[00:00.00]
البلد
Al-Balad
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૯૦ | આયત-૨૦
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
لَاۤ اُقْسِمُ بِهٰذَا الْبَلَدِۙ﴿1﴾
૧.Õtt9 Wf14ËuBttu çtuntÍ7Õt3 çtÕtŒu
૧.આ શહેરની કસમ:
[00:05.00]
وَاَنْتَ حِلٌّ ۢ بِهٰذَا الْبَلَدِۙ﴿2﴾
૨.ÔtyLítrn1ÕÕtwBt3 çtuntÍ7Õt3 çtÕtŒu
૨.એ શહેર કે જેમાં તુ વસે છો,
[00:11.00]
وَوَالِدٍ وَّمَا وَلَدَ ۙ﴿3﴾
૩.ÔtÔttÕtu®ŒÔt3 ÔtBtt ÔtÕtŒ
૩.અને વાલિદ અને તેના ફરઝંદની કસમ:
[00:15.00]
لَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ فِیْ كَبَدٍؕ﴿4﴾
૪.Õtf1Œ3 Ï1tÕtf14LtÕt3 ELËtLt VefçtŒ3
૪.ખરેખર અમોએ ઇન્સાનને સખ્તીમાં પેદા કર્યો?!
[00:20.00]
اَيَحْسَبُ اَنْ لَّنْ يَّقْدِرَ عَلَيْهِ اَحَدٌ ۘ﴿5﴾
૫.yGtn14Ëçttu yÕÕtkGt3 Gtf3Œuh y1ÕtGt3nu yn1Œ
૫.શું તે એમ ધારે છે કે તેના પર કોઇપણ કાબૂ હાંસિલ નહિ કરે?!
[00:26.00]
يَقُوْلُ اَهْلَكْتُ مَالًا لُّبَدًا ؕ﴿6﴾
૬.Gtfq1Õttu yn3Õtf3íttu BttÕtÕt3 ÕttuçtŒt
૬.તે કહે છે કે મેં ઘણો બધો માલ બરબાદ કર્યો છે!
[00:30.00]
اَيَحْسَبُ اَنْ لَّمْ يَرَهٗۤ اَحَدٌ ؕ﴿7﴾
૭.yGtn14Ëçttu yÕÕtBt3 Gthn9q yn1Œ3
૭.શું તે એમ ધારે છે કે તેને કોઇએ જોયો નથી?!
[00:35.50]
اَلَمْ نَجْعَلْ لَّهٗ عَيْنَيْنِۙ﴿8﴾
૮.yÕtBt3 Lts3y1ÕÕtnq y1Gt3LtGt3Ltu
૮.શું અમોએ તેના માટે બે આંખો નથી બનાવી:
[00:41.00]
وَلِسَانًا وَّشَفَتَيْنِۙ﴿9﴾
૯.ÔtÕtuËtLtkÔt3 Ôt~tVítGt3Ltu
૯.અને એક જીભ તથા બે હોઠ ?!
[00:47.00]
وَهَدَيْنٰهُ النَّجْدَيْنِۚ﴿10﴾
૧૦.ÔtnŒGt3LttnwLLts3ŒGt3Lt
૧૦.અને અમોએ તેને નેકી અને બૂરાઇના રસ્તાની હિદાયત આપી!
[00:53.00]
فَلَا اقْتَحَمَ الْعَقَبَةَؗ ۖ﴿11﴾
૧૧.VÕtf14 ítn1BtÕt3 y1f1çtn3
૧૧.પછી તે ઘાટ પરથી પસાર ન થયો!
[00:56.00]
وَمَاۤ اَدْرٰٮكَ مَا الْعَقَبَةُ ؕ﴿12﴾
૧૨.ÔtBtt9 yŒ3htf BtÕt3 y1f1çtn3
૧૨.અને તું નથી જાણતો કે આ ઘાટ કંઇ ચીઝ છે!
[01:01.00]
فَكُّ رَقَبَةٍ ۙ﴿13﴾
૧૩.Vftu0hf1çtn3
૧૩.કોઇ ગરદનને આઝાદ કરાવવી (ગુલામ આઝાદ કરવો) :
[01:03.00]
اَوْ اِطْعٰمٌ فِیْ يَوْمٍ ذِىْ مَسْغَبَةٍ ۙ﴿14﴾
૧૪.yÔt3Eít14y1tBtwLt3 Ve GtÔt3rBtLt3Í8e BtË3ø1tçtn
૧૪.અથવા ભૂખના દિવસે જમાડવું:
[01:09.00]
يَّتِيْمًا ذَا مَقْرَبَةٍ ۙ﴿15﴾
૧૫.GtíteBtLt3 Ít7 Btf14hçtn3
૧૫.કોઇ રીશ્તેદાર યતીમને :
[01:12.00]
اَوْ مِسْكِيْنًا ذَا مَتْرَبَةٍ ؕ﴿16﴾
૧૬.yÔt3 rBtMfeLtLt3 Ít7 Btít3hçtn3
૧૬.અથવા કોઇ નાદાર મિસ્કીનને.
[01:17.00]
ثُمَّ كَانَ مِنَ الَّذِيْنَ اٰمَنُوْا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ ؕ﴿17﴾
૧૭.Ëw7BBt ftLt BtuLtÕÕtÍ8eLt ytBtLtq ÔtítÔttË1Ôt3 rçtM1Ë1çhu ÔtítÔttË1Ôt3 rçtÕt3 Bth3n1Btn3
૧૭.પછી તે એવા લોકોમાં દાખલ થઇ જા કે જેઓ ઇમાન લાવ્યા અને એકબીજાને સબ્ર અને મહેરબાનીની સિફારીશ કરે છે.
[01:27.00]
اُولٰٓئِكَ اَصْحٰبُ الْمَيْمَنَةِ ؕ﴿18﴾
૧૮.WÕtt9yuf yM1n1tçtwÕt3 BtGt3BtLtn3
૧૮.એ જ લોકો ખુશનસીબ છે.
[01:33.00]
وَالَّذِيْنَ كَفَرُوْا بِاٰيٰتِنَا هُمْ اَصْحٰبُ الْمَشْئَمَةِ ؕ﴿19﴾
૧૯.ÔtÕÕtÍ8eLt fVY çtuytGttítuLtt nwBt3 yM1n1tçtwÕt3 Bt~t3yBtn3
૧૯.અને જેમણે અમારી આયતોનો ઇન્કાર કર્યો તેઓ બદનસીબ છે.
[01:40.00]
عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌ۠ ﴿20﴾
૨૦.y1ÕtGt3rnBt3 LttÁBt3 Bttuy3Ë1Œn3
૨૦.તેઓ ઉપર આગ છવાયેલ છે!