[00:00.00]
الفجر
અલ ફજ્ર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૮૯ | આયત-૩૦
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
وَالْفَجْرِۙ﴿1﴾
૧.ÔtÕt3Vs3hu
૧.કસમ છે પ્રભાતની:
[00:01.00]
وَلَيَالٍ عَشْرٍۙ﴿2﴾
૨.ÔtÕtGttrÕtLt3 y1~trhkÔt3
૨.અને દસ રાતોની:
[00:03.00]
وَّالشَّفْعِ وَالْوَتْرِۙ﴿3﴾
૩.Ôt~t0V3yu2 ÔtÕt3Ôtít3h
૩.અને બેકી તથા એકીની:
[00:06.00]
وَالَّيْلِ اِذَا يَسْرِۚ﴿4﴾
૪.ÔtÕÕtGt3Õtu yuÍt7 GtMh
૪.અને રાતની જ્યારે કે વિદાય થાય છે.
[00:09.00]
هَلْ فِیْ ذٰلِكَ قَسَمٌ لِّذِىْ حِجْرٍؕ﴿5﴾
૫.nÕt3 VeÍt7Õtuf f1ËBtwÕÕtuÍ8e rn1s3h
૫.શું તેમાં અક્કલમંદો માટે (બીજી) કસમની (જરૂરત) છે?
[00:13.00]
اَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ۪ ۙ﴿6﴾
૬.yÕtBíth fGt3V Vy1Õt hççttuf çtuy1tŒ
૬.શું તે જોયું કે તારા પરવરદિગારે આદની કોમ સાથે કેવો સુલુક કર્યો ?!
[00:19.00]
اِرَمَ ذَاتِ الْعِمَادِ۪ ۙ﴿7﴾
૭.yuhBt Ít7rítÕt3 yu2BttrŒ
૭.બુઝુર્ગીવાળા એરમ શહેરના લોકો સાથે,
[00:23.00]
الَّتِىْ لَمْ يُخْلَقْ مِثْلُهَا فِى الْبِلَادِ۪ ۙ﴿8﴾
૮.ÕÕtíte ÕtBt3GtwÏ1Õtf14 rBtM7Õttunt rVÕt3çtuÕttŒ
૮.કે તેના જેવા બીજા શહેરો બનાવવામાં નથી આવ્યા!
[00:30.00]
وَثَمُوْدَ الَّذِيْنَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ۪ ۙ﴿9﴾
૯.ÔtË7BtqŒÕÕtÍ8eLt òçtqM1Ë1Ï14th rçtÕÔttŒ
૯.અને સમૂદની સાથે જેઓ મોટા પત્થરો ખીણમાંથી કોતરતા (અને તેમાંથી ઇમારતો બનાવતા)!
[00:37.00]
وَفِرْعَوْنَ ذِى الْاَوْتَادِ۪ ۙ﴿10﴾
૧૦.Ôt rVh3y1Ôt3Lt rÍ7Õt3 yÔt3íttrŒ
૧૦.અને ફિરઔન કે કુદરતમંદ અને ઝુલ્મગાર હતો.
[00:42.00]
الَّذِيْنَ طَغَوْا فِى الْبِلَادِ۪ ۙ﴿11﴾
૧૧.ÕÕtÍ8eLt ít1ø1tÔt3 rVÕt3çtuÕttŒ
૧૧.જેમણે શહેરોમાં સરકશી કરી:
[00:48.00]
فَاَكْثَرُوْا فِيْهَا الْفَسَادَ۪ ۙ﴿12﴾
૧૨.Vyf3Ë7Y VenÕt3 VËtŒ
૧૨.અને તેમાં ફસાદ વધાર્યો :
[00:53.00]
فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ ۙۚ﴿13﴾
૧૩.VË1çt0 y1ÕtGt3rnBt3 hççttuf ËÔt3ít1 y1Ít7çt
૧૩.આ જ કારણે તારા પરવરદિગારે તેમના પર અઝાબનો કોરડો ચલાવ્યો:
[00:59.50]
اِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِؕ﴿14﴾
૧૪.ELLt hççtf ÕtrçtÕt3 rBth3Ë1tŒ
૧૪.બેશક તારો પરવરદિગાર (ઝાલિમોની) તાકમાં છે.
[01:06.00]
فَاَمَّا الْاِنْسَانُ اِذَا مَا ابْتَلٰٮهُ رَبُّهٗ فَاَكْرَمَهٗ وَنَعَّمَهٗ۬ ۙ فَيَقُوْلُ رَبِّىْۤ اَكْرَمَنِؕ﴿15﴾
૧૫.VyBt0Õt3 ELËtLttu yuÍt7 BtçítÕttntu hççttunq Vyf3hBtnq ÔtLty02Btnq VGtfq1Õttu hççte9 yf3hBtLt3
૧૫.પરંતુ જ્યારે ઇન્સાનને તેનો પરવરદિગાર અજમાવે છે, અને તેનો ઇકરામ (સન્માન) કરે છે, અને નેઅમતોથી નવાજે છે ત્યારે તે કહે છે કે મારા પરવરદિગારે મારો ઇકરામ કર્યો છે!
[01:21.00]
وَاَمَّاۤ اِذَا مَا ابْتَلٰٮهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهٗ۬ ۙ فَيَقُوْلُ رَبِّىْۤ اَهَانَنِۚ﴿16﴾
૧૬.ÔtyBBtt9 yuÍt7 BtçítÕttntu Vf1Œh y1ÕtGt3nu rhÍ74f1nq VGtf1qÕttu hççte9 yntLtLt3
૧૬.અને જ્યારે તેને અજમાવે છે અને તેની રોઝી તંગ કરી નાખે છે ત્યારે તે કહે છે કે મારા પરવરદિગારે મને ઝલીલ કરી નાખ્યો છે!
