૬૭. સુરાએ મુલ્ક

[00:00.00]

الملك
અલ મુલ્ક
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૬૭ | આયત-30

[00:01.00]

أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ

અઉઝુ બિલ્લાહી મીનશ શૈતાનીર રજીમ

હું શાપિત શૈતાનથી અલ્લાહની શરણ માંગું છું

[00:07.00]

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે.

[00:13.00]

تَبٰرَكَ الَّذِىْ بِيَدِهِ الْمُلْكُؗ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرُۙ‏﴿1﴾‏

૧.ítçtthfÕÕtÍ8e çtuGtŒurnÕt3 BtwÕftu ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œehtu

૧. બરકતવાળો છે તે કે જેના હાથમાં (કાએનાતની) બાદશાહત છે અને તે દરેક વસ્તુ પર કાદીર છે:

[00:23.00]

۟الَّذِىْ خَلَقَ الْمَوْتَ وَالْحَيٰوةَ لِيَبْلُوَكُمْ اَيُّكُمْ اَحْسَنُ عَمَلًاؕ وَهُوَ الْعَزِيْزُ الْغَفُوْرُۙ‏﴿2﴾‏

૨.rLtÕÕtÍ8e Ï1tÕtf1Õt3 BtÔt3ít ÔtÕt3n1Gttít ÕtuGtçÕttuÔtfwBt3 yGGttufwBt3 yn14ËLttu y1BtÕtLt3, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 øt1VqÁ

૨. તેણે મોત અને હયાતને પેદા કર્યા જેથી તમને અજમાવે કે તમારામાંથી કોણ બહેતરીન અમલ કરનાર છે; અને તે જબરદસ્ત અને માફ કરનાર છે:

[00:38.00]

الَّذِىْ خَلَقَ سَبْعَ سَمٰوٰتٍ طِبَاقًا‌ ؕ مَا تَرٰى فِیْ خَلْقِ الرَّحْمٰنِ مِنْ تَفٰوُتٍ‌ ؕ فَارْجِعِ الْبَصَرَۙ هَلْ تَرٰى مِنْ فُطُوْرٍ‏﴿3﴾‏

૩.ÕÕtÍ8e Ï1tÕtf1 Ëçy1 ËBttÔttrítLt3 ítu2çttf1Lt3, Bttítht Ve Ï1tÕt3rf2h3 hn14BttLtu rBtLt3 ítVtÔtturítLt3, Vh3suE2Õt3 çtË1h nÕt3 ítht rBtLt3Vtuít1qh

૩. જેણે ઉપરા ઉપરી સાત આસમાનોને પેદા કર્યા તું રહેમાન (ખુદા)ની ખિલ્કતમાં કંઇપણ ખામી કે વિરોધાભાસ નહી જોવે; પછી ફરીથી નજર કર, શું તને કંઇ ખોડખાંપણ દેખાય છે?!

[00:58.00]

ثُمَّ ارْجِعِ الْبَصَرَ كَرَّتَيْنِ يَنْقَلِبْ اِلَيْكَ الْبَصَرُ خَاسِئًا وَّهُوَ حَسِيْرٌ‏﴿4﴾‏

૪.Ëw7BBth3 suE2Õt3 çtË1h fh0ítGt3Ltu GtLf1rÕtçt3 yuÕtGt3fÕt3 çtË1htu Ït1tËuykÔt3 ÔtntuÔt n1Ëeh

૪. ત્યારબાદ ફરીવાર નજર કર, છેવટે નજર થાકીને પાછી ફરશે એવી હાલતમાં કે કંઇ (ખામી) નહિં દેખાય.

[01:10.00]

وَلَقَدْ زَيَّنَّا السَّمَآءَ الدُّنْيَا بِمَصَابِيْحَ وَجَعَلْنٰهَا رُجُوْمًا لِّلشَّيٰطِيْنِ‌ وَاَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِيْرِ‏﴿5﴾‏

૫.ÔtÕtf1Œ3 ÍGGtLLtMËBtt9yŒ0wLGtt çtuBtË1tçten1 Ôtsy1ÕLttnt htuòqBtÕt3 rÕt~t0Gttít2eLtu Ôtyy14ítŒ3Ltt ÕtnwBt3 y1Ít7çtMËE2h

૫. અને અમોએ દુનિયાના આસમાનને દીવાઓથી (તારાઓથી) ઝીનત આપી છે, અને સિતારાઓને શૈતાનને મારવાના તીર બનાવ્યા, અને તેમના માટે (જહન્નમની) આગનો અઝાબ તૈયાર રાખ્યો!

[01:30.00]

وَلِلَّذِيْنَ كَفَرُوْا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ‌ؕ وَبِئْسَ الْمَصِيْرُ‏﴿6﴾‏

૬.ÔtrÕtÕÕtÍ8eLt fVY çtuhççturnBt3 y1Ít7çttu snLLtBt, Ôtçtuy3ËÕt3 BtË2eh

૬. અને જેઓ પોતાના રબ પ્રત્યે નાસ્તિક થયા તેઓનો અઝાબ જહન્નમ છે; અને તે કેવો ખરાબ અંજામ છે!

[01:39.00]

اِذَاۤ اُلْقُوْا فِيْهَا سَمِعُوْا لَهَا شَهِيْقًا وَّهِىَ تَفُوْرُۙ‏﴿7﴾‏

૭.yuÍt98 WÕfq1 Vent ËBtuW2 Õtnt ~tnefkÔt14 ÔtnuGt ítVqh

૭. જયારે તેઓને તેમાં નાખવામાં આવશે ત્યારે ડરામણી ચીસ સાંભળશે, અને એવી હાલતમાં કે તે સતત ઊકળતી હશે:

[01:51.00]

تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ‌ؕ كُلَّمَاۤ اُلْقِىَ فِيْهَا فَوْجٌ سَاَلَهُمْ خَزَنَتُهَاۤ اَلَمْ يَاْتِكُمْ نَذِيْرٌ‏﴿8﴾‏

૮.ítftŒtu ítBtGGtÍtu BtuLtÕt3 ø1tGt3Íu6, fwÕÕtBtt9 WÕfu2Gt Vent VÔt3òwLt3 ËyÕtnwBt3 Ï1tÍLtíttunt9 yÕtBt3 Gty3ítufwBt3 LtÍ8eh

૮. નઝદીક છે કે તે જોશના લીધે ટુકડે ટુકડા થઇ જાય; જયારે પણ કોઇ સમૂહને તેમાં નાખવામાં આવશે ત્યારે તેના મુહાફીઝો તેમને સવાલ કરશે "શું તમારી પાસે કોઇ ડરાવનાર આવ્યો ન હતો?"

