[00:00.00]
النازعات
અન નાઝેઆત
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૭૯ | આયત-૪૬
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
 
[00:00.02]
وَالنّٰزِعٰتِ غَرْقًا ۙ﴿1﴾
૧.ÔtLLttÍuy1títu ø1th3f1t
૧.કસમ (ફરિશ્તાઓની) જેઓ (ગુનેહગારના શરીરમાંથી રૂહને) સખ્તી સાથે ખેંચે છે,
[00:04.00]
وَّالنّٰشِطٰتِ نَشْطًا ۙ﴿2﴾
૨.Ôt0LLtt~tuít1títu Lt~ít1t
૨.અને (મોઅમીનોની રૂહ) સહેલાઇથી કાઢે છે,
[00:08.00]
وَّالسّٰبِحٰتِ سَبْحًا ۙ﴿3﴾
૩.Ôt0MËtçtun1títu Ëçn1t
૩.અને કસમ તેઓની કે જેઓ (જવાબદારી અદા કરવા) ઝડપથી આગળ વધે છે,
[00:12.00]
فَالسّٰبِقٰتِ سَبْقًا ۙ﴿4﴾
૪.VMËtçtuf1títu Ëçf1t
૪.પછી એકબીજા ઉપર પહેલ કરે છે,
[00:15.00]
فَالْمُدَبِّرٰتِ اَمْرًا ۘ﴿5﴾
૫.VÕt3BttuuuŒççtuhtítu yBht
૫.પછી (બંદાના) કામોની તદબીર કરે છે!
[00:18.00]
يَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ ۙ﴿6﴾
૬.GtÔt3Bt íth3òuVwh3 htsuVn3
૬.તે દિવસે ડરામણા કંપ દરેક ચીઝને કાપાવશે,
[00:22.00]
تَتْبَعُهَا الرَّادِفَةُ ؕ﴿7﴾
૭.ítít3çtytu2nh3 htŒuVn3
૭.તે પછી બીજો ડરામણો બનાવ બનશે,
[00:25.00]
قُلُوْبٌ يَّوْمَئِذٍ وَّاجِفَةٌ ۙ﴿8﴾
૮.ftu2ÕtqçtkGt3 GtÔt3BtyurÍ7kÔt3 ÔttsuVn3
૮.તે દિવસે દિલો સખત પરેશાન છે,
[00:30.00]
اَبْصَارُهَا خَاشِعَةٌ ۘ﴿9﴾
૯.yçt3Ë1thtunt Ït1t~tuy1n3
૯.તેઓની આંખો ડરને લીધે જૂકેલી છે!
[00:33.00]
يَقُوْلُوْنَ ءَاِنَّا لَمَرْدُوْدُوْنَ فِى الْحَافِرَةِ ؕ﴿10﴾
૧૦.Gtf1qÕtqLt yELLtt ÕtBth3ŒqŒqLt rVÕt3 n1tVuhn3
૧૦.(પરંતુ આજે) નાસ્તિકો કહે છે કે શું અમે (મર્યા પછી) ફરીવાર જીવંત થાશું?!
[00:41.00]
ءَاِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً ؕ﴿11﴾
૧૧.yyuÍt7 fwLLtt yu2Ít7BtLt3 LtÏt2uhn3
૧૧.શું જયારે અમે સડી ગયેલા હાડકાં થઇ જશુ ત્યારે?!
[00:47.00]
قَالُوْا تِلْكَ اِذًا كَرَّةٌ خَاسِرَةٌ ۘ﴿12﴾
૧૨.f1tÕtq rítÕf yuÍ7Lt3 fh0ítwLt3 Ït1tËuhn3
૧૨.તેઓ કહે છે કે આ રીતે (સજીવન થવુ) નુકસાનકારક છે!
[00:52.00]
فَاِنَّمَا هِىَ زَجْرَةٌ وَّاحِدَةٌ ۙ﴿13﴾
૧૩.VELLtBtt nuGt Ís3hítwkÔt3 Ôttnu2Œn3
૧૩.આ (સજીવન થવુ) ફકત એક (ડરામણી) ચીસ છે!
