[00:00.00]
محمد
મોહમદ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૪૭ |આયત-૩૮
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
اَلَّذِيْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِيْلِ اللّٰهِ اَضَلَّ اَعْمَالَهُمْ﴿1﴾
૧.yÕÕtÍ8eLt fVY ÔtË1Œ0q yLt3 ËçterÕtÕÕttnu yÍ1ÕÕt yy14BttÕtnwBt3
૧.નાસ્તિકોએ (લોકોને) અલ્લાહના રાહથી અટકાવ્યા, અલ્લાહે તેમના આમાલને નાબૂદ કરશે.
[00:08.00]
وَالَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاٰمَنُوْا بِمَا نُزِّلَ عَلٰى مُحَمَّدٍ وَّهُوَ الْحَقُّ مِنْ رَّبِّهِمْۙ كَفَّرَ عَنْهُمْ سَيِّاٰتِهِمْ وَاَصْلَحَ بَالَهُمْ﴿2﴾
૨.ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôt y1BtuÕtqM1Ë1tÕtun1títu ÔtytBtLtq çtuBttLtwÍ3ÍuÕt y1Õtt Bttun1Bt0®ŒÔt3 ÔtntuÔtÕt3 n1f14ft2u rBth3 hççturnBt3 fV0h y1Lt3nwBt3 ËGGtuytíturnBt3 ÔtyM1Õtn1 çttÕtnwBt3
૨.અને જેઓ ઇમાન લાવ્યા તથા નેક અમલ કર્યા તથા જે કાંઇ મોહમ્મદ (સ.અ.વ.)ની ઉપર નાઝિલ કરવામાં આવ્યુ છે તે હક છે તેઓના રબ તરફથી તેના ઉપર ઇમાન લાવ્યા, તેમના ગુનાહો ઢાંકી દેશે અને તેમની હાલત સુધારશે.
[00:28.00]
ذٰلِكَ بِاَنَّ الَّذِيْنَ كَفَرُوْا اتَّبَعُوا الْبَاطِلَ وَاَنَّ الَّذِيْنَ اٰمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِنْ رَّبِّهِمْؕ كَذٰلِكَ يَضْرِبُ اللّٰهُ لِلنَّاسِ اَمْثَالَهُمْ﴿3﴾
૩.Ít7Õtuf çtuyLLtÕt3 ÕtÍ8eLt fVYíítçtW2Õt3 çttítu2Õt ÔtyLLtÕt3 ÕtÍ8eLt ytBtLtqít3 ítçtW2Õt3 n1f14f1 rBth3hççturnBt3, fÍt7Õtuf GtÍ14huçtwÕÕttntu rÕtLLttËu yBt3Ët7ÕtnwBt3
૩.આ એ માટે કે નાસ્તિકોએ બાતિલની તાબેદારી કરી, અને મોમીનોએ તેમના પરવરદિગાર તરફથી આવનાર હકની પેરવી કરી; અને અલ્લાહ આ રીતે લોકો માટે મિસાલ પેશ કરે છે!
[00:47.00]
فَاِذَا لَقِيْتُمُ الَّذِيْنَ كَفَرُوْا فَضَرْبَ الرِّقَابِ ؕ حَتّٰٓى اِذَاۤ اَثْخَنْتُمُوْهُمْ فَشُدُّوْا الْوَثَاقَ ۙۗ فَاِمَّا مَنًّۢا بَعْدُ وَاِمَّا فِدَآءً حَتّٰى تَضَعَ الْحَرْبُ اَوْزَارَهَا ۛۚ ۬ ذٰلِكَ ۛؕ وَلَوْ يَشَآءُ اللّٰهُ لَانْتَصَرَ مِنْهُمْ۬ وَلٰكِنْ لِّيَبْلُوَاۡ بَعْضَكُمْ بِبَعْضٍؕ وَالَّذِيْنَ قُتِلُوْا فِیْ سَبِيْلِ اللّٰهِ فَلَنْ يُّضِلَّ اَعْمَالَهُمْ﴿4﴾
૪.VyuÍt7 Õtf2eíttuBtwÕt3 ÕtÍ8eLt fVY VÍ1h3çth3 huf1tçt, n1íítt9 yuÍt98 yË74Ï1tLt3íttuBtqnwBt3 V~twŒ0wÕt3 ÔtËt7f1 VEBBtt BtLLtBt3 çty14Œtu ÔtEBBtt VuŒt9yLt3 n1íítt ítÍ1y1Õt3 n1h3çttu yÔt3Íthnt, Ít7Õtuf, ÔtÕtÔt3 Gt~tt9WÕÕttntu ÕtLt3ítË1h rBtLnwBt3 ÔtÕttrfÕÕtuGtçÕttuÔt çty14Í1fwBt3 çtuçty14rÍ2Lt3, ÔtÕÕtÍ8eLt ft2uítuÕtq VeËçterÕtÕÕttnu VÕtkGt3GtturÍ1ÕÕt yy14Btt ÕtnwBt3
૪.પછી જયારે નાસ્તિકો સાથે તમારો મુકાબલો થાય ત્યારે તેમની ગરદનો કાપી નાખો, (આ શરૂ રાખો) જેથી તેઓ ભાંગી પડે ત્યારે તેઓને બાંધી લો, ત્યારબાદ તેમના ઉપર એહસાન કરીને છોડી દો અથવા ફિદીયો (દંડની રકમ) લઇને છોડી દો, ત્યાં સુધી કે જંગમાં પોતાના હથિયાર મૂકી દે (લડાઇ ખત્મ થઇ જાય), આ (એટલા માટે) કે અગર અલ્લાહ ચાહત તો તે પોતેજ તેઓને સજા આપેત, પરંતુ એકબીજા થકી અજમાવવા ચાહે છે, અને જેઓ તેની રાહમાં કત્લ થયેલ છે અલ્લાહ તેમના આમાલ બરબાદ થવા દેતો નથી.
