૫૬. સુરાએ વાકિયાહ

[00:00.00]

الواقعة
અલ વાકેઆ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૫૬ | આયત-૯૬

[00:00.01]

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે.

[00:06.00]

اِذَا وَقَعَتِ الْوَاقِعَةُ ۙ‏﴿1﴾‏

૧. yuÍt7 Ôtf1y1rítÕt3 Ôttfu2y1íttu

૧. જયારે બનનાર બનાવ બનશે :

[00:10.00]

لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ‌ ۘ‏﴿2﴾‏

૨. ÕtGt3Ë ÕtuÔtf14y1ítunt ftÍu8çtn

૨. અને તે બનવાનો કોઇપણ ઇન્કાર નહિ કરી શકે!

[00:14.00]

خَافِضَةٌ رَّافِعَةٌ ۙ‏﴿3﴾‏

૩. Ït1tVuÍ1ítwh3 htVuy1ítqLt3

૩. તે (કયામત) અમુકને નીચે અમુકને ઉપર કરશે:

[00:17.00]

اِذَا رُجَّتِ الْاَرْضُ رَجًّا ۙ‏﴿4﴾‏

૪. yuÍt7 Ás0rítÕt3 yÍtuo2 hò0

૪. જે વખતે ઝમીનને સખત રીતે ધ્રુજશે.

[00:21.00]

وَّبُسَّتِ الْجِبَالُ بَسًّا ۙ‏﴿5﴾‏

૫. ÔtçtwMËrítÕt3 suçttÕttu çtË0t

૫. અને પહાડ એકબીજા પર મારવામાં આવશે:

[00:25.00]

فَكَانَتْ هَبَآءً مُّنْۢبَثًّا ۙ‏﴿6﴾‏

૬. VftLtít3 nçtt9yBt3 BtwBt3çtË0t

૬. પરિણામે તે બારીક રજકણો બની ફેલાઇ જશે:

[00:32.00]

وَّكُنْتُمْ اَزْوَاجًا ثَلٰثَةً ؕ‏﴿7﴾‏

૭. ÔtfwLítwBt3 yÍ3ÔttsLt3 Ë7ÕttË7n3

૭. અને તમે ત્રણ સમૂહ થઇ જશો.:

[00:38.00]

فَاَصْحٰبُ الْمَيْمَنَةِ۬ ۙ مَاۤ اَصْحٰبُ الْمَيْمَنَةِ ؕ‏﴿8﴾‏

૮. VyM1n1tçtwÕt3 BtGt3BtLtítu Btt9 yM1n1tçtwÕt3 BtGt3BtLtn3

૮. (ખુશનસીબ) બરકતવાળાઓ! કેવા બરકતવાળાઓ!

[00:45.00]

وَاَصْحٰبُ الْمَشْئَمَةِ۬ ۙ مَاۤ اَصْحٰبُ الْمَشْئَمَةِؕ‏﴿9﴾‏

૯. ÔtyM1n1tçtwÕt3 Bt~t3yBtítu Btt9 yM1n1tçtwÕt3 Bt~t3yBtn3

૯. (બદનસીબ) મનહુસ લોકો! કેવા મનહુસ લોકો!

[00:53.00]

وَالسّٰبِقُوْنَ السّٰبِقُوْنَۚ  ۙ‏﴿10﴾‏

૧૦. ÔtMËtçtufq1LtË3 Ëtçtuf1qLt

૧૦. અને આગળ વધી જનારા તો આગળ વધી જનારા જ છે:

[00:59.00]

اُولٰٓئِكَ الْمُقَرَّبُوْنَ‌ۚ‏﴿11﴾‏

૧૧. WÕtt9yufÕt3 Bttuf1h0çtqLt

૧૧. અને તેઓ (અલ્લાહની) નજીક છે.

[01:05.00]

فِیْ جَنّٰتِ النَّعِيْمِ‏﴿12﴾‏

૧૨. Ve sLLttrítLt3 LtE2Bt

૧૨. તેઓ નેઅમતોવાળી જન્નતોમાં છે.

[01:12.00]

ثُلَّةٌ مِّنَ الْاَوَّلِيْنَۙ‏﴿13﴾‏

૧૩. Ë7wÕÕtítwBt3 BtuLtÕt3 yÔÔtÕteLt*

૧૩. ઘણાંખરા સમૂહો અગાઉની ઉમ્મતમાંથી છે.

[01:18.00]

وَقَلِيْلٌ مِّنَ الْاٰخِرِيْنَؕ‏﴿14﴾‏

૧૪. Ôtf1ÕteÕtwBt3 BtuLtÕt3 ytÏtu2heLt

૧૪. અને થોડા સમૂહો પાછળની ઉમ્મતમાંથી છે.

[01:24.00]

عَلٰى سُرُرٍ مَّوْضُوْنَةٍۙ‏﴿15﴾‏

૧૫. y1Õtt ËtuhturhBt3 BtÔt3Í1qLtn3

૧૫. (રત્નજડીત) હારબંધ ગોઠવેલા તખ્તો પર:

[01:29.00]

مُّتَّكِئِيْنَ عَلَيْهَا مُتَقٰبِلِيْنَ‏﴿16﴾‏

૧૬. BtwíítfuELt y1ÕtGt3nt Bttuítf1tçtuÕteLt

૧૬. એક બીજાની સામે ટેકો દઇને બેઠેલી હાલતમાં છે.

[01:35.00]

يَطُوْفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُوْنَۙ‏﴿17﴾‏

૧૭. Gtít1qVtu y1ÕtGt3rnBt3 rÔtÕŒtLtwkBt3 BttuÏ1tÕÕtŒqLt

૧૭. તેમની આસપાસ હંમેશા જવાન રહેનારા છોકરાઓ ફરે :

[01:43.00]

بِاَكْوَابٍ وَّاَبَارِيْقَ۬ ۙ وَكَاْسٍ مِّنْ مَّعِيْنٍۙ‏﴿18﴾‏

૧૮. çtuyf3Ôtt®çtÔt3 Ôtyçtthef1 Ôtfy3rËBt3 rBtBBtE2Lt

૧૮. પ્યાલાઓ તથા કુંજાઓ, અને (શરાબનાં) જામો વહેતી નહેરમાંથી લઇને:

[01:53.00]

لَّا يُصَدَّعُوْنَ عَنْهَا وَلَا يُنْزِفُوْنَۙ‏﴿19﴾‏

૧૯. ÕttGttuË1Œ0W2Lt y1Lnt ÔtÕtt GtwLÍuVqLt3

૧૯. જેનાથી ન માથું દુ:ખશે અને ન નશો ચડશે:

[02:02.00]

وَفَاكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُوْنَۙ‏﴿20﴾‏

૨૦. ÔtVtfunrítBt3 rBtBt0t GtítÏ1tGGtYLt

૨૦. અને મેવામાથી જે કાંઇ પસંદ કરશે:

[02:10.00]

وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُوْنَؕ‏﴿21﴾‏

૨૧. ÔtÕtn14Btu ít1Gt3rhBt3 rBtBBtt Gt~t3ítnqLt

૨૧. અને જે પરિન્દાઓનું ગોશ્ત તેઓ ચાહશે!

[02:18.00]

وَحُوْرٌ عِيْنٌۙ‏﴿22﴾‏

૨૨. Ôtnq1ÁLt3E2Lt

૨૨. અને મોટી મોટી આંખોવાળી હૂરો છે:

[02:22.00]

كَاَمْثَالِ اللُّؤْلُوٴِالْمَكْنُوْنِ‌ۚ‏﴿23﴾‏

૨૩. fyBËt7rÕtÕt3 Õttuy3ÕttuEÕt3 Btf3LtqLt

૨૩. જાણે (છીપલામાં) છુપાયેલ મોતી.

[02:28.00]

جَزَآءًۢ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿24﴾‏

૨૪. sÍt9yBt3 çtuBttftLtq Gty14BtÕtqLt

૨૪. તેઓ જે કરતા હતા તેનો બદલો છે.

[02:37.00]

لَا يَسْمَعُوْنَ فِيْهَا لَغْوًا وَّلَا تَاْثِيْمًا ۙ‏﴿25﴾‏

૨૫. ÕttGtË3BtW2Lt Vent Õtø14tÔtkÔt3 ÔtÕtt íty3Ë8eBtLt3

૨૫. તેમાં ન કંઇ નકામી વાતો સાંભળશે અને ન ગુનાહોની વાતો:

[02:44.00]

اِلَّا قِيْلًا سَلٰمًا سَلٰمًا‏﴿26﴾‏

૨૬. EÕÕtt f2eÕtLt3 ËÕttBtLt3 ËÕttBtt

૨૬. સલામ છે સલામ સિવાય કલામ (સાંભળશે નહી)

[02:50.00]

وَاَصْحٰبُ الْيَمِيْنِ۬ ۙ مَاۤ اَصْحٰبُ الْيَمِيْنِؕ‏﴿27﴾‏

૨૭. ÔtyM1n1tçtwÕt3 GtBteLtu Btt9 yM1n1tçtwÕt3 GtBteLt

૨૭. અને બરકતવાળાઓ, કેવા બરકતવાળાઓ!

[02:59.00]

فِیْ سِدْرٍ مَّخْضُوْدٍۙ‏﴿28﴾‏

૨૮. Ve rËŒ3rhBt3 BtÏ14tÍ1qŒ

૨૮. કાંટા વિનાની બોરડીના છાયડામાં છે.

