[00:00.00]
عبس
અબસ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૮૦ | આયત-૪૨
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
عَبَسَ وَتَوَلّٰٓىۙ﴿1﴾
૧.y1çtË ÔtítÔtÕÕtt9
૧.તેણે મોઢું બગાડી પીઠ ફેરવી :
[00:02.00]
اَنْ جَآءَهُ الْاَعْمٰىؕ﴿2﴾
૨.yLò9ynwÕt3 yy14Btt
૨.કે તેની પાસે એક આંધળો આવ્યો.
[00:08.00]
وَمَا يُدْرِيْكَ لَعَلَّهٗ يَزَّكّٰٓىۙ﴿3﴾
૩.ÔtBttGtwŒ3hef Õty1ÕÕtnq GtÍ0f3ft
૩.અને તને શું ખબર કે કદાચને તે પાકીઝગી અને તકવા અપનાવે,
[00:13.00]
اَوْ يَذَّكَّرُ فَتَنْفَعَهُ الذِّكْرٰىؕ﴿4﴾
૪.yÔt3 GtÍ08f3fhtu VítLt3 Vy1nwÍ74 rÍ7f3ht
૪.અથવા નસીહત હાંસિલ કરે જેથી તે નસીહત તેને ફાયદો પહોંચાડે!
[00:18.00]
اَمَّا مَنِ اسْتَغْنٰىۙ﴿5﴾
૫.yBBtt BtrLtË3ítø1Ltt
૫.પરંતુ જે બેનિયાઝ છે,
[00:22.00]
فَاَنْتَ لَهٗ تَصَدّٰىؕ﴿6﴾
૬.VyLít Õtnq ítË1Œt0
૬.તું તેની વ્યાધીમાં લાગેલો છે.
[00:26.00]
وَمَا عَلَيْكَ اَلَّا يَزَّكّٰٓىؕ﴿7﴾
૭.ÔtBtt y1ÕtGt3f yÕÕtt GtÍ0fft
૭.એવી હાલતમાં કે જો તે પાકીઝગી ન અપનાવે તો તારી કંઇ જવાબદારી નથી!
[00:30.00]
وَاَمَّا مَنْ جَآءَكَ يَسْعٰىۙ﴿8﴾
૮.ÔtyBBtt BtLt3 ò9yf GtË3y1t
૮.પરંતુ તે કે જે તારી પાસે આવે અને કોશિશ કરે,
[00:36.00]
وَهُوَ يَخْشٰىۙ﴿9﴾
૯.ÔtntuÔt GtÏ14t~tt
૯.અને તે અલ્લાહથી ડરે છે:
[00:39.00]
فَاَنْتَ عَنْهُ تَلَهّٰىۚ﴿10﴾
૧૦.VyLít y1Lt3ntu ítÕtn0t
૧૦.તુ તેનાથી ગફલત કરે છો!
[00:42.00]
كَلَّاۤ اِنَّهَا تَذْكِرَةٌ ۚ﴿11﴾
૧૧.fÕÕtt9 ELLtnt ítÍ74fuhn3
૧૧.હરગિઝ એવુ નથી જેવું તેઓ ધારે છે આ (કુરઆન) એક નસીહત છે,
[00:48.00]
فَمَنْ شَآءَ ذَكَرَهٗۘ﴿12﴾
૧૨.VBtLt3~tt9y Í7fhn3
૧૨.માટે જે ચાહે તે નસીહત હાંસિલ કરે.
[00:53.00]
فِیْ صُحُفٍ مُّكَرَّمَةٍۙ﴿13﴾
૧૩.VeËt2unt2urVBt3 Bttufh0Btn3
૧૩.તે કિંમતી પાનાઓમાં (લખાયેલ) છે,
[00:56.00]
مَّرْفُوْعَةٍ مُّطَهَّرَةٍ ۭۙ﴿14﴾
૧૪.Bth3Vqy1rítBt3 Bttuít1n0hn3
૧૪.બુલંદોબાલા અને પાકીઝા,
[01:00.00]
بِاَيْدِىْ سَفَرَةٍۙ﴿15﴾
૧૫.çtuyGt3Œe ËVhn3
૧૫.એવા સફીરોના હાથોમાં છે:
[01:02.00]
كِرَامٍۢ بَرَرَةٍؕ﴿16﴾
૧૬.fuhtrBtBt3 çthhn3
૧૬.કે જે બુલંદ દરજ્જાઓવાળા, ફરમાંબરદાર અને નેક કીરદાર છે.
