૫૫. સુરાએ રેહમાન

[00:00.00]

الرحمن
અર રહમાન
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૫૫ | આયત-૭૮

[00:00.00]

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે.

[00:03.00]

اَلرَّحْمٰنُۙ‏﴿1﴾‏

૧. yh3hn14BttLtt

૧.રહેમાન અલ્લાહ:

[00:07.00]

عَلَّمَ الْقُرْاٰنَؕ‏﴿2﴾‏

૨. y1ÕÕtBtÕt3 f1wh3ytLt

૨.કુરઆન શીખવ્યું.

[00:12.00]

خَلَقَ الْاِنْسَانَۙ‏﴿3﴾‏

૩. Ï1tÕtf1Õt3 ELt3ËtLt

૩.(તેણે જ) ઈન્સાનને પેદા કર્યો:

[00:17.00]

عَلَّمَهُ الْبَيَانَ‏﴿4﴾‏

૪. y1ÕÕtBtnwÕt3 çtGttLt

૪.તે (ઇન્સાન)ને બયાનની તાલીમ આપી.

[00:21.00]

اَلشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ۪ ‏﴿5﴾‏

૫. y~t3~tBËtu ÔtÕt3f1Bthtu çtun1wMçtt®Lt

૫.સૂરજ અને ચાંદ બંને (તેના મુકર્રર કરેલા) હિસાબ પ્રમાણે ચાલે છે :

[00:26.00]

وَّالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدٰنِ‏﴿6﴾‏

૬. Ôt0LLts3Bttu Ôt~~tshtu GtMòuŒtLt

૬.અને વનસ્પતિ તથા વૃક્ષ તેનો સજદો કરે છે.

[00:33.00]

وَالسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيْزَانَۙ‏﴿7﴾‏

૭. ÔtMËBtt9y hVy1nt Ôt ÔtÍ1y1Õt3 BteÍtLt

૭.તેણે આસમાનને ઊંચુ કર્યું, અને (તેમાં) મીઝાન/કાનૂન રાખ્યો:

[00:40.00]

اَلَّا تَطْغَوْا فِى الْمِيْزَانِ‏﴿8﴾‏

૮. yÕÕtt ítít14øt1Ôt3 rVÕt3 BteÍtLt

૮.જેથી મીઝાનમાં સરકશી ન કરો.

[00:45.00]

وَاَقِيْمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيْزَانَ‏﴿9﴾‏

૯. Ôtyf2eBtwÕt3 ÔtÍ3Lt rçtÕt3 rf2Mítu2 ÔtÕtt ítwÏ1ËuÁÕt3 BteÍtLt

૯.અને તોલ માપ ઇન્સાફ સાથે કાયમ રાખો, અને મીઝાનમાં ઓછુ ન રાખો.

[00:52.00]

وَالْاَرْضَ وَضَعَهَا لِلْاَنَامِۙ‏﴿10﴾‏

૧૦. ÔtÕt3yh3Í1 ÔtÍ1y1nt rÕtÕt3 yLttBt

૧૦.અને ઝમીનને મખ્લૂક માટે ખલ્ક કરી,

[00:57.00]

فِيْهَا فَاكِهَةٌ ۪ ۙ وَّالنَّخْلُ ذَاتُ الْاَكْمَامِ‌ ۖ‏﴿11﴾‏

૧૧. Vent VtfunítwkÔt3 ÔtLLtÏ1Õttu Ít7ítwÕt3 yf3BttBt

૧૧.કે જેમાં ફળો છે અને ખજૂર કે જે પડમાં લપેટાયેલ છે,

[01:04.00]

وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّيْحَانُ‌ۚ‏﴿12﴾‏

૧૨. ÔtÕt3 n1ççttuÍw7Õt3 y1M1Vu Ôth3hGt3n1tLt

૧૨.અને છોડવા અને પાંદડા સાથે દાણાઓ તથા સુગંધી વનસ્પતિઓ છે.

[01:09.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿13﴾‏

૧૩. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Íu8çttLt

૧૩.માટે તમે બંને (જિન્નાત અને ઇન્સાન) તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

[01:18.00]

خَلَقَ الْاِنْسَانَ مِنْ صَلْصَالٍ كَالْفَخَّارِۙ‏﴿14﴾‏

૧૪. Ï1tÕtf1Õt3 ELËtLt rBtLt3 Ë1Õt3Ë1trÕtLt3 fÕt3 VÏÏt1th

૧૪.ઇન્સાનને ઠીકરા જેવી સૂકી માટીથી બનાવ્યો.

[01:28.00]

وَخَلَقَ الْجَآنَّ مِنْ مَّارِجٍ مِّنْ نَّارٍ‌ۚ‏﴿15﴾‏

૧૫. ÔtÏ1tÕtf1Õt3 ò9LLt rBtBt3 BtthursBt3 rBtLLtth

૧૫.અને જિન્નાતને આગની ભડકતી જવાળામાંથી પેદા કર્યા.

[01:38.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿16﴾‏

૧૬. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૧૬.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[01:46.00]

رَبُّ الْمَشْرِقَيْنِ وَ رَبُّ الْمَغْرِبَيْنِ‌ۚ‏﴿17﴾‏

૧૭. hççtwÕt3 Bt~huf1Gt3Ltu Ôt hççtwÕt3 Btø1huçtGt3Lt

૧૭.તે બંને પૂર્વ અને બંને પશ્ચિમનો પરવરદિગાર છે!

[01:51.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿18﴾‏

૧૮. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Íu8çttLt

૧૮.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો !

[01:59.00]

مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيٰنِۙ‏﴿19﴾‏

૧૯. BthsÕt3 çtn14hGt3Ltu GtÕt3ítfu2GttLt

૧૯.તેણે બે દરિયા વહાવ્યા છે જે આપસમાં મળે છે:

[02:02.00]

بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيٰنِ‌ۚ‏﴿20﴾‏

૨૦. çtGt3LtntuBtt çth3ÍÏ1twÕt3 Õtt Gtçøtu2GttLt

૨૦.અને તે બન્નેની વચ્ચે એક આડ છે કે જેથી કોઇ એકબીજા પર ગલબો ન કરે. (બંને ભળી ન જાય)

[02:07.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿21﴾‏

૨૧. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Íu8çttLt

૨૧.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

[02:14.00]

يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ‌ۚ‏﴿22﴾‏

૨૨. GtÏ14thtuòu rBtLt3ntuBtÕt3 Õttuy3Õttuytu ÔtÕt3 Bth3òLt

૨૨.તે બંને દરિયામાંથી લોઅલોઅ (મોતી) તથા મરજાન નીકળે છે.

