[00:00.00]
ق
કાફ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૫૦ | આયત-૪૫
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે
[00:00.02]
قٓۚ وَالْقُرْاٰنِ الْمَجِيْدِۚ﴿1﴾
૧.ft92V, ÔtÕt3 f1wh3ytrLtÕt3 BtSŒ
૧. કાફ; આ બુઝુર્ગીવાળા કુરઆનની કસમ!
[00:10.00]
بَلْ عَجِبُوْۤا اَنْ جَآءَهُمْ مُّنْذِرٌ مِّنْهُمْ فَقَالَ الْكٰفِرُوْنَ هٰذَا شَىْءٌ عَجِيْبٌۚ﴿2﴾
૨.çtÕy1suçt9q yLò9ynwBt3 BtwLÍu8ÁBt3 rBtLnwBt3 Vf1tÕtÕt3 ftVuYLt ntÍt7 ~tGt3WLt3 y1Sçt
૨. પરંતુ તે નાસ્તિકોને નવાઇ લાગી કે તેઓમાંથી જ કોઇ ચેતવનાર (રસૂલ) આવ્યો અને નાસ્તિકોએ કહ્યુ કે આ નવાઇ પમાડનાર વાત છે!
[00:28.00]
ءَاِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ۚ ذٰلِكَ رَجْعٌ ۢ بَعِيْدٌ﴿3﴾
૩.yyuÍt7 rBtíLtt ÔtfwLLtt íttuhtçtLt3, Ít7Õtuf hs3W2Bt3 çtE2Œ
૩. શું જયારે અમે મરીને માટી બની જશું (ત્યારે પાછા ફરશું)?! આ (અક્કલથી) દૂર છે.
[00:40.00]
قَدْ عَلِمْنَا مَا تَنْقُصُ الْاَرْضُ مِنْهُمْۚ وَعِنْدَنَا كِتٰبٌ حَفِيْظٌ﴿4﴾
૪.f1Œ3 y1rÕtBLtt BttítLft2uË1wÕt3 yÍtu2o rBtLnwBt3,ÔtE2LŒLtt fuíttçtwLt3 n1VeÍ5
૪. અમે જાણીએ છીએ કે કંઇ ચીઝ ઝમીન ઘટાડે છે અને અમારી પાસે કિતાબ છે જેમાં દરેક ચીઝ મહેફૂઝ છે.
[00:52.00]
بَلْ كَذَّبُوْا بِالْحَقِّ لَمَّا جَآءَهُمْ فَهُمْ فِیْۤ اَمْرٍ مَّرِيْجٍ﴿5﴾
૫.çtÕt3 fÍ08çtq rçtÕn1f14fu2 ÕtBBttò9ynwBt3 VnwBt3 Ve9 yBt3rhBt0hes
૫. બલ્કે જ્યારે હક તેઓની પાસે આવ્યુ ત્યારે તેઓએ જુઠલાવ્યુ તેથી તેઓ -પોતાના વેરવિખેર થયેલ મામલાઓમાં- પરેશાન છે.
[01:06.00]
ا فَلَمْ يَنْظُرُوْۤا اِلَى السَّمَآءِ فَوْقَهُمْ كَيْفَ بَنَيْنٰهَا وَزَ يَّنّٰهَا وَمَا لَهَا مِنْ فُرُوْجٍ﴿6﴾
૬.yVÕtBt3 GtLt3Ítu6Y9 yuÕtMËBtt9yu VÔt3f1nwBt3 fGt3V çtLtGt3Lttnt ÔtÍGGtLLttnt ÔtBttÕtnt rBtLt3 VtuYs
૬. શું તેઓ પોતાના ઉપર આસમાન તરફ નથી જોયુ કે અમોએ તેને કેવી રીતે બનાવ્યું અને કેવી રીતે તેને શણગાર્યુ, અને તેમાં કાંઇ ખામી નથી?!