[02:10.00]

قَالُوْا بَلٰى قَدْ جَآءَنَا نَذِيْرٌ۬ ۙ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ اللّٰهُ مِنْ شَىْءٍ ۖۚ اِنْ اَنْتُمْ اِلَّا فِیْ ضَلٰلٍ كَبِيْرٍ‏﴿9﴾‏

૯.f1tÕtq çtÕtt f1Œ3 ò9yLtt LtÍ8eÁLt3 VfÍ08çLtt Ôtf1wÕLtt BttLtÍ0ÕtÕÕttntu rBtLt3 ~tGt3ELt3,s ELt3 yLt3ítwBt3 EÕÕtt Ve Í1ÕttrÕtLt3 fçteh

૯. તેઓ કહેશે કે હા, ડરાવનાર અમારી પાસે આવ્યો, પરંતુ અમોએ તેને જૂઠલાવ્યો અને કહ્યુ કે અલ્લાહે કંઇપણ નાઝિલ નથી કર્યુ અને તમે મોટી ગુમરાહીમાં છો!

[02:30.00]

وَقَالُوْا لَوْ كُنَّا نَسْمَعُ اَوْ نَعْقِلُ مَا كُنَّا فِیْۤ اَصْحٰبِ السَّعِيْرِ‏﴿10﴾‏

૧૦.Ôtf1tÕtq ÕtÔt3 fwLLtt LtMBtytu2 yÔt3 Lty14f2uÕttu BttfwLLtt Ve9 yM1n1trçtMËE2h

૧૦. અને તેઓ કહેશે કે જો અમે વાત સાંભળતા અને વિચારતા તો અમે જહન્નમીઓ વચ્ચે ન હોત.

[02:43.00]

فَاعْتَرَفُوْا بِذَنْۢبِهِمْ‌ۚ فَسُحْقًا لِّاَصْحٰبِ السَّعِيْرِ‏﴿11﴾‏

૧૧.Vy14íthVq çtuÍ7Bt3çturnBt3, VËtun14f1Õt3 ÕtuyM1n1trçtMËE2h

૧૧. અહિયા તેઓ પોતાના ગુનાહોને કબૂલ કર્યા અને લાનત થાય સઇરવાળાઓ પર.

[02:51.00]

اِنَّ الَّذِيْنَ يَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَيْبِ لَهُمْ مَّغْفِرَةٌ وَّاَجْرٌ كَبِيْرٌ‏﴿12﴾‏

૧૨.ELLtÕÕtÍ8eLt GtÏ14t~tÔt3Lt hççtnwBt3 rçtÕt3ø1tGt3çtu ÕtnwBt3 Btø14tVuhítwkÔt3 Ôtys3ÁLt3 fçteh

૧૨. બેશક જેઓ ખાનગીમાં પોતાના પરવરદિગારથી ડરે છે તે લોકો માટે માફી અને મોટો બદલો છે!

[03:05.00]

وَاَسِرُّوْا قَوْلَكُمْ اَوِ اجْهَرُوْا بِهٖؕ اِنَّهٗ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿13﴾‏

૧૩.ÔtyrËY0 f1Ôt3ÕtfwBt3 yrÔts3nY çtune, ELLtnq y1ÕteBtwBt3 çtuÍt7rítË14 Ët2uŒqh

૧૩. અને તમે લોકો તમારી વાત છુપાવો કે જાહેર (ફરક નથી) કારણકે તે જે કાંઇ છાતીઓ/દિલોમાં છે તેને જાણે છે.

[03:19.00]

اَلَا يَعْلَمُ مَنْ خَلَقَؕ وَهُوَ اللَّطِيْفُ الْخَبِيْرُ۠ ‏‏﴿14﴾‏

૧૪.yÕtt Gty14ÕtBttu BtLt3Ï1tÕtf1, ÔtntuÔtÕt3 ÕtíteVwÕt3 Ï1tçteh

૧૪. અને શું જેણે પૈદા કર્યા છે તે (મખ્લૂકની હાલત) નથી જાણતો?! એવી હાલતમાં કે તે ઝીણવટભર્યા ભેદોથી માહિતગાર, જાણકાર છે.

[03:26.00]

هُوَ الَّذِىْ جَعَلَ لَكُمُ الْاَرْضَ ذَلُوْلًا فَامْشُوْا فِیْ مَنَاكِبِهَا وَكُلُوْا مِنْ رِّزْقِهٖ‌ؕ وَاِلَيْهِ النُّشُوْرُ‏﴿15﴾‏

૧૫.ntuÔtÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 yh3Í2 ÍÕtqÕtLt3 VBt3~tq Ve BtLttfuçtunt ÔtftuÕtq rBth3 rhÍ14fu2ne, ÔtyuÕtGt3rnLt3 Lttu~tqh

૧૫. તે એજ છે કે જેણે ઝમીનને તમારા તાબે કરી જેથી તેના -ખભા- ઉપર ચાલો, અને તે (અલ્લાહ)ની રોઝીમાંથી ખાવ તથા તેની જ તરફ મહેશૂર થવાનુ છે!

[03:41.00]

ءَاَمِنْتُمْ مَّنْ فِیْ السَّمَآءِ اَنْ يَّخْسِفَ بِكُمُ الْاَرْضَ فَاِذَا هِىَ تَمُوْرُۙ‏﴿16﴾‏

૧૬.yyrBtLt3ítwBt3 BtLt3 rVMËBtt9yu ykGGtÏ14tËuV çtuftuBtwÕt3 yh3Í2 VyuÍt7 nuGt ítBtqh

૧૬. શુ જે આસમાનમાં છે તેના તરફથી સલામત થઇ ગયા છો કે તમને ઝમીનમાં ધસાવી દ્યે પછી એકાએક ઝમીન ધ્રુજવા લાગે?!