[00:58.00]
فَاِذَا هُمْ بِالسَّاهِرَةِ ؕ﴿14﴾
૧૪.VyuÍt7nwBt3 rçtMËtnuhn3
૧૪.પછી તરત જ મેદાને હશરમાં હાજર થશે.
[01:02.50]
هَلْ اَتٰٮكَ حَدِيْثُ مُوْسٰىۘ﴿15﴾
૧૫.nÕt3 yíttf n1ŒeËtu8 BtqËt
૧૫.શું તારી પાસે મૂસાની ખબર આવી છે?
[01:06.50]
اِذْ نَادٰٮهُ رَبُّهٗ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًىۚ﴿16﴾
૧૬.EÍ74 LttŒtntu hççttunq rçtÕÔttrŒÕt3 Bttuf1Œ0Ëu ítt2uÔtt
૧૬.જયારે તેના પરવરદિગારે તેને તૂવાની મુકદ્દસ વાદીમાં પોકાર્યો કે
[01:13.00]
اِذْهَبْ اِلٰى فِرْعَوْنَ اِنَّهٗ طَغٰىؗ ۖ﴿17﴾
૧૭.EÍ74nçt3 yuÕtt rVh3y1Ôt3Lt ELLtnq ít1øt1t
૧૭.ફિરઔન પાસે જા, કે તેને સરકશી કરેલ છે!
[01:18.00]
فَقُلْ هَلْ لَّكَ اِلٰٓى اَنْ تَزَكّٰى ۙ﴿18﴾
૧૮.Vf1wÕt3 nÕÕtf yuÕtt9 yLítÍft
૧૮.તેને કહે કે શું તુ પાક થવા ચાહે છો?
[01:25.00]
وَاَهْدِيَكَ اِلٰى رَبِّكَ فَتَخْشٰىۚ﴿19﴾
૧૯.Ôtyn3ŒuGtf yuÕtt hççtuf VítÏ14t~tt
૧૯.અને હું તને તારા પરવરદિગાર તરફ હિદાયત કરૂં જેથી તું (તેની નાફરમાનીથી) ડરે?!
[01:29.00]
فَاَرٰٮهُ الْاٰيَةَ الْكُبْرٰىؗ ۖ﴿20﴾
૨૦.VyhtnwÕt3 ytGtítÕt3 fwçt3ht
૨૦.પછી તે (મૂસા)એ એ (ફિરઓન)ને મોટી નિશાની દેખાડી.
[01:33.00]
فَكَذَّبَ وَعَصٰىؗ ۖ﴿21﴾
૨૧.VfÍ08çt Ôt y1Ë1t
૨૧.પરંતુ તેણે જૂઠલાવી અને નાફરમાની કરી.
[01:35.00]
ثُمَّ اَدْبَرَ يَسْعٰىؗ ۖ﴿22﴾
૨૨.Ëw7BBt yŒ3çth GtMy1t
૨૨.પછી તે મોઢું ફેરવી અને (દીનને મિટાવવાની) કોશિશ કરી!
[01:39.00]
فَحَشَرَ فَنَادٰىؗ ۖ﴿23﴾
૨૩.Vn1~th VLttŒt
૨૩.પછી તેણે (જાદુગરોને) ભેગા કર્યા, અને (લોકોને) અવાજ આપી:
[01:41.00]
فَقَالَ اَنَا رَبُّكُمُ الْاَعْلٰىؗ ۖ﴿24﴾
૨૪.Vf1tÕt yLtt hççttuftuBtwÕt3 yy14Õtt
૨૪.અને કહ્યું કે હું તમારો સૌથી મોટો પરવરદિગાર છું!
