૬૪. સૂરાએ તગાબુન

[00:00.00]

 

 

 

التغابن
અત તગાબુન
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૬૪ | આયત-૧૮

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

يُسَبِّحُ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ‌ۚ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ‌ؗ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿1﴾‏

૧.GttuËççtuntu2 rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBtt rVÕt3yh3Íu2, ÕtnwÕt3 BtwÕftu ÔtÕtnwÕt3 n1BŒtu ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧.જે કાંઇ આસમાનોમાં અને ઝમીનમાં છે તે અલ્લાહની તસ્બીહ કરે છે, હુકૂમત તેની જ છે, અને વખાણ તેના જ માટે છે, અને એ જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

 

[00:14.00]

هُوَ الَّذِىْ خَلَقَكُمْ فَمِنْكُمْ كَافِرٌ وَّمِنْكُمْ مُّؤْمِنٌ‌ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿2﴾‏

૨.ntuÔtÕÕtÍ8e Ï1tÕtf1fwBt3 VrBtLfwBt3 ftVuYkÔt3 ÔtrBtLfwBt3 Bttuy3BtuLtwLt, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË2eh

૨.તે એ જ છે જેણે તમને પેદા કર્યા, પછી તમારામાંથી અમુક નાસ્તિક છે અને અમુક મોઅમીન છે; અને તમે જે કાંઇ કરો છો તે અલ્લાહ જોવે છે.

 

[00:29.00]

خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ وَصَوَّرَكُمْ‌ فَاَحْسَنَ صُوَرَكُمْۚ‌ وَاِلَيْهِ الْمَصِيْرُ‏﴿3﴾‏

૩.Ï1tÕtf1Ë3ËBttÔttítu ÔtÕt3yh3Í2 rçtÕt3 n1f14fu2 ÔtË1ÔÔthfwBt3 Vyn14ËLt Ëtu2ÔthfwBt3 ÔtyuÕtGt3rnÕt3 BtË2eh

૩.તેણે આસમાનો અને ઝમીનને હક સાથે પૈદા કર્યા અને તમને આકાર આપ્યો, બહેતરીન આકાર; અને અંજામ તેની જ તરફ છે.

 

[00:40.00]

يَعْلَمُ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ وَيَعْلَمُ مَا تُسِرُّوْنَ وَمَا تُعْلِنُوْنَ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿4﴾‏

૪.Gty14ÕtBttu BttrVMËBttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtGty14ÕtBttu BttítturËY0Lt ÔtBtt íttuy14ÕtuLtqLt, ÔtÕÕttntu y1ÕteBtwBt3 çtuÍt7rítM1Ëtu2Œqh

૪.તે જે કાંઇ ઝમીન અને આસમાનોમાં છે તેને જાણે છે તથા જે કાંઇ તમે જાહેર કરો છો અથવા જે કાંઇ તમે છુપાવો છો તેને જાણે છે અને જે કાંઇ છાતીઓ/દિલોમાં છે તેને જાણે છે.

 

[00:57.00]

اَلَمْ يَاْتِكُمْ نَبَؤُا الَّذِيْنَ كَفَرُوْا مِنْ قَبْلُؗ فَذَاقُوْا وَبَالَ اَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ اَلِيْمٌ‏﴿5﴾‏

૫.yÕtBt3 Gty3ítufwBt3 LtçtWÕÕtÍ8eLt fVY rBtLt3 f1çÕttu VÍt7fq1 ÔtçttÕt yBt3hurnBt3 ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt

૫.શું તમારી પાસે આની પહેલા નાસ્તિક થયેલા લોકોની ખબર નથી આવી?! (હા) તેઓએ પોતાના આમાલની સજાનો સ્વાદ ચાખ્યો અને તેઓ માટે દર્દનાક અઝાબ છે.