[01:37.00]
سَيَهْدِيْهِمْ وَيُصْلِحُ بَالَهُمْۚ﴿5﴾
૫.ËGtn3ŒernBt3 ÔtGtwË14Õtuntuçtt ÕtnwBt3
૫.તે જલ્દી જ તેમને હિદાયત કરશે અને તેમની હાલત સુધારશે.
[01:41.00]
وَيُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ﴿6﴾
૬.ÔtGtwŒ3Ït2uÕttuntuBtwÕt3 sLLtít y1h0Vnt ÕtnwBt3
૬.અને તેમને તે જન્નતમાં દાખલ કરી દેશે કે જેની ઓળખ તેમને પહેલાંથી આપી દીધી છે.
[01:47.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنْ تَنْصُرُوا اللّٰهَ يَنْصُرْكُمْ وَيُثَبِّتْ اَقْدَامَكُمْ﴿7﴾
૭.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLt9q ELt3 ítLt3Ët2uYÕÕttn GtLt3Ëw1hfwBt3 ÔtGttuË7Âççtít3 yf14ŒtBtfwBt3
૭.અય ઇમાન લાવનારાઓ ! અગર તમે અલ્લાહની મદદ કરશો તો તે તમારી મદદ કરશે, અને તમને સાબિત કદમ રાખશે.
[02:03.00]
وَالَّذِيْنَ كَفَرُوْا فَتَعْسًا لَّهُمْ وَاَضَلَّ اَعْمَالَهُمْ﴿8﴾
૮.ÔtÕÕtÍ8eLt fVY Víty14ËÕt3 ÕtnwBt3 ÔtyÍ1ÕÕt yy14BttÕtnwBt
૮.અને જે લોકો નાસ્તિક થયા તેઓ નાબૂદ થાય અને તેઓના આમાલ બરબાદ થાય.
[02:10.00]
ذٰلِكَ بِاَنَّهُمْ كَرِهُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ فَاَحْبَطَ اَعْمَالَهُمْ﴿9﴾
૯.Ít7Õtuf çtuyLLtnwBt3 fhunq Btt9 yLt3ÍÕtÕÕttntu Vyn14çtít1 yy14BttÕtnwBt3
૯.આ એ માટે કે અલ્લાહે જે નાઝિલ કર્યુ તેને નાપસંદ કર્યુ, માટે અલ્લાહે તેમના આમાલને બરબાદ કર્યા.
[02:21.00]
اَفَلَمْ يَسِيْرُوْا فِى الْاَرْضِ فَيَنْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْؕ دَمَّرَ اللّٰهُ عَلَيْهِمْؗ وَلِلْكٰفِرِيْنَ اَمْثَالُهَا﴿10﴾
૧૦.yVÕtBt3 GtËeY rVÕyÍuo2 VGtLÍt6uY fGt3V ftLt yt1fu2çtítwÕt3ÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3, ŒBBthÕÕttntu y1ÕtGt3rnBt3 ÔtrÕtÕt3 ftVuheLt yBËt7Õttunt
૧૦.શું તે લોકો ઝમીનમાં હર્યા ફર્યા નથી કે જોવે કે તેમની અગાઉના લોકોનો અંજામ કેવો હતો ? અલ્લાહે તેમને હલાક કર્યા અને નાસ્તિકો માટે એવી જ સજા છે.
[02:41.00]
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ مَوْلَى الَّذِيْنَ اٰمَنُوْا وَاَنَّ الْكٰفِرِيْنَ لَا مَوْلٰى لَهُمْ۠ ﴿11﴾
૧૧.Ít7Õtuf çtuyLLtÕttn BtÔt3ÕtÕt3 ÕtÍ8eLt ytBtLtq ÔtyLLtÕt3 ftVuheLt ÕttBtÔt3Õtt ÕtnwBt3
૧૧.આ એ માટે કે અલ્લાહ તે લોકોનો સરપરસ્ત છે કે જે લોકો ઇમાન લાવ્યા, પરંતુ નાસ્તિકોનો કોઇ સરપરસ્ત નથી.