[03:05.00]

وَّطَلْحٍ مَّنْضُوْدٍۙ‏﴿29﴾‏

૨૯. Ôtít1Õt3rnBt3 BtLt3Í1qŒ

૨૯. તથા પાંદડાઓથી ભરાયેલ તલહ (નામના ઝાડ)ના છાયડામાં.

[03:10.00]

وَّظِلٍّ مَّمْدُوْدٍۙ‏﴿30﴾‏

૩૦. ÔtrÍ5rÕÕtBt3 BtBt3ŒqŒ

૩૦. તથા ફેલાએલી છાયા:

[03:15.00]

وَّ مَآءٍ مَّسْكُوْبٍۙ‏﴿31﴾‏

૩૧. ÔtBtt9EBt3 BtMfqçt

૩૧. તથા વહેતા ઝરણાઓના કિનારે:

[03:22.00]

وَّفَاكِهَةٍ كَثِيْرَةٍۙ‏﴿32﴾‏

૩૨. ÔtVtfunrítLt3 fË8ehrítLt3

૩૨. તથા પુષ્કળ ફળો:

[03:26.00]

لَّا مَقْطُوْعَةٍ وَّلَا مَمْنُوْعَةٍۙ‏﴿33﴾‏

૩૩. ÕttBtf14ít1qy1rítkÔt3 ÔtÕtt BtBt3Ltqy1n

૩૩. ન ખૂટશે, ન જેની મનાઇ કરવામાં આવશે.

[03:31.00]

وَّ فُرُشٍ مَّرْفُوْعَةٍؕ‏﴿34﴾‏

૩૪. ÔtVtuhtur~tBt3 Bth3Vqy1n3

૩૪. અને ઊંચા પ્રકારની જીવનસાથી!

[03:35.00]

اِنَّاۤ اَنْشَاْنٰهُنَّ اِنْشَآءًۙ‏﴿35﴾‏

૩૫. ELLtt9 yL~ty3Ltt nwLLt ELt~tt9yLt3

૩૫. અમોએ તેણીઓનું નવીન સર્જન કર્યુ

[03:45.00]

فَجَعَلْنٰهُنَّ اَبْكَارًاۙ‏﴿36﴾‏

૩૬. Vsy1ÕLtt nwLLt yçftht

૩૬. અને અમોએ તેણીઓને બાકેરા (કુમારીકાઓ) બનાવી :

[03:50.00]

عُرُبًا اَتْرَابًاۙ‏﴿37﴾‏

૩૭. yt2uhtuçtLt3 yíhtçtt

૩૭. સમાન વયની, મીઠુ અને સ્પષ્ટ બોલનારી અને શોહરોથી મોહબ્બત કરનારી છે:

[03:53.00]

لِّاَصْحٰبِ الْيَمِيْنِؕ‏﴿38﴾‏

૩૮. ÕtuyM1n1trçtÕt3 GtBteLt

૩૮. તેણીઓ બરકતવાળા લોકો માટે છે.

[03:58.00]

ثُلَّةٌ مِّنَ الْاَوَّلِيْنَۙ‏﴿39﴾‏

૩૯. Ë7wÕÕtítwBt3 BtuLtÕt3 yÔÔtÕteLt

૩૯. જેમાંનો એક સમૂહ અગાઉના લોકોમાંથી છે:

[04:04.00]

وَثُلَّةٌ مِّنَ الْاٰخِرِيْنَؕ۠ ‏‏﴿40﴾‏

૪૦. ÔtËw7ÕÕtítwBt3 BtuLtÕt3 ytÏt2uheLt

૪૦. અને એક સમૂહ પાછલાઓમાંથી છે!

[04:10.00]

وَاَصْحٰبُ الشِّمَالِ۬ ۙ مَاۤ اَصْحٰبُ الشِّمَالِؕ‏﴿41﴾‏

૪૧. ÔtyM1n1tçtw~t3 ~tuBttÕtu Btt9yM1n1tçtw~t3 ~tuBttÕt

૪૧. અને મનહુસ લોકો, કેવા મનહુસ લોકો!

[04:18.00]

فِیْ سَمُوْمٍ وَّحَمِيْمٍۙ‏﴿42﴾‏

૪૨. Ve ËBtq®BtÔt3 Ôtn1BteBt

૪૨. ઝહેરીલી હવા અને ઉકળતા પાણીમાં છે.

[04:25.00]

وَّظِلٍّ مِّنْ يَّحْمُوْمٍۙ‏﴿43﴾‏

૪૩. ÔtrÍ5rÕÕtBt3 ®BtGt3 Gtn14BtqBt

૪૩. અને કાળા તથા ગરમ ધુમાડાની છાયામાં:

[04:30.00]

لَّا بَارِدٍ وَّلَا كَرِيْمٍ‏﴿44﴾‏

૪૪. Õttçtthu®ŒÔt3 ÔtÕttfheBt

૪૪. ન ઠંડો છે અને ન આરામદાયક.

[04:36.00]

اِنَّهُمْ كَانُوْا قَبْلَ ذٰلِكَ مُتْرَفِيْنَۚ  ۖ‏﴿45﴾‏

૪૫. ELLtnwBt3 ftLtq f1çÕt Ít7Õtuf BtwíhVeLt

૪૫. તેઓ એજ છે કે જેઓ આ પહેલાં નેઅમતોની મોજ-મસ્તીમાં ડુબેલા હતા.

[04:44.00]

وَكَانُوْا يُصِرُّوْنَ عَلَى الْحِنْثِ الْعَظِيْمِ‌ۚ‏﴿46﴾‏

૪૬. ÔtftLtq GtturË1Y0Lt y1ÕtÕt3 rn1Lt3rË7Õt3 y1Í6eBt

૪૬. અને તે મોટા ગુનાહ ઉપર ઇસરાર કરતા હતા.

[04:52.00]

وَكَانُوْا يَقُوْلُوْنَ۬ ۙ اَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَۙ‏﴿47﴾‏

૪૭. ÔtftLtq Gtf1qÕtqLt yyuÍt7 rBtíLtt ÔtfwLLtt íttuhtçtkÔt3 Ôty2uÍ5tBtLt3 yELLtt ÕtBtçW2Ëq7Lt

૪૭. અને કહેતા હતા કે જ્યારે અમે મર્યા અને માટી તથા હાડકાં થઇ ગયા (ત્યારપછી) શું અમને ઉઠાડવામાં આવશે?

[05:07.00]

اَوَاٰبَآؤُنَا الْاَوَّلُوْنَ‏﴿48﴾‏

૪૮. yÔtytçtt9ytuLtÕt3 yÔt0ÕtqLt

૪૮. અથવા અમારા બાપદાદાઓને (પણ ઉઠાડવામાં આવશે?!)

[05:14.00]

قُلْ اِنَّ الْاَوَّلِيْنَ وَالْاٰخِرِيْنَۙ‏﴿49﴾‏

૪૯. f1wÕt3 ELLtÕt3 yÔÔtÕteLt ÔtÕt3ytÏtu2heLt

૪૯. તું કહે કે બેશક આગલાઓને અને પાછલાઓને:

[05:21.00]

لَمَجْمُوْعُوْنَ۬ ۙ اِلٰى مِيْقَاتِ يَوْمٍ مَّعْلُوْمٍ‏﴿50﴾‏

૫૦. ÕtBts3BtqW2Lt, yuÕtt Btef1títu GtÔt3rBtBt3 Bty14ÕtqBt

૫૦. એ મુકર્રર દિવસે વાયદાની જગ્યા પર બધાને જમા કરવામાં આવશે.

[05:30.00]

ثُمَّ اِنَّكُمْ اَيُّهَا الضَّآلُّوْنَ الْمُكَذِّبُوْنَۙ‏﴿51﴾‏

૫૧. Ë7wBt0 ELLtfwBt3 yGGttunÍ14 Ít92Õt3ÕtqLtÕt3 BttufÍ74Íu8çtqLt

૫૧. ત્યારબાદ તમે અય ગુમરાહો ! અને જૂઠલાવનારાઓ !

[05:42.00]

لَاٰكِلُوْنَ مِنْ شَجَرٍ مِّنْ زَقُّوْمٍۙ‏﴿52﴾‏

૫૨. ÕtytfuÕtqLt rBtLt3 ~tsrhBt3 rBtLt3 Íf14f1qBt3

૫૨. જરૂર તમે થોરના ઝાડમાંથી ખાશો:

[05:52.00]

فَمٰلِئُوْنَ مِنْهَا الْبُطُوْنَ‌ۚ‏﴿53﴾‏

૫૩. VBttÕtuWLt rBtLt3nÕt3 çttuít1qLt

૫૩. અને તેના વડે પોતાના પેટ ભરશો.

[05:58.00]

فَشٰرِبُوْنَ عَلَيْهِ مِنَ الْحَمِيْمِ‌ۚ‏﴿54﴾‏

૫૪. V~tthuçtqLt y1ÕtGt3nu BtuLtÕt3 n1BteBt

૫૪. પછી તેના ઉપર ઉકળતું પાણી પીશો.

[06:04.00]

فَشٰرِبُوْنَ شُرْبَ الْهِيْمِؕ‏﴿55﴾‏

૫૫. V~tthuçtqLt ~twh3çtÕt3 neBt

૫૫. પછી એવી રીતે પીશો જેવી રીતે તરસની બીમારીવાળા ઊંટો પીવે છે.

[06:10.00]

هٰذَا نُزُلُهُمْ يَوْمَ الدِّيْنِؕ‏﴿56﴾‏

૫૬. ntÍt7 LttuÍtuÕttunwBt3 GtÔt3BtŒe0Lt

૫૬. બદલાના દિવસે તેમની આ મહેમાન નવાજી છે!

