[00:00.00]
النبإ
અન નબા
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૭૮ | આયત-૪૦
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
 
[00:00.02]
عَمَّ يَتَسَآءَلُوْنَۚ﴿1﴾
૧.y1BBt GtítËt9yÕtqLt
૧.તેઓ કંઇ ચીઝ વિશે એકબીજાને સવાલ કરે છે ?
[00:06.00]
عَنِ النَّبَاِ الْعَظِيْمِۙ﴿2﴾
૨.y1rLtLt3 LtçtEÕt3 y1Í6erBt
૨.તે મહાન ખબરના વિશે:
[00:11.00]
الَّذِىْ هُمْ فِيْهِ مُخْتَلِفُوْنَؕ﴿3﴾
૩.ÕÕtÍ8enwBt3 Venu BtwÏ14títÕtuVqLt
૩.જેનાં બારામાં તેઓ વચ્ચે મતભેદ છે ?
[00:17.00]
كَلَّا سَيَعْلَمُوْنَۙ﴿4﴾
૪.fÕÕtt ËGty14ÕtBtqLt
૪.એવુ નથી (કે જેવુ તેઓ ધારે છે) જલ્દી તેઓ જાણી લેશે!
[00:21.00]
ثُمَّ كَلَّا سَيَعْلَمُوْنَ﴿5﴾
૫.Ëw7BBt fÕÕtt ËGty14ÕtBtqLt
૫.ફરીથી એવુ નથી (કે જેવુ તેઓ ધારે છે) જલ્દી જાણી લેશે.
[00:27.00]
اَلَمْ نَجْعَلِ الْاَرْضَ مِهٰدًا ۙ﴿6﴾
૬.yÕtBt3 Lts3y1rÕtÕt3 yh3Í1 BtuntŒkÔt3
૬.શું અમોએ ઝમીનને તમારા આરામની જગ્યા નથી બનાવી?!
[00:31.00]
وَّالْجِبَالَ اَوْتَادًا۪ ۙ﴿7﴾
૭.ÔtÕt3suçttÕt yÔt3íttŒt
૭.અને પહાડોને (ઝમીન માટે) ખીલા (જેવા નથી બનાવ્યા)?!
[00:35.00]
وَّخَلَقْنٰكُمْ اَزْوَاجًا ۙ﴿8﴾
૮.ÔtÏ1tÕtf14Lttf14wBt3 yÍ3Ôttò
૮.અને અમોએ તમને જોડા બનાવ્યા!
[00:39.00]
وَّجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا ۙ﴿9﴾
૯.Ôtsy1ÕLtt LtÔt3BtfwBt3 Ëtuçttítt
૯.અને તમારી નિંદરને આરામનુ માઘ્યમ બનાવ્યુ!
[00:44.00]
وَّجَعَلْنَا الَّيْلَ لِبَاسًا ۙ﴿10﴾
૧૦.Ôtsy1Õt3LtÕt3 ÕtGt3Õt ÕtuçttËt
૧૦.અને અમોએ રાતને (તમારા માટે) લિબાસ બનાવી:
[00:48.00]
وَّجَعَلْنَا النَّهَارَ مَعَاشًا۪ ﴿11﴾
૧૧.Ôtsy1ÕtLLtntht Btyt~t1t
૧૧.અને અમોએ દિવસને આજીવિકાનુ માઘ્યમ બનાવ્યુ!
[00:53.00]
وَّبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا ۙ﴿12﴾
૧૨.ÔtçtLtGt3Ltt VÔt3f1fwBt3 Ëçy1Lt3 ~tuŒtŒt
૧૨.અને અમોએ તમારા પર સાત મજબૂત આસમાનો બનાવ્યા!
[00:59.00]
وَّ جَعَلْنَا سِرَاجًا وَّهَّاجًا۪ ۙ﴿13﴾
૧૩.Ôtsy1ÕLtt ËuhtskÔt3 Ôtn0tò
૧૩.અને અમોએ (સૂરજને) એક રોશની અને ગરમી આપનાર ચિરાગ બનાવ્યો.