[02:53.00]
اِنَّ اللّٰهَ يُدْخِلُ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ وَالَّذِيْنَ كَفَرُوْا يَتَمَتَّعُوْنَ وَيَاْكُلُوْنَ كَمَا تَاْكُلُ الْاَنْعَامُ وَالنَّارُ مَثْوًى لَّهُمْ﴿12﴾
૧૨.ELLtÕÕttn GtwŒ3Ïtu2ÕtwÕt3 ÕtÍ8eLt ytBtLtq Ôty14BtuÕtqË1 Ë1tÕtun1títu sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu, ÔtÕÕtÍ8eLt fVY GtítBtíítW2Lt ÔtGty3ftuÕtqLt fBtt íty3ftuÕtwÕt3 yLy1tBttu ÔtLLtthtu BtM7ÔtÕÕtnwBt3
૧૨.બેશક જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમને અલ્લાહ એવી જન્નતોમાં દાખલ કરશે કે જેની હેઠળ નદીઓ વહે છે એવી હાલતમાં કે નાસ્તિકો (દુન્યવી જીવનથી) ફાયદો ઉપાડે છે. તથા જાનવરોની જેમ ખાય છે અને તેમનું ઠેકાણું જહન્નમ છે!
[03:21.00]
وَكَاَيِّنْ مِّنْ قَرْيَةٍ هِىَ اَشَدُّ قُوَّةً مِّنْ قَرْيَتِكَ الَّتِىْۤ اَخْرَجَتْكَۚ اَهْلَكْنٰهُمْ فَلَا نَاصِرَ لَهُمْ﴿13﴾
૧૩.Ôt fyGt3rGtBt3 rBtLt3 f1h3GtrítLt3 nuGt y~tŒtu0 f1qÔt0ítBt3 rBtLt3 f1h3GtítufÕÕtíte9 yÏ1hsíf, yn3Õtf3LttnwBt3 VÕtt LttËu2h ÕtnwBt3
૧૩.અને કેટલીએ એવી વસ્તીઓ જે તમારી આ વસ્તી કે જેમણે તમને કાઢી મૂકયા તેના કરતા તાકતવર હતી, અમોએ તેઓને હલાક કર્યા અને તેમનો કોઇ મદદગાર ન હતો.
[03:40.00]
اَفَمَنْ كَانَ عَلٰى بَيِّنَةٍ مِّنْ رَّبِّهٖ كَمَنْ زُيِّنَ لَهٗ سُوْٓءُ عَمَلِهٖ وَاتَّبَعُوْۤا اَهْوَآءَهُمْ﴿14﴾
૧૪.yVBtLt3 ftLt y1Õtt çtGGtuLtrítBt3 rBth3hççtune fBtLt3 ÍwGGtuLt Õtnq Ëq9ytu y1BtÕtune ÔtíítçtW92 yn3Ôtt9ynwBt3
૧૪.શું જેની પાસે પરવરદિગાર તરફથી રોશન દલીલ મોજૂદ હોય તે તેના જેવો છે ? જેના માટે તેના બૂરા આમાલ સુશોભિત કરી દેવામાં આવ્યા છે, અને પોતાની (નાહક) ખ્વાહિશાતોની તાબેદારી કરે છે?!
[03:59.00]
مَثَلُ الْجَنَّةِ الَّتِىْ وُعِدَ الْمُتَّقُوْنَؕ فِيْهَاۤ اَنْهٰرٌ مِّنْ مَّآءٍ غَيْرِ اٰسِنٍ ۚ وَاَنْهٰرٌ مِّنْ لَّبَنٍ لَّمْ يَتَغَيَّرْ طَعْمُهٗ ۚ وَاَنْهٰرٌ مِّنْ خَمْرٍ لَّذَّةٍ لِّلشّٰرِبِيْنَ۬ ۚ وَاَنْهٰرٌ مِّنْ عَسَلٍ مُّصَفًّى ؕ وَلَهُمْ فِيْهَا مِنْ كُلِّ الثَّمَرٰتِ وَمَغْفِرَةٌ مِّنْ رَّبِّهِمْؕ كَمَنْ هُوَ خَالِدٌ فِى النَّارِ وَسُقُوْا مَآءً حَمِيْمًا فَقَطَّعَ اَمْعَآءَهُمْ﴿15﴾
૧૫.BtË7ÕtwÕt3 sLLtrítÕt3 Õtíte Ôttuy2uŒÕt3Btwíítf1qLt, Vent9 yLntÁBt3 rBtBt3Btt9ELt3 ø1tGt3hu ytËurLtLt3, Ôt yLntÁBt3 rBtÕt3 ÕtçtrLtÕt3 ÕtBt3 Gtítø1tGGth3 íty14Bttunq, ÔtyLntÁBt3 rBtLt3 Ï1tBt3rhÕt3 ÕtÍ08rítÕt3 rÕt~~tthuçteLt, ÔtyLntÁBt3 rBtLt3 y1ËrÕtBBttuË1V0Lt3, ÔtÕtnwBt3 Vent rBtLt3 fwÕt3rÕtË74 Ë7Bthtítu Ôt Btø1VuhítwBt3 rBth3hççturnBt3, fBtLt3 ntuÔt Ït1tÕtuŒwLt3 rVLLtthu Ôt Ëtuf1qBtt9 yLt3 n1BteBtLt3 Vf1íít1y1 yByt92ynwBt
૧૫.જેનો પરહેઝગારો સાથે વાયદો કરવામાં આવ્યો છે તે જન્નત એવી છે કે જેમાં એવી નહેરો છે જેનું પાણી ગંધાતુ નથી, એવી દૂધની નહેરો છે જેનો સ્વાદ બદલાતો નથી, એવી શરાબની નહેરો છે જે પીવાવાળાને લઝ્ઝત આપે છે અને ચોખ્ખા અને સારા મધની નહેરો છે તેમજ તેઓ માટે તેમાં દરેક પ્રકારના ફળો છે અને તેમના પરવરદિગાર તરફથી મગફેરત છે, શું આ પરહેઝગાર લોકો તેના જેવા છે જેઓ હંમેશા જહન્નમમાં છે ? અને જેમને ગરમ પાણી પીવડાવવામાં આવે કે જે તેઓના આંતરડાને ટુકડે ટુકડા કરી નાખે!
