૮૫. સૂરાએ બુરુજ

[00:00.00]

 

 

 

البروج
અલ બુરુજ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૮૫ | આયત-૨૨

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

وَالسَّمَآءِ ذَاتِ الْبُرُوْجِۙ‏﴿1﴾‏

૧.ÔtË0Btt9yu Ít7rítÕt3 çttuYsu

૧.બુરૂજવાળા (નક્ષત્રવાળા) આસમાનની કસમ:

 

[00:08.00]

وَالْيَوْمِ الْمَوْعُوْدِۙ‏﴿2﴾‏

૨.ÔtÕt3 GtÔt3rBtÕt3 BtÔt3W2Œ

૨.અને તે દિવસની કસમ કે જેનો વાયદો કરવામાં આવ્યો છે:

 

[00:13.00]

وَشَاهِدٍ وَّمَشْهُوْدٍؕ‏﴿3﴾‏

૩.Ôt~ttnu®ŒÔt3 ÔtBt~t3nqŒ3

૩.અને ગવાહી આપનારની તથા જેની ગવાહી આપવામાં આવશે તેની કસમ.

 

[00:20.00]

قُتِلَ اَصْحٰبُ الْاُخْدُوْدِۙ‏﴿4﴾‏

૪.ft2uítuÕt yË14n1tçtwÕt3 WÏ14tŒqrŒ

૪.ઉખ્દુદવાળા (ઝાલિમો) હલાક થાય.

 

[00:26.00]

النَّارِ ذَاتِ الْوَقُوْدِۙ‏﴿5﴾‏

૫.LLtthu Ít7rítÕt3 Ôtf1qŒ

૫.મોટી જ્વાળાઓવાળી આગ:

 

[00:33.00]

اِذْ هُمْ عَلَيْهَا قُعُوْدٌ ۙ‏﴿6﴾‏

૬.EÍ74nwBt3 y1ÕtGt3nt ft2uW2Œ

૬.જ્યારે તેના કિનારે બેઠા હતા.

 

[00:38.00]

وَّهُمْ عَلٰى مَا يَفْعَلُوْنَ بِالْمُؤْمِنِيْنَ شُهُوْدٌ ؕ‏﴿7﴾‏

૭.ÔtnwBt3 y1Õtt Btt GtV3y1ÕtqLt rçtÕt3 Bttuy3BtuLteLt ~ttunqŒ

૭.અને તેઓ ઇમાનવાળાઓ સાથે જે સુલુક કરી રહ્યા હતા તેને તેઓ જોતા હતા!

 

[00:47.00]

وَمَا نَقَمُوْا مِنْهُمْ اِلَّاۤ اَنْ يُّؤْمِنُوْا بِاللّٰهِ الْعَزِيْزِ الْحَمِيْدِۙ‏﴿8﴾‏

૮.ÔtBtt Ltf1Btq rBtLnwBt3 EÕÕtt9 ykGt Gtwy3BtuLtq rçtÕÕttrnÕt3 y1Í6erÍÕt3 n1BterŒ

૮.અને તેઓને તેમના (મોઅમીનો)થી કંઇ વાંધો ન હતો સિવાય કે જબરદસ્ત અને વખાણને લાયક અલ્લાહ પર ઇમાન લાવ્યા હતા:

 

[00:59.00]

الَّذِىْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ وَ اللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدٌ ؕ‏﴿9﴾‏

૯.ÕÕtÍ8e Õtnq BtwÕfwMËBttÔttítu ÔtÕyh3Íu2, ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒ

૯.તે કે જેના કબ્જામાં આસમાનો અને ઝમીનની હુકૂમત છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર ગવાહ છે.

 

[01:13.00]

اِنَّ الَّذِيْنَ فَتَنُوا الْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنٰتِ ثُمَّ لَمْ يَتُوْبُوْا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيْقِؕ‏﴿10﴾‏

૧૦.ELLtÕt3 ÕtÍ8eLt VítLtqÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3 Bttuy3BtuLttítu Ëw7BBt ÕtBt3 Gtítqçtq VÕtnwBt3 y1Ít7çttu snLLtBt ÔtÕtnwBt3 y1Ít7çtwÕt3 n1hef1

૧૦.બેશક જે લોકોએ ઇમાનદાર મર્દો તથા ઔરતોને સતાવ્યા પછી તૌબા ન કરી, તેઓ માટે જહન્નમનો અઝાબ છે અને તેઓ માટે (આગમાં) બળવાનો અઝાબ છે!