[01:05.00]
قُتِلَ الْاِنْسَانُ مَاۤ اَكْفَرَهٗؕ﴿17﴾
૧૭.ftu2ítuÕtÕt3 ELt3ËtLttu Btt9yf3Vhn3
૧૭.હલાક થાય ઇન્સાન કેવો નાશુક્રો છે!
[01:11.00]
مِنْ اَىِّ شَىْءٍ خَلَقَهٗؕ﴿18﴾
૧૮.rBtLt3 yGGtu ~tGt3ELt3 Ï1tÕtf1n3
૧૮.તેને કઇ વસ્તુથી પેદા કર્યો છે?!
[01:14.00]
مِنْ نُّطْفَةٍؕ خَلَقَهٗ فَقَدَّرَهٗ ۙ﴿19﴾
૧૯.rBtLt3 Ltwí1VrítLt3, Ï1tÕtf1nq Vf1Œ0hn3
૧૯.તેને નુત્ફામાંથી પેદા કર્યો પછી તેનો વ્યવસ્થિત અંદાજ કર્યો અને સમતલ બનાવ્યો,
[01:20.00]
ثُمَّ السَّبِيْلَ يَسَّرَهٗۙ﴿20﴾
૨૦.Ëw7BBtË3 ËçteÕt GtMËhn
૨૦.પછી તેના માટે (ખુશનસીબ જીવનનો) રસ્તો સહેલો કર્યો:
[01:24.00]
ثُمَّ اَمَاتَهٗ فَاَقْبَرَهٗۙ﴿21﴾
૨૧.Ëw7BBt yBttítnq Vyf14çthn3
૨૧.પછી તેને મૌત આપીને દફનાવી દીધો,
[01:28.00]
ثُمَّ اِذَا شَآءَ اَنْشَرَهٗؕ﴿22﴾
૨૨.Ëw7BBtt yuÍt7 ~tt9y yLt3~thn3
૨૨.પછી જ્યારે ચાહશે તેને ફરીથી જીવતો કરશે!
[01:35.00]
كَلَّا لَمَّا يَقْضِ مَاۤ اَمَرَهٗؕ﴿23﴾
૨૩.fÕÕtt ÕtBtt0 Gtf14Íu2 Btt9 yBthn3
૨૩.હરગિઝ એવુ નથી (જેવુ તે ધારે છે) તેણે હજી આપેલા હુકમની ઇતાઅત કરી નથી.
[01:41.00]
فَلْيَنْظُرِ الْاِنْسَانُ اِلٰى طَعَامِهٖۤۙ﴿24﴾
૨૪.VÕt3GtLt3Ít6urhÕt3 ELt3ËtLttu yuÕtt ít1y1tBtune9
૨૪.ઈન્સાને પોતાના ખોરાક તરફ ઘ્યાન આપવુ જોઇએ!
