[00:00.00]
الضحى
અઝ ઝોહા
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૯૩ | આયત-૧૧
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
وَالضُّحٰىۙ﴿1﴾
૧.ÔtÍ14Ít2un1t
૧.કસમ છે ઊગતા દિવસની :
[00:01.50]
وَالَّيْلِ اِذَا سَجٰىۙ﴿2﴾
૨.ÔtÕÕtGt3Õtu yuÍt7 Ëò
૨.અને કસમ છે રાતની જ્યારે કે તે સ્થિર થાય / છવાઇ જાય.
[00:04.00]
مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلٰىؕ﴿3﴾
૩.BttÔtŒ0y1f hççttuf ÔtBttf1Õtt
૩.તારા પરવરદિગારે ન તને છોડી દીધો છે અને ન તારાથી નારાજ થયો છે.
[00:09.00]
وَلَلْاٰخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْاُوْلٰىؕ﴿4﴾
૪.ÔtÕtÕt3 ytÏtu2híttu Ï1tGt3ÁÕt3Õtf BtuLtÕt3WÕtt
૪.અને બેશક તારા માટે આખેરત દુનિયા કરતાં બહેતર છે.
[00:14.00]
وَلَسَوْفَ يُعْطِيْكَ رَبُّكَ فَتَرْضٰىؕ﴿5﴾
૫.ÔtÕtËÔt3V Gttuy14ít2ef hççttuf Víth3Í1t
૫.અને જલ્દી જ તારો પરવરદિગાર તને એટલુ અતા કરશે કે તું રાજી થઇ જઇશ.
[00:19.00]
اَلَمْ يَجِدْكَ يَتِيْمًا فَاٰوٰى۪ ﴿6﴾
૬.yÕtBt3 GtSŒ3f GtíteBtLt3 VytÔtt
૬.શું તેણે તને યતીમ ન પામ્યા અને પનાહ આપી?
[00:24.00]
وَوَجَدَكَ ضَآ لًّا فَهَدٰى۪ ﴿7﴾
૭.ÔtÔtsŒf Ít92ÕÕtLt3 VnŒt
૭.અને તને ગુમ થયેલો પામી અને તારી હિદાયત કરી.
[00:31.00]
وَوَجَدَكَ عَآئِلًا فَاَغْنٰىؕ﴿8﴾
૮.ÔtÔtsŒf yt92yuÕtLt3 Vyø1Ltt
૮.અને તને મોહતાજ (તંગદસ્ત) પામી અને તને બેનિયાઝ કર્યો.
[00:37.00]
فَاَمَّا الْيَتِيْمَ فَلَا تَقْهَرْؕ﴿9﴾
૯.VyBt0Õt3 GtíteBt VÕtt ítf14nh3
૯.આમ છે (માટે) તું યતીમને ઝલીલ ન કરજે:
[00:42.00]
وَاَمَّا السَّآئِلَ فَلَا تَنْهَرْؕ﴿10﴾
૧૦.Ôt yBt3BtMËt9yuÕt VÕtt ítLt3nh3
૧૦.અને માંગનારને ન ધુત્કારજે:
[00:49.00]
وَاَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ۠ ﴿11﴾
૧૧.ÔtyBBtt çtuLtuy14Btítu hççtuf Vn1Œ3rŒË3
૧૧.અને તારા પરવરદિગારની નેઅમતોને બયાન કર!