[02:20.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿23﴾‏

૨૩. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૨૩.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો.

[02:27.00]

وَلَهُ الْجَوَارِ الْمُنْشَئٰتُ فِى الْبَحْرِ كَالْاَعْلَامِ‌ۚ‏﴿24﴾‏

૨૪. ÔtÕtnwÕt3 sÔttrhÕt3 BtwLt3~tytíttu rVÕt3 çtn14hu fÕt3 yy14ÕttBt

૨૪.તેના માટે જ છે બનાવેલા વહાણો કે જે દરિયામાં ચાલે છે અને પહાડ જેવા છે!

[02:34.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ۠ ‏‏﴿25﴾‏

૨૫. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૨૫.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો.

[02:41.00]

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ‌ ۚ‌ ۖ‏﴿26﴾‏

૨૬. fwÕÕttu BtLt3 y1ÕtGt3nt VtLt

૨૬.જે કોઇ તે (ઝમીન)ના પર છે તે ફના (નાશ) થનાર છે:

[02:47.00]

وَّيَبْقٰى وَجْهُ رَبِّكَ ذُو الْجَلٰلِ وَالْاِكْرَامِ‌ۚ‏﴿27﴾‏

૨૭. ÔtGtçt3f1t Ôts3ntu hççtuf Í7wÕt3sÕttÕtu ÔtÕt3Ef3htBt

૨૭.અને સાહેબે જલાલો ઇકરામ, તારા રબનો ચહેરો (ઝાત) બાકી રહેનાર છે.

[02:55.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿28﴾‏

૨૮. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Íu8çttLt

૨૮.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[03:03.00]

يَسْئَلُهٗ مَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ كُلَّ يَوْمٍ هُوَ فِیْ شَاْنٍ‌ۚ‏﴿29﴾‏

૨૯. GtË3yÕttunq BtLt3 rVMËBttÔttítu ÔtÕt3yÍu2o, fwÕÕt GtÔt3rBtLt3 ntuÔt Ve~ty3Lt

૨૯.આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે તેનાથી માંગતા રહે છે; અને દરરોજ તે શાન/કામમાં છે.

[03:12.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿30﴾‏

૩૦. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૩૦.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[03:17.00]

سَنَفْرُغُ لَكُمْ اَيُّهَ الثَّقَلٰنِ‌ۚ‏﴿31﴾‏

૩૧. ËLtV3htuøtt2u ÕtfwBt3 yGGttunM7Ë7f1ÕttLt

૩૧.અય બંને સમૂહો ! (જિન્નાત અને ઇન્સાન) અમે નજીકમાં જ તમારા (હિસાબ) તરફ ઘ્યાન આપશું.

[03:23.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿32﴾‏

૩૨. VçtuyGGtu ytÕttyu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૩૨.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[03:29.00]

يٰمَعْشَرَ الْجِنِّ وَالْاِنْسِ اِنِ اسْتَطَعْتُمْ اَنْ تَنْفُذُوْا مِنْ اَقْطَارِ السَّمٰوٰتِ وَالْاَرْضِ فَانْفُذُوْا‌ؕ لَا تَنْفُذُوْنَ اِلَّا بِسُلْطٰنٍ‌ۚ‏﴿33﴾‏

૩૩. GttBty14~thÕt3 SLLtu ÔtÕt3ELËu yurLtË3 ítít1y14ítwBt3 yLítLt3 VtuÍq7 rBtLt3 yf14ít1trhMËBttÔttítu ÔtÕtyÍuo2 VLVtuÍq7,ít ÕttítLVtuÍ7qLt EÕÕtt çtuËwÕít1tLt

૩૩.અય જિન્નાત અને ઇન્સાનના સમૂહ ! અગર તમારામાં આસમાનો તથા ઝમીનની હદોમાંથી નીકળી જવાની તાકત હોય તો નીકળી જાઓ; હરગિઝ (ભારે) તાકત વગર તમે નથી નીકળી શકતા.

[03:49.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿34﴾‏

૩૪. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૩૪.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[03:57.00]

يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّنْ نَّارٍ۬ ۙ وَّنُحَاسٌ فَلَا تَنْتَصِرٰنِ‌ۚ‏﴿35﴾‏

૩૫. Gtwh3ËÕttu y1ÕtGt3ftuBtt ~ttuÔttÍ5wBt3 rBtLLtt®hÔt3 ÔtLttun1tËwLt3 VÕttítLt3 ítËu2htLt

૩૫.તમો બંને પર ધૂમાડા વગરની આગની જ્વાળાઓ અને ધૂમાડાનો ઢગલો મોકલવામાં આવશે અને કોઇની મદદ નહિં માંગી શકો!

[04:08.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿36﴾‏

૩૬. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૩૬.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

[04:16.00]

فَاِذَا انْشَقَّتِ السَّمَآءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ‌ۚ‏﴿37﴾‏

૩૭. VyuÍ7Lt3 ~tf14f1rítË0Btt9ytu VftLtít3 Ôth3ŒítLt3 fŒ3ŒuntLt

૩૭.જ્યારે આસમાન ફાટીને પીગળેલા ઘીની જેમ લાલ થઇ જશે.

[04:25.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿38﴾‏

૩૮. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૩૮.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[04:32.00]

فَيَوْمَئِذٍ لَّا يُسْئَلُ عَنْ ذَنْۢبِهٖۤ اِنْسٌ وَّلَا جَآنٌّ‌ۚ‏﴿39﴾‏

૩૯. VGtÔt3 BtyurÍ7Õt3 ÕttGtwË3yÕttu y1Lt3Í7Bt3çtune ELt3ËkwÔt3 ÔtÕttò9LLt

૩૯.તે દિવસે કોઇ ઇન્સાન અથવા જિન્નાતને તેમના ગુનાહ વિશે સવાલ નહી કરવામાં આવે.

[04:43.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿40﴾‏

૪૦. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૪૦.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[04:50.00]

يُعْرَفُ الْمُجْرِمُوْنَ بِسِيْمٰهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِىْ وَ الْاَقْدَامِ‌ۚ‏﴿41﴾‏

૪૧. Gttuy14hVwÕt3 BtwshuBtqLt çtuËeBttnwBt3 VGttuy3Ï1tÍtu8 rçtLLtÔttË2e ÔtÕt3 yf14ŒtBt

૪૧.ગુનેહગારોને તેમના ચહેરાઓથી ઓળખી લેવામાં આવશે, પછી તેમને પેશાનીના વાળ અને પગથી પકડી લેવામાં આવશે.