[03:55.00]

اَمْ اَمِنْتُمْ مَّنْ فِى السَّمَآءِ اَنْ يُّرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا‌ ؕ فَسَتَعْلَمُوْنَ كَيْفَ نَذِيْرِ‏﴿17﴾‏

૧૭.yBt3 yrBtLt3ítwBt3 BtLt3 rVMËBtt9yu ykGGtwh3ËuÕt y1ÕtGt3fwBt3 n1tË2uçtLt3,ít VËíty14ÕtBtqLt3 fGt3Vt LtÍ8eh

૧૭. અથવા શુ જે આસમાનમાં છે તેના તરફથી સલામત થઇ ગયા છો કે પત્થરવાળો તોફાની પવન તમારા ઉપર મોકલે?! પછી તમે જલ્દી જાણી લેશો કે મારૂં ડરાવવું કેવુ છે!

[04:12.00]

وَلَقَدْ كَذَّبَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيْرِ‏﴿18﴾‏

૧૮.ÔtÕtf1Œ3 fÍ70çtÕÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 VfGt3V ftLt Ltfeh

૧૮. અને તેમની અગાઉના લોકોએ (નિશાનીઓ) જૂઠલાવી પરંતુ (જોવ મારો) અઝાબ કેવો હતો!

[04:21.00]

اَوَلَمْ يَرَوْا اِلَى الطَّيْرِ فَوْقَهُمْ صٰٓفّٰتٍ وَّيَقْبِضْنَؕؔ ۘ مَا يُمْسِكُهُنَّ اِلَّا الرَّحْمٰنُ‌ؕ اِنَّهٗ بِكُلِّ شَىْءٍۢ بَصِيْرٌ‏﴿19﴾‏

૧૯.yÔtÕtBt3 GthÔt3 yuÕtí1ít1Gt3hu VÔt3f1nwBt3 Ët92Vt0®ítÔt3 Ôt Gtf14rçtÍ14Lt, BttGtwBt3ËuftunwLLt EÕÕth3 hn14BttLttu, ELLtnq çtufwÕÕtu ~tGt3EBt3 çtË2eh

૧૯. શું તેઓએ તેમની ઉપર પક્ષીઓને નથી જોયા કે ક્યારેક પાંખો ફેલાવે છે અને ક્યારેક સંકેલી લ્યે છે? તેમને હવામાં રહેમાન (અલ્લાહ) સિવાય બીજું કોઇ સંભાળીને રાખતુ નથી કારણકે તે જ દરેક વસ્તુ(ની જરૂરત)ને જાણે છે.

[04:46.00]

اَمَّنْ هٰذَا الَّذِىْ هُوَ جُنْدٌ لَّكُمْ يَنْصُرُكُمْ مِّنْ دُوْنِ الرَّحْمٰنِ‌ؕ اِنِ الْكٰفِرُوْنَ اِلَّا فِیْ غُرُوْرٍ‌ۚ‏﴿20﴾‏

૨૦.yBBtLt3 ntÍ7ÕÕtÍ8e ntuÔt òwLŒwÕÕtfwBt3 GtLt3Ët2uhtufwBt3 rBtLŒqrLth3 hn14BttLtu,ít yurLtÕt3 ftVuYLt EÕÕtt Ve øttu2Yh

૨૦. શું આ કે જે તમારૂ લશ્કર છે રહેમાનની સામે તમારી મદદ કરી શકશે? (પરંતુ) નાસ્તિકો ફકત ફરેબમાં ગિરફતાર છે.

[05:05.00]

اَمَّنْ هٰذَا الَّذِىْ يَرْزُقُكُمْ اِنْ اَمْسَكَ رِزْقَهٗ‌ ۚ بَلْ لَّجُّوْا فِیْ عُتُوٍّ وَّنُفُوْرٍ‏﴿21﴾‏

૨૧.yBBtLt3 ntÍ7ÕÕtÍ8e Gth3Ítuft2ufwBt3 ELt3 yBt3Ëf rhÍ3f1nq,s çtÕÕtòq0 Ve ytu2ítqÔt3®ÔtÔt3 ÔtLttuVqh

૨૧. અથવા જે તમને રોઝી આપે છે જો તે તેની રોઝી રોકી લ્યે તો તમારી જરૂરતો પૂરી કરી શકશો?! પરંતુ નાસ્તિકો સરકશીમાં હકીકતથી ભાગવાની હઠ કરે છે.

[05:19.00]

اَفَمَنْ يَّمْشِىْ مُكِبًّا عَلٰى وَجْهِهٖۤ اَهْدٰٓى اَمَّنْ يَّمْشِىْ سَوِيًّا عَلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ‏﴿22﴾‏

૨૨.yVBtkGGtB~te Btturfçt0Lt y1Õtt Ôts3nune9 yn3Œt9 yBBtkGGtB~te ËrÔtGGtLt3 y1Õtt Ëu2htrít1Bt3 BtwMítf2eBt

૨૨. શું તે કે જે ઊંધે માથે ચાલે છે તે હિદાયતની નજદીક છે અથવા તે કે જે સીધા રસ્તા પર સીધો ચાલે છે?

[05:38.00]

قُلْ هُوَ الَّذِىْۤ اَنْشَاَكُمْ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْاَبْصَارَ وَ الْاَفْئِدَةَ ‌ ؕ قَلِيْلًا مَّا تَشْكُرُوْنَ‏﴿23﴾‏

૨૩.fw1Õt3 ntuÔtÕÕtÍe98 yL~tyfwBt3 Ôtsy1Õt ÕtftuBtwË0By1 ÔtÕt3 yçË1th ÔtÕt3yV3yuŒít,ít f1ÕteÕtBt3 Bttít~ftuYLt

૨૩. તું કહે કે તે એ જ છે કે જેણે તમને પૈદા કર્યા અને તમારા માટે કાન, આંખ અને દિલ બનાવ્યા, પરંતુ તમે ઓછો શુક્ર કરો છો!

