૪૯. સૂરાએ હોજરાત

[00:00.00]

 

 

 

الحجرات
અલ હોજરાત
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૪૯ | આયત-૧૮

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تُقَدِّمُوْا بَيْنَ يَدَىِ اللّٰهِ وَرَسُوْلِهٖ‌ وَ اتَّقُوا اللّٰهَ‌ؕ اِنَّ اللّٰهَ سَمِيْعٌ عَلِيْمٌ‏﴿1﴾‏

૧.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq Õttíttuf1Œu0Btq çtGt3Lt GtŒrGtÕÕttnu ÔthËqÕtune Ôtíítf1qÕÕttn, ELLtÕÕttn ËBteW2Lt3 y1ÕteBt

૧.અય ઇમાન લાવનારાઓ! કંઇપણ ચીઝને અલ્લાહ અને તેના રસૂલ કરતા વધારે અગ્રતા ન આપો અને અલ્લાહથી ડરો; બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.

 

[00:19.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَرْفَعُوْۤا اَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِىِّ وَلَا تَجْهَرُوْا لَهٗ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ اَنْ تَحْبَطَ اَعْمَالُكُمْ وَاَنْتُمْ لَا تَشْعُرُوْنَ‏﴿2﴾‏

૨.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õttíth3VW92 yM1ÔttítfwBt3 VÔt3f1 Ë1Ôt3rítLt3 LtrçtGGtu ÔtÕtt íts3nY Õtnq rçtÕt3f1Ôt3Õtu fsn3hu çty14Íu2fwBt3 Õtuçty14rÍ1Lt3 yLt3 ítn14çtít1 yy14BttÕttufwBt3 ÔtyLítwBt3 Õttít~yt2uYLt

૨.અય ઇમાન લાવનારાઓ! તમારા અવાજને નબીના અવાજ કરતાં ઊંચો ન કરો, અને તેમની સાથે એવા ઊંચા અવાજે વાત ન કરો. જેવી રીતે તમે એક બીજાઓની સાથે વાત કરો છો. જેથી એવું ન થાય કે અજાણતાની હાલતમાં તમારા આમાલ રદ થઇ જાય.

 

[00:50.00]

اِنَّ الَّذِيْنَ يَغُضُّوْنَ اَصْوَاتَهُمْ عِنْدَ رَسُوْلِ اللّٰهِ اُولٰٓئِكَ الَّذِيْنَ امْتَحَنَ اللّٰهُ قُلُوْبَهُمْ لِلتَّقْوٰى‌ؕ لَهُمْ مَّغْفِرَةٌ وَّاَجْرٌ عَظِيْمٌ‏﴿3﴾‏

૩.ELLtÕÕtÍ8eLt Gtø1twÍ14Íq1Lt yM1ÔttítnwBt3 E2LŒ hËqrÕtÕÕttnu WÕtt9yufÕÕtÍ8eLtBt3ítn1LtÕÕttntu ftu2ÕtqçtnwBt3 rÕtíítf14Ôtt, ÕtnwBt3 Btø1VuhítwkÔt3 Ôtys3ÁLt3 y1Í6eBt

૩.બેશક જે લોકો અલ્લાહના રસૂલની પાસે પોતાના અવાજને ધીમો રાખે છે તેઓ એ જ છે કે જેમની પરહેઝગારી માટે તેમના દિલોને ખાલિસ કરેલ છે; તેમના માટે મગફેરત અને અજ્રે અઝીમ છે.

 

[01:14.00]

اِنَّ الَّذِيْنَ يُنَادُوْنَكَ مِنْ وَّرَآءِ الْحُجُرٰتِ اَكْثَرُهُمْ لَا يَعْقِلُوْنَ‏﴿4﴾‏

૪.ELLtÕÕtÍ8eLt GttuLttŒqLtf ®BtÔt3 Ôtht9EÕt3 nt2uòuhtítu yf3Ë7htunwBt3 ÕttGty14fu2ÕtqLt

૪.(પરંતુ) જેઓ તને તારા ઓરડાઓની પાછળથી મોટા અવાજે બોલાવે છે તેઓમાંના ઘણાખરા કાંઇ સમજતા નથી.

