[00:00.00]
الأعلى
અલ આઅલા
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૮૭ | આયત-૧૯
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
سَبِّحِ اسْمَ رَبِّكَ الْاَعْلَىۙ﴿1﴾
૧.Ëççturn1MBt hççtufÕt3 yy14Õt
૧.તારા મહાન પરવરદિગારના નામની તસ્બીહ કર :
[00:04.00]
الَّذِىْ خَلَقَ فَسَوّٰى۪ ۙ﴿2﴾
૨.ÕÕtÍ8e Ï1tÕtf1 VËÔÔtt
૨.જેણે ખિલ્કત કરી અને મુનઝઝમ કર્યુ.
[00:07.00]
وَالَّذِىْ قَدَّرَ فَهَدٰى۪ ۙ﴿3﴾
૩.ÔtÕÕtÍ8e f1Œ0h VnŒt
૩.અને જેણે તકદીર કરી અને હિદાયત આપી:
[00:11.00]
وَالَّذِىْۤ اَخْرَجَ الْمَرْعٰى۪ ۙ﴿4﴾
૪.ÔtÕÕtÍe98 yÏ14thsÕt3 Bth3y1t
૪.અને જેણે ચરવાની જગ્યા બનાવી,
[00:16.00]
فَجَعَلَهٗ غُثَآءً اَحْوٰىؕ﴿5﴾
૫.Vsy1Õtnq øtt2uËt9yLt3 yn14Ôtt
૫.પછી તેને સૂકાવીને ઘેરા રંગનુ ખળ બનાવી નાખ્યું.
[00:21.00]
سَنُقْرِئُكَ فَلَا تَنْسٰٓىۙ﴿6﴾
૬.ËLtwf14huytuf VÕttítLËt9
૬.નજીકમાં અમે તને એવી રીતે પઢાવીશું કે તું કયારેય ભૂલીશ નહિં :
[00:25.00]
اِلَّا مَا شَآءَ اللّٰهُؕ اِنَّهٗ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفٰىؕ﴿7﴾
૭.EÕÕtt Btt~tt9yÕÕttntu, ELLtnq Gtty14ÕtBtwÕt3 sn3h ÔtBtt GtÏ14tVt
૭.સિવાય કે જે અલ્લાહ ચાહે કે જે જાહેર અને છુપી વસ્તુને જાણે છે.
[00:37.00]
وَنُيَسِّرُكَ لِلْيُسْرٰى ۖۚ﴿8﴾
૮.ÔtLttuGtMËuhtuf rÕtÕt3 GtwË47ht
૮.અને અમે તને દરેક નેક કામની તૌફીક આપશું.
[00:43.00]
فَذَكِّرْ اِنْ نَّفَعَتِ الذِّكْرٰىؕ﴿9﴾
૯.VÍ7f3rfh3 ELt3 LtV3y1rítÍ74 rÍ7f3ht
૯.માટે નસીહત કર જો નસીહત કરવી ફાયદાકારક હોય તો.
[00:46.00]
سَيَذَّكَّرُ مَنْ يَّخْشٰىۙ﴿10﴾
૧૦.ËGtÍ74Í7f0htu BtkGGtÏ14t~tt
૧૦.નજીકમાંજ જે અલ્લાહથી ડરે છે તે નસીહત હાંસિલ કરશે:
[00:50.00]
وَيَتَجَنَّبُهَا الْاَشْقَىۙ﴿11﴾
૧૧.ÔtGtítsLLtçttunÕt3 y~f1
૧૧.અને તેનાથી કમનસીબ દૂર થઇ જશે:
[00:55.00]
الَّذِىْ يَصْلَى النَّارَ الْكُبْرٰىۚ﴿12﴾
૧૨.ÕÕtÍ8e GtM1ÕtLLtthÕt3 fwçht
૧૨.જે મોટી આગમાં દાખલ થશે.
[01:00.00]
ثُمَّ لَا يَمُوْتُ فِيْهَا وَلَا يَحْيٰىؕ﴿13﴾
૧૩.Ëw7BBt ÕttGtBtqíttu Vent ÔtÕtt Gtn14Gtt
૧૩.પછી તેમાં ન મરશે અને ન જીવશે!
[01:06.00]
قَدْ اَفْلَحَ مَنْ تَزَكّٰىۙ﴿14﴾
૧૪.f1Œ3 yV3Õtn1 BtLt3ítÍf3ft
૧૪.બેશક જે પાકીઝગી અપનાવશે તે સફળ થયો:
[01:11.00]
وَذَكَرَ اسْمَ رَبِّهٖ فَصَلّٰى ؕ﴿15﴾
૧૫.ÔtÍ7fhMBt hççtune VË1ÕÕtt
૧૫.અને (તે કે) જેણે પોતાના પરવરદિગારના નામનો ઝિક્ર કર્યો ત્યારબાદ નમાઝ પઢી.
