૬૩. સૂરાએ મુનાફેકુન

[00:00.00]

 

 

 

المنافقون
અલ મુનાફેકુન
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૬૩ | આયત-૧૧

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

اِذَا جَآءَكَ الْمُنٰفِقُوْنَ قَالُوْا نَشْهَدُ اِنَّكَ لَرَسُوْلُ اللّٰهِ ‌ۘ وَاللّٰهُ يَعْلَمُ اِنَّكَ لَرَسُوْلُهٗ ؕ وَاللّٰهُ يَشْهَدُ اِنَّ الْمُنٰفِقِيْنَ لَكٰذِبُوْنَ‌ ۚ‏﴿1﴾‏

૧.yuÍt7 ò9yfÕt3 BttuLttVuf1qLt f1tÕtq Lt~t3nŒtu ELLtf Õt hËqÕtwÕÕttnu, ÔtÕÕttntu Gty14ÕtBttu ELLtf Õt hËqÕttunq, ÔtÕÕttntu Gt~t3nŒtu ELLtÕt3 BttuLttVuf2eLt ÕtftÍu8çtqLt

૧.(અય રસૂલ !) જયારે આ મુનાફીકો તારી પાસે આવે છે ત્યારે કહે છે કે અમે ગવાહી આપીએ છીએ કે બેશક તું, અલ્લાહનો રસૂલ છો અને અલ્લાહ જાણે છે કે તુ અલ્લાહનો રસૂલ છે અને અલ્લાહ ગવાહી આપે છે કે આ મુનાફીકો જૂઠા છે.

 

[00:22.00]

اِتَّخَذُوْۤا اَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوْا عَنْ سَبِيْلِ اللّٰهِ‌ؕ اِنَّهُمْ سَآءَ مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿2﴾‏

૨.EíítÏ1tÍq98 yGt3Btt LtnwBt3 òwLLtítLt3 VË1Œ0q y1Lt3 ËçterÕtÕÕttnu, ELLtnwBt3 Ët9y BttftLtq Gty14BtÕtqLt

૨.તેઓએ પોતાની સોગંદને ઢાલ બનાવેલ છે જેથી લોકોને અલ્લાહની રાહથી અટકાવે, ઘણું જ ખરાબ કાર્ય અંજામ આપે છે!

 

[00:42.00]

ذٰلِكَ بِاَنَّهُمْ اٰمَنُوْا ثُمَّ كَفَرُوْا فَطُبِعَ عَلٰى قُلُوْبِهِمْ فَهُمْ لَا يَفْقَهُوْنَ‏﴿3﴾‏

૩.Ít7Õtuf çtuyLLtnwBt3 ytBtLtq Ë7wBBt fVY Vítt2uçtuy1 y1Õtt ft2uÕtqçturnBt3 VnwBt3 ÕttGtV3f1nqLt

૩.આ એ માટે કે અગાઉ તેઓ ઇમાન લાવ્યા અને પછી નાસ્તિક બની ગયા; આ કારણે તેમના દિલો પર મહોર મારી દેવામાં આવી છે, (જેથી) તેઓ (હકીકત) સમજતા નથી.

 

[00:56.00]

وَاِذَا رَاَيْتَهُمْ تُعْجِبُكَ اَجْسَامُهُمْ‌ ؕ وَاِنْ يَّقُوْلُوْا تَسْمَعْ لِقَوْلِهِمْ‌ ؕ كَاَنَّهُمْ خُشُبٌ مُّسَنَّدَةٌ   ‌ؕ يَحْسَبُوْنَ كُلَّ صَيْحَةٍ عَلَيْهِمْ‌ ؕ هُمُ الْعَدُوُّ فَاحْذَرْهُمْ‌ ؕ قَاتَلَهُمُ اللّٰهُ‌ؗ اَنّٰى يُؤْفَكُوْنَ‏﴿4﴾‏

૪.ÔtyuÍt7 hyGt3ítnwBt3 íttuy14suçttuf ys3ËtBttunwBt3, ÔtEkGt3 Gtf1qÕtq ítMBty14 Õtuf1Ôt3ÕturnBt3, fyLLtnwBt3 Ïttu2~ttuçtwBt3 BttuËLLtŒítwLt3, Gtn14ËçtqLt fwÕÕt Ë1Gt3n1rítLt3 y1ÕtGt3rnBt3, ntuBtwÕt3 y1ŒqÔÔttu Vn14Í7h3nwBt3, f1títÕtntuBtwÕÕttntu yLLtt Gttuy3VfqLt