[05:04.00]
وَمِنْهُمْ مَّنْ يَّسْتَمِعُ اِلَيْكَۚ حَتّٰٓى اِذَا خَرَجُوْا مِنْ عِنْدِكَ قَالُوْا لِلَّذِيْنَ اُوْتُوا الْعِلْمَ مَاذَا قَالَ اٰنِفًا اُولٰٓئِكَ الَّذِيْنَ طَبَعَ اللّٰهُ عَلٰى قُلُوْبِهِمْ وَ اتَّبَعُوْۤا اَهْوَآءَهُمْ﴿16﴾
૧૬.Ôt rBtLnwBt3 BtkGt3GtMítBtuytu2 y1ÕtGt3f, n1íítt9 yuÍt7 Ï1thòq rBtLt3 E2LŒuf f1tÕtq rÕtÕÕtÍ8eLt WítqÕt3 E2ÕBt BttÍt7 f1tÕt ytLtuVLt3, WÕtt9yufÕÕtÍ8eLt ít1çty1ÕÕttntu y1Õtt ftu2ÕtqçturnBt3 ÔtíítçtW92 yn3Ôtt9ynwBt3
૧૬.અને તેઓમાંથી કેટલાક એવા છે જે તારી વાતને ઘ્યાનથી સાંભળે છે અને પછી તારી પાસેથી બહાર નીકળે ત્યારે જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેમને સવાલ કરે છે કે હમણાં તેણે શું કહ્યું?! આ એ લોકો છે કે જેમના દિલો પર અલ્લાહે મહોર મારી દીધી છે, તથા તેઓ પોતાની ખ્વાહીશાતોની પેરવી કરી છે.
[05:36.00]
وَالَّذِيْنَ اهْتَدَوْا زَادَهُمْ هُدًى وَّاٰتٰٮهُمْ تَقْوٰٮهُمْ﴿17﴾
૧૭.ÔtÕÕtÍ8e Ltn3ítŒÔt3 ÍtŒnwBt3 ntuŒkÔt3 ÔtytíttnwBt3 ítf14ÔttnwBt3
૧૭.અને જેમણે હિદાયત મેળવી લીધી છે, (ખુદા) તેમની હિદાયતમાં વધારો કરે છે અને તેમને પરહેઝગારી(ની તોફીક) આપે છે.
[05:45.00]
فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَاْتِيَهُمْ بَغْتَةً ۚ فَقَدْ جَآءَ اَشْرَاطُهَا ۚ فَاَنّٰى لَهُمْ اِذَا جَآءَتْهُمْ ذِكْرٰٮهُمْ﴿18﴾
૧૮.VnÕt3 GtLÍtu6YLt EÕÕtË0ty1ít yLt3 íty3ítuGtnwBt3 çtø1ítítLt3, Vf1Œ3ò9y y~htíttu2nt, VyLLttÕtnwBt3 yuÍt7ò9yínwBt3 rÍ7f3htnwBt3
૧૮.શું તેઓ આ સિવાય રાહ જોવે છે કે (કયામતની) ઘડી ઓચિંતી તેમની પાસે આવી જાય? (ત્યારે ઇમાન લાવે) એવી હાલતમાં કે તેની નિશાનીઓ આવી ચૂકી છે, અને જ્યારે તે આવી જશે ત્યારે તેઓને નસીહત હાંસિલ કરવાથી કાંઇ ફાયદો નહિં થાય
[06:07.00]
فَاعْلَمْ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا اللّٰهُ وَاسْتَغْفِرْ لِذَنْۢبِكَ وَلِلْمُؤْمِنِيْنَ وَ الْمُؤْمِنٰتِ ؕ وَاللّٰهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوٰٮكُمْ۠ ﴿19﴾
૧૯.Vy14ÕtBt3 yLLtnq Õtt9yuÕttn EÕÕtÕÕttntu ÔtMítÂø2Vh3 ÕtuÍ7Bt3çtuf ÔtrÕtÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3Bttuy3BtuLttítu, ÔtÕÕttntu Gty14ÕtBttu Bttuítf1ÕÕtçtfwBt3 Ôt BtM7ÔttfwBt3
૧૯.માટે જાણી લો કે અલ્લાહના સિવાય કોઇ માઅબૂદ નથી, અને તું તારા માટે અને ઇમાનદાર મર્દો તથા ઔરતો માટે ઇસ્તિગફાર કર, અલ્લાહ તમારા હરવા ફરવા અને રહેવાની જગ્યાને જાણે છે!
