[00:00.00]
۩ મુસતહબ સજદા આયત-૨૧
الإنشقاق
Al-Inshiqaq
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૮૪ | આયત-૨૫
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
اِذَا السَّمَآءُ انْشَقَّتْۙ﴿1﴾
૧.yuÍ7MËBtt9WLt3 ~tf14f1ít3
૧.જ્યારે આસમાન ફાટી જશે :
[00:06.00]
وَاَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْۙ﴿2﴾
૨.ÔtyÍu8Ltít3 Õtuhççtunt Ôtnw1f14f1ít3
૨.અને પોતાના પરવરદિગારને તસ્લીમ થશે અને તેમ થવું જ હક છે.
[00:09.00]
وَاِذَا الْاَرْضُ مُدَّتْؕ﴿3﴾
૩.ÔtyuÍ7Õt3 yh3Ítu2 BtwŒ0ít3
૩.અને જ્યારે ઝમીનને બિછાવશે,
[00:12.00]
وَاَلْقَتْ مَا فِيْهَا وَتَخَلَّتْۙ﴿4﴾
૪.ÔtyÕt3f1ít3 BttVent ÔtítÏ1tÕÕtít3
૪.અને જે કંઇ તેમાં છે તેને ફેંકી દેશે, અને તે ખાલી થઇ જશે:
[00:16.00]
وَاَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْؕ﴿5﴾
૫.ÔtyÍu8Ltít3 Õtuhççtunt Ôtn1wf14f1ít3
૫.અને પોતાના પરવરદિગારને તસ્લીમ થશે અને તેમ થવું જ હક છે.
[00:19.50]
يٰۤاَيُّهَا الْاِنْسَانُ اِنَّكَ كَادِحٌ اِلٰى رَبِّكَ كَدْحًا فَمُلٰقِيْهِۚ﴿6﴾
૬.Gtt9 yGGttunÕt3 ELËtLttu ELLtf ftŒun1wLt3 yuÕtt hççtuf fŒ3n1Lt3 VBttuÕttf2en
૬.અય ઈન્સાન! બેશક તું કોશિશ અને તકલીફો ઉપાડીને તારા પરવરદિગાર તરફ જા છો છેવટે તું તેની મુલાકાત કરીશ!
[00:33.00]
فَاَمَّا مَنْ اُوْتِىَ كِتٰبَهٗ بِيَمِيْنِهٖۙ﴿7﴾
૭.VyBt0t BtLt3WítuGt fuíttçtnq çtuGtBteLtun3
૭.પછી જેને તેના નામએ આમાલ જમણા હાથમાં આપવામાં આવશે :
[00:39.00]
فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَّسِيْرًا ۙ﴿8﴾
૮.VËÔt3V Gttun1tËçttu nu2ËtçtkGt3 GtËeht
૮.જલ્દી તેનો આસાન હિસાબ થશે:
[00:44.00]
وَّيَنْقَلِبُ اِلٰٓى اَهْلِهٖ مَسْرُوْرًا ؕ﴿9﴾
૯.ÔtGtLf1Õtuçttu yuÕtt9 yn3Õtune BtË3Yht
૯.અને તે પોતાના ખાનદાન પાસે ખુશખુશાલ પાછો આવશે.
[00:51.00]
وَاَمَّا مَنْ اُوْتِىَ كِتٰبَهٗ وَرَآءَ ظَهْرِهٖۙ﴿10﴾
૧૦.ÔtyBBtt BtLt3 WítuGt fuíttçtnq Ôtht9y Í5n3hun3
૧૦.પરંતુ જેને તેના નામએ આમાલ તેની પીઠ પાછળથી આપવામાં આવશે :
[01:00.00]
فَسَوْفَ يَدْعُوْا ثُبُوْرًا ۙ﴿11﴾
૧૧.VËÔt3V GtŒ3W2 Ëtu8çtqht
૧૧.તે ચીખ-પોકાર કરશે. વાય મારા પર હલાક થયો!
[01:03.00]
وَّيَصْلٰى سَعِيْرًا ؕ﴿12﴾
૧૨.ÔtGtM1Õtt ËE2ht
૧૨.અને તે ભડકતી આગની બાળનારી જ્વાળાઓમાં બળશે.
[01:05.50]
اِنَّهٗ كَانَ فِیْۤ اَهْلِهٖ مَسْرُوْرًا ؕ﴿13﴾
૧૩.ELLtnq ftLt Ve9 yn3Õtune BtË3Yht
૧૩.તે પોતાના ખાનદાન વચ્ચે (ગુનાહોમાં) ખુશ હતો.
