[00:00.00]
الزخرف
અઝ ઝુખરુફ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા- ૪૩| આયત-૮૯
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
حٰمٓ ۛۚ﴿1﴾
૧.n1t Bte9Bt
૧.હા મીમ.
[00:05.00]
وَالْكِتٰبِ الْمُبِيْنِ ۛۙ﴿2﴾
૨.ÔtÕt3fuíttrçtÕt3 BttuçteLt
૨.વાઝેહ કિતાબની કસમ :
[00:10.00]
اِنَّا جَعَلْنٰهُ قُرْءٰنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُوْنَۚ﴿3﴾
૩.ELLtt sy1ÕLttntu f1wh3ytLtLt3 y1hrçtGGtÕt3 Õty1ÕÕtfwBt3 íty14fu2ÕtqLt
૩.બેશક અમે તે કુરઆનને અરબીમાં રાખ્યુ કે કદાચ તમે સમજો.
[00:19.00]
وَاِنَّهٗ فِیْۤ اُمِّ الْكِتٰبِ لَدَيْنَا لَعَلِىٌّ حَكِيْمٌؕ﴿4﴾
૪.ÔtELLtnq Ve9 WBt3rBtÕfuíttçtu ÕtŒGt3Ltt Õty1rÕtGt0wLt3 n1feBt
૪.અને તે (કિતાબ) અમારી પાસે લવહે મહફૂઝમાં બુલંદ અને હિકમતવાળી છે.
[00:30.00]
اَفَنَضْرِبُ عَنْكُمُ الذِّكْرَ صَفْحًا اَنْ كُنْتُمْ قَوْمًا مُّسْرِفِيْنَ﴿5﴾
૫.yVLtÍ14huçttu y1LftuBtwÍ74 rÍ7f3h Ë1V3n1Lt3 yLt3 fwLítwBt3 fÔt3BtBt3 BtwMhuVeLt
૫.અને શું અમે આ ઝિક્ર (કુરઆન)ને તમારી પાસેથી પાછુ ખેંચી લઇએ કારણ કે તમે હદ ઓળંગી જનારા છો ?
[00:41.00]
وَكَمْ اَرْسَلْنَا مِنْ نَّبِىٍّ فِى الْاَوَّلِيْنَ﴿6﴾
૬.ÔtfBt3 yh3ËÕt3Ltt rBtLLtçterGtLt3 rVÕt3 yÔt0ÕteLt
૬.અને અમોએ અગાઉની ઉમ્મતમાં કેટલાય નબીઓને મોકલ્યા.
[00:49.00]
وَمَا يَاْتِيْهِمْ مِّنْ نَّبِىٍّ اِلَّا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ﴿7﴾
૭.ÔtBtt Gty3íternBt3 rBtLLtrçtGt3rGtLt3 EÕÕtt ftLtq çtune GtMítn3ÍuWLt
૭.કોઇપણ નબી તેઓની પાસે આવતા ન હતા સિવાય કે તેની મશ્કરી કરતા હતા.
[01:00.00]
فَاَهْلَكْنَاۤ اَشَدَّ مِنْهُمْ بَطْشًا وَّمَضٰى مَثَلُ الْاَوَّلِيْنَ﴿8﴾
૮.Vyn3Õtf3Ltt y~tŒ0 rBtLnwBt3 çtí14t~tkÔt3 ÔtBtÍ1t BtË7ÕtwÕt3 yÔt0ÕteLt
૮.પરંતુ અમોએ તેમના કરતાં વધારે તાકતવર લોકોને હલાક કરી નાખ્યા અને અગાઉના દાખલા ગુજરી ચૂકયા.