[06:30.00]
وَيَقُوْلُ الَّذِيْنَ اٰمَنُوْا لَوْلَا نُزِّلَتْ سُوْرَةٌ ۚ فَاِذَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ مُّحْكَمَةٌ وَّذُكِرَ فِيْهَا الْقِتَالُۙ رَاَيْتَ الَّذِيْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ يَّنْظُرُوْنَ اِلَيْكَ نَظَرَ الْمَغْشِىِّ عَلَيْهِ مِنَ الْمَوْتِؕ فَاَوْلٰى لَهُمْۚ﴿20﴾
૨૦.ÔtGtf1qÕtwÕÕtÍ8eLt ytBtLtq ÕtÔt3Õtt LtwÍ3ÍuÕtít3 ËqhítwLt3, VyuÍt98 WLÍuÕtít3 ËqhítwBt3 Bttun14fBtítwk Ôt0Ít8ufuh VenÕt3 fu2íttÕttu hyGt3ítÕÕtÍ8eLt Ve ftu2ÕtqçturnBt3 BthÍwk2Gt3 GtLt3Ít6uYLt yuÕtGt3f LtÍ5hÕt3 BtÂø2~tGGtu y1ÕtGt3nu BtuLtÕt3 BtÔt3ítu, VyÔÕtt ÕtnwBt3
૨૦.અને મોમીનો કહે છે શા માટે (જેહાદ માટે) કોઇ સૂરો નાઝિલ થતો નથી? પરંતુ જ્યારે સૂરો સ્પષ્ટ નાઝિલ થાય છે જેમા જેહાદની વાત હોય છે ત્યારે જેમના દિલમાં બીમારી છે તે (મુનાફીકો)ને તુ જોઇશ કે તારી તરફ એવી રીતે જોવે છે જાણે તેમના ઉપર મોતની બેહોશી છવાઇ ગઇ હોય, માટે કેવુ સારૂં છે કે તેઓ મરે!
[07:03.00]
طَاعَةٌ وَّقَوْلٌ مَّعْرُوْفٌ فَاِذَا عَزَمَ الْاَمْرُ فَلَوْ صَدَقُوا اللّٰهَ لَكَانَ خَيْرًا لَّهُمْۚ﴿21﴾
૨૧.ít1ty1ítkwÔt3 Ôtf1Ôt3ÕtwBt3 Bty14YVwLt3 VyuÍt7 y1ÍBtÕt3 yBhtu VÕtÔt3 Ë1Œf1qÕÕttn ÕtftLt Ï1tGt3ÁÕÕtnwBt3
૨૧.તેમના માટે ઇતાઅત અને નેક વાત બહેતર છે, અને જો (જેહાદનો) હુકમ નક્કી થઇ જાય તો અલ્લાહ સાથે સાચુ બોલે (એટલે પોતાની વાત પર કાયમ રહે) તે તેમના માટે બહેતર છે.
[07:18.00]
فَهَلْ عَسَيْتُمْ اِنْ تَوَلَّيْتُمْ اَنْ تُفْسِدُوْا فِى الْاَرْضِ وَتُقَطِّعُوْۤا اَرْحَامَكُمْ﴿22﴾
૨૨.VnÕt3 y1ËGt3ítwBt3 ELt3 ítÔtÕÕtGt3ítwBt3 yLt3 ítwV3ËuŒq rVÕyh3Íu2 Ôtíttuf1íítuW92 yh3n1t BtfwBt
૨૨.જો તમે આ હુકમથી મોઢુ ફેરવો તો આ સિવાય શું ઉમ્મીદ રહે કે ઝમીનમાં ફસાદ કરો અને રિશ્તેદારોથી સંબંધ તોડી નાખો ?
[07:31.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ لَعَنَهُمُ اللّٰهُ فَاَصَمَّهُمْ وَاَعْمٰٓى اَبْصَارَهُمْ﴿23﴾
૨૩.WÕtt9yufÕÕtÍ8eLt Õty1LtntuBtwÕÕttntu VyË1BBtnwBt3 Ôtyy14Btt9 yçË1thnwBt3
૨૩.આ તે લોકો છે કે જેમના પર અલ્લાહે લાનત કરી છે, તથા તેમને બહેરા બનાવી દીધા છે, અને તેમની આંખોને આંધળી કરી નાખી છે.