૪.અને જયારે તું તેમને જોઇશ ત્યારે તેઓનુ શરીર અને જાહેરી દેખાવ તને નવાઇ પમાડશે અને જો તેઓ વાત કરશે તો તું સાંભળતો રહીશ, પરંતુ હકીકતમાં તેઓ એવા છે કે જાણે દિવાલને ટેકે ઊભેલી સૂકી લાકડીઓ કે જે દરેક બુલંદ અવાજને પોતાની વિરૂઘ્ધ સમજે છે અને તેઓ (તારા હકીકી) દુશ્મન છે માટે તેમનાથી સાવચેત રહે! અલ્લાહ તેમનો નાશ કરે; કેવી રીતે તેઓ (હક)થી ફરી જાય છે?!

 

[01:27.00]

وَاِذَا قِيْلَ لَهُمْ تَعَالَوْا يَسْتَغْفِرْ لَكُمْ رَسُوْلُ اللّٰهِ لَوَّوْا رُءُوْسَهُمْ وَرَاَيْتَهُمْ يَصُدُّوْنَ وَهُمْ مُّسْتَكْبِرُوْنَ‏﴿5﴾‏

૫.ÔtyuÍ7tf2eÕt ÕtnwBt3 íty1tÕtÔt3 GtMítø14trVh3 ÕtfwBt3 hËqÕtwÕÕttnu ÕtÔÔtÔt3 htuWËnwBt3 ÔthyGt3ítnwBt3 GtËw1Œq0Lt ÔtnwBt3 BtwMítf3çtuYLt

૫.અને જયારે તેમને કહેવામાં આવે છે આવો અલ્લાહના રસૂલ તમારા માટે ઇસ્તેગફાર કરે તો તેઓ પોતાના માથા હલાવે છે, અને તું તેમને જોવે છો કે તારી વાતથી મોઢુ ફેરવે અને તકબ્બૂર કરે છે.

 

[01:46.00]

سَوَآءٌ عَلَيْهِمْ اَسْتَغْفَرْتَ لَهُمْ اَمْ لَمْ تَسْتَغْفِرْ لَهُمْؕ لَنْ يَّغْفِرَ اللّٰهُ لَهُمْ‌ؕ اِنَّ اللّٰهَ لَا يَهْدِى الْقَوْمَ الْفٰسِقِيْنَ‏﴿6﴾‏

૬.ËÔtt9WLt3 y1ÕtGt3rnBt3 yMítø14tVh3ít ÕtnwBt3 yBt3ÕtBt3 ítMítø14trVh3ÕtnwBt3, ÕtkGGtø14tVuhÕÕttntu ÕtnwBt3, ELLtÕÕttn Õtt Gtn3rŒÕt3 f1Ôt3BtÕt3 VtËu2f2eLt

૬.તેમના માટે બધુ બરાબર છે ચાહે તું ઇસ્તગફાર કર કે ન કર હરગિઝ અલ્લાહ તેમને માફ નહી કરે; કારણકે અલ્લાહ ફાસિકોની હિદાયત નથી કરતો.

 

[02:06.00]

هُمُ الَّذِيْنَ يَقُوْلُوْنَ لَا تُنْفِقُوْا عَلٰى مَنْ عِنْدَ رَسُوْلِ اللّٰهِ حَتّٰى يَنْفَضُّوْا‌ؕ وَلِلّٰهِ خَزَآئِنُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَلٰكِنَّ الْمُنٰفِقِيْنَ لَا يَفْقَهُوْنَ‏﴿7﴾‏

૭.ntuBtwÕÕtÍ8eLt Gtf1qÕtqLt Õtt ítwLVufq1 y1Õtt BtLt3 E2LŒ hËqrÕtÕÕttnu n1íítt GtLVÍq10, ÔtrÕtÕÕttnu Ï1tÍt9yuLtwMËBttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtÕttrfLLtÕt3 BttuLttVuf2eLt Õtt GtV3f1nqLt

૭.આ એ જ લોકો છે કે જેઓ કહે છે કે જેઓ અલ્લાહના રસૂલ પાસે છે તેઓ પર ઇન્ફાક (ખર્ચ) ન કરો, જેથી તેઓ વિખરાઇ જાય! (ગફલતમાં છે કે) આસમાનો અને ઝમીનના ખજાનાઓ અલ્લાહના જ છે, પરંતુ મુનાફીકો સમજતા નથી.