 

[01:31.00]

اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ جَنّٰتٌ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕؔ۬ ذٰلِكَ الْفَوْزُ الْكَبِيْرُؕ‏﴿11﴾‏

૧૧.ELLtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqË3 Ë1tÕtun1títu ÕtnwBt3 sLLttítwLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu, Ít7ÕtufÕt3 VÔt3ÍwÕt3 fçteh

૧૧.બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમના માટે જન્નતો છે કે જેની હેઠળ નદીઓ વહે છે, અને આ નજાત અને મોટી સફળતા છે.

 

[01:52.00]

اِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيْدٌ ؕ‏﴿12﴾‏

૧૨.ELLt çtí1~t hççtuf Õt~tŒeŒ

૧૨.બેશક તારા પરવરદિગારની પકડ બહુ જ સખ્ત છે!

 

[01:59.00]

اِنَّهٗ هُوَ يُبْدِئُ وَيُعِيْدُ‌ ۚ‏﴿13﴾‏

૧૩.ELLtnq ntuÔt GtwçŒuytu ÔtGttuE2Œ

૧૩.બેશક તેને જ ખિલકતની શરૂઆત કરી છે તથા તે જ પલ્ટાવશે / સજીવન કરશે.

 

[02:06.00]

وَهُوَ الْغَفُوْرُ الْوَدُوْدُۙ‏﴿14﴾‏

૧૪.ÔtntuÔtÕt3 ø1tVqÁÕt3 ÔtŒqŒ

૧૪.અને તે ગફુર અને (મોમીનોથી) મોહબ્બત કરનાર છે :

 

[02:12.00]

ذُو الْعَرْشِ الْمَجِيْدُ ۙ‏﴿15﴾‏

૧૫.Í7wÕt3y1h3r~tÕt3 BtSŒ

૧૫.અર્શનો માલિક અને અઝમતવાળો છે:

 

[02:17.00]

فَعَّالٌ لِّمَا يُرِيْدُ ؕ‏﴿16﴾‏

૧૬.Vyt01ÕtwÕt3 ÕtuBtt GttuheŒ

૧૬.જે ચાહે છે તે કરે છે!

 

[02:21.00]

هَلْ اَتٰٮكَ حَدِيْثُ الْجُنُوْدِۙ‏﴿17﴾‏

૧૭.nÕt3yíttf n1ŒeËw7Õt3 òuLtqŒ

૧૭.શું તારી પાસે લશ્કરોની ખબર આવી છે?

 

[02:27.00]

فِرْعَوْنَ وَثَمُوْدَؕ‏﴿18﴾‏

૧૮.rVh3y1Ôt3Lt ÔtË7BtqŒ

૧૮.ફિરઔન તથા કૌમે સમૂદ(ના લશ્કર)ની ખબર!?

 

[02:32.00]

بَلِ الَّذِيْنَ كَفَرُوْا فِیْ تَكْذِيْبٍۙ‏﴿19﴾‏

૧૯.çtrÕtÕÕtÍ8eLt fVY Ve ítf3Í8erçtkÔt3

૧૯.પરંતુ નાસ્તિકો સતત હકને જૂઠલાવે છે:

 

[02:38.00]

وَّاللّٰهُ مِنْ وَّرَآئِهِمْ مُّحِيْطٌۚ‏﴿20﴾‏

૨૦.ÔtÕÕttntu ®BtÔt0ht9yurnBt3 Bttun2eít

૨૦.અને અલ્લાહે તેઓને ધેરી રાખેલા છે!

 

[02:46.00]

بَلْ هُوَ قُرْاٰنٌ مَّجِيْدٌ ۙ‏﴿21﴾‏

૨૧.çtÕt3ntuÔt f1wh3ytLtwBt3 BtSŒ

૨૧.(આ જાદુ નથી) બલ્કે આ મહાન અઝમતવાળુ કુરઆન છે:

 

[02:52.00]

فِیْ لَوْحٍ مَّحْفُوْظٍ۠ ‏‏﴿22﴾‏

૨૨.Ve ÕtÔt3rn2Bt3 Btn14VqÍ5

૨૨.કે જે લવ્હે મહફૂઝમાં છે.