[07:44.00]
اَفَلَا يَتَدَبَّرُوْنَ الْقُرْاٰنَ اَمْ عَلٰى قُلُوْبٍ ا قْفَالُهَا﴿24﴾
૨૪.yVÕtt GtítŒçt0YLtÕt3 f1wh3ytLt yBt3 y1Õtt ft2uÕtqrçtLt3 yf14VtÕttunt
૨૪.શું તેઓ કુરઆન પર ગૌરો ફીક્ર નથી કરતા, અથવા તેમના દિલો પર તાળાં મારેલા છે?
[07:59.00]
اِنَّ الَّذِيْنَ ارْتَدُّوْا عَلٰٓى اَدْبَارِهِمْ مِّنْۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَىۙ الشَّيْطٰنُ سَوَّلَ لَهُمْ ؕ وَاَمْلٰى لَهُمْ﴿25﴾
૨૫.ELLtÕt3 ÕtÍ8eLth3ítŒ0q y1Õtt9 yŒ3çtthurnBt3 rBtBt3 çty14Œu BttítçtGt0Lt ÕtntuBtwÕt3 ntuŒ~t0Gt3ít1tLttu ËÔt0Õt ÕtnwBt3, ÔtyBtÕtt ÕtnwBt3
૨૫.બેશક જે લોકો હિદાયત વાઝેહ થવા પછી પણ ઊંધા પગે પાછા ફરી ગયા અને શૈતાને તેમના આમાલ સુશોભિત કરી દીધા અને લાંબી ઉમ્મીદોથી તેમને ધોકો આપ્યો.
[08:17.00]
ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْا لِلَّذِيْنَ كَرِهُوْا مَا نَزَّلَ اللّٰهُ سَنُطِيْعُكُمْ فِیْ بَعْضِ الْاَمْرِۖۚ وَاللّٰهُ يَعْلَمُ اِسْرَارَهُمْ﴿26﴾
૨૬.Ít7Õtuf çtuyLLtnwBt3 f1tÕtq rÕtÕÕtÍ8eLt fhunq BttLtÍ0ÕtÕÕttntu ËLttuít2eytu2fwBt3 Ve çty14rÍ1Õt3 yBt3hu, ÔtÕÕttntu Gty14ÕtBttu EMhthnwBt3
૨૬.આ એ માટે કે જેઓને અલ્લાહ તરફથી નાઝિલ કરેલી વાતો નાપસંદ છે તેઓએ કહ્યું કે અમો અમુક બાબતોમાં તમારી ઇતાઅત કરીએ? એવી હાલતમાં કે અલ્લાહ તેમના ભેદોની વાતોને જાણે છે.
[08:33.00]
فَكَيْفَ اِذَا تَوَفَّتْهُمُ الْمَلٰٓئِكَةُ يَضْرِبُوْنَ وُجُوْهَهُمْ وَاَدْبَارَهُمْ﴿27﴾
૨૭.VfGt3V yuÍt7 ítÔtV0íntuBtwÕt3 BtÕtt9yufíttu GtÍ14huçtqLt ÔttuòqnnwBt3 ÔtyŒ3çtthnwBt3
૨૭.ત્યારે તેમનો કેવો હાલ થશે જયારે ફરિશ્તાઓ તેમને દુનિયામાંથી ઉઠાવી લેશે અને તેમના મોઢા તથા પીઠ પર મારતા હશે ?
[08:44.00]
ذٰلِكَ بِاَنَّهُمُ اتَّبَعُوْا مَاۤ اَسْخَطَ اللّٰهَ وَكَرِهُوْا رِضْوَانَهٗ فَاَحْبَطَ اَعْمَالَهُمْ۠ ﴿28﴾
૨૮.Ít7Õtuf çtuyLLtntuBtwít3ítçtW92 Btt9 yMÏ1tít1ÕÕttn Ôtfhunq rhÍ14ÔttLtnw Vyn14çtít1 yy14BttÕtnwBt3
૨૮.આ (સજા) -જે બાબતો અલ્લાહને નારાજ કરે છે તેની પૈરવી કરી અને જે બાબતો તેને ખુશ કરે છે તેને નાપસંદ કરી- તેના કારણે છે માટે જ અલ્લાહે તેઓના આમાલ નાબૂદ કરી નાખ્યા.
[08:58.00]
اَمْ حَسِبَ الَّذِيْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ اَنْ لَّنْ يُّخْرِجَ اللّٰهُ اَضْغَانَهُمْ﴿29﴾
૨૯.yBt3 n1ËuçtÕÕtÍ8eLt Ve ftu2ÕtqçturnBt3 BthÍw1Lt3 yÕÕtkGt3 GtwÏ1husÕÕttntu yÍ14øt1tLtnwBt3
૨૯.શું જેમના દિલોમાં બીમારી છે તેઓ એમ ગુમાન કર્યુ કે અલ્લાહ તેમના કીનાને જાહેર નહી કરે?!
