ઇમામ મૂસા કાઝિમ અ.સ.ની ઝિયારત

ઇમામ મૂસા કાઝિમ અ.સ.ની ઝિયારત

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસ્મિલ્લાહ હિર રહમાન નિર રહિમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَلسَّلاَمُ عَلَيْكَ يَا ولِيَّ ٱللَّهِ وَٱبْنَ وَلِيِّهِ

અસ્સલામો અલયક યા વલીયલ્લાહે વબન વલીય્યેહી.

સલામ થાય આપ પર અય અલ્લાહના વલી અને અલ્લાહના વલીના ફરઝંદ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا حُجَّةَ ٱللَّهِ وَٱبْنَ حُجَّتِهِ

અસ્સલામો અલયક યા હુજજતલ્લાહે વબન હુજજતેહી.

સલામ થાય આપ પર અય અલ્લાહની હુજજત અને અલ્લાહની હુજજતના ફરઝંદ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا صَفِيَّ ٱللَّهِ وَٱبْنَ صَفِيِّهِ

અસ્સલામો અલયક યા સફીય્યલ્લાહે વબન સફીય્યેહી.

સલામ થાય આપ પર અય અલ્લાહના સફી (ચૂંટેલા) અને અલ્લાહના ચૂંટેલા ફરઝંદ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا امِينَ ٱللَّهِ وَٱبْنَ امينِهِ

અસ્સલામો અલયક યા અમીનલ્લાહે વબન અમીનેહી.

સલામ થાય આપ પર અય અલ્લાહના અમીન (ભરોસાપાત્ર) અને અલ્લાહના અમીનના ફરઝંદ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا نُورَ ٱللَّهِ فِي ظُلُمَاتِ ٱلارْضِ

અસ્સલામો અલયક યા નૂરલ્લાહે ફી ઝોલોમાતિલ અરઝ.

સલામ થાય આપ પર અય દુનિયાના અંધકારમાં અલ્લાહનો પ્રકાશ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا إِِمَامَ ٱلْهُدَىٰ

અસ્સલામો અલયક યા ઈમામલ હોદા.

સલામ થાય આપ પર અય માર્ગદર્શન આપનારા ઇમામ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا عَلَمَ ٱلدِّينِ وَٱلتُّقَىٰ

અસ્સલામો અલયક યા અલમદ દીને વતત્તોકા.

સલામ થાય આપ પર અય દીન અને તકવાના નિશાન.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا خَازِنَ عِلْمِ ٱلنَّبِيِّينَ

અસ્સલામો અલયક યા ખાઝેન ઈલમિન નબીય્યીન.

સલામ થાય આપ પર અય નબીઓના ઇલ્મના ખજાનચી.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا خَازِنَ عِلْمِ ٱلْمُرْسَلِينَ

અસ્સલામો અલયક યા ખાઝેન ઇલમિલ મુરસલીન

સલામ થાય આપ પર અય રસૂલોના ઇલ્મના ખજાનચી.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا نَائِبَ ٱلاوْصِيَاءِ ٱلسَّابِقِينَ

અસ્સલામો અલયક યા નાએબલ અવસેયાઈસ સાબેકીન.

સલામ થાય આપ પર અય અગાઉના વસીઓના પ્રતિનિધિ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَعْدِنَ ٱلْوَحْي ِٱلْمُبِينِ

અસ્સલામો અલયક યા મઅદેનલ વહયિલ મોબીન.

સલામ થાય આપ પર અય સ્પષ્ટ વહીની ખાણ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا صَاحِبَ ٱلْعِلْمِ ٱلْيَقِينِ

અસ્સલામો અલયક યા સાહેબલ ઇલમિલ યકીન.

સલામ થાય આપ પર અય ચોક્કસ ઇલ્મ ધરાવનારા.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا عَيْبَةَ عِلْمِ ٱلْمُرْسَلِينَ

અસ્સલામો અલયક યા અયબત ઇલમિલ મુરસલીન.

સલામ થાય આપ પર અય રસૂલોના જ્ઞાનના પાત્ર.

اَلسَّلاَمُ عَلَيْكَ ايُّهَا ٱلإِمَامُ ٱلصَّالِحُ

અસ્સલામો અલયક અય્યોહલ ઈમામુસ સાલેહ

સલામ થાય આપ પર અય નેક ઇમામ.

اَلسَّلاَمُ عَلَيْكَ ايُّهَا ٱلإِمَامُ ٱلزَّاهِدُ

અસ્સલામો અલયક અય્યોહલ ઈમામુઝ ઝાહેદ.

સલામ થાય આપ પર અય પરહેઝગાર ઇમામ.

اَلسَّلاَمُ عَلَيْكَ ايُّهَا ٱلإِمَامُ ٱلْعَابِدُ

અસ્સલામો અલયક અય્યોહલ ઈમામુલ આબેદ.

સલામ થાય આપ પર અય ઇબાદત ગુઝાર ઇમામ.

اَلسَّلاَمُ عَلَيْكَ ايُّهَا ٱلإِمَامُ ٱلسَّيِّدُ ٱلرَّشِيدُ

અસ્સલામો અલયક અય્યોહલ ઇમામુસ સય્યેદુર રશીદ.

સલામ થાય આપ પર અય આગેવાન અને પહોંચેલા ઇમામ.

اَلسَّلاَمُ عَلَيْكَ ايُّهَا ٱلْمَقْتُولُ ٱلشَّهِيدُ

અસ્સલામો અલયક અય્યોહલ મકતુલુશ શહીદ.

સલામ થાય આપ પર અય કત્લ કરાએલા શહીદ.

اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ رَسُولِ ٱللَّهِ وَٱبْنَ وَصِيِّهِ

અસ્સલામો અલયક યબન રસૂલિલ્લાહે વબન વસીય્યેહી.

સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ના ફરઝંદ અને તેમના વસીના પુત્ર

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَوْلاَيَ مُوسَىٰ بْنَ جَعْفَرٍ

અસ્સલામો અલયક યા મવલાય મૂસબન જઅફરિન

સલામ થાય આપ પર અય મારા મૌલા મૂસા ઇબને જઅફર અ.સ.

وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

આપના પર અલ્લાહની રહેમતો અને બરકતો હો.

