૯૧. સૂરાએ શમ્સ

[00:00.00]

 

 

 

الشمس
અશ શમ્સ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૯૧ | આયત-૧૫

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

وَالشَّمْسِ وَضُحٰٮهَا۪ ۙ‏﴿1﴾‏

૧.Ôt~t0BËu ÔtÍtu2n1tnt

૧.સૂરજ તથા તેની ફેલાયેલી રોશનીની કસમ:

 

[00:03.00]

وَالْقَمَرِ اِذَا تَلٰٮهَا ۪ ۙ‏﴿2﴾‏

૨.ÔtÕt3f1Bthu yuÍt7 ítÕttnt

૨.અને ચાંદની કસમ જયારે કે તેના પછી આવે છે,

 

[00:06.00]

وَالنَّهَارِ اِذَا جَلّٰٮهَا۪ ۙ‏﴿3﴾‏

૩.ÔtLLtnthu yuÍt7 sÕÕttnt

૩.અને કસમ દિવસની જ્યારે કે તે ઝમીનને રોશન કરે છે,

 

[00:11.00]

وَالَّيْلِ اِذَا يَغْشٰٮهَا۪ ۙ‏﴿4﴾‏

૪.ÔtÕÕtGt3Õtu yuÍt7 Gtø1~ttnt

૪.અને કસમ છે રાતની જ્યારે કે તે ઝમીનને ઢાંકે છે:

 

[00:15.00]

وَالسَّمَآءِ وَمَا بَنٰٮهَا۪ ۙ‏﴿5﴾‏

૫.ÔtË0Btt9yu ÔtBttçtLttnt

૫.કસમ આસમાનની અને તેની કે જેણે તેને બનાવ્યું:

 

[00:20.00]

وَالْاَرْضِ وَمَا طَحٰٮهَا۪ ۙ‏﴿6﴾‏

૬.ÔtÕyÍu2o ÔtBtt ít1n1tnt

૬.અને કસમ ઝમીનની અને તેની કે જેણે તેને પાથરી:

 

[00:23.00]

وَنَفْسٍ وَّمَا سَوّٰٮهَا۪ ۙ‏﴿7﴾‏

૭.ÔtLtV3®ËÔt3 ÔtBtt ËÔt0tnt

૭.અને કસમ નફસની અને તેની કે જેને તેણે સમતલ બનાવી:

 

[00:27.00]

فَاَلْهَمَهَا فُجُوْرَهَا وَتَقْوٰٮهَا۪ ۙ‏﴿8﴾‏

૮.VyÕt3nBtnt Vtuòqhnt Ôtítf14Ôttnt

૮.પછી તેણે બૂરાઇ અને તકવાનુ ઇલ્હામ કર્યુ (પ્રેરણા આપી):

 

[00:32.00]

قَدْ اَفْلَحَ مَنْ زَكّٰٮهَا۪ ۙ‏﴿9﴾‏

૯.f1Œ3 yV3Õtn1 BtLt3 Íf3ftnt

૯.કે જેણે પોતાના નફસને પાકીઝા કર્યો બેશક તે કામ્યાબ થયો,

 

[00:37.00]

وَقَدْ خَابَ مَنْ دَسّٰٮهَا ؕ‏﴿10﴾‏

૧૦.Ôtf1Œ3 Ït1tçt BtLt3 ŒË0tnt

૧૦.અને જેણે પોતાના નફ્સને ગુનાહથી ગંદો કર્યો તેને ખરે જ નુકસાન ઉઠાવ્યું.

 

[00:41.00]

كَذَّبَتْ ثَمُوْدُ بِطَغْوٰٮهَآ ۪ ۙ‏﴿11﴾‏

૧૧.fÍ08çtít3 Ë7BtqŒtu çtuít1ø1Ôttnt9

૧૧.સમૂદે પોતાની સરકશીને લીધે રસૂલને જૂઠલાવ્યા:

 

[00:45.00]

اِذِ انْۢبَعَثَ اَشْقٰٮهَا ۪ ۙ‏﴿12﴾‏

૧૨.yurÍ7Bt3 çty1Ë7 y~f1tnt

૧૨.જ્યારે કે તેઓમાંનો સૌથી વધારે કમનસીબ ઊભો થયો:

 

[00:49.00]

فَقَالَ لَهُمْ رَسُوْلُ اللّٰهِ نَاقَةَ اللّٰهِ وَسُقْيٰهَا ؕ‏﴿13﴾‏

૧૩.Vf1tÕt ÕtnwBt3 hËqÕtwÕÕttnu Lttf1ítÕÕttnu ÔtËwf14Gttnt

૧૩.અને અલ્લાહના રસૂલે તેમને કહ્યું કે અલ્લાહની ઊંટણી અને તેને પાણી પીવરાવવાનું ઘ્યાન રાખજો.