[06:16.00]

نَحْنُ خَلَقْنٰكُمْ فَلَوْلَا تُصَدِّقُوْنَ‏﴿57﴾‏

૫૭. Ltn14Lttu Ï1tÕtf14LttfwBt3 VÕtÔt3Õtt íttuË1Œu0f1wLt3

૫૭. અમોએ તમને પેદા કર્યા, પછી શા માટે (સજીવન થવાને) કબૂલ કરતા નથી?

[06:23.00]

اَفَرَءَيْتُمْ مَّا تُمْنُوْنَؕ‏﴿58﴾‏

૫૮. yVhyGt3ítwBt3 BttítwBt3LtqLt

૫૮. શું તમે તે નુત્ફાને જાણો છો કે જેને તમે રહેમમાં નાખો છો ?

[06:29.00]

ءَاَنْتُمْ تَخْلُقُوْنَهٗۤ اَمْ نَحْنُ الْخٰلِقُوْنَ‏﴿59﴾‏

૫૯. yyLítwBt3 ítÏ1Õttuf1qLtnq yBt3Ltn14LtwÕt3 Ït1tÕtuf1qLt

૫૯. શું તમે તેને ખલ્ક કરો છો કે અમે ખલ્ક કરીએ છીએ ?

[06:39.00]

نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوْقِيْنَۙ‏﴿60﴾‏

૬૦. Ltn14Lttu f1Œ0h3Ltt çtGt3LtftuBtwÕt3 BtÔt3ít ÔtBttLtn14Lttu çtuBtMçtqf2eLt

૬૦. અમોએ તમારી વચ્ચે મૌતને મુકદ્દર કરી, અને હરગિઝ કોઇ અમારા કરતા આગળ વધતુ નથી!

[06:48.00]

عَلٰٓى اَنْ نُّبَدِّلَ اَمْثَالَكُمْ وَنُنْشِئَكُمْ فِیْ مَا لَا تَعْلَمُوْنَ‏﴿61﴾‏

૬૧. yÕtt9 yLt3 LttuçtŒu0Õt yBËt7ÕtfwBt3 ÔtLtwL~tuyfwBt3 Ve BttÕtt íty14ÕtBtqLt

૬૧. જેથી તમારી જગ્યાએ તમારા જેવા બીજાને લાવીએ, અને તમને એવી દુનિયામાં નવીન સર્જન બક્ષીએ કે જેને તમે જાણતા નથી!

[07:01.00]

وَلَقَدْ عَلِمْتُمُ النَّشْاَةَ الْاُوْلٰى فَلَوْلَا تَذَكَّرُوْنَ‏﴿62﴾‏

૬૨. ÔtÕtf1Œ3 y1rÕtBt3íttuBtwLt3 Lt~t3yítÕt3 WÕtt VÕtÔt3Õtt ítÍ7f3fYLt

૬૨. અને પ્રથમ ખિલ્કતને જાણી, પછી શા માટે નસીહત હાંસિલ કરતા નથી ?

[07:11.00]

اَفَرَءَيْتُمْ مَّا تَحْرُثُوْنَؕ‏﴿63﴾‏

૬૩. yVhyGt3ítwBt3 Bttítn14htuË7qLt

૬૩. શું તમે જે ખેતી કરો છો તેના વિશે વિચાર્યુ?

[07:18.00]

ءَاَنْتُمْ تَزْرَعُوْنَهٗۤ اَمْ نَحْنُ الزّٰرِعُوْنَ‏﴿64﴾‏

૬૪. yyLt3ítwBt3 ítÍ7hW2Ltnq yBt3 Ltn14LtwÍ3 ÍthuW2Lt

૬૪. તેને તમે ઊગાડો છો કે અમે ઊગાડીએ છીએ?!

[07:27.00]

لَوْ نَشَآءُ لَجَعَلْنٰهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُوْنَ‏﴿65﴾‏

૬૫. ÕtÔt3 Lt~tt9ytu Õtsy1ÕLttntu ntuít1tBtLt3 VÍ5ÕítwBt3 ítVf3fnqLt

૬૫. જ્યારે અમે ચાહીએ ત્યારે તેને કચડાઇ ગયેલુ ખડ બનાવી દઇએ કે તમે નવાઇ પામો!

[07:38.00]

اِنَّا لَمُغْرَمُوْنَۙ‏﴿66﴾‏

૬૬. ELLtt ÕtBtwø14thBtqLt

૬૬. (એવી રીતે કે તમે કહો) બેશક અમે નુકસાન ભોગવ્યુ:

[07:44.00]

بَلْ نَحْنُ مَحْرُوْمُوْنَ‏﴿67﴾‏

૬૭. çtÕt3 Ltn14Lttu Btn14YBtqLt

૬૭. બલ્કે અમે સંપૂર્ણ મહેરૂમ થઇ ગયા!

[07:49.00]

اَفَرَءَيْتُمُ الْمَآءَ الَّذِىْ تَشْرَبُوْنَؕ‏﴿68﴾‏

૬૮. yV hyGt3íttuBtwÕt3 Btt9 yÕÕtÍ8e ít~t3hçtqLt

૬૮. શું તમે જે પાણી પીઓ છો તેના વિશે વિચાર્યુ છે?!

[07:58.00]

ءَاَنْتُمْ اَنْزَلْتُمُوْهُ مِنَ الْمُزْنِ اَمْ نَحْنُ الْمُنْزِلُوْنَ‏﴿69﴾‏

૬૯. yyLt3ítwBt3 yLt3ÍÕíttuBtqntu BtuLtÕt3 BtwÍ3Ltu yBt3 Ltn14LtwÕt3 BtwLÍuÕtqLt

૬૯. શું તમે તેને વાદળોમાંથી વરસાવ્યું છે અથવા અમે તેને વરસાવીએ છીએે?!

[08:10.00]

لَوْ نَشَآءُ جَعَلْنٰهُ اُجَاجًا فَلَوْلَا تَشْكُرُوْنَ‏﴿70﴾‏

૭૦. ÕtÔt3 Lt~tt9ytu sy1ÕLttntu ytuòsLt3 VÕtÔt3Õtt ít~t3ftuYLt

૭૦. જ્યારે અમે ચાહીએ ત્યારે આ (મનપસંદ પાણી)ને કડવુ અને ખારૂં કરી નાખીએ, પછી શા માટે શુક્ર કરતા નથી?!

[08:21.00]

اَفَرَءَيْتُمُ النَّارَ الَّتِىْ تُوْرُوْنَؕ‏﴿71﴾‏

૭૧. yVhyGt3íttuBtwLt3 LtthÕÕtíte ítqYLt

૭૧. શું તમોએ તે આગ વિશે વિચાર્યુ છે જેને સળગાવો છો?

[08:29.00]

ءَاَنْتُمْ اَنْشَاْتُمْ شَجَرَتَهَاۤ اَمْ نَحْنُ الْمُنْشِئُوْنَ‏﴿72﴾‏

૭૨. yyLítwBt3 yLt3 ~ty3ítwBt3 ~tshítnt9 yBt3Ltn14LtwÕt3 BtwLt3~tuWLt

૭૨. શું તમે તે ઝાડને પેદા કર્યા છે કે અમે પેદા કર્યા છે?!

[08:42.00]

نَحْنُ جَعَلْنٰهَا تَذْكِرَةً وَّمَتَاعًا لِّلْمُقْوِيْنَ‌ۚ‏﴿73﴾‏

૭૩. Ltn14Lttu sy1ÕLttnt ítÍ74fuhítkÔt3 ÔtBtítty1Õt3 rÕtÕt3 Btwf14ÔteLt

૭૩. અમોએ તેને યાદ દેવડાવનારી વસ્તુ અને મુસાફરો માટે ઉપયોગી વસ્તુ બનાવી છે.

[08:51.00]

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيْمِ۠ ‏‏﴿74﴾‏

૭૪. VËççtun14 rçtMBtu hççtufÕt3 y1Í6eBt

૭૪. માટે તું તારા મહાન પરવરદિગારના નામની તસ્બીહ કર.

[08:57.00]

فَلَاۤ اُقْسِمُ بِمَوٰقِعِ النُّجُوْمِۙ‏‏﴿75﴾‏

૭૫. કાલુ9 Wf14ËuBttu çtuBtÔttfu2 E2LLttuòqBt

૭૫. અને સિતારાઓની જગ્યાની કસમ:

[09:05.00]

وَاِنَّهٗ لَقَسَمٌ لَّوْ تَعْلَمُوْنَ عَظِيْمٌۙ‏﴿76﴾‏

૭૬. ÔtELLtnq Õtf1ËBtwÕt3 ÕtÔt3 íty14ÕtBtqLt y1Í6eBt

૭૬. અને જો તમે જાણો તો આ બહુ મોટી કસમ છે!

[09:14.00]

اِنَّهٗ لَقُرْاٰنٌ كَرِيْمٌۙ‏﴿77﴾‏

૭૭. ELLtnq Õtfw1h3ytLtwLt3 fheBt

૭૭. કે તે મોહતરમ કુરઆન છે:

[09:21.00]

فِیْ كِتٰبٍ مَّكْنُوْنٍۙ‏﴿78﴾‏

૭૮. Ve fuíttrçtBt3 Btf3LtqLt

૭૮. જેને એક છુપી કિતાબમાં રાખેલ છે :

[09:27.00]

لَّا يَمَسُّهٗۤ اِلَّا الْمُطَهَّرُوْنَؕ‏﴿79﴾‏

૭૯. ÕttGtBtMËtunq9 EÕÕtÕt3 Bttuít1n3nYLt

૭૯. તેને પાકીઝા લોકો સિવાય કોઇ અડી શકતુ નથી.

