૬૨. સૂરાએ જુમઆ

[00:00.00]

 

 

 

الجمعة
અલ જુમઆ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૬૨ | આયત-૧૧

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.03]

يُسَبِّحُ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ الْمَلِكِ الْقُدُّوْسِ الْعَزِيْزِ الْحَكِيْمِ‏﴿1﴾‏

૧.GttuËççtuntu2 rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBttrVÕt3 yh3rÍ1Õt3 BtÕturfÕt3 f1wŒ0qrËÕt3 y1ÍerÍÕt3 n1feBt

૧.આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે અલ્લાહની તસ્બીહ કરે છે. જે બાદશાહ પાકીઝા સિફતોનો માલિક, જબરદસ્ત અને હિકમતવાળો છે.

 

[00:10.00]

هُوَ الَّذِىْ بَعَثَ فِى الْاُمِّيّٖنَ رَسُوْلًا مِّنْهُمْ يَتْلُوْا عَلَيْهِمْ اٰيٰتِهٖ وَيُزَكِّيْهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَۗ وَاِنْ كَانُوْا مِنْ قَبْلُ لَفِیْ ضَلٰلٍ مُّبِيْنٍۙ‏﴿2﴾‏

૨.ntuÔtÕÕtÍ8e çty1Ë7 rVÕt3 WBBteGte0Lt hËqÕtBt3 rBtLt3nwBt3 GtíÕtq y1ÕtGt3rnBt3 ytGttítune ÔtGttuÍf3fernBt3 ÔtGttuy1ÕÕtuBttuntuBtwÕt3 fuíttçt ÔtÕt3 rn1f3Btít ÔtELt3 ftLtq rBtLt3 f1çÕttu ÕtVe Í1ÕttrÕtBt3 BttuçteLt

૨.તેને ઉમ્મીયોની દરમ્યાન તેઓમાંથી એક રસૂલને મબઉસ કર્યો કે તેમની સામે તે (અલ્લાહ)ની આયતો તિલાવત કરે છે, તેમને પાક કરે છે અને તેમને કિતાબ અને હિકમતની તાલીમ આપે છે જોકે તેઓ અગાઉ ખુલ્લી ગુમરાહીમાં હતા!

 

[00:34.00]

وَّاٰخَرِيْنَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوْا بِهِمْ‌ؕ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿3﴾‏

૩.ÔtytÏ1theLt rBtLt3nwBt3 ÕtBt0t GtÕt3n1f1q çturnBt3, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૩.(આવી જ રીતે) રસૂલ છે બીજા લોકો માટે પણ કે જેઓ હજી તેમના સાથે જોડાયા નથી; અને તે જબરદસ્ત અને હિકમતવાળો પણ છે.

 

[00:44.00]

ذٰلِكَ فَضْلُ اللّٰهِ يُؤْتِيْهِ مَنْ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِيْمِ‏﴿4﴾‏

૪.Ít7Õtuf VÍ14ÕtwÕÕttnu Gttuy3ítenu BtkGGt~tt9ytu, ÔtÕÕttntu Í7wÕt3 VÍ14rÕtÕt3 y1Í6eBt

૪.આ અલ્લાહનો ફઝલ છે, જેને ચાહે તેને આપે છે; અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે.

 

[00:55.00]

مَثَلُ الَّذِيْنَ حُمِّلُوا التَّوْرٰٮةَ ثُمَّ لَمْ يَحْمِلُوْهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ اَسْفَارًا‌ ؕ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِ اللّٰهِ ‌ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ‏﴿5﴾‏

૫.BtË7ÕtwÕt3ÕtÍ8eLt nw1BBtuÕtqít3 ítÔt3htít Ëw7BBt ÕtBt3 Gtn14BtuÕtqnt fBtË7rÕtÕt3 n2uBtthu Gtn14BtuÕttu yMVtht, çtuy3Ë BtË7ÕtwÕt3 f1Ôt3rBtÕÕtÍ8eLt f7Í0çtq çtuytGttrítÕÕttnu, ÔtÕÕttntu Õtt Gtn3rŒÕt3 f1Ôt3BtÍ54Ít5ÕtuBteLt

