[00:00.00]
الحاقة
અલ હાકકહ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૬૯ | આયત-૫૨
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
اَلْحَآقَّةُ ۙ﴿1﴾
૧.yÕt3n2t9f14f1ítt
૧. બેશક આવવાવાળી કયામત છે:
[00:05.00]
مَا الْحَآقَّةُ ۚ﴿2﴾
૨.BtÕt3n2t9f14f1n
૨. અને કેવી આવવાવાળી?!
[00:10.00]
وَمَاۤ اَدْرٰٮكَ مَا الْحَآقَّةُ ؕ﴿3﴾
૩.ÔtBtt9 yŒ3htf BtÕn2t9f14f1n
૩. અને તું શું સમજે કે તે આવવાવાળી કંઇ ચીઝ છે?!
[00:19.00]
كَذَّبَتْ ثَمُوْدُ وَعَادٌۢ بِالْقَارِعَةِ﴿4﴾
૪.fÍ04çtít3 Ë7BtqŒtu Ôty1tŒwLt3 rçtÕf1thuy1n3
૪. કોમે સમૂદ તથા આદે આ છિન્ન ભિન્ન કરનાર અઝાબને જૂઠલાવ્યો.
[00:25.00]
فَاَمَّا ثَمُوْدُ فَاُهْلِكُوْا بِالطَّاغِيَةِ﴿5﴾
૫.VyBBtt Ë7BtqŒtu Vytun3Õtufq rçtí1ít1tøtu2Gtn3
૫. પરંતુ કોમે સમૂદને અઝાબે સરકશા વડે હલાક થયા.
[00:31.00]
وَاَمَّا عَادٌ فَاُهْلِكُوْا بِرِيْحٍ صَرْصَرٍ عَاتِيَةٍۙ﴿6﴾
૬.ÔtyBt0t y1tŒwLt3 Vytun3Õtufq çtuhern1Lt3 Ë1h3Ë1rhLt3 y1títuGtn3
૬. અને કોમે આદને ઠંડી હવાના તોફાની વાવાઝોડાએ હલાક કર્યા:
[00:41.00]
سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَّثَمٰنِيَةَ اَيَّامٍۙ حُسُوْمًا ۙ فَتَرَى الْقَوْمَ فِيْهَا صَرْعٰىۙ كَاَنَّهُمْ اَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ ۚ﴿7﴾
૭.ËÏ1Ït1hnt y1ÕtGt3rnBt3 Ëçy1ÕtGtt®ÕtÔt3 ÔtË7BttLtuGtít yGGttrBtLt3 ntu2ËqBtLt3 VíthÕt3 f1Ôt3Bt Vent Ë1h3y1t fyLLtnwBt3 yy14òÍtu LtÏ14trÕtLt3 Ït1tÔtuGtn3
૭. અલ્લાહે તેઓની ઉપર આ વાવાઝોડું સાત રાત અને આઠ દિવસ સુધી સતત ચાલુ રાખ્યુ જો તમે ત્યાં હોત તો જોત કે કોમ ખજૂરીના પોકળ થડની જેમ ઝમીન ઉપર વાવાઝોડાની વચ્ચે પડ્યા અને હલાક થયેલ છે.
[01:01.00]
فَهَلْ تَرٰى لَهُمْ مِّنْۢ بَاقِيَةٍ﴿8﴾
૮.VnÕítht ÕtnwBt3 rBtBt3 çttf2uGtn3
૮. શું તેમનામાંથી કોઇ બાકી રહેલા જોવે છો?!
[01:06.00]
وَجَآءَ فِرْعَوْنُ وَمَنْ قَبْلَهٗ وَالْمُؤْتَفِكٰتُ بِالْخَاطِئَةِۚ﴿9﴾
૯.Ôtò9y rVh3y1Ôt3Lttu ÔtBtLt3 f1çÕtnq ÔtÕt3 Bttuy3ítVuftíttu rçtÕt3 Ït1títu2yn3
૯. અને ફિરઔન તથા તેની પહેલાંના લોકો તથા ઊંધી વળી ગયેલી વસ્તીઓવાળાએ ગુનાહની ભૂલો કરી.