[09:35.00]

تَنْزِيْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِيْنَ‏﴿80﴾‏

૮૦. ítLt3ÍeÕtwBt3 rBth3 hÂççtÕt3 y1tÕtBteLt

૮૦. તે બધી દુનિયાઓના પરવરદિગાર તરફથી નાઝિલ થયેલ છે.

[09:43.00]

اَفَبِهٰذَا الْحَدِيْثِ اَنْتُمْ مُّدْهِنُوْنَۙ‏﴿81﴾‏

૮૧. yVçtuntÍ7Õt3 n1ŒeËu8 yLítwBt3 BtwŒ3nuLtqLt

૮૧. શું તમે આ કલામને હલકો સમજો છો?

[09:50.00]

وَتَجْعَلُوْنَ رِزْقَكُمْ اَنَّكُمْ تُكَذِّبُوْنَ‏﴿82﴾‏

૮૨. Ôtíts3y1ÕtqLt rhÍ3f1fwBt3 yLLtfwBt3 íttufÍ74Í8uçtqLt

૮૨. અને તમને આપેલ રોઝીનો શુક્ર બજાવી લાવવાના બદલે આ (કલામ)ને જૂઠલાવો છો?!

[09:58.00]

فَلَوْلَاۤ اِذَا بَلَغَتِ الْحُلْقُوْمَۙ‏﴿83﴾‏

૮૩. VÕtÔt3Õtt9 yuÍt7 çtÕtø1trítÕt3 n1wÕf1qBt

૮૩. પછી શા માટે જે સમયે જીવ ગળા સુધી પહોંચી જાય (પલટાવી નથી શકતા)!?

[10:06.00]

وَاَنْتُمْ حِيْنَئِذٍ تَنْظُرُوْنَۙ‏﴿84﴾‏

૮૪. ÔtyLítwBt3 n2eLt yurÍ7Lt3 ítLt3Ítu6YLt

૮૪. અને તે સમયે તમે જોતા જ રહો છો:

[10:15.00]

وَنَحْنُ اَقْرَبُ اِلَيْهِ مِنْكُمْ وَلٰكِنْ لَّا تُبْصِرُوْنَ‏﴿85﴾‏

૮૫. ÔtLtn14Lttu yf14hçttu yuÕtGt3nu rBtLt3fwBt3 ÔtÕttrfÕÕttítwçËu2YLt

૮૫. અને અમે તમારા કરતાં (મરનારથી) વધુ નજીક છીએ, પરંતુ તમે જોતા નથી.

[10:24.00]

فَلَوْلَاۤ اِنْ كُنْتُمْ غَيْرَ مَدِيْنِيْنَۙ‏﴿86﴾‏

૮૬. VÕtÔt3Õtt9 ELt3 fwLt3ítwBt3 ø1tGt3h BtŒeLteLt

૮૬. જો (આખેરતમાં તમારા આમાલનો) બદલો આપવામાં નહી આવે:

[10:34.00]

تَرْجِعُوْنَهَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿87﴾‏

૮૭. íth3suW2Ltnt9 ELt3 fwLt3ítwBt3 Ë1tŒuf2eLt

૮૭. તો પછી તે (જીવ)ને પાછો ફેરવો જો તમે સાચુ કહો છો !

[10:43.00]

فَاَمَّاۤ اِنْ كَانَ مِنَ الْمُقَرَّبِيْنَۙ‏﴿88﴾‏

૮૮. VyBBtt9 ELt3 ftLt BtuLtÕt3 Bttuf1h0çteLt

૮૮. પછી જો તે (મરનાર) નજીકવાળાઓમાંથી (મુકર્રબીન સમૂહમાંથી) હશે:

[10:53.00]

فَرَوْحٌ وَّ رَيْحَانٌ۬ ۙ وَّجَنَّتُ نَعِيْمٍ‏﴿89﴾‏

૮૯. VhÔt3nw1kÔt3 ÔthGt3n1tLtwkÔt3 ÔtsLLtíttu LtE2Bt

૮૯. તો તેના માટે રાહત તથા સુગંધી ફૂલો અને નેઅમતોવાળી જન્નત છે.

[11:02.00]

وَاَمَّاۤ اِنْ كَانَ مِنْ اَصْحٰبِ الْيَمِيْنِۙ‏﴿90﴾‏

૯૦. ÔtyBBtt9 ELt3 ftLt rBtLt3 yM1n1trçtÕt3 GtBteLt

૯૦. અને જો તે બરકતવાળાઓમાંથી હશે:

[11:12.00]

فَسَلٰمٌ لَّكَ مِنْ اَصْحٰبِ الْيَمِيْنِؕ‏﴿91﴾‏

૯૧. VËÕttBtwÕÕtf rBtLt3 yM1n1trçtÕt3 GtBteLt

૯૧. તો (કહેવામાં આવશે) સલામ તારા ઉપર તારા દોસ્તો તરફથી જેઓ બરકતવાળા છે.

[11:19.00]

وَاَمَّاۤ اِنْ كَانَ مِنَ الْمُكَذِّبِيْنَ الضَّآلِّيْنَۙ‏﴿92﴾‏

૯૨. ÔtyBBtt9 ELt3 ftLt BtuLtÕt3 BttufÍ74Íu8çteLtÍ14 Ít92ÕÕteLt

૯૨. પરંતુ જો તે જૂઠલાવનારા ગુમરાહોમાંથી હશે:

[11:32.00]

فَنُزُلٌ مِّنْ حَمِيْمٍۙ‏﴿93﴾‏

૯૩. VLttuÍtuÕtwBt3 rBtLt3 n1BteBt

૯૩. તો ઉકળતા પાણીની મહેમાન નવાજી છે:

[11:38.00]

وَّتَصْلِيَةُ جَحِيْمٍ‏﴿94﴾‏

૯૪. ÔtítM1ÕtuGtíttu sn2eBt

૯૪. અને જહન્નમમાં દાખલ થવાનુ છે.

[11:42.00]

اِنَّ هٰذَا لَهُوَ حَقُّ الْيَقِيْنِۚ‏﴿95﴾‏

૯૫. ELLt ntÍt7 ÕtntuÔt n1f14fw1Õt3 Gtf2eLt

૯૫. અને આ બાબત બરહક અને યકીની છે :

[11:49.00]

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيْمِ۠ ‏‏﴿96﴾‏

૯૬. VËççtun14 rçtMBtu hçtu0fÕt3 y1Í6eBt

૯૬. માટે તું તારા બુઝુર્ગીવાળા પરવરદિગારના નામની તસ્બીહ કર.

[00:00.00]

الواقعة
અલ વાકેઆ
સુરા-૫૬ | આયત-૯૬
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અલયહિસ્સલામ) ને ફરમાયા કે જો શખ્સ હર રાત સૂરહ વાકેઆ સોને સે પેહલે પઢતા હૈ, જબ વોહ અલ્લાહ કે સામને હાઝિર હોગા, ઉસકા ચેહરા ચાઁદ કી તરહ ચમક રહા હોગા۔
ઇમામ જાફર સાદિક (અલયહિસ્સલામ) ને ફરમાયા કે જો શખ્સ હર જુમ્મા કી રાત (શબે જુમ્મા) સૂરહ વાકેઆ કી તિલાવત કરતા હૈ, અલ્લાહ ઉસકા ખાસ ખયાલ રખતા હૈ ઔર ઉસકી મોહબ્બત લોગોં કે દિલોં મેં ડાલ દેતા હૈ।
વોહ કભી ભી મુફલિસ (ગરીબ) નહીં હોગા ઔર નાહી કભી કિસી ચીજ કા મોહ્તાજ હોગા۔ વોહ દુનિયા કી મુસીબતોં સે મહફૂઝ રહેગા ઔર અમીરૂલ મોમેનીન (અલયહિસ્સલામ) કે દોસ્તોં મેં શામિલ હોગા۔
રેવાયત મેં હૈ કિ જબ ઉસ્માન ઇબ્ને અફ્ફાન બીમાર અબ્દુલ્લાહ ઇબ્ને મસઉદ કી અયાદત કરને ગયા ઔર ઉનસે પૂછા,
"ક્યા તુમ્હે કોઇ શિકાયત હૈ?"
ઉન્હોને જવાબ દિયા: "મુઝે અપને ગુનાહોં કી ફિક્ર હૈ۔"
ફિર પુછા, "ક્યા તુમ્હારી કોઇ ખ્વાહિશ હૈ?"
ઉન્હોને કહા: "મુઝે અલ્લાહ કી રહમત ચાહિએ۔"
ઉસ્માન ને પુછા, "ક્યા મૈં તુમ્હારે લિયે કિસી ડોકટર કો બુલાઉં؟"
ઉન્હોને જવાબ દિયા: "ડોકટર ને હી મુઝે બીમાર કિયા હૈ۔"
ઉસ્માન ને પુછા, "ક્યા મૈં તુમ્હે કુછ પૈસા દૂઁ?"
ઉન્હોને કહા: "જબ મુઝે જરૂરત થી તબ તુમ્ને મદદ નહીં કી, ઔર અબ જબ મુઝે જરૂરત નહીં હૈ, તુમ મુઝે કુછ દેના ચાહતે હો?"
ઉસ્માન ને કહા, "ક્યા મૈં તુમ્હારી બેટીયોં કે લિયે કુછ દૂઁ?"
ઉન્હોએ જવાબ દિયા: "ઉન્હે ભી કિસી ચીજ કી જરૂરત નહીં હૈ, ક્યુંકે મૈં ને ઉન્હે સૂરહ વાકેઆ સિખાઇ હૈ ઔર વોહ ઉસકી તિલાવત કરતી હૈં। મૈં ને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) સે સુના હૈ કે જો શખ્સ ઇસ સૂરહ કો હર રાત પઢતા હૈ, વોહ કભી ગરીબ ઔર મોહ્તાજ નહીં હોતા ઔર અલ્લાહ ઉસ્કા રિઝ્ક બઢાતા હૈ."
સૂરહ વાકેઆ કા અગાઝ શનિવાર કી રાત સે કરના ચાહિએ ઔર હર રાત ઇસે તીન મરતબા પઢના ચાહિએ۔
જુમ્મા કી રાત ઇસે પાંછ યા આઠ મરતબા પઢના બેહતરીન હૈ।

[00:00.01]

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

ખુદા કે નામ સે (શુરૂ કરતા હું) જો બડા મહેરબાન નેહાયત રહમ વાલા હે.