[01:24.00]
وَالْاَرْضَ مَدَدْنٰهَا وَاَ لْقَيْنَا فِيْهَا رَوَاسِىَ وَاَنْۢبَتْنَا فِيْهَا مِنْ كُلِّ زَوْجٍۢ بَهِيْجٍ ۙ﴿7﴾
૭.ÔtÕt3yh3Í1 BtŒŒ3Lttnt ÔtyÕt3f1Gt3Ltt Vent hÔttËuGt ÔtyBt3çtíLtt Vent rBtLt3 fwÕtu ÍÔt3SBt3 çtnes
૭. અને અમોએ ઝમીનને ફેલાવી અને તેમાં પહાડ જડી દીધા, અને તેમાં દરેક પ્રકારની ખૂબસુરત વસ્તુઓ ઊગાડી દીધી:
[01:40.00]
تَبْصِرَةً وَّذِكْرٰى لِكُلِّ عَبْدٍ مُّنِيْبٍ﴿8﴾
૮.ítçËu2hítkÔt3 ÔtrÍ7f3ht ÕtufwÕÕtu y1çt3rŒBt3 BttuLteçt
૮. જેથી અલ્લાહ તરફથી રજૂ થનાર દરેક બંદા માટે બસીરત અને નસીહત બને!
[01:49.00]
وَنَزَّلْنَا مِنَ السَّمَآءِ مَآءً مُّبٰرَكًا فَاَنْۢبَتْنَا بِهٖ جَنّٰتٍ وَّحَبَّ الْحَصِيْدِ ۙ﴿9﴾
૯.ÔtLtÍ0ÕLtt BtuLtMËBtt9yu Btt9yBt3 BttuçtthfLt3 VyBt3çtíLtt çtune sLLtt®ítÔt3 Ôtn1ççtÕt3 n1Ë2eŒ
૯. અને અમોએ આસમાનથી બરકતવાળું પાણી વરસાવ્યું, અને તેના વડે બગીચા તથા અનાજની ખેતી જેને લણે છે તે ઊગાવી :
[02:09.00]
وَالنَّخْلَ بٰسِقٰتٍ لَّهَا طَلْعٌ نَّضِيْدٌ ۙ﴿10﴾
૧૦.ÔtLLtÏ1Õt çttËuf1trítÕÕtnt ít1Õt3W2Lt LtÍ2eŒ
૧૦. અને લાંબી ખજૂર ઊગાવી જેના ઉપર ફળોના ઝુમખાઓ એક પર એક લદાયેલ છે:
[02:18.00]
رِّزْقًا لِّلْعِبَادِ ۙ وَاَحْيَيْنَا بِهٖ بَلْدَةً مَّيْتًا ؕ كَذٰلِكَ الْخُرُوْجُ﴿11﴾
૧૧.rhÍ3f1Õt3 rÕtÕt3 yu2çttŒu Ôtyn14GtGt3Ltt çtune çtÕŒítBt3 BtGt3ítLt3, fÍt7ÕtufÕt3 Ïttu2Ys
૧૧. આ બધુ અમારા બંદાઓ માટે રોઝી છે, અને અમોએ એ (વરસાદ) વડે ઉજ્જડ (મુર્દા) ઝમીનોને જીવંત કરી; આ જ પ્રમાણે (મુર્દાઓને જીવંત થઇને કબ્રમાંથી) બહાર આવવાનુ છે.
[02:32.00]
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّاَصْحٰبُ الرَّسِّ وَثَمُوْدُۙ﴿12﴾
૧૨.f7Í0çtít3 f1çÕtnwBt3 f1Ôt3Bttu Ltq®nÔt3 ÔtyM1n1tçtwh3 hMËu ÔtË7BtqŒ
૧૨. તેમની પહેલાં નૂહની કોમ તથા અસ્હાબે રસ્સ તથા સમૂદે (રસૂલોને) જૂઠલાવ્યા.