 

[01:28.00]

وَلَوْ اَنَّهُمْ صَبَرُوْا حَتّٰى تَخْرُجَ اِلَيْهِمْ لَكَانَ خَيْرًا لَّهُمْ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿5﴾‏

૫.ÔtÕtÔt3 yLLtnwBt3 Ë1çtY n1íítt ítÏ1htus yuÕtG3trnBt3 ÕtftLt Ï1tGt3hÕÕtnwBt3, ÔtÕÕttntu øt1VqÁh3 hn2eBt

૫.અને જો તેઓ સબ્ર કરતા એટલે સુધી કે તમે તેમની પાસે બહાર આવો તો તેમના માટે બહેતર હતુ; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[01:42.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنْ جَآءَكُمْ فَاسِقٌ ۢ بِنَبَاٍ فَتَبَيَّنُوْۤا اَنْ تُصِيْبُوْا قَوْمًا ۢ بِجَهَالَةٍ فَتُصْبِحُوْا عَلٰى مَا فَعَلْتُمْ نٰدِمِيْنَ‏﴿6﴾‏

૬.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLt9q ELt3 ò9yfwBt3 VtËu2f1wBt3 çtuLtçtELt3 VítçtGGtLt9q yLíttuË2eçtq f1Ôt3BtBt3 çtusntÕtrítLt3 VítwM1çtun1q y1Õtt Btt Vy1ÕítwBt3 LttŒuBteLt

૬.અય ઇમાન લાવનારાઓ! જો તમારા પાસે ફાસિક કંઇ ખબર લાવે તો તેની સચ્ચાઇની ખાતરી કરો, જેથી એવુ ન થાય કે કોઇ કોમને અજાણતા નુકસાન પહોંચાડી દ્યો પછી તમારા કરેલા પર પસ્તાવ.

 

[02:13.00]

وَاعْلَمُوْۤا اَنَّ فِيْكُمْ رَسُوْلَ اللّٰهِ‌ؕ لَوْ يُطِيْعُكُمْ فِیْ كَثِيْرٍ مِّنَ الْاَمْرِ لَعَنِتُّمْ وَ لٰكِنَّ اللّٰهَ حَبَّبَ اِلَيْكُمُ الْاِيْمَانَ وَزَيَّنَهٗ فِیْ قُلُوْبِكُمْ وَكَرَّهَ اِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوْقَ وَالْعِصْيَانَ‌ؕ اُولٰٓئِكَ هُمُ الرّٰشِدُوْنَۙ‏﴿7﴾‏

૭.Ôty14ÕtBtq9 yLLt VefwBt3 hËqÕtÕÕttnu, ÕtÔt3 Gttuít2eyt2ufwBt3 Ve fË8erhBt3 BtuLtÕt3 y1Bt3hu Õty1rLtíítwBt3 ÔtÕtt rfLLtÕÕttn n1ççtçt yuÕtGt3ftuBtwÕt3 EBttLt ÔtÍGGtLtnq Ve ftu2ÕtqçtufwBt3 Ôtfh0n yuÕtGt3ftuBtwÕt3 fwV3h ÔtÕt3 VtuËqf1 ÔtÕt3 E2M1GttLt, WÕtt9yuf ntuBtwh0t~tuŒqLt

૭.અને જાણી લો કે અલ્લાહનો રસૂલ તમારી વચ્ચે છે જો તે ઘણીખરી વાતોમાં તમારૂં કહ્યું માને તો તમે જરૂર તકલીફમાં પડી જશો, પરંતુ અલ્લાહે ઇમાનને તમારા માટે પસંદીદા બનાવ્યું, અને તેને તમારા દિલોમાં સુશોભિત કર્યુ, અને નાસ્તિકપણ્š, ગુનાહ અને નાફરમાનીને તમારા માટે અણગમતા બનાવ્યા જેઓમાં આ સિફતો છે તેઓ હિદાયત પામેલા છે!