[00:06.00]

اِذَا وَقَعَتِ الْوَاقِعَةُ ۙ‏﴿1﴾‏

૧. yuÍt7 Ôtf1y1rítÕt3 Ôttfu2y1íttu

૧. જબ કયામત બરપા હોગી.

[00:10.00]

لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ‌ ۘ‏﴿2﴾‏

૨. ÕtGt3Ë ÕtuÔtf14y1ítunt ftÍu8çtn

૨. (ઔર ઉસકે વાકેઅ હોને મેં ઝરા ઝૂટ નહીં.

[00:14.00]

خَافِضَةٌ رَّافِعَةٌ ۙ‏﴿3﴾‏

૩. Ït1tVuÍ1ítwh3 htVuy1ítqLt3

૩. (ઉસ વક્ત લોગોં મેં ફર્ક ઝાહિર હોગા કિ) કિસી કો પસ્ત કરેગી, કિસી કો બુલંદ કરેગી.

[00:17.00]

اِذَا رُجَّتِ الْاَرْضُ رَجًّا ۙ‏﴿4﴾‏

૪. yuÍt7 Ás0rítÕt3 yÍtuo2 hò0

૪. ઝમીન બડે ઝોરોં મેં હિલને લગેગી.

[00:21.00]

وَّبُسَّتِ الْجِبَالُ بَسًّا ۙ‏﴿5﴾‏

૫. ÔtçtwMËrítÕt3 suçttÕttu çtË0t

૫. ઔર પહાડ (ટકરાકર) બિલકુલ ચૂર ચૂર હો જાઈંગે.

[00:25.00]

فَكَانَتْ هَبَآءً مُّنْۢبَثًّا ۙ‏﴿6﴾‏

૬. VftLtít3 nçtt9yBt3 BtwBt3çtË0t

૬. ફિર ઝર્રે બન કર ઉડને લગેંગે.

[00:32.00]

وَّكُنْتُمْ اَزْوَاجًا ثَلٰثَةً ؕ‏﴿7﴾‏

૭. ÔtfwLítwBt3 yÍ3ÔttsLt3 Ë7ÕttË7n3

૭. ઔર તુમ લોગ તીન કિસ્મ હો જાઓગે.

[00:38.00]

فَاَصْحٰبُ الْمَيْمَنَةِ۬ ۙ مَاۤ اَصْحٰبُ الْمَيْمَنَةِ ؕ‏﴿8﴾‏

૮. VyM1n1tçtwÕt3 BtGt3BtLtítu Btt9 yM1n1tçtwÕt3 BtGt3BtLtn3

૮. તો દાહિને હાથ (મેં અમાલ લેને) વાલે (વાહ) દાહિને હાથ વાલે કિયા (ચૈન મેં) હૈં.

[00:45.00]

وَاَصْحٰبُ الْمَشْئَمَةِ۬ ۙ مَاۤ اَصْحٰبُ الْمَشْئَمَةِؕ‏﴿9﴾‏

૯. ÔtyM1n1tçtwÕt3 Bt~t3yBtítu Btt9 yM1n1tçtwÕt3 Bt~t3yBtn3

૯. ઔર બાએં હાથ (મેં નામહ અમાલ લેને) વાલે (અફસોસ) બાએં હાથ વાલે કિયા (મુસીબત મેં) હૈં.

[00:53.00]

وَالسّٰبِقُوْنَ السّٰبِقُوْنَۚ  ۙ‏﴿10﴾‏

૧૦. ÔtMËtçtufq1LtË3 Ëtçtuf1qLt

૧૦. ઔર જો આગે બઢ જાને વાલે હૈં વોહ કિયા કહના વોહ આગે હી બઢને વાલે થે.

[00:59.00]

اُولٰٓئِكَ الْمُقَرَّبُوْنَ‌ۚ‏﴿11﴾‏

૧૧. WÕtt9yufÕt3 Bttuf1h0çtqLt

૧૧. યહી લોગ ખુદા કે મુકર્રબ હૈં.

[01:05.00]

فِیْ جَنّٰتِ النَّعِيْمِ‏﴿12﴾‏

૧૨. Ve sLLttrítLt3 LtE2Bt

૧૨. આરામ ઓ આસાઈશ કે બાગોં મેં.

[01:12.00]

ثُلَّةٌ مِّنَ الْاَوَّلِيْنَۙ‏﴿13﴾‏

૧૩. Ë7wÕÕtítwBt3 BtuLtÕt3 yÔÔtÕteLt*

૧૩. બહોત સે તો અગલે લોગોં મેં સે હોંગે.

[01:18.00]

وَقَلِيْلٌ مِّنَ الْاٰخِرِيْنَؕ‏﴿14﴾‏

૧૪. Ôtf1ÕteÕtwBt3 BtuLtÕt3 ytÏtu2heLt

૧૪. ઔર કુછ થોડે સે પિછલે લોગોં મેં સે.

[01:24.00]

عَلٰى سُرُرٍ مَّوْضُوْنَةٍۙ‏﴿15﴾‏

૧૫. y1Õtt ËtuhturhBt3 BtÔt3Í1qLtn3

૧૫. મોતી ઔર યાકૂત સે જુડે હુએ સોને કે તારોં સે બને હુએ.

[01:29.00]

مُّتَّكِئِيْنَ عَلَيْهَا مُتَقٰبِلِيْنَ‏﴿16﴾‏

૧૬. BtwíítfuELt y1ÕtGt3nt Bttuítf1tçtuÕteLt

૧૬. તખ્તોં પર એક દૂસરે કે સામને તકીએ લગાએ (બૈઠે) હોંગે.

[01:35.00]

يَطُوْفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُوْنَۙ‏﴿17﴾‏

૧૭. Gtít1qVtu y1ÕtGt3rnBt3 rÔtÕŒtLtwkBt3 BttuÏ1tÕÕtŒqLt

૧૭. નૌજવાન લડકે (બહિશ્ત મેં) હમેશા (લડકે હી બને) રહેંગે.

[01:43.00]

بِاَكْوَابٍ وَّاَبَارِيْقَ۬ ۙ وَكَاْسٍ مِّنْ مَّعِيْنٍۙ‏﴿18﴾‏

૧૮. çtuyf3Ôtt®çtÔt3 Ôtyçtthef1 Ôtfy3rËBt3 rBtBBtE2Lt

૧૮. (શરબત વગૈરહ કે) સાગર ઔર ચમકદાર ટોંટી દાર કનસ્ટર ઔર શફ્ફાફ શરબત કે જામ લિયે હુએ ઇનકે પાસ ચક્કર લગાતે હોંગે.

[01:53.00]

لَّا يُصَدَّعُوْنَ عَنْهَا وَلَا يُنْزِفُوْنَۙ‏﴿19﴾‏

૧૯. ÕttGttuË1Œ0W2Lt y1Lnt ÔtÕtt GtwLÍuVqLt3

૧૯. જિસ (કે પીને) સે તો ઇન કો (ખુમાર સે) દર્દે સર હોગા ઔર ન હી બદ હવાસ મદહોશ હોંગે.

[02:02.00]

وَفَاكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُوْنَۙ‏﴿20﴾‏

૨૦. ÔtVtfunrítBt3 rBtBt0t GtítÏ1tGGtYLt

૨૦. ઔર જિસ કિસ્મ કે મેવે પસંદ કરેં.

[02:10.00]

وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُوْنَؕ‏﴿21﴾‏

૨૧. ÔtÕtn14Btu ít1Gt3rhBt3 rBtBBtt Gt~t3ítnqLt

૨૧. ઔર જિસ કિસ્મ કે પરિંદે કા ગોશ્ત ઉનકા જી ચાહે.

[02:18.00]

وَحُوْرٌ عِيْنٌۙ‏﴿22﴾‏

૨૨. Ôtnq1ÁLt3E2Lt

૨૨. (સબ મૌજૂદ હૈ) ઔર બડી બડી આંખોં વાલી હૂરેં.

[02:22.00]

كَاَمْثَالِ اللُّؤْلُوٴِالْمَكْنُوْنِ‌ۚ‏﴿23﴾‏

૨૩. fyBËt7rÕtÕt3 Õttuy3ÕttuEÕt3 Btf3LtqLt

૨૩. જૈસે એહતિયાત સે રખે હુએ મોતી.