૫.જે લોકો ઉપર તોરાતની જવાબદારીનો બોજ નાખવામાં આવ્યો પરંતુ તેઓએ તેનો હક અદા ન કર્યો તેઓની મિસાલ એ ગધેડા જેવી છે જે કિતાબનો બોજ ઊપાડતો હોય છે, (પરંતુ તેને સમજતો નથી) કેવી ખરાબ મિસાલ છે અલ્લાહની આયતો જૂઠલાવનાર કોમની! અલ્લાહ ઝુલમગાર કોમની હિદાયત નથી કરતો!

 

[01:19.00]

قُلْ يٰۤاَيُّهَا الَّذِيْنَ هَادُوْۤا اِنْ زَعَمْتُمْ اَنَّكُمْ اَوْلِيَآءُ لِلّٰهِ مِنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿6﴾‏

૬.fw1Õt3 Gtt9 yGGttunÕÕtÍ8eLt ntŒ9q ELt3 Íy1BítwBt3 yLLtfwBt3 yÔt3ÕtuGtt9ytu rÕtÕÕttnu rBtLŒqrLtLLttËu VítBtLLtÔtwÕt3 BtÔt3ít ELt3 fwLítwBt3 Ë1tŒuf2eLt

૬.તું કહે કે અય યહૂદીઓ ! જો તમે એવું ગુમાન કરો છો કે ફકત તમે જ અલ્લાહના દોસ્ત છો ન કે બીજા લોકો, જો તમે સાચુ કહેતા હોવ તો મોતની તમન્ના કરો.

 

[01:44.00]

وَلَا يَتَمَنَّوْنَهٗۤ اَبَدًۢا بِمَا قَدَّمَتْ اَيْدِيْهِمْ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالظّٰلِمِيْنَ‏﴿7﴾‏

૭.ÔtÕtt GtítBtLLtÔt3Ltnq9 yçtŒBt3 çtuBtt f1Œ0Btít3 yGt3ŒernBt3, ÔtÕÕttntu y1ÕteBtwBt3 rçtÍt50ÕtuBteLt

૭.પરંતુ તેઓ અગાઉ મોકલેલા આમાલને કારણે હરગિઝ મોતની તમન્ના નહિ કરે, અને અલ્લાહ ઝાલિમોને સારી રીતે જાણે છે.

 

[01:59.00]

قُلْ اِنَّ الْمَوْتَ الَّذِىْ تَفِرُّوْنَ مِنْهُ فَاِنَّهٗ مُلٰقِيْكُمْ‌ ثُمَّ تُرَدُّوْنَ اِلٰى عٰلِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ۠ ‏‏﴿8﴾‏

૮.f1wÕt3 ELLtÕt3 BtÔt3ítÕÕtÍ8e ítrVY0Lt rBtLntu VELLtnq BttuÕttf2efwBt3 Ë7wBBt íttuhŒq0Lt yuÕtt yt1ÕturBtÕt3 ø1tGt3çtu Ôt~~tntŒítu VGttuLtççtuytufwBt3 çtuBtt fwLítwBt3 íty14BtÕtqLt

૮.તું કહે કે તે મોત કે જેનાથી તમે નાસતા ફરો છો છેવટે તમારી મુલાકાત કરશે, ત્યારબાદ તમને તેના હજૂરમાં પાછા ફેરવવામાં આવશે જે ગૈબ અને હાજરનો જાણકાર છે, અને તમે જે કાંઇ કરતા હતા તે જણાવશે.