[05:03.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿42﴾‏

૪૨. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૪૨.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[05:10.00]

هٰذِهٖ جَهَنَّمُ الَّتِىْ يُكَذِّبُ بِهَا الْمُجْرِمُوْنَ‌ۘ‏﴿43﴾‏

૪૩. ntÍ8une snLLtBtwÕÕtíte GttufÍ74Í8uçttu çtunÕt3 Btws3huBtqLt

૪૩.આ એ જ જહન્નમ છે જેનો મુજરીમો ઇન્કાર કરતા હતા!

[05:18.00]

يَطُوْفُوْنَ بَيْنَهَا وَبَيْنَ حَمِيْمٍ اٰنٍ‌ۚ‏﴿44﴾‏

૪૪. Gtít1qVqLt çtGt3Ltnt ÔtçtGt3Lt n1BterBtLt3 ytLt

૪૪.(આજે) તે (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે આવ-જા કરે છે.

[05:23.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ۠ ‏‏﴿45﴾‏

૪૫. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૪૫.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

[05:30.00]

وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهٖ جَنَّتٰنِ‌ۚ‏﴿46﴾‏

૪૬. ÔtÕtuBtLt3 Ït1tV Btf1tBt hççtune sLLtíttLt

૪૬.અને જે શખ્સ પોતાના પરવરદિગારથી ડરે છે તેના માટે બે જન્નતો છે.

[05:38.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِۙ‏﴿47﴾‏

૪૭. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૪૭.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[05:45.00]

ذَوَاتَاۤ اَفْنَانٍ‌ۚ‏﴿48﴾‏

૪૮. Í7Ôttítt9 yV3LttLt

૪૮.(તેમાં) પ્રકાર પ્રકારની નેઅમતો અને લીલાછમ (તાજગીભર્યા) ઝાડો છે.

[05:49.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿49﴾‏

૪૯. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૪૯.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[05:56.00]

فِيْهِمَا عَيْنٰنِ تَجْرِيٰنِ‌ۚ‏﴿50﴾‏

૫૦. VenuBtt y1Gt3LttLtu íts3huGttLt

૫૦.તે બંનેમાં બે ઝરણાં વહે છે.

[06:01.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿51﴾‏

૫૧. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૫૧.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[06:08.00]

فِيْهِمَا مِنْ كُلِّ فَاكِهَةٍ زَوْجٰنِ‌ۚ‏﴿52﴾‏

૫૨. VenuBttrBtLt3 fwÕÕtu VtfunrítLt3 ÍÔt3òLt

૫૨.તે બંનેમાં દરેક ફળ બે પ્રકારના છે.

[06:14.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿53﴾‏

૫૩. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૫૩.માટે તમે બંને તમારા પરવરદિગારની કઈ કઈ નેઅમતોને જૂઠલાવશો?

[06:21.00]

مُتَّكِئِيْنَ عَلٰى فُرُشٍۢ بَطَآئِنُهَا مِنْ اِسْتَبْرَقٍ‌ؕ وَجَنَی الْجَنَّتَيْنِ دَانٍ‌ۚ‏﴿54﴾‏

૫૪. BtwíítfuELt y1Õtt Vtuhtur~tBt3 çtítt92yuLttunt rBtLt3 EMítçhrf2Lt3,ít ÔtsLtÕt3 sLLtítGt3LtuŒtLt

૫૪.એવી હાલતમાં કે તેઓ ફર્શ પર ટેકો આપીને બેઠેલા છે જેના અસ્તર ભારે રેશમના છે; અને બંને જન્નતોના ફળો બિલ્કુલ નજીકથી મેળવશે.

[06:33.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿55﴾‏

૫૫. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૫૫.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[06:41.00]

فِيْهِنَّ قٰصِرٰتُ الطَّرْفِۙ لَمْ يَطْمِثْهُنَّ اِنْسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ‌ۚ‏﴿56﴾‏

૫૬. Ve rnLLt f1tË2uhtítwít14ít1h3Vu ÕtBt3 Gtít14rBtË74 nwLLt ELËwLt3 f1çÕtnwBt3 ÔtÕttò9LLt

૫૬.જન્નતોમાં (પોતાના શોહરો સુધી) ટૂંકી નજરોવાળી હૂરો છે જેમને પહેલા કયારેય કોઇ ઇન્સાને અને જિન્નાતે સ્પર્શ કરેલ નથી.

[06:53.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۚ‏﴿57﴾‏

૫૭. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૫૭.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[07:00.00]

كَاَنَّهُنَّ الْيَاقُوْتُ وَالْمَرْجَانُ‌ۚ‏﴿58﴾‏

૫૮.fyLLt nwLLtÕt3 Gttfq1íttu ÔtÕt3 Bth3òLt

૫૮. તે (હૂરો) માણેક અને મરજાન જેવી છે.

[07:07.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿59﴾‏

૫૯. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૫૯.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[07:13.00]

هَلْ جَزَآءُ الْاِحْسَانِ اِلَّا الْاِحْسَانُ‌ۚ‏﴿60﴾‏

૬૦. nÕt3 sÍt9WÕt3 yun14ËtLtu EÕÕtÕt3 yun14ËtLt

૬૦.શું નેકીનો બદલો નેકીના સિવાય કાંઇ છે ?

[07:21.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿61﴾‏

૬૧. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૬૧.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[07:27.00]

وَمِنْ دُوْنِهِمَا جَنَّتٰنِ‌ۚ‏﴿62﴾‏

૬૨. ÔtrBtLŒqLtunuBtt sLLtíttLt

૬૨.અને તે બંને જન્નતોની હેઠળ બીજી બે જન્નતો છે.

[07:32.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِۙ‏﴿63﴾‏

૬૩. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૬૩.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[07:39.00]

مُدْهَآمَّتٰنِ‌ۚ‏﴿64﴾‏

૬૪. BtwŒ3nt9BBtíttLt

૬૪.તે બંને સંપૂર્ણ લીલીછમ છે.

[07:45.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‌ۚ‏﴿65﴾‏

૬૫. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૬૫.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[07:52.00]

فِيْهِمَا عَيْنٰنِ نَضَّاخَتٰنِ‌ۚ‏﴿66﴾‏

૬૬. Venu Btt y1Gt3LttLtu LtÍ02tÏ1títtLt

૬૬.તે બંનેમાં ઉભરતા બે ઝરણા છે.