اشْهَدُ انَّكَ قَدْ بَلَّغْتَ عَنِ ٱللَّهِ مَا حَمَّلَكَ

અશહદો અન્નક કદ બલ્લગત અનિલ્લાહે મા હમ્મલક,

હું ગવાહી આપું છું કે બેશક આપને અલ્લાહે જે જવાબદારી સોંપી હતી તે આપે પહોંચાડી દીધી

وَحَفِظْتَ مَا ٱسْتَوْدَعَكَ وَحَلَّلْتَ حَلاَلَ ٱللَّهِ

વ હફિઝત મસતવદઅક વ હલ્લલત હલાલલ્લાહે,

અને તેણે આપને જે અમાનત આપી હતી તેનું રક્ષણ કર્યુ. અલ્લાહના હલાલને હલાલ ગણ્યું

وَحَرَّمْتَ حَرَامَ ٱللَّهِ وَاقَمْتَ احْكَامَ ٱللَّهِ

વ હરરમત હરામલ્લાહે, વ અકમત અહકામલ્લાહે,

અને અલ્લાહની હરામ કરેલ વસ્તુ હરામ ગુણી અને અલ્લાહના હુકમો પર મક્કમ રહી અમલ કર્યો

وَتَلَوْتَ كِتَابَ ٱللَّهِ وَصَبَرْتَ عَلَىٰ ٱلاذَىٰ فِي جَنْبِ ٱللَّهِ

વ તલવત કિતાબલ્લાહે, વ સબરત અલલ અઝા ફી જમબિલ્લાહે

અને અલ્લાહની કિતાબ (કુરઆન)ની તિલાવત કરી. અલ્લાહની ખુશી ખાતર બધા સંકટો સહન કરી લીધા.

وَجَاهَدْتَ فِي ٱللَّهِ حَقَّ جِهَادِهِ حَتَّىٰ اتَاكَ ٱلْيَقِينُ

વ જાહદત ફિલ્લાહે હકક જેહાદેહી હતતા અતાકલ યકીન.

અલ્લાહના માર્ગમાં જેવો જેહાદ કરવો જોઇએ એવો જેહાદ કર્યો.ત્યાં સુધી કે આપ મોત (શહાદત)ને ભેટયા

وَاشْهَدُ انَّكَ مَضَيْتَ عَلَىٰ مَا مَضَىٰ عَلَيْهِ آبَاؤُكَ ٱلطَّاهِرُونَ

વ અશહદો અન્નક મઝયત અલા મા મઝા અલયહે આબાઓકત તાહેરૂન

અને હું ગવાહી આપું છું કે આપે એ જ માર્ગ ઇખ્તેયાર કર્યો જે માર્ગ પર આપના પાક વડવાઓ,

وَاجْدَادُكَ ٱلطَّيِّبُونَ ٱلاوْصِيَاءُ ٱلْهَادُونَ ٱلائِمَّةُ ٱلْمَهْدِيُّونَ

વ અજદાદોકત તય્યેબુનલ અવસેયાઉલ હાદૂનલ અઈમ્મતુલ મહદીય્યૂન

પવિત્ર બાપ-દાદાઓ, હિદાયત પામેલા ઇમામો, હિદાયત કરવા વાળા વસીઓ,

لَمْ تُؤْثِرْ عَمىًٰ عَلَىٰ هُدىًٰ وَلَمْ تَمِلْ مِنْ حَقٍّ إِلَىٰ بَاطِلٍ

લમ તુઅસિર અમન અલા હોદવ, વ લમ તમિલ મિન હક્કિન ઈલા બાતેલિન.

ચાલ્યા અને ન તો આપે હિદાયતનો માર્ગ છોડી અંધકારમાં ડૂબ્યા ન તો અલ્લાહનો માર્ગ છોડી ખોટો માર્ગ અપનાવ્યો.

وَاشْهَدُ انَّكَ نَصَحْتَ لِلَّهِ وَلِرَسُولِهِ وَلاِمِيـرِ ٱلْمُؤمِنِينَ

વ અશહદો અન્નક નસહત લિલ્લાહે વ લે રસૂલેહી, વ લે અમીરિલ મુઅમેનીન ,

હું ગવાહી આપું છું કે આપે અલ્લાહના સંબંધમાં, તેના રસૂલ સ.અ.વ.વ.ના બારામાં અને અમીરૂલ મોઅમેનીન અ.સ. વિશે નસીહત કરી

وَانَّكَ ادَّيْتَ ٱلامَانَةَ وَٱجْتَنَبْتَ ٱلْخِيَانَةَ

વ અન્નક અદદયતલ અમાનત વજતનબતલ ખેયાનત,

અને આપે અમાનતો પહોંચાડી અને ખયાનતથી દૂર રહ્યા

وَاقَمْتَ ٱلصَّلاَةَ وَآتَيْتَ ٱلزَّكَاةَ وَامَرْتَ بِٱلْمَعْرُوفِ

વ અકમતસ સલાત, વ આતયતઝ ઝકાત , વ અમરત બિલ મઅરૂફે,

અને આપે નમાઝ કાયમ કરી અને ઝકાતો આપી નેકીના હુકમો આપ્યા અને બુરાઇથી લોકોને રોકયા

وَنَهَيْتَ عَنِ ٱلْمُنْكَرِ وَعَبَدْتَ ٱللَّهَ مُخْلِصاً مُجْتَهِداً مُحْتَسِباً حَتَّىٰ اتَاكَ ٱلْيَقِيـنُ

વ નહયત અનિલ મુનકરે, વ અબદતલ્લાહ મુખલેસન મુજતહેદન મુહતસેબન હતત્તા અતાકલ યકીન.

અને અલ્લાહની મુખ્લીસ, જદ્દોજેહદ સાથે અને તેની ખુશનૂદી ખાતર ઇબાદત કરી ત્યાં સુધી કે આપ શહાદતને વર્યા.

فَجَزَاكَ ٱللَّهُ عَنِ ٱلإِسْلاَمِ وَاهْلِهِ افْضَلَ ٱلْجَزَاءِ وَاشْرَفَ ٱلْجَزَاءِ

ફ જઝાકલ્લાહો અનિલ ઈસલામે, વ અહલેહી અફઝલલ જઝાએ, વ અશરફલ જઝાએ

અલ્લાહ આપને ઇસ્લામ અને તેના પૈરવો તરફથી શ્રેષ્ઠ બદલો, ઉચ્ચ જઝા, અતા કરે.

