[00:00.00]
المدثر
અલ મુદસ્સિર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૭૪ |આયત-૫૬
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
يٰۤاَيُّهَا الْمُدَّثِّرُۙ﴿1﴾
૧.Gtt9yGGttunÕt3 BtwŒ0M7Ëu8h
૧.અય રાતે સુવાની ચાદર ઓઢનાર !
[00:04.00]
قُمْ فَاَنْذِرْ۪ ۙ﴿2﴾
૨.f1wBt3 VyÂLÍ7h3
૨.ઉઠ અને ડરાવ:
[00:07.00]
وَرَبَّكَ فَكَبِّرْ۪ ۙ﴿3﴾
૩.Ôthçt0f VfÂççth3
૩.તથા તારા પરવરદિગારને મહાન જાણ:
[00:09.00]
وَثِيَابَكَ فَطَهِّرْ۪ ۙ﴿4﴾
૪.ÔtËu8Gttçtf Vít1n3rnh3
૪.તથા તારા લિબાસને સાફ રાખ:
[00:12.00]
وَالرُّجْزَ فَاهْجُرْ۪ ۙ﴿5﴾
૫.Ôth3ÁsÍ Vn3òwh3
૫.તથા ગંદકીથી દૂર રહે.
[00:14.50]
وَلَا تَمْنُنْ تَسْتَكْثِرُ۪ ۙ﴿6﴾
૬.ÔtÕttítBLtwLt3 ítMítf3rË7h
૬.તથા અહેસાન ન જતાવ અને વધારો ન ચાહ:
[00:18.00]
وَ لِرَبِّكَ فَاصْبِرْؕ﴿7﴾
૭.ÔtÕtuhççtuf VË14rçth3
૭.તથા તારા પરવરદિગાર માટે સબ્ર કર!
[00:21.00]
فَاِذَا نُقِرَ فِى النَّاقُوْرِۙ﴿8﴾
૮.VyuÍt7 Lttufu2h rVLLttf1qh
૮.પછી જ્યારે સૂર ફૂંકવામાં આવશે:
[00:26.00]
فَذٰلِكَ يَوْمَئِذٍ يَّوْمٌ عَسِيْرٌۙ﴿9﴾
૯.VÍt7Õtuf GtÔt3 BtyurÍkGt3 GtÔt3BtwLt3 y1Ëeh
૯.તે દિવસ, સખત દિવસ છે.
[00:33.00]
عَلَى الْكٰفِرِيْنَ غَيْرُ يَسِيْرٍ﴿10﴾
૧૦.y1ÕtÕt3 ftVuheLt ø1tGt3htu GtËeh
૧૦.નાસ્તિકો માટે આસાન નથી!
[00:39.00]
ذَرْنِىْ وَمَنْ خَلَقْتُ وَحِيْدًا ۙ﴿11﴾
૧૧.Í7h3Lte ÔtBtLt3 Ï1tÕtf14íttu Ôtn2eŒkÔt3
૧૧.મને અને તેની સાથે રહેવા દે કે જેને મેં એકલાએ પૈદા કર્યો છે.
[00:43.00]
وَّجَعَلْتُ لَهٗ مَالًا مَّمْدُوْدًا ۙ﴿12﴾
૧૨.Ôtsy1Õíttu Õtnq BttÕtBt3 BtBt3ŒqŒkÔt3
૧૨.અને તે કે જેના માટે વિશાળ માલો-દોલત રાખી,
[00:47.00]
وَّبَنِيْنَ شُهُوْدًا ۙ﴿13﴾
૧૩.Ôt çtLteLt ~ttunqŒkÔt3
૧૩.અને નજર સામે રહેનારા ફરઝંદો આપ્યા:
[00:50.00]
وَّمَهَّدتُّ لَهٗ تَمْهِيْدًا ۙ﴿14﴾
૧૪.ÔtBtn0ííttu Õtnq ítBt3neŒt
૧૪.અને તમામ સગવડતાઓ તેના માટે તૈયાર કરી:
[00:53.00]
ثُمَّ يَطْمَعُ اَنْ اَزِيْدَۗ ۙ﴿15﴾
૧૫.Ë7wBBt Gtí1Btytu2 yLt3 yÍeŒ
૧૫.છતાં પણ લાલચ કરે છે કે વધારો કરૂં!