[02:42.00]
وَعَادٌ وَّفِرْعَوْنُ وَاِخْوَانُ لُوْطٍۙ﴿13﴾
૧૩.Ôty1tŒqkÔt3 Ôt rVh3y1Ôt3Lttu Ôt EÏ1ÔttLttu Õtqít1
૧૩. અને આદની કોમ તથા ફિરઔન તથા લૂતના ભાઇઓએ (પણ:)
[02:49.00]
وَّاَصْحٰبُ الْاَيْكَةِ وَقَوْمُ تُبَّعٍؕ كُلٌّ كَذَّبَ الرُّسُلَ فَحَقَّ وَعِيْدِ﴿14﴾
૧૪.ÔtyM1n1tçtwÕt3 yGt3fítu Ôtf1Ôt3Bttu ítwççtE2Lt3, fwÕÕtwLt3 fÍ08çth3 htuËtuÕt Vn1f14f1 ÔtE2Œ
૧૪. અને અસ્હાબે અયકા તથા તુબ્બાની કોમે પણ, અને તેઓ બધાએ રસૂલોને જૂઠલાવ્યા, પરિણામે અઝાબનો વાયદો હકીકતમાં બદલાઇ ગયો.
[03:01.00]
اَفَعَيِيْنَا بِالْخَلْقِ الْاَوَّلِؕ بَلْ هُمْ فِیْ لَبْسٍ مِّنْ خَلْقٍ جَدِيْدٍ۠ ﴿15﴾
૧૫.yVy1GteLtt rçtÕt3 Ï1tÕt3rf2Õt3 yÔÔtÕtu, çtÕnwBt3 Ve Õtçt3rËBt3 rBtLt3 Ï1tÕt3rf2Lt3 sŒeŒ
૧૫. શું અમે પહેલી ખિલ્કતથી આજિઝ (અશક્ત) થઇ ગયા? (ના) પરંતુ હકીકત એ છે કે તેઓ નવી ખિલ્કત વિશે શંકામાં છે.
[03:14.00]
وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهٖ نَفْسُهٗ ۖۚ وَنَحْنُ اَقْرَبُ اِلَيْهِ مِنْ حَبْلِ الْوَرِيْدِ﴿16﴾
૧૬.ÔtÕtf1Œ3 Ï1tÕtf14LtÕt3 ELËtLt ÔtLty14ÕtBttu BttíttuÔtMÔtuËtu çtune LtV3Ëtunq, ÔtLtn14Lttu yf14hçttu yuÕtGt3nu rBtLt3 n1çt3rÕtÕt3 ÔtheŒ
૧૬. અને બેશક ઇન્સાનને અમોએ પેદા કર્યો છે, અને તેનું મન જે કાંઇ વસવસો કરે છે તે અમે જાણીએ છીએ, અને અમે તેની ગરદનની ધોરી નસ કરતાંય વધારે નઝદીક છીએ!
[03:30.00]
اِذْ يَتَلَقَّى الْمُتَلَقِّيٰنِ عَنِ الْيَمِيْنِ وَعَنِ الشِّمَالِ قَعِيْدٌ﴿17﴾
૧૭.EÍ74GtítÕtf14f1Õt3 BttuítÕtf14f2uGttLtu y1rLtÕt3 GtBteLtu Ôty1rLt~~tuBttÕtu f1E2Œ
૧૭. જયારે કે બે (નોંધ) લેનાર ફરિશ્તા જમણી અને ડાબી બાજુએથી તે(ના આમાલ)ની નોંધ લ્યે છે.
[03:40.00]
مَا يَلْفِظُ مِنْ قَوْلٍ اِلَّا لَدَيْهِ رَقِيْبٌ عَتِيْدٌ﴿18﴾
૧૮.Btt GtÕVuÍtu8 rBtLt3 f1Ôt3rÕtLt3 EÕÕtt ÕtŒGt3nu hf2eçtqLt3 y1íteŒ
૧૮. તે કોઇ વાત બોલતા નથી, પરંતુ નિગેહબાન (તેની નોંધ લેવા માટે) તૈયાર હોય છે!
[03:50.00]
وَ جَآءَتْ سَكْرَةُ الْمَوْتِ بِالْحَقِّؕ ذٰلِكَ مَا كُنْتَ مِنْهُ تَحِيْدُ﴿19﴾
૧૯.Ôtò9yít3 Ëf3hítwÕt3 BtÔt3ítu rçtÕt3n1f14fu2, Ít7Õtuf BttfwLít rBtLntu ítn2eŒ
૧૯. અને (છેવટે) મૌતની બેહોશી આવી જશે (અને કહેવામાં આવશે) આ તે જ છે જેનાથી તું ભાગતો હતો!
