[00:00.00]
القلم
અલ કલમ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૬૮ | આયત-૫૨
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
نٓ وَالْقَلَمِ وَمَا يَسْطُرُوْنَۙ﴿1﴾
૧.LtqLt-ÔtÕt3f1ÕtBtu ÔtBtt GtMíttu2YLt
૧.નૂન; કસમ છે કલમની અને જે કાંઇ લખે છે:
[00:09.00]
مَاۤ اَنْتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُوْنٍۚ﴿2﴾
૨.Btt9yLít çtuLtuy14Btítu hççtuf çtuBts3LtqLt
૨.કે તારા રબની નેઅમતથી તું દીવાનો નથી.
[00:17.00]
وَاِنَّ لَڪَ لَاَجْرًا غَيْرَ مَمْنُوْنٍۚ﴿3﴾
૩.ÔtELLt Õtf Õtys3hLt3 ø1tGt3h BtBLtqLt
૩.અને બેશક તારા માટે મોટો અને હંમેશા રહેનાર બદલો છે.
[00:24.00]
وَاِنَّكَ لَعَلٰى خُلُقٍ عَظِيْمٍ﴿4﴾
૪.ÔtELLtf Õty1Õtt Ïtt2uÕtturf2Lt3 y1Í8eBt
૪.અને બેશક તમે અખ્લાકના બુલંદ દરજ્જા પર છો!
[00:30.00]
فَسَتُبْصِرُ وَيُبْصِرُوْنَۙ﴿5﴾
૫.VËítwçË2uhtu ÔtGtwçË2uYLt
૫.પછી નજીકમાં તું જોઇ લઇશ અને તેઓ પણ જોઇ લેશે:
[00:35.00]
بِاَيِّٮكُمُ الْمَفْتُوْنُ﴿6﴾
૬.çtuyGGtuftuBtwÕt3 BtV3ítqLt
૬.કે કોણ તમારામાંથી દીવાનો (પાગલ) છે?
[00:39.00]
اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيْلِهٖ۪ وَهُوَ اَعْلَمُ بِالْمُهْتَدِيْنَ﴿7﴾
૭.ELLt hççtf ntuÔt yy14ÕtBttu çtuBtLt3 Í1ÕÕt yLt3ËçteÕtune ÔtntuÔt yy14ÕtBttu rçtÕt3Bttun3ítŒeLt
૭.બેશક તારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે કોણ તેના રસ્તાથી ભટકી ગયો છે, અને તે સારી રીતે જાણે છે કે કોણ હિદાયત પામેલો છે?
[00:52.00]
فَلَا تُطِعِ الْمُكَذِّبِيْنَ﴿8﴾
૮.VÕtt íttuít2uE2Õt3 BttufÍ74Íu8çteLt
૮.માટે તું જૂઠલાવનારાઓની તાબેદારી ન કરજે.
[00:56.50]
وَدُّوْا لَوْ تُدْهِنُ فَيُدْهِنُوْنَ﴿9﴾
૯.ÔtŒ0q ÕtÔt3 ítwŒ3nuLttu VGtwŒ3nuLtqLt
૯.તેઓ ચાહે છે કે તું નરમી ઇખ્તિયાર કર જેથી તેઓ (પણ) નરમી ઇખ્તિયાર કરે.
[01:02.00]
وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِيْنٍۙ﴿10﴾
૧૦.ÔtÕttíttuítu2y14 fwÕÕt n1ÕÕttrVBt3 BtneLt
૧૦.અને જે વધારે કસમ ખાતો હોય એવા ઝલીલની તાબેદારી ન કરજે.