 

[02:50.00]

فَضْلًا مِّنَ اللّٰهِ وَنِعْمَةً ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿8﴾‏

૮.VÍ14ÕtBt3 BtuLtÕÕttnu ÔtLtuy14BtítLt3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૮.આ અલ્લાહ તરફથી ફઝલ અને નેઅમત છે; અને અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે.

 

[03:00.00]

وَاِنْ طَآئِفَتٰنِ مِنَ الْمُؤْمِنِيْنَ اقْتَتَلُوْا فَاَصْلِحُوْا بَيْنَهُمَا‌ۚ فَاِنْۢ بَغَتْ اِحْدٰٮهُمَا عَلَى الْاُخْرٰى فَقَاتِلُوا الَّتِىْ تَبْغِىْ حَتّٰى تَفِیْٓءَ اِلٰٓى اَمْرِ اللّٰهِ ‌ۚ فَاِنْ فَآءَتْ فَاَصْلِحُوْا بَيْنَهُمَا بِالْعَدْلِ وَاَقْسِطُوْا ؕ‌ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُقْسِطِيْنَ‏﴿9﴾‏

૯.ÔtELt3 ítt92yuVíttLtu BtuLtÕt3 Bttuy3BtuLteLtf14ítítÕtq VyM1Õtun1q çtGt3LtntuBtt, VEBt3 çtø1tít3 yun14ŒtntuBtt y1ÕtÕt3 WÏ1ht Vf1títuÕtqÕÕtíte ítçøt2e n1íítt ítVe9y yuÕtt9 yBt3rhÕÕttnu, VELt3 Vt9yít3 VyM1Õtunq1 çtGt3LtntuBtt rçtÕt3 y1Œ3Õtu Ôtyf14Ëuít1q, ELLtÕÕttn Gtturn1ççtwÕt3 Btwf14Ëuít2eLt

૯.અને અગર મોઅમીનોના બે સમૂહ આપસમાં લડે તો તેમની વચ્ચે સુલ્હ કરાવી દો, પછી જો તે બન્નેમાંથી એક (પક્ષ) બીજા ઉપર ઝુલ્મ કરે તો ઝુલ્મ કરનારની સામે લડો, અહીં સુધી કે તે અલ્લાહના હુકમ તરફ રજૂ થાય, અને જ્યારે તે રજૂ થાય તો તેમની વચ્ચે ઇન્સાફથી સુલ્હ કરાવી દો અને અદાલતથી પેશ આવો; બેશક અલ્લાહ અદાલતથી પેશ આવનારાઓને દોસ્ત રાખે છે.

 

[03:42.00]

اِنَّمَا الْمُؤْمِنُوْنَ اِخْوَةٌ فَاَصْلِحُوْا بَيْنَ اَخَوَيْكُمْ ‌ۚ‌وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُرْحَمُوْنَ۠ ‏ ‏﴿10﴾‏

૧૦.ELLtBtÕt3 Bttuy3BtuLtqLt E2ÏÔtítwLt3 VyM1Õtunq çtGt3Lt yÏ1tÔtGt3fwBt3 Ôtíítfq1ÕÕttn Õty1ÕÕtfwBt3 ítwh3n1BtqLt

૧૦.મોઅમીનો પરસ્પર ભાઇ છે માટે તમે તમારા ભાઇઓ વચ્ચે સુલેહ કરાવી દો, અને અલ્લાહથી ડરતા રહો જેથી તમારા પર રહેમ કરવામાં આવે.

