૯૯. સૂરાએ ઝિલઝાલ

[00:00.00]

الزلزلة
અઝ ઝલઝલાહ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૯૯ | આયત-૮

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

[00:00.02]

اِذَا زُلْزِلَتِ الْاَرْضُ زِلْزَالَهَا ۙ‏﴿1﴾‏

૧.yuÍt7 ÍwÕt3ÍuÕtrítÕt3 yh3Ítu2 rÍÕt3ÍtÕtnt

૧.જ્યારે ઝમીન સખ્ત રીતે ધ્રુજી ઊઠશે:

[00:04.00]

وَاَخْرَجَتِ الْاَرْضُ اَثْقَالَهَا ۙ‏﴿2﴾‏

૨.ÔtyÏ14thsrítÕt3 yh3Ítu2 yM7f1tÕtnt

૨.અને પોતાનો ભાર બહાર કાઢશે:

[00:09.00]

وَقَالَ الْاِنْسَانُ مَا لَهَا‌ ۚ‏﴿3﴾‏

૩.Ôtf1tÕtÕt3 ELËtLttu BttÕtnt

૩.અને ઈન્સાન કહેશે કે તે (ઝમીન)ને શું થઇ ગયું છે ? (કે આ રીતે ધ્રુજે છે)

[00:14.00]

يَوْمَئِذٍ تُحَدِّثُ اَخْبَارَهَا ۙ‏﴿4﴾‏

૪.GtÔt3BtyurÍ7Lt3 íttun1Œu0Ëtu yÏ14tçtthnt

૪.તે દિવસે ઝમીન પોતાની ખબરો બયાન કરશે:

[00:19.00]

بِاَنَّ رَبَّكَ اَوْحٰى لَهَا ؕ‏﴿5﴾‏

૫.çtuyLLt hççtf yÔt3n1tÕtnt

૫.કારણ કે તારા પરવરદિગારે તેને વહી કરેલ છે!

[00:24.00]

يَوْمَئِذٍ يَّصْدُرُ النَّاسُ اَشْتَاتًا۬ ۙ لِّيُرَوْا اَعْمَالَهُمْؕ‏﴿6﴾‏

૬.GtÔt3BtyurÍ7kGt3 GtM1ŒtuYLLttËtu y~íttítÕt3 ÕtuGttuhÔt3 yy14BttÕtnwBt3

૬.તે દિવસે લોકો જુદા જુદા સમૂહોમાં કબરોમાંથી નીકળશે કે જેથી તેઓના આમાલ તેઓને દેખાડવામાં આવે!

[00:33.00]

فَمَنْ يَّعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَّرَهٗ ؕ‏﴿7﴾‏

૭.VBtkGt3 Gty14BtÕt3 rBtM7f1tÕt Í7h0rítLt3 Ï1tGt3hkGt3 Gthn

૭.પછી જે શખ્સે રજકણ બરાબર નેકી કરશે તેને તે નિહાળશે.

[00:40.00]

وَمَنْ يَّعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَّرَهٗ۠ ‏‏﴿8﴾‏

૮.ÔtBtkGt3 Gty14BtÕt3 rBtM7f1tÕt Í7h0rítLt3 ~th3hkGt3 Gthn3

૮.અને જેણે રજકણ બરાબર બદી કરશે તેને પણ તે નિહાળશે.

[00:00.00]

الزلزلة
અઝ ઝલઝલાહ
સુરા-૯૯ | આયત-૮
યે સૂરહ મદીને મેં નાઝિલ હુઈ થી ઔર ઇસમેં ૮ આયાત હૈં۔
હઝરત ઇમામ જાફર સાદિક (અલયહિસ્સલામ) સે રેવાયત હૈ કે જો શખ્સ અપની નવાફિલ (મુસ્તહબ) નમાઝોં મેં ઇસ સૂરહ કી તિલાવત કરેગા, વોહ ઝલઝલેહ કે ઝરિયે નહીં મરેગા ઔર સભી ફિત્નોં સે મહફૂઝ રહેગા۔
જો શખ્સ ઇસ સૂરહ કી તિલાવત કરતા હૈ, ઉસકે લિયે મૌત કા તજરૂબા આસાન હો જાતા હૈ ઔર વોહ અપની મૌત કે વક્ત જન્નત કા નૂર દેખ સક્તા હૈ۔
ફિર, સત્તર હઝાર ફરિશ્તે ઉસકી રૂહ કો આસ્માનોં તક લેકે જાતે હૈં۔
અગર કોઇ શખ્સ ઇસ સૂરહ કો અપને પાસ રાખે, તો યે ઝાલિમ હુકમરાનોં સે બચાવ કા ઝરિયાહબન જાતા હૈ۔

