૯૪. સૂરાએ નશરહ

[00:00.00]

 

 

 

الشرح
અશ શરહ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૯૪ | આયત-૮

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

اَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَۙ‏﴿1﴾‏

૧.yÕtBt3 Lt~t3hn14 Õtf Ë1Œ3hf

૧.શું અમોએ તારી છાતી વિશાળ નથી કરી?

 

[00:03.00]

وَوَضَعْنَا عَنْكَ وِزْرَكَۙ‏﴿2﴾‏

૨.ÔtÔtÍ1y14Ltt y1Lf rÔtÍ3hf

૨.અને ભારે બોજને તારા ઉપરથી નથી ઉતાર્યો?

 

[00:07.00]

الَّذِىْۤ اَنْقَضَ ظَهْرَكَۙ‏﴿3﴾‏

૩.ÕÕtÍe98 yLf1Í1 Í5n3hf

૩.કે જેને તારી કમરને તોડી નાખી હતી:

 

[00:13.00]

وَرَفَعْنَا لَكَ ذِكْرَكَؕ‏﴿4﴾‏

૪.ÔthVy14Ltt Õtf rÍ7f3hf

૪.અને તારા ઝિક્રને બુલંદ કર્યુ.

 

[00:17.00]

فَاِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا ۙ‏﴿5﴾‏

૫.VELLt Bty1Õt3 W2Mhu GtwË3hLt3

૫.બેશક દરેક તકલીફની સાથે આસાની છે:

 

[00:21.00]

اِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا ؕ‏﴿6﴾‏

૬.ELLt Bty1Õt3 W2Mhu GtwMht

૬.(હા) બેશક દરેક તકલીફની સાથે આસાની છે.

 

[00:25.00]

فَاِذَا فَرَغْتَ فَانْصَبْۙ‏﴿7﴾‏

૭.VyuÍt7 Vhø1ít VLt3Ë1çt3

૭.માટે જ્યારે તમે એક જરૂરી કામ પૂરૂ કરો ત્યારે બીજા જરૂરી કામમાં લાગી જાવ.

 

[00:29.00]

وَاِلٰى رَبِّكَ فَارْغَب۠ ‏‏﴿8﴾‏

૮.ÔtyuÕtt hççtuf Vh3ø1tçt3

૮.અને તારા પરવરદિગાર તરફ રગબત રાખ.