[00:00.00]
الغاشية
Al-Ghashiyah
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૮૮ | આયત-૨૬
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
هَلْ اَتٰٮكَ حَدِيْثُ الْغَاشِيَةِؕ﴿1﴾
૧.nÕt3yíttf n1ŒeË7wÕt3 øt1t~tuGtn3
૧.શું તમને ઢાંકી લેનાર (કયામતના) બનાવની ખબર પહોંચી છે?
[00:04.00]
وُجُوْهٌ يَّوْمَئِذٍ خَاشِعَةٌ ۙ﴿2﴾
૨.Ôttuòunwk Gt0Ôt3BtyurÍ7Lt3 Ït1t~tuy1n3
૨.તે દિવસે ઘણાં ચહેરા ઝિલ્લત ભર્યા છે:
[00:09.00]
عَامِلَةٌ نَّاصِبَةٌ ۙ﴿3﴾
૩.y1tBtuÕtítwLt3 LttËu2çtn3
૩.સતત અમલ કરેલા અને થાકેલા છે:
[00:13.00]
تَصْلٰى نَارًا حَامِيَةً ۙ﴿4﴾
૪.ítM1Õtt LtthLt3 n1tBtuGtn3
૪.બાળનારી આગમાં દાખલ થાય છે;
[00:16.00]
تُسْقٰى مِنْ عَيْنٍ اٰنِيَةٍؕ﴿5﴾
૫.ítwMf1t rBtLt3 y1Gt3rLtLt3 ytLtuGtn3
૫.તેમને ઉકળતા પાણીની નહેરમાંથી પીવડાવવામાં આવે છે.
[00:20.00]
لَيْسَ لَهُمْ طَعَامٌ اِلَّا مِنْ ضَرِيْعٍۙ﴿6﴾
૬.ÕtGt3Ë ÕtnwBt3 ít1y1tBtwLt3 EÕÕtt rBtLt3 Í1heE2
૬.તેઓ માટે ખોરાક “થોરનાં ઝાડ”ના સિવાય બીજો કાંઇ નથી;
[00:27.00]
لَّا يُسْمِنُ وَلَا يُغْنِىْ مِنْ جُوْعٍؕ﴿7﴾
૭.ÕÕttGtwMBtuLttu ÔtÕtt Gtwø1Lte rBtLt3òqy
૭.જે ન જાડાઇ વધારે છે અને ન ભૂખ મટાડે છે.
[00:34.00]
وُجُوْهٌ يَّوْمَئِذٍ نَّاعِمَةٌ ۙ﴿8﴾
૮.ÔttuòqnkwGt3 GtÔt3BtyurÍLt3 Lttyu2Btn14
૮.અને અમુક ચહેરા તે દિવસે તાજગીભર્યા છે:
[00:39.00]
لِّسَعْيِهَا رَاضِيَةٌ ۙ﴿9﴾
૯.ÕtuËy14Gtunt htÍu2Gtn
૯.પોતાની કોશિશોથી રાજી છે:
[00:42.00]
فِیْ جَنَّةٍ عَالِيَةٍۙ﴿10﴾
૧૦.Ve sLLtrítLt3 y1tÕtuGtn3
૧૦.આલીશાન જન્નતોમાં છે:
[00:46.00]
لَّا تَسْمَعُ فِيْهَا لَاغِيَةً ؕ﴿11﴾
૧૧.ÕttítË3Btytu2 Vent Õttøtu2Gtn3
૧૧.જયાં કાંઇ નકામી વાત સંભળતા નથી.
[00:50.00]
فِيْهَا عَيْنٌ جَارِيَةٌ ۘ﴿12﴾
૧૨.Vent y1Gt3LtwLt3 òhuGtn3
૧૨.તેમાં ઝરણાં વહે છે.
[00:54.50]
فِيْهَا سُرُرٌ مَّرْفُوْعَةٌ ۙ﴿13﴾
૧૩.Vent ËtuhtuÁBt3 BthVqy1n3
૧૩.તેમાં ઊંચા ઊંચા તખ્તો છે.
[00:59.50]
وَّاَكْوَابٌ مَّوْضُوْعَةٌ ۙ﴿14﴾
૧૪.Ôtyf3ÔttçtwBt3 BtÔt3Í1qy1n3
૧૪.અને આસપાસ જામો ગોઠવેલા છે.
