[00:00.00]
المزمل
અલ મુઝમ્મિલ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૭૩ | આયત-૨૦
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
يٰۤاَيُّهَا الْمُزَّمِّلُۙ﴿1﴾
૧.Gtt9yGGttunÕt BtwÍ0BBtuÕt
૧. અય કપડુ લપેટનાર !
[00:05.00]
قُمِ الَّيْلَ اِلَّا قَلِيْلًا ۙ﴿2﴾
૨.f2turBtÕt3ÕtGt3Õt EÕÕtt f1ÕteÕtt
૨. તું રાત્રે થોડાક સમય સિવાય (ઇબાદત માટે) ઉઠ:
[00:09.00]
نِّصْفَهٗۤ اَوِ انْقُصْ مِنْهُ قَلِيْلًا ۙ﴿3﴾
૩.rLtM1Vn9q yrÔtLf1wË14 rBtLntu f1ÕteÕtt
૩. અડધી રાત અથવા તેમાંથી થોડી ઓછી કર.
[00:15.00]
اَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ الْقُرْاٰنَ تَرْتِيْلًا ؕ﴿4﴾
૪.yÔt3rÍŒ3 y1ÕtGt3nu ÔthííturÕtÕt3 f1wh3ytLt íth3íteÕtt
૪. અથવા તે (અડધી રાત)માં થોડું વધાર, અને કુરઆનને ધીમે ધીમે ઘ્યાનપૂર્વક પઢ.
[00:21.00]
اِنَّا سَنُلْقِىْ عَلَيْكَ قَوْلًا ثَقِيْلًا﴿5﴾
૫.ELLtt ËwLtwÕt3f2e y1ÕtGt3f f1Ôt3ÕtLt3 Ë7fe2Õtt
૫. કારણકે ટૂંક સમયમાં અમે તમને એક કિંમતી કલામ તલકીન કરશું.
[00:27.00]
اِنَّ نَاشِئَةَ الَّيْلِ هِىَ اَشَدُّ وَطْاً وَّاَقْوَمُ قِيْلًا ؕ﴿6﴾
૬.ELLt Ltt~tuyítÕt3 ÕtGt3Õtu nuGt y~tŒtu0 Ôtít14ykÔt3 Ôt yf14ÔtBttu f2eÕtt
૬. બેશક રાતની ઇબાદત વધારે મજબૂત અને અડગ છે!
[00:35.00]
اِنَّ لَكَ فِى النَّهَارِ سَبْحًا طَوِيْلًا ؕ﴿7﴾
૭.ELLt Õtf rVLLtnthu Ëçt3n1Lt3 ít1ÔteÕtt
૭. બેશક તમે દિવસમાં સતત લાંબા સમય સુધી મશગૂલ રહેશો!
[00:41.00]
وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ اِلَيْهِ تَبْتِيْلًا ؕ﴿8﴾
૮.ÔtÍ74fturhMBt hççtuf ÔtítçtíítÕt3 yuÕtGt3nu ítçíteÕtt
૮. અને તું તારા પરવરદિગારના નામનો ઝિક્ર કર, અને તેના તરફ જ ઘ્યાન ધર.
[00:46.00]
رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ فَاتَّخِذْهُ وَكِيْلًا﴿9﴾
૯.hçt0wÕt3 Bt~t3hufu2 ÔtÕt3 Btø14thuçtu Õtt9yuÕttn EÕÕtt ntuÔt VíítrÏt1Í74ntu ÔtfeÕtt
૯. તે પૂર્વ તથા પશ્ચિમનો રબ છે, અને તેના સિવાય કોઇ માઅબૂદ નથી, માટે તું તેને તારો વકીલ/ઘ્યાન રાખનાર પસંદ કર,
[00:55.00]
وَاصْبِرْ عَلٰى مَا يَقُوْلُوْنَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيْلًا﴿10﴾
૧૦.ÔtË14rçth3 y1Õtt Btt Gtfq1ÕtqLt Ôtn3òwh3nwBt3 ns3hLt3 sBteÕtt
૧૦. અને તેઓ જે કંઇ કહે છે તેના ઉપર સબ્ર કર અને સારી રીતે તેઓથી દૂર થા!
[01:03.00]
وَذَرْنِىْ وَالْمُكَذِّبِيْنَ اُولِى النَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيْلًا﴿11﴾
૧૧.ÔtÍ7h3Lte ÔtÕt3 BttufÍ74Í8uçteLt yturÕtLt3 Lty14Btítu ÔtBtn3rnÕt3nwBt3 f1ÕteÕtt
૧૧. અને મને જૂઠલાવનારા માલદારો સાથે (આ જ હાલત પર) રહેવા દે અને તેમને થોડી મોહલત આપ.