[01:34.00]
كَلَّا بَلْ لَّا تُكْرِمُوْنَ الْيَتِيْمَۙ﴿17﴾
૧૭.fÕÕtt çtÕÕtt ítwf3huBtqLtÕt3 GtíteBt
૧૭.એમ નથી, પરંતુ તમે યતીમનો ઇકરામ (સન્માન) નથી કરતા:
[01:41.00]
وَلَا تَحٰٓضُّوْنَ عَلٰى طَعَامِ الْمِسْكِيْنِۙ﴿18﴾
૧૮.ÔtÕttítnt92Í14Í1qLt y1Õtt ít1y1trBtÕt3 rBtMfeLt
૧૮.અને મિસ્કીનોને ખવડાવવા માટે એક બીજાને પ્રોત્સાહન નથી આપતા :
[01:50.00]
وَتَاْكُلُوْنَ التُّرَاثَ اَكْلًا لَّمًّا ۙ﴿19﴾
૧૯.Ôtíty3ftuÕtqLtííttuhtË7 yf3ÕtÕt3 ÕtBBtt
૧૯.અને વારસાનો માલ ભેગો કરીને (હલાલ અને હરામ બધો જ) ગળી જાવ છો:
[01:56.00]
وَّتُحِبُّوْنَ الْمَالَ حُبًّا جَمًّا ؕ﴿20﴾
૨૦.Ôtítturn1ççtqLtÕt3 BttÕt n1wççtLt3 sBBtt
૨૦.અને માલો દોલતને ચાહો છો.
[02:03.00]
كَلَّاۤ اِذَا دُكَّتِ الْاَرْضُ دَكًّا دَكًّا ۙ﴿21﴾
૨૧.fÕÕtt9 yuÍt7Œwf0rítÕt3 yh3Íu2 Œf3fLt3 Œf3ft
૨૧.એવુ નથી (કે જેવુ તમે ધારો છો) જ્યારે ઝમીનને કુટીને ભૂકો કરી દેવામાં આવશે:
[02:09.00]
وَّجَآءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا ۚ﴿22﴾
૨૨.Ôtò9y hççttuf ÔtÕt3 BtÕtuftu Ë1V0Lt3 Ë1V0t
૨૨.અને તારા પરવરદિગારનો હુકમ આવશે અને ફરિશ્તાઓ હારબંધ હાજર થશે.
[02:17.00]
وَجِاىْٓءَ يَوْمَئِذٍۢ بِجَهَنَّمَ۬ ۙ يَوْمَئِذٍ يَّتَذَكَّرُ الْاِنْسَانُ وَاَنّٰى لَهُ الذِّكْرٰىؕ﴿23﴾
૨૩.ÔtS9y GtÔt3BtyurÍ7Bt3 çtusnLLtBt GtÔt3Btyu®ÍGt3 GtítÍ7f0ÁÕt3 ELt3ËtLttu ÔtyLLtt ÕtnqÍ74 rÍ7f3ht
૨૩.અને જે દિવસે જહન્નમને સામે લાવવામાં આવશે, તે દિવસે ઇન્સાનનુ ઘ્યાન દોરાશે/સમજાશે; પરંતુ તે વખતે સમજવાનો શુ ફાયદો?
[02:34.00]
يَقُوْلُ يٰلَيْتَنِىْ قَدَّمْتُ لِحَيَاتِىۚ﴿24﴾
૨૪.Gtf1qÕttu GttÕtGt3ítLte f1Œ0Bíttu Õtun1Gttíte
૨૪.તે કહેશે કે કાશ મેં આ જીવન માટે આની અગાઉ કાંઇક મોકલ્યું હોત!
[02:39.00]
فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهٗۤ اَحَدٌ ۙ﴿25﴾
૨૫.VGtÔt3BtyurÍ7Õt3 Õtt Gttuy1Í74Íu8çttu y1Ít7çtnq9 yn1Œ
૨૫.પછી તે દિવસે તે (અલ્લાહ)ના જેવો કોઇપણ અઝાબ નહિ આપે,
[02:46.00]
وَّلَا يُوْثِقُ وَثَاقَهٗۤ اَحَدٌ ؕ﴿26﴾
૨૬.Ôt0Õtt GtqËu8ftu8 ÔtËt7f1nq9 yn1Œ3
૨૬.અને તેના જેવો કોઇપણ (બીજા) કોઇને નહિ પકડે!
[02:51.00]
يٰۤاَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُۗ ۖ﴿27﴾
૨૭.Gtt9yGGtíttunLt3 LtV3ËwÕt3 Btwít14BtELLtítw
૨૭.અય નફસે મુત્મઇન્નાહ!
[02:59.00]
ارْجِعِىْۤ اِلٰى رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً ۚ﴿28﴾
૨૮.h3suE92 yuÕtt hççtufu htÍu2GtítBt3 Bth3rÍ7GGtn3
૨૮.તારા પરવરદિગાર તરફ પાછો ફર એવી હાલતમાં કે તું તેનાથી રાજી છો અને તે તારાથી રાજી છે :
[03:07.00]
فَادْخُلِىْ فِیْ عِبٰدِىۙ﴿29﴾
૨૯.VŒ3Ïttu2Õte Veyu2çttŒe
૨૯.પછી તું મારા બંદાઓમાં દાખલ થઇ જા:
[03:10.00]
وَادْخُلِىْ جَنَّتِى۠ ﴿30﴾
૩૦.ÔtŒ3Ïtt2uÕte sLLtíte
૩૦.અને મારી જન્નતમાં દાખલ થઇ જા!