بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
اَلسَّلاَمُ عَلَیْكَ یَا سَيِّدَنَا يَا عَبَّاسُ يَا عَمَّ رَسُوْلِ اللهِ
અસ્સલામો અલયુક યા સય્યદેના અબ્બાસો યા અમ્મ રસૂલિલ્લાહ.
સલામ થાય આપ પર અય અમારા સરદાર હઝરત અબ્બાસ.
اَلسَّلاَمُ عَلَیْكَ یَا عَمَّ نَبِيِّ اللّٰہِ
અસ્સલામો અલયક યા અમ્ન નબીય્યિલ્લાહ.
સલામ થાય આપ પર અય રસૂલે ખુદા સ.અ.વ.વ. ના કાકા.
اَلسَّلاَمُ عَلَیْكَ یَا عَمَّ حَبِيْبِ اللهِ
અસ્સલામો અલયક યા અમ્ન હબીબિલ્લાહ.
સલામ થાય આપ પર અય પયગમ્બરે ખુદાના કાકા,
اَلسَّلاَمُ عَلَیْكَ یَا عَمَّ الْمُصْطَفَي
અસ્સલામો અલયક યા અમ્મલ મુસતફા.
સલામ થાય આપ પર અય હબીબે ખુદાના કાકા સલામ થાય આપ પર અય મુસ્તુફા સ.અ.વ.વ.ના કાકા.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,