[07:57.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿67﴾‏

૬૭. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૬૭.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[08:05.00]

فِيْهِمَا فَاكِهَةٌ وَّنَخْلٌ وَّرُمَّانٌ‌ۚ‏﴿68﴾‏

૬૮.VenuBtt VtfunítwkÔt3 ÔtLtÏ1ÕtkwÔt3 ÔtÁBtt0Lt

૬૮. તે બંનેમાં ફળો ખજૂરના ઝાડ તથા દાડમ છે.

[08:12.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‌ۚ‏﴿69﴾‏

૬૯.VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૬૯. માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

[08:18.00]

فِيْهِنَّ خَيْرٰتٌ حِسَانٌ‌ۚ‏﴿70﴾‏

૭૦. VernLLt Ï1tGt3htítwLt3 nu2ËtLt

૭૦.તે જન્નતોમાં નેકસીરત તથા ખૂબસુરત ઔરતો છે.

[08:24.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‌ۚ‏﴿71﴾‏

૭૧. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૭૧.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

[08:30.00]

حُوْرٌ مَّقْصُوْرٰتٌ فِى الْخِيَامِ‌ۚ‏﴿72﴾‏

૭૨. n1qÁBt3 Btf14 Ë1qhtít1wLt3 rVÕt3 Ïtu2GttBt

૭૨.તે હૂરો કે જે તંબુઓમાં છુપાઇને બેઠેલી છે.

[08:37.00]

‌فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‌ۚ‏﴿73﴾‏

૭૩. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૭૩.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[08:43.00]

لَمْ يَطْمِثْهُنَّ اِنْسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ‌ۚ‏﴿74﴾‏

૭૪. ÕtBt3 Gtít14rBtË74nwLLt ELËwLt3 f1çt3ÕtnwBt3 ÔtÕtt ò9LLt

૭૪.જેણીઓને પહેલાં કોઇ જિન્નાતે અને ઇન્સાને સ્પર્શ કરેલ નથી.

[08:53.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‌ۚ‏﴿75﴾‏

૭૫. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૭૫.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[09:00.00]

مُتَّكِئِيْنَ عَلٰى رَفْرَفٍ خُضْرٍ وَّعَبْقَرِىٍّ حِسَانٍ‌ۚ‏﴿76﴾‏

૭૬. BtwíítfuELt y1Õtt hV3hrVLt3 Ï1twÍ1®hÔt3 Ôty1çt3 f1rhÂGGtLt3 nu2ËtLt

૭૬.તેઓ બહેતરીન લીલા રંગના કવર ચઢાવેલા તકીયા ઉપર ટેકો દીધેલી હાલતમાં બેઠા છે.

[09:08.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿77﴾‏

૭૭. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૭૭.માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

[09:14.00]

تَبٰرَكَ اسْمُ رَبِّكَ ذِى الْجَلٰلِ وَالْاِكْرَامِ۠ ‏‏﴿78﴾‏

૭૮. ítçtthfMBttu hççtuf rÍ7Õt3 sÕttÕtu ÔtÕt3 Ef3htBt

૭૮.તારા પરવરદિગારનું નામ ખૂબ બરકતવાળું છે જે જલાલો ઇકરામવાળો છે.

[00:00.00]

الرحمن
અર રહમાન
સુરા-૫૫ | આયત-૭૮
હઝરત ઇમામ મૂસા કાઝિમ (અલયહિસ્સલામ) ને ફરમાયા કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) ને ઇર્શાદ ફરમાયા:
સૂરહ રહ્માન કો કુરઆન કી દુનિયા કા દુલ્હા સમઝો۔
ઔર ઇમામ જાફર સાદિક (અલયહિસ્સલામ) સે રિવાયત હૈ કે ઉન્હોને ફરમાયા: તુમ સૂરહ રહ્માન કી તિલાવત કભી ના છોડો, ક્યુંકે યે સૂરહ મુનાફિકોં કે દિલોં મેં નહીં રહતી. એક ઔર રિવાયત મેં ઇમામ જાફર સાદિક (અલયહિસ્સલામ) ને ફરમાયા:
જો શખ્સ સૂરહ રહ્માન પઢતા હૈ ઔર ફબેઐય્યે અલાએ રબ્બેકોમા તોકઝ્ઝેબાન “فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ” કે બાદ કહે:
લા બેશૈઇન મિન આલાએ રબ્બે ઓકઝ્ઝેબો“لَا بِشَيْءٍ مِّنْ آلَائِكَ رَبِّ أُكَذِّبُ”
ઉસકા રુતબા મૌત કે બાદ એક શહીદ કા હોતા હૈ۔
ખાસ તોર પર સૂરહ રહ્માન કો જુમ્મા કે દિન ઇસ તરહ પઢના બેહતરીન હૈ ઔર ઇસકે લિયે અઝીમ સવાબ હૈ۔

[00:00.00]

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

ખુદા કે નામ સે (શુરૂ કરતા હું) જો બડા મહેરબાન નેહાયત રહમ વાલા હે.

[00:03.00]

اَلرَّحْمٰنُۙ‏﴿1﴾‏

૧. yh3hn14BttLtt

૧. બડા મહેરબાન.

[00:07.00]

عَلَّمَ الْقُرْاٰنَؕ‏﴿2﴾‏

૨. y1ÕÕtBtÕt3 f1wh3ytLt

૨. (ખુદા) ઉસી ને કુરઆન કી તઅલીમ ફરમાઈ.

[00:12.00]

خَلَقَ الْاِنْسَانَۙ‏﴿3﴾‏

૩. Ï1tÕtf1Õt3 ELt3ËtLt

૩. ઉસી ને ઇન્સાન કો પૈદા કિયા.

[00:17.00]

عَلَّمَهُ الْبَيَانَ‏﴿4﴾‏

૪. y1ÕÕtBtnwÕt3 çtGttLt

૪. ઉસી ને ઇસ કો (અપના મતલબ) બયાન કરના સિખાયા.

[00:21.00]

اَلشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ۪ ‏﴿5﴾‏

૫. y~t3~tBËtu ÔtÕt3f1Bthtu çtun1wMçtt®Lt

૫. સૂરજ ઔર ચાંદ એક મુકર્રર હિસાબ સે (ચલ રહે) હૈં.

[00:26.00]

وَّالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدٰنِ‏﴿6﴾‏

૬. Ôt0LLts3Bttu Ôt~~tshtu GtMòuŒtLt

૬. ઔર બૂટિયાં બેલેં ઔર દરખ્ત (ઉસી કો) સજદા કરતે હૈં.

[00:33.00]

وَالسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيْزَانَۙ‏﴿7﴾‏

૭. ÔtMËBtt9y hVy1nt Ôt ÔtÍ1y1Õt3 BteÍtLt

૭. ઔર ઉસી ને આસમાન બુલંદ કિયા ઔર તરાઝૂ (ઇન્સાફ) કો કાયમ કિયા.