[01:17.00]
فَعَصَوْا رَسُوْلَ رَبِّهِمْ فَاَخَذَهُمْ اَخْذَةً رَّابِيَةً﴿10﴾
૧૦.Vy1Ë1Ôt3 hËqÕt hççturnBt3 VyÏt1Í7nwBt3 yÏ14tÍ7íth3 htçtuGtn3
૧૦. અને તેમણે તેમના રબના રસૂલની નાફરમાની કરી અને અલ્લાહે તેઓને સખ્ત અઝાબમાં ગિરફતાર કર્યા.
[01:24.00]
اِنَّا لَمَّا طَغَا الْمَآءُ حَمَلْنٰكُمْ فِى الْجَارِيَةِ ۙ﴿11﴾
૧૧.ELLtt ÕtBBtt ít1øt1Õt3 Btt9ytu n1BtÕLttfwBt3 rVÕòhuGtn3
૧૧. જ્યારે પાણીએ જોશ માર્યો ત્યારે અમોએ તમને હોડીમાં સવાર કર્યા:
[01:33.50]
لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَّتَعِيَهَاۤ اُذُنٌ وَّاعِيَةٌ﴿12﴾
૧૨.ÕtuLts3y1Õtnt ÕtfwBt3 ítÍ74fuhítkÔt3 Ôtítyu2Gtnt9 ytuÍtu8LtkwÔt3 Ôttyu2Gtn3
૧૨. જેથી અમે તેને તમારા માટે એક નસીહત બનાવીએ, અને યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે/સમજે,
[01:45.00]
فَاِذَا نُفِخَ فِى الصُّوْرِ نَفْخَةٌ وَّاحِدَةٌ ۙ﴿13﴾
૧૩.VyuÍt7 LttuVuÏ1t rVM1Ë1qhu LtV3Ï1títwkÔt3 Ôttnu2ŒítkÔt3
૧૩. જયારે સૂર પહેલીવાર ફૂંકવામાં આવશે:
[01:51.00]
وَحُمِلَتِ الْاَرْضُ وَ الْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَّاحِدَةً ۙ﴿14﴾
૧૪.Ôtnt2uBtuÕtrítÕt3 yh3Íu2o ÔtÕt3suçttÕttu VŒwf3fítt Œf3fítkÔt3 Ôttnu2Œn3
૧૪. અને ઝમીન અને ડુંગરાઓને ઉખેડી નાખવામાં આવશે પછી એક ઝટકામાં વેરવિખેર થઇ જશે.
[02:00.00]
فَيَوْمَئِذٍ وَّقَعَتِ الْوَاقِعَةُ ۙ﴿15﴾
૧૫.VGtÔt3Btyu®Í8Ôt3 Ôtf1 y1rítÕt3 Ôttfu2y1n3
૧૫. બસ તે દિવસે મહાન બનાવ કયામત બનશે:
[02:05.00]
وَانْشَقَّتِ السَّمَآءُ فَهِىَ يَوْمَئِذٍ وَّاهِيَةٌ ۙ﴿16﴾
૧૬.ÔtLt3~tf14f1rítË0Btt9ytu VnuGt GtÔt3Btyu®Í8Ôt ÔttnuGtn
૧૬. અને આસમાન ફાટી જશે, અને કમજોર થઇ ટુકડે ટુકડા થઇને પડી જશે.
[02:14.00]
وَّالْمَلَكُ عَلٰٓى اَرْجَآئِهَا ؕ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمٰنِيَةٌ ؕ﴿17﴾
૧૭.ÔtÕt3BtÕtftu y1Õtt9 yh3ò9yunt ÔtGtn14BtuÕttu y1~to hççtuf VÔt3f1nwBt3 GtÔt3BtyurÍ7Lt3 Ë7BttLtuGtn3
૧૭. અને ફરિશ્તાઓ તેની આસપાસ હુકમ પર અમલ કરવા તૈયાર રહેશે અને તે બધા ઉપર તારા રબના અર્શને આઠ ફરિશ્તાઓ ઊંચકશે!
[02:30.00]
يَوْمَئِذٍ تُعْرَضُوْنَ لَا تَخْفٰى مِنْكُمْ خَافِيَةٌ﴿18﴾
૧૮.GtÔt3BtyurÍ7Lt3 íttuy14hÍ1qLt ÕttítÏ1Vt rBtLfwBt3 Ït1tVuGtn3
૧૮. તે દિવસે તમને સૌને અલ્લાહની બારગાહમાં રજૂ કરવામાં આવશે, અને તમારા કોઇપણ કામો છુપા નહિં રહે.