[05:53.00]

قُلْ هُوَ الَّذِىْ ذَرَاَكُمْ فِى الْاَرْضِ وَاِلَيْهِ تُحْشَرُوْنَ‏﴿24﴾‏

૨૪.f1wÕt3 ntuÔtÕÕtÍ8e Í7hyfwBt3 rVÕyh3Íu2 ÔtyuÕtGt3nu íttun14~tYLt

૨૪. તું કહે કે તે એ જ છે કે જેણે તમને ઝમીનમાં પેદા કર્યા અને તેની જ તરફ તમને પાછા ભેગા કરવામાં આવશે! وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا ٱلْوَعْدُ إِن كُنتُمْ صَـٰدِقِينَ

[06:01.00]

وَيَقُوْلُوْنَ مَتٰى هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿25﴾‏

૨૫.ÔtGtf1qÕtqLt Btítt ntÍ7Õt Ôty14Œtu ELt3fwLítwBt3 Ë1tŒuf2eLt

૨૫. અને તેઓ કહે છે કે જો તમે સાચુ કહો છો તો આ વાયદાનો સમય ક્યારે છે?

[06:11.00]

قُلْ اِنَّمَا الْعِلْمُ عِنْدَ اللّٰهِ۪ وَاِنَّمَاۤ اَنَا نَذِيْرٌ مُّبِيْنٌ‏﴿26﴾‏

૨૬.fw1Õt3 ELLtBtÕt3 E2ÕBttu E2LŒÕÕttnu ÔtELLtBtt9 yLtt LtÍ8eÁBt3 BttuçteLt

૨૬. તું કહે કે (તેનુ) ઇલ્મ ફકત અલ્લાહ પાસે છે, અને હું માત્ર એક ખુલ્લો ડરાવનારો છું

[06:23.00]

فَلَمَّا رَاَوْهُ زُلْفَةً سِیْٓئَتْ وُجُوْهُ الَّذِيْنَ كَفَرُوْا وَقِيْلَ هٰذَا الَّذِىْ كُنْتُمْ بِهٖ تَدَّعُوْنَ‏﴿27﴾‏

૨૭.VÕtBt0t hyÔt3ntu ÍwÕVítLt3 Ëe9yít3 ÔttuòqnwÕÕtÍ8eLt fVY Ôtf2eÕt ntÍ7ÕÕtÍ8e fwLt3ítwBt3 çtune ítŒ0W2Lt

૨૭. જયારે તેઓ તે (અઝાબ)ને નજદીકથી નિહાળશે ત્યારે નાસ્તિકોના મોઢા કાળા પડી/બગડી જશે, અને તેમને કહેવામાં આવશે કે આ એ જ છે કે જેની તમે માંગણી કરતા હતા.

[06:41.00]

قُلْ اَرَءَيْتُمْ اِنْ اَهْلَكَنِىَ اللّٰهُ وَمَنْ مَّعِىَ اَوْ رَحِمَنَا ۙ فَمَنْ يُّجِيْرُ الْكٰفِرِيْنَ مِنْ عَذَابٍ اَلِيْمٍ‏﴿28﴾‏

૨૮.f1wÕt3 yhyGt3ítwBt3 ELt3 yn3ÕtfLtuGtÕÕttntu ÔtBtBt3 Btyu2Gt yÔt3 hnu2BtLtt VBtkGt3 GttuSÁÕt3 ftVuheLt rBtLt3 y1Ít7rçtLt3 yÕteBt

૨૮. તું કહે કે મને બતાવો કે "અલ્લાહ મને અને મારા સાથીઓને હલાક કરી નાખે અથવા અમારા ઉપર મહેરબાની કરે, (પરંતુ) કોણ નાસ્તિકોને દર્દનાક અઝાબથી બચાવશે?"

[07:02.00]

قُلْ هُوَ الرَّحْمٰنُ اٰمَنَّا بِهٖ وَعَلَيْهِ تَوَكَّلْنَا‌ۚ فَسَتَعْلَمُوْنَ مَنْ هُوَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ‏﴿29﴾‏

૨૯.f1wÕt3ntuÔth0n14BttLttu ytBtLLtt çtune Ôty1ÕtGt3nu ítÔtf3fÕLtt, VËíty14ÕtBtqLt BtLntuÔt Ve Í1ÕttrÕtBt3 BttuçteLt

૨૯. તું કહે કે એ જ રહેમાન (અલ્લાહ) છે કે જેના ઉપર અમે ઇમાન લાવ્યા છીએ, અને તેના જ ઉપર અમે આધાર રાખીએ છીએ, તમે નજીકમાં જ જાણી લેશો કે કોણ ખુલ્લી ગુમરાહીમાં છે ?

[07:17.00]

قُلْ اَرَءَيْتُمْ اِنْ اَصْبَحَ مَآؤُكُمْ غَوْرًا فَمَنْ يَّاْتِيْكُمْ بِمَآءٍ مَّعِيْنٍ۠ ‏‏﴿30﴾‏

૩૦.fw1Õt3 yhyGt3ítwBt3 ELt3yM1çtn1 Btt9ytufwBt3 ø1tÔt3hLt3 VBtkGt3 Gty3ítefwBt3 çtuBtt9EBt3 BtE2Lt

૩૦. તું કહી દે કે મને બતાવો કે અગર તમારૂં પાણી ઝમીનમાં ઊંડુ ઊતરી જાય તો તમારા માટે મનપસંદ વહેતું પાણી બહાર કોણ લાવશે ?

[00:00.00]

الملك
અલ મુલ્ક
સુરા-૬૭ | આયત-30
હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અલયહેમસ્સલામ) સે રિવાયત હૈ કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) ને ફરમાયા:
જો શખ્સ ઇસ સૂરહ કો પઢતા હૈ, વોહ કયામત કે દિન નજાત પાયેગા۔
વોહ ફરિશ્તોં કે પંખોં પર ઊડતા હુઆ જાયેગા ઔર ઉસ્કો હઝરત યૂસુફ (અલયહિસ્સલામ) જૈસા હુસ્ન ઔર ઝીનત મિલેગી۔
ઇમામ મુહમ્મદ બાકિર (અલયહિસ્સલામ) ને ફરમાયા કે સૂરહ મુલ્ક એક રક્ષા કરનારી સૂરહ હૈ, ક્યુંકે યે અપને પઢને વાલોં કો કબરોં કે અઝાબ સે મહફૂઝ રખતી હૈ ઔર ઇસે તૌરાત મેં ભી 'સૂરહ મુલ્ક' કહા ગયા હૈ.
જો ઇસ સૂરહ કો રાત કે વક્ત પઢે, વોહ બરકત સે નવાઝા જાતા હૈ ઔર હમેશા ખુશ રહેતા હૈ, ઔર મૈં ખુદ ઇસે ઇશા કી નમાજ કે બાદ પઢતા હું۔
હઝરત ઇમામ જાફર સાદિક (અલયહિસ્સલામ) ને ફરમાયા:
જો શખ્સ 'તબારકલ્લઝી' (સૂરહ મુલ્ક) કો ખાસ તોર પર સોને સે પેહલે પઢતા હૈ, વોહ હમેશા અલ્લાહ કી હિફાઝત મેં રહેગા ઔર કયામત કે દિન અલ્લાહ કી પનાહ મેં હોગા۔
ઔર ઇસ સૂરહ કો 'મુન્જિયા' ભી કહા જાતા હૈ, ક્યુંકે યે કબરોં કે અઝાબ સે હિફાઝત કરતી હૈ, જયસે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) ને ફરમાયા।

[00:07.00]

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

ખુદા કે નામ સે (શુરૂ કરતા હું) જો બડા મહેરબાન નહાયત રહમ વાલા હે.