اتَيْتُكَ يَا بْنَ رَسُولِ ٱللَّهِ زَائِراً عَارِفاً بِحَقِّكَ مُقِرّاً بِفَضْلِكَ

અતયતોક યબન રસૂલિલ્લાહે ઝાએરન આરેફન બે હકકેક મોકિરરન બે ફઝલેક

હું હાજર થયો છું અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ના ફરઝંદ આપનો ઝાઇર બનીને,આપની માઅરેફત મેળવીને,

مُحْتَمِلاًَ لِعِلْمِكَ مُحْتَجِباً بِذِمَّتِكَ

મુહતમેલન લે ઇલમેક મુહતજબન બે ઝિમ્મતેક

આપના હક્કોનો ખ્યાલ રાખીને આપની ઉદારતાનો ઇકરાર કરીને, આપના ઇલ્મનો ભાર ઉપાડીને,

عَائِذاً بِقَبْرِكَ لاَئِذاً بِضَرِيـحِكَ مُسْتَشْفِعاً بِكَ إِِلَىٰ ٱللَّهِ

આએઝન બે કબરેક લાએઝન બે ઝરીહેક મુસતશફેઅન બેક ઈલલ્લાહે,

આપના દામનમાં છુપાઇને, આપની કબ્રમાં આશરો લઇને, આપની ઝરીહની ઓથ મેળવીને, અલ્લાહની પાસે આપની શફાઅતની આશા સાથે,

مُوَالِياً لاِوْلِيَائِكَ مُعَادِياً لاِعْدَائِكَ مُسْتَبْصِراً بِشَانِكَ

મોવાલેયન લે અવલેયાએક , મોઆદેયન લે અઅદાએક , મુસતબસેરન બે શઅનેક,

આપના દોસ્તોથી દોસ્તી અને આપના દુશ્મનોથી દુશ્મની રાખીને, આપની શાનને ઘ્યાનમાં લઇને,

وَبِٱلْهُدَىٰ ٱلَّذِي انْتَ عَلَيْهِ عَالِماً بِضَلاَلَةِ مَنْ خَالَفَكَ

વ બિલ હોદલ લઝી અનત અલયહે આલેમન બે ઝલાલતે મને ખાલફક,

અને આપ જે હિદાયત પર છો તેના યકીન સાથે કે આપના વિરોધીઓ ગુમરાહ છે અને તેઓ અંતરના આંધળા છે.

وَبِٱلْعَمَىٰ ٱلَّذِي هُمْ عَلَيْهِ

વ બિલ અમલ લઝી હુમ અલયહ.

મારા મા-બાપ આપ પર કુરબાન થાય,

بِابِي انْتَ وَامِّي وَنَفْسِي وَاهْلِي وَمَالِي وَوَلَدِي يَا بْنَ رَسُولِ ٱللَّهِ

બે અબી અનત વ ઉમ્મી વ નફસી વ અહલી વ માલી વ વલદી યબન રસૂલિલ્લાહે

મારી જાન, મારૂં ઘર, મારો માલ અને મારી ઔલાદ પણ આપ પર કુરબાન. અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ના ફરઝંદ હું આપની ખિદમતમાં હાજર થયો છું,

اتَيْتُكَ مُتَقَرِّباً بِزِيَارَتِكَ إِِلَىٰ ٱللَّهِ تَعَالَىٰ وَمُسْتَشْفِعاً بِكَ إِِلَيْهِ

અતયતોક મોતકરરેબન બે ઝિયારતેક ઈલલ્લાહે તલા વ મુસતશફેઅન બેક ઈલયહે

આપના વસીલાથી અલ્લાહની નજદીકી મેળવવા અને આપના વાસ્તાથી મોક્ષ મેળવવા,

فَٱشْفَعْ لِي عِنْدَ رِبِّكَ لِيَغْفِرَ لِي ذُنُوبِي وَيَعْفُوَ عَنْ جُرْمِي

ફશફઅ લી ઇનદ રબ્બેક લે યગફેર લી ઝોનૂબી, વ યઅફોવ અન જુરમી,

માટે આપ અલ્લાહની પાસે મારા માટે ભલામણ કરો કે તે મારા તમામ ગુનાહો માફ કરી આપે અને મારા બધા અપરાધો માફ કરી દે,

وَيَتَجَاوَزَ عَنْ سَيِّئَاتِي وَيَمْحُوَ عَنِّي خَطِيئَاتِي

વ યતજાવઝ અન સય્યેઆતી, વ યમહોવ અન્ની ખતીઆતી ,

અને મારી ભૂલોને દરગુઝર કરે અને મારી ખતાઓને ભૂંસી નાખે.

وَيُدْخِلَنِي ٱلْجَنَّةَ وَيَتَفَضَّلَ عَلَيَّ بِمَا هُوَ اهْلُهُ

વ યુદખેલનીલ જન્નત, વ યતફઝઝલ અલય્ય બે મા હોવ અહલોહૂ ,

મને જન્નતમાં દાખલ કરે અને મારા પર એટલો ઉપકાર કરે જેટલો લાયક છે

وَيَغْفِرَ لِي وَلآِبَائِي وَلإِِِخْوَانِي وَاخَوَاتِي وَلِجَمِيعِ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَاتِ

વ યગફિર લી વ લે આબાઇ વ લે ઈખવાની વ અખવાતી, વ લે જમીઇલ મુઅમેનીન વલ મુઅમેનાતે

અને મને મારા મા-બાપને, મારા ભાઇઓને, મારી બહેનોને અને તમામ મોઅમિનો અને મોઅમેનાત

فِي مَشَارِقِ ٱلارْضِ وَمَغَارِبِهَا بِفَضْلِهِ وَجُودِهِ وَمَنِّهِ

ફી મશારેકિલ અરઝે વ મગારેબેહા બે ફઝલેહી વ જુદેહી વ મન્નેહ.

જે પૂર્વમાં હોય કે પશ્ચિમમાં પોતાના ફઝલથી, પોતાની હસ્તીના પ્રતાપે અને ઉપકાર તથા ઉદારતાથી બક્ષી આપે.

પછી કબર પરની જાળીને ચૂમે, પોતાના ગાલ અડાડે, પછી સિરાહના તરફ આવે અને કહે :

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَوْلاَيَ يَا مُوسَىٰ بْنَ جَعْفَرٍ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

અસ્સલામો અલયક યા મવલાય યા મૂસબન જઅફરિન વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ હો આપ પર અય મારા મૌલા, મૂસા ઇબને જઅફર અ.સ. આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો થાય.