[01:11.00]
وَلَئِنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ لَيَقُوْلُنَّ خَلَقَهُنَّ الْعَزِيْزُ الْعَلِيْمُۙ﴿9﴾
૯.ÔtÕtELt3 ËyÕítnwBt3 BtLt3 Ï1tÕtf1Ë3 ËBttÔttítu ÔtÕyÍo2 ÕtGtfq1ÕtwLLt Ï1tÕtf1nwLLtÕt3 y1ÍeÍwÕt3 y1ÕteBtw
૯.અને અગર તું તેમને (મુશરિકોને) સવાલ કરીશ કે ઝમીન અને આસમાનોને કોણે પેદા કર્યા છે? તો તેઓ જરૂર કહેશે કે જબરદસ્ત અને જાણકારે (અલ્લાહે) પેદા કર્યા છે :
[01:26.00]
الَّذِىْ جَعَلَ لَكُمُ الْاَرْضَ مَهْدًا وَّ جَعَلَ لَكُمْ فِيْهَا سُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُوْنَۚ﴿10﴾
૧૦.ÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 yÍo2 Btn3ŒkÔt3 Ôts3y1Õt ÕtfwBt3 Vent ËtuçttuÕtÕt3 Õty1ÕÕtfwBt3 ítn3ítŒqLt
૧૦.જેણે તમારા માટે ઝમીનને આરામની જગ્યા બનાવી અને તમારા માટે તેમાં રસ્તાઓ બનાવ્યા કે જેથી તમારી હિદાયત થાય.
[01:38.50]
وَالَّذِىْ نَزَّلَ مِنَ السَّمَآءِ مَآءًۢ بِقَدَرٍۚ فَاَنْشَرْنَا بِهٖ بَلْدَةً مَّيْتًا ۚ كَذٰلِكَ تُخْرَجُوْنَ﴿11﴾
૧૧.ÔtÕÕtÍ8e LtÍ0Õt BtuLtMËBtt9yu Btt9yLt3 çtuf1ŒrhLt3, VyLt3~th3Ltt çtune çtÕŒítBt3 BtGt3ítLt3, fÍt7Õtuf ítwÏ1hòqLt
૧૧.અને જેણે આસમાન પરથી માપસર પાણી વરસાવ્યું, પછી અમોએ તેના વડે ઉજ્જડ ઝમીનને જીવંત કરી, એવી જ રીતે તમને (ઝમીનમાંથી) કાઢશે.
[01:58.00]
وَالَّذِىْ خَلَقَ الْاَزْوَاجَ كُلَّهَا وَجَعَلَ لَكُمْ مِّنَ الْفُلْكِ وَالْاَنْعَامِ مَا تَرْكَبُوْنَۙ﴿12﴾
૧૨.ÔtÕÕtÍ8e Ï1tÕtf1Õt3 yÍ3Ôtts fwÕÕtnt Ôtsy1Õt ÕtfwBt3 BtuLtÕt3VwÕfu ÔtÕt3 yLt3y1tBtu Bttíth3fçtqLt
૧૨.અને જેણે દરેક જોડાને પેદા કર્યા અને કશ્તીઓ અને જાનવરોને તમારી સવારી માટે રાખ્યા કે જેમના પર તમે સવાર થાવ છો :
[02:11.00]
لِتَسْتَوٗا عَلٰى ظُهُوْرِهٖ ثُمَّ تَذْكُرُوْا نِعْمَةَ رَبِّكُمْ اِذَا اسْتَوَيْتُمْ عَلَيْهِ وَتَقُوْلُوْا سُبْحٰنَ الَّذِىْ سَخَّرَ لَنَا هٰذَا وَمَا كُنَّا لَهٗ مُقْرِنِيْنَۙ﴿13﴾
૧૩.ÕtuítMítÔtq y1Õtt Ítu6nqhune Ëw7BBt ítÍ74ftuY Ltuy14Btít hççtufwBt3 yuÍ7MítÔtGt3ítwBt3 y1ÕtGt3nu Ôtítf1qÕtq Ëwçt3n1tLtÕÕtÍ8e ËÏ1Ï1thÕtLtt ntÍt7 ÔtBtt fwLLtt Õtnq Btwf14huLteLt
૧૩.જેથી તમે તેમની પીઠ ઉપર બરાબર બેસો, પછી જયારે તમે તેના ઉપર બરાબર બેસી જાવ ત્યારે તમારા પરવરદિગારની નેઅમતને યાદ કરો અને કહો કે પાક છે તે અલ્લાહ કે જેણે આ સવારીને અમારા તાબે કરી નહિતર અમે તેને કાબૂમાં લાવી શકતે નહિં :
[02:34.00]
وَاِنَّاۤ اِلٰى رَبِّنَا لَمُنْقَلِبُوْنَ﴿14﴾
૧૪.ÔtELLtt9 yuÕtt hççtuLtt ÕtBtwLt3f1ÕtuçtqLt
૧૪.અને બેશક અમે અમારા પરવરદિગારની તરફ પાછા ફરશુ.