 

[02:21.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا نُوْدِىَ لِلصَّلٰوةِ مِنْ يَّوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا اِلٰى ذِكْرِ اللّٰهِ وَذَرُوا الْبَيْعَ‌ ؕ ذٰ لِكُمْ خَيْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ‏﴿9﴾‏

૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq9 yuÍt7 LtqŒuGt rÕtM1Ë1Õttítu ®BtGt3 GtÔt3rBtÕt3 òuBttuy1ítu VË3y1Ôt3 yuÕtt rÍ7f3rhÕÕttnu ÔtÍ7YÕt3 çtGt3y1, Ít7ÕtufwBt3 Ï1tGt3ÁÕÕtfwBt3 ELt3 fwLt3ítwBt3 íty14ÕtBtqLt

૯.અય ઇમાન લાવનારાઓ ! જયારે જુમ્આના દિવસે નમાઝ માટે પોકારવામાં આવે ત્યારે તમે અલ્લાહની યાદ તરફ જલ્દી કરો અને વેપારને છોડી દ્યો કે આ તમારા માટે બહેતર છે જો તમે જાણતા હોત!

 

[02:46.00]

فَاِذَا قُضِيَتِ الصَّلٰوةُ فَانْتَشِرُوْا فِى الْاَرْضِ وَابْتَغُوْا مِنْ فَضْلِ اللّٰهِ وَاذْكُرُوا اللّٰهَ كَثِيْرًا لَّعَلَّكُمْ تُفْلِحُوْنَ‏﴿10﴾‏

૧૦.VyuÍt7 ftu2Í2uGtrítË14 Ë1Õttíttu VLít~tuY rVÕt3yÍu2o Ôtçt3ítø1tq rBtLt3 VÍ14rÕtÕÕttnu ÔtÍ74ftuYÕÕttn fË8ehÕt3 Õty1ÕÕtfwBt3 ítwV3Õtunq1Lt

૧૦.પછી જયારે નમાઝ પૂરી થાય ત્યારે ઝમીનમાં ફેલાઇ જાવ અને અલ્લાહના ફઝલને તલાશ કરો અને અલ્લાહને વધારે યાદ કરો કદાચ કામ્યાબ થાવ.

 

[03:01.00]

وَاِذَا رَاَوْا تِجَارَةً اَوْ لَهْوَاۡ ۟انْفَضُّوْۤا اِلَيْهَا وَتَرَكُوْكَ قَآئِمًا‌ ؕ قُلْ مَا عِنْدَ اللّٰهِ خَيْرٌ مِّنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ‌ ؕ وَاللّٰهُ خَيْرُ الرّٰزِقِيْنَ۠ ‏‏﴿11﴾‏

૧૧.ÔtyuÍt7 hyÔt3 ítuòhítLt3 yÔt3 Õtn3ÔtrLtLt3 VÍ14Íq92 yuÕtGt3nt Ôtíthfqf ft92yuBtt, fw1Õt3Btt E2LŒÕÕttnu Ï1tGt3ÁBt3 BtuLtÕÕtn3Ôtu ÔtBtuLtíítuòhítu, ÔtÕÕttntu Ï1tGt3Áh0tÍuf2eLt

૧૧.અને જયારે તેઓ કોઇ વેપાર અથવા રમત-ગમતને જોવે ત્યારે વિખરાય જાય છે અને તેની તરફ જાય છે, અને તને કયામની હાલતમાં મૂકી દ્યે છે; તું કહે કે જે કાંઇ અલ્લાહ પાસે છે તે ખેલકૂદ અને વેપાર કરતાં બહેતર છે; અને અલ્લાહ બહેતરીન રોઝી આપનારો છે.

 

[00:00.00]

 

 

 

الجمعة
અલ જુમઆ
સુરા-૬૨ | આયત-૧૧
યે એક મદની સૂરહ હૈ ઔર ઇસમેં કુલ 11 આયાત હૈં.
ઇમામ જાફર સાદિક (અલયહિસ્સલામ) ને ફરમાયા કે અગર યે સૂરહ સુબહ ઔર શામ કો ઝ્યાદા પઢી જાયે, તો પઢને વાલા શયતાન કે અસર ઔર ઉસકે વસવસે સે મહફૂઝ રહતા હૈ. ઉસકે ગુનાહ ભી માફ હો જાતે હૈં.
એક ઔર રિવાયત મેં હૈ કે અગર કોઇ શખ્સ ઇસ સૂરહ કો રોજાના પઢતા હૈ, તો વોહ હર ખતરનાક ઔર ડર ઔર ખૌફ વાલી ચીજ સે મહફૂઝ રહેગા۔

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

ખુદા કે નામ સે (શુરૂ કરતા હૂં) જો બડા મહેરબાન નેહાયત રહમ વાલા હે.