[02:28.00]

جَزَآءًۢ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿24﴾‏

૨૪. sÍt9yBt3 çtuBttftLtq Gty14BtÕtqLt

૨૪. યે સિલા હૈ ઇનકે (નેક) અમાલ કા.

[02:37.00]

لَا يَسْمَعُوْنَ فِيْهَا لَغْوًا وَّلَا تَاْثِيْمًا ۙ‏﴿25﴾‏

૨૫. ÕttGtË3BtW2Lt Vent Õtø14tÔtkÔt3 ÔtÕtt íty3Ë8eBtLt3

૨૫. વહાં ન તો બેહૂદા બાત સુનેંગે ઔર ન ગુનાહ કી બાત (ફોહુશ).

[02:44.00]

اِلَّا قِيْلًا سَلٰمًا سَلٰمًا‏﴿26﴾‏

૨૬. EÕÕtt f2eÕtLt3 ËÕttBtLt3 ËÕttBtt

૨૬. બસ ઉન કા કલામ સલામ હી સલામ હોગા.

[02:50.00]

وَاَصْحٰبُ الْيَمِيْنِ۬ ۙ مَاۤ اَصْحٰبُ الْيَمِيْنِؕ‏﴿27﴾‏

૨૭. ÔtyM1n1tçtwÕt3 GtBteLtu Btt9 yM1n1tçtwÕt3 GtBteLt

૨૭. ઔર દાહિને હાથ વાલે (વાહ) દાહિને હાથ વાલોં કા કિયા કહના હૈ.

[02:59.00]

فِیْ سِدْرٍ مَّخْضُوْدٍۙ‏﴿28﴾‏

૨૮. Ve rËŒ3rhBt3 BtÏ14tÍ1qŒ

૨૮. બે કાંટે કી બેરિઓં.

[03:05.00]

وَّطَلْحٍ مَّنْضُوْدٍۙ‏﴿29﴾‏

૨૯. Ôtít1Õt3rnBt3 BtLt3Í1qŒ

૨૯. ઔર લદે ગુથે હુએ કીલોં.

[03:10.00]

وَّظِلٍّ مَّمْدُوْدٍۙ‏﴿30﴾‏

૩૦. ÔtrÍ5rÕÕtBt3 BtBt3ŒqŒ

૩૦. ઔર લમ્બી લમ્બી છાઓં ઔર ઝરને કે પાની.

[03:15.00]

وَّ مَآءٍ مَّسْكُوْبٍۙ‏﴿31﴾‏

૩૧. ÔtBtt9EBt3 BtMfqçt

૩૧. ઔર અલગારોં મેવોં મેં હોંગે.

[03:22.00]

وَّفَاكِهَةٍ كَثِيْرَةٍۙ‏﴿32﴾‏

૩૨. ÔtVtfunrítLt3 fË8ehrítLt3

૩૨. જો ન કભી ખત્મ હોંગે.

[03:26.00]

لَّا مَقْطُوْعَةٍ وَّلَا مَمْنُوْعَةٍۙ‏﴿33﴾‏

૩૩. ÕttBtf14ít1qy1rítkÔt3 ÔtÕtt BtBt3Ltqy1n

૩૩. ઔર ઇન કી કોઈ રોક ટોક.

[03:31.00]

وَّ فُرُشٍ مَّرْفُوْعَةٍؕ‏﴿34﴾‏

૩૪. ÔtVtuhtur~tBt3 Bth3Vqy1n3

૩૪. ઔર ઊંચે ઊંચે (નર્મ ગભોં કે) ફરશોં મેં.

[03:35.00]

اِنَّاۤ اَنْشَاْنٰهُنَّ اِنْشَآءًۙ‏﴿35﴾‏

૩૫. ELLtt9 yL~ty3Ltt nwLLt ELt~tt9yLt3

૩૫. મઝે કરતે હોંગે (ઇનકો વોહ હૂરેં મિલેંગી).

[03:45.00]

فَجَعَلْنٰهُنَّ اَبْكَارًاۙ‏﴿36﴾‏

૩૬. Vsy1ÕLtt nwLLt yçftht

૩૬. જિન કો હમ ને નિત નયા પૈદા કિયા હૈ ઇન્હેં કુંવારીઆં.

[03:50.00]

عُرُبًا اَتْرَابًاۙ‏﴿37﴾‏

૩૭. yt2uhtuçtLt3 yíhtçtt

૩૭. પ્યારી પ્યારી હમજોલિઆં બનાયા.

[03:53.00]

لِّاَصْحٰبِ الْيَمِيْنِؕ‏﴿38﴾‏

૩૮. ÕtuyM1n1trçtÕt3 GtBteLt

૩૮. (યે સબ સામાન) દાહિને હાથ (મેં નામેહ અમાલ લેને) વાલોં કે વાસ્તે હૈ.

[03:58.00]

ثُلَّةٌ مِّنَ الْاَوَّلِيْنَۙ‏﴿39﴾‏

૩૯. Ë7wÕÕtítwBt3 BtuLtÕt3 yÔÔtÕteLt

૩૯. (ઇનમેં) બહોત સે તો અગલે લોગોં મેં સે.

[04:04.00]

وَثُلَّةٌ مِّنَ الْاٰخِرِيْنَؕ۠ ‏‏﴿40﴾‏

૪૦. ÔtËw7ÕÕtítwBt3 BtuLtÕt3 ytÏt2uheLt

૪૦. ઔર બહોત સે પિછલે લોગોં મેં સે.

[04:10.00]

وَاَصْحٰبُ الشِّمَالِ۬ ۙ مَاۤ اَصْحٰبُ الشِّمَالِؕ‏﴿41﴾‏

૪૧. ÔtyM1n1tçtw~t3 ~tuBttÕtu Btt9yM1n1tçtw~t3 ~tuBttÕt

૪૧. ઔર બાએં હાથ (મેં નામેહ અમાલ લેને) વાલે (અફસોસ) બાએં હાથ વાલે કિયા (મુસીબત મેં) હૈં.

[04:18.00]

فِیْ سَمُوْمٍ وَّحَمِيْمٍۙ‏﴿42﴾‏

૪૨. Ve ËBtq®BtÔt3 Ôtn1BteBt

૪૨. (દોઝખ કી) લૌ ઔર ખોલતે હુએ પાની.

[04:25.00]

وَّظِلٍّ مِّنْ يَّحْمُوْمٍۙ‏﴿43﴾‏

૪૩. ÔtrÍ5rÕÕtBt3 ®BtGt3 Gtn14BtqBt

૪૩. ઔર કાલે સિયાહ ધુંએં કે સાએ મેં હોંગે.

[04:30.00]

لَّا بَارِدٍ وَّلَا كَرِيْمٍ‏﴿44﴾‏

૪૪. Õttçtthu®ŒÔt3 ÔtÕttfheBt

૪૪.જો ન ઠંડા ઔર ન ખુશ આયિંદ.

[04:36.00]

اِنَّهُمْ كَانُوْا قَبْلَ ذٰلِكَ مُتْرَفِيْنَۚ  ۖ‏﴿45﴾‏

૪૫. ELLtnwBt3 ftLtq f1çÕt Ít7Õtuf BtwíhVeLt

૪૫. યે લોગ ઇસ સે પહેલે (દુનિયા મેં) ખૂબ ઐશ ઉડા ચુકે થે.

[04:44.00]

وَكَانُوْا يُصِرُّوْنَ عَلَى الْحِنْثِ الْعَظِيْمِ‌ۚ‏﴿46﴾‏

૪૬. ÔtftLtq GtturË1Y0Lt y1ÕtÕt3 rn1Lt3rË7Õt3 y1Í6eBt

૪૬. ઔર બડે ગુનાહ (શિર્ક) પર અડે રહતે થે.

[04:52.00]

وَكَانُوْا يَقُوْلُوْنَ۬ ۙ اَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَۙ‏﴿47﴾‏

૪૭. ÔtftLtq Gtf1qÕtqLt yyuÍt7 rBtíLtt ÔtfwLLtt íttuhtçtkÔt3 Ôty2uÍ5tBtLt3 yELLtt ÕtBtçW2Ëq7Lt

૪૭. ઔર કહા કરતે થે કે ભલા જબ હમ મર જાએંગે ઔર (સડ ગલ કર) મિટ્ટી ઔર હડ્ડિયાં (હી હડ્ડિયાં) રહ જાઈંગે.

[05:07.00]

اَوَاٰبَآؤُنَا الْاَوَّلُوْنَ‏﴿48﴾‏

૪૮. yÔtytçtt9ytuLtÕt3 yÔt0ÕtqLt

૪૮. તો કિયા હમેં યા હમારે અગલે બાપ દાદાઓં કો ફિર ઉઠના હૈ.

[05:14.00]

قُلْ اِنَّ الْاَوَّلِيْنَ وَالْاٰخِرِيْنَۙ‏﴿49﴾‏

૪૯. f1wÕt3 ELLtÕt3 yÔÔtÕteLt ÔtÕt3ytÏtu2heLt

૪૯. (ઐ રસૂલ) તુમ કહ દો કે અગલે ઔર પિછલે સબ કે સબ.

[05:21.00]

لَمَجْمُوْعُوْنَ۬ ۙ اِلٰى مِيْقَاتِ يَوْمٍ مَّعْلُوْمٍ‏﴿50﴾‏

૫૦. ÕtBts3BtqW2Lt, yuÕtt Btef1títu GtÔt3rBtBt3 Bty14ÕtqBt

૫૦. રોઝે મોઅય્યન કી મિયાદ પર ઝરૂર ઇકઠ્ઠે કિયે જાઈંગે.