[00:40.00]

اَلَّا تَطْغَوْا فِى الْمِيْزَانِ‏﴿8﴾‏

૮. yÕÕtt ítít14øt1Ôt3 rVÕt3 BteÍtLt

૮. તાકે તુમ લોગ તરાઝૂ (સે તોલને) મેં હદ સે તજાવુઝ ન કરો.

[00:45.00]

وَاَقِيْمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيْزَانَ‏﴿9﴾‏

૯. Ôtyf2eBtwÕt3 ÔtÍ3Lt rçtÕt3 rf2Mítu2 ÔtÕtt ítwÏ1ËuÁÕt3 BteÍtLt

૯. ઔર ઇન્સાફ કે સાથ ઠીક તોલો ઔર તોલ કમ ન કરો.

[00:52.00]

وَالْاَرْضَ وَضَعَهَا لِلْاَنَامِۙ‏﴿10﴾‏

૧૦. ÔtÕt3yh3Í1 ÔtÍ1y1nt rÕtÕt3 yLttBt

૧૦. ઔર ઉસી ને લોગોં કે નફઅ કે લિયે ઝમીન બનાઈ.

[00:57.00]

فِيْهَا فَاكِهَةٌ ۪ ۙ وَّالنَّخْلُ ذَاتُ الْاَكْمَامِ‌ ۖ‏﴿11﴾‏

૧૧. Vent VtfunítwkÔt3 ÔtLLtÏ1Õttu Ít7ítwÕt3 yf3BttBt

૧૧. કે ઇસ મેં મેવે ઔર ખજૂર કે દરખ્ત હૈં જિસ કે ખોશોં મેં ગેલાફ હોતે હૈં.

[01:04.00]

وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّيْحَانُ‌ۚ‏﴿12﴾‏

૧૨. ÔtÕt3 n1ççttuÍw7Õt3 y1M1Vu Ôth3hGt3n1tLt

૧૨. ઔર અનાજ જિસ કે સાથ ભુસ હોતા હે.

[01:09.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿13﴾‏

૧૩. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Íu8çttLt

૧૩. ઔર ખુશબૂદાર ફૂલ તો (ઐ ગોરોહ જિન ઓ ઇન્સ) તુમ દોનોં અપને પરવરદિગાર કી કોન કોન સી નેમત કો નહીં માનોગે.

[01:18.00]

خَلَقَ الْاِنْسَانَ مِنْ صَلْصَالٍ كَالْفَخَّارِۙ‏﴿14﴾‏

૧૪. Ï1tÕtf1Õt3 ELËtLt rBtLt3 Ë1Õt3Ë1trÕtLt3 fÕt3 VÏÏt1th

૧૪. ઇસી ને ઇનસાન કો ઠીકરી કી તરહ ખનખનાતી હુઈ મિટ્ટી સે પૈદા કિયા.

[01:28.00]

وَخَلَقَ الْجَآنَّ مِنْ مَّارِجٍ مِّنْ نَّارٍ‌ۚ‏﴿15﴾‏

૧૫. ÔtÏ1tÕtf1Õt3 ò9LLt rBtBt3 BtthursBt3 rBtLLtth

૧૫. ઔર ઇસી ને જન્નાત કો આગ કે શોલે સે પૈદા કિયા.

[01:38.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿16﴾‏

૧૬. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૧૬. તો (ઐ ગરોહ જિન ઓ ઇન્સ) તુમ અપને પરવરદિગાર કી કોન કોન સી નેમત સે મુકરોગે.

[01:46.00]

رَبُّ الْمَشْرِقَيْنِ وَ رَبُّ الْمَغْرِبَيْنِ‌ۚ‏﴿17﴾‏

૧૭. hççtwÕt3 Bt~huf1Gt3Ltu Ôt hççtwÕt3 Btø1huçtGt3Lt

૧૭. વહી જાડે ગરમી કે) દોનોં મશરિકોં કા માલિક હે ઔર દોનોં મગરિબોં કા (ભી) માલિક હે.

[01:51.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿18﴾‏

૧૮. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Íu8çttLt

૧૮. તો (ઐ જનો ઔર આદમીઓ) તુમ અપને પરવરદિગાર કિસ કિસ નેમત સે ઇન્કાર કરોગે.

[01:59.00]

مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيٰنِۙ‏﴿19﴾‏

૧૯. BthsÕt3 çtn14hGt3Ltu GtÕt3ítfu2GttLt

૧૯. ઇસી ને દો દરિયા બહાએ જો બાહમ મિલ જાતે હૈં.

[02:02.00]

بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيٰنِ‌ۚ‏﴿20﴾‏

૨૦. çtGt3LtntuBtt çth3ÍÏ1twÕt3 Õtt Gtçøtu2GttLt

૨૦. દો કે દરમિયાન એક હદ ફાઝિલ (આડ) હે જિસ સે તજાવઝ નહીં કર સકતે.

[02:07.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿21﴾‏

૨૧. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Íu8çttLt

૨૧. તો (ઐ જિન ઓ ઇન્સ) તુમ અપને પરવરદિગાર કી કિસ કિસ નેમત કો ઝુટલાઓગે.

[02:14.00]

يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ‌ۚ‏﴿22﴾‏

૨૨. GtÏ14thtuòu rBtLt3ntuBtÕt3 Õttuy3Õttuytu ÔtÕt3 Bth3òLt

૨૨. ઇન દોનોં દરિયાઓં સે મોતી મૂંગે નિકલતે હૈં.

[02:20.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿23﴾‏

૨૩. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૨૩. તો (ઐ જિન ઓ ઇન્સ) તુમ દોનોં અપને પરવરદિગાર કી કોન કોન સી નેમત કો નહીં માનોગે.

[02:27.00]

وَلَهُ الْجَوَارِ الْمُنْشَئٰتُ فِى الْبَحْرِ كَالْاَعْلَامِ‌ۚ‏﴿24﴾‏

૨૪. ÔtÕtnwÕt3 sÔttrhÕt3 BtwLt3~tytíttu rVÕt3 çtn14hu fÕt3 yy14ÕttBt

૨૪. ઔર જહાઝ જો દરિયા મેં પહાડોં કી તરહ ઊંચે ખડે રહતે હૈં ઉસી કે હૈં.

[02:34.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ۠ ‏‏﴿25﴾‏

૨૫. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૨૫. તો (ઐ જિન ઓ ઇન્સ) તુમ અપને પરવરદિગાર કી કિસ કિસ નેમત કો ઝુટલાઓગે.