[01:08.00]
هَمَّازٍ مَّشَّآءٍۢ بِنَمِيْمٍۙ﴿11﴾
૧૧.nBBttrÍBt3Bt~~tt9EBt3 çtuLtBterBtBt
૧૧.ખૂબ જ એબ તલાશ કરનાર અને ચાડી ચુગલી માટે આવ-જા કરનારની:
[01:18.00]
مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ اَثِيْمٍۙ﴿12﴾
૧૨.BtLLttE2Õt3 rÕtÕt3Ï1tGt3hu Bttuy14ítrŒLt3 yË8eBt
૧૨.નેકીથી વધારે અટકાવનાર તથા હદથી વધી જનાર, ગુનેહગારની:
[01:25.00]
عُتُلٍّ ۢ بَعْدَ ذٰلِكَ زَنِيْمٍۙ﴿13﴾
૧૩.ytu2ítwÂÕÕtBt3 çty14Œ Ít7Õtuf ÍLteBt
૧૩.આ ઉપરાંત કિનાખોર તથા ખાઉધરા અને ખરાબ સ્વભાવના તેમજ બદનામ છે!
[01:32.00]
اَنْ كَانَ ذَا مَالٍ وَّبَنِيْنَؕ﴿14﴾
૧૪.yLt3ftLt Ít7 Btt®ÕtÔt3 ÔtçtLteLt
૧૪.એવુ ન થાય કે તે માલદાર અને ઓલાદવાળો છે. (માટે તેની તાબેદારી કર)!
[01:40.00]
اِذَا تُتْلٰى عَلَيْهِ اٰيٰتُنَا قَالَ اَسَاطِيْرُ الْاَوَّلِيْنَ﴿15﴾
૧૫.yuÍt7 ítwíÕtt y1ÕtGt3nu ytGttíttuLtt f1tÕt yËtít2eÁÕt3 yÔÔtÕteLt
૧૫.જયારે તેની ઉપર અમારી આયતો પઢવામાં આવે છે ત્યારે કહે છે કે આ આગલાઓની વાર્તાઓ છે.
[01:49.00]
سَنَسِمُهٗ عَلَى الْخُرْطُوْمِ﴿16﴾
૧૬.ËLtËuBttunq y1ÕtÕt3 Ï1twh3ítq1Bt
૧૬.નજીકમાં જ અમે તેના નાક પર રૂસ્વાઇની નિશાની લગાડશુ!
[01:54.00]
اِنَّا بَلَوْنٰهُمْ كَمَا بَلَوْنَاۤ اَصْحٰبَ الْجَنَّةِ ۚ اِذْ اَقْسَمُوْا لَيَصْرِمُنَّهَا مُصْبِحِيْنَۙ﴿17﴾
૧૭.ELLtt çtÕtÔt3LttnwBt3 fBtt çtÕtÔt3Ltt9 yË14ntçtÕt3 sLLtítu, EÍ74 yf14ËBtq ÕtGtM1huBtwLLtnt BtwË14çtun2eLt
૧૭.બેશક અમોએ તેમની એવી જ અજમાઇશ કરી છે જેવી બગીચાવાળાઓની અજમાઇશ કરી હતી, જ્યારે તેમણે કસમ ખાધી હતી કે (જરૂરતમંદોની નજરોથી દૂર) સવારે ફળ તોડી લેશે :
[02:10.00]
وَلَا يَسْتَثْنُوْنَ﴿18﴾
૧૮.ÔtÕtt GtMítM7LtqLt
૧૮.અને કંઇપણ (જરૂરતમંદ માટે) અલગ નહી રાખે,
[02:14.00]
فَطَافَ عَلَيْهَا طَآئِفٌ مِّنْ رَّبِّكَ وَهُمْ نَآئِمُوْنَ﴿19﴾
૧૯.Vít1tV y1ÕtGt3nt ítt92yuVwBt3 rBth3hççtuf ÔtnwBt3 Ltt9yuBtqLt
૧૯.પરંતુ એવી હાલતમાં કે તેઓ ઊંઘતા હતા, તારા પરવરદિગાર તરફથી ચક્કર લગાવનાર (બલાએ બાગનો) ચક્કર માર્યો.
[02:26.00]
فَاَصْبَحَتْ كَالصَّرِيْمِۙ﴿20﴾
૨૦.VyË14çtn1ít3 fM1Ë1heBt
૨૦.અને તે બગીચો (સળગીને) કાળી રાત જેવો થઇ ગયો!