 

[01:10.00]

ذٰلِكَ بِاَنَّهٗ كَانَتْ تَّاْتِيْهِمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ فَقَالُوْۤا اَبَشَرٌ يَّهْدُوْنَنَاؗ فَكَفَرُوْا وَتَوَلَّوْا‌ وَّاسْتَغْنَى اللّٰهُ‌ ؕ وَاللّٰهُ غَنِىٌّ حَمِيْدٌ‏﴿6﴾‏

૬.Ít7Õtuf çtuyLLtnq ftLtít3 íty3íternBt3 htuËtuÕttunwBt3 rçtÕt3 çtGGtuLttítu Vf1tÕt9q yçt~tÁkGt3 Gtn3ŒqLtLtt VfVY ÔtítÔtÕÕtÔt3 ÔtMítø14tLtÕÕttntu, ÔtÕÕttntu ø1trLtGGtwLt3 n1BteŒ

૬.આ એ માટે કે તેમના રસૂલો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઇને આવતા હતા (પરંતુ) તેઓએ (તકબ્બૂર કરીને) કહ્યું કે શું એક ઇન્સાન અમારી હિદાયત કરવા ચાહે છે? આ કારણે તેઓ નાસ્તિક થયા અને મોઢુ ફેરવી લીધુ; અને અલ્લાહને તેમના ઇમાનની જરૂરત ન હતી, અને અલ્લાહ બેનિયાઝ અને વખાણને પાત્ર છે!

 

[01:37.00]

زَعَمَ الَّذِيْنَ كَفَرُوْۤا اَنْ لَّنْ يُّبْعَثُوْا‌ ؕ قُلْ بَلٰى وَرَبِّىْ لَتُبْعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلْتُمْ‌ؕ وَذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرٌ‏﴿7﴾‏

૭.Íy1BtÕÕtÍ8eLt fVY9 yÕÕtkGt3 Gtqçt3y1Ë7q, f1wÕt3 çtÕtt Ôthççte Õtítwçt3y1Ëw7LLt Ë7wBBt ÕtíttuLtççtuWLLt çtuBtt y1rBtÕt3ítwBt3, ÔtÍt7Õtuf y1ÕtÕÕttnu GtËeh

૭.તે નાસ્તિકો એમ ગુમાન કર્યુ કે હરગિઝ તેમને ઉઠાડવામાં નહિં આવે. કહે કે હા, મારા પરવરદિગારની કસમ જરૂર તમને ઉઠાડવામાં આવશે અને પછી તમે જે કાંઇ કરતા હતા તે તમને જણાવવામાં આવશે અને આ (કાર્ય) અલ્લાહ માટે સહેલુ છે!

 

[01:59.00]

فَاٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَالنُّوْرِ الَّذِىْۤ اَنْزَلْنَا‌ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ‏﴿8﴾‏

૮.VytBtuLtq rçtÕÕttnu ÔthËqÕtune ÔtLLtqrhÕÕtÍe98 yLÍÕLtt, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ï1tçteh

૮.માટે અલ્લાહ, તેના રસૂલ અને તે નૂર પર ઇમાન લાવો કે જે અમોએ નાઝિલ કર્યુ છે, અને અલ્લાહ તમારા આમાલથી સારી રીતે માહિતગાર છે.

 

[02:15.00]

يَوْمَ يَجْمَعُكُمْ لِيَوْمِ الْجَمْعِ‌ ذٰلِكَ يَوْمُ التَّغَابُنِ‌ ؕ وَمَنْ يُّؤْمِنْۢ بِاللّٰهِ وَيَعْمَلْ صَالِحًا يُّكَفِّرْ عَنْهُ سَيِّاٰتِهٖ وَيُدْخِلْهُ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا‌ ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِیْمُ‏﴿9﴾‏

૯.GtÔt3Bt Gts3Btytu2fwBt3 ÕtuGtÔt3rBtÕt3 sBt3yu2 Ít7Õtuf GtÔt3Btwít3ítøt1tçttuLtu, ÔtBtkGt3 Gttuy3rBtBt3 rçtÕÕttnu ÔtGty14BtÕt3 Ë1tÕtun1kGt3 GttufV3rVh3 y1Lntu ËGGtuytítune ÔtGtwŒ3rÏt1Õntu sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, Ít7ÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૯.આ તે દિવસે થશે કે તમને બધાને જમા/ભેગા કરવાના દિવસે ભેગા કરશે તે (નુકસાન માટે) અફસોસનો દિવસ છે! અને જે અલ્લાહ પર ઇમાન લાવે અને સારા કાર્યો કરે, અલ્લાહ તેની બૂરાઇઓને ઢાંકી દેશે, અને તેને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો જારી છે, અને તેમાં તેઓ હંમેશા રહેશે અને એજ મોટી કામ્યાબી છે!