[01:12.00]
اِنَّهٗ ظَنَّ اَنْ لَّنْ يَّحُوْرَ ۛۚ﴿14﴾
૧૪.ELLtnq Í5LLt yÕÕtkGt3 Gtn1qh
૧૪.તે ધારતો હતો કે હરગિઝ સજીવન નહિ થાય.
[01:20.00]
بَلٰٓى ۛۚ اِنَّ رَبَّهٗ كَانَ بِهٖ بَصِيْرًا ؕ﴿15﴾
૧૫.çtÕtt ELLt hçt0nq ftLt çtune çtË2eht
૧૫.હા (સજીવન થશે) બેશક તેનો પરવરદિગાર તેને હંમેશાં જોતો હતો.
[01:27.00]
فَلَاۤ اُقْسِمُ بِالشَّفَقِۙ﴿16﴾
૧૬.VÕtt9Wf14ËuBttu rçt~~tVf1
૧૬.સંઘ્યા (ગુરૂબ)ની કસમ,
[01:31.00]
وَالَّيْلِ وَمَا وَسَقَۙ﴿17﴾
૧૭.ÔtÕÕtGt3Õtu ÔtBtt ÔtËf1
૧૭.અને રાતની તથા તે વસ્તુઓની કસમ કે જેને તે ઢાંકે છે:
[01:34.00]
وَالْقَمَرِ اِذَا اتَّسَقَۙ﴿18﴾
૧૮.ÔtÕt3f1Bthu yuÍ7ít0Ëf1
૧૮.અને ચાંદની કસમ જ્યારે તે સંપૂર્ણ પૂનમનો ચાંદ થઇ જાય છે:
[01:37.00]
لَتَرْكَبُنَّ طَبَقًا عَنْ طَبَقٍؕ﴿19﴾
૧૯.Õtíth3fçtwLLt ít1çtf1Lt3 y1Lt3ít1çtf1
૧૯.કે તમે બધા સતત એક પછી બીજી હાલતમાંથી પસાર થતા રહેશો.
[01:42.00]
فَمَا لَهُمْ لَا يُؤْمِنُوْنَۙ﴿20﴾
૨૦.VBtt ÕtnwBt3 ÕttGttuy3BtuLtqLt
૨૦.પછી શા માટે તેઓ ઇમાન નથી લાવતા?
[01:47.00]
وَاِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْاٰنُ لَا يَسْجُدُوْنَ ؕ ﴿21﴾۩☽
૨૧.ÔtyuÍt7 ft2uhuy y1ÕtGt3nuBtwÕt3 f1wh3ytLttu ÕttGtMòuŒqLt ۩☽
૨૧.અને જ્યારે તેમની સામે કુરઆન પઢવામાં આવે છે ત્યારે સજદો નથી કરતા? ۩☽
મુસતહબ સજદા
[01:55.00]
بَلِ الَّذِيْنَ كَفَرُوْا يُكَذِّبُوْنَؗ ۖ﴿22﴾
૨૨.çtrÕtÕÕtÍ8eLt fVY GttufÍ74Í8uçtqLt
૨૨.બલ્કે નાસ્તિકો (તેની આયતોને) સતત જૂઠલાવે છે!
[02:01.00]
وَاللّٰهُ اَعْلَمُ بِمَا يُوْعُوْنَؗ ۖ﴿23﴾
૨૩.ÔtÕÕttntu yy14ÕtBttu çtuBtt GtqW2Lt
૨૩.અને તેઓ જે કાંઇ (દિલમાં) સંતાડે છે તેને અલ્લાહ સારી રીતે જાણે છે.
[02:06.00]
فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَلِيْمٍۙ﴿24﴾
૨૪.VçtÂ~~th3nwBt3 çtuy1Ít7rçtLt3 yÕteBt
૨૪.માટે તું તેમને દર્દનાક અઝાબની ખુશખબર આપ!
[02:12.00]
اِلَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ اَجْرٌ غَيْرُ مَمْنُوْنٍ۠ ﴿25﴾
૨૫.EÕt3ÕÕtÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ÕtnwBt3 ys3ÁLt3 ø1tGt3htu BtBLtqLt
૨૫.સિવાય તેઓ કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા કે તેમના માટે બદલો (સવાબ) છે અખૂટ!