[01:03.00]
وَّنَمَارِقُ مَصْفُوْفَةٌ ۙ﴿15﴾
૧૫.Ôt LtBtthuftu2 BtË14VqVn3
૧૫.અને હારબંધ મૂકેલા તકીયા છે.
[01:06.00]
وَّزَرَابِىُّ مَبْثُوْثَةٌ ؕ﴿16﴾
૧૬.ÔtÍhtrçtGGttu Btçt3Ë7qË7n3
૧૬.અને ઉમદા ગાલીચા પાથરેલા છે.
[01:10.00]
اَفَلَا يَنْظُرُوْنَ اِلَى الْاِ بِلِ كَيْفَ خُلِقَتْ ۥ ﴿17﴾
૧૭.yVÕtt GtLt3Ítu6YLt yuÕtÕt3 yuçtuÕtu fGt3V Ïttu2Õtuf1ít3
૧૭.શું તેઓ ઊંટ તરફ નથી જોતા કે તેને કેવી રીતે પેદા કરવામાં આવેલ છે?!
[01:16.00]
وَاِلَى السَّمَآءِ كَيْفَ رُفِعَتْ ۥ ﴿18﴾
૧૮.ÔtyuÕtMËBtt9yu fGt3V htuVuy1ít3
૧૮.અને આસમાનને કેવી રીતે ઊંચું કરવામાં આવેલ છે?!
[01:21.00]
وَاِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ ۥ ﴿19﴾
૧૯.ÔtyuÕtÕt3 suçttÕtu fGt3V LttuËu2çtít3
૧૯.અને પહાડોને કેવી રીતે જડવામાં આવેલ છે?!
[01:24.00]
وَاِلَى الْاَرْضِ كَيْفَ سُطِحَتْ ۥ ﴿20﴾
૨૦.ÔtyuÕtÕt3 yÍuo2 fGt3V Ëtuítu2n1ít3
૨૦.અને ઝમીનને કેવી રીતે પાથરવામાં આવેલ છે?!
[01:28.00]
فَذَكِّرْ ؕ اِنَّمَاۤ اَنْتَ مُذَكِّرٌ ؕ﴿21﴾
૨૧.VÍ7f3rfh3 ELLtBtt9 yLít BttuÍ7f3fuh3
૨૧.માટે તું નસીહત કર્યા કર; તું ફકત નસીહત કરનારો છો!
[01:35.00]
لَسْتَ عَلَيْهِمْ بِمُصَۜيْطِرٍۙ﴿22﴾
૨૨.ÕtMít y1ÕtGt3rnBt3 çtuBttuË1Gt3ít2uh3
૨૨.તું તેમના ઉપર કાંઇ કાબૂ ધરાવતો નથી (કે મજબૂર કરે)
[01:39.00]
اِلَّا مَنْ تَوَلّٰى وَكَفَرَۙ﴿23﴾
૨૩.EÕÕtt BtLt3 ítÔtÕÕtt ÔtfVh
૨૩.સિવાય કે જે મોઢું ફેરવે અને નાસ્તિક થાય,
[01:43.00]
فَيُعَذِّبُهُ اللّٰهُ الْعَذَابَ الْاَكْبَرَؕ﴿24﴾
૨૪.VGttuy1Í74Íu8çttu nwÕÕttnwÕt3 y1Ít7çtÕt3 yfçth
૨૪.કે અલ્લાહ તેને મોટા અઝાબની સજા આપશે.
[01:48.00]
اِنَّ اِلَيْنَاۤ اِيَابَهُمْۙ﴿25﴾
૨૫.ELLtt yuÕtGt3Ltt9 yuGttçtnwBt
૨૫.બેશક તેઓનું પાછું ફરવું અમારી જ તરફ છે:
[01:54.00]
ثُمَّ اِنَّ عَلَيْنَا حِسَابَهُمْ۠ ﴿26﴾
૨૬.Ëw7BBt ELLt y1ÕtGt3Ltt nu2ËtçtnwBt3
૨૬.અને બેશક તેઓનો હિસાબ અમારા ઉપર છે!