اشْهَدُ انَّكَ ٱلإِمَامُ ٱلْهَادِي وَٱلْوَلِيُّ ٱلْمُرْشِدُ

અશહદો અનનકલ ઇમામુલ હાદી વલ વલીય્યુલ મુરશેદો

ગવાહી આપું છું કે આપ ખરેખર હિદાયત આપનારા ઇમામ છો,

وَانَّكَ مَعْدِنُ ٱلتَّنْزِيلِ وَصَاحِبُ ٱلتَّاوِيلِ وَحَامِلُ ٱلتَّوْرَاةِ وَٱلإِنْجِيلِ وَٱلْعَالِمُ ٱلْعَادِلُ وَٱلصَّادِقُ ٱلْعَامِلُ

વ અન્નક મઅદેનુત તનઝીલે વ સાહેબુત તઅવીલે વ હામેલુત તવરાતે વલ ઈનજીલે વલ આલેમુલ આદેલો વસ સાદેકુલ આમેલો

પહોંચેલા વલી છો અને આપ કુરઆનની ખાણ છો અને તેની તફસીરના ધણી છો. તૌરાત અને ઇનજીલના જ્ઞાની છો. આદિલ અને આલિમ છો અને સાચા અમલ કરનારા છો.

يَا مَوْلاَيَ انَا ابْرَا إِِلَىٰ ٱللَّهِ مِنْ اعْدَائِكَ وَاتَقَرَّبُ إِِلَىٰ ٱللَّهِ بِمُوَالاَتِكَ

યા મવલાય અના અબરઓ ઈલલાહ મિન અઅદાએક વ અતકરરબો ઈલલ્લાહે બે મોવાલાતેક

અય મારા આકા, હું અલ્લાહથી ચાહું છું કે તે મને આપના દુશ્મનોથી દૂર રાખે અને આપની મહોબ્બતની મારફત અલ્લાહની નજદીકી ચાહું છું.

فَصَلَّىٰ ٱللَّهُ عَلَيْكَ وَعَلَىٰ آبَائِكَ وَاجْدَادِكَ وَابْنَائِكَ

ફ સલ્લલ્લાહો અલયક વ અલા આબાએક વ અજદાદેક વ અબનાએક

અલ્લાહ આપ પર સલવાત મોકલે, આપના વડવાઓ પર, અને આપના બાપ-દાદાઓ પર, આપના ફરઝંદો પર,

وَشِيعَتِكَ وَمُحِبِّيكَ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

વ શીઅતેક વ મોહિબ્બીક વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

અને આપના શિયાઓ અને દોસ્તો પર અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.

પછી જાળીને ચૂમે અને દુઆ માંગે બે રકાત નમાઝ પઢે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી સિજદો કરે અને સિજદામાં કહેઃ

اَللَّهُمَّ إِِلَيْكَ ٱعْتَمَدْتُ وَإِِلَيْكَ قَصَدْتُ

અલ્લાહુમ્મ ઈલયક અતમદતો વ ઈલયક કસદતો

અય અલ્લાહ હું તારા પર ભરોસો કરૂં છું અને તારી તરફ ઘ્યાન ધરૂં છું

وَبِفَضْلِكَ رَجَوْتُ

વ બે ફઝલક રજવતો

અને તારા ફઝલની ઉમ્મીદ રાખું છું.

وَقَبْرَ إِِمَامِيَ ٱلَّذِي اوْجَبْتَ عَلَيَّ طَاعَتَهُ زُرْتُ

વ કબર ઈમામેયલ લઝી અવજબત અલય્ય તાઅતહૂ ઝુરતો

મેં મારા આ ઇમામની ઝિયારત કરી છે જેનું અનુસરણ તેં અમારા પર વાજિબ કરેલ છે

وَبِهِ إِِلَيْكَ تَوَسَّلْتُ

વ બે ઈલયક તવસ્સલતો

અને તેમના થકી તારી નજદીકી ચાહું છું.

فَبِحَقِّهِمُ ٱلَّذِي اوْجَبْتَ عَلَىٰ نَفْسِكَ

ફ બે હકકેહેમુલ લઝી અવજબત અલા નફશેક

તો તેમના હકના વાસ્તાથી જે તેં તારા પર વાજિબ કરી લીધો છે.

ٱغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِلْمُؤْمِنِينَ يَا كَرِيـمُ

ગફિર લી વ લે વાલેદય્ય વ લિલ મુઅમેનીન યા કરીમ.

મને બક્ષી આપ. મારા મા-બાપ અને તમામ મોઅમીનોને માફ કરી દે અય વિશાળ ઉદારતાવાળા.

પછી જમણો ગાલ જમીન પર રાખે અને કહે :

اَللَّهُمَّ قَدْ عَلِمتَ حَوَائِجِي

અલ્લાહુમ્મ કદ અલિમત હવાએજી

અય અલ્લાહ તું મારી હાજતોને જાણે છે,

فَصَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ وَٱقْضِهَا

ફ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ વકઝેહા.

તો મોહમ્મદ અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દરૂદ્દ મોકલ અને મારી હાજતો પૂરી કર.

પછી ડાબો ગાલ જમીન પર રાખે અને કહે :

اَللَّهُمَّ قَدْ احْصَيْتَ ذُنُوبِي

અલ્લાહુમ્મ કદ અહસયત ઝોનૂબી

અય અલ્લાહ તેં મારા ગુનાહોને ગણીલીધા છે

فَبِحَقِّ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ

ફ બે હકકે મોહંમ્મદિવ વ આલે મોહંમ્મદિન સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ

તો મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ. મુ.સ. પર દરૂદ મોકલ

وَٱغْفِرْهَا وَتَصَدَّقْ عَلَيَّ بِمَا انْتَ اهْلُهُ

વગફિરહા વ તસદદક અલય્ય બેમા અનત અહલોહ.

અને તેમના વાસ્તાથી મારા ગુનાહોને માફ કરી દે અને મને એટલું આપ જે તમને શોભે.

પછી કપાળને જમીન પર રાખી "સો વખત"

شُكْراً

શુક્રન, શુક્રન

આભાર

[00:00.00]

ઇમામ મૂસા કાઝિમ અ.સ.ની ઝિયારત

[00:03.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[00:07.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસ્મિલ્લાહ હિર રહમાન નિર રહિમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[00:16.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا ولِيَّ ٱللَّهِ وَٱبْنَ وَلِيِّهِ

અસ્સલામો અલયક યા વલીયલ્લાહે વબન વલીય્યેહી.

સલામ થાય આપ પર અય અલ્લાહના વલી અને અલ્લાહના વલીના ફરઝંદ.

[00:21.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا حُجَّةَ ٱللَّهِ وَٱبْنَ حُجَّتِهِ

અસ્સલામો અલયક યા હુજજતલ્લાહે વબન હુજજતેહી.

સલામ થાય આપ પર અય અલ્લાહની હુજજત અને અલ્લાહની હુજજતના ફરઝંદ.

[00:27.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا صَفِيَّ ٱللَّهِ وَٱبْنَ صَفِيِّهِ

અસ્સલામો અલયક યા સફીય્યલ્લાહે વબન સફીય્યેહી.