[04:03.00]
وَنُفِخَ فِى الصُّوْرِ ؕ ذٰلِكَ يَوْمُ الْوَعِيْدِ﴿20﴾
૨૦.ÔtLttuVuÏ1t rVM1Ëq1hu, Ít7Õtuf GtÔt3BtwÕt3 ÔtE2Œ
૨૦. અને સૂર ફૂંકી દેવામાં આવશે, તે અઝાબના વાયદાનો દિવસ છે!
[04:13.00]
وَجَآءَتْ كُلُّ نَفْسٍ مَّعَهَا سَآئِقٌ وَّشَهِيْدٌ﴿21﴾
૨૧.Ôtò9yít3 fwÕÕttu LtV3rËBt3 Bty1nt Ët9yufq1kÔt3 Ôt ~tneŒ
૨૧. દરેક ઇન્સાન આવશે એવી હાલતમાં કે તેની સાથે એક હાંકનાર અને એક ગવાહ (ફરિશ્તા) છે.
[04:26.00]
لَقَدْ كُنْتَ فِیْ غَفْلَةٍ مِّنْ هٰذَا فَكَشَفْنَا عَنْكَ غِطَآءَكَ فَبَصَرُكَ الْيَوْمَ حَدِيْدٌ﴿22﴾
૨૨.Õtf1Œ3 fwLít Ve ø1tV3ÕtrítBt3 rBtLt3 ntÍt7 Vf~tV3Ltt y1Lf øt2uítt92yf VçtË1htuf1Õt3 GtÔt3Bt n1ŒeŒ
૨૨. ખરેખર તું આ વિશે ગાફેલ હતો અને અમોએ તારા ઉપરથી (ગફલતના) પડદાઓ હટાવી દીધા, આજે તારી નિગાહ તેઝ થઇ ગઇ છે.
[04:43.00]
وَقَالَ قَرِيْنُهٗ هٰذَا مَا لَدَىَّ عَتِيْدٌ ؕ﴿23﴾
૨૩.Ôtf1tÕt f1heLttunq ntÍt7 Btt ÕtŒGGt y1íteŒ
૨૩. અને તેનો જોડીદાર (ફરિશ્તો) કહેશે કે આ (નામાએ આમાલ) મારી પાસે તૈયાર છે.
[04:51.00]
اَلْقِيَا فِیْ جَهَنَّمَ كُلَّ كَفَّارٍ عَنِيْدٍۙ﴿24﴾
૨૪.yÕfu2Gtt Ve snLLtBt fwÕÕt fV0trhLt3 y1LteŒeBt3
૨૪. (પછી હુકમ થશે કે) દરેક હઠીલા નાસ્તિકને જહન્નમમાં નાખી દો:
[05:00.00]
مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ مُّرِيْبِ ۙ﴿25﴾
૨૫.BtLLttE2Õt3 rÕtÕt3 Ï1tGt3hu Bttuy1ítrŒBt3 Bttuheçtu
૨૫. જે ભલાઇથી રોકનાર, હદ ઓળંગી જનાર અને શંકા કરનાર છે.
[05:09.00]
۟الَّذِىْ جَعَلَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَاَ لْقِيٰهُ فِى الْعَذَابِ الشَّدِيْدِ﴿26﴾
૨૬.rLtÕÕtÍ8e sy1Õt Bty1ÕÕttnu yuÕttnLt3 ytÏ1th VyÕt3fu2Gttntu rVÕt3 y1Ít7rçt~t3 ~tŒeŒ
૨૬. જેણે અલ્લાહની સાથે બીજો માઅબૂદ બનાવી લીધો (હા) તેને સખ્ત અઝાબમાં નાખી દો!
