૯૫. સૂરાએ તીન

[00:00.00]

 

 

 

التين
અત તીન
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૯૫ | આયત-૮

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

وَالتِّيْنِ وَالزَّيْتُوْنِۙ‏﴿1﴾‏

૧.ÔtííteLtu ÔtÍ0Gt3ítqLtu

૧.કસમ અંજીર તથા ઝયતુનની:

 

[00:04.00]

وَطُوْرِ سِيْنِيْنَۙ‏﴿2﴾‏

૨.Ôtít1qhu ËeLteLt

૨.અને કસમ સીના (નામના) પહાડની :

 

[00:08.00]

وَهٰذَا الْبَلَدِ الْاَمِيْنِۙ‏﴿3﴾‏

૩.ÔtntÍ7Õt3 çtÕtrŒÕt3 yBteLtu

૩.અને કસમ આ સુરક્ષિત શહેરની :

 

[00:13.00]

لَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ فِیْۤ اَحْسَنِ تَقْوِيْمٍؗ ‏﴿4﴾‏

૪.Õtf1Œ3 Ï1tÕtf14LtÕt3 ELt3ËtLt Ve9 yn14ËLtu ítf14ÔteBt

૪.ખરેખર અમોએ ઈન્સાનને બહેતરીન સૂરતમાં પેદા કર્યો:

 

[00:22.00]

ثُمَّ رَدَدْنٰهُ اَسْفَلَ سَافِلِيْنَۙ‏﴿5﴾‏

૫.Ëw7BBt hŒŒ3Lttntu yMVÕt ËtVuÕteLt

૫.પછી તેને અમોએ હલકામાં હલકી હાલતમાં પલટાવી નાખ્યો:

 

[00:29.00]

اِلَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَلَهُمْ اَجْرٌ غَيْرُ مَمْنُوْنٍؕ‏﴿6﴾‏

૬.EÕÕtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu VÕtnwBt3 ys3ÁLt3 ø1tGt3htu BtBt3LtqLt

૬.સિવાય તે લોકોના કે જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે કદી ખત્મ ન થાય તેવો અજ્ર છે.

 

[00:40.00]

فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّيْنِ‏﴿7﴾‏

૭.VBtt GttufÍ74Íu8çttuf çty14Œtu rçtŒe0Lt

૭.પછી શુ કારણ છે કે આ બધી (રોશન દલીલો) પછી પણ બદલાના દિવસને જૂઠલાવે છો?

 

[00:46.00]

اَلَيْسَ اللّٰهُ بِاَحْكَمِ الْحٰكِمِيْنَ‏﴿8﴾‏

૮.y1ÕtGt3ËÕÕttntu çtuyn14frBtÕt3 n1tfuBteLt

૮.શું અલ્લાહ બહેતરીન ફેંસલો કરનારો નથી?!