بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَلسَّلامُ عَلَيْكَ يَا سَيِّدَنَا يَا قَاسِمُ بْنَ رَسُولِ اللهِ
અસ્સલામો અલયક યા સય્યદેના કાસેમબન રસૂલિલ્લાહ.
સલામ થાય આપ પર અય અમારા આગેવાન જનાબે કાસિમ રસૂલે ખુદા સ.અ.વ.ના પુત્ર,
اَلسَّلامُ عَلَيْكَ يَا بْنَ نَبِيِّ اللهِ
અસ્સલામો અલયક યબન નબીય્યીલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના નબીના પુત્ર,
اَلسَّلامُ عَلَيْكَ يَا بْنَ حَبِيْبِ اللهِ
અસ્સલામો અલયક યબન હબીબિલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના હબીબના પુત્ર,
اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ الْمُصْطَفىَ
અસ્સલામો અલયક યબનલ મુસતફા.
સલામ થાય આપ પર અય મુસ્તુફા સ.અ.વ.ના પુત્ર,
اَلسَّلاَمُ عَلَيْكَ وَعَلىَ مَنْ حَوْلَكَ مِنَ الْمُؤمِنِيْنَ وَالْمُؤمِنَاتِ
અસ્સલામો અલયક વ અલા મન હવલક મેનલ મુઅમેનીન વલ મુઅમેનાત.
સલામ થાય આપ પર અને બધા મોઅમીનો અને મોઅમેનાત પર જેઓ આપની આસપાસ દફન થયેલા છે.
رَضِيَ اللهُ تَعَالَی عَنْكُمْ وَأَرْضَاكُمْ أَحْسَنَ الرِّضَا وَجَعَلَ الْجَنَّةَ مَنْزَلَكُمْ
રઝેયલ્લાહો તઆલા અનકુમ વ અરઝીકુમ અહસનર રઝી વ જઅલલ જન્નત મનઝેલકુમ
આપથી અલ્લાહ રાઝી થાય અને સૌથી ઉત્તમ રીતે રાઝી થાય અને જન્તમાં આપને ઊંચો દરજજો આપે,
وَمَسْكَنَكُمْ وَمَأْوَاكُمْ
વા મસકનકુમ વ માઅવાકુમ.
અને આપના આરામનું ઘર અને રહેવાનું સ્થળ બનાવે.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
અલસલામ ઇલાયકુમ વરહમત અલ્લાહ વબારકાતુહ
સલામ થાય આપ પર અને અલ્લાહની રહેમતો તથા બરકતો ઉતરે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,