[02:41.00]

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ‌ ۚ‌ ۖ‏﴿26﴾‏

૨૬. fwÕÕttu BtLt3 y1ÕtGt3nt VtLt

૨૬. જો મખ્લૂક ઝમીન પર હૈ ફના હોને વાલી હે.

[02:47.00]

وَّيَبْقٰى وَجْهُ رَبِّكَ ذُو الْجَلٰلِ وَالْاِكْرَامِ‌ۚ‏﴿27﴾‏

૨૭. ÔtGtçt3f1t Ôts3ntu hççtuf Í7wÕt3sÕttÕtu ÔtÕt3Ef3htBt

૨૭. ઔર સિર્ફ તુમ્હારે પરવરદિગાર કી ઝાત જો ઇઝ્ઝત ઔર કરામત વાલી હે બાકી રહેગી.

[02:55.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿28﴾‏

૨૮. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Íu8çttLt

૨૮. તો તુમ દોનોં અપને માલિક કી કિન કિન નેમતોં સે ઇન્કાર કરોગે.

[03:03.00]

يَسْئَلُهٗ مَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ كُلَّ يَوْمٍ هُوَ فِیْ شَاْنٍ‌ۚ‏﴿29﴾‏

૨૯. GtË3yÕttunq BtLt3 rVMËBttÔttítu ÔtÕt3yÍu2o, fwÕÕt GtÔt3rBtLt3 ntuÔt Ve~ty3Lt

૨૯. ઔર જિતને લોગ સારે આસમાન વ ઝમીન મેં હૈં (સબ) ઉસી સે માંગતે હૈં વહ હર રોઝ (હર વક્ત) મખ્લૂક કે (એક ન એક) કામ મેં હે.

[03:12.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿30﴾‏

૩૦. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૩૦. તો તુમ દોનોં અપને સરપરસ્ત કી કોન કોન સી નેમત સે મુકરોગે.

[03:17.00]

سَنَفْرُغُ لَكُمْ اَيُّهَ الثَّقَلٰنِ‌ۚ‏﴿31﴾‏

૩૧. ËLtV3htuøtt2u ÕtfwBt3 yGGttunM7Ë7f1ÕttLt

૩૧. (ઐ દોનોં ગરોહો) હમ અન્કરીબ હી તુમ્હારી તરફ મુતવજ્જહ હોંગે.

[03:23.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿32﴾‏

૩૨. VçtuyGGtu ytÕttyu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૩૨. તો તુમ દોનોં અપને પાલને વાલે કી કિસ કિસ નેમત કો ઝુટલાઓગે.

[03:29.00]

يٰمَعْشَرَ الْجِنِّ وَالْاِنْسِ اِنِ اسْتَطَعْتُمْ اَنْ تَنْفُذُوْا مِنْ اَقْطَارِ السَّمٰوٰتِ وَالْاَرْضِ فَانْفُذُوْا‌ؕ لَا تَنْفُذُوْنَ اِلَّا بِسُلْطٰنٍ‌ۚ‏﴿33﴾‏

૩૩. GttBty14~thÕt3 SLLtu ÔtÕt3ELËu yurLtË3 ítít1y14ítwBt3 yLítLt3 VtuÍq7 rBtLt3 yf14ít1trhMËBttÔttítu ÔtÕtyÍuo2 VLVtuÍq7,ít ÕttítLVtuÍ7qLt EÕÕtt çtuËwÕít1tLt

૩૩. ઐ ગરોહ જિન ઓ ઇન્સ અગર તુમ મેં કુદરત હે કે આસમાનોં ઔર ઝમીન કે કિનારોં સે (હોકર કહીં) નિકલ (મૌત યા અઝાબ સે ભાગ) સકો તો નિકલ જાઓ (મગર) તુમ તો બગૈર કુવ્વત ઔર ગલબા કે નિકલ હી નહીં સકતે (હાલાંકે) તુમ મેં ન કુવ્વત હે (ન ગલબા).

[03:49.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿34﴾‏

૩૪. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttufÍ74Í8uçttLt

૩૪. તો તુમ અપને પરવરદિગાર કી કિસ કિસ નેમત કો ઝુટલાઓગે.

[03:57.00]

يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّنْ نَّارٍ۬ ۙ وَّنُحَاسٌ فَلَا تَنْتَصِرٰنِ‌ۚ‏﴿35﴾‏

૩૫. Gtwh3ËÕttu y1ÕtGt3ftuBtt ~ttuÔttÍ5wBt3 rBtLLtt®hÔt3 ÔtLttun1tËwLt3 VÕttítLt3 ítËu2htLt

૩૫. (ગુનહગાર જિનો ઔર આદમિઓ જહન્નુમ મેં) તુમ દોનોં પર આગ કા સબ્ઝ શોલા ઔર સિયાહ ધુંઆ છોડ દિયા જાએગા તો તુમ દોનોં (કિસી તરહ) રોક નહીં સકોગે.

[04:08.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿36﴾‏

૩૬. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૩૬. ફિર તુમ દોનો અપને પરવરદિગાર કી કિસ કિસ નેમત સે ઇન્કાર કરોગે.

[04:16.00]

فَاِذَا انْشَقَّتِ السَّمَآءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ‌ۚ‏﴿37﴾‏

૩૭. VyuÍ7Lt3 ~tf14f1rítË0Btt9ytu VftLtít3 Ôth3ŒítLt3 fŒ3ŒuntLt

૩૭. ફિર જબ આસમાન ફટ કર (કયામત મેં) તેલ કી તરહ લાલ હો જાએગા.

[04:25.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿38﴾‏

૩૮. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૩૮. તો તુમ દોનો અપને પરવરદિગાર કી કિન કિન નેમતોં સે મુકરોગે.

[04:32.00]

فَيَوْمَئِذٍ لَّا يُسْئَلُ عَنْ ذَنْۢبِهٖۤ اِنْسٌ وَّلَا جَآنٌّ‌ۚ‏﴿39﴾‏

૩૯. VGtÔt3 BtyurÍ7Õt3 ÕttGtwË3yÕttu y1Lt3Í7Bt3çtune ELt3ËkwÔt3 ÔtÕttò9LLt

૩૯. તો ઉસ દિન ન તો કિસી ઇન્સાન સે ઉસકે ગુનાહ કે બારે મેં પૂછા જાએગા ન કિસી જિન સે.

[04:43.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿40﴾‏

૪૦. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૪૦. તો તુમ દોનોં અપને માલિક કી કિસ કિસ નેમત કો નહીં માનોગે.