 

[00:56.00]

فَكَذَّبُوْهُ فَعَقَرُوْهَا۬ ۪ ۙفَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُمْ بِذَنْۢبِهِمْ فَسَوّٰٮهَا ۪ ۙ‏﴿14﴾‏

૧૪.VfÍ08çtqntu Vy1f1Ynt VŒBt3ŒBt y1ÕtGt3rnBt3 hççttunwBt3 çtuÍ7BçturnBt3 VËÔtt0nt

૧૪.પરંતુ તેમણે તેને જૂઠલાવ્યો, અને તે ઊંટણીના પગ કાપી નાખ્યા (કત્લ કરી), જેથી પરવરદિગારે તેમના આ ગુનાહના કારણે તેઓને ભાંગીને ભૂકો કરી નાખ્યા અને બધાને (માટીની) બરાબર કરી નાખ્યા:

 

[01:07.00]

وَلَا يَخَافُ عُقْبٰهَا۠ ‏‏﴿15﴾‏

૧૫.ÔtÕtt GtÏt1tVtu W2f14çttnt

૧૫.અને તે (અલ્લાહ)ને તે(ની આપેલી સજા)ના અંજામનો ડર નથી.

 

[00:00.00]

 

 

 

الشمس
અશ શમ્સ
સુરા-૯૧ | આયત-૧૫
યે એક મક્કી સૂરહ હૈ ઔર ઇસમેં ૧૫ આયાત હૈં۔
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહو અલયહે વ આલહિ વસલ્લમ) સે રિવાયત હૈ કે ઇસ સૂરહ કી તિલાવત કા અજર ઉન ચીઝોં કે બરાબર હૈ જિન પર સૂરજ ઔર ચાંદ રોશની ડાલતે હૈં۔
હઝરત ઇમામ જાફર અસ-સાદિક (અલયહિસ્સલામ) ને ફરમાયા કે જો શખ્સ સૂરા શમ્સ, સૂરા લૈલ, સૂરા ઝોહા ઔર સૂરા ઇંશિરાહ કી તિલાવત કરતા હૈ, ઉસકો કયામત કે દિન ઝમીન કી તમામ મખલૂકાત અપને હક મેં ગવાહી દેતી હુઇ મિલેગી ઔર અલ્લાહ ઉનકી ગવાહી કો કબૂલ કરકે ઉસે જન્નત મેં જગહ દેગા۔
ઇસ સૂરહ કી તિલાવત સે રિઝ્ક મેં ઇઝાફા, હિમ્મત ઔર લોગોં મેં શોહરત ભી મિલતી હૈ۔

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

ખુદા કે નામ સે (શુરૂ કરતા હું) જો બડા મહેરબાન નહાયત રહમ વાલા હે.

 

[00:00.02]

وَالشَّمْسِ وَضُحٰٮهَا۪ ۙ‏﴿1﴾‏

૧.Ôt~t0BËu ÔtÍtu2n1tnt

૧. સૂરજ કી કસમ ઔર ઉસ કી રોશની કી.

 

[00:03.00]

وَالْقَمَرِ اِذَا تَلٰٮهَا ۪ ۙ‏﴿2﴾‏

૨.ÔtÕt3f1Bthu yuÍt7 ítÕttnt

૨. ઔર ચાંદ કી જબ ઉસ કે પીછે નિકલે.

 

[00:06.00]

وَالنَّهَارِ اِذَا جَلّٰٮهَا۪ ۙ‏﴿3﴾‏

૩.ÔtLLtnthu yuÍt7 sÕÕttnt

૩. ઔર દિન કી જબ ઉસે ચમકા દે.

 

[00:11.00]

وَالَّيْلِ اِذَا يَغْشٰٮهَا۪ ۙ‏﴿4﴾‏

૪.ÔtÕÕtGt3Õtu yuÍt7 Gtø1~ttnt

૪. ઔર રાત કી જબ ઉસે ઢાંક લે.

 

[00:15.00]

وَالسَّمَآءِ وَمَا بَنٰٮهَا۪ ۙ‏﴿5﴾‏

૫.ÔtË0Btt9yu ÔtBttçtLttnt

૫. ઔર આસમાન કી જિસ ને ઉસે બનાયા.