[05:30.00]

ثُمَّ اِنَّكُمْ اَيُّهَا الضَّآلُّوْنَ الْمُكَذِّبُوْنَۙ‏﴿51﴾‏

૫૧. Ë7wBt0 ELLtfwBt3 yGGttunÍ14 Ít92Õt3ÕtqLtÕt3 BttufÍ74Íu8çtqLt

૫૧. ફિર તુમ કો બેશક ઐ ગુમરાહો ઝુટલાને વાલો.

[05:42.00]

لَاٰكِلُوْنَ مِنْ شَجَرٍ مِّنْ زَقُّوْمٍۙ‏﴿52﴾‏

૫૨. ÕtytfuÕtqLt rBtLt3 ~tsrhBt3 rBtLt3 Íf14f1qBt3

૫૨. યકીનન (જહન્નમ મેં) થૂહર કે દરખ્તોં મેં સે ખાના હોગા.

[05:52.00]

فَمٰلِئُوْنَ مِنْهَا الْبُطُوْنَ‌ۚ‏﴿53﴾‏

૫૩. VBttÕtuWLt rBtLt3nÕt3 çttuít1qLt

૫૩. તો તુમ લોગોં કો ઇસી સે (અપના) પેટ ભરના હોગા.

[05:58.00]

فَشٰرِبُوْنَ عَلَيْهِ مِنَ الْحَمِيْمِ‌ۚ‏﴿54﴾‏

૫૪. V~tthuçtqLt y1ÕtGt3nu BtuLtÕt3 n1BteBt

૫૪. ફિર ઇસ કે ઉપર ખૌલતા હુઆ પાની પીના હોગા.

[06:04.00]

فَشٰرِبُوْنَ شُرْبَ الْهِيْمِؕ‏﴿55﴾‏

૫૫. V~tthuçtqLt ~twh3çtÕt3 neBt

૫૫. ઔર પિયોગે ભી તો પિયાસે ઊંટ કા સા (ડગડગા કે) પીના.

[06:10.00]

هٰذَا نُزُلُهُمْ يَوْمَ الدِّيْنِؕ‏﴿56﴾‏

૫૬. ntÍt7 LttuÍtuÕttunwBt3 GtÔt3BtŒe0Lt

૫૬. કયામત કે દિન યહી ઉનકી મહમાની હોગી.

[06:16.00]

نَحْنُ خَلَقْنٰكُمْ فَلَوْلَا تُصَدِّقُوْنَ‏﴿57﴾‏

૫૭. Ltn14Lttu Ï1tÕtf14LttfwBt3 VÕtÔt3Õtt íttuË1Œu0f1wLt3

૫૭. તુમ લોગોં કો (પહલી બાર ભી) હમ હી ને પૈદા કિયા હૈ ફિર તુમ લોગ (દોબારા કી) ક્યોં નહીં તસ્દીક કરતે.

[06:23.00]

اَفَرَءَيْتُمْ مَّا تُمْنُوْنَؕ‏﴿58﴾‏

૫૮. yVhyGt3ítwBt3 BttítwBt3LtqLt

૫૮. તો જિસ નુતફે કો તુમ (ઓરતોં કે) રહમ મેં ડાલતે હો.

[06:29.00]

ءَاَنْتُمْ تَخْلُقُوْنَهٗۤ اَمْ نَحْنُ الْخٰلِقُوْنَ‏﴿59﴾‏

૫૯. yyLítwBt3 ítÏ1Õttuf1qLtnq yBt3Ltn14LtwÕt3 Ït1tÕtuf1qLt

૫૯. કિયા તુમ ને દેખ ભાલ લિયા હૈ કિયા તુમ ઇસ સે આદમી બનાતે હો યા હમ બનાતે હૈં.

[06:39.00]

نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوْقِيْنَۙ‏﴿60﴾‏

૬૦. Ltn14Lttu f1Œ0h3Ltt çtGt3LtftuBtwÕt3 BtÔt3ít ÔtBttLtn14Lttu çtuBtMçtqf2eLt

૬૦. હમ ને તુમ લોગોં મેં મૌત કો મુકર્રર કર દિયા હૈ ઔર હમ ઇસ સે આજિઝ નહીં હૈં.

[06:48.00]

عَلٰٓى اَنْ نُّبَدِّلَ اَمْثَالَكُمْ وَنُنْشِئَكُمْ فِیْ مَا لَا تَعْلَمُوْنَ‏﴿61﴾‏

૬૧. yÕtt9 yLt3 LttuçtŒu0Õt yBËt7ÕtfwBt3 ÔtLtwL~tuyfwBt3 Ve BttÕtt íty14ÕtBtqLt

૬૧. કે તુમ્હારે ઐસે ઔર લોગ બદલ ડાલેં ઔર તુમ લોગોં કો ઇસ (સૂરત) મેં પૈદા કરેં જિસે તુમ મુતલક નહીં જાનતે.

[07:01.00]

وَلَقَدْ عَلِمْتُمُ النَّشْاَةَ الْاُوْلٰى فَلَوْلَا تَذَكَّرُوْنَ‏﴿62﴾‏

૬૨. ÔtÕtf1Œ3 y1rÕtBt3íttuBtwLt3 Lt~t3yítÕt3 WÕtt VÕtÔt3Õtt ítÍ7f3fYLt

૬૨. (ઔર તુમ ને પહલી પૈદાઈશ તો સમઝ હી લી હૈ (કે હમ ને કી) ફિર તુમ ગૌર ક્યોં નહીં કરતે.

[07:11.00]

اَفَرَءَيْتُمْ مَّا تَحْرُثُوْنَؕ‏﴿63﴾‏

૬૩. yVhyGt3ítwBt3 Bttítn14htuË7qLt

૬૩. ભલા દેખો તો કે જો કુછ તુમ લોગ બોતે હો.

[07:18.00]

ءَاَنْتُمْ تَزْرَعُوْنَهٗۤ اَمْ نَحْنُ الزّٰرِعُوْنَ‏﴿64﴾‏

૬૪. yyLt3ítwBt3 ítÍ7hW2Ltnq yBt3 Ltn14LtwÍ3 ÍthuW2Lt

૬૪. કિયા તુમ લોગ ઇસે ઉગાતે હો યા હમ ઉગાતે હૈં.

[07:27.00]

لَوْ نَشَآءُ لَجَعَلْنٰهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُوْنَ‏﴿65﴾‏

૬૫. ÕtÔt3 Lt~tt9ytu Õtsy1ÕLttntu ntuít1tBtLt3 VÍ5ÕítwBt3 ítVf3fnqLt

૬૫. અગર હમ ચાહતે તો ઇસે ચૂર ચૂર કર દેતે તો તુમ બાતેં હી બનાતે રહ જાતે.

[07:38.00]

اِنَّا لَمُغْرَمُوْنَۙ‏﴿66﴾‏

૬૬. ELLtt ÕtBtwø14thBtqLt

૬૬. કે (હાય) હમ તો (મુફ્ત) તાવાન મેં ફંસે.

[07:44.00]

بَلْ نَحْنُ مَحْرُوْمُوْنَ‏﴿67﴾‏

૬૭. çtÕt3 Ltn14Lttu Btn14YBtqLt

૬૭. (નહીં) હમ તો બદ નસીબ હૈં હી.

[07:49.00]

اَفَرَءَيْتُمُ الْمَآءَ الَّذِىْ تَشْرَبُوْنَؕ‏﴿68﴾‏

૬૮. yV hyGt3íttuBtwÕt3 Btt9 yÕÕtÍ8e ít~t3hçtqLt

૬૮. તો કિયા તુમ ને પાની પર ભી નઝર ડાલી.

[07:58.00]

ءَاَنْتُمْ اَنْزَلْتُمُوْهُ مِنَ الْمُزْنِ اَمْ نَحْنُ الْمُنْزِلُوْنَ‏﴿69﴾‏

૬૯. yyLt3ítwBt3 yLt3ÍÕíttuBtqntu BtuLtÕt3 BtwÍ3Ltu yBt3 Ltn14LtwÕt3 BtwLÍuÕtqLt

૬૯. જો (દિન રાત) પીતે હો કિયા ઇસ કો બાદલ સે તુમ ને બરસાયા હૈ યા હમ બરસાતે હૈં.

[08:10.00]

لَوْ نَشَآءُ جَعَلْنٰهُ اُجَاجًا فَلَوْلَا تَشْكُرُوْنَ‏﴿70﴾‏

૭૦. ÕtÔt3 Lt~tt9ytu sy1ÕLttntu ytuòsLt3 VÕtÔt3Õtt ít~t3ftuYLt

૭૦. અગર હમ ચાહેં તો ઇસે ખારી બનાદેં તો તુમ લોગ શુક્ર ક્યોં નહીં કરતે.

[08:21.00]

اَفَرَءَيْتُمُ النَّارَ الَّتِىْ تُوْرُوْنَؕ‏﴿71﴾‏

૭૧. yVhyGt3íttuBtwLt3 LtthÕÕtíte ítqYLt

૭૧. તો કિયા તુમ ને આગ પર ભી ગૌર કિયા.

[08:29.00]

ءَاَنْتُمْ اَنْشَاْتُمْ شَجَرَتَهَاۤ اَمْ نَحْنُ الْمُنْشِئُوْنَ‏﴿72﴾‏

૭૨. yyLítwBt3 yLt3 ~ty3ítwBt3 ~tshítnt9 yBt3Ltn14LtwÕt3 BtwLt3~tuWLt

૭૨. જિસે તુમ લોગ લકડી સે નિકાલતે હો કિયા ઇસ કે દરખ્ત કો તુમ ને પૈદા કિયા યા હમ પૈદા કરતે હૈં.