[00:13.00]

تَبٰرَكَ الَّذِىْ بِيَدِهِ الْمُلْكُؗ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرُۙ‏﴿1﴾‏

૧.ítçtthfÕÕtÍ8e çtuGtŒurnÕt3 BtwÕftu ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œehtu

૧. જિસ (ખુદા) કે કબઝા મેં (સારે જહાન કી) બાદશાહત હૈ વહ બડી બરકત વાલા હૈ ઔર હર ચીઝ પર કાદિર હે.

[00:23.00]

۟الَّذِىْ خَلَقَ الْمَوْتَ وَالْحَيٰوةَ لِيَبْلُوَكُمْ اَيُّكُمْ اَحْسَنُ عَمَلًاؕ وَهُوَ الْعَزِيْزُ الْغَفُوْرُۙ‏﴿2﴾‏

૨.rLtÕÕtÍ8e Ï1tÕtf1Õt3 BtÔt3ít ÔtÕt3n1Gttít ÕtuGtçÕttuÔtfwBt3 yGGttufwBt3 yn14ËLttu y1BtÕtLt3, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 øt1VqÁ

૨. જિસ ને મૌત ઔર ઝિંદગી કો પૈદા કિયા તાકે તુમ્હેં આઝમાએ કે તુમ મેં સે કામ મેં સબ સે અચ્છા કોન હે, ઔર વહ ગાલિબ (ઔર) બડા બખ્શને વાલા હે.

[00:38.00]

الَّذِىْ خَلَقَ سَبْعَ سَمٰوٰتٍ طِبَاقًا‌ ؕ مَا تَرٰى فِیْ خَلْقِ الرَّحْمٰنِ مِنْ تَفٰوُتٍ‌ ؕ فَارْجِعِ الْبَصَرَۙ هَلْ تَرٰى مِنْ فُطُوْرٍ‏﴿3﴾‏

૩.ÕÕtÍ8e Ï1tÕtf1 Ëçy1 ËBttÔttrítLt3 ítu2çttf1Lt3, Bttítht Ve Ï1tÕt3rf2h3 hn14BttLtu rBtLt3 ítVtÔtturítLt3, Vh3suE2Õt3 çtË1h nÕt3 ítht rBtLt3Vtuít1qh

૩. જિસ ને સાત આસમાન તલે ઉપર બના ડાલે, ભલા તુઝે ખુદા કી આફરીનશ મેં કોઈ કસર નઝર આતી હે, તો ફિર આંખ ઉઠા કર દેખ ભલા તુઝે કોઈ શેગાફ નઝર આતા હે.

[00:58.00]

ثُمَّ ارْجِعِ الْبَصَرَ كَرَّتَيْنِ يَنْقَلِبْ اِلَيْكَ الْبَصَرُ خَاسِئًا وَّهُوَ حَسِيْرٌ‏﴿4﴾‏

૪.Ëw7BBth3 suE2Õt3 çtË1h fh0ítGt3Ltu GtLf1rÕtçt3 yuÕtGt3fÕt3 çtË1htu Ït1tËuykÔt3 ÔtntuÔt n1Ëeh

૪. ફિર (દોબારા આંખ ઉઠા કર દેખ તો (હર બાર તેરી) નઝર નાકામ ઔર થક કર તેરી તરફ પલટ આએગી.

[01:10.00]

وَلَقَدْ زَيَّنَّا السَّمَآءَ الدُّنْيَا بِمَصَابِيْحَ وَجَعَلْنٰهَا رُجُوْمًا لِّلشَّيٰطِيْنِ‌ وَاَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِيْرِ‏﴿5﴾‏

૫.ÔtÕtf1Œ3 ÍGGtLLtMËBtt9yŒ0wLGtt çtuBtË1tçten1 Ôtsy1ÕLttnt htuòqBtÕt3 rÕt~t0Gttít2eLtu Ôtyy14ítŒ3Ltt ÕtnwBt3 y1Ít7çtMËE2h

૫. ઔર હમ ને નીચે વાલે (પહેલે) આસમાન કો (તારોં કે) ચરાગોં સે ઝીનત દી હૈ ઔર હમ ને ઇન કો શૈતાનોં કે મારને કા આલા બનાયા ઔર હમ ને ઇન કે લિયે દહકતી હુઈ આગ કા અઝાબ તૈયાર કર રખા હે.

[01:30.00]

وَلِلَّذِيْنَ كَفَرُوْا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ‌ؕ وَبِئْسَ الْمَصِيْرُ‏﴿6﴾‏

૬.ÔtrÕtÕÕtÍ8eLt fVY çtuhççturnBt3 y1Ít7çttu snLLtBt, Ôtçtuy3ËÕt3 BtË2eh

૬. ઔર જો લોગ અપને પરવરદિગાર કે મુંકિર હૈં ઉન કે લિયે જહન્નમ કા અઝાબ હૈ ઔર (વહ) બહોત બુરા ઠિકાના હે.

[01:39.00]

اِذَاۤ اُلْقُوْا فِيْهَا سَمِعُوْا لَهَا شَهِيْقًا وَّهِىَ تَفُوْرُۙ‏﴿7﴾‏

૭.yuÍt98 WÕfq1 Vent ËBtuW2 Õtnt ~tnefkÔt14 ÔtnuGt ítVqh

૭. જબ યે લોગ ઇસ મેં ડાલે જાઈંગે તો ઇસ કી બડી ચીખ સુનેંગે ઔર વહ જોશ માર રહી હોગી.