સલામ થાય આપ પર અય અલ્લાહના સફી (ચૂંટેલા) અને અલ્લાહના ચૂંટેલા ફરઝંદ.

[00:34.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا امِينَ ٱللَّهِ وَٱبْنَ امينِهِ

અસ્સલામો અલયક યા અમીનલ્લાહે વબન અમીનેહી.

સલામ થાય આપ પર અય અલ્લાહના અમીન (ભરોસાપાત્ર) અને અલ્લાહના અમીનના ફરઝંદ.

[00:40.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا نُورَ ٱللَّهِ فِي ظُلُمَاتِ ٱلارْضِ

અસ્સલામો અલયક યા નૂરલ્લાહે ફી ઝોલોમાતિલ અરઝ.

સલામ થાય આપ પર અય દુનિયાના અંધકારમાં અલ્લાહનો પ્રકાશ.

[00:45.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا إِِمَامَ ٱلْهُدَىٰ

અસ્સલામો અલયક યા ઈમામલ હોદા.

સલામ થાય આપ પર અય માર્ગદર્શન આપનારા ઇમામ.

[00:50.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا عَلَمَ ٱلدِّينِ وَٱلتُّقَىٰ

અસ્સલામો અલયક યા અલમદ દીને વતત્તોકા.

સલામ થાય આપ પર અય દીન અને તકવાના નિશાન.

[00:54.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا خَازِنَ عِلْمِ ٱلنَّبِيِّينَ

અસ્સલામો અલયક યા ખાઝેન ઈલમિન નબીય્યીન.

સલામ થાય આપ પર અય નબીઓના ઇલ્મના ખજાનચી.

[00:59.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا خَازِنَ عِلْمِ ٱلْمُرْسَلِينَ

અસ્સલામો અલયક યા ખાઝેન ઇલમિલ મુરસલીન

સલામ થાય આપ પર અય રસૂલોના ઇલ્મના ખજાનચી.

[01:04.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا نَائِبَ ٱلاوْصِيَاءِ ٱلسَّابِقِينَ

અસ્સલામો અલયક યા નાએબલ અવસેયાઈસ સાબેકીન.

સલામ થાય આપ પર અય અગાઉના વસીઓના પ્રતિનિધિ.

[01:08.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَعْدِنَ ٱلْوَحْي ِٱلْمُبِينِ

અસ્સલામો અલયક યા મઅદેનલ વહયિલ મોબીન.

સલામ થાય આપ પર અય સ્પષ્ટ વહીની ખાણ.

[01:12.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا صَاحِبَ ٱلْعِلْمِ ٱلْيَقِينِ

અસ્સલામો અલયક યા સાહેબલ ઇલમિલ યકીન.

સલામ થાય આપ પર અય ચોક્કસ ઇલ્મ ધરાવનારા.

[01:17.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا عَيْبَةَ عِلْمِ ٱلْمُرْسَلِينَ

અસ્સલામો અલયક યા અયબત ઇલમિલ મુરસલીન.

સલામ થાય આપ પર અય રસૂલોના જ્ઞાનના પાત્ર.

[01:22.00]

اَلسَّلاَمُ عَلَيْكَ ايُّهَا ٱلإِمَامُ ٱلصَّالِحُ

અસ્સલામો અલયક અય્યોહલ ઈમામુસ સાલેહ

સલામ થાય આપ પર અય નેક ઇમામ.

[01:25.00]

اَلسَّلاَمُ عَلَيْكَ ايُّهَا ٱلإِمَامُ ٱلزَّاهِدُ

અસ્સલામો અલયક અય્યોહલ ઈમામુઝ ઝાહેદ.

સલામ થાય આપ પર અય પરહેઝગાર ઇમામ.

[01:29.00]

اَلسَّلاَمُ عَلَيْكَ ايُّهَا ٱلإِمَامُ ٱلْعَابِدُ

અસ્સલામો અલયક અય્યોહલ ઈમામુલ આબેદ.

સલામ થાય આપ પર અય ઇબાદત ગુઝાર ઇમામ.

[01:34.00]

اَلسَّلاَمُ عَلَيْكَ ايُّهَا ٱلإِمَامُ ٱلسَّيِّدُ ٱلرَّشِيدُ

અસ્સલામો અલયક અય્યોહલ ઇમામુસ સય્યેદુર રશીદ.

સલામ થાય આપ પર અય આગેવાન અને પહોંચેલા ઇમામ.

[01:38.00]

اَلسَّلاَمُ عَلَيْكَ ايُّهَا ٱلْمَقْتُولُ ٱلشَّهِيدُ

અસ્સલામો અલયક અય્યોહલ મકતુલુશ શહીદ.

સલામ થાય આપ પર અય કત્લ કરાએલા શહીદ.

[01:43.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا بْنَ رَسُولِ ٱللَّهِ وَٱبْنَ وَصِيِّهِ

અસ્સલામો અલયક યબન રસૂલિલ્લાહે વબન વસીય્યેહી.

સલામ થાય આપ પર અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ના ફરઝંદ અને તેમના વસીના પુત્ર

[01:52.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَوْلاَيَ مُوسَىٰ بْنَ جَعْفَرٍ

અસ્સલામો અલયક યા મવલાય મૂસબન જઅફરિન

સલામ થાય આપ પર અય મારા મૌલા મૂસા ઇબને જઅફર અ.સ.

[01:59.00]

وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

આપના પર અલ્લાહની રહેમતો અને બરકતો હો.

[02:03.00]

اشْهَدُ انَّكَ قَدْ بَلَّغْتَ عَنِ ٱللَّهِ مَا حَمَّلَكَ

અશહદો અન્નક કદ બલ્લગત અનિલ્લાહે મા હમ્મલક,

હું ગવાહી આપું છું કે બેશક આપને અલ્લાહે જે જવાબદારી સોંપી હતી તે આપે પહોંચાડી દીધી

[02:10.00]

وَحَفِظْتَ مَا ٱسْتَوْدَعَكَ وَحَلَّلْتَ حَلاَلَ ٱللَّهِ

વ હફિઝત મસતવદઅક વ હલ્લલત હલાલલ્લાહે,

અને તેણે આપને જે અમાનત આપી હતી તેનું રક્ષણ કર્યુ. અલ્લાહના હલાલને હલાલ ગણ્યું

[02:17.00]

وَحَرَّمْتَ حَرَامَ ٱللَّهِ وَاقَمْتَ احْكَامَ ٱللَّهِ

વ હરરમત હરામલ્લાહે, વ અકમત અહકામલ્લાહે,

અને અલ્લાહની હરામ કરેલ વસ્તુ હરામ ગુણી અને અલ્લાહના હુકમો પર મક્કમ રહી અમલ કર્યો

[02:24.00]

وَتَلَوْتَ كِتَابَ ٱللَّهِ وَصَبَرْتَ عَلَىٰ ٱلاذَىٰ فِي جَنْبِ ٱللَّهِ

વ તલવત કિતાબલ્લાહે, વ સબરત અલલ અઝા ફી જમબિલ્લાહે

અને અલ્લાહની કિતાબ (કુરઆન)ની તિલાવત કરી. અલ્લાહની ખુશી ખાતર બધા સંકટો સહન કરી લીધા.