 

[00:00.03]

يُسَبِّحُ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ الْمَلِكِ الْقُدُّوْسِ الْعَزِيْزِ الْحَكِيْمِ‏﴿1﴾‏

૧.GttuËççtuntu2 rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBttrVÕt3 yh3rÍ1Õt3 BtÕturfÕt3 f1wŒ0qrËÕt3 y1ÍerÍÕt3 n1feBt

૧. જો ચીઝ આસમાનોં મેં હૈ ઔર જો ચીઝ ઝમીન મેં હૈ (સબ) ખુદા કી તસ્બીહ કરતી હૈ જો (હકીકી) બાદશાહ પાકઝાત ગાલિબ હિકમત વાલા હૈ.

 

[00:10.00]

هُوَ الَّذِىْ بَعَثَ فِى الْاُمِّيّٖنَ رَسُوْلًا مِّنْهُمْ يَتْلُوْا عَلَيْهِمْ اٰيٰتِهٖ وَيُزَكِّيْهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَۗ وَاِنْ كَانُوْا مِنْ قَبْلُ لَفِیْ ضَلٰلٍ مُّبِيْنٍۙ‏﴿2﴾‏

૨.ntuÔtÕÕtÍ8e çty1Ë7 rVÕt3 WBBteGte0Lt hËqÕtBt3 rBtLt3nwBt3 GtíÕtq y1ÕtGt3rnBt3 ytGttítune ÔtGttuÍf3fernBt3 ÔtGttuy1ÕÕtuBttuntuBtwÕt3 fuíttçt ÔtÕt3 rn1f3Btít ÔtELt3 ftLtq rBtLt3 f1çÕttu ÕtVe Í1ÕttrÕtBt3 BttuçteLt

૨. વહી તો હૈ જિસ ને જાહિલોં મેં ઉન હી મેં કા એક રસૂલ (મોહમ્મદ) ભેજા જો ઉન કે સામને ઉસકી આયતેં પઢતે ઔર ઉન કો પાક કરતે ઔર ઉન કો કિતાબ ઔર અક્લ કી બાતેં સિખાતે હૈં અગરચે યેહ ઉસકે પહેલે તો યે લોગ સરીહી ગુમરાહી મેં (પડે હુએ) થે.

 

[00:34.00]

وَّاٰخَرِيْنَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوْا بِهِمْ‌ؕ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿3﴾‏

૩.ÔtytÏ1theLt rBtLt3nwBt3 ÕtBt0t GtÕt3n1f1q çturnBt3, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૩. ઔર ઇન મેં સે ઉન લોગોં કી તરફ ભી (ભેજા) જો અભી તક ઉન સે મુલ્હિક નહીં હુએ ઔર વહ તો ગાલિબ હિકમત વાલા હે.

 

[00:44.00]

ذٰلِكَ فَضْلُ اللّٰهِ يُؤْتِيْهِ مَنْ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِيْمِ‏﴿4﴾‏

૪.Ít7Õtuf VÍ14ÕtwÕÕttnu Gttuy3ítenu BtkGGt~tt9ytu, ÔtÕÕttntu Í7wÕt3 VÍ14rÕtÕt3 y1Í6eBt

૪. યે ખુદા કા ફઝ્લ હૈ જિસ કો ચાહતા હૈ અતા ફરમાતા હે, ઔર ખુદા તો બડે ફઝ્લ (વ કરમ) કા માલિક હે.