[02:30.00]
فَتَنَادَوْا مُصْبِحِيْنَۙ﴿21﴾
૨૧.VítLttŒÔt3 BtwM1çtun2eLt
૨૧.પછી સવારે એક બીજાને અવાજ આવી:
[02:34.00]
اَنِ اغْدُوْا عَلٰى حَرْثِكُمْ اِنْ كُنْتُمْ صٰرِمِيْنَ﴿22﴾
૨૨.yrLtø1Œq y1Õtt n1h3Ëu8fwBt3 ELt3fwLítwBt3 Ë1thuBteLt
૨૨.કે જો ફળ તોડવા છે તો પોતાની વાડી તરફ ચાલો.
[02:42.00]
فَانْطَلَقُوْا وَهُمْ يَتَخَافَتُوْنَۙ﴿23﴾
૨૩.VLt3ít1Õtfq1 ÔtnwBt3 GtítÏt1tVítqLt
૨૩.તેઓ ચાલ્યા અને તેઓ આપસમાં ગુપ્ત રીતે કહેતા હતા:
[02:49.00]
اَنْ لَّا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُمْ مِّسْكِيْنٌۙ﴿24﴾
૨૪.yÕÕtt GtŒ3Ïttu2ÕtLLtnÕt3 GtÔt3Bt y1ÕtGt3fwBt3 rBtMfeLtwk
૨૪.કે (ઘ્યાન રાખજો) આજે એકપણ જરૂરતમંદ તમારા પર દાખલ થવા ન પામે!
[02:53.00]
وَّغَدَوْا عَلٰى حَرْدٍ قٰدِرِيْنَ﴿25﴾
૨૫.Ôt0ø1tŒkÔt3 y1Õtt n1h3rŒLt3 f1tŒuheLt
૨૫.(હા), તેઓએ સવારે ઇરાદો કર્યો કે તાકતથી જરૂરતમંદોને રોકે.
[03:04.00]
فَلَمَّا رَاَوْهَا قَالُوْۤا اِنَّا لَضَآلُّوْنَۙ﴿26﴾
૨૬.VÕtBBtt hyÔt3nt f1tÕt9q ELLtt ÕtÍt92ÕÕtqLt
૨૬.પછી જયારે તે (બગીચા)ને જોયો ત્યારે કહ્યુ કે ખરેખર આપણે ગુમરાહ છીએે:
[03:16.00]
بَلْ نَحْنُ مَحْرُوْمُوْنَ﴿27﴾
૨૭.çtÕt3 Ltn14Lttu Btn14YBtqLt
૨૭.બલ્કે મેહરૂમ છીએ!
[03:21.00]
قَالَ اَوْسَطُهُمْ اَلَمْ اَقُلْ لَّكُمْ لَوْلَا تُسَبِّحُوْنَ﴿28﴾
૨૮.f1tÕt yÔt3Ëíttu2nwBt3 yÕtBt3 yf1wÕÕtfwBt3 ÕtÔt3Õtt íttuËççtun1qLt
૨૮.તેઓમાંથી જે અક્કલમંદ હતો તેણે કહ્યું કે મેં તમને કહ્યું ન હતું કે શા માટે તમે અલ્લાહની તસ્બીહ કરતા નથી?!
[03:29.00]
قَالُوْا سُبْحٰنَ رَبِّنَاۤ اِنَّا كُنَّا ظٰلِمِيْنَ﴿29﴾
૨૯.f1tÕtq Ëwçn1tLt hççtuLtt9 ELLtt fwLLtt Í5tÕtuBteLt
૨૯.તેઓએ કહ્યું કે અમારો પરવરદિગાર પાક છે, બેશક અમે ઝાલિમો હતા.
[03:40.00]
فَاَقْبَلَ بَعْضُهُمْ عَلٰى بَعْضٍ يَّتَلَاوَمُوْنَ﴿30﴾
૩૦.Vyf14çtÕt çty14Ítu2nwBt3 y1Õtt çty14rÍ1kGt3 GtítÕtt ÔtBtqLt
૩૦.તે પછી એકબીજાની સામસામી મલામત કરવા લાગ્યા.
