કાઝમૈન (ઇઝને દુખુલ)

[00:00.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

કાઝમૈન (ઇઝને દુખુલ)
જયારે હરમના દરવાજા પર પહોંચે તો કહેઃ

[00:19.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[00:23.00]

اَللّٰهُ اَكْبَرُ اَللّٰهُ اَكْبَرُ

અલ્લાહો અકબરો અલ્લાહો અકબર

અલ્લાહ મહાન છે. અલ્લાહ મહાન છે.

 

[00:27.00]

لَاۤ اِلٰهَ اِلَّا اللّٰهُ وَ اللّٰهُ اَكْبَرُ

લા ઈલાહ ઈલ્લલ્લાહો વલ્લાહો અકબર

અલ્લાહ સિવાય કોઇ ઇબાદતને પાત્ર નથી અને અલ્લાહ મહાન છે.

 

[00:32.00]

اَلْحَمْدُ لِلّٰهِ عَلٰى هِدَايَتِهِ لِدِيْنِهِ

અલ હમદો લિલ્લાહે અલા હિદાયતેહી લે દીનેહી

તમામ તારીફ અલ્લાહ માટે છે જેણે પોતાના દીન વિશે માર્ગદર્શન આપ્યું

 

[00:38.00]

وَ التَّوْفِيْقِ لِمَا دَعَا اِلَيْهِ مِنْ سَبِيْلِهِ

વત તવફીકે લે મા દઆ ઈલયહે મિન સબીલેહી.

અને તેના માર્ગને ગ્રહણ કરવાની સદ બુદ્ધિ આપી.

 

[00:41.00]

اَللّٰهُمَّ اِنَّكَ اَكْرَمُ مَقْصُوْدٍ

અલ્લાહુમ્મ ઈન્નક અકરમો મકસુદિન

અય અલ્લાહ ખરેખર તું સૌથી માનનીય ધ્યેય છે

 

[00:46.00]

وَ اَكْرَمُ مَأْتِيٍّ وَ قَدْ اَتَيْتُكَ مُتَقَرِّبًا اِلَيْكَ

વ અકરમાો મઅતીયયિન વ કદ અતયતોક મોતકરરેબન ઈલયક

અને સૌથી વધારે માનવંત મતલબ છે અને હું તારી નજદીકી પ્રાપ્ત કરવાનો ઇરાદો રાખું છું

 

[00:52.00]

بِابْنِ بِنْتِ نَبِيِّكَ

બે ઇબને બિનતે નબીય્યક

તારા નબી સ.અ.વવ. ની પુત્રીના પુત્રની મારફ્તે.

 

[00:58.00]

صَلَوَاتُكَ عَلَيْهِ وَ عَلٰى اٰبَاۤئِهِ الطَّاهِرِيْنَ

સલવાતોક અલયહે વ અલા આબાએહિત તાહેરીન

તેમના પર તારી રહેમતો હો અને તેમના પવિત્ર મા-બાપો પર

 

[01:05.00]

وَ اَبْنَاۤئِهِ الطَّيِّبِيْنَ

વ અબનાએહિત તયયેબીન.

અને તેમની પાક ઔલાદ પર.

 

[01:07.00]

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિવ વ આલે મોહંમ્મદિવ

અય અલ્લાહ રહેમત ઉતાર મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર

 

[01:16.00]

وَ لَا تُخَيِّبْ سَعْيِيْ وَ لَا تَقْطَعْ رَجَاۤئِيْ

વ લા તોખયયિબ સઅયી વ લા તકતઅ રજાઈ

અને મારી મહેનતને એળે ન જવા દેજે .

 

[01:20.00]

وَ اجْعَلْنِيْ عِنْدَكَ وَجِيْهًا

વજઅલની ઇનદક વજીહન

અને મને નિરાશ ન કરજે

 

[01:22.00]

فِيْ الدُّنْيَا وَ الْاٰخِرَةِ وَ مِنَ الْمُقَرَّبِيْنَ۔

ફિદ દુનયા વલ આખેરતે વ મેનલ મોકરરબીન.

મને તારા તરફથી દુનિયા અને આખેરતમાં મોભો અતા કર મને તારા ખાસ બંદાઓમાં શામિલ કરી લે.

 

[01:32.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

પછી જમણા પગે હરમમાં પ્રવેશે અને કહેઃ

[01:40.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[01:43.00]

بِسْمِ اللّٰهِ وَ بِاللّٰهِ

બિસમિલ્લાહે વ બિલ્લાહે

દાખલ થાઉં છું અલ્લાહના નામથી,

 

[01:46.00]

وَ فِيْ سَبِيْلِ اللّٰهِ وَ عَلٰى مِلَّةِ رَسُوْلِ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ

વ ફી સબીલિલ્લાહે વ અલા મિલ્લતે રસૂલિલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી.

અલ્લાહની મદદ વડે, અલ્લાહના માર્ગમાં, અને અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ની ઉમ્મતમાં રહીને.