[02:38.00]
فَاَمَّا مَنْ اُوْتِىَ كِتٰبَهٗ بِيَمِيْنِهٖۙ فَيَقُوْلُ هَآؤُمُ اقْرَءُوْا كِتٰبِيَهْۚ﴿19﴾
૧૯.VyBt0tBtLt3 WítuGt fuíttçtnq çtuGtBteLtune VGtf1qÕttu nt9ytuBtwf14hW fuíttçtuGtn3
૧૯. પછી જેને તેના જમણા હાથમાં નામએ આમાલ આપવામાં આવશે તે બધાને કહેશે કે આવો મારા નામએ આમાલને વાંચો!
[02:50.00]
اِنِّىْ ظَنَنْتُ اَنِّىْ مُلٰقٍ حِسَابِيَهْۚ﴿20﴾
૨૦.ELLte Í5LtLíttu yLLte BttuÕttrf2Lt3 nu2ËtçtuGtn3
૨૦. મને યકીન હતુ કે મારો હિસાબ મને મળશે.
[02:58.00]
فَهُوَ فِیْ عِيْشَةٍ رَّاضِيَةٍۙ﴿21﴾
૨૧.VntuÔt Ve E2~tríth3 htÍu2Gtn3
૨૧. પછી તે ખુશહાલ જીવનમાં રહેશે:
[03:02.00]
فِیْ جَنَّةٍ عَالِيَةٍۙ﴿22﴾
૨૨.Ve sLLtrítLt3 y1tÕtuGtn3
૨૨. આલીશાન જન્નતમાં:
[03:06.00]
قُطُوْفُهَا دَانِيَةٌ﴿23﴾
૨૩.ft2uít1qVtunt ŒtLtuGtn3
૨૩. તેના ફળો પહોંચમાં છે.
[03:09.00]
كُلُوْا وَاشْرَبُوْا هَنِيْٓئًا ۢ بِمَاۤ اَسْلَفْتُمْ فِى الْاَيَّامِ الْخَالِيَةِ﴿24﴾
૨૪.ftuÕtq Ôt~t3hçtq nLte9yBt3 çtuBtt9 yMÕtV3ítwBt3 rVÕt3 yGGttrBtÕt3 Ït1tÕtuGtn3
૨૪. મનપસંદ ખાવો-પીવો જે કાંઇ આમાલ અગાઉ અંજામ આપી ચૂકયા છો, તેના બદલામાં!
[03:21.00]
وَاَمَّا مَنْ اُوْتِىَ كِتٰبَهٗ بِشِمَالِهٖ۬ ۙ فَيَقُوْلُ يٰلَيْتَنِىْ لَمْ اُوْتَ كِتٰبِيَهْۚ﴿25﴾
૨૫.ÔtyBBtt BtLt3 WítuGt fuíttçtnq çtu~tuBttÕtune VGtf1qÕttu GttÕtGt3ítLte ÕtBt3WítuGt fuíttçtuGtn3
૨૫. પરંતુ જેને તેના નામએ આમાલ ડાબા હાથમાં આપવામાં આવશે તમન્ના કરીને કહેશે કે કદાચ મને આ નામએ આમાલ કદીપણ આપવામાં ન આવેત.
[03:33.00]
وَلَمْ اَدْرِ مَا حِسَابِيَهْۚ﴿26﴾
૨૬.ÔtÕtBt3 yŒ3huBtt nu2ËtçtuGtn3
૨૬. અને હું ન જાણેત કે મારો હિસાબ શુ છે!
[03:37.00]
يٰلَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ ۚ﴿27﴾
૨૭.GttÕtGt3ítnt ftLtrítÕt3 f1tÍ2uGtn3
૨૭. અને તમન્ના કરશે કે મૌતે મારો ફેંસલો કરી નાખે!
[03:41.00]
مَاۤ اَغْنٰى عَنِّىْ مَالِيَهْۚ﴿28﴾
૨૮.Btt9yø1Ltt y1LLte BttÕtuGtn3
૨૮. મારી માલો દૌલતે મને બેનિયાઝ ન કર્યો.