[00:58.50]
كَلَّا ؕ اِنَّهٗ كَانَ لِاٰيٰتِنَا عَنِيْدًا ؕ﴿16﴾
૧૬.fÕÕtt ELLtnq ftLt ÕtuytGttítuLtt y1LteŒt
૧૬.હરગિઝ એવુ નહી થાય કારણકે તે અમારી નિશાનીઓ પ્રત્યે દુશ્મની રાખે છે.
[01:05.00]
سَاُرْهِقُهٗ صَعُوْدًا ؕ﴿17﴾
૧૭.ËWh3nuftu2nq Ë1W2Œt
૧૭.નજીકમાં જ હું તેને (અઝાબના) પહાડ ઉપર ચઢાવીશ.
[01:08.00]
اِنَّهٗ فَكَّرَ وَقَدَّرَۙ﴿18﴾
૧૮.ELLtnq Vf3fh Ôtf1Œ0h
૧૮.બેશક તેણે (કુરઆન સાથે મુકાબલા માટે) વિચાર્યુ અને તૈયારી કરી!
[01:12.00]
فَقُتِلَ كَيْفَ قَدَّرَۙ﴿19﴾
૧૯.Vftu2ítuÕt fGt3V f1Œ0h
૧૯.તે હલાક થાય, કેવી તૈયારી કરી!
[01:14.00]
ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَۙ﴿20﴾
૨૦.Ë7wBt0 ft2uítuÕt fGt3V f1Œ0h
૨૦.તે પાછો હલાક થાય, કેવી તૈયારી કરી!
[01:18.00]
ثُمَّ نَظَرَۙ﴿21﴾
૨૧.Ë7wBt0 LtÍ5h
૨૧.પછી તેણે જોયું :
[01:20.00]
ثُمَّ عَبَسَ وَبَسَرَۙ﴿22﴾
૨૨.Ë7wBt0 y1çtË Ôt çtËh
૨૨.પછી તેનો ચહેરો બગડી ગયો અને ઝડપથી કામે લાગ્યો;
[01:23.00]
ثُمَّ اَدْبَرَ وَاسْتَكْبَرَۙ﴿23﴾
૨૩.Ëw7Bt0 yŒ3çth ÔtMítf3çth
૨૩.પછી પીઠ ફેરવી અને તકબ્બૂર કર્યો:
[01:27.00]
فَقَالَ اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ يُّؤْثَرُۙ﴿24﴾
૨૪.Vf1tÕt ELt3 ntÍt98 EÕÕtt Ëun14ÁkGt3 Gttuy3Ë7h
૨૪.છેવટે તેણે કહ્યું કે આ અગાઉના જાદુ જેવો જાદુ સિવાય કાંઇ નથી!
[01:33.00]
اِنْ هٰذَاۤ اِلَّا قَوْلُ الْبَشَرِؕ﴿25﴾
૨૫.ELt3 ntÍt98 EÕÕtt f1Ôt3ÕtwÕt3 çt~th
૨૫.આ ફકત એક ઇન્સાનનો કલામ છે.
[01:38.00]
سَاُصْلِيْهِ سَقَرَ﴿26﴾
૨૬.ËWË14Õtenu Ëf1h
૨૬.નજીકમાં જ હું તેને સકરમાં નાખી દઇશ.
[01:41.00]
وَمَاۤ اَدْرٰٮكَ مَا سَقَرُؕ﴿27﴾
૨૭.ÔtBtt9 yŒ3htf BttËf1h
૨૭.અને તુ નથી જાણતો કે સકર શું છે ?
[01:45.00]
لَا تُبْقِىْ وَ لَا تَذَرُۚ﴿28﴾
૨૮.Õttítwçf2e ÔtÕttítÍ7h
૨૮.ન કોઇને બાકી રાખશે અને ન કોઇને છોડશે :
[01:48.00]
لَوَّاحَةٌ لِّلْبَشَرِۖۚ﴿29﴾
૨૯.ÕtÔt0tn1ítwÕt3 rÕtÕt3 çt~th
૨૯.ચામડીને સંપૂર્ણ બદલાવી નાખશે.