[01:15.00]
بَلْ تُؤْثِرُوْنَ الْحَيٰوةَ الدُّنْيَاؗ ۖ﴿16﴾
૧૬.çtÕtíttuy3Ëu8YLtÕt3 n1GttítŒ0wLGtt
૧૬.પરંતુ તમે દુનિયાના જીવનને અગ્રતા આપો છો:
[01:19.00]
وَالْاٰخِرَةُ خَيْرٌ وَّ اَبْقٰىؕ﴿17﴾
૧૭.ÔtÕt3 ytÏtu2híttu Ï1tGt3ÁkÔt0 yçf1t
૧૭.એવી હાલતમાં કે આખેરત બહેતર અને બાકી રહેનારી છે.
[01:24.00]
اِنَّ هٰذَا لَفِى الصُّحُفِ الْاُوْلٰىۙ﴿18﴾
૧૮.ELLt ntÍt7 ÕtrVM1Ët2unt2urVÕt3 WÕtt
૧૮.બેશક આ (મતલબ) અગાઉની કિતાબોમાં છે:
[01:29.50]
صُحُفِ اِبْرٰهِيْمَ وَمُوْسٰى۠ ﴿19﴾
૧૯.Ët2unt2uVu EçtútneBt Ôt BtqËt
૧૯.ઇબ્રાહીમ તથા મૂસાના સહીફાઓમાં.
[00:00.00]
الأعلى
અલ આઅલા
સુરા-૮૭ | આયત-૧૯
ઇસ સૂરહ મેં ૧૯ આયાત હૈં ઔર યે મક્કા મેં નાઝિલ હુઇ થી۔
રેવાયત હૈ કે જો શખ્સ ઇસ સૂરહ કી તિલાવત કરતા હૈ, ઉસે ઉસ દેવી કિતાબ કે હર હરફ કે બરાબર — જો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ), હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ), ઔર હઝરત મૂસા (અલયહિસ્સલામ) પર નાઝિલ હુઇ થી — ઉસકા અજર મિલેગા۔
યે ભી કહા ગયા હૈ કે આખેરત મેં ઉસે કહા જાયેગા કે વોહ જન્નત મેં અપની મરઝી સે કિસી ભી દરવાઝે સે દાખિલ હો સકતા હૈ ۔
હઝરત અલી (અલયહિસ્સલામ) અપની વાજિબાત (વાજિબ નમાઝોં) મેં ઇસ સૂરહ કી તિલાવત અક્સર કરતે થે۔
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
ખુદા કે નામ સે (શુરૂ કરતા હું) જો બડા મહેરબાન નહાયત રહમ વાલા હે.
[00:00.02]
سَبِّحِ اسْمَ رَبِّكَ الْاَعْلَىۙ﴿1﴾
૧.Ëççturn1MBt hççtufÕt3 yy14Õt
૧. (ઐ રસૂલ) અપને આલી શાન પરવરદિગાર કે નામ કી તસબીહ કરો.
[00:04.00]
الَّذِىْ خَلَقَ فَسَوّٰى۪ ۙ﴿2﴾
૨.ÕÕtÍ8e Ï1tÕtf1 VËÔÔtt
૨. જિસ ને (હર ચીઝ કો) પૈદા કિયા ઔર દુરુસ્ત કિયા.
[00:07.00]
وَالَّذِىْ قَدَّرَ فَهَدٰى۪ ۙ﴿3﴾
૩.ÔtÕÕtÍ8e f1Œ0h VnŒt
૩. ઔર જિસ ને (ઇસ કા) અંદાઝા મુકર્રર કિયા ફિર રાહ બતાઈ.
[00:11.00]
وَالَّذِىْۤ اَخْرَجَ الْمَرْعٰى۪ ۙ﴿4﴾
૪.ÔtÕÕtÍe98 yÏ14thsÕt3 Bth3y1t
૪. ઔર જિસ ને (હૈવાનાત કે લિયે) ચારા ઉગાયા.
[00:16.00]
فَجَعَلَهٗ غُثَآءً اَحْوٰىؕ﴿5﴾
૫.Vsy1Õtnq øtt2uËt9yLt3 yn14Ôtt
૫. ફિર ખુશ્ક ઉસે સિયાહ રંગ કા કૂડા કર દિયા.
[00:21.00]
سَنُقْرِئُكَ فَلَا تَنْسٰٓىۙ﴿6﴾
૬.ËLtwf14huytuf VÕttítLËt9
૬. હમ તુમ્હેં (ઐસા) પઢા દેંગે કે કભી ભૂલો હી નહીં.