[02:44.00]
وَجَعَلُوْا لَهٗ مِنْ عِبَادِهٖ جُزْءًا ؕ اِنَّ الْاِنْسَانَ لَكَفُوْرٌ مُّبِيْنٌ ۠ ؕ﴿15﴾
૧૫.Ôtsy1Õtq Õtnq rBtLt3 yu2çttŒune òwÍ3yLt3, ELLtÕt3 ELt3ËtLt ÕtfVqÁBt3 BttuçteLt
૧૫.અને તેઓ તે (અલ્લાહ)ના માટે બંદાઓમાંથી અમુકને તેનો ભાગ ઠેરવે છે; બેશક ઇન્સાન ખુલ્લો નાશુક્રો છે.
[02:57.00]
اَمِ اتَّخَذَ مِمَّا يَخْلُقُ بَنٰتٍ وَّاَصْفٰٮكُمْ بِالْبَنِيْنَ﴿16﴾
૧૬.yrBtíítÏ1tÍ7 rBtBt0t GtÏ1Õttuftu2 çtLtt®ítÔt3 ÔtyM1VtfwBt3 rçtÕt3çtLteLt
૧૬.શું પોતાની મખ્લૂકમાંથી પોતાના માટે દુખ્તરો પસંદ કરી અને તમારા માટે ફરઝંદો પસંદ કર્યા?!
[03:07.00]
وَاِذَا بُشِّرَ اَحَدُهُمْ بِمَا ضَرَبَ لِلرَّحْمٰنِ مَثَلًا ظَلَّ وَجْهُهٗ مُسْوَدًّا وَّهُوَ كَظِيْمٌ﴿17﴾
૧૭.ÔtyuÍt7 çtw~~tuh yn1ŒtunwBt3 çtuBttÍ1hçt rÕth0n14BttLtu BtË7ÕtLt3 Í5ÕÕt Ôtsntunq BtwMÔtŒkÔt3 ÔtntuÔt fÍ6eBt
૧૭.અને જયારે તેઓમાંથી કોઇને તેની ખુશખબરી આપવામાં આવે કે જેની નિસ્બત તેઓ રહેમાનને આપેલ છે ત્યારે તેનો ચહેરો કાળો પડી જાય છે અને ગુસ્સે થાય છે.
[03:22.00]
اَوَمَنْ يُّنَشَّؤُا فِى الْحِلْيَةِ وَهُوَ فِى الْخِصَامِ غَيْرُ مُبِيْنٍ﴿18﴾
૧૮.y Ôt BtkGGttuLt~t3~tytu rVÕt3 rnÕt14Gtítu ÔtntuÔt rVÕÏt2uË1tBtu ø1tGt3htu BttuçteLt
૧૮.શું જેને ઘરેણામાં ઊછેરવામાં આવે છે અને વાદ-વિવાદમાં જેનુ બયાન રોશન નથી (તેની નિસ્બત અલ્લાહ સાથે આપો છો?)
[03:32.00]
وَجَعَلُوا الْمَلٰٓئِكَةَ الَّذِيْنَ هُمْ عِبَادُ الرَّحْمٰنِ اِنَاثًا ؕ اَشَهِدُوْا خَلْقَهُمْ ؕ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْئَلُوْنَ﴿19﴾
૧૯.Ôtsy1ÕtqÕt3 BtÕtt9yufítÕt3 ÕtÍ8eLt nwBt3 yu2çttŒwh0n14BttLtu yuLttË7Lt3, y~tnuŒq Ï1tÕf1nwBt3, Ëítwf3ítçttu ~tntŒíttunwBt3 ÔtGtwMyÕtqLt
૧૯.અને તેમણે ફરિશ્તાઓને કે જે અલ્લાહના બંદા છે તેમને માદા માની લીધા; શું તેમની ખિલ્કત વખતે તેઓ હાજર હતા? નજીકમાં જ તેમની ગવાહી લખી લેવામાં આવશે અને (તેના વિશે) સવાલ કરવામાં આવશે.