 

[01:55.00]

اَللّٰهُمَّ اغْفِرْ لِيْ وَ لِوَالِدَيَّ

અલ્લાહુમ્મ મગફિરલી વલે વાલેદય્ય

અય અલ્લાહ મને અને મારા મા- બાપને

 

[01:59.00]

وَ لِجَمِيْعِ الْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنَاتِ۔

વલે જમીઇલ મોઅમેનીની વલ મોઅમેનાત.

અને બધા મોઅમેનો અને મોઅમેનાતને બક્ષી આપ.

 

[02:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

પછી હરમના દરવાજા પર પહોંચે અને કહેઃ

[02:11.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

[02:14.00]

اَ اَدْخُلُ يَا رَسُوْلَ اللّٰهِ

અ અદખોલો યા રસૂલલ્લાહ

અય અલ્લાહના રસૂલ સ.અ.વ. વ. મને અંદર આવવાની ઇજાઝત છે ?

 

[02:21.00]

اَ اَدْخُلُ يَا نَبِيَّ اللّٰهِ

અ અદખોલો યા નબીય્યલ્લાહ

અય અલ્લાહના નબી મને રજા આપો તો અંદર દાખલ થાઉં ?

 

[02:27.00]

اَ اَدْخُلُ يَا مُحَمَّدٍ ِ۟بْنَ عَبْدِ اللّٰهِ

અ અદખોલો યા મોહમ્મદબન અબદિલ્લાહે

અય અબા અબ્દિલ્લાહ મોહમ્મદ અ.સ. શું હું દાખલ થઇ શકું છું ?

 

[02:33.00]

اَ اَدْخُلُ يَاۤ اَمِيْرَ الْمُؤْمِنِيْنَ

અ અદખોલો યા અમીરલે મુઅમેનીન

અય અમીરલ મોઅમેનીન અ.સ. શું હું અંદર આવી શકું છું ?

 

[02:38.00]

اَ اَدْخُلُ يَاۤ اَبَا مُحَمَّدٍ ۟اِلْحَسَنَ

અ અદખોલો યા અબા મોહમ્મદેનિલ હસન

અય અબા મોહમ્મદ ઇમામ હસન અ.સ. અંદર આવી શકું છું ?

 

[02:44.00]

اَ اَدْخُلُ يَا اَبَا عَبْدِ اللّٰهِ الْحُسَيْنَ

અ અદખોલો યા અબા અબદિલ્લાહિલ હુસયન

અય અબા અબ્દિલ્લાહ ઇમામ હુસૈન અ.સ. મને રજા આપો.

 

[02:50.00]

اَ اَدْخُلُ يَاۤ اَبَا مُحَمَّدٍ عَلِيَّ بْنَ الْحُسَيْنِ

અ અદખોલો યા અબા મોહંમ્મદિન અલીય્યબનલ હુસયન અ.સ.

અય અબા મોહમ્મદ અલી ઇબને હુસૈન અ.સ. મને ઇજાઝત છે ?

 

[02:55.00]

اَ اَدْخُلُ يَاۤ اَبَا جَعْفَرٍ مُحَمَّدَ بْنَ عَلِيٍّ

અ અદખોલો યા અબા જઅફરિન મોહમ્મદબન અલીય્યિન

અય અબા જઅફર મોહમ્મદ ઇબને અલી અ.સ. શું હું દાખલ થઇ શકું છું ?

 

[03:01.00]

اَ اَدْخُلُ يَاۤ اَبَا عَبْدِ اللّٰهِ جَعْفَرَ بْنَ مُحَمَّدٍ

અ અદખોલો યા અબા અબદિલ્લાહે જઅફરબન મોહંમ્મદિન

અય અબા અબ્દિલ્લાહ જઅફર ઇબ્ને મોહમ્મદ અ.સ. શું હું દાખલ થઇ શકું છું ?

 

[03:08.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ يَاۤ اَبَا الْحَسَنِ مُوْسَى بْنَ جَعْفَرٍ

અ અદખોલો યા મવલાય યા અબલ હસને મૂસબન જઅફરિન

અય મારા આકા અબલ હસન મૂસા ઇબને જઅફર અ.સ. શું હું દાખલ થઇ શકું છું ?

 

[03:17.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ يَاۤ اَبَا جَعْفَرٍ

અ અદખોલો યા મવલાય યા અબા જઅફરિન

અય મારા મૌલા અય અબા જઅફર શું હું દાખલ થઇ શકું છું ?

 

[03:23.00]

اَ اَدْخُلُ يَا مَوْلَايَ مُحَمَّدَ بْنَ عَلِيٍّ۔

અ અદખોલો યા મવલાય મોહમ્મદબન અલીય્યિન

અય મારા મૌલા મોહમ્મદ ઇબને અલી અ.સ. !, શું હું દાખલ થઇ શકું છું ?

 

[03:30.00]

اَللهُ اَكْبَرُ

અલ્લાહો અકબર

અલ્લાહ મહાન છે.

 

[03:39.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,