[02:32.00]

وَجَاهَدْتَ فِي ٱللَّهِ حَقَّ جِهَادِهِ حَتَّىٰ اتَاكَ ٱلْيَقِينُ

વ જાહદત ફિલ્લાહે હકક જેહાદેહી હતતા અતાકલ યકીન.

અલ્લાહના માર્ગમાં જેવો જેહાદ કરવો જોઇએ એવો જેહાદ કર્યો.ત્યાં સુધી કે આપ મોત (શહાદત)ને ભેટયા

[02:41.00]

وَاشْهَدُ انَّكَ مَضَيْتَ عَلَىٰ مَا مَضَىٰ عَلَيْهِ آبَاؤُكَ ٱلطَّاهِرُونَ

વ અશહદો અન્નક મઝયત અલા મા મઝા અલયહે આબાઓકત તાહેરૂન

અને હું ગવાહી આપું છું કે આપે એ જ માર્ગ ઇખ્તેયાર કર્યો જે માર્ગ પર આપના પાક વડવાઓ,

[02:48.00]

وَاجْدَادُكَ ٱلطَّيِّبُونَ ٱلاوْصِيَاءُ ٱلْهَادُونَ ٱلائِمَّةُ ٱلْمَهْدِيُّونَ

વ અજદાદોકત તય્યેબુનલ અવસેયાઉલ હાદૂનલ અઈમ્મતુલ મહદીય્યૂન

પવિત્ર બાપ-દાદાઓ, હિદાયત પામેલા ઇમામો, હિદાયત કરવા વાળા વસીઓ,

[02:54.00]

لَمْ تُؤْثِرْ عَمىًٰ عَلَىٰ هُدىًٰ وَلَمْ تَمِلْ مِنْ حَقٍّ إِلَىٰ بَاطِلٍ

લમ તુઅસિર અમન અલા હોદવ, વ લમ તમિલ મિન હક્કિન ઈલા બાતેલિન.

ચાલ્યા અને ન તો આપે હિદાયતનો માર્ગ છોડી અંધકારમાં ડૂબ્યા ન તો અલ્લાહનો માર્ગ છોડી ખોટો માર્ગ અપનાવ્યો.

[03:04.00]

وَاشْهَدُ انَّكَ نَصَحْتَ لِلَّهِ وَلِرَسُولِهِ وَلاِمِيـرِ ٱلْمُؤمِنِينَ

વ અશહદો અન્નક નસહત લિલ્લાહે વ લે રસૂલેહી, વ લે અમીરિલ મુઅમેનીન ,

હું ગવાહી આપું છું કે આપે અલ્લાહના સંબંધમાં, તેના રસૂલ સ.અ.વ.વ.ના બારામાં અને અમીરૂલ મોઅમેનીન અ.સ. વિશે નસીહત કરી

[03:16.00]

وَانَّكَ ادَّيْتَ ٱلامَانَةَ وَٱجْتَنَبْتَ ٱلْخِيَانَةَ

વ અન્નક અદદયતલ અમાનત વજતનબતલ ખેયાનત,

અને આપે અમાનતો પહોંચાડી અને ખયાનતથી દૂર રહ્યા

[03:20.00]

وَاقَمْتَ ٱلصَّلاَةَ وَآتَيْتَ ٱلزَّكَاةَ وَامَرْتَ بِٱلْمَعْرُوفِ

વ અકમતસ સલાત, વ આતયતઝ ઝકાત , વ અમરત બિલ મઅરૂફે,

અને આપે નમાઝ કાયમ કરી અને ઝકાતો આપી નેકીના હુકમો આપ્યા અને બુરાઇથી લોકોને રોકયા

[03:28.00]

وَنَهَيْتَ عَنِ ٱلْمُنْكَرِ وَعَبَدْتَ ٱللَّهَ مُخْلِصاً مُجْتَهِداً مُحْتَسِباً حَتَّىٰ اتَاكَ ٱلْيَقِيـنُ

વ નહયત અનિલ મુનકરે, વ અબદતલ્લાહ મુખલેસન મુજતહેદન મુહતસેબન હતત્તા અતાકલ યકીન.

અને અલ્લાહની મુખ્લીસ, જદ્દોજેહદ સાથે અને તેની ખુશનૂદી ખાતર ઇબાદત કરી ત્યાં સુધી કે આપ શહાદતને વર્યા.

[03:39.00]

فَجَزَاكَ ٱللَّهُ عَنِ ٱلإِسْلاَمِ وَاهْلِهِ افْضَلَ ٱلْجَزَاءِ وَاشْرَفَ ٱلْجَزَاءِ

ફ જઝાકલ્લાહો અનિલ ઈસલામે, વ અહલેહી અફઝલલ જઝાએ, વ અશરફલ જઝાએ

અલ્લાહ આપને ઇસ્લામ અને તેના પૈરવો તરફથી શ્રેષ્ઠ બદલો, ઉચ્ચ જઝા, અતા કરે.