[00:25.00]
اِلَّا مَا شَآءَ اللّٰهُؕ اِنَّهٗ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفٰىؕ﴿7﴾
૭.EÕÕtt Btt~tt9yÕÕttntu, ELLtnq Gtty14ÕtBtwÕt3 sn3h ÔtBtt GtÏ14tVt
૭. મગર જો ખુદા ચાહે (મન્સૂખ કરદે) બેશક વહ ખુલી બાત કો ભી જાનતા હૈ ઔર છિપે હુએ કો ભી.
[00:37.00]
وَنُيَسِّرُكَ لِلْيُسْرٰى ۖۚ﴿8﴾
૮.ÔtLttuGtMËuhtuf rÕtÕt3 GtwË47ht
૮. ઔર હમ તુમ કો આસાન તરીકે કી તૌફીક દેંગે.
[00:43.00]
فَذَكِّرْ اِنْ نَّفَعَتِ الذِّكْرٰىؕ﴿9﴾
૯.VÍ7f3rfh3 ELt3 LtV3y1rítÍ74 rÍ7f3ht
૯. તો જહાં તક સમઝાના મુફીદ હો સમઝાતે રહો.
[00:46.00]
سَيَذَّكَّرُ مَنْ يَّخْشٰىۙ﴿10﴾
૧૦.ËGtÍ74Í7f0htu BtkGGtÏ14t~tt
૧૦. જો ખૌફ રખતા હો વહ તો ફૌરી સમઝ જાએગા.
[00:50.00]
وَيَتَجَنَّبُهَا الْاَشْقَىۙ﴿11﴾
૧૧.ÔtGtítsLLtçttunÕt3 y~f1
૧૧. ઔર બદબખ્ત ઇસ સે પહલૂ તહી કરેગા.
[00:55.00]
الَّذِىْ يَصْلَى النَّارَ الْكُبْرٰىۚ﴿12﴾
૧૨.ÕÕtÍ8e GtM1ÕtLLtthÕt3 fwçht
૧૨. જો (કયામત મેં) બડી (તેઝ) આગ મેં દાખિલ હોગા.
[01:00.00]
ثُمَّ لَا يَمُوْتُ فِيْهَا وَلَا يَحْيٰىؕ﴿13﴾
૧૩.Ëw7BBt ÕttGtBtqíttu Vent ÔtÕtt Gtn14Gtt
૧૩. ફિર ન વહાં મરે હી ગા ન જીએગા.
[01:06.00]
قَدْ اَفْلَحَ مَنْ تَزَكّٰىۙ﴿14﴾
૧૪.f1Œ3 yV3Õtn1 BtLt3ítÍf3ft
૧૪. વહ યકીનન મુરાદ દિલી કો પહોંચા જો (શિર્ક સે) પાક હો.
[01:11.00]
وَذَكَرَ اسْمَ رَبِّهٖ فَصَلّٰى ؕ﴿15﴾
૧૫.ÔtÍ7fhMBt hççtune VË1ÕÕtt
૧૫. ઔર અપને પરવરદિગાર કે નામ કા ઝિકર કરતા ઔર નમાઝ પઢતા રહા.
[01:15.00]
بَلْ تُؤْثِرُوْنَ الْحَيٰوةَ الدُّنْيَاؗ ۖ﴿16﴾
૧૬.çtÕtíttuy3Ëu8YLtÕt3 n1GttítŒ0wLGtt
૧૬. મગર તુમ લોગ તો દુનિયાવી ઝિંદગી કો તરજીહ દેતે હો.
[01:19.00]
وَالْاٰخِرَةُ خَيْرٌ وَّ اَبْقٰىؕ﴿17﴾
૧૭.ÔtÕt3 ytÏtu2híttu Ï1tGt3ÁkÔt0 yçf1t
૧૭. હાલાંકે આખેરત કહીં બહેતર ઔર દેર પા હૈ.
[01:24.00]
اِنَّ هٰذَا لَفِى الصُّحُفِ الْاُوْلٰىۙ﴿18﴾
૧૮.ELLt ntÍt7 ÕtrVM1Ët2unt2urVÕt3 WÕtt
૧૮. બેશક યહી બાત અગલે સહીફોં.
[01:29.50]
صُحُفِ اِبْرٰهِيْمَ وَمُوْسٰى۠ ﴿19﴾
૧૯.Ët2unt2uVu EçtútneBt Ôt BtqËt
૧૯. ઇબ્રાહીમ ઔર મૂસા કે સહીફોં મેં (ભી હે).