بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَلسَّلَامُ عَلَیْكِ یَا زَوْجَۃَ وَلِیِّ اللّٰهِ
અસ્સલામો અલયકે યા ઝવજત વલીય્યિલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના વલીની ઝવજા,
اَلسَّلَامُ عَلَیْكِ یَا زَوْجَۃَ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ
અસ્સલામો અલયકે યા ઝવજત અમીરિલ મુઅમેનીન.
સલામ થાય આપ પર અય અમીરૂલ મોઅમેનીન અ.સ.ની ઝવજા.
اَلسَّلَامُ عَلَیْكِ یَا اُمَّ الْبَنِیْنَ
અસ્સલામો અલયકે યા ઉમ્મલ બનીન.
સલામ થાય આપ પર અય ઊમ્મુલ બનીન.
اَلسَّلَامُ عَلَیْكِ یَا اُمَّ الْعَبَّاسِ ابْنِ اَمِیْرِ الْمُؤْمِنِیْنَ عَلِیِّ بْنِ اَبِیْ طَالِبٍ
અસ્સલામો અલયકે યા ઉમ્મલ અબ્બાસ ઈબને અમીરિલ મુઅમેનીન અલી ઈબને અબી તાલેબિન.
સલામ થાય આપ પર અય અબ્બાસ ઈબ્ને અમીરૂલ મોઅમેનીન અલી ઈબને અબી તાલેબ અ.સ.ની વાલેદા.
رَضِیَ اللّٰهُ تَعَالٰی عَنْكِ وَ جَعَلَ الْجَنَّۃَ مَنْزِلَكِ وَ مَاْوٰیكِ
રઝેયલ્લાહો તઆલા અનકે વ જઅલલ જન્નત મનઝેલકે વ માઅવાકે
ખુદા આપ પર રાજી થાય અને આપને જન્નતમાં સ્થાન આપે.
وَ رَحْمَۃُ اللّٰهِ وَ بَرَكَاتُهٗ۔
વ રહમતુલ્લાહે વ બરકાતોહ.
આપ પર ખુદાની રહેમતો અને બરકતો ઊતરે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
આ ઝિયારત પઢયા પછી જનાબે ઊમ્મુલ બનીન સ.અ. નો વાસ્તો આપી અલ્લાહ તઆલાથી દોઆ માગે. ઈન્શાઅલ્લાહ જરૂર પૂરી થશે.