[01:47.00]
اَنَّا صَبَبْنَا الْمَآءَ صَبًّا ۙ﴿25﴾
૨૫.yLLtt Ë1çtçt3LtÕt3 Btt9y Ë1ççtt
૨૫.બેશક અમોએ પાણી મૂશળધાર વરસાવ્યું,
[01:54.00]
ثُمَّ شَقَقْنَا الْاَرْضَ شَقًّا ۙ﴿26﴾
૨૬.Ëw7BBt ~tf1f14LtÕt3 yÍo2 ~tf14f1t
૨૬.પછી અમોએ ઝમીનને ફાડી નાખી,
[01:59.00]
فَاَنْۢبَتْنَا فِيْهَا حَبًّا ۙ﴿27﴾
૨૭.VyBt3çtíLtt Vent n1çtt0
૨૭.પછી અમોએ તેમાં અનાજ ઉગાડ્યું,
[02:03.00]
وَّ عِنَبًا وَّقَضْبًا ۙ﴿28﴾
૨૮.Ôt0yu2LtçtkÔt3 Ôtf1Í14çtt
૨૮.અને દ્રાક્ષ તથા શાકભાજી,
[02:09.00]
وَّزَيْتُوْنًا وَّنَخْلًا ؕ﴿29﴾
૨૯.ÔtÍGt3ítwLtkÔt3 ÔtLtÏ1Õtt
૨૯.અને ઝયતુન તથા ખજૂરના ઝાડ,
[02:11.00]
وَحَدَآئِقَ غُلْبًا ۙ﴿30﴾
૩૦.Ôtn1Œt9yuf1 ø1twÕçtt
૩૦.અને હર્યાભર્યા બગીચા,
[02:15.00]
وَّفَاكِهَةً وَّاَبًّا ۙ﴿31﴾
૩૧.Ôt0VtfunítkÔt Ôtyççtt
૩૧.અને ફળો તથા ચરવાની જગ્યા,
[02:19.00]
مَّتَاعًا لَّكُمْ وَلِاَنْعَامِكُمْؕ﴿32﴾
૩૨.Btítty1ÕÕtfwBt3 ÔtÕtu yLt3y1tBtufwBt3
૩૨.જેથી તમારા તથા તમારા જાનવરો માટે ઉપયોગી સામાન બને.
[02:23.00]
فَاِذَا جَآءَتِ الصَّآخَّةُؗ ﴿33﴾
૩૩.VyuÍt7 ò9yrítË14 Ët92Ï1Ï1tn3
૩૩.પછી જ્યારે (કયામતની) ચીસ આવી પહોંચશે!
[02:31.00]
يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ اَخِيْهِۙ﴿34﴾
૩૪.GtÔt3Bt GtrVÁ0Õt3 Bth3ytu rBtLt3 yÏt2en3
૩૪.તે દિવસે ઈન્સાન પોતાના ભાઇથી દૂર ભાગશે,
[02:36.00]
وَاُمِّهٖ وَاَبِيْهِۙ﴿35﴾
૩૫.ÔtWBBtune Ôtyçten3
૩૫.અને તેના વાલિદ તથા વાલેદાથી,
[02:42.00]
وَصَاحِبَتِهٖ وَبَنِيْهِؕ﴿36﴾
૩૬.ÔtË1tnu2çtítune ÔtçtLten3
૩૬.અને પોતાની ઔરત, તથા ઔલાદથી,
[02:46.00]
لِكُلِّ امْرِیءٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَاْنٌ يُّغْنِيْهِؕ﴿37﴾
૩૭.ÕtufwÂÕÕtBt3huEBt3 rBtLnwBt3 GtÔt3Btyu®Í8Lt3 ~ty3LtwkGt3 Gtwø1Lten3
૩૭.તે દિવસે દરેકની હાલત એવી છે કે પોતાની ચિંતામાં મશગૂલ છે!
[02:57.00]
وُجُوْهٌ يَّوْمَئِذٍ مُّسْفِرَةٌ ۙ﴿38﴾
૩૮.ÔttuòqnwkGt3 GtÔt3Btyu®Í8Lt3 BtwMVuhn3
૩૮.તે દિવસે અમુક ચહેરાઓ નૂરાની છે!
[03:02.00]
ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ ۚ﴿39﴾
૩૯.Ít1nu2fítwBt3 BtwMítç~tuhn3
૩૯.હસતા અને ખુશહાલ છે,
[03:07.00]
وَوُجُوْهٌ يَّوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ ۙ﴿40﴾
૪૦.ÔtÔttuòqnkwGt3 GtÔt3BtyurÍ7Lt3 y1ÕtGt3nt ø1tçthn3
૪૦.અને અમુક ચહેરાઓ તે દિવસે ધૂળમાં રગદોળાએલા છે,
[03:12.00]
تَرْهَقُهَا قَتَرَةٌ ؕ﴿41﴾
૪૧.íth3nft2unt f1íthn3
૪૧.અને ઝિલ્લત છવાએલી હશે.
[03:15.00]
أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْكَفَرَةُ ٱلْفَجَرَةُ﴿42﴾
૪૨.WÕtt9yuf ntuBtwÕt3 fVhítwÕt3 Vshn3
૪૨.તેઓ બદકિરદાર નાસ્તિકો છે!