[05:20.00]
قَالَ قَرِيْنُهٗ رَبَّنَا مَاۤ اَطْغَيْتُهٗ وَلٰكِنْ كَانَ فِیْ ضَلٰلٍۢ بَعِيْدٍ﴿27﴾
૨૭.f1tÕt f1heLttunq hççtLtt Btt yít14øt1Gt3íttunq ÔtÕttrfLt3 ftLt Ve Í1ÕttrÕtBt3 çtE2Œ
૨૭. પછી તેનો સાથી (શેતાન) કહેશે કે અય અમારા પરવરદિગાર ! મેં તેને સરકશી માટે મજબૂર નહોતો કર્યો, પરંતુ તે પોતે જ ગુમરાહીમાં દૂર હતો.
[05:36.00]
قَالَ لَا تَخْتَصِمُوْا لَدَىَّ وَقَدْ قَدَّمْتُ اِلَيْكُمْ بِالْوَعِيْدِ﴿28﴾
૨૮.f1tÕt Õtt ítÏ1ítËu2Btq ÕtŒGGt Ôtf1Œ3 f1Œ3ŒBt3íttu yuÕtGt3fwBt3 rçtÕt3ÔtE2Œ
૨૮. (અલ્લાહ) કહેશે કે મારી હજૂરમાં વાદ વિવાદ ન કરો, હું તમને અગાઉ અઝાબની ચેતવણી આપી ચૂકયો છું. < /p>
[05:47.00]
مَا يُبَدَّلُ الْقَوْلُ لَدَىَّ وَمَاۤ اَنَا بِظَلَّامٍ لِّلْعَبِيْدِ۠ ﴿29﴾
૨૯.Btt GttuçtŒ0ÕtwÕt3 f1ÔÕttu ÕtŒGGt ÔtBtt9 yLtt çtuÍ5ÕÕttrBtÕt3 rÕtÕt3 y1çteŒ
૨૯. મારો બોલ/વાયદો બદલાતો નથી, અને હરગિઝ હુ બંદાઓ પર ઝુલ્મ નહિ કરૂં.
[05:59.50]
يَوْمَ نَقُوْلُ لِجَهَنَّمَ هَلِ امْتَلَئْتِ وَتَقُوْلُ هَلْ مِنْ مَّزِيْدٍ﴿30﴾
૩૦.GtÔt3Bt Ltfq1Õttu ÕtusnLLtBt nrÕtBt3ítÕty3ítu Ôtítf1qÕttu nÕt3rBtBt3 BtÍeŒ
૩૦. જે દિવસે અમે જહન્નમને કહેશું, શું તું ભરાઇ ગઇ? તે કહેશે કે શું હજુ વધારે છે ?!
[06:12.00]
وَاُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِيْنَ غَيْرَ بَعِيْدٍ﴿31﴾
૩૧.Ôt WÍ3ÕtuVrítÕt3 sLLtíttu rÕtÕt3 Btwíítf2eLt ø1tGt3h çtE2Œ
૩૧. અને પરહેઝગારો માટે જન્નતને નજીક કરી દેવામાં આવશે, દૂર નહિ હોય.
[06:21.00]
هٰذَا مَا تُوْعَدُوْنَ لِكُلِّ اَوَّابٍ حَفِيْظٍۚ﴿32﴾
૩૨.ntÍt7 Btt ítqy1ŒqLt ÕtufwÕÕtu yÔÔttrçtLt3 n1VeÍ5
૩૨. આ એ ચીજ છે કે જેનો તમને વાયદો આપવામાં આવેલો છે, અને તેઓ માટે છે કે જે અલ્લાહ તરફ પલટે છે અને તેના અહેકામોની હિફાઝત કરે છે.