[01:05.00]
وَّاَنْزَلْنَا مِنَ الْمُعْصِرٰتِ مَآءً ثَجَّاجًا ۙ﴿14﴾
૧૪.ÔtyLt3ÍÕLtt BtuLtÕt3 Bttuy14Ëu2htítu Btt9yLt3Ë7ò0ò
૧૪.અને અમોએ વરસનાર વાદળોમાંથી મૂશળધાર પાણી વરસાવ્યું!
[01:14.00]
لِّنُخْرِجَ بِهٖ حَبًّا وَّنَبَاتًا ۙ﴿15﴾
૧૫.ÕÕtuLtwÏ1hus çtune n1ççtkÔt3 Ltçttítt
૧૫.જેથી અમે તેના વડે અનાજ તથા શાકભાજી ઉગાવીએ :
[01:19.00]
وَّجَنّٰتٍ اَلْفَافًا ؕ﴿16﴾
૧૬.ÔtsLLttrítLt3 yÕVtVt
૧૬.અને (વૃક્ષોથી) ઢંકાયેલ બગીચાઓ!
[01:24.00]
اِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيْقَاتًا ۙ﴿17﴾
૧૭.ELLt GtÔt3BtÕt3 VM1Õtu ftLt Btef1títt
૧૭.(હા, હક અને બાતિલની) જુદાઇનો દિવસ વાયદાની જગ્યા છે!
[01:29.00]
يَّوْمَ يُنْفَخُ فِى الصُّوْرِ فَتَاْتُوْنَ اَفْوَاجًا ۙ﴿18﴾
૧૮.GtÔt3Bt GtwLVÏtt2u rVM1Ë1qhu Víty3ítqLt yV3Ôttò
૧૮.જે દિવસે સૂર ફૂંકવામાં આવશે અને તમે ગિરોહ ગિરોહ (મહેશરમાં) આવશો!
[01:36.00]
وَّفُتِحَتِ السَّمَآءُ فَكَانَتْ اَبْوَابًا ۙ﴿19﴾
૧૯.ÔtVtuítun1rítMËBtt9ytu VftLtít3 yçÔttçtt
૧૯.અને આસમાન(ના રસ્તાઓ) ખોલી નાખવામાં આવશે અને દરવાજાઓ બની જશે:
[01:43.00]
وَّ سُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا ؕ﴿20﴾
૨૦.ÔtËwGGtuhrítÕt3 suçttÕttu VftLtít3 Ëhtçtt
૨૦.અને પહાડો પોતાના જગ્યાએથી ચાલશે, અને તે મૃગજળ બની જશે.
[01:49.00]
اِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا۪ ۙ﴿21﴾
૨૧.ELLt snLLtBt ftLtít3 rBth3Ë1tŒt
૨૧.બેશક જહન્નમ તાકમાં બેઠવાની જગ્યા છે:
[01:55.00]
لِّلطّٰغِيْنَ مَاٰبًا ۙ﴿22﴾
૨૨.Õt3rÕtí1ít1tøt2eLt Btytçtt
૨૨.જે સરકશોની પાછા ફરવાની જગ્યા છે!
[01:59.00]
لّٰبِثِيْنَ فِيْهَاۤ اَحْقَابًا ۚ﴿23﴾
૨૩.ÕttçtuË8eLt Vent9 yn14f1tçtt
૨૩.જેમાં તેઓ લાંબી મુદ્દત રહેશે.