[01:51.00]
عَلَيْهَا تِسْعَةَ عَشَرَؕ﴿30﴾
૩૦.y1ÕtGt3nt rítMy1ít y1~th
૩૦.તેના ઉપર ઓગણીસ (ફરિશ્તાઓ) રાખેલ છે.
[01:54.00]
وَمَا جَعَلْنَاۤ اَصْحٰبَ النَّارِ اِلَّا مَلٰٓئِكَةً۪ وَّمَا جَعَلْنَا عِدَّتَهُمْ اِلَّا فِتْنَةً لِّلَّذِيْنَ كَفَرُوْا ۙ لِيَسْتَيْقِنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ وَيَزْدَادَ الَّذِيْنَ اٰمَنُوْۤا اِيْمَانًا وَّلَا يَرْتَابَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ وَالْمُؤْمِنُوْنَۙ وَلِيَقُوْلَ الَّذِيْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ وَّالْكٰفِرُوْنَ مَاذَاۤ اَرَادَ اللّٰهُ بِهٰذَا مَثَلًا ؕ كَذٰلِكَ يُضِلُّ اللّٰهُ مَنْ يَّشَآءُ وَيَهْدِىْ مَنْ يَّشَآءُ ؕ وَمَا يَعْلَمُ جُنُوْدَ رَبِّكَ اِلَّا هُوَ ؕ وَمَا هِىَ اِلَّا ذِكْرٰى لِلْبَشَرِ۠ ﴿31﴾
૩૧.ÔtBtt sy1ÕLtt9 yM1n1tçtLt3Ltthu EÕÕtt BtÕtt9yufítkÔt3 ÔtBttsy1ÕLtt E2Œ0ítnwBt3 EÕÕtt rVít3LtítÕt3 rÕtÕÕtÍ8eLt fVY ÕtuGtMítGt3fu2LtÕÕtÍ8eLt WítqÕt3 fuíttçt ÔtÕt3 Bttuy3BtuLtqLt ÔtÕtuGtf1qÕtÕÕtÍ8eLt Ve ftu2ÕtqçturnBt3 BthÍq1kÔt3 ÔtÕt3 ftVuYLt BttÍt98 yhtŒÕÕttntu çtuntÍt7 BtË7ÕtLt3, fÍt7Õtuf GtturÍ1ÕÕtwÕÕttntu BtkGGt~tt9ytu ÔtGtn3Œe BtkGt0~tt9ytu, ÔtBttGty14ÕtBttu òuLtqŒ hççtuf EÕÕttntuÔt, ÔtBttnuGt EÕÕtt rÍ7f3ht rÕtÕt3 çt~th
૩૧.અને અમોએ ફકત ફરિશ્તાઓને જહન્નમના રખેવાળો બનાવ્યા, અને અમોએ તેમની સંખ્યા ફકત નાસ્તિકોની આજમાઇશ માટે રાખી છે, જેથી જેમને કિતાબ આપવામાં આવી છે તેમને યકીન થઇ જાય, અને જેઓ ઇમાન લાવ્યા છે તેમના ઇમાનમાં વધારો થાય, અને જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ તથા ઇમાન લાવનારાઓને શક ન થાય, અને જેમના દિલો બીમાર છે તથા જેઓ નાસ્તિક છે તેઓ કહે કે આ મિસાલથી અલ્લાહનો શુ ઇરાદો છે?! (હા) આ રીતે અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે, અને જેને ચાહે છે હિદાયત આપે છે, અને તારા પરવરદિગારના લશ્કરોને તેના સિવાય કોઇ જાણતું નથી, અને આ ફકત લોકો માટે નસીહત છે.