 

[00:55.00]

مَثَلُ الَّذِيْنَ حُمِّلُوا التَّوْرٰٮةَ ثُمَّ لَمْ يَحْمِلُوْهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ اَسْفَارًا‌ ؕ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِ اللّٰهِ ‌ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ‏﴿5﴾‏

૫.BtË7ÕtwÕt3ÕtÍ8eLt nw1BBtuÕtqít3 ítÔt3htít Ëw7BBt ÕtBt3 Gtn14BtuÕtqnt fBtË7rÕtÕt3 n2uBtthu Gtn14BtuÕttu yMVtht, çtuy3Ë BtË7ÕtwÕt3 f1Ôt3rBtÕÕtÍ8eLt f7Í0çtq çtuytGttrítÕÕttnu, ÔtÕÕttntu Õtt Gtn3rŒÕt3 f1Ôt3BtÍ54Ít5ÕtuBteLt

૫. જિન લોગોં (કે સરોં) પર તૈરેત લદવાઈ ગઈ ફિર ઉન્હોં ને (ઉસ કે બાર) કો ન અઠાયા ઉન કી મિસ્લ ગધે કી સી હૈ જિસ પર બડી બડી કિતાબેં લદી હોં જિન લોગોં ને ખુદા કી આયતોં કો ઝુટલાયા ઉન કી ભી કિયા બુરી મિસ્લ હૈ ઔર ખુદા ઝાલિમ લોગોં કો મંઝિલે મકસૂદ તક નહીં પહોંચાયા કરતા.

 

[01:19.00]

قُلْ يٰۤاَيُّهَا الَّذِيْنَ هَادُوْۤا اِنْ زَعَمْتُمْ اَنَّكُمْ اَوْلِيَآءُ لِلّٰهِ مِنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿6﴾‏

૬.fw1Õt3 Gtt9 yGGttunÕÕtÍ8eLt ntŒ9q ELt3 Íy1BítwBt3 yLLtfwBt3 yÔt3ÕtuGtt9ytu rÕtÕÕttnu rBtLŒqrLtLLttËu VítBtLLtÔtwÕt3 BtÔt3ít ELt3 fwLítwBt3 Ë1tŒuf2eLt

૬. (ઐ રસૂલ) તુમ કહ દો કે ઐ યહૂદીઓ અગર તુમ યે ખયાલ કરતે હો કે તુમ હી ખુદા કે દોસ્ત હો ઔર લોગ નહીં તો અગર તુમ (અપને દઅવે મેં) સચ્ચે હો તો મૌત કી તમન્ના કરો.

 

[01:44.00]

وَلَا يَتَمَنَّوْنَهٗۤ اَبَدًۢا بِمَا قَدَّمَتْ اَيْدِيْهِمْ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالظّٰلِمِيْنَ‏﴿7﴾‏

૭.ÔtÕtt GtítBtLLtÔt3Ltnq9 yçtŒBt3 çtuBtt f1Œ0Btít3 yGt3ŒernBt3, ÔtÕÕttntu y1ÕteBtwBt3 rçtÍt50ÕtuBteLt

૭. ઔર યે લોગ ઉન અમાલ કે સબબ જો યે પહેલે કરચુકે હૈં કભી ઉસ કી આરઝૂ ન કરેંગે ઔર ખુદા તો ઝાલિમોં કો જાનતા હૈ.

 

[01:59.00]

قُلْ اِنَّ الْمَوْتَ الَّذِىْ تَفِرُّوْنَ مِنْهُ فَاِنَّهٗ مُلٰقِيْكُمْ‌ ثُمَّ تُرَدُّوْنَ اِلٰى عٰلِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ۠ ‏‏﴿8﴾‏

૮.f1wÕt3 ELLtÕt3 BtÔt3ítÕÕtÍ8e ítrVY0Lt rBtLntu VELLtnq BttuÕttf2efwBt3 Ë7wBBt íttuhŒq0Lt yuÕtt yt1ÕturBtÕt3 ø1tGt3çtu Ôt~~tntŒítu VGttuLtççtuytufwBt3 çtuBtt fwLítwBt3 íty14BtÕtqLt

૮. (ઐ રસૂલ) તુમ કહ દો કે મૌત જિસ સે તુમ લોગ ભાગતે હો વહ તો ઝરૂર તુમ્હારે સામને આએગી ફિર તુમ પોશીદા ઔર ઝાહિર કે જાનને વાલે (ખુદા) કી તરફ લૌટા દિયે જાઓગે ફિર જો કુછ ભી તુમ કરતે થે વોહ તુમ્હેં બતા દેગા.