[01:10.00]
اِنَّ لَدَيْنَاۤ اَنْكَالًا وَّجَحِيْمًا ۙ﴿12﴾
૧૨.ELLt ÕtŒGt3Ltt9 yLt3f1tÕtkÔt3 Ôt sn2eBtt
૧૨. બેશક અમારી પાસે તેમના માટે જંજીરો અને જહીમ છે:
[01:18.00]
وَّطَعَامًا ذَا غُصَّةٍ وَّعَذَابًا اَلِيْمًاۗ ﴿13﴾
૧૩.Ôt0ít1y1tBtLt3 Ít7ø1twM1Ë1®ítÔt3 Ôt y1Í7tçtLt3 yÕteBtt
૧૩. અને ગળામાં ફસાય જનાર ખોરાક અને દર્દનાક અઝાબ છે :
[01:25.00]
يَوْمَ تَرْجُفُ الْاَرْضُ وَالْجِبَالُ وَكَانَتِ الْجِبَالُ كَثِيْبًا مَّهِيْلًا﴿14﴾
૧૪.GtÔt3Bt íth3òuVwÕt3 yh3Íu22 ÔtÕt3suçttÕttu ÔtftLtrítÕt3 suçttÕttu fË8eçtBt3 BtneÕtt
૧૪. જે દિવસે ઝમીન તથા પહાડો સખત ધ્રુજવા લાગશે અને પહાડો નરમ રેતીના ઢગલા થઇ જશે.
[01:34.00]
اِنَّاۤ اَرْسَلْنَاۤ اِلَيْكُمْ رَسُوْلًا۬ ۙ شَاهِدًا عَلَيْكُمْ كَمَاۤ اَرْسَلْنَاۤ اِلٰى فِرْعَوْنَ رَسُوْلًا ؕ﴿15﴾
૧૫.ELLtt9 yh3ËÕLtt9 yuÕtGt3fwBt3 hËqÕtLt3 ~ttnuŒLt3 y1ÕtGt3fwBt3 fBtt9 yh3ËÕLtt9 yuÕtt rVh3y1Ôt3Lt hËqÕtt
૧૫. બેશક અમોએ તમારા તરફ એક રસૂલને મોકલ્યો કે જે તમારા ઉપર ગવાહ છે, જેવી રીતે અમોએ ફિરઔનની તરફ રસૂલને મોકલ્યો.
[01:52.00]
فَعَصٰى فِرْعَوْنُ الرَّسُوْلَ فَاَخَذْنٰهُ اَخْذًا وَّبِيْلًا﴿16﴾
૧૬.Vy1Ë1t rVh3y1Ôt3Ltwh3 hËqÕt VyÏ1tÍ74Lttntu yÏ14tÍkÔt3 ÔtçteÕtt
૧૬. (પરંતુ) ફિરઔને તે રસૂલની નાફરમાની કરી તેથી અમોએ તેને સખત સજા કરી.
[01:59.00]
فَكَيْفَ تَتَّقُوْنَ اِنْ كَفَرْتُمْ يَوْمًا يَّجْعَلُ الْوِلْدَانَ شِيْبَاۗ ۖ﴿17﴾
૧૭.VfGt3V ítíítf1qLt ELt3 fVh3ítwBt3 GtÔt3BtkGt3 Gts3y1ÕtqÕt3 rÔtÕt3ŒtLt ~teçtt
૧૭. પછી જો તમે નાસ્તિક થાશો તો કેવી રીતે પોતાને અઝાબથી દૂર રાખશો? જે દિવસ બાળકોને બુઢ્ઢા બનાવી દેશે:
[02:08.00]
۟السَّمَآءُ مُنْفَطِرٌ ۢ بِهٖؕ كَانَ وَعْدُهٗ مَفْعُوْلًا﴿18﴾
૧૮.rLtMËBtt9ytu BtwLt3Vítu2ÁBt3çtune, ftLt Ôty14Œtunq BtV3W2Õtt
૧૮. આસમાન ફાટી પડશે, અને તેનો વાયદો અંજામ થઇને રહેશે.
[02:18.00]
اِنَّ هٰذِهٖ تَذْكِرَةٌ ۚ فَمَنْ شَآءَ اتَّخَذَ اِلٰى رَبِّهٖ سَبِيْلًا۠ ﴿19﴾
૧૯.ELLtt ntÍu8ne ítÍ74fuhítwLt3, VBtLt3~tt9yít3 ítÏ1tÍ7 yuÕtt hççtune ËçteÕtt
૧૯. બેશક આ નસીહત છે, માટે જે કોઇ ચાહે તે પોતાના પરવરદિગારના રસ્તાને અપનાવે.