[03:47.00]
هَلَكَ عَنِّىْ سُلْطٰنِيَهْۚ﴿29﴾
૨૯.nÕtf y1LLte ËwÕít1tLtuGtn3
૨૯. અને મારી હુકુમત બરબાદ થઇ ગઇ!
[03:52.00]
خُذُوْهُ فَغُلُّوْهُ ۙ﴿30﴾
૩૦.Ïtt2uÍ7qntu Vø1twÕÕtqntu
૩૦. હુકમ આવશે તેને પકડો, અને જંજીરમાં જકડો!
[03:56.50]
ثُمَّ الْجَحِيْمَ صَلُّوْهُ ۙ﴿31﴾
૩૧.Ëw7Bt0Õt3 sn2eBt Ë1ÕÕtqntu
૩૧. પછી તેને જહીમમાં નાખો!
[04:02.00]
ثُمَّ فِیْ سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُوْنَ ذِرَاعًا فَاسْلُكُوْهُ ؕ﴿32﴾
૩૨.Ëw7Bt0 Ve rËÕËuÕtrítLt3 Í7h3ytu2nt Ëçt3W2Lt Íu8hty1Lt3 VMÕttufqn3
૩૨. ત્યારપછી તેને સિત્તેર હાથની સાંકળમાં જકડી લ્યો.
[04:14.00]
اِنَّهٗ كَانَ لَا يُؤْمِنُ بِاللّٰهِ الْعَظِيْمِۙ﴿33﴾
૩૩.ELLtnq ftLt ÕttGttuy3BtuLttu rçtÕÕttrnÕt3 y1Í6eBt
૩૩. કારણ કે હરગિઝ તે બુઝુર્ગીવાળા અલ્લાહ પર ઇમાન નથી લાવ્યો,
[04:22.00]
وَلَا يَحُضُّ عَلٰى طَعَامِ الْمِسْكِيْنِؕ﴿34﴾
૩૪.ÔtÕtt Gtnw1Ítu02 y1Õtt íty1trBtÕt3 rBtMfeLt
૩૪. અને હરગિઝ ગરીબોને ખવડાવવા માટે પ્રોત્સાહન આપતો ન હતો.
[04:28.00]
فَلَيْسَ لَهُ الْيَوْمَ هٰهُنَا حَمِيْمٌۙ﴿35﴾
૩૫.VÕtGt3Ë ÕtnwÕt3 GtÔt3Bt ntntuLtt n1BteBt
૩૫. માટે અહીં આજે તેનો કોઇ દિલસોઝ મિત્ર નથી:
[04:36.00]
وَّلَا طَعَامٌ اِلَّا مِنْ غِسْلِيْنٍۙ﴿36﴾
૩૬.ÔtÕtt ít1y1tBtwLt3 EÕÕtt rBtLt3røt1MÕteLt
૩૬. અને પરૂ સિવાય બીજો કંઇ ખોરાક નથી:
[04:42.00]
لَّا يَاْكُلُهٗۤ اِلَّا الْخٰطِئُوْنَ۠ ﴿37﴾
૩૭.Õtt Gty3ftuÕttunq9 EÕÕtÕt3 Ït1tít2uWLt
૩૭. જેને ખતાકારો સિવાય બીજો કોઇ ખાશે નહિ!
[04:50.00]
فَلَاۤ اُقْسِمُ بِمَا تُبْصِرُوْنَۙ﴿38﴾
૩૮.VÕtt9 Wf14ËuBttu çtuBtt ítwçt3Ëu2YLt
૩૮. હું તેની કસમ ખાઉ છું જે તમે જૂઓ છો :
[04:57.00]
وَمَا لَا تُبْصِرُوْنَۙ﴿39﴾
૩૯.ÔtBttÕtt ítwçt3Ëu2YLt
૩૯. અને તેની કે જેને તમે જોતા નથી :
[05:02.00]
اِنَّهٗ لَقَوْلُ رَسُوْلٍ كَرِيْمٍۚ ۙ﴿40﴾
૪૦.ELLtnq Õtf1Ôt3Õttu hËqrÕtLt3 fheBt
૪૦. ખરેખર આ એક મોહતરમ રસૂલનું બયાન છે:
[05:10.00]
وَّمَا هُوَ بِقَوْلِ شَاعِرٍؕ قَلِيْلًا مَّا تُؤْمِنُوْنَۙ﴿41﴾
૪૧.ÔtBttntuÔt çtuf1Ôt3Õtu ~ttyu2rhLt3, f1ÕteÕtBt3 Bttíttuy3BtuLtqLt
૪૧. અને આ કોઇ શાયરના કલામ નથી, તમે ઓછું ઇમાન લાવો છો!