[03:46.00]

اتَيْتُكَ يَا بْنَ رَسُولِ ٱللَّهِ زَائِراً عَارِفاً بِحَقِّكَ مُقِرّاً بِفَضْلِكَ

અતયતોક યબન રસૂલિલ્લાહે ઝાએરન આરેફન બે હકકેક મોકિરરન બે ફઝલેક

હું હાજર થયો છું અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ના ફરઝંદ આપનો ઝાઇર બનીને,આપની માઅરેફત મેળવીને,

[03:58.00]

مُحْتَمِلاًَ لِعِلْمِكَ مُحْتَجِباً بِذِمَّتِكَ

મુહતમેલન લે ઇલમેક મુહતજબન બે ઝિમ્મતેક

આપના હક્કોનો ખ્યાલ રાખીને આપની ઉદારતાનો ઇકરાર કરીને, આપના ઇલ્મનો ભાર ઉપાડીને,

[04:06.00]

عَائِذاً بِقَبْرِكَ لاَئِذاً بِضَرِيـحِكَ مُسْتَشْفِعاً بِكَ إِِلَىٰ ٱللَّهِ

આએઝન બે કબરેક લાએઝન બે ઝરીહેક મુસતશફેઅન બેક ઈલલ્લાહે,

આપના દામનમાં છુપાઇને, આપની કબ્રમાં આશરો લઇને, આપની ઝરીહની ઓથ મેળવીને, અલ્લાહની પાસે આપની શફાઅતની આશા સાથે,

[04:18.00]

مُوَالِياً لاِوْلِيَائِكَ مُعَادِياً لاِعْدَائِكَ مُسْتَبْصِراً بِشَانِكَ

મોવાલેયન લે અવલેયાએક , મોઆદેયન લે અઅદાએક , મુસતબસેરન બે શઅનેક,

આપના દોસ્તોથી દોસ્તી અને આપના દુશ્મનોથી દુશ્મની રાખીને, આપની શાનને ઘ્યાનમાં લઇને,

[04:26.00]

وَبِٱلْهُدَىٰ ٱلَّذِي انْتَ عَلَيْهِ عَالِماً بِضَلاَلَةِ مَنْ خَالَفَكَ

વ બિલ હોદલ લઝી અનત અલયહે આલેમન બે ઝલાલતે મને ખાલફક,

અને આપ જે હિદાયત પર છો તેના યકીન સાથે કે આપના વિરોધીઓ ગુમરાહ છે અને તેઓ અંતરના આંધળા છે.

[04:36.00]

وَبِٱلْعَمَىٰ ٱلَّذِي هُمْ عَلَيْهِ

વ બિલ અમલ લઝી હુમ અલયહ.

મારા મા-બાપ આપ પર કુરબાન થાય,

[04:39.00]

بِابِي انْتَ وَامِّي وَنَفْسِي وَاهْلِي وَمَالِي وَوَلَدِي يَا بْنَ رَسُولِ ٱللَّهِ

બે અબી અનત વ ઉમ્મી વ નફસી વ અહલી વ માલી વ વલદી યબન રસૂલિલ્લાહે

મારી જાન, મારૂં ઘર, મારો માલ અને મારી ઔલાદ પણ આપ પર કુરબાન. અય અલ્લાહના રસૂલ સ.અ.વ.વ.ના ફરઝંદ હું આપની ખિદમતમાં હાજર થયો છું,

[04:54.00]

اتَيْتُكَ مُتَقَرِّباً بِزِيَارَتِكَ إِِلَىٰ ٱللَّهِ تَعَالَىٰ وَمُسْتَشْفِعاً بِكَ إِِلَيْهِ

અતયતોક મોતકરરેબન બે ઝિયારતેક ઈલલ્લાહે તલા વ મુસતશફેઅન બેક ઈલયહે

આપના વસીલાથી અલ્લાહની નજદીકી મેળવવા અને આપના વાસ્તાથી મોક્ષ મેળવવા,

[05:01.00]

فَٱشْفَعْ لِي عِنْدَ رِبِّكَ لِيَغْفِرَ لِي ذُنُوبِي وَيَعْفُوَ عَنْ جُرْمِي

ફશફઅ લી ઇનદ રબ્બેક લે યગફેર લી ઝોનૂબી, વ યઅફોવ અન જુરમી,

માટે આપ અલ્લાહની પાસે મારા માટે ભલામણ કરો કે તે મારા તમામ ગુનાહો માફ કરી આપે અને મારા બધા અપરાધો માફ કરી દે,

[05:13.00]

وَيَتَجَاوَزَ عَنْ سَيِّئَاتِي وَيَمْحُوَ عَنِّي خَطِيئَاتِي

વ યતજાવઝ અન સય્યેઆતી, વ યમહોવ અન્ની ખતીઆતી ,

અને મારી ભૂલોને દરગુઝર કરે અને મારી ખતાઓને ભૂંસી નાખે.

[05:18.00]

وَيُدْخِلَنِي ٱلْجَنَّةَ وَيَتَفَضَّلَ عَلَيَّ بِمَا هُوَ اهْلُهُ

વ યુદખેલનીલ જન્નત, વ યતફઝઝલ અલય્ય બે મા હોવ અહલોહૂ ,

મને જન્નતમાં દાખલ કરે અને મારા પર એટલો ઉપકાર કરે જેટલો લાયક છે

[05:25.00]

وَيَغْفِرَ لِي وَلآِبَائِي وَلإِِِخْوَانِي وَاخَوَاتِي وَلِجَمِيعِ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَاتِ

વ યગફિર લી વ લે આબાઇ વ લે ઈખવાની વ અખવાતી, વ લે જમીઇલ મુઅમેનીન વલ મુઅમેનાતે

અને મને મારા મા-બાપને, મારા ભાઇઓને, મારી બહેનોને અને તમામ મોઅમિનો અને મોઅમેનાત

[05:33.00]

فِي مَشَارِقِ ٱلارْضِ وَمَغَارِبِهَا بِفَضْلِهِ وَجُودِهِ وَمَنِّهِ

ફી મશારેકિલ અરઝે વ મગારેબેહા બે ફઝલેહી વ જુદેહી વ મન્નેહ.

જે પૂર્વમાં હોય કે પશ્ચિમમાં પોતાના ફઝલથી, પોતાની હસ્તીના પ્રતાપે અને ઉપકાર તથા ઉદારતાથી બક્ષી આપે.

[05:44.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[05:52.00]

પછી કબર પરની જાળીને ચૂમે, પોતાના ગાલ અડાડે, પછી સિરાહના તરફ આવે અને કહે :

[06:00.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[06:04.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[06:07.00]

اَلسَّلاَمُ عَلَيْكَ يَا مَوْلاَيَ يَا مُوسَىٰ بْنَ جَعْفَرٍ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

અસ્સલામો અલયક યા મવલાય યા મૂસબન જઅફરિન વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

સલામ હો આપ પર અય મારા મૌલા, મૂસા ઇબને જઅફર અ.સ. આપ પર અલ્લાહની રહેમતો અને બરકતો થાય.

