[00:00.00]
الليل
અલ લયલ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૯૨ | આયત-૨૧
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
وَالَّيْلِ اِذَا يَغْشٰىۙ﴿1﴾
૧.ÔtÕÕtGt3Õtu yuÍt7 Gtø1~tt
૧.કસમ છે રાતની જ્યારે કે તે (દુનિયાને) ઢાંકે છે:
[00:03.00]
وَالنَّهَارِ اِذَا تَجَلّٰىۙ﴿2﴾
૨.ÔtLLtnthu yuÍt7 ítsÕÕtt
૨.અને કસમ છે દિવસની જ્યારે કે તે રોશન થાય:
[00:07.00]
وَمَا خَلَقَ الذَّكَرَ وَالْاُنْثٰٓىۙ﴿3﴾
૩.ÔtBtt Ï1tÕtf1Í74 Í7fh ÔtÕt3 WLËt98
૩.અને કસમ છે તેની કે જેણે મર્દ અને ઔરતને પેદા કર્યા:
[00:12.00]
اِنَّ سَعْيَكُمْ لَشَتّٰىؕ﴿4﴾
૪.ELLt Ëy14GtfwBt3 Õt~tíítt
૪.બેશક તમારી કોશિશો અલગ અલગ પ્રકારની છે.
[00:17.00]
فَاَمَّا مَنْ اَعْطٰى وَاتَّقٰىۙ﴿5﴾
૫.VyBBtt BtLt3yy14ít1t Ôtíítf1t
૫.પરંતુ જેણે માલ (રાહે ખુદામાં) અતા કર્યો તથા તકવા ઇખ્તેયાર કર્યો :
[00:21.00]
وَصَدَّقَ بِالْحُسْنٰىۙ﴿6﴾
૬.ÔtË1Œ0f1 rçtÕt3nw1MLtt
૬. અને (જઝાએ) નેકીની તસ્દીક કરી:
[00:24.00]
فَسَنُيَسِّرُهٗ لِلْيُسْرٰىؕ﴿7﴾
૭.VËLttuGtMËuhtunq rÕtÕt3GtwMht
૭.અમે જલ્દી તેને આસાન રસ્તા પર લગાવી દેશુ.
[00:28.00]
وَاَمَّا مَنْۢ بَخِلَ وَاسْتَغْنٰىۙ﴿8﴾
૮.ÔtyBBtt BtBt3 çtÏtuÕt ÔtMítø1Ltt
૮.અને જેણે કંજૂસાઇ કરી તથા (આ રીતે) બેનિયાઝ થવા ચાહ્યુ:
[00:33.00]
وَكَذَّبَ بِالْحُسْنٰىۙ﴿9﴾
૯.ÔtfÍ08çt rçtÕt3nw1MLtt
૯.તથા (જઝાએ) નેકને જૂઠલાવી:
[00:36.00]
فَسَنُيَسِّرُهٗ لِلْعُسْرٰىؕ﴿10﴾
૧૦.VËLttuGtMËuhtunq rÕtÕt3W2Mht
૧૦.અમે જલ્દી તેને સખત રસ્તા પર લગાવી દેશુ.
[00:39.50]
وَمَا يُغْنِىْ عَنْهُ مَالُهٗۤ اِذَا تَرَدّٰىؕ﴿11﴾
૧૧.ÔtBtt Gtwø1Lte y1Lntu BttÕttunq9 yuÍt7 íthŒ0t
૧૧.અને જ્યારે તે (જહન્નમમાં પડી) હલાક થશે ત્યારે તેનો માલ તેના કાંઇજ કામમાં નહિ આવે.
[00:46.00]
اِنَّ عَلَيْنَا لَلْهُدٰىؗ ۖ﴿12﴾
૧૨.ELLtt y1ÕtGt3Ltt ÕtÕt3ntuŒt
૧૨.બેશક હિદાયત કરવી અમારી જવાબદારી છે:
[00:50.00]
وَاِنَّ لَنَا لَلْاٰخِرَةَ وَالْاُوْلٰى﴿13﴾
૧૩.ÔtELLt ÕtLtt ÕtÕt3ytÏt2uhít ÔtÕt3 WÕtt
૧૩.અને બેશક દુનિયા અને આખેરતનો ઇખ્તેયાર અમારી પાસે છે.
[00:56.00]
فَاَنْذَرْتُكُمْ نَارًا تَلَظّٰىۚ﴿14﴾
૧૪.VyLt3Í7h3íttufwBt3 LtthLt3 ítÕtÍt50
૧૪.માટે હું તમને જ્વાળાઓ ફેંકતી આગથી ડરાવું છું
[01:02.00]
لَا يَصْلٰٮهَاۤ اِلَّا الْاَشْقَىۙ﴿15﴾
૧૫.ÕttGtM1Õttnt9 EÕÕtÕt3 y~f1
૧૫.કે તેમાં બદબખ્ત સિવાય કોઇ દાખલ નહિ થાય;
[01:07.00]
الَّذِىْ كَذَّبَ وَتَوَلّٰىؕ﴿16﴾
૧૬.ÕÕtÍ8e fÍ08çt ÔtítÔtÕÕtt
૧૬.તે કે જેણે (આયતોને) જૂઠલાવી અને મોઢું ફેરવ્યું.
[01:11.00]
وَسَيُجَنَّبُهَا الْاَتْقَىۙ﴿17﴾
૧૭.ÔtËGttu sLLtçttunÕt yíf1
૧૭.અને નજીકમાં પરહેઝગારને તેનાથી દૂર રાખવામાં આવશે :
[01:16.00]
الَّذِىْ يُؤْتِىْ مَالَهٗ يَتَزَكّٰىۚ﴿18﴾
૧૮.ÕÕtÍ8e Gtwy3íte BttÕtnq9 GtítÍft
૧૮.તે કે જેણે પોતાનો માલ આપ્યો જેથી પાકીઝા થયા.
[01:21.00]
وَمَا لِاَحَدٍ عِنْدَهٗ مِنْ نِّعْمَةٍ تُجْزٰٓىۙ﴿19﴾
૧૯.ÔtBttÕtu yn1rŒLt3 E2LŒnq rBtLt3 Ltuy14BtrítLt3 ítws3Ít9
૧૯.અને કોઇપણનો તેના ઉપર કોઇ પ્રકારની નેઅમતનો કંઇપણ હક નથી કે (આના થકી) તેનો બદલો આપવામાં આવે:
[01:29.00]
اِلَّا ابْتِغَآءَ وَجْهِ رَبِّهِ الْاَعْلٰىۚ﴿20﴾
૨૦.EÕÕtçítuøtt92y Ôts3nu hççturnÕt3 yy14Õtt
૨૦.સિવાય કે તે પોતાના મહાન પરવરદિગારની ખુશીનો તલબગાર છે.
[01:35.00]
وَلَسَوْفَ يَرْضٰى۠ ﴿21﴾
૨૧.ÔtÕtËÔt3V Gth3Í1t
૨૧.અને તે જલ્દી જ રાજી થઇ જશે!