[03:50.00]
وَقَالُوْا لَوْ شَآءَ الرَّحْمٰنُ مَا عَبَدْنٰهُمْؕ مَا لَهُمْ بِذٰلِكَ مِنْ عِلْمٍۗ اِنْ هُمْ اِلَّا يَخْرُصُوْنَؕ﴿20﴾
૨૦.Ôtf1tÕtq ÕtÔt3 ~tt9yh0n14BttLttu Btty1çtŒ3LttnwBt3, BttÕtnwBt3 çtuÍt7Õtuf rBtLt3 E2ÕtrBtLt3 ELnwBt3 EÕÕtt GtÏ14thtuË1qLt
૨૦.અને તેઓએ કહ્યુ કે જો રહેમાન ચાહતે તો અમે તેમની ઇબાદત ન કરતે, પરંતુ તેમને એ વિશેનું કાંઇ ઇલ્મ નથી, તેઓ ફકત અનુમાન કરે છે.
[04:07.00]
اَمْ اٰتَيْنٰهُمْ كِتٰبًا مِّنْ قَبْلِهٖ فَهُمْ بِهٖ مُسْتَمْسِكُوْنَ﴿21﴾
૨૧.yBt3 ytítGt3LttnwBt3 fuíttçtBt3 rBtLt3 f1çÕtune VnwBt3 çtune BtwMítBËufqLt
૨૧.અથવા શું અમોએ તેમને આ પહેલાં કોઇ કિતાબ આપી કે જેના સાથે તેઓ જોડાયેલા છે?
[04:19.00]
بَلْ قَالُوْۤا اِنَّا وَجَدْنَاۤ اٰبَآءَنَا عَلٰٓى اُمَّةٍ وَّاِنَّا عَلٰٓى اٰثٰرِهِمْ مُّهْتَدُوْنَ﴿22﴾
૨૨.çtÕt3 f1tÕt9q ELLtt ÔtsŒ3Ltt9 ytçtt9yLtt y1Õtt9 WBBt®ítÔt3 ÔtELLtt y1Õtt9 ytËt7hurnBt3 Bttun3ítŒqLt
૨૨.બલ્કે તેઓ કહે છે કે અમોએ અમારા બાપદાદાઓને આ દીન ઉપર પામ્યા, અને બેશક અમે તેમના જ નકશે કદમ પર હિદાયત હાંસિલ કરી
[04:43.00]
وَكَذٰلِكَ مَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ فِیْ قَرْيَةٍ مِّنْ نَّذِيْرٍ اِلَّا قَالَ مُتْرَفُوْهَاۤ اِنَّا وَجَدْنَاۤ اٰبَآءَنَا عَلٰٓى اُمَّةٍ وَّاِنَّا عَلٰٓى اٰثٰرِهِمْ مُّقْتَدُوْنَ﴿23﴾
૨૩.ÔtfÍt7Õtuf Btt9 yh3ËÕLtt rBtLt3 f1çÕtuf Vef1h3GtrítBt3 rBtLLtÍ8erhLt3 EÕÕtt f1tÕt BtwíhVqnt9 ELLtt ÔtsŒ3Ltt9 ytçtt9yLtt y1Õtt9 WBBt®ítÔt3 ÔtELLtt9 y1Õtt9 ytË7thurnBt3 Btwf14ítŒqLt
૨૩.અને આ રીતે અમોએ તારી અગાઉ કોઇ વસ્તીમાં પયગંબર નથી મોકલ્યા સિવાય કે તે (વસ્તી)ના મોજમસ્તીમાં ભાન ભૂલેલાઓએ કહ્યું કે અમોએ અમારા બાપદાદાઓને (જે) દીન ઉપર જોયા છે અને અમે (તે દીન પર) તેમના નકશે કદમની પેરવી કરીએ છીએ.
[05:24.00]
قٰلَ اَوَلَوْ جِئْتُكُمْ بِاَهْدٰى مِمَّا وَجَدْتُّمْ عَلَيْهِ اٰبَآءَكُمْ ؕ قَالُوْۤا اِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ﴿24﴾
૨૪.f1tÕt yÔtÕtÔt3 suy3íttufwBt3 çtuyn3Œt rBtBt0t ÔtsŒ3ítwBt3 y1ÕtGt3nu ytçtt9yfwBt3, f1tÕt9q ELLtt çtuBtt9 Wh3rËÕítwBt3 çtune ftVuYLt
૨૪.(નબીએ) કહ્યું કે અગર હું તેનાથી બહેતર હિદાયત આપનાર દીન લઇ આવું કે જેના પર તમોએ તમારા બાપદાદાને જોયા છે (છતાં નહી માનો) તેઓએ કહ્યું અમે તમારા પયગામને માનનારા નથી.