 

[04:00.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا يَسْخَرْ قَوْمٌ مِّنْ قَوْمٍ عَسٰٓى اَنْ يَّكُوْنُوْا خَيْرًا مِّنْهُمْ وَلَا نِسَآءٌ مِّنْ نِّسَآءٍ عَسٰٓى اَنْ يَّكُنَّ خَيْرًا مِّنْهُنَّ‌ۚ وَلَا تَلْمِزُوْۤا اَنْفُسَكُمْ وَلَا تَنَابَزُوْا بِالْاَلْقَابِ‌ؕ بِئْسَ الِاسْمُ الْفُسُوْقُ بَعْدَ الْاِيْمَانِ‌ ۚ وَمَنْ لَّمْ يَتُبْ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ‏﴿11﴾‏

૧૧.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttGtMÏ1th3 f1Ôt3BtwBt3 rBtLt3 f1Ôt3rBtLt3 y1Ët9 ykGt3GtfqLtq Ï1tGt3hBt3 rBtLnwBt3 ÔtÕtt LtuËt9WBt3 rBtLLtuËt9ELt y1Ët9 ykGGtfwLLt Ï1tGt3hBt3 rBtLt3nwLLt, ÔtÕtt ítÕBtuÍq9 yLVtuËfwBt3 ÔtÕtt ítLttçtÍq rçtÕt3 yÕf1tçtu, çtuy3Ë rÕtMBtwÕtVtuËqftu2 çty14ŒÕt3 EBttLtu, ÔtBtÕÕtBt3 Gtítwçt3 VWÕtt9yuf ntuBtwÍt50ÕtuBtqLt

૧૧.અય ઇમાન લાવનારાઓ! તમારામાંથી અમુક મર્દો બીજા મર્દોની મજાક ઉડાડે નહિં, કદાચને તે મર્દો તેમના કરતા બેહતર હોય, તેમજ (અમુક) ઔરતો બીજી ઔરતોની મજાક ઉડાડે નહિં, કદાચને તે ઔરતો તેણીઓથી બેહતર હોય, અને એકબીજાને મેણાં ન મારો, તથા એકબીજાને ખરાબ ઉપનામથી ન બોલાવો, ઘણ્š ખરાબ છે કે ઇમાન પછી કોઇનુ નામ નાસ્તિકપણા-વાળુ રાખવામાં આવે, અને જે કોઇ તોબા નહિં કરે તે લોકો ઝાલિમ છે!

 

[04:59.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اجْتَنِبُوْا كَثِيْرًا مِّنَ الظَّنِّؗ اِنَّ بَعْضَ الظَّنِّ اِثْمٌ‌ وَّلَا تَجَسَّسُوْا وَلَا يَغْتَبْ بَّعْضُكُمْ بَعْضًا‌ ؕ ا يُحِبُّ اَحَدُكُمْ اَنْ يَّاْكُلَ لَحْمَ اَخِيْهِ مَيْتًا فَكَرِهْتُمُوْهُ‌ ؕ وَاتَّقُوا اللّٰهَ‌ ؕ اِنَّ اللّٰهَ تَوَّابٌ رَّحِيْمٌ‏﴿12﴾‏

૧૨.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtqs3ítLtuçtq fË8ehBt3 BtuLtÍ54Í5LLtu ELLt çty14Í1Í54 Í5LLtu EM7BtwkÔt3 ÔtÕtt ítsMËËq ÔtÕtt Gtø1ítçt3 çty14Ít2ufwBt3 çty14Í1Lt3, yGtturn1çttu0 yn1ŒtufwBt3 ykGGty3ftuÕt Õtn14Bt yÏt2enu BtGt3ítLt3 Vfhun3íttuBtqntu, Ôtíítf1qÕÕttn, ELLtÕÕttn ítÔÔttçtwh3 hn2eBt

૧૨.અય ઇમાનવાળાઓ વધારે ગુમાન કરવાથી બચો કારણકે અમુક ગુમાન ગુનાહ છે અને જાસૂસી ન કરો, અને તમારામાંથી કોઇપણ બીજાની ગિબત ન કરે શું તમારામાંથી કોઇ એ વાત પસંદ કરશે કે તે પોતાના મુર્દા ભાઇનું ગોશ્ત ખાય?! જરૂર તમને આ કામ અણગમતુ લાગે છે, અલ્લાહથી ડરો બેશક અલ્લાહ તૌબા કબૂલ કરનાર અને મહેરબાન છે.