 

[02:21.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا نُوْدِىَ لِلصَّلٰوةِ مِنْ يَّوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا اِلٰى ذِكْرِ اللّٰهِ وَذَرُوا الْبَيْعَ‌ ؕ ذٰ لِكُمْ خَيْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ‏﴿9﴾‏

૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq9 yuÍt7 LtqŒuGt rÕtM1Ë1Õttítu ®BtGt3 GtÔt3rBtÕt3 òuBttuy1ítu VË3y1Ôt3 yuÕtt rÍ7f3rhÕÕttnu ÔtÍ7YÕt3 çtGt3y1, Ít7ÕtufwBt3 Ï1tGt3ÁÕÕtfwBt3 ELt3 fwLt3ítwBt3 íty14ÕtBtqLt

૯. ઐ ઈમાનદારો જબ જુમઅ કે દિન નમાઝ (જુમઅ) કે લિયે અઝાન દી જાએ તો ખુદા કી યાદ (નમાઝ) કી તરફ દૌડ પડો ઔર (ખરીદ) ઓ ફરોખત છોડ દો અગર તુમ સમઝતે હો તો યહી તુમ્હારે હક મેં બહેતર હે.

 

[02:46.00]

فَاِذَا قُضِيَتِ الصَّلٰوةُ فَانْتَشِرُوْا فِى الْاَرْضِ وَابْتَغُوْا مِنْ فَضْلِ اللّٰهِ وَاذْكُرُوا اللّٰهَ كَثِيْرًا لَّعَلَّكُمْ تُفْلِحُوْنَ‏﴿10﴾‏

૧૦.VyuÍt7 ftu2Í2uGtrítË14 Ë1Õttíttu VLít~tuY rVÕt3yÍu2o Ôtçt3ítø1tq rBtLt3 VÍ14rÕtÕÕttnu ÔtÍ74ftuYÕÕttn fË8ehÕt3 Õty1ÕÕtfwBt3 ítwV3Õtunq1Lt

૧૦. ફિર જબ નમાઝ હો ચુકે તો ઝમીન મેં (જહાં ચાહો) જાઓ ઔર ખુદા કે ફઝ્લ (અપની રોઝી) કી તલાશ કરો ઔર ખુદા કો બહોત યાદ કરતે રહો તાકે તુમ દિલી મુરાદેં પાઓ.

 

[03:01.00]

وَاِذَا رَاَوْا تِجَارَةً اَوْ لَهْوَاۡ ۟انْفَضُّوْۤا اِلَيْهَا وَتَرَكُوْكَ قَآئِمًا‌ ؕ قُلْ مَا عِنْدَ اللّٰهِ خَيْرٌ مِّنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ‌ ؕ وَاللّٰهُ خَيْرُ الرّٰزِقِيْنَ۠ ‏‏﴿11﴾‏

૧૧.ÔtyuÍt7 hyÔt3 ítuòhítLt3 yÔt3 Õtn3ÔtrLtLt3 VÍ14Íq92 yuÕtGt3nt Ôtíthfqf ft92yuBtt, fw1Õt3Btt E2LŒÕÕttnu Ï1tGt3ÁBt3 BtuLtÕÕtn3Ôtu ÔtBtuLtíítuòhítu, ÔtÕÕttntu Ï1tGt3Áh0tÍuf2eLt

૧૧. ઔર (ઉન કી હાલત તો યે હે) જબ યે લોગ સૌદા બિકતા યા તમાશા હોતા દેખેં તો ઉસ કી તરહ ટૂટ પડેં ઔર તુમ કો ખડા હુઆ છોડ દેં (ઐ રસૂલ) તુમ કહ દો કે જો ચીઝ ખુદા કે હાં હૈ વહ તમાશે ઔર સૌદે સે કહીં બહેતર હૈ ઔર ખુદા સબ સે બહેતર રિઝ્ક દેને વાલા હૈ.