[02:29.00]
اِنَّ رَبَّكَ يَعْلَمُ اَنَّكَ تَقُوْمُ اَدْنىٰ مِنْ ثُلُثَىِ الَّيْلِ وَ نِصْفَهٗ وَثُلُثَهٗ وَطَآئِفَةٌ مِّنَ الَّذِيْنَ مَعَكَؕ وَاللّٰهُ يُقَدِّرُ الَّيْلَ وَالنَّهَارَؕ عَلِمَ اَنْ لَّنْ تُحْصُوْهُ فَتَابَ عَلَيْكُمْ فَاقْرَءُوْا مَا تَيَسَّرَ مِنَ الْقُرْاٰنِؕ عَلِمَ اَنْ سَيَكُوْنُ مِنْكُمْ مَّرْضٰىۙ وَاٰخَرُوْنَ يَضْرِبُوْنَ فِى الْاَرْضِ يَبْتَغُوْنَ مِنْ فَضْلِ اللّٰهِۙ وَاٰخَرُوْنَ يُقَاتِلُوْنَ فِیْ سَبِيْلِ اللّٰهِ ۖؗ فَاقْرَءُوْا مَا تَيَسَّرَ مِنْهُ ۙ وَاَقِيْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَاَقْرِضُوا اللّٰهَ قَرْضًا حَسَنًا ؕ وَمَا تُقَدِّمُوْا لِاَنْفُسِكُمْ مِّنْ خَيْرٍ تَجِدُوْهُ عِنْدَ اللّٰهِ هُوَ خَيْرًا وَّاَعْظَمَ اَجْرًا ؕ وَاسْتَغْفِرُوا اللّٰهَ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ۠ ﴿20﴾
૨૦. ELLt hççtf Gty14ÕtBttu yLLtf ítf1qBttu yŒ3Ltt rBtLt3 Ëtu8ÕttuË7rGtÕt3 ÕtGt3Õtu ÔtrLtM1Vnq ÔtËtu8ÕttuË7nq Ôtítt92yuVítwBt3 BtuLtÕÕtÍ8eLt Bty1f, ÔtÕÕttntu Gttuf1Œ3ŒuÁÕt3 ÕtGt3Õt ÔtLLtnth, y1ÕtuBt yÕÕtLt3 íttun14Ëqntu Víttçt y1ÕtGt3fwBt3 Vf14hW BttítGtMËh BtuLtÕt3 f1wh3ytLtu, y1ÕtuBt yLt3 ËGtfqLttu rBtLt3fwBt3 Bth3Í1t ÔtytÏ1tYLt GtÍ14huçtqLt VeÕt3 yh3Íu2 Gtçt3ítø1tqLt rBtLt3 VÍ14rÕtÕÕttnu ÔtytÏ1tYLt Gttuf1títuÕtqLt Ve ËçterÕtÕÕttnu Vf14hW BttítGtMËh rBtLntu Ôtyf2eBtqM1Ë1Õttít ÔtytítqÍ0ftít Ôtyf14huÍ1qÕÕttn f14h3Í1Lt3 n1ËLtLt3, ÔtBttíttuf1Œu0Btq ÕtuyLVtuËufwBt3 rBtLt3 Ï1tGt3rhLt3 ítsuŒqntu E2LŒÕÕttnu ntuÔt Ï1tGt3hkÔt3 Ôtyy14Í5Bt ys3hLt3, ÔtMítø14tVuYÕÕttn, ELLtÕÕttn ø1tVqÁh3 hn2eBt
૨૦. બેશક તારો પરવરદિગાર જાણે છે કે તું રાતના ત્રણ ભાગમાંથી બે ભાગમાં અથવા અડધી રાત અથવા ત્રણ ભાગમાંથી એક ભાગ (ઇબાદત માટે) જાગે છો અને તારી સાથે બીજો એક સમૂહ પણ છે, અને અલ્લાહ દિવસ અને રાતની તકદીર કરે છે, તે જાણે છે કે તમે તેનો ચોક્કસ હિસાબ કરી શકતા નથી, તેથી તેણે તમને માફ કર્યા, અત્યારે કુરઆનમાંથી જેટલું બની શકે તેટલુ પઢો, અને તે જાણે છે કે તમારામાંથી અમુક બીમાર થશે અને અમુક અલ્લાહની રોઝી મેળવવા માટે મુસાફરીમાં જશે, અને અમુક અલ્લાહની રાહમાં જેહાદ કરશે, તેથી જેટલી શકય હોય એટલી તેની તિલાવત કરો અને નમાઝને કાયમ કરો, અને ઝકાત આપો અને અલ્લાહને કર્ઝે હસનહ આપો, અને (જાણી લો) જે કાંઇ તમારી ઝાત માટે નેકી આગળ મોકલશો તેને ખુદાની પાસે બહેતરીન રીતે અને મોટા બદલારૂપે પામશો અને અલ્લાહની બારગાહમાં ઇસ્તિગફાર કરો, બેશક તે ગફુરૂર રહીમ છે.