[05:49.00]
فَانْتَقَمْنَا مِنْهُمْ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِيْنَ۠ ﴿25﴾
૨૫.VLítf1BLtt rBtLnwBt3 VLÍw5h3 fGt3V ftLt ytfu2çtítwÕt3 BttufÍ74Íu8çteLt
૨૫.આ જ કારણે અમોએ તેમનાથી બદલો લીધો; તમે જૂવો કે જૂઠલાવનારાઓનો અંજામ કેવો હતો?
[06:01.00]
وَاِذْ قَالَ اِبْرٰهِيْمُ لِاَبِيْهِ وَقَوْمِهٖۤ اِنَّنِىْ بَرَآءٌ مِّمَّا تَعْبُدُوْنَۙ﴿26﴾
૨૬.
૨૬.અને જયારે ઇબ્રાહીમે પોતાના (પાલક) પિતા તથા તેની કોમને કહ્યું કે હકીકતમાં તમે જેની ઇબાદત કરો છો તેનાથી હું બેઝાર છું:
[06:17.00]
اِلَّا الَّذِىْ فَطَرَنِىْ فَاِنَّهٗ سَيَهْدِيْنِ﴿27﴾
૨૭.EÕÕtÕÕtÍ8e Vít1hLte VELLtnq ËGtn3ŒeLt
૨૭.સિવાય તે કે જેણે મને પેદા કર્યો, અને નજીકમાં તે મારી હિદાયત કરશે.
[06:25.00]
وَ جَعَلَهَا كَلِمَةًۢ بَاقِيَةً فِیْ عَقِبِهٖ لَعَلَّهُمْ يَرْجِعُوْنَ﴿28﴾
૨૮.Ôtsy1Õtnt fÕtuBtítBt3 çttf2uGtítLt3 Ve y1fu2çtune Õty1ÕÕtnwBt3 Gth3suW2Lt
૨૮.અને તેણે બાકી રહેનાર કલેમો તે (ઇબ્રાહીમ)ની નસ્લમાં રાખ્યો કે કદાચને તેઓ પાછા ફરે.
[06:35.00]
بَلْ مَتَّعْتُ هٰٓؤُلَاۤءِ وَاٰبَآءَهُمْ حَتّٰى جَآءَهُمُ الْحَقُّ وَرَسُوْلٌ مُّبِيْنٌ﴿29﴾
૨૯.çtÕt3 Btííty14íttu nt9ytuÕttyu Ôtytçtt9ynwBt3 n1íítt ò9yntuBtwÕt3 n1f14ft2u ÔthËqÕtwBt3 BttuçteLt
૨૯.બલ્કે તેઓને તથા તેઓના બાપદાદાઓને (દુન્યવી નેઅમતોથી) ફાયદો આપ્યો એટલે સુધી કે તેમની પાસે હક અને વાઝેહ રસૂલ આવ્યા.
[06:54.00]
وَلَمَّا جَآءَهُمُ الْحَقُّ قَالُوْا هٰذَا سِحْرٌ وَّاِنَّا بِهٖ كٰفِرُوْنَ﴿30﴾
૩૦.ÔtÕtBBtt ò9yntuBtwÕt3 n1f14ft2u f1tÕtq ntÍt7 Ëun14ÁkÔt3 ÔtELLtt çtune ftVuYLt
૩૦.અને જયારે તેમની પાસે હક આવ્યુ ત્યારે તેઓએ કહ્યું કે આ જાદુ છે, અને બેશક અમે તેનો ઇન્કાર કરીએ છીએ.
[07:08.00]
وَقَالُوْا لَوْلَا نُزِّلَ هٰذَا الْقُرْاٰنُ عَلٰى رَجُلٍ مِّنَ الْقَرْيَتَيْنِ عَظِيْمٍ﴿31﴾
૩૧.Ôtf1tÕtq ÕtÔt3Õtt LtwÍ3ÍuÕt ntÍ7Õt3 f1wh3ytLttu y1Õtt hòurÕtBt3 BtuLtÕt3 f1h3GtítGt3Ltu y1Í6eBt
૩૧.અને તેમણે