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

ખુદા કે નામ સે (શુરૂ કરતા હું) જો બડા મહેરબાન નહાયત રહમ વાલા હે.

[00:00.02]

اِذَا زُلْزِلَتِ الْاَرْضُ زِلْزَالَهَا ۙ‏﴿1﴾‏

૧.yuÍt7 ÍwÕt3ÍuÕtrítÕt3 yh3Ítu2 rÍÕt3ÍtÕtnt

૧. જબ ઝમીન બડે ઝોરોં કે સાથ ઝલઝલા મેં આજાઈગી.

[00:04.00]

وَاَخْرَجَتِ الْاَرْضُ اَثْقَالَهَا ۙ‏﴿2﴾‏

૨.ÔtyÏ14thsrítÕt3 yh3Ítu2 yM7f1tÕtnt

૨. ઔર ઝમીન અપને અંદર કે બોઝે (મઅદનિયાત મુર્દે વગૈરા) નિકાલ ડાલેગી.

[00:09.00]

وَقَالَ الْاِنْسَانُ مَا لَهَا‌ ۚ‏﴿3﴾‏

૩.Ôtf1tÕtÕt3 ELËtLttu BttÕtnt

૩. ઔર એક ઇન્સાન કહેગા કે ઇસ કો કિયા હો ગયા હૈ.

[00:14.00]

يَوْمَئِذٍ تُحَدِّثُ اَخْبَارَهَا ۙ‏﴿4﴾‏

૪.GtÔt3BtyurÍ7Lt3 íttun1Œu0Ëtu yÏ14tçtthnt

૪. ઉસ રોઝ વહ અપને સબ હાલાત બયાન કરદેગી.

[00:19.00]

بِاَنَّ رَبَّكَ اَوْحٰى لَهَا ؕ‏﴿5﴾‏

૫.çtuyLLt hççtf yÔt3n1tÕtnt

૫. કિયોંકે તુમ્હારે પરવરદિગાર ને ઉસકો હુકમ દિયા હોગા.

[00:24.00]

يَوْمَئِذٍ يَّصْدُرُ النَّاسُ اَشْتَاتًا۬ ۙ لِّيُرَوْا اَعْمَالَهُمْؕ‏﴿6﴾‏

૬.GtÔt3BtyurÍ7kGt3 GtM1ŒtuYLLttËtu y~íttítÕt3 ÕtuGttuhÔt3 yy14BttÕtnwBt3

૬. ઉસ દિન લોગ ગિરોહ ગિરોહ (અપની કબ્રોં સે) નિકલેંગે તાકે અપને અમાલ કો દેખેં.

[00:33.00]

فَمَنْ يَّعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَّرَهٗ ؕ‏﴿7﴾‏

૭.VBtkGt3 Gty14BtÕt3 rBtM7f1tÕt Í7h0rítLt3 Ï1tGt3hkGt3 Gthn

૭. તો જિસ શખ્સ ને ઝરા બરાબર નેકી કી વહ ઉસે દેખ લેગા.

[00:40.00]

وَمَنْ يَّعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَّرَهٗ۠ ‏‏﴿8﴾‏

૮.ÔtBtkGt3 Gty14BtÕt3 rBtM7f1tÕt Í7h0rítLt3 ~th3hkGt3 Gthn3

૮. ઔર જિસ શખ્સ ને ઝરા બરાબર બદી કી હૈ તો ઇસે દેખ લેગા.