[01:51.00]

تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ‌ؕ كُلَّمَاۤ اُلْقِىَ فِيْهَا فَوْجٌ سَاَلَهُمْ خَزَنَتُهَاۤ اَلَمْ يَاْتِكُمْ نَذِيْرٌ‏﴿8﴾‏

૮.ítftŒtu ítBtGGtÍtu BtuLtÕt3 ø1tGt3Íu6, fwÕÕtBtt9 WÕfu2Gt Vent VÔt3òwLt3 ËyÕtnwBt3 Ï1tÍLtíttunt9 yÕtBt3 Gty3ítufwBt3 LtÍ8eh

૮. બલ્કે ગોયા મારે જોશ કે ફટ પડેગી જબ ઇસ મેં (ઇનકા) કોઈ ગરોહ ડાલા જાઈગા તો ઇન સે દારોઘા પૂછેગા કિયા તુમ્હારે પાસ કોઈ ડરાને વાલા (પૈગંબર) નહીં આયા થા.

[02:10.00]

قَالُوْا بَلٰى قَدْ جَآءَنَا نَذِيْرٌ۬ ۙ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ اللّٰهُ مِنْ شَىْءٍ ۖۚ اِنْ اَنْتُمْ اِلَّا فِیْ ضَلٰلٍ كَبِيْرٍ‏﴿9﴾‏

૯.f1tÕtq çtÕtt f1Œ3 ò9yLtt LtÍ8eÁLt3 VfÍ08çLtt Ôtf1wÕLtt BttLtÍ0ÕtÕÕttntu rBtLt3 ~tGt3ELt3,s ELt3 yLt3ítwBt3 EÕÕtt Ve Í1ÕttrÕtLt3 fçteh

૯. વહ કહેંગે હાં હમારે પાસ ડરાને વાલા તો ઝરૂર આયા થા મગર હમ ને ઉસ કો ઝુટલા દિયા ઔર કહા ખુદા ને તો કુછ નાઝિલ નહીં કિયા તુમ તો બડી (ગહરી) ગુમ્રાહી મેં (પડે) હો.

[02:30.00]

وَقَالُوْا لَوْ كُنَّا نَسْمَعُ اَوْ نَعْقِلُ مَا كُنَّا فِیْۤ اَصْحٰبِ السَّعِيْرِ‏﴿10﴾‏

૧૦.Ôtf1tÕtq ÕtÔt3 fwLLtt LtMBtytu2 yÔt3 Lty14f2uÕttu BttfwLLtt Ve9 yM1n1trçtMËE2h

૧૦. ઔર (યે ભી) કહેંગે કે અગર (ઉન કી બાત) સુનતે યા સમઝતે તબ તો (આજ) દોઝખિઓં મેં ન હોતે.

[02:43.00]

فَاعْتَرَفُوْا بِذَنْۢبِهِمْ‌ۚ فَسُحْقًا لِّاَصْحٰبِ السَّعِيْرِ‏﴿11﴾‏

૧૧.Vy14íthVq çtuÍ7Bt3çturnBt3, VËtun14f1Õt3 ÕtuyM1n1trçtMËE2h

૧૧. ગરઝ વહ અપને ગુનાહ કા ઇકરાર કરલેંગે તો દોઝખિઓં કો ખુદા કી રહમત સે દૂરી હે.

[02:51.00]

اِنَّ الَّذِيْنَ يَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَيْبِ لَهُمْ مَّغْفِرَةٌ وَّاَجْرٌ كَبِيْرٌ‏﴿12﴾‏

૧૨.ELLtÕÕtÍ8eLt GtÏ14t~tÔt3Lt hççtnwBt3 rçtÕt3ø1tGt3çtu ÕtnwBt3 Btø14tVuhítwkÔt3 Ôtys3ÁLt3 fçteh

૧૨. બેશક જો લોગ અપને પરવરદિગાર સે બે દેખે ભાલે ડરતે હૈં ઉન કે લિયે મગફેરત ઔર બડા ભારી અજર હે.

[03:05.00]

وَاَسِرُّوْا قَوْلَكُمْ اَوِ اجْهَرُوْا بِهٖؕ اِنَّهٗ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿13﴾‏

૧૩.ÔtyrËY0 f1Ôt3ÕtfwBt3 yrÔts3nY çtune, ELLtnq y1ÕteBtwBt3 çtuÍt7rítË14 Ët2uŒqh

૧૩. ઔર તુમ લોગ અપની બાત છિપા કર કહો યા ખુલ્લમ ખુલ્લા વહ તો દિલ કે ભેદોં તક સે ખૂબ વાકિફ હે.

[03:19.00]

اَلَا يَعْلَمُ مَنْ خَلَقَؕ وَهُوَ اللَّطِيْفُ الْخَبِيْرُ۠ ‏‏﴿14﴾‏

૧૪.yÕtt Gty14ÕtBttu BtLt3Ï1tÕtf1, ÔtntuÔtÕt3 ÕtíteVwÕt3 Ï1tçteh

૧૪. ભલા જિસ ને પૈદા કિયા વહ બે ખબર હૈ ઔર વહ તો બડા બારીક બીન વાકિફકાર હે.

[03:26.00]

هُوَ الَّذِىْ جَعَلَ لَكُمُ الْاَرْضَ ذَلُوْلًا فَامْشُوْا فِیْ مَنَاكِبِهَا وَكُلُوْا مِنْ رِّزْقِهٖ‌ؕ وَاِلَيْهِ النُّشُوْرُ‏﴿15﴾‏

૧૫.ntuÔtÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 yh3Í2 ÍÕtqÕtLt3 VBt3~tq Ve BtLttfuçtunt ÔtftuÕtq rBth3 rhÍ14fu2ne, ÔtyuÕtGt3rnLt3 Lttu~tqh

૧૫. વહી તો હૈ જિસ ને ઝમીન કો તુમ્હારે લિયે નરમ (વ હુમવાર) કરદિયા તો ઉસ કે આસપાસ વ જવાનિબ મેં ચલો ફિરો ઔર ઉસ કી (દી હુઈ) રોઝી ખાઓ ઔર ફિર ઉસી કી તરફ કબ્ર સે અઠ કર જાના હે.