[02:59.00]
كَلَّا وَالْقَمَرِۙ﴿32﴾
૩૨.fÕÕtt ÔtÕt3 f1Bth
૩૨.જેવુ તેઓ ધારે છે એવુ હરગિઝ નથી! ચાંદની કસમ:
[03:01.00]
وَالَّيْلِ اِذْ اَدْبَرَۙ﴿33﴾
૩૩.ÔtÕÕtGt3Õtu EÍ74 yŒ3çth
૩૩.અને વિદાય લેતી રાતની કસમ:
[03:04.00]
وَالصُّبْحِ اِذَاۤ اَسْفَرَۙ﴿34﴾
૩૪.ÔtM1Ë1wçnu2 yuÍt98 yMVh
૩૪.અને કસમ છે રોશન સવારની જ્યારે તે જાહેર થાય,
[03:08.00]
اِنَّهَا لَاِحْدَى الْكُبَرِۙ﴿35﴾
૩૫.ELLtnt Õtyun14ŒÕt3 ftuçth
૩૫.બેશક તે (જહન્નમ) એક મહત્વની ચીઝ છે:
[03:11.00]
نَذِيْرًا لِّلْبَشَرِۙ﴿36﴾
૩૬.LtÍ8ehÕt3 rÕtÕt3çt~th
૩૬.ચેતવણી છે બધા ઇન્સાનો માટે,
[03:13.00]
لِمَنْ شَآءَ مِنْكُمْ اَنْ يَّتَقَدَّمَ اَوْ يَتَاَخَّرَؕ﴿37﴾
૩૭.ÕtuBtLt3~tt9y rBtLt3fwBt3 ykGGtítf1Œ0Bt yÔt3 GtítyÏ1Ï1th
૩૭.અને જેઓ તમારામાંથી ચાહે કે આગળ વધે અથવા પાછળ રહે.
[03:22.00]
كُلُّ نَفْسٍ ۢ بِمَا كَسَبَتْ رَهِيْنَةٌ ۙ﴿38﴾
૩૮.fwÕÕttu LtV3rËBt3 çtuBtt fËçtít3 hneLtn3
૩૮.(હા) દરેક પોતાના આમાલમાં ગિરવે મૂકાયેલ છે:
[03:27.00]
اِلَّاۤ اَصْحٰبَ الْيَمِيْنِۛ ؕ﴿39﴾
૩૯.EÕÕtt9 yM1n1tçtÕt3 GtBteLt
૩૯.સિવાય કે જેઓ જમણા હાથવાળાઓ:
[03:33.00]
فِیْ جَنّٰتٍ ۛ يَتَسَآءَلُوْنَۙ﴿40﴾
૪૦.Ve sLLttrítLt3, GtítËt9yÕtqLt
૪૦.તેઓ જન્નતમાં છે અને એકબીજાને સવાલ કરે છે...
[03:41.00]
عَنِ الْمُجْرِمِيْنَۙ﴿41﴾
૪૧.yrLtÕt3 Btws3huBteLt
૪૧.ગુનેહગારો વિશે:
[03:45.00]
مَا سَلَكَكُمْ فِیْ سَقَرَ﴿42﴾
૪૨.BttËÕtffwBt3 Ve Ëf1h
૪૨.કે કઇ વસ્તુએ તમને સકરમાં દાખલ કર્યા?!
[03:48.00]
قَالُوْا لَمْ نَكُ مِنَ الْمُصَلِّيْنَۙ﴿43﴾
૪૩.f1tÕtq ÕtBt3Ltftu BtuLtÕt3 BttuË1Õt3ÕteLt
૪૩.તેઓ કહેશે કે અમે નમાઝગુઝાર ન હતા:
[03:53.50]
وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِيْنَۙ﴿44﴾
૪૪.ÔtÕtBt3Ltftu Ltwít14 yu2BtwÕt3 rBtMfeLt
૪૪.અને અમે ગરીબોને ખાવાનું ખવડાવતા ન હતા:
[03:59.00]
وَكُنَّا نَخُوْضُ مَعَ الْخَآئِضِيْنَۙ﴿45﴾
૪૫.ÔtfwLLtt LtÏ1tqÍtu2 Bty1Õt3 Ït2t9yuÍ2eLt
૪૫.અને અમે એહલે બાતિલ સાથે બાતિલમાં રચ્યા પચ્યા રહેતા હતા:
[04:06.00]
وَ كُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّيْنِۙ﴿46﴾
૪૬.ÔtfwLLtt LttufÍ74Íu8çttu çtuGtÔt3rBtŒe0Lt
૪૬.અને અમે સતત બદલાના દિવસને જૂઠલાવતા હતા:
[04:12.00]
حَتّٰٓى اَتٰٮنَا الْيَقِيْنُؕ﴿47﴾
૪૭.níít2t9 yíttLtÕt3 Gtf2eLt
૪૭.ત્યાં સુધી કે અમને મોત આવ્યુ!