[04:50.00]

يُعْرَفُ الْمُجْرِمُوْنَ بِسِيْمٰهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِىْ وَ الْاَقْدَامِ‌ۚ‏﴿41﴾‏

૪૧. Gttuy14hVwÕt3 BtwshuBtqLt çtuËeBttnwBt3 VGttuy3Ï1tÍtu8 rçtLLtÔttË2e ÔtÕt3 yf14ŒtBt

૪1. ગુનહગાર લોગ તો અપને ચેહરોં હી સે પહચાન લિયે જાઈંગે તો પેશાની કે પટ્ટે ઔર પાઓં પકડ કે (જહન્નમ મેં ડાલદિયે) જાઈંગે.

[05:03.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿42﴾‏

૪૨. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૪૨. આખિર તુમ દોનોં અપને પરવરદિગાર કી કિસ કિસ નેમત સે ઇન્કાર કરોગે.

[05:10.00]

هٰذِهٖ جَهَنَّمُ الَّتِىْ يُكَذِّبُ بِهَا الْمُجْرِمُوْنَ‌ۘ‏﴿43﴾‏

૪૩. ntÍ8une snLLtBtwÕÕtíte GttufÍ74Í8uçttu çtunÕt3 Btws3huBtqLt

43. (ફિર ઉન સે કહા જાઈગા) યહી વહ જહન્નમ હે જિસે ગુનેહગાર લોગ ઝુટલાયા કરતે થે.

[05:18.00]

يَطُوْفُوْنَ بَيْنَهَا وَبَيْنَ حَمِيْمٍ اٰنٍ‌ۚ‏﴿44﴾‏

૪૪. Gtít1qVqLt çtGt3Ltnt ÔtçtGt3Lt n1BterBtLt3 ytLt

૪૪. યે લોગ દોઝખ ઔર હદ દરજા ખોલતે હુએ પાની કે દરમિયાન (બે કરાર દૌડતે) ચક્કર લગાતે ફિરેંગે.

[05:23.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ۠ ‏‏﴿45﴾‏

૪૫. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૪5. તો તુમ દોનોં અપને પરવરદિગાર કી કિસ કિસ નેમત કો નહીં માનોગે.

[05:30.00]

وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهٖ جَنَّتٰنِ‌ۚ‏﴿46﴾‏

૪૬. ÔtÕtuBtLt3 Ït1tV Btf1tBt hççtune sLLtíttLt

૪૬. ઔર જો શખ્સ અપને પરવરદિગાર કે સામને ખડે હોને સે ડરતા રહા ઉસ કે લિયે દો બાગ હૈં.

[05:38.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِۙ‏﴿47﴾‏

૪૭. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

47. તો તુમ દોનો અપને પરવરદિગાર કી કોન કોન સી નેમત સે ઇન્કાર કરોગે.

[05:45.00]

ذَوَاتَاۤ اَفْنَانٍ‌ۚ‏﴿48﴾‏

૪૮. Í7Ôttítt9 yV3LttLt

૪૮. દોનોં બાગ દરખ્તોં કી ટહનિઓં સે હરે ભરે મેવોં સે લદે) હુએ.

[05:49.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿49﴾‏

૪૯. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૪૯. ફિર તુમ દોનોં અપને સરપરસ્ત કી કિન કિન નેમતોં કો ઝુટલાઓગે.

[05:56.00]

فِيْهِمَا عَيْنٰنِ تَجْرِيٰنِ‌ۚ‏﴿50﴾‏

૫૦. VenuBtt y1Gt3LttLtu íts3huGttLt

૫૦. ઉન દોનોં મેં દો ચશ્મે ભી જારી હોંગે.

[06:01.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿51﴾‏

૫૧. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૫૧. તો તુમ દોનોં અપને પરવરદિગાર કી કિસ કિસ નેમત સે મુકરોગે.

[06:08.00]

فِيْهِمَا مِنْ كُلِّ فَاكِهَةٍ زَوْجٰنِ‌ۚ‏﴿52﴾‏

૫૨. VenuBttrBtLt3 fwÕÕtu VtfunrítLt3 ÍÔt3òLt

૫૨. ઉન દોનોં બાગોં મેં સબ મેવે દો દો કિસ્મ કે હોંગે.

[06:14.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿53﴾‏

૫૩. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૫૩. તો તુમ દોનોં અપને પરવરદિગાર કી કિસ કિસ નેમત સે ઇન્કાર કરોગે.

[06:21.00]

مُتَّكِئِيْنَ عَلٰى فُرُشٍۢ بَطَآئِنُهَا مِنْ اِسْتَبْرَقٍ‌ؕ وَجَنَی الْجَنَّتَيْنِ دَانٍ‌ۚ‏﴿54﴾‏

૫૪. BtwíítfuELt y1Õtt Vtuhtur~tBt3 çtítt92yuLttunt rBtLt3 EMítçhrf2Lt3,ít ÔtsLtÕt3 sLLtítGt3LtuŒtLt

૫૪. યે લોગ ઇન ફરશોં પર જિન કે અસ્તર અતલસ કે હોંગે તકિયે લગાએ બૈઠે હોંગે દોનોં બાગોં કે મેવે (ઇસ કદ્ર) કરીબ હોંગે (કે અગર ચાહેં તો લગે હુએ ખાલેં).

[06:33.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿55﴾‏

૫૫. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૫૫ . તો તુમ દોનોં અપને માલિક કી કિસ કિસ નેમત કો નહીં માનોગે.

[06:41.00]

فِيْهِنَّ قٰصِرٰتُ الطَّرْفِۙ لَمْ يَطْمِثْهُنَّ اِنْسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ‌ۚ‏﴿56﴾‏

૫૬. Ve rnLLt f1tË2uhtítwít14ít1h3Vu ÕtBt3 Gtít14rBtË74 nwLLt ELËwLt3 f1çÕtnwBt3 ÔtÕttò9LLt

૫૬. ઉસ મેં (પાક દામન) ગૈર કી તરફ આંખ ઉઠાકર ન દેખને વાલી ઔરતેં હોંગી જિન કો ઇન સે પહેલે ન કિસી ઇન્સાન ને હાથ લગાયા હોગા ઔર ન જિન ને.

[06:53.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ ۚ‏﴿57﴾‏

૫૭. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૫٧. તો તુમ દોનોં અપને પરવરદિગાર કી કિન કિન નેમતોં કો ઝુટલાઓગે.

[07:00.00]

كَاَنَّهُنَّ الْيَاقُوْتُ وَالْمَرْجَانُ‌ۚ‏﴿58﴾‏

૫૮.fyLLt nwLLtÕt3 Gttfq1íttu ÔtÕt3 Bth3òLt

૫૮. (ઐસી હસીન) ગોયા વહ (મુજસ્સમ) યાકૂત ઓ મૂંગે હૈં.