[03:47.00]
قَالُوْا يٰوَيْلَنَاۤ اِنَّا كُنَّا طٰغِيْنَ﴿31﴾
૩૧.f1tÕtq GttÔtGt3ÕtLtt9 ELLtt fwLLtt ít1tøt2eLt
૩૧.અને કહ્યુ કે હાય અફસોસ અમારા પર! ખરેખર આપણે સરકશ હતા.
[03:57.00]
عَسٰى رَبُّنَاۤ اَنْ يُّبْدِلَنَا خَيْرًا مِّنْهَاۤ اِنَّاۤ اِلٰى رَبِّنَا رٰغِبُوْنَ﴿32﴾
૩૨.y1Ët hççttuLtt9 ykGt3 GtwçŒuÕtLtt Ï1tGt3hBt3 rBtLnt9 ELLtt9 yuÕtt hççtuLtt htøtu2çtqLt
૩૨.ઉમ્મીદ છે કે આપણો પરવરદિગાર તેના કરતાંય બહેતર આપે, કારણકે આપણે આપણા પરવરદિગાર તરફ રગબત રાખનાર છીએ.
[04:14.00]
كَذٰلِكَ الْعَذَابُؕ وَلَعَذَابُ الْاٰخِرَةِ اَكْبَرُ ۘ لَوْ كَانُوْا يَعْلَمُوْنَ۠ ﴿33﴾
૩૩.fÍt7ÕtufÕt3 y1Ít7çttu, ÔtÕt3y1Ít7çtwÕt3 ytÏtu2hítu yf3çthtu, ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt
૩૩.(દુનિયાનો) અઝાબ આવો છે; અને આખેરતનો અઝાબ તેનાથી મોટો છે, અગર તેઓ જાણતા હોત!
[04:28.00]
اِنَّ لِلْمُتَّقِيْنَ عِنْدَ رَبِّهِمْ جَنّٰتِ النَّعِيْمِ﴿34﴾
૩૪.ELLt rÕtÕt3Btwíítf2eLt E2LŒ hççturnBt3 sLLttrítLt LtE2Bt
૩૪.બેશક પરહેઝગારો માટે તેમના પરવરદિગાર પાસે નેઅમતોવાળી જન્નતો છે!
[04:38.00]
اَفَنَجْعَلُ الْمُسْلِمِيْنَ كَالْمُجْرِمِيْنَؕ﴿35﴾
૩૫.yVLts3y1ÕtwÕt3 BtwMÕtuBteLt fÕt3 Btws3huBteLt
૩૫.શું અમે ફરમાબરદારોને ગુનેહગારોની જેમ રાખશું?!
[04:44.00]
مَا لَكُمْ ۥ كَيْفَ تَحْكُمُوْنَۚ﴿36﴾
૩૬.BttÕtfwBt3 fGt3V ítn14ftuBtqLt
૩૬.તમને શું થઇ ગયું છે ? કેવો ફેસલો કરો છો ?
[04:49.00]
اَمْ لَكُمْ كِتٰبٌ فِيْهِ تَدْرُسُوْنَۙ﴿37﴾
૩૭.yBt3 ÕtfwBt3 fuíttçtwLt3 Venu ítŒ3htuËqLt
૩૭.શું તમારી પાસે કોઇ કિતાબ છે કે જેમાંથી તમે શીખો છો...
[04:56.00]
اِنَّ لَكُمْ فِيْهِ لَمَا تَخَيَّرُوْنَۚ﴿38﴾
૩૮.ELLt ÕtfwBt3 Venu ÕtBtt ítÏ1tGt0YLt
૩૮.કે તેમ જે કાંઇ પસંદ કરો તે તમારૂ છે?!
[05:02.00]
اَمْ لَكُمْ اَيْمَانٌ عَلَيْنَا بَالِغَةٌ اِلٰى يَوْمِ الْقِيٰمَةِ ۙ اِنَّ لَكُمْ لَمَا تَحْكُمُوْنَۚ﴿39﴾
૩૯.yBt3ÕtfwBt3 yGt3BttLtwLt3 y1ÕtGt3Ltt çttÕtuø1títwLt3 yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu ELLt ÕtfwBt3 ÕtBtt ítn14ftuBtqLt
૩૯.(૩૯) અથવા તમોએ અમારી પાસેથી કયામત સુધીનુ વચન લીધેલુ છે કે જે કાંઇ તમે હુકમ કરો તે તમારા માટે હોય?!