 

[02:54.00]

وَالَّذِيْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰيٰتِنَاۤ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِ خٰلِدِيْنَ فِيْهَا‌ ؕ وَبِئْسَ الْمَصِيْرُ۠ ‏‏﴿10﴾‏

૧૦.ÔtÕÕtÍ8eLt fVY ÔtfÍ02çtq çtuytGttítuLtt9 ytuÕtt9yuf yM1n1tçtwLLtthu Ït1tÕtuŒeLt Vent, Ôtçtuy3ËÕt3 BtË2eh

૧૦.અને જે લોકો નાસ્તિક થયા અને અમારી આયતોને જૂઠલાવી, તેઓ જહન્નમીઓ છે. તેઓ તેમાં હંમેશા રહેશે, અને તે કેવુ ખરાબ પરિણામ છે!

 

[03:11.00]

مَاۤ اَصَابَ مِنْ مُّصِيْبَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ‌ؕ وَمَنْ يُّؤْمِنْۢ بِاللّٰهِ يَهْدِ قَلْبَهٗ‌ؕ وَاللّٰهُ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ‏﴿11﴾‏

૧૧.Btt9yËt1çt rBtBt3 BttuË2eçtrítLt3 EÕÕtt çtuEÍ74rLtÕÕttnu, ÔtBtkGt3Gttuy3rBtBt3 rçtÕÕttnu Gtn3Œu f1Õçtnq, ÔtÕÕttntu çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૧૧.કોઇ પણ મુસીબત આવતી નથી સિવાય કે અલ્લાહની ઇજાઝતથી, અને જે અલ્લાહ પર ઇમાન લાવે છે અલ્લાહ તેના દિલની હિદાયત કરે છે, અને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે!

 

[03:31.00]

وَاَطِيْعُوا اللّٰهَ وَاَطِيْعُوا الرَّسُوْلَ‌ۚ فَاِنْ تَوَلَّيْتُمْ فَاِنَّمَا عَلٰى رَسُوْلِنَا الْبَلٰغُ الْمُبِيْنُ‏﴿12﴾‏

૧૨.Ôtyít2eW2ÕÕttn Ôtyít2eW2h0ËqÕt, VELt3 ítÔtÕÕtGt3ítwBt3 VELLtBtt y1Õtt hËqÕtuLtÕt3 çtÕttø1twÕt3 BttuçteLt

૧૨.અને તમે અલ્લાહની ઇતાઅત કરો અને રસૂલની ઇતાઅત કરો પછી જો તમે મોઢુ ફેરવશો તો અમારા રસૂલની જવાબદારી ફકત પયગામને વાઝેહ રીતે પહોંચાડવાની છે.

 

[03:46.00]

اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ‏﴿13﴾‏

૧૩.yÕÕttntu Õtt9yuÕttn EÕÕttntuÔt, Ôty1ÕtÕÕttnu VÕt3GtítÔtf3frÕtÕt3 Bttuy3BtuLtqLt

૧૩.અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઇ માઅબૂદ નથી; અને મોઅમીનોને જોઇએ કે ફકત અલ્લાહ ઉપર આધાર રાખે.

