[00:00.00]
الطارق
At-Tariq
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૮૬ | આયત-૧૭
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
وَالسَّمَآءِ وَالطَّارِقِۙ﴿1﴾
૧.ÔtË0Btt9yu Ôtí1ít1thufu2
૧.કસમ છે આસમાનની અને રાતને (રોશનીથી) કુટનાર (સિતારા)ની
[00:05.00]
وَمَاۤ اَدْرٰٮكَ مَا الطَّارِقُۙ﴿2﴾
૨.ÔtBtt9 yŒ3htf Btí1ít1thuf1w
૨.અને તું શું સમજે કે કુટનાર કંઇ ચીઝ છે?
[00:10.00]
النَّجْمُ الثَّاقِبُۙ﴿3﴾
૩.LLts3BtwM7Ëtfu2çt
૩.તે એક ચમકતો અંધકાર ચિરનાર સિતારો છે:
[00:14.00]
اِنْ كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌؕ﴿4﴾
૪.ELt3 fwÕÕttu LtV3rËÕt3 ÕtBBtt y1ÕtGt3nt n1tVuÍ54
૪.કોઇપણ એવો નથી કે જેના ઉપર મુહાફીઝ ન હોય!
[00:21.00]
فَلْيَنْظُرِ الْاِنْسَانُ مِمَّ خُلِقَؕ﴿5﴾
૫.VÕt3GtLt3Ít6urhÕt3 ELËtLttu rBtBt0 Ïtt2uÕtuf1
૫.માટે ઈન્સાન જોવુ જોઇએ કે તેને કંઇ વસ્તુમાંથી પેદા કરવામાં આવ્યો છે!
[00:27.00]
خُلِقَ مِنْ مَّآءٍ دَافِقٍۙ﴿6﴾
૬.Ïtt2uÕtuf1 rBtBBtt9ELt3 ŒtVurf2k
૬.તેને એક ઉછળતા પાણીમાંથી પેદા કરવામાં આવ્યો છે:
[00:34.00]
يَّخْرُجُ مِنْۢ بَيْنِ الصُّلْبِ وَالتَّرَآئِبِؕ﴿7﴾
૭.GGtÏ14thtuòu rBtBt3 çtGt3rLtM1Ë1wÕçtu Ôtíítht9yuçt3
૭.જે પીઠ અને છાતી(નાં હાડકાંઓ)ની વચ્ચેથી નીકળે છે.
[00:41.00]
اِنَّهٗ عَلٰى رَجْعِهٖ لَقَادِرٌؕ﴿8﴾
૮.ELLtnq y1Õtt hs3yu2ne Õtf1tŒuh3
૮.બેશક તે (અલ્લાહ) પલટાવવા (સજીવન કરવા)ની કુદરત રાખે છે.
[00:46.00]
يَوْمَ تُبْلَى السَّرَآئِرُۙ﴿9﴾
૯.GtÔt3Bt ítwçÕtMËht9yuh3
૯.જે દિવસે છુપા ભેદો જાહેર થઇ જશે:
[00:51.00]
فَمَا لَهٗ مِنْ قُوَّةٍ وَّلَا نَاصِرٍؕ﴿10﴾
૧૦.VBttÕtnq rBtLt3 f1qÔÔt®ítÔt3 ÔtÕtt LttËu2h3
૧૦.તેની માટે કોઇ તાકત અને કોઇ મદદગાર નથી!
[00:57.00]
وَالسَّمَآءِ ذَاتِ الرَّجْعِۙ﴿11﴾
૧૧.ÔtMËBtt9yu Ít7ríth3 hs3yu2
૧૧.કસમ વરસાદથી ભરપૂર આસમાનની:
[01:02.00]
وَالْاَرْضِ ذَاتِ الصَّدْعِۙ﴿12﴾
૧૨.ÔtÕt3yÍuo2 Ít7rítË14 Ë1Œ3yu2
૧૨.અને ફાટતી ઝમીનની (કે જેમાંથી વનસ્પતિ ઉગી નીકળે છે) :
[01:05.00]
اِنَّهٗ لَقَوْلٌ فَصْلٌۙ﴿13﴾
૧૩.ELLtnq Õtf1Ôt3ÕtwLt3 VM1Õtwk
૧૩.બેશક આ (હકથી બાતિલને) અલગ કરનાર કોલ છે:
[01:10.00]
وَّمَا هُوَ بِالْهَزْلِؕ﴿14﴾
૧૪.Ôt0BttntuÔt rçtÕt3nÍ3Õt
૧૪.અને તે મજાક નથી!
[01:13.00]
اِنَّهُمْ يَكِيْدُوْنَ كَيْدًا ۙ﴿15﴾
૧૫.ELLtnwBt3 GtfeŒqLt fGt3Œt
૧૫.બેશક તેઓ સતત મક્કારી કરે છે :
[01:18.00]
وَّاَكِيْدُ كَيْدًا ۚۖ﴿16﴾
૧૬.Ôt0yfeŒtu fGt3Œt
૧૬.અને હું (તેને નિષ્ફળ બનાવવાની) તદબીર કરૂ છું.
[01:20.00]
فَمَهِّلِ الْكٰفِرِيْنَ اَمْهِلْهُمْ رُوَيْدًا۠ ﴿17﴾
૧૭.VBtn3nurÕtÕt3 ftVuheLt yBt3rnÕt3nwBt3 htuÔtGt3Œt
૧૭.માટે તું નાસ્તિકોને (તેમના હાલ પર) રહેવા દે, થોડીક મોહલત આપ.