 

[00:20.00]

وَالْاَرْضِ وَمَا طَحٰٮهَا۪ ۙ‏﴿6﴾‏

૬.ÔtÕyÍu2o ÔtBtt ít1n1tnt

૬. ઔર ઝમીન કી ઔર જિસ ને ઉસે બિછાયા.

 

[00:23.00]

وَنَفْسٍ وَّمَا سَوّٰٮهَا۪ ۙ‏﴿7﴾‏

૭.ÔtLtV3®ËÔt3 ÔtBtt ËÔt0tnt

૭. ઔર જાન કી ઔર જિસ ને ઉસે દુરુસ્ત કિયા.

 

[00:27.00]

فَاَلْهَمَهَا فُجُوْرَهَا وَتَقْوٰٮهَا۪ ۙ‏﴿8﴾‏

૮.VyÕt3nBtnt Vtuòqhnt Ôtítf14Ôttnt

૮. ફિર ઉસ કી બદકારી ઔર પરહેઝગારી કો ઉસે સમઝા દિયા.

 

[00:32.00]

قَدْ اَفْلَحَ مَنْ زَكّٰٮهَا۪ ۙ‏﴿9﴾‏

૯.f1Œ3 yV3Õtn1 BtLt3 Íf3ftnt

૯. (કસમ હે) જિસ ને ઉસ (જાન) કો (ગુનાહ સે) પાક રખા વહ તો કામયાબ હુઆ.

 

[00:37.00]

وَقَدْ خَابَ مَنْ دَسّٰٮهَا ؕ‏﴿10﴾‏

૧૦.Ôtf1Œ3 Ït1tçt BtLt3 ŒË0tnt

૧૦. ઔર જિસ ને ઉસે (ગુનાહ કરકે) દબા દિયા વહ નામુરાદ રહા.

 

[00:41.00]

كَذَّبَتْ ثَمُوْدُ بِطَغْوٰٮهَآ ۪ ۙ‏﴿11﴾‏

૧૧.fÍ08çtít3 Ë7BtqŒtu çtuít1ø1Ôttnt9

૧૧. કૌમે સમૂદ ને અપની સરકશી સે (સાલેહ પૈગંબર કો) ઝુટલાયા.

 

[00:45.00]

اِذِ انْۢبَعَثَ اَشْقٰٮهَا ۪ ۙ‏﴿12﴾‏

૧૨.yurÍ7Bt3 çty1Ë7 y~f1tnt

૧૨. જબ ઉન મેં કા એક બડા બદબખ્ત ઉઠ ખડા હુઆ.

 

[00:49.00]

فَقَالَ لَهُمْ رَسُوْلُ اللّٰهِ نَاقَةَ اللّٰهِ وَسُقْيٰهَا ؕ‏﴿13﴾‏

૧૩.Vf1tÕt ÕtnwBt3 hËqÕtwÕÕttnu Lttf1ítÕÕttnu ÔtËwf14Gttnt

૧૩. તો ખુદા કે રસૂલ (સાલેહ) ને ઉન સે કહા કે ખુદા કી ઊંટની ઔર ઉસ કે પાની પીને સે તઅર્રુઝ ન કરના.

 

[00:56.00]

فَكَذَّبُوْهُ فَعَقَرُوْهَا۬ ۪ ۙفَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُمْ بِذَنْۢبِهِمْ فَسَوّٰٮهَا ۪ ۙ‏﴿14﴾‏

૧૪.VfÍ08çtqntu Vy1f1Ynt VŒBt3ŒBt y1ÕtGt3rnBt3 hççttunwBt3 çtuÍ7BçturnBt3 VËÔtt0nt

૧૪. મગર ઉન લોગોં ને પૈગંબર કો ઝુટલાયા, ઔર ઉસકી કૂંચેં કાટ ડાલીં તો ખુદા ને ઉન કે ગુનાહ કે સબબ સે ઉન પર અઝાબ નાઝિલ કિયા.

 

[01:07.00]

وَلَا يَخَافُ عُقْبٰهَا۠ ‏‏﴿15﴾‏

૧૫.ÔtÕtt GtÏt1tVtu W2f14çttnt

૧૫. ફિર (હલાક કરકે) બરાબર કરદિયા ઔર ઉસ કો ઉન કે બદલે કા કોઈ ખૌફ તો હૈ નહીં.