[01:45.00]
فَاَخَذَهُ اللّٰهُ نَڪَالَ الْاٰخِرَةِ وَالْاُوْلٰى ؕ﴿25﴾
૨૫.VyÏ1tÍ7nwÕÕttntu LtftÕtÕt3 ytÏtu2hítu ÔtÕt3 WÕtt
૨૫.માટે અલ્લાહે તેને દુનિયા અને આખેરતના અઝાબમાં જકડી લીધો.
[01:51.00]
اِنَّ فِیْ ذٰلِكَ لَعِبْرَةً لِّمَنْ يَّخْشٰىؕ۠ ﴿26﴾
૨૬.ELLt Ve Ít7Õtuf ÕtE2çt3hítÕt3 ÕtuBtkGGtÏ1~tt9
૨૬.બેશક આ કિસ્સામાં (અલ્લાહથી) ડરવાવાળાઓ માટે એક ઇબ્રત છે.
[01:58.00]
ءَاَنْتُمْ اَشَدُّ خَلْقًا اَمِ السَّمَآءُ ؕ بَنٰٮهَا ۥ ﴿27﴾
૨૭.yyLítwBt3 y~tŒtu0 Ï1tÕt3f1Lt3 yrBtË3ËBtt9ytu, çtLttnt
૨૭.તમારી (મોત પછી) ખિલકત વધારે મુશ્કીલ છે કે આસમાનની કે જેને તેણે બનાવ્યું ?
[02:07.00]
رَفَعَ سَمْكَهَا فَسَوَّٮهَا ۙ﴿28﴾
૨૮.hVy1 ËBt3fnt VËÔt0tnt
૨૮.તેણે તે આસમાનને ઊંચુ કર્યુ અને તેને સમતલ કર્યુ.
[02:11.00]
وَ اَغْطَشَ لَيْلَهَا وَاَخْرَجَ ضُحٰٮهَا۪ ﴿29﴾
૨૯.Ôtyø1ít1~t ÕtGt3Õtnt ÔtyÏ14ths Ítu2n1tnt
૨૯.તેની રાતને અંધારી અને દિવસને રોશન બનાવ્યો.
[02:15.00]
وَالْاَرْضَ بَعْدَ ذٰلِكَ دَحٰٮهَا ؕ﴿30﴾
૩૦.ÔtÕt3yÍ2o çty14Œ Ít7Õtuf Œn1tnt
૩૦.અને ત્યારબાદ ઝમીનને પાથરી,
[02:20.00]
اَخْرَجَ مِنْهَا مَآءَهَا وَمَرْعٰٮهَا۪ ﴿31﴾
૩૧.yÏ14ths rBtLnt Btt9ynt ÔtBth3y1tnt
૩૧.પછી તેમાંથી તેણે પાણી અને ચરવાની જગ્યા બહાર કાઢી.
[02:26.00]
وَالْجِبَالَ اَرْسٰٮهَا ۙ﴿32﴾
૩૨.ÔtÕt3 suçttÕt yh3Ëtnt
૩૨.અને પહાડોને જડી દીધા!
[02:29.00]
مَتَاعًا لَّكُمْ وَلِاَنْعَامِكُمْؕ﴿33﴾
૩૩.Btítty1ÕÕtfwBt3 ÔtÕtuyLyt1BtufwBt
૩૩.આ બધુ તમારા અને તમારા પશુઓ માટે ઉપયોગી સામાન છે.
[02:33.00]
فَاِذَا جَآءَتِ الطَّآمَّةُ الْكُبْرٰىؗ ۖ﴿34﴾
૩૪.VyuÍt7 ò9yrítí1ítt92Bt0ítwÕt3 fwçht
૩૪.પછી જયારે ડરામણો બનાવ બનશે.