[05:14.00]
سَلْهُمْ اَيُّهُمْ بِذٰلِكَ زَعِيْمٌ ۛۚ﴿40﴾
૪૦.ËÕnwBt3 yGGttunwBt3 çtuÍt7Õtuf ÍE2Bt
૪૦.તેમને પૂછ કે કોણ તેઓમાંથી આ બધી વસ્તુઓનો જામીન છે ?
[05:20.00]
اَمْ لَهُمْ شُرَكَآءُ ۛۚ فَلْيَاْتُوْا بِشُرَكَآئِهِمْ اِنْ كَانُوْا صٰدِقِيْنَ﴿41﴾
૪૧.yBt3ÕtnwBt3 ~ttuhft9ytu, VÕt3Gty3ítq çtu~ttuhft9yurnBt3 ELt3 ftLtq Ë1tŒuf2eLt
૪૧.અથવા તેમની પાસે (અલ્લાહના) શરીકો છે? જો સાચુ કહેતા હોય તો તેમના શરીકોને લાવે.
[05:33.00]
يَوْمَ يُكْشَفُ عَنْ سَاقٍ وَّيُدْعَوْنَ اِلَى السُّجُوْدِ فَلَا يَسْتَطِيْعُوْنَۙ﴿42﴾
૪૨.GtÔt3Bt Gtwf3~tVtu y1LËtrf2Ôt4k ÔtGtwŒ3 y1Ôt3Lt yuÕtMËtuòqŒu VÕtt GtMítít2eW2Lt
૪૨.જે દિવસે (ડરથી) પગની પિંડી ઉઘાડી થશે (કામ મુશ્કેલ થશે) અને તેમને સજદા માટે બોલાવવામાં આવશે પરંતુ તેઓ (સજદો) કરી શકશે નહિં.
[05:43.00]
خَاشِعَةً اَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ؕ وَقَدْ كَانُوْا يُدْعَوْنَ اِلَى السُّجُوْدِ وَهُمْ سٰلِمُوْنَ﴿43﴾
૪૩.Ït1t~tuy1ítLt3 yçË1thtunwBt3 íth3nftu2nwBt3 rÍ7ÕÕtítwLt3, Ôtf1Œ3ftLtq GtwŒ3y1Ôt3Lt yuÕtMËtuòqŒu ÔtnwBt3 ËtÕtuBtqLt
૪૩.આ એવી હાલતમાં છે કે તેમની આંખો શરમથી ઢળેલી, અને ઝિલ્લત તેમના પર છવાએલી, જો કે અગાઉ તેઓને સજદા માટે બોલાવવામાં આવતા હતા એવી હાલતમાં કે તંદુરસ્ત હતા.
[05:56.00]
فَذَرْنِىْ وَمَنْ يُّكَذِّبُ بِهٰذَا الْحَدِيْثِؕ سَنَسْتَدْرِجُهُمْ مِّنْ حَيْثُ لَا يَعْلَمُوْنَۙ﴿44﴾
૪૪.VÍ7h3Lte ÔtBtkGt3 GttufÍ74Íu8çttu çtuntÍ7Õt3 nŒeËu8, ËLtË3ítŒ3huòunwBt3 rBtLt3 n1Gt3Ëtu8 Õtt Gty14ÕtBtqLt
૪૪.અત્યારે મને અને તે વાતને જૂઠલાવનારા-ઓને રહેવા દે, અમે તેમને એવી જગ્યાએથી કે તેઓ જાણતા નથી ધીમે ધીમે અઝાબ તરફ લઇ જાશુ.
[06:10.00]
وَاُمْلِىْ لَهُمْؕ اِنَّ كَيْدِىْ مَتِيْنٌ﴿45﴾
૪૫.Ôt WBÕteÕtnwBt3, ELLtt fGt3ŒeBtíteLt
૪૫.અને હું તેમને મોહલત આપુ છુ કારણકે મારી યોજના મજબૂત છે.