[03:41.00]

ءَاَمِنْتُمْ مَّنْ فِیْ السَّمَآءِ اَنْ يَّخْسِفَ بِكُمُ الْاَرْضَ فَاِذَا هِىَ تَمُوْرُۙ‏﴿16﴾‏

૧૬.yyrBtLt3ítwBt3 BtLt3 rVMËBtt9yu ykGGtÏ14tËuV çtuftuBtwÕt3 yh3Í2 VyuÍt7 nuGt ítBtqh

૧૬. કિયા તુમ ઉસ શખ્સ સે જો આસમાન મેં હુકૂમત કરતા હૈ ઇસ બાત સે બે ખૌફ હો કે તુમ કો ઝમીન મેં ધંસા દે ફિર વહ યકબારગી અલટ પલટ કરને લગે.

[03:55.00]

اَمْ اَمِنْتُمْ مَّنْ فِى السَّمَآءِ اَنْ يُّرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا‌ ؕ فَسَتَعْلَمُوْنَ كَيْفَ نَذِيْرِ‏﴿17﴾‏

૧૭.yBt3 yrBtLt3ítwBt3 BtLt3 rVMËBtt9yu ykGGtwh3ËuÕt y1ÕtGt3fwBt3 n1tË2uçtLt3,ít VËíty14ÕtBtqLt3 fGt3Vt LtÍ8eh

૧૭. યા તુમ ઇસ બાત સે બે ખૌફ હો કે આસમાન મેં (સલ્તનત કરતા) હૈ કે તુમ પર પત્થર ભરી આંધી ચલાએ તો તુમ્હેં અન્કરીબ હી મઅલૂમ હોજાએગા કે મેરા ડરાના કૈસા હે.

[04:12.00]

وَلَقَدْ كَذَّبَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيْرِ‏﴿18﴾‏

૧૮.ÔtÕtf1Œ3 fÍ70çtÕÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 VfGt3V ftLt Ltfeh

૧૮. ઔર જો લોગ ઉન સે પહેલે થે ઉન્હોં ને ઝુટલાયા થા તો દેખો કે મેરી નાખુશી કૈસી થી.

[04:21.00]

اَوَلَمْ يَرَوْا اِلَى الطَّيْرِ فَوْقَهُمْ صٰٓفّٰتٍ وَّيَقْبِضْنَؕؔ ۘ مَا يُمْسِكُهُنَّ اِلَّا الرَّحْمٰنُ‌ؕ اِنَّهٗ بِكُلِّ شَىْءٍۢ بَصِيْرٌ‏﴿19﴾‏

૧૯.yÔtÕtBt3 GthÔt3 yuÕtí1ít1Gt3hu VÔt3f1nwBt3 Ët92Vt0®ítÔt3 Ôt Gtf14rçtÍ14Lt, BttGtwBt3ËuftunwLLt EÕÕth3 hn14BttLttu, ELLtnq çtufwÕÕtu ~tGt3EBt3 çtË2eh

૧૯. કિયા ઇન લોગોં ને અપને સરોં પર ચિડિયોં કો ઉડતે નહીં દેખા જો પરોં કો ફૈલાએ રહતી હૈ ઔર સમેટ લેતી હૈં કે ખુદા કે સિવા ઇનહેં કોઈ નહીં રોકે રહ સકતા બેશક વહ હર ચીઝ દેખ રહા હે.

[04:46.00]

اَمَّنْ هٰذَا الَّذِىْ هُوَ جُنْدٌ لَّكُمْ يَنْصُرُكُمْ مِّنْ دُوْنِ الرَّحْمٰنِ‌ؕ اِنِ الْكٰفِرُوْنَ اِلَّا فِیْ غُرُوْرٍ‌ۚ‏﴿20﴾‏

૨૦.yBBtLt3 ntÍ7ÕÕtÍ8e ntuÔt òwLŒwÕÕtfwBt3 GtLt3Ët2uhtufwBt3 rBtLŒqrLth3 hn14BttLtu,ít yurLtÕt3 ftVuYLt EÕÕtt Ve øttu2Yh

૨૦. ભલા ખુદા કે સિવા ઐસા કોન હૈ જો તુમ્હારી ફૌજ બન કર તુમ્હારી મદદ કરે કાફિર લોગ તો ધોકે હી (ધોકે) મેં હૈં.

[05:05.00]

اَمَّنْ هٰذَا الَّذِىْ يَرْزُقُكُمْ اِنْ اَمْسَكَ رِزْقَهٗ‌ ۚ بَلْ لَّجُّوْا فِیْ عُتُوٍّ وَّنُفُوْرٍ‏﴿21﴾‏

૨૧.yBBtLt3 ntÍ7ÕÕtÍ8e Gth3Ítuft2ufwBt3 ELt3 yBt3Ëf rhÍ3f1nq,s çtÕÕtòq0 Ve ytu2ítqÔt3®ÔtÔt3 ÔtLttuVqh

૨૧. ભલા ખુદા અગર અપની (દી હુઈ) રોઝી રોક લે તો કોન ઐસા હૈ જો તુમ્હેં રિઝ્ક દે, મગર યે કુફ્ફાર સરકશી ઔર નફરત (કે ભંવર) મેં ફંસે હુએ હૈં.

[05:19.00]

اَفَمَنْ يَّمْشِىْ مُكِبًّا عَلٰى وَجْهِهٖۤ اَهْدٰٓى اَمَّنْ يَّمْشِىْ سَوِيًّا عَلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ‏﴿22﴾‏

૨૨.yVBtkGGtB~te Btturfçt0Lt y1Õtt Ôts3nune9 yn3Œt9 yBBtkGGtB~te ËrÔtGGtLt3 y1Õtt Ëu2htrít1Bt3 BtwMítf2eBt

૨૨. ભલા જો શખ્સ ઓંધા અપને મુંહ કે ભલ ચલે વહ ઝિયાદા હિદાયત યાફ્તા હોગા યા વહ શખ્સ જો સીધા બરાબર રાહે રાસ્ત પર ચલ રહા હો.