[09:09.00]
وَلَوْ نَشَآءُ لَاَرَيْنٰكَهُمْ فَلَعَرَفْتَهُمْ بِسِيْمٰهُمْؕ وَلَتَعْرِفَنَّهُمْ فِیْ لَحْنِ الْقَوْلِؕ وَاللّٰهُ يَعْلَمُ اَعْمَالَكُمْ﴿30﴾
૩૦.ÔtÕtÔt3 Lt~tt9ytu ÕtyhGt3Ltt fnwBt3 VÕty1hV3 ítnwBt3 çtuËeBttnwBt3, ÔtÕtíty14huVLLtnwBt3 Ve Õtn14rLtÕt3 f1Ôt3Õtu, ÔtÕÕttntu Gty14ÕtBttu yy14BttÕtfwBt3
૩૦.અને અગર અમે ચાહતા તો તેમને દેખાડી દેતા, જેથી તમે તેઓને ચહેરાની નિશાનીઓથી ઓળખી જાવ જો કે તેમની વાતચીતની છટાથી તેમને જરૂર ઓળખી જાશો; અને અલ્લાહ તમારા આમાલને જાણે છે!
[09:30.00]
وَلَنَبْلُوَنَّكُمْ حَتّٰى نَعْلَمَ الْمُجٰهِدِيْنَ مِنْكُمْ وَالصّٰبِرِيْنَ ۙ وَنَبْلُوَاۡ اَخْبَارَكُمْ﴿31﴾
૩૧.ÔtÕtLtçÕttuÔtLLtfwBt3 n1íítt Lty14ÕtBtÕt3 BttuònuŒeLt rBtLfwBt3 ÔtM1Ë1tçtuheLt ÔtLtçÕttuÔt yÏ1çtthfwBt3
૩૧.અને અમે તમારી અજમાઇશ જરૂર કરીશું, જેથી અમે (જાહેરી નિશાની) વડે જાણીએ કે તમારામાં જેહાદ કરનાર તથા સબ્ર કરનાર કોણ છે, અને તમારી ખબરોને અજમાવીએે.
[09:43.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِيْلِ اللّٰهِ وَشَآقُّوا الرَّسُوْلَ مِنْۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدٰىۙ لَنْ يَّضُرُّوا اللّٰهَ شَيْئًا ؕ وَسَيُحْبِطُ اَعْمَالَهُمْ﴿32﴾
૩૨.ELLtÕÕtÍ8eLt fVY ÔtË1Œq0 y1Lt3 ËçterÕtÕÕttnu Ôt~tt9f1q0h3 hËqÕt rBtBt3 çty14Œu BttítçtGGtLt ÕtntuBtwÕt3 ntuŒt ÕtkGt3GtÍ1wh3YÕÕttn ~tGt3y1Lt3, ÔtËGttun14çtuíttu2 yy14BttÕtnwBt3
૩૨.બેશક જેઓએ નાસ્તિક થયા તથા (લોકોને) અલ્લાહના રસ્તાથી અટકાવ્યા, તથા હિદાયત વાઝેહ થઇ જવા બાદ રસૂલની મુખાલેફત કરી, હરગિઝ તેઓ અલ્લાહને કંઇ નુકસાન નહીં પહોંચાડે અને અલ્લાહ ટૂંક સમયમાં તેમના આમાલ નાબૂદ કરી નાખશે!
[10:12.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اَطِيْعُوا اللّٰهَ وَاَطِيْعُوا الرَّسُوْلَ وَلَا تُبْطِلُوْۤا اَعْمَالَكُمْ﴿33﴾
૩૩.Gtt yGGttunÕt3ÕtÍ8eLt ytBtLt9q yít2eW2ÕÕttn ÔtyíteW2h3 hËqÕt ÔtÕtt ítwçt3ít2uÕt9q yy14BttÕtfwBt3
૩૩.અય ઇમાન લાવનારાઓ ! તમે અલ્લાહની ઇતાઅત કરો તથા રસૂલની ઇતાઅત કરો અને તમારા આમાલને બાતિલ ન કરો.
[10:27.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا وَصَدُّوْا عَنْ سَبِيْلِ اللّٰهِ ثُمَّ مَاتُوْا وَهُمْ كُفَّارٌ فَلَنْ يَّغْفِرَ اللّٰهُ لَهُمْ﴿34﴾
૩૪.ELLtÕt3ÕtÍ8eLt fVY ÔtË1Œq0 y1Lt3 ËçterÕtÕÕttnu Ëw7BBt Bttítq ÔtnwBt3 fwV0tÁLt3 VÕtkGt3 Gtø1VuhÕÕttntu ÕtnwBt3
૩૪.બેશક જેઓ નાસ્તિક થયા તથા અલ્લાહના રસ્તામાં રૂકાવટ ઊભી કરી નાસ્તિકપણાની હાલતમાં મર્યા, અલ્લાહ તેમને કયારેય માફ નહિં કરે.