 

[05:41.00]

يٰۤاَيُّهَا النَّاسُ اِنَّا خَلَقْنٰكُمْ مِّنْ ذَكَرٍ وَّاُنْثٰى وَجَعَلْنٰكُمْ شُعُوْبًا وَّقَبَآئِلَ لِتَعَارَفُوْا‌ ؕ اِنَّ اَكْرَمَكُمْ عِنْدَ اللّٰهِ ا تْقٰٮكُمْ‌ ؕ اِنَّ اللّٰهَ عَلِيْمٌ خَبِيْرٌ‏﴿13﴾‏

૧૩.Gtt9 yGGttunLLttËtu ELLtt Ï1tÕtf14LttfwBt3 rBtLt3 Íf®hÔt3 Ôt WLËt7 Ôtsy1ÕLttfwBt3 ~ttuW2çtkÔt3 Ôtf1çtt9yuÕt Õtuíty1thVq, ELLt yf3hBtfwBt3 E2LŒÕÕttnu yíf1tfwBt3, ELLtÕÕttn y1ÕteBtwLt3 Ï1tçteh

૧૩.અય લોકો ! બેશક અમોએ તમને મર્દ અને ઔરતમાંથી પેદા કર્યા, અને તમને જુદી જુદી કોમો તથા કબીલાઓમાં રાખ્યા જેથી તમે એક બીજાને ઓળખી શકો; બેશક અલ્લાહની નઝદીક તમારામાંથી વધારે મોહતરમ એ જ છે કે જે વધારે પરહેઝગાર છે; બેશક અલ્લાહ ખબર રાખનાર જાણકાર છે.

 

[06:17.00]

قَالَتِ الْاَعْرَابُ اٰمَنَّا‌ ؕ قُلْ لَّمْ تُؤْمِنُوْا وَلٰكِنْ قُوْلُوْۤا اَسْلَمْنَا وَلَمَّا يَدْخُلِ الْاِيْمَانُ فِیْ قُلُوْبِكُمْ‌ ۚ وَاِنْ تُطِيْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ لَا يَلِتْكُمْ مِّنْ اَعْمَالِكُمْ شَيْئًا‌ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿14﴾‏

૧૪.ftÕtrítÕt3 yy14htçttu ytBtLLtt, fw1ÕÕtBt3 íttuy3BtuLtq ÔtÕttrfLt3 f1qÕt9q yMÕtBLtt ÔtÕtBBtt GtŒ3Ïtt2urÕtÕt3 EBttLttu Veft2uÕtqçtufwBt3, ÔtELt3 íttuít2eW2ÕÕttn ÔthËqÕtnq ÕttGtrÕtífwBt3 rBtLt3 yy14BttÕtufwBt3 ~tGt3yLt3, ELtÕÕttn ø1tVqÁh3 hn2eBt

૧૪.બદદુ અરબો (ગામડીયાઓ)એ કહ્યુ કે અમે ઇમાન લાવ્યા, તું કહે કે તમે ઇમાન નથી લાવ્યા, પરંતુ એમ કહો કે અમે ઇસ્લામ લાવ્યા, કેમ કે ઇમાન તમારા દિલોમાં હજુ દાખલ થયું નથી; અને અગર તમે અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરશો તો તે તમારા આમાલ(ના સવાબ)માંથી કાંઇ ઓછું નહિં કરે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[06:51.00]

اِنَّمَا الْمُؤْمِنُوْنَ الَّذِيْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ ثُمَّ لَمْ يَرْتَابُوْا وَجَاهَدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ فِیْ سَبِيْلِ اللّٰهِ‌ ؕ اُولٰٓئِكَ هُمُ الصّٰدِقُوْنَ‏﴿15﴾‏