[04:18.00]
فَمَا تَنْفَعُهُمْ شَفَاعَةُ الشّٰفِعِيْنَؕ﴿48﴾
૪૮.VBtt ítLt3Vyt2unwBt3 ~tVty1ítw~t3 ~ttVuE2Lt
૪૮.માટે શફાઅત કરનારાઓની શફાઅત તેઓને કંઇ ફાયદો નહિં પહોંચાડે.
[04:25.00]
فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِيْنَۙ﴿49﴾
૪૯.VBttÕtnwBt3 y1rLtíítÍ74fuhítu Bttuy14huÍ2eLt
૪૯.શા માટે તેઓ નસીહતથી મોઢું ફેરવ્યું?!
[04:31.00]
كَاَنَّهُمْ حُمُرٌ مُّسْتَنْفِرَةٌ ۙ﴿50﴾
૫૦.fyLLtnwBt3 ntu2BttuÁBt3 BtwMítLt3Vuhn3
૫૦.જાણે ભાગેલા જંગલી ગધેડાઓ કે
[04:37.00]
فَرَّتْ مِنْ قَسْوَرَةٍ ؕ﴿51﴾
૫૧.Vh0ít3 rBtLt3 f1Ë3Ôthn3
૫૧.જેઓ સિંહથી ભાગેલા છે!
[04:40.00]
بَلْ يُرِيْدُ كُلُّ امْرِىٴٍ مِّنْهُمْ اَنْ يُّؤْتٰى صُحُفًا مُّنَشَّرَةً ۙ﴿52﴾
૫૨.çtÕt3GttuheŒtu fwÕÕtwBt3huEBt3 rBtLnwBt3 ykGGttuy3ítt Ët2unt2uVBt3 BttuLt~t0hn3
૫૨.બલ્કે તેઓમાંથી દરેક ચાહે છે કે તેમને જુદો-જુદો સહીફો મોકલવામાં આવે.
[04:49.00]
كَلَّا ؕ بَلْ لَّا يَخَافُوْنَ الْاٰخِرَةَ ؕ﴿53﴾
૫૩.fÕÕtt çtÕÕtt GtÏt1tVqLtÕt3 ytÏtu2hn3
૫૩.એવું નથી જેવું કહે છે બલ્કે તેઓ આખેરતથી ડરતા નથી!
[04:54.00]
كَلَّاۤ اِنَّهٗ تَذْكِرَةٌ ۚ﴿54﴾
૫૪.fÕÕtt9 ELLtnq ítÍ74fuhn3
૫૪.એવું નથી જેવું કહે છે, આ (કુરઆન) એક નસીહત છે.
[04:59.00]
فَمَنْ شَآءَ ذَكَرَهٗ ؕ﴿55﴾
૫૫.VBtLt3~tt9y Í7fhn
૫૫.જે ચાહે નસીહત હાંસિલ કરે.
[05:04.00]
وَمَا يَذْكُرُوْنَ اِلَّاۤ اَنْ يَّشَآءَ اللّٰهُ ؕ هُوَ اَهْلُ التَّقْوٰى وَاَهْلُ الْمَغْفِرَةِ۠ ﴿56﴾
૫૬.ÔtBtt GtÍ7ftuYLt EÕÕtt9 ykGt0~tt9yÕÕttntu, ntuÔt yn3Õtwíítf14Ôtt Ôtyn3ÕtwÕt3 Btø1Vuhn3
૫૬.અને નસીહત હાંસિલ નહિ કરે સિવાય કે અલ્લાહ ચાહે, તે અહલે તકવા અને અહલે મગફેરત છે.