[10:43.00]
فَلَا تَهِنُوْا وَتَدْعُوْۤا اِلَى السَّلْمِۖۗ وَاَنْتُمُ الْاَعْلَوْنَۖۗ وَاللّٰهُ مَعَكُمْ وَلَنْ يَّتِرَكُمْ اَعْمَالَكُمْ﴿35﴾
૩૫.VÕttítnuLtq ÔtítŒ3W92 yuÕtË0ÕBtu ÔtyLt3íttuBtwÕt3 yy14ÕtÔt3Lt ÔtÕÕttntu Bty1fwBt3 ÔtÕtkGt3GtítuhfwBt3 yy14BttÕtfwBt3
૩૫.માટે તમે હિંમત ન હારો, અને (દુશ્મનને અપમાનવાળી) સુલેહની દાવત ન આપો, એવી હાલતમાં કે તમે સરબુલંદ છો અને અલ્લાહ તમારી સાથે છે. તે કયારેય તમારા આમાલ(ના સવાબ)ને ઘટાડશે નહિં!
[10:57.00]
اِنَّمَا الْحَيٰوةُ الدُّنْيَا لَعِبٌ وَّلَهْوٌؕ وَاِنْ تُؤْمِنُوْا وَتَتَّقُوْا يُؤْتِكُمْ اُجُوْرَكُمْ وَلَا يَسْئَلْكُمْ اَمْوَالَكُمْ﴿36﴾
૩૬.ELLtBtÕt3 n1GttítwŒ0wLGtt Õtyu2çtqkÔt3 ÔtÕtn3ÔtwLt3, ÔtELt3 íttuy3BtuLtq Ôtíítf1q Gttuy3ítefwBt3 ytuòqhfwBt3 ÔtÕtt GtMyÕfwBt3 yBÔttÕtfwBt3
૩૬.દુનિયાનું જીવન ફકત રમત ગમત છે, અને અગર તમે ઇમાન અને પરહેઝગારીને અપનાવશો તો અલ્લાહ તમને પૂરો બદલો આપશે, અને તમારાથી તમારો માલ નથી માંગતો.
[11:15.00]
اِنْ يَّسْئَلْكُمُوْهَا فَيُحْفِكُمْ تَبْخَلُوْا وَيُخْرِجْ اَضْغَانَكُمْ﴿37﴾
૩૭.EkGt3GtMyÕftuBtqnt VGttun14VufwBt3 ítçÏ1tÕtq ÔtGtwÏt41rhs3 yÍ14øt1tLtfwBt3
૩૭.અગર તે તમારાથી (માલ) તલબ કરશે અને ઇસરાર કરશે તો તમે કંજૂસાઇ કરશો, અને તમારા કીનાને જાહેર કરશો.
[11:24.00]
هٰۤاَنْتُمْ هٰٓؤُلَاۤءِ تُدْعَوْنَ لِتُنْفِقُوْا فِیْ سَبِيْلِ اللّٰهِ ۚ فَمِنْكُمْ مَّنْ يَّبْخَلُ ۚ وَمَنْ يَّبْخَلْ فَاِنَّمَا يَبْخَلُ عَنْ نَّفْسِهٖ ؕ وَاللّٰهُ الْغَنِىُّ وَاَنْتُمُ الْفُقَرَآءُ ۚ وَاِنْ تَتَوَلَّوْا يَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ ۙ ثُمَّ لَا يَكُوْنُوْۤا اَمْثَالَكُم۠ ﴿38﴾
૩૮.nt9 yLítwBt3 nt9ytuÕtt9yu ítwŒ3y1Ôt3Lt ÕtuítwLVuf1q Ve ËçterÕtÕÕttnu, VrBtLfwBt3 BtkGtGtçÏ1tÕttu, Ôt BtkGGtçÏ1tÕt3 VELLtBtt GtçÏ1tÕttu y1Lt3 LtV3Ëune, ÔtÕÕttnwÕt3 ø1trLtGGttu ÔtyLt3íttuBtwÕt3 Vtuf1ht9ytu, ÔtELt3 ítítÔtÕÕtÔt3 GtMítÂçŒÕt3 f1Ôt3BtLt3 ø1tGt3hfwBt3 Ë7wBBt ÕttGtfqLt9q yBËt7ÕtfwBt3
૩૮.(હા) તમે તે જ લોકો છો જેને અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરવા માટે બોલાવવામાં આવે છે, તમારામાંથી અમુક કંજૂસાઇ કરે છે, અને જે કોઇ કંજૂસાઇ કરે છે તે પોતાની જાત માટે જ કંજૂસાઇ કરે છે, અને અલ્લાહ બેનિયાઝ છે, અને તમે મોહતાજ છો, અને જો તમે મોઢું ફેરવી લેશો તો તે તમારા બદલે બીજી કોમને લઇ આવશે, જે(ના લોકો) તમારા જેવા નહિં હોય.