[08:42.00]

نَحْنُ جَعَلْنٰهَا تَذْكِرَةً وَّمَتَاعًا لِّلْمُقْوِيْنَ‌ۚ‏﴿73﴾‏

૭૩. Ltn14Lttu sy1ÕLttnt ítÍ74fuhítkÔt3 ÔtBtítty1Õt3 rÕtÕt3 Btwf14ÔteLt

૭૩. હમ ને આગ કો (જહન્નમ કી) યાદ દહાની મુસાફિરોં કે નફઅ કે વાસ્તે પૈદા કિયા.

[08:51.00]

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيْمِ۠ ‏‏﴿74﴾‏

૭૪. VËççtun14 rçtMBtu hççtufÕt3 y1Í6eBt

૭૪. તો (ઐ રસૂલ) તુમ અપને બઝુર્ગ પરવરદિગાર કી તસબીહ કરો.

[08:57.00]

فَلَاۤ اُقْسِمُ بِمَوٰقِعِ النُّجُوْمِۙ‏‏﴿75﴾‏

૭૫. કાલુ9 Wf14ËuBttu çtuBtÔttfu2 E2LLttuòqBt

૭૫. તો મૈં તારોં કે મનાઝિલ કી કસમ ખાતા હૂં.

[09:05.00]

وَاِنَّهٗ لَقَسَمٌ لَّوْ تَعْلَمُوْنَ عَظِيْمٌۙ‏﴿76﴾‏

૭૬. ÔtELLtnq Õtf1ËBtwÕt3 ÕtÔt3 íty14ÕtBtqLt y1Í6eBt

૭૬. ઔર અગર તુમ સમઝો તો યે બડી કસમ હૈ.

[09:14.00]

اِنَّهٗ لَقُرْاٰنٌ كَرِيْمٌۙ‏﴿77﴾‏

૭૭. ELLtnq Õtfw1h3ytLtwLt3 fheBt

૭૭. કે બેશક યે બડે રૂતબે કા કુરઆન હૈ.

[09:21.00]

فِیْ كِتٰبٍ مَّكْنُوْنٍۙ‏﴿78﴾‏

૭૮. Ve fuíttrçtBt3 Btf3LtqLt

૭૮. જો કિતાબ (લૌહ) મહફૂઝ મેં (લિખા હુઆ) હૈ.

[09:27.00]

لَّا يَمَسُّهٗۤ اِلَّا الْمُطَهَّرُوْنَؕ‏﴿79﴾‏

૭૯. ÕttGtBtMËtunq9 EÕÕtÕt3 Bttuít1n3nYLt

૭૯. ઇસ કો બસ વહી લોગ છૂતે હૈં જો પાક હૈં.

[09:35.00]

تَنْزِيْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِيْنَ‏﴿80﴾‏

૮૦. ítLt3ÍeÕtwBt3 rBth3 hÂççtÕt3 y1tÕtBteLt

૮૦. સારે જહાન કે પરવરદિગાર કી તરફ સે (મોહમ્મદ) પર નાઝિલ હુઆ હૈ.

[09:43.00]

اَفَبِهٰذَا الْحَدِيْثِ اَنْتُمْ مُّدْهِنُوْنَۙ‏﴿81﴾‏

૮૧. yVçtuntÍ7Õt3 n1ŒeËu8 yLítwBt3 BtwŒ3nuLtqLt

૮૧. તો કિયા તુમ લોગ ઇસ કલામ સે ઇન્કાર કરતે હો.

[09:50.00]

وَتَجْعَلُوْنَ رِزْقَكُمْ اَنَّكُمْ تُكَذِّبُوْنَ‏﴿82﴾‏

૮૨. Ôtíts3y1ÕtqLt rhÍ3f1fwBt3 yLLtfwBt3 íttufÍ74Í8uçtqLt

૮૨. ઔર તુમ ને અપની રોઝી યે કરાર દે લી હૈ કિ (ઇસ કો) ઝુટલાતે હો.

[09:58.00]

فَلَوْلَاۤ اِذَا بَلَغَتِ الْحُلْقُوْمَۙ‏﴿83﴾‏

૮૩. VÕtÔt3Õtt9 yuÍt7 çtÕtø1trítÕt3 n1wÕf1qBt

૮૩. તો કિયા જબ જાન ગલે તક આ પહુંચતી હૈ.

[10:06.00]

وَاَنْتُمْ حِيْنَئِذٍ تَنْظُرُوْنَۙ‏﴿84﴾‏

૮૪. ÔtyLítwBt3 n2eLt yurÍ7Lt3 ítLt3Ítu6YLt

૮૪. ઔર તુમ ઉસ વક્ત (કી હાલત) પડે દેખા કરતે હો.

[10:15.00]

وَنَحْنُ اَقْرَبُ اِلَيْهِ مِنْكُمْ وَلٰكِنْ لَّا تُبْصِرُوْنَ‏﴿85﴾‏

૮૫. ÔtLtn14Lttu yf14hçttu yuÕtGt3nu rBtLt3fwBt3 ÔtÕttrfÕÕttítwçËu2YLt

૮૫. ઔર હમ (ઉસ મરને વાલે) સે તુમ સે ભી ઝ્યાદા કરીબ હોતે હૈં લેકિન તુમ કો દિખાઈ નહીં દેતા.

[10:24.00]

فَلَوْلَاۤ اِنْ كُنْتُمْ غَيْرَ مَدِيْنِيْنَۙ‏﴿86﴾‏

૮૬. VÕtÔt3Õtt9 ELt3 fwLt3ítwBt3 ø1tGt3h BtŒeLteLt

૮૬. તો અગર તુમ કિસી કે દબાઓ મેં નહીં હો.

[10:34.00]

تَرْجِعُوْنَهَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿87﴾‏

૮૭. íth3suW2Ltnt9 ELt3 fwLt3ítwBt3 Ë1tŒuf2eLt

૮૭. તો અગર (અપને દાવે મેં) તુમ સચ્ચે હો તો રૂહ કો ફેર ક્યોં નહીં દેતે.

[10:43.00]

فَاَمَّاۤ اِنْ كَانَ مِنَ الْمُقَرَّبِيْنَۙ‏﴿88﴾‏

૮૮. VyBBtt9 ELt3 ftLt BtuLtÕt3 Bttuf1h0çteLt

૮૮. પસ અગર વહ (મરને વાલા ખુદા કે) મુકર્રબીન સે હૈ.

[10:53.00]

فَرَوْحٌ وَّ رَيْحَانٌ۬ ۙ وَّجَنَّتُ نَعِيْمٍ‏﴿89﴾‏

૮૯. VhÔt3nw1kÔt3 ÔthGt3n1tLtwkÔt3 ÔtsLLtíttu LtE2Bt

૮૯. તો (ઇસ કે લિયે) આરામ ઓ આસાઈશ હે ઔર ખુશ્બૂદાર ફૂલ ઔર નેમત કે બાગ.

[11:02.00]

وَاَمَّاۤ اِنْ كَانَ مِنْ اَصْحٰبِ الْيَمِيْنِۙ‏﴿90﴾‏

૯૦. ÔtyBBtt9 ELt3 ftLt rBtLt3 yM1n1trçtÕt3 GtBteLt

૯૦. ઔર અગર વહ દાહિને હાથોં વાલોં મેં સે હૈ તો (ઉસ સે કહા જાઈગા કે).

[11:12.00]

فَسَلٰمٌ لَّكَ مِنْ اَصْحٰبِ الْيَمِيْنِؕ‏﴿91﴾‏

૯૧. VËÕttBtwÕÕtf rBtLt3 yM1n1trçtÕt3 GtBteLt

૯૧. તુમ પર દાહિને હાથ વાલોં કી તરફ સે સલામ હો.

[11:19.00]

وَاَمَّاۤ اِنْ كَانَ مِنَ الْمُكَذِّبِيْنَ الضَّآلِّيْنَۙ‏﴿92﴾‏

૯૨. ÔtyBBtt9 ELt3 ftLt BtuLtÕt3 BttufÍ74Íu8çteLtÍ14 Ít92ÕÕteLt

૯૨. ઔર અગર ઝુટલાને વાલે ગુમરાહોં મેં સે હૈ.

[11:32.00]

فَنُزُلٌ مِّنْ حَمِيْمٍۙ‏﴿93﴾‏

૯૩. VLttuÍtuÕtwBt3 rBtLt3 n1BteBt

૯૩. તો (ઇસ કી) મેહમાની ખૌલતા હુઆ પાની હૈ.

[11:38.00]

وَّتَصْلِيَةُ جَحِيْمٍ‏﴿94﴾‏

૯૪. ÔtítM1ÕtuGtíttu sn2eBt

૯૪. ઔર જહન્નમ મેં દાખિલ કરદેના.

[11:42.00]

اِنَّ هٰذَا لَهُوَ حَقُّ الْيَقِيْنِۚ‏﴿95﴾‏

૯૫. ELLt ntÍt7 ÕtntuÔt n1f14fw1Õt3 Gtf2eLt

૯૫. બેશક યે (ખબર) યકીનન સહીહ હૈ.

[11:49.00]

فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيْمِ۠ ‏‏﴿96﴾‏

૯૬. VËççtun14 rçtMBtu hçtu0fÕt3 y1Í6eBt

૯૬. તો (ઐ રસૂલ) તુમ અપને બઝુર્ગ પરવરદિગાર કી તસબીહ કરો.