[07:07.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿59﴾‏

૫૯. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૫૯. તો તુમ (દોનોં અપને પરવરદિગાર કી કિન કિન નેમતોં સે મુકરોગે.

[07:13.00]

هَلْ جَزَآءُ الْاِحْسَانِ اِلَّا الْاِحْسَانُ‌ۚ‏﴿60﴾‏

૬૦. nÕt3 sÍt9WÕt3 yun14ËtLtu EÕÕtÕt3 yun14ËtLt

૬૦. ભલા નેકી કા બદલા નેકી કે સિવા કુછ ઔર ભી હે.

[07:21.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿61﴾‏

૬૧. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૬૧. ફિર તુમ દોનોં અપને માલિક કી કિસ કિસ નેમત કો ઝુટલાઓગે.

[07:27.00]

وَمِنْ دُوْنِهِمَا جَنَّتٰنِ‌ۚ‏﴿62﴾‏

૬૨. ÔtrBtLŒqLtunuBtt sLLtíttLt

૬૨. ઇન દોનોં બાગોં કે ઇલાવા દો બાગ ઔર હૈં.

[07:32.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِۙ‏﴿63﴾‏

૬૩. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૬૩. ઔર તુમ દોનોં અપને પાલને વાલે કી કિસ કિસ નેમત સે ઇન્કાર કરોગે.

[07:39.00]

مُدْهَآمَّتٰنِ‌ۚ‏﴿64﴾‏

૬૪. BtwŒ3nt9BBtíttLt

૬૪. દોનોં નેહાયત ગહરે સબ્ઝ ઓ શાદાબ.

[07:45.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‌ۚ‏﴿65﴾‏

૬૫. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૬૫. તો તુમ દોનો અપને સર પરસ્ત કી કિન કિન નેમતોં કો નહીં માનોગે.

[07:52.00]

فِيْهِمَا عَيْنٰنِ نَضَّاخَتٰنِ‌ۚ‏﴿66﴾‏

૬૬. Venu Btt y1Gt3LttLtu LtÍ02tÏ1títtLt

૬૬. ઇન દોનોં બાગોં મેં દો ચશ્મે જોશ મારતે હોંગે.

[07:57.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿67﴾‏

૬૭. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૬૭. તો તુમ દોનોં અપને પરવરદિગાર કી કિસ કિસ નેમત સે મુકરોગે.

[08:05.00]

فِيْهِمَا فَاكِهَةٌ وَّنَخْلٌ وَّرُمَّانٌ‌ۚ‏﴿68﴾‏

૬૮.VenuBtt VtfunítwkÔt3 ÔtLtÏ1ÕtkwÔt3 ÔtÁBtt0Lt

૬૮. ઇન દોનોં મેં મેવે હૈં ઔર ખુરમે ઔર અનાર.

[08:12.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‌ۚ‏﴿69﴾‏

૬૯.VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૬૯. તો તુમ દોનોં અપને માલિક કી કિન કિન નેમતોં કો ઝુટલાઓગે.

[08:18.00]

فِيْهِنَّ خَيْرٰتٌ حِسَانٌ‌ۚ‏﴿70﴾‏

૭૦. VernLLt Ï1tGt3htítwLt3 nu2ËtLt

૭૦. ઇન મેં બાગોં મેં ખુશ ખલ્ક ઔર ખૂબસૂરત ઔરતેં હોંગી.

[08:24.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‌ۚ‏﴿71﴾‏

૭૧. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૭૧. તો તુમ દોનોં અપને પરવરદિગાર કી કિસ કિસ નેમત કો નહીં માનોગે.

[08:30.00]

حُوْرٌ مَّقْصُوْرٰتٌ فِى الْخِيَامِ‌ۚ‏﴿72﴾‏

૭૨. n1qÁBt3 Btf14 Ë1qhtít1wLt3 rVÕt3 Ïtu2GttBt

૭૨. વહ હૂરેં જો ખૈમોં મેં છિપી બૈઠી હૈં.

[08:37.00]

‌فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‌ۚ‏﴿73﴾‏

૭૩. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૭૩. ફિર તુમ દોનોં અપને પરવરદિગાર કી કોન કોન સી નેમત સે ઇન્કાર કરોગે.

[08:43.00]

لَمْ يَطْمِثْهُنَّ اِنْسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ‌ۚ‏﴿74﴾‏

૭૪. ÕtBt3 Gtít14rBtË74nwLLt ELËwLt3 f1çt3ÕtnwBt3 ÔtÕtt ò9LLt

૭૪. ઇન સે પહેલે ઉન કો કિસી ઇન્સાન ને છૂઆ તક નહીં ઔર ન જિન ને.

[08:53.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‌ۚ‏﴿75﴾‏

૭૫. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૭૫. ફિર તુમ દોનોં અપને માલિક કી કિસ કિસ નેમત સે મુકરોગે.

[09:00.00]

مُتَّكِئِيْنَ عَلٰى رَفْرَفٍ خُضْرٍ وَّعَبْقَرِىٍّ حِسَانٍ‌ۚ‏﴿76﴾‏

૭૬. BtwíítfuELt y1Õtt hV3hrVLt3 Ï1twÍ1®hÔt3 Ôty1çt3 f1rhÂGGtLt3 nu2ËtLt

૭૬. યે લોગ સબ્ઝ કાલીનોં ઔર નફીસ ઓ હસીન મસનદોં પર તકીએ લગાએ (બૈઠે) હોંગે.

[09:08.00]

فَبِاَىِّ اٰلَاۤءِ رَبِّكُمَا تُكَذِّبٰنِ‏﴿77﴾‏

૭૭. VçtuyGGtu ytÕtt9yu hççtuftuBtt íttfuÍ74Íu8çttLt

૭૭. ફિર તુમ દોનોં અપને પરવરદિગાર કી કિન કિન નેમતોં સે ઇન્કાર કરોગે.

[09:14.00]

تَبٰرَكَ اسْمُ رَبِّكَ ذِى الْجَلٰلِ وَالْاِكْرَامِ۠ ‏‏﴿78﴾‏

૭૮. ítçtthfMBttu hççtuf rÍ7Õt3 sÕttÕtu ÔtÕt3 Ef3htBt

૭૮. (ઐ રસૂલ) તુમ્હારા પરવરદિગાર જો સાહિબે જલાલ ઓ કરામત હે ઉસકા નામ બડા બાબરકત હે.