[02:04.00]
لَا يَذُوْقُوْنَ فِيْهَا بَرْدًا وَّلَا شَرَابًا ۙ﴿24﴾
૨૪.ÕttGtÍ7qf1qLt Vent çth3ŒkÔt3 ÔtÕtt~thtçtt
૨૪.ન કોઇ ઠંડી ચીઝ ચાખી શકશે અને ન કોઇ મનપસંદ પીણ્š (ચાખી શકશે):
[02:12.00]
اِلَّا حَمِيْمًا وَّغَسَّاقًا ۙ﴿25﴾
૨૫.EÕÕtt n1BteBtkÔt3 Ôtø1tË0tf1t
૨૫.સિવાય કે ઉકળતું પાણી અને લોહી વાળુ પરૂં!
[02:17.00]
جَزَآءً وِّفَاقًا ؕ﴿26﴾
૨૬.sÍt9ykÔt3 ÔtuVtf1t
૨૬.આ (તેમના આમાલનો) યોગ્ય બદલો છે!
[02:22.00]
اِنَّهُمْ كَانُوْا لَا يَرْجُوْنَ حِسَابًا ۙ﴿27﴾
૨૭.ELLtnwBt3 ftLtq ÕttGth3òqLt nu2Ëtçtt
૨૭.કારણકે તેઓને હિસાબની કાંઇપણ ઉમ્મીદ ન હતી,
[02:28.00]
وَّكَذَّبُوْا بِاٰيٰتِنَا كِذَّابًا ؕ﴿28﴾
૨૮.ÔtfÍ08çtq çtuytGttítuLtt rfÍ70tçtt
૨૮.અને તેઓ અમારી આયતોને સંપૂર્ણપણે જૂઠલાવી.
[02:33.00]
وَكُلَّ شَىْءٍ اَحْصَيْنٰهُ كِتٰبًا ۙ﴿29﴾
૨૯.ÔtfwÕÕt ~tGt3ELt3 yn14Ë1Gt3Lttntuuu fuíttçtt
૨૯.અને અમોએ દરેક વસ્તુને ગણતરી કરી અને લખી લીધી છે!
[02:39.00]
فَذُوْقُوْا فَلَنْ نَّزِيْدَكُمْ اِلَّا عَذَابًا۠ ﴿30﴾
૩૦.VÍ7qf1q VÕtLt3 LtÍeŒfwBt3 EÕÕtt y1Ít7çtt
૩૦.માટે ચાખો કે અમે તમારા માટે અઝાબ સિવાય બીજું કાંઇ વધારશું નહી.
[02:47.00]
اِنَّ لِلْمُتَّقِيْنَ مَفَازًا ۙ﴿31﴾
૩૧.ELLt rÕtÕt3 Btwíítf2eLt BtVtÍt
૩૧.બેશક પરહેઝગારો માટે નજાત અને સફળતા છે:
[02:52.00]
حَدَآئِقَ وَاَعْنَابًا ۙ﴿32﴾
૩૨.n1Œt9yuf Ôtyy14Lttçtt
૩૨.લીલાછમ બગીચાઓ તથા પ્રકાર-પ્રકારની દ્રાક્ષ,
[02:56.00]
وَّكَوَاعِبَ اَتْرَابًا ۙ﴿33﴾
૩૩.ÔtfÔttyu2çt yít3htçtt
૩૩.અને સમાન વયની નવ જવાન હૂરો,
[02:59.00]
وَّكَاْسًا دِهَاقًا ؕ﴿34﴾
૩૪.Ôt0fy3ËLt3 Œuntf1t
૩૪.અને સતત છલકતા જામ!
[03:03.00]
لَا يَسْمَعُوْنَ فِيْهَا لَغْوًا وَّلَا كِذّٰبًا ۚ﴿35﴾
૩૫.ÕttGtMBtW2Lt Vent Õtø1ÔtkÔt3 ÔtÕttrfÍ08tçtt
૩૫.તેઓ તેમાં ન કંઇ નકામી વાત સાંભળશે અને ન કંઇ જૂઠ્ઠી વાત!