[06:17.00]

اشْهَدُ انَّكَ ٱلإِمَامُ ٱلْهَادِي وَٱلْوَلِيُّ ٱلْمُرْشِدُ

અશહદો અનનકલ ઇમામુલ હાદી વલ વલીય્યુલ મુરશેદો

ગવાહી આપું છું કે આપ ખરેખર હિદાયત આપનારા ઇમામ છો,

[06:23.00]

وَانَّكَ مَعْدِنُ ٱلتَّنْزِيلِ وَصَاحِبُ ٱلتَّاوِيلِ وَحَامِلُ ٱلتَّوْرَاةِ وَٱلإِنْجِيلِ وَٱلْعَالِمُ ٱلْعَادِلُ وَٱلصَّادِقُ ٱلْعَامِلُ

વ અન્નક મઅદેનુત તનઝીલે વ સાહેબુત તઅવીલે વ હામેલુત તવરાતે વલ ઈનજીલે વલ આલેમુલ આદેલો વસ સાદેકુલ આમેલો

પહોંચેલા વલી છો અને આપ કુરઆનની ખાણ છો અને તેની તફસીરના ધણી છો. તૌરાત અને ઇનજીલના જ્ઞાની છો. આદિલ અને આલિમ છો અને સાચા અમલ કરનારા છો.

[06:36.00]

يَا مَوْلاَيَ انَا ابْرَا إِِلَىٰ ٱللَّهِ مِنْ اعْدَائِكَ وَاتَقَرَّبُ إِِلَىٰ ٱللَّهِ بِمُوَالاَتِكَ

યા મવલાય અના અબરઓ ઈલલાહ મિન અઅદાએક વ અતકરરબો ઈલલ્લાહે બે મોવાલાતેક

અય મારા આકા, હું અલ્લાહથી ચાહું છું કે તે મને આપના દુશ્મનોથી દૂર રાખે અને આપની મહોબ્બતની મારફત અલ્લાહની નજદીકી ચાહું છું.

[06:50.00]

فَصَلَّىٰ ٱللَّهُ عَلَيْكَ وَعَلَىٰ آبَائِكَ وَاجْدَادِكَ وَابْنَائِكَ

ફ સલ્લલ્લાહો અલયક વ અલા આબાએક વ અજદાદેક વ અબનાએક

અલ્લાહ આપ પર સલવાત મોકલે, આપના વડવાઓ પર, અને આપના બાપ-દાદાઓ પર, આપના ફરઝંદો પર,

[06:58.00]

وَشِيعَتِكَ وَمُحِبِّيكَ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ

વ શીઅતેક વ મોહિબ્બીક વ રહમતુલ્લાહે વ બરકાતોહ.

અને આપના શિયાઓ અને દોસ્તો પર અલ્લાહની રહેમતો અને બરકતો નાઝિલ થાય.

[07:05.00]

પછી જાળીને ચૂમે અને દુઆ માંગે બે રકાત નમાઝ પઢે અને જનાબે સય્યદા સ.અ.ની તસ્બીહ પઢે પછી સિજદો કરે અને સિજદામાં કહેઃ

[07:19.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[07:23.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[07:26.00]

اَللَّهُمَّ إِِلَيْكَ ٱعْتَمَدْتُ وَإِِلَيْكَ قَصَدْتُ

અલ્લાહુમ્મ ઈલયક અતમદતો વ ઈલયક કસદતો

અય અલ્લાહ હું તારા પર ભરોસો કરૂં છું અને તારી તરફ ઘ્યાન ધરૂં છું

[07:32.00]

وَبِفَضْلِكَ رَجَوْتُ

વ બે ફઝલક રજવતો

અને તારા ફઝલની ઉમ્મીદ રાખું છું.

[07:36.00]

وَقَبْرَ إِِمَامِيَ ٱلَّذِي اوْجَبْتَ عَلَيَّ طَاعَتَهُ زُرْتُ

વ કબર ઈમામેયલ લઝી અવજબત અલય્ય તાઅતહૂ ઝુરતો

મેં મારા આ ઇમામની ઝિયારત કરી છે જેનું અનુસરણ તેં અમારા પર વાજિબ કરેલ છે

[07:42.00]

وَبِهِ إِِلَيْكَ تَوَسَّلْتُ

વ બે ઈલયક તવસ્સલતો

અને તેમના થકી તારી નજદીકી ચાહું છું.

[07:46.00]

فَبِحَقِّهِمُ ٱلَّذِي اوْجَبْتَ عَلَىٰ نَفْسِكَ

ફ બે હકકેહેમુલ લઝી અવજબત અલા નફશેક

તો તેમના હકના વાસ્તાથી જે તેં તારા પર વાજિબ કરી લીધો છે.

[07:51.00]

ٱغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِلْمُؤْمِنِينَ يَا كَرِيـمُ

ગફિર લી વ લે વાલેદય્ય વ લિલ મુઅમેનીન યા કરીમ.

મને બક્ષી આપ. મારા મા-બાપ અને તમામ મોઅમીનોને માફ કરી દે અય વિશાળ ઉદારતાવાળા.

[08:01.00]

પછી જમણો ગાલ જમીન પર રાખે અને કહે :

[08:04.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[08:08.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[08:11.00]

اَللَّهُمَّ قَدْ عَلِمتَ حَوَائِجِي

અલ્લાહુમ્મ કદ અલિમત હવાએજી

અય અલ્લાહ તું મારી હાજતોને જાણે છે,

[08:15.00]

فَصَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ وَٱقْضِهَا

ફ સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહંમ્મદિવ વકઝેહા.

તો મોહમ્મદ અને આલે મોહમ્મદ અ.મુ.સ. પર દરૂદ્દ મોકલ અને મારી હાજતો પૂરી કર.

[08:22.00]

પછી ડાબો ગાલ જમીન પર રાખે અને કહે :

[08:25.00]

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ

અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,

[08:29.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

[08:32.00]

اَللَّهُمَّ قَدْ احْصَيْتَ ذُنُوبِي

અલ્લાહુમ્મ કદ અહસયત ઝોનૂબી

અય અલ્લાહ તેં મારા ગુનાહોને ગણીલીધા છે

[08:36.00]

فَبِحَقِّ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ صَلِّ عَلَىٰ مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ

ફ બે હકકે મોહંમ્મદિવ વ આલે મોહંમ્મદિન સલ્લે અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદિવ

તો મોહમ્મદ સ.અ.વ.વ. અને આલે મોહમ્મદ અ. મુ.સ. પર દરૂદ મોકલ

[08:43.00]

وَٱغْفِرْهَا وَتَصَدَّقْ عَلَيَّ بِمَا انْتَ اهْلُهُ

વગફિરહા વ તસદદક અલય્ય બેમા અનત અહલોહ.

અને તેમના વાસ્તાથી મારા ગુનાહોને માફ કરી દે અને મને એટલું આપ જે તમને શોભે.

[08:51.00]

પછી કપાળને જમીન પર રાખી "સો વખત"

[08:54.00]

شُكْراً

શુક્રન, શુક્રન

આભાર