૧૫.ELLtBtÕt3 Bttuy3BtuLtqLtÕÕtÍ8eLt ytBtLtq rçtÕÕttnu ÔthËqÕtune Ëw7BBt ÕtBt3 Gth3íttçtq ÔtònŒq çtuyBÔttÕturnBt3, ÔtyLVtuËurnBt3 Ve ËçterÕtÕÕttnu, WÕtt9yuf ntuBtwM1Ë1tŒufq1Lt

૧૫.હકીકતમાં મોઅમીન તે લોકો છે જે અલ્લાહ તથા તેના રસૂલ પર ઇમાન લાવ્યા બાદ તેઓએ કદી શંકા નથી કરી, અને અલ્લાહની રાહમાં પોતાના માલથી તથા પોતાની જાનથી જેહાદ કરેલ છે; એજ લોકો (તેમના ઇમાનના દાવામાં) સાચા છે.

 

[07:21.00]

قُلْ ا تُعَلِّمُوْنَ اللّٰهَ بِدِيْنِكُمْ ؕ وَاللّٰهُ يَعْلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ‌ؕ وَاللّٰهُ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ‏﴿16﴾‏

૧૬.f1wÕt3 yíttuy1ÕÕtuBtqLtÕÕttn çtuŒeLtufwBt3, ÔtÕÕttntu Gty14ÕtBttu Btt rVMËBttÔttítu ÔtBtt rVÕt3yh3Íu2, ÔtÕÕttntu çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૧૬.તું કહે કે શું તમે અલ્લાહને તમારા દીનની જાણકારી આપો છો? જો કે અલ્લાહ આસમાનો અને ઝમીનમાં જે કાંઇ છે તેને જાણે છે; અને અલ્લાહ દરેક વસ્તુને જાણે છે.

 

[07:37.00]

يَمُنُّوْنَ عَلَيْكَ اَنْ اَسْلَمُوْا‌ ؕ قُلْ لَّا تَمُنُّوْا عَلَىَّ اِسْلَامَكُمْ‌ ۚ بَلِ اللّٰهُ يَمُنُّ عَلَيْكُمْ اَنْ هَدٰٮكُمْ لِلْاِيْمَانِ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿17﴾‏

૧૭.GtBtwLLtqLt y1ÕtGt3f yLt3 yË3ÕtBtq, f1wÕt3 ÕttítBtwLLtq y1ÕtGGt EË3ÕttBtfwBt3, çtrÕtÕÕttntu GtBtwLLttu y1ÕtGt3fwBt3 yLt3 nŒtfwBt3 rÕtÕt3 EBttLtu ELt3 fwLt3ítwBt3 Ë1tŒuf2eLt

૧૭.આ લોકો તારા ઉપર એહસાન જતાવે છે કે તેઓએ ઇસ્લામને કબૂલ કર્યો, કહે કે અમારા ઉપર તમારા ઇસ્લામનો એહસાન ન જતાવો, બલ્કે આ અલ્લાહનો એહસાન છે કે એણે તમને ઇમાન તરફ હિદાયત કરી અગર તમે (તમારા ઇમાન લાવવાના દાવામાં) સાચા છો તો.

 

[08:01.00]

اِنَّ اللّٰهَ يَعْلَمُ غَيْبَ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ وَاللّٰهُ بَصِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ۠ ‏‏﴿18﴾‏

૧૮.ELLtÕÕttn Gty14ÕtBttu ø1tGt3çtMËBttÔttítu ÔtÕt3yh3Íu2, ÔtÕÕttntu çtË2eÁBt3 çtuBtt íty14BtÕtqLt

૧૮.બેશક અલ્લાહ આસમાનો અને ઝમીનની છુપી વાતો જાણે છે; અને તમે જે કાંઇ કરો છો તેનો જોનાર છે.