 

[03:59.00]

‌يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنَّ مِنْ اَزْوَاجِكُمْ وَاَوْلَادِكُمْ عَدُوًّا لَّكُمْ فَاحْذَرُوْهُمْ‌ۚ وَاِنْ تَعْفُوْا وَتَصْفَحُوْا وَتَغْفِرُوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿14﴾‏

૧૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLt9q ELLt rBtLt3 yÍ3ÔttsufwBt3 Ôt yÔt3ÕttŒufwBt3 y1ŒwÔt3ÔtÕÕtfwBt3 Vn14Í7YnwBt3, ÔtELt3 íty14Vq ÔtítM1Vnq Ôtítø1VuY VELLtÕÕttn øtVqÁh0n2eBt

૧૪.અય ઇમાનવાળાઓ ! તમારી ઔરતો અને ઔલાદમાંથી અમુક તમારા દુશ્મન છે, તેમનાથી સાવચેત રહો, અને જો તમે દરગુજર કરો ચશ્મપોશી કરો અને માફ કરો (તો અલ્લાહ તમને માફ કરશે) કારણકે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[04:22.00]

اِنَّمَاۤ اَمْوَالُكُمْ وَاَوْلَادُكُمْ فِتْنَةٌ ‌ؕ وَاللّٰهُ عِنْدَهٗۤ اَجْرٌ عَظِيْمٌ‏﴿15﴾‏

૧૫.ELLtBtt9 yBÔttÕttuf3wBt ÔtyÔt3ÕttŒtufwBt3 rVít3LtítwLt3, ÔtÕÕttntu E2LŒnq9 ys3ÁLt3 y1Í6eBt

૧૫.તમારો માલ અને ઔલાદ ફકત તમારી આજમાઇશનો વસીલો/માઘ્યમ છે, અને અલ્લાહ પાસે મહાન બદલો છે.

 

[04:37.00]

فَاتَّقُوا اللّٰهَ مَا اسْتَطَعْتُمْ وَاسْمَعُوْا وَاَطِيْعُوْا وَاَنْفِقُوْا خَيْرًا لِّاَنْفُسِكُمْ‌ؕ وَمَنْ يُّوْقَ شُحَّ نَفْسِهٖ فَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ‏﴿16﴾‏

૧૬.Víítfq1ÕÕttn BtMítít1y14ítwBt3 ÔtMBtW2 Ôtyít2eW2 ÔtyLt3Vuf1q Ï1tGt3hÕt3 ÕtuyLVtuËufwBt3, ÔtBtkGGtqf1 ~ttun02 LtV3Ëune VWÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt

૧૬.માટે તમારાથી જ્યાં સુધી શકય હોય અલ્લાહ (ની નાફરમાની)થી પરહેઝ કરો અને તેની વાતને સાંભળો અને તેની ઇતાઅત કરો અને (તેની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો, કે તે તમારા માટે બહેતર છે. જેને પોતાની જાતને કંજૂસીથી બચાવી તેઓ કામ્યાબ છે.

 

[04:57.00]

اِنْ تُقْرِضُوا اللّٰهَ قَرْضًا حَسَنًا يُّضٰعِفْهُ لَكُمْ وَيَغْفِرْ لَكُمْ‌ؕ وَاللّٰهُ شَكُوْرٌ حَلِيْمٌۙ‏﴿17﴾‏

૧૭.ELt3 ít1qf14huÍ1wÕÕttn f1h3Í1Lt3 n1ËLtkGt3 GttuÍ1tE2V3ntu ÕtfwBt3 ÔtGtÂø2Vh3ÕtfwBt3, ÔtÕÕttntu ~tfqÁLt3 n1ÕteBt

૧૭.અગર તમે અલ્લાહને "કર્ઝે હસના" આપશો તો તેને તમારા માટે બમણો / અનેક ગણો કરી દેશે અને તમને માફ કરી દેશે અને અલ્લાહ કદરદાન અને સહનશીલ છે.

 

[05:10.00]

عٰلِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيْزُ الْحَكِيْمُ۠ ‏‏﴿18﴾‏

૧૮.y1tÕtuBtwÕt3 ø1tGt3çtu Ôt~~tntŒrítÕt3 y1Í6eÍwÕt3 n1feBt

૧૮.તે હાજર અને ગાયબનો જાણકાર, જબરદસ્ત અને હિકમતવાળો છે!