[05:18.00]
وَلَا بِقَوْلِ كَاهِنٍؕ قَلِيْلًا مَّا تَذَكَّرُوْنَؕ﴿42﴾
૪૨.ÔtÕtt çtuf1Ôt3Õtu ftnurLtLt3, f1ÕteÕtBt3 BttítÍ7f3fYLt
૪૨. અને આ કોઇ જયોતિષની વાતો નથી જો કે તમે ઓછી નસીહત લ્યો છો.
[05:27.00]
تَنْزِيْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِيْنَ﴿43﴾
૪૩.ítLt3ÍeÕtwBt3 rBth3 hÂççtÕt3 y1tÕtBteLt
૪૩. આ દુનિયાઓના પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવેલ છે!
[05:35.00]
وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ الْاَقَاوِيْلِۙ﴿44﴾
૪૪.ÔtÕtÔt3 ítf1ÔÔtÕt y1ÕtGt3Ltt çty14Í1Õt3 yf1tÔteÕt
૪૪. અને અગર તે પયગંબર અમારા તરફથી જૂઠી નિસ્બત આપેત,
[05:42.00]
لَاَخَذْنَا مِنْهُ بِالْيَمِيْنِۙ﴿45﴾
૪૫.ÕtyÏ14tÍ7Ltt rBtLntu rçtÕt3GtBteLt
૪૫. અમોએ તેને કહેરમાં ગિરફતાર કરેત:
[05:47.00]
ثُمَّ لَقَطَعْنَا مِنْهُ الْوَتِيْنَؗ ۖ﴿46﴾
૪૬.Ëw7BBt Õtf1ít1y14Ltt rBtLnwÕt3ÔtíteLt
૪૬. પછી જરૂર અમોએ તેની ધોરી નસ શહેરગ કાપી નાખેત :
[05:54.00]
فَمَا مِنْكُمْ مِّنْ اَحَدٍ عَنْهُ حَاجِزِيْنَ﴿47﴾
૪૭.VBtt rBtLfwBt3 rBtLt3 yn1rŒLt3 y1Lntu n1tsuÍeLt
૪૭. અને તમારામાંથી કોઇ પણ આ સજાને અટકાવી નહિ શકે!
[06:02.00]
وَاِنَّهٗ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِيْنَ﴿48﴾
૪૮.ÔtELLtnq ÕtítÍ74fuhítwÕt3 rÕtÕt3Btwíítf2eLt
૪૮. અને હકીકતમાં આ કુરઆન પરહેઝગારો માટે નસીહત છે.
[06:09.00]
وَاِنَّا لَنَعْلَمُ اَنَّ مِنْكُمْ مُّكَذِّبِيْنَ﴿49﴾
૪૯.ÔtELLtt ÕtLty14BtÕttu yLLt rBtLfwBt3 BttufÍ74Íu8çteLt
૪૯. અને અમે જરૂર જાણીએ છીએ કે તમારામાંથી અમુક તેને જૂઠલાવે છે.
[06:19.00]
وَاِنَّهٗ لَحَسْرَةٌ عَلَى الْكٰفِرِيْنَ﴿50﴾
૫૦.ÔtELt0nq Õtn1Ë3hítwLt3 y1ÕtÕt3 ftVuheLt
૫૦. અને તે નાસ્તિકો માટે અફસોસનું કારણ છે.
[06:26.00]
وَاِنَّهٗ لَحَقُّ الْيَقِيْنِ﴿51﴾
૫૧.ÔtELLtnq Õtn1f14f1wÕt3 Gtf2eLt
૫૧. અને ખરેખર તે હકકુલ યકીન છે.
[06:33.00]
فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيْمِ۠ ﴿52﴾
૫૨.VËççtun14 rçtMBtu hççtufÕt3 y1Í6eBt
૫૨. માટે તું તારા મહાન પરવરદિગારના નામની તસ્બીહ કર!