[06:30.00]
مَنْ خَشِىَ الرَّحْمٰنَ بِالْغَيْبِ وَجَآءَ بِقَلْبٍ مُّنِيْبِۙ﴿33﴾
૩૩.BtLt3 Ï1t~tuGth3 hn14BttLt rçtÕt3 ø1tGt3çtu Ôtò9y çtuf1Õt3rçtBt3 BttuLteçtu
૩૩. જે ખાનગીમાં રહેમાનથી ડરે અને તેના હજૂરમાં રજૂ થનાર દિલ સાથે હાજર થાય:
[06:41.00]
۟ادْخُلُوْهَا بِسَلٰمٍؕ ذٰلِكَ يَوْمُ الْخُلُوْدِ﴿34﴾
૩૪.rLtŒ3Ïtt2uÕtqnt çtuËÕttrBtLt3, Ít7Õtuf GtÔt3BtwÕt3 Ïttu2ÕtqŒ
૩૪. તમે સલામતીની સાથે જન્નતમાં દાખલ થાવ, આજે હંમેશા બાકી રહેવાનો દિવસ છે.
[06:51.00]
لَهُمْ مَّا يَشَآءُوْنَ فِيْهَا وَلَدَيْنَا مَزِيْدٌ﴿35﴾
૩૫.ÕtnwBt3 BttGt~tt9WLt Vent ÔtÕtŒGt3Ltt BtÍeŒ
૩૫. ત્યાં તેઓ માટે જે કાંઇ ચાહશે તે હાજર છે, અને અમારી પાસે તેના કરતા વધારે છે.
[07:02.00]
وَكَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنْ قَرْنٍ هُمْ اَشَدُّ مِنْهُمْ بَطْشًا فَنَقَّبُوْا فِى الْبِلَادِ ؕ هَلْ مِنْ مَّحِيْصٍ﴿36﴾
૩૬.ÔtfBt3 yn3Õtf3Ltt f1çÕtnwBt3 rBtLt3 f1h3rLtLt3 nwBt3 y~tŒtu0 rBtLnwBt3 çtít14~tLt3 VLtf14f1çtq rVÕt3 çtuÕttŒu, nÕt3rBtBt3 Btn2eË
૩૬. અને તેમની પહેલા અમે કેટલીએ કોમોને હલાક કરી ચૂક્યા કે જે તેમની કરતાં વધારે તાકતવર હતી અને શહેરો ફરી ચૂક્યા, શુ છુટકારો છે?
[07:20.00]
اِنَّ فِیْ ذٰلِكَ لَذِكْرٰى لِمَنْ كَانَ لَهٗ قَلْبٌ اَوْ اَلْقَى السَّمْعَ وَهُوَ شَهِيْدٌ﴿37﴾
૩૭.ELLt Ve Ít7Õtuf ÕtrÍ7f3ht ÕtuBtLt3 ftLt Õtnq f1Õt3çtwLt3 yÔt3 yÕt3f1MËBt3y1 ÔtntuÔt ~tneŒ
૩૭. આ કિસ્સામાં નસીહત છે તેના માટે જેની પાસે દિલ/અક્કલ છે, અથવા જે હાજર રહીને વાતને ઘ્યાનથી સાંભળે છે.
[07:35.00]
وَلَقَدْ خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَيْنَهُمَا فِیْ سِتَّةِ اَيَّامٍۖۗ وَّمَا مَسَّنَا مِنْ لُّغُوْبٍ﴿38﴾
૩૮.ÔtÕtf1Œ3 Ï1tÕtf14LtMËBttÔttítu ÔtÕt3yh3Í1 ÔtBtt çtGt3LtntuBtt Ve rËíítítu yGGtt®BtÔt3 ÔtBtt BtMËLtt rBtÕÕttuø1tqçt
૩૮. અને ખરેખર અમોએ આસમાનો તથા ઝમીન અને તે બન્નેની વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પેદા કર્યું અને અમને કાંઇ થાક (પણ) ન લાગ્યો.
[07:50.00]
فَاصْبِرْ عَلٰى مَا يَقُوْلُوْنَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوْعِ الشَّمْسِ وَقَبْلَ الْغُرُوْبِۚ﴿39﴾
૩૯.VË14rçth3 y1Õtt Btt Gtf1qÕtqLt ÔtËççtun1 çtun1BŒu hççtuf f1çÕt ítt2uÕtqE2~~tBËu Ôtf1çÕtÕt3 øtt2uYçt
૩૯. માટે તેમની વાત પર સબ્ર કરો, અને સૂરજ ઊગવા તથા આથમવા પહેલા તારા પરવરદિગારની હમ્દ અને તસ્બીહ કર.