[05:38.00]

قُلْ هُوَ الَّذِىْۤ اَنْشَاَكُمْ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْاَبْصَارَ وَ الْاَفْئِدَةَ ‌ ؕ قَلِيْلًا مَّا تَشْكُرُوْنَ‏﴿23﴾‏

૨૩.fw1Õt3 ntuÔtÕÕtÍe98 yL~tyfwBt3 Ôtsy1Õt ÕtftuBtwË0By1 ÔtÕt3 yçË1th ÔtÕt3yV3yuŒít,ít f1ÕteÕtBt3 Bttít~ftuYLt

૨૩. (ઐ રસૂલ) તુમ કહ દો કે ખુદા તો વહી હૈ જિસ ને તુમ કો નિત નીયા પૈદા કિયા ઔર તુમ્હારે વાસ્તે કાન ઔર આંખેં ઔર દિલ બનાએ (મગર) તુમ બહોત કમ શુક્ર અદા કરતે હો.

[05:53.00]

قُلْ هُوَ الَّذِىْ ذَرَاَكُمْ فِى الْاَرْضِ وَاِلَيْهِ تُحْشَرُوْنَ‏﴿24﴾‏

૨૪.f1wÕt3 ntuÔtÕÕtÍ8e Í7hyfwBt3 rVÕyh3Íu2 ÔtyuÕtGt3nu íttun14~tYLt

૨૪. કહ દો કે વહી તો હૈ જિસ ને તુમ કો ઝમીન મેં ફૈલા દિયા ઔર ઉસી કે સામને જમઅ કિયે જાઓગે.

[06:01.00]

وَيَقُوْلُوْنَ مَتٰى هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿25﴾‏

૨૫.ÔtGtf1qÕtqLt Btítt ntÍ7Õt Ôty14Œtu ELt3fwLítwBt3 Ë1tŒuf2eLt

૨૫. ઔર કુફ્ફાર કહતે હૈં કે અગર તુમ સચ્ચે હો તો (આખિર) યે વઅદા કબ (પૂરા) હોગા.

[06:11.00]

قُلْ اِنَّمَا الْعِلْمُ عِنْدَ اللّٰهِ۪ وَاِنَّمَاۤ اَنَا نَذِيْرٌ مُّبِيْنٌ‏﴿26﴾‏

૨૬.fw1Õt3 ELLtBtÕt3 E2ÕBttu E2LŒÕÕttnu ÔtELLtBtt9 yLtt LtÍ8eÁBt3 BttuçteLt

૨૬. (ઐ રસૂલ) તુમ કહ દો કે (ઉસ કા ઇલ્મ) તો બસ ખુદા હી કો હૈ ઔર મૈં તો સિર્ફ સાફ સાફ (અઝાબ સે) ડરાને વાલા હું.

[06:23.00]

فَلَمَّا رَاَوْهُ زُلْفَةً سِیْٓئَتْ وُجُوْهُ الَّذِيْنَ كَفَرُوْا وَقِيْلَ هٰذَا الَّذِىْ كُنْتُمْ بِهٖ تَدَّعُوْنَ‏﴿27﴾‏

૨૭.VÕtBt0t hyÔt3ntu ÍwÕVítLt3 Ëe9yít3 ÔttuòqnwÕÕtÍ8eLt fVY Ôtf2eÕt ntÍ7ÕÕtÍ8e fwLt3ítwBt3 çtune ítŒ0W2Lt

૨૭. તો જબ યે લોગ ઇસે કરીબ દેખ લેંગે (ખૌફ કે મારે) કાફિરોં કે ચેહરે બિગડ જાઈંગે ઔર ઉન સે કહા જાએગા યે વહી હૈ જિસ કે તુમ ખવાસ્તગાર થે.

[06:41.00]

قُلْ اَرَءَيْتُمْ اِنْ اَهْلَكَنِىَ اللّٰهُ وَمَنْ مَّعِىَ اَوْ رَحِمَنَا ۙ فَمَنْ يُّجِيْرُ الْكٰفِرِيْنَ مِنْ عَذَابٍ اَلِيْمٍ‏﴿28﴾‏

૨૮.f1wÕt3 yhyGt3ítwBt3 ELt3 yn3ÕtfLtuGtÕÕttntu ÔtBtBt3 Btyu2Gt yÔt3 hnu2BtLtt VBtkGt3 GttuSÁÕt3 ftVuheLt rBtLt3 y1Ít7rçtLt3 yÕteBt

૨૮. (ઐ રસૂલ) તુમ કહ દો ભલા દેખો તો કે અગર ખુદા મુઝ કો ઔર મેરે સાથિઓં કો હલાક કરદે યા હમ પર રહમ ફરમાએ તો કાફિરોં કો દર્દનાક અઝાબ સે કોન પનાહ દેગા.

[07:02.00]

قُلْ هُوَ الرَّحْمٰنُ اٰمَنَّا بِهٖ وَعَلَيْهِ تَوَكَّلْنَا‌ۚ فَسَتَعْلَمُوْنَ مَنْ هُوَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ‏﴿29﴾‏

૨૯.f1wÕt3ntuÔth0n14BttLttu ytBtLLtt çtune Ôty1ÕtGt3nu ítÔtf3fÕLtt, VËíty14ÕtBtqLt BtLntuÔt Ve Í1ÕttrÕtBt3 BttuçteLt

૨૯. તુમ કહ દો કે વહી (ખુદا) બડા રહમ કરને વાલા હૈ જિસ પર હમ ઈમાન લાએ હૈં ઔર હમ ને તો ઇસી પર ભરોસા કરલિયા હૈ તો અન્કરીબ હી તુમ્હેં મઅલૂમ હોજાએગા કે કોન સરીહી ગુમરાહી મેં (પડા) હે.

[07:17.00]

قُلْ اَرَءَيْتُمْ اِنْ اَصْبَحَ مَآؤُكُمْ غَوْرًا فَمَنْ يَّاْتِيْكُمْ بِمَآءٍ مَّعِيْنٍ۠ ‏‏﴿30﴾‏

૩૦.fw1Õt3 yhyGt3ítwBt3 ELt3yM1çtn1 Btt9ytufwBt3 ø1tÔt3hLt3 VBtkGt3 Gty3ítefwBt3 çtuBtt9EBt3 BtE2Lt

૩૦. (ઐ રસૂલ) તુમ કહ દો કે ભલા દેખો કે અગર તુમ્હારા પાની ઝમીન કે અંદર ચલા જાએ તો કોન ઐસા હૈ જો તુમ્હારે લિયે પાની કા ચશ્મા બહા લાએ.