 

[02:32.50]

يَقُوْلُوْنَ لَئِنْ رَّجَعْنَاۤ اِلَى الْمَدِيْنَةِ لَيُخْرِجَنَّ الْاَعَزُّ مِنْهَا الْاَذَلَّ‌ؕ وَلِلّٰهِ الْعِزَّةُ وَلِرَسُوْلِهٖ وَلِلْمُؤْمِنِيْنَ وَلٰكِنَّ الْمُنٰفِقِيْنَ لَا يَعْلَمُوْنَ۠ ‏‏﴿8﴾‏

૮.Gtfq1ÕtqLt ÕtEh3 hsy14Ltt9 yuÕtÕt3 BtŒeLtítu ÕtGtwÏ14thusLLtÕt3 yy1Ítu0 rBtLt3nÕt3 yÍ7ÕÕt, ÔtrÕtÕÕttrnÕt3 E2Í0íttu ÔtÕtu hËqÕtune ÔtrÕtÕt3 Bttuy3BtuLteLt ÔtÕttrfLLtÕÕt3 BttuLttVuf2eLt ÕttGty14ÕtBtqLt

૮.તેઓ કહે છે કે જો અમે મદીના પાછા આવી જઇએ તો, આબરૂદાર લોકો (એટલે અમે) ત્યાંના ઝલીલ લોકોને (મુહાજીર મોમીનોને) જરૂર કાઢી મૂકશે; એવી હાલતમાં ખરી ઇજ્જત (અપરાજિત હોવુ) અલ્લાહ, રસૂલ અને મોઅમીનો માટે છે; પરંતુ મુનાફીકો જાણતા નથી.

 

[02:56.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تُلْهِكُمْ اَمْوَالُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ عَنْ ذِكْرِ اللّٰهِ‌ۚ وَمَنْ يَّفْعَلْ ذٰلِكَ فَاُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ‏﴿9﴾‏

૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õtt ítwÕt3nufwBt3 yBÔttÕttufwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtufwBt3 y1Lt3 rÍ7f3rhÕÕttnu, ÔtBtkGt3 GtV3y1Õt3 Ít7Õtuf VWÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt

૯.અય ઇમાન લાવનારાઓ! તમારો માલ અને તમારી ઔલાદ તમને અલ્લાહના ઝિક્રથી ગાફિલ ન કરે, જે એમ કરશે, બેશક તે નુકસાન ઉઠાવનારાઓમાંથી છે.

 

[03:22.00]

وَاَنْفِقُوْا مِنْ مَّا رَزَقْنٰكُمْ مِّنْ قَبْلِ اَنْ يَّاْتِىَ اَحَدَكُمُ الْمَوْتُ فَيَقُوْلَ رَبِّ لَوْلَاۤ اَخَّرْتَنِىْۤ اِلٰٓى اَجَلٍ قَرِيْبٍۙ فَاَصَّدَّقَ وَاَكُنْ مِّنَ الصّٰلِحِيْنَ‏﴿10﴾‏

૧૦.ÔtyLVuf1q rBtBBtt hÍf14LttfwBt3 rBtLt3 f1çÕtu ykGGty3ítuGt yn1ŒftuBtwÕt3 BtÔt3íttu VGtfq1Õt hççtu ÕtÔt3Õtt9 yÏ1Ï1th3ítLte9 yuÕtt9 ysrÕtLt3 f1herçtLt3 VyMË1Œ0f1 ÔtyfwBt3 BtuLtM1Ë1tÕtun2eLt

૧૦.અને અમોએ તમને જે કાંઇ રોઝી આપેલ છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરો એ પહેલાં કે તમારામાંથી કોઇને મોત આવી જાય અને તે કહે કે અય મારા પરવરદિગાર! શા માટે મને થોડા દિવસની મોહલત ન આપી કે જેથી હું ખૈરાત કરૂં તથા નેક બંદાઓમાંનો થઇ જાઉં?!

 

[03:55.00]

وَلَنْ يُّؤَخِّرَ اللّٰهُ نَفْسًا اِذَا جَآءَ اَجَلُهَا‌ؕ وَاللّٰهُ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ۠ ‏‏﴿11﴾‏

૧૧.ÔtÕtkGt3 GttuyÏ1Ït2uhÕÕttntu LtV3ËLt3 yuÍt7ò9y ysÕttunt,ít ÔtÕÕttntu Ï1tçteÁBt3 çtuBtt íty14BtÕtqLt

૧૧.અને હરગિઝ જ્યારે કોઇના મોતનો સમય આવી જાય ત્યારે અલ્લાહ તેને પાછળ ધકેલતો નથી અને તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ જાણે છે.