[06:17.00]
اَمْ تَسْئَلُهُمْ اَجْرًا فَهُمْ مِّنْ مَّغْرَمٍ مُّثْقَلُوْنَۚ﴿46﴾
૪૬.yBt3 ítMyÕttunwBt3 ys3hLt3 VnwBt3 rBtBt3 Btø14thrBtBt3 BtwË74f1ÕtqLt
૪૬.અથવા તું તેમનાથી અજ્ર માંગે છો કે તેઓ માટે આપવુ મુશ્કેલ છે?!
[06:27.00]
اَمْ عِنْدَهُمُ الْغَيْبُ فَهُمْ يَكْتُبُوْنَ﴿47﴾
૪૭.yBt3 E2LŒntuBtwÕt3 ø1tGt3çttu VnwBt3 Gtf3íttuçtqLt
૪૭.અથવા તેમની પાસે કાંઇ ગેબના રાઝ છે અને તેઓ તેને લખે છે?!
[06:34.00]
فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُنْ كَصَاحِبِ الْحُوْتِۘ اِذْ نَادٰى وَهُوَ مَكْظُوْمٌؕ﴿48﴾
૪૮.VË14rçth3 Õtun1wf3Btu hççtuf ÔtÕtt ítfwLt3 fË1tn2urçtÕt3 n1qít, EÍ74LttŒt ÔtntuÔt Btf3Í5qBt
૪૮.તો હવે તું તારા પરવરદિગારના હુકમ પર સબ્ર કર અને માછલીવાળા જેવો ન થા. જયારે તેણે અફસોસની હાલતમાં અવાજ આપ્યો હતો.
[06:45.00]
لَوْلَاۤ اَنْ تَدٰرَكَهٗ نِعْمَةٌ مِّنْ رَّبِّهٖ لَنُبِذَ بِالْعَرَآءِ وَهُوَ مَذْمُوْمٌ﴿49﴾
૪૯.ÕtÔt3Õtt9 yLt3 ítŒthfnq Ltuy14BtítwBt3 rBth3hççtune ÕtLttuçtuÍ7 rçtÕt3 y1ht9yu ÔtntuÔt BtÍ74BtqBt
૪૯.અગર તેના પરવરદિગારની નેઅમતે તેની મદદ કરી ન હોત તો ખરે જ તે વિરાન મેદાનમાં મલામત થયેલ હાલતમાં ફેંકી દેવાયો હોત!
[07:00.00]
فَاجْتَبٰهُ رَبُّهٗ فَجَعَلَهٗ مِنَ الصّٰلِحِيْنَ﴿50﴾
૫૦.Vs3ítçttntu hççttunq Vsy1Õtnq BtuLtM1Ë1tÕtun2eLt
૫૦.પરંતુ તેના પરવરદિગારે તેને પસંદ કર્યો અને તેને નેક બંદાઓમાં શામિલ કર્યો.
[07:07.00]
وَاِنْ يَّكَادُ الَّذِيْنَ كَفَرُوْا لَيُزْلِقُوْنَكَ بِاَبْصَارِهِمْ لَمَّا سَمِعُوا الذِّكْرَ وَيَقُوْلُوْنَ اِنَّهٗ لَمَجْنُوْنٌۘ﴿51﴾
૫૧.Ôt#Gt3 GtftŒwÕÕtÍ8eLt fVY ÕtGtwÍ3Õtuf1qLtf çtuyçË1thurnBt3 ÕtBBtt ËBtuW2Í74 rÍf74h ÔtGtf1qÕtqLt ELLtnq Õt Bts3BtqLt
૫૧.અને નઝદીક છે કે નાસ્તિકો કુરઆન સાંભળીને તને નજર લગાડે અને કહે કે તે દીવાનો છે!
[07:23.00]
وَمَا هُوَ اِلَّا ذِكْرٌ لِّلْعٰلَمِيْنَ۠ ﴿52﴾
૫૨.ÔtBtt ntuÔt EÕÕtt rÍ7f3ÁÕt3 rÕtÕt3 y1tÕtBteLt
૫૨.એવી હાલતમાં કે આ (કુરઆન) દુનિયાવાળાઓ માટે નસીહત છે.