[08:04.00]
وَمِنَ الَّيْلِ فَسَبِّحْهُ وَاَدْبَارَ السُّجُوْدِ﴿40﴾
૪૦.Ôt BtuLtÕÕtGt3Õtu VËççtun14ntu Ôt yŒ3çtthMËtuòqŒ
૪૦. અને રાતના એક હિસ્સામાં તેની હમ્દ કર, અને સજદાઓ બાદ (તેની હમ્દ કર્યા કર.)
[08:12.00]
وَاسْتَمِعْ يَوْمَ يُنَادِ الْمُنَادِ مِنْ مَّكَانٍ قَرِيْبٍۙ﴿41﴾
૪૧.ÔtMítBtuy14 GtÔt3Bt GttuLttrŒÕt3 BttuLttŒu rBtBt3 BtftrLtLt3 f1heçt
૪૧. અને ઘ્યાનથી સાંભળ જે દિવસે એક પોકારનાર નઝદીકની જગ્યાએથી પોકારશે:
[08:23.00]
يَوْمَ يَسْمَعُوْنَ الصَّيْحَةَ بِالْحَقِّ ؕ ذٰلِكَ يَوْمُ الْخُرُوْجِ﴿42﴾
૪૨.GtÔt3Bt GtMBtW2LtM1Ë1Gt3n1ít rçtÕt3n1f14fu2, Ít7Õtuf GtÔt3BtwÕt3 Ïttu2Ys
૪૨. જે દિવસે (કયામતની) ચીખને (હક સાથે) સાંભળશે તે (કબ્રોમાંથી) નીકળવાનો દિવસ છે.
[08:33.00]
اِنَّا نَحْنُ نُحْىٖ وَنُمِيْتُ وَاِلَيْنَا الْمَصِيْرُۙ﴿43﴾
૪૩.ELLtt Ltn14Lttu Lttun14Gte ÔtLttuBteíttu ÔtyuÕtGt3LtÕt3 BtË2eh
૪૩. બેશક અમે મોત અને જીવન આપનાર છીએ, અને અમારી તરફ જ પાછુ ફરવાનું છે:
[08:41.00]
يَوْمَ تَشَقَّقُ الْاَرْضُ عَنْهُمْ سِرَاعًا ؕ ذٰلِكَ حَشْرٌ عَلَيْنَا يَسِيْرٌ﴿44﴾
૪૪.GtÔt3Bt ít~tf14f1f1wÕt3yh3Ítu2 y1LnwBt3 Ëuhty1Lt3, Ít7Õtuf n1~t3ÁLt3 y1ÕtGt3Ltt GtËeh
૪૪. તે દિવસે ઝમીન ઝડપથી તેઓ ઉપરથી (ફાટીને) હટી જશે (કબ્રોમાંથી) નીકળશે, અને તે ભેગા કરવુ અમારા માટે સહેલું છે.
[08:52.00]
نَحْنُ اَعْلَمُ بِمَا يَقُوْلُوْنَ وَمَاۤ اَنْتَ عَلَيْهِمْ بِجَبَّارٍ فَذَكِّرْ بِالْقُرْاٰنِ مَنْ يَّخَافُ وَعِيْدِ۠ ﴿45﴾
૪૫.Ltn14Lttu yy14ÕtBttu çtuBtt Gtfq1ÕtqLt ÔtBtt9 yLít y1ÕtGt3rnBt3 çtusççttrhLt3, VÍ7f3rfh3 rçtÕt3 f1wh3ytLtu BtkGGtÏt1tVtu ÔtE2Œ
૪૫. તેઓ જે કાંઇ કહે છે તેને અમે સારી રીતે જાણીએ છીએ અને તારી જવાબદારી તેઓ ઉપર બળજબરી કરવાની નથી, તમે કુરઆન થકી તેઓને નસીહત કરો, જેઓ અઝાબથી ડરે છે.