[02:43.00]
يَوْمَ يَتَذَكَّرُ الْاِنْسَانُ مَا سَعٰىۙ﴿35﴾
૩૫.GtÔt3Bt GtítÍ7f3fÁÕt3 ELËtLttu BttËy1t
૩૫.જે દિવસે ઇન્સાન પોતાની કોશિશો યાદ કરશે:
[02:48.00]
وَبُرِّزَتِ الْجَحِيْمُ لِمَنْ يَّرٰى﴿36﴾
૩૬.Ôtçtwh3huÍrítÕt3 sn2eBttu ÕtuBtkGGtht
૩૬.અને જહીમ જોનારાઓ માટે જાહેર થશે,
[02:53.00]
فَاَمَّا مَنْ طَغٰىۙ﴿37﴾
૩૭.VyBt0t BtLt3ít1øt1t
૩૭.પછી જેણે સરકશી કરેલ,
[02:57.00]
وَاٰثَرَ الْحَيٰوةَ الدُّنْيَا ۙ﴿38﴾
૩૮.Ôt ytË7hÕt3 n1Gttít Œw0LGtt
૩૮.અને દુનિયાના જીવનને અગ્રતા આપેલ,
[03:01.00]
فَاِنَّ الْجَحِيْمَ هِىَ الْمَاْوٰىؕ﴿39﴾
૩૯.VELLtÕt3 sn2eBt nuGtÕt3 Bty3Ôtt
૩૯.બેશક તેનું ઠેકાણું જહીમ છે!
[03:05.00]
وَاَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهٖ وَ نَهَى النَّفْسَ عَنِ الْهَوٰىۙ﴿40﴾
૪૦.ÔtyBBtt BtLt3 Ït1tV Btf1tBt hççtune ÔtLtnLt3 LtV3Ë y1rLtÕt3 nÔtt
૪૦.અને જે પોતાના પરવરદિગારના મકામથી ડરે છે અને પોતાની જાતને (નામુનાસિબ) ખ્વાહીશાતોથી રોકે છે,
[03:14.00]
فَاِنَّ الْجَنَّةَ هِىَ الْمَاْوٰىؕ﴿41﴾
૪૧.VELLtÕt3 sLLtít nuGtÕt3 Bty3Ôtt
૪૧.બેશક જન્નત તેનું ઠેકાણ્š છે!
[03:20.00]
يَسْئَلُوْنَكَ عَنِ السَّاعَةِ اَيَّانَ مُرْسٰٮهَا ؕ﴿42﴾
૪૨.GtË3yÕtqLtf y1rLtMËty1ítu yGGttLt Btwh3Ëtnt
૪૨.તેઓ તને (કયામતની) ઘડીના બારામાં સવાલ કરે છે કે તે કયારે આવશે ?!
[03:26.00]
فِيْمَ اَنْتَ مِنْ ذِكْرٰٮهَاؕ﴿43﴾
૪૩.VeBt yLít rBtLt3 rÍ7f3htnt
૪૩.તમને તેનો સમય યાદ અપાવવાને શુ લેવા દેવા?!
[03:31.00]
اِلٰى رَبِّكَ مُنْتَهٰٮهَاؕ﴿44﴾
૪૪.yuÕtt hççtuf BtwLítntnt
૪૪.તેનો અંજામ પરવરદિગાર તરફ છે (જેના સમયની તેના સિવાય કોઇને જાણ નથી)
[03:35.00]
اِنَّمَاۤ اَنْتَ مُنْذِرُ مَنْ يَّخْشٰٮهَاؕ﴿45﴾
૪૫.ELLtBtt9 yLít BtwLt3Íu8htu BtkGGtÏ14t~ttnt
૪૫.તમારી જવાબદારી ફકત તેનાથી ડરવાવાળાઓને ડરાવવાની છે!
[03:44.00]
كَاَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوْۤا اِلَّا عَشِيَّةً اَوْ ضُحٰٮهَا۠ ﴿46﴾
૪૬.fyLLtnwBt3 GtÔt3Bt GthÔt3Ltnt ÕtBt3 GtÕt3çt7Ëq9 EÕÕtt y1r~tGGtítLt3 yÔt3 Ítu2n1tnt
૪૬.જે દિવસે તેઓ તેને નિહાળશે ત્યારે એવુ લાગશે કે જાણે તેઓ ફકત સાંજ અથવા સવાર દુનિયામાં રોકાણા છે.