[03:10.00]
جَزَآءً مِّنْ رَّبِّكَ عَطَآءً حِسَابًا ۙ﴿36﴾
૩૬.sÍt9yBt3 rBth3 hççtuf y1ítt92yLt3 nu2Ëtçtt
૩૬.આ તારા પરવરદિગાર તરફથી (હિસાબ કરેલી) પૂરતી અતા છે અને (તમારા આમાલની) જઝા છે:
[03:19.00]
رَّبِّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمٰنِ لَا يَمْلِكُوْنَ مِنْهُ خِطَابًا ۚ﴿37﴾
૩૭.hÂççtË0BttÔttítu ÔtÕt3yÍu2o ÔtBtt çtGt3LtntuBth3 hn14BttLtu ÕttGtBt3ÕtufqLt rBtLntu Ïtu2ít1tçtt
૩૭.તે આસમાનો અને ઝમીન તથા જે કાંઇ તે બંનેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે, કોઇપણને રહેમાન (અલ્લાહ)ની રજા વગર વાત કરવાનો હક નથી.
[03:32.00]
يَوْمَ يَقُوْمُ الرُّوْحُ وَالْمَلٰٓئِكَةُ صَفًّا ؕۙۗ لَّا يَتَكَلَّمُوْنَ اِلَّا مَنْ اَذِنَ لَهُ الرَّحْمٰنُ وَقَالَ صَوَابًا﴿38﴾
૩૮.GtÔt3Bt Gtfq1Btwh3Ynt2u ÔtÕt3 BtÕtt9yufíttu Ë1V0, ÕttGtítfÕÕtBtqLt EÕÕtt BtLt3 yÍu8Lt Õtnwh3hn14BttLttu Ôtf1tÕt Ë1Ôttçtt
૩૮.જે દિવસે રૂહુલ કુદ્દુસ અને ફરિશ્તાઓ હારબંધ ઊભા હશે, અને કોઇપણ નહિ બોલે, સિવાય કે જેને રહેમાન રજા આપે અને (જ્યારે બોલશે ત્યારે) હક બોલશે!
[03:52.00]
ذٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۚ فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰى رَبِّهٖ مَاٰبًا﴿39﴾
૩૯.Ít7ÕtufÕt3 GtÔt3BtwÕt3 n1f14ft2u, VBtLt3~tt9yíítÏ1tÍ7 yuÕtt hççtune Btytçtt
૩૯.તે દિવસ હક છે, માટે જે ચાહે તે પોતાના પરવરદિગારની તરફ પાછા ફરવાનો રસ્તો પસંદ કરે!
[04:03.00]
اِنَّاۤ اَنْذَرْنٰكُمْ عَذَابًا قَرِيْبًا ۖۚ۬ يَّوْمَ يَنْظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدٰهُ وَيَقُوْلُ الْكٰفِرُ يٰلَيْتَنِىْ كُنْتُ تُرٰبًا۠ ﴿40﴾
૪૦.ELLtt9 yLÍ7h3LttfwBt3 y1Ít7çtLt3 f1heçtkGt3 GtÔt3Bt GtLÍtu6ÁÕt3 Bth3ytu Bttf1Œ0Btít3 GtŒtntu ÔtGtf1qÕtwÕt3 ftVuhtu GttÕtGt3ítLte fwLíttu íttuhtçtt
૪૦.અમોએ તમને નજીકમાં આવનાર અઝાબથી ડરાવ્યા, જે દિવસે ઇન્સાન પોતાના હાથે આગળ મોકલેલા (આમાલ)ને જોશે, અને નાસ્તિક તમન્ના કરીને કહેશે કે હું માટી હોત!
[00:00.00]
النبإ
અન નબા
સુરા-૭૮ | આયત-૪૦
ઇસ સૂરહ કો 'મસૂરાત' ઔર 'તસ્અલૂન' ભી કહા જાતા હૈ۔
હઝરત ઇમામ જાફર સાદિક (અલયહિસ્સલામ) ને ફરમાયા કે જો શખ્સ હર દિન ઇસ સૂરહ કી તિલાવત રેગ્યૂલર તોર પર કરતા હૈ, ઉસે ઉસી સાલ હજ કરને કી ઇજાઝત મિલતી હૈ۔
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
ખુદા કે નામ સે (શુરૂ કરતા હું) જો બડા મહેરબાન નહાયત રહમ વાલા હે.
 
[00:00.02]
عَمَّ يَتَسَآءَلُوْنَۚ﴿1﴾
૧.y1BBt GtítËt9yÕtqLt
૧. યે લોગ આપસ મેં કિસ ચીઝ કા હાલ પૂછતે હૈં.
[00:06.00]
عَنِ النَّبَاِ الْعَظِيْمِۙ﴿2﴾
૨.y1rLtLt3 LtçtEÕt3 y1Í6erBt
૨. એક બડી ખબર કા.
[00:11.00]
الَّذِىْ هُمْ فِيْهِ مُخْتَلِفُوْنَؕ﴿3﴾
૩.ÕÕtÍ8enwBt3 Venu BtwÏ14títÕtuVqLt
૩. જિસ મેં લોગ ઇખ્તેલાફ કર રહે હૈં.
[00:17.00]
كَلَّا سَيَعْلَمُوْنَۙ﴿4﴾
૪.fÕÕtt ËGty14ÕtBtqLt
૪. દેખો ઇન્હેં અન્કરીબ હી મઅલૂમ હો જાએગા.
[00:21.00]
ثُمَّ كَلَّا سَيَعْلَمُوْنَ﴿5﴾
૫.Ëw7BBt fÕÕtt ËGty14ÕtBtqLt
૫. ફિર ઇન્હેં અન્કરીબ હી ઝરૂર મઅલૂમ હો જાઈગા.
[00:27.00]
اَلَمْ نَجْعَلِ الْاَرْضَ مِهٰدًا ۙ﴿6﴾
૬.yÕtBt3 Lts3y1rÕtÕt3 yh3Í1 BtuntŒkÔt3
૬. કિયા હમ ને ઝમીન કો બિછોના.
[00:31.00]
وَّالْجِبَالَ اَوْتَادًا۪ ۙ﴿7﴾
૭.ÔtÕt3suçttÕt yÔt3íttŒt
૭. ઔર પહાડોં કો (ઝમીન કી) મીખેં નહીં બનાયા.
[00:35.00]
وَّخَلَقْنٰكُمْ اَزْوَاجًا ۙ﴿8﴾
૮.ÔtÏ1tÕtf14Lttf14wBt3 yÍ3Ôttò
૮. ઔર હમ ને તુમ લોગોં કો જોડા જોડા પૈદા કિયા.
[00:39.00]
وَّجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا ۙ﴿9﴾
૯.Ôtsy1ÕLtt LtÔt3BtfwBt3 Ëtuçttítt
૯. ઔર તુમ્હારી નીંદ કો આરામ (કા બાઇસ) કરાર દિયા.
[00:44.00]
وَّجَعَلْنَا الَّيْلَ لِبَاسًا ۙ﴿10﴾
૧૦.Ôtsy1Õt3LtÕt3 ÕtGt3Õt ÕtuçttËt
૧૦. ઔર રાત કો પરદા બનાયા.
[00:48.00]
وَّجَعَلْنَا النَّهَارَ مَعَاشًا۪ ﴿11﴾
૧૧.Ôtsy1ÕtLLtntht Btyt~t1t
૧૧. ઔર હમ હી ને દિન કો (કસબે) મઆશ (કા વક્ત) બનાયા.
[00:53.00]
وَّبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا ۙ﴿12﴾
૧૨.ÔtçtLtGt3Ltt VÔt3f1fwBt3 Ëçy1Lt3 ~tuŒtŒt
૧૨. ઔર તુમ્હારે ઉપર સાત મઝબૂત (આસમાન) બનાએ.
[00:59.00]
وَّ جَعَلْنَا سِرَاجًا وَّهَّاجًا۪ ۙ﴿13﴾
૧૩.Ôtsy1ÕLtt ËuhtskÔt3 Ôtn0tò
૧૩. ઔર હમ હી ને (સૂરજ) કો રોશન ચિરાગ બનાયા.
[01:05.00]
وَّاَنْزَلْنَا مِنَ الْمُعْصِرٰتِ مَآءً ثَجَّاجًا ۙ﴿14﴾
૧૪.ÔtyLt3ÍÕLtt BtuLtÕt3 Bttuy14Ëu2htítu Btt9yLt3Ë7ò0ò
૧૪. ઔર હમ હી ને બાદલોં સે મૂસલા ધાર પાની બરસાયા.
[01:14.00]
لِّنُخْرِجَ بِهٖ حَبًّا وَّنَبَاتًا ۙ﴿15﴾
૧૫.ÕÕtuLtwÏ1hus çtune n1ççtkÔt3 Ltçttítt
૧૫. કે ઇસ કે ઝરીએ સે દાને ઔર સબઝી.
[01:19.00]
وَّجَنّٰتٍ اَلْفَافًا ؕ﴿16﴾
૧૬.ÔtsLLttrítLt3 yÕVtVt
૧૬. ઔર ઘને ઘને બાગ પૈદા કરેં.
[01:24.00]
اِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيْقَاتًا ۙ﴿17﴾
૧૭.ELLt GtÔt3BtÕt3 VM1Õtu ftLt Btef1títt
૧૭. બેશક ફૈસલે કા વક્ત મુકર્રર હૈ.
[01:29.00]
يَّوْمَ يُنْفَخُ فِى الصُّوْرِ فَتَاْتُوْنَ اَفْوَاجًا ۙ﴿18﴾
૧૮.GtÔt3Bt GtwLVÏtt2u rVM1Ë1qhu Víty3ítqLt yV3Ôttò
૧૮. જિસ દિન સૂર ફૂંકા જાએગા ઔર તુમ લોગ ગરોહ ગરોહ હાઝિર હોંગે.
[01:36.00]
وَّفُتِحَتِ السَّمَآءُ فَكَانَتْ اَبْوَابًا ۙ﴿19﴾
૧૯.ÔtVtuítun1rítMËBtt9ytu VftLtít3 yçÔttçtt
૧૯. ઔર આસમાન ખોલ દિયે જાઈંગે તો (ઇસ મેં) દરવાઝે હોજાઈંગે.
[01:43.00]
وَّ سُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا ؕ﴿20﴾
૨૦.ÔtËwGGtuhrítÕt3 suçttÕttu VftLtít3 Ëhtçtt
૨૦. ઔર પહાડ (અપની જગહ સે) ચલાએ જાઈંગે તો રેત હો કર રહ જાઈંગે.
[01:49.00]
اِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا۪ ۙ﴿21﴾
૨૧.ELLt snLLtBt ftLtít3 rBth3Ë1tŒt
૨૧. બેશક જહન્નુમ ઘાત મેં હે.
[01:55.00]
لِّلطّٰغِيْنَ مَاٰبًا ۙ﴿22﴾
૨૨.Õt3rÕtí1ít1tøt2eLt Btytçtt
૨૨. સરકશોં કા વહી ઠકાના હે.
[01:59.00]
لّٰبِثِيْنَ فِيْهَاۤ اَحْقَابًا ۚ﴿23﴾
૨૩.ÕttçtuË8eLt Vent9 yn14f1tçtt
૨૩. ઇસ મેં મુદ્દતોં પડે ઝેંકતે રહેંગે.
[02:04.00]
لَا يَذُوْقُوْنَ فِيْهَا بَرْدًا وَّلَا شَرَابًا ۙ﴿24﴾
૨૪.ÕttGtÍ7qf1qLt Vent çth3ŒkÔt3 ÔtÕtt~thtçtt
૨૪. ન વહાં ઠંડક કા મઝા ચખેંગે ઔર ન ખોલતે હુએ પાની.
[02:12.00]
اِلَّا حَمِيْمًا وَّغَسَّاقًا ۙ﴿25﴾
૨૫.EÕÕtt n1BteBtkÔt3 Ôtø1tË0tf1t
૨૫. ઔર બહતી હુઈ પીપ કે સિવા કુછ પીને કો મિલેગા.
[02:17.00]
جَزَآءً وِّفَاقًا ؕ﴿26﴾
૨૬.sÍt9ykÔt3 ÔtuVtf1t
૨૬. (યે ઇન કી કારસ્તાનિઓં કા) પૂરા પૂરા બદલા હે.
[02:22.00]
اِنَّهُمْ كَانُوْا لَا يَرْجُوْنَ حِسَابًا ۙ﴿27﴾
૨૭.ELLtnwBt3 ftLtq ÕttGth3òqLt nu2Ëtçtt
૨૭. બેશક યે લોગ આખેરત કે હિસાબ કી ઉમ્મીદ હી ન રખતે થે.
[02:28.00]
وَّكَذَّبُوْا بِاٰيٰتِنَا كِذَّابًا ؕ﴿28﴾
૨૮.ÔtfÍ08çtq çtuytGttítuLtt rfÍ70tçtt
૨૮. ઔર ઇન લોગોં ને હમારી આયતોં કો બુરી તરહ ઝુટલાયા.
[02:33.00]
وَكُلَّ شَىْءٍ اَحْصَيْنٰهُ كِتٰبًا ۙ﴿29﴾
૨૯.ÔtfwÕÕt ~tGt3ELt3 yn14Ë1Gt3Lttntuuu fuíttçtt
૨૯. ઔર હમ ને હર ચીઝ કો લિખ કર મુન્ઝબિત કર રખા હે.
[02:39.00]
فَذُوْقُوْا فَلَنْ نَّزِيْدَكُمْ اِلَّا عَذَابًا۠ ﴿30﴾
૩૦.VÍ7qf1q VÕtLt3 LtÍeŒfwBt3 EÕÕtt y1Ít7çtt
૩૦. તો અબ તુમ મઝા ચખો હમ તુમ પર અઝાબ હી બઢાતે જાઈંગે.
[02:47.00]
اِنَّ لِلْمُتَّقِيْنَ مَفَازًا ۙ﴿31﴾
૩૧.ELLt rÕtÕt3 Btwíítf2eLt BtVtÍt
૩૧. બેશક પરહેઝગારોં હી કે લિયે બડી કામયાબી હે.
[02:52.00]
حَدَآئِقَ وَاَعْنَابًا ۙ﴿32﴾
૩૨.n1Œt9yuf Ôtyy14Lttçtt
૩૨. (યાની બહિશ્ત કે) બાગ ઔર અંગૂર.
[02:56.00]
وَّكَوَاعِبَ اَتْرَابًا ۙ﴿33﴾
૩૩.ÔtfÔttyu2çt yít3htçtt
૩૩. ઔર વહ ઔરતેવ જિન કી ઉઠતી જવાનિઆં.
[02:59.00]
وَّكَاْسًا دِهَاقًا ؕ﴿34﴾
૩૪.Ôt0fy3ËLt3 Œuntf1t
૩૪. ઔર બાહમ હમજોલિઆં હૈં.
[03:03.00]
لَا يَسْمَعُوْنَ فِيْهَا لَغْوًا وَّلَا كِذّٰبًا ۚ﴿35﴾
૩૫.ÕttGtMBtW2Lt Vent Õtø1ÔtkÔt3 ÔtÕttrfÍ08tçtt
૩૫. ઔર શરાબ કે લબરેઝ સાઘર વહાં ન બેહૂદા બાતેં સુનેંગે ઔર ન ઝૂટ.
[03:10.00]
جَزَآءً مِّنْ رَّبِّكَ عَطَآءً حِسَابًا ۙ﴿36﴾
૩૬.sÍt9yBt3 rBth3 hççtuf y1ítt92yLt3 nu2Ëtçtt
૩૬. (યે) તુમ્હારે પરવરદિગાર કી તરફ સે કાફી ઇન્આમ ઔર સિલા હે.
[03:19.00]
رَّبِّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمٰنِ لَا يَمْلِكُوْنَ مِنْهُ خِطَابًا ۚ﴿37﴾
૩૭.hÂççtË0BttÔttítu ÔtÕt3yÍu2o ÔtBtt çtGt3LtntuBth3 hn14BttLtu ÕttGtBt3ÕtufqLt rBtLntu Ïtu2ít1tçtt
૩૭. જો સારે આસમાન ઔર ઝમીન ઔર જવાન દોનોં કે બીચ મેં હૈ સબ કા માલિક હૈ બડા મહેરબાન લોગોં કો ઇસ સે બાત કરને કા યારા ન હોગા.
[03:32.00]
يَوْمَ يَقُوْمُ الرُّوْحُ وَالْمَلٰٓئِكَةُ صَفًّا ؕۙۗ لَّا يَتَكَلَّمُوْنَ اِلَّا مَنْ اَذِنَ لَهُ الرَّحْمٰنُ وَقَالَ صَوَابًا﴿38﴾
૩૮.GtÔt3Bt Gtfq1Btwh3Ynt2u ÔtÕt3 BtÕtt9yufíttu Ë1V0, ÕttGtítfÕÕtBtqLt EÕÕtt BtLt3 yÍu8Lt Õtnwh3hn14BttLttu Ôtf1tÕt Ë1Ôttçtt
૩૮. જિસ દિન જિબ્રઈલ ઔર ફરિશ્તે (ઇસ કે સામને) પરબાંધ કર ખડે હોંગે (ઉસ દિન) ઇસ સે કોઈ બાત ન કર સકેગા, મગર જિસે ખુદા ઇજાઝત દે ઔર વહ ઠિકાને કી બાત કહે.
[03:52.00]
ذٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۚ فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰى رَبِّهٖ مَاٰبًا﴿39﴾
૩૯.Ít7ÕtufÕt3 GtÔt3BtwÕt3 n1f14ft2u, VBtLt3~tt9yíítÏ1tÍ7 yuÕtt hççtune Btytçtt
૩૯. વહ દિન બરહક હૈ તો જો શખ્સ ચાહે અપને પરવરદિગાર કી બારગાહ મેં (અપના) ઠિકાના બનાએ.
[04:03.00]
اِنَّاۤ اَنْذَرْنٰكُمْ عَذَابًا قَرِيْبًا ۖۚ۬ يَّوْمَ يَنْظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدٰهُ وَيَقُوْلُ الْكٰفِرُ يٰلَيْتَنِىْ كُنْتُ تُرٰبًا۠ ﴿40﴾
૪૦.ELLtt9 yLÍ7h3LttfwBt3 y1Ít7çtLt3 f1heçtkGt3 GtÔt3Bt GtLÍtu6ÁÕt3 Bth3ytu Bttf1Œ0Btít3 GtŒtntu ÔtGtf1qÕtwÕt3 ftVuhtu GttÕtGt3ítLte fwLíttu íttuhtçtt
૪૦. હમ ને તુમ લોગોં કો અન્કરીબ આને વાલે અઝાબ સે ડરાયા જિસ દિન આદમી અપને હાથોં પહેલે સે ભેજે હુએ (અમાલ) કો દેખેગા ઔર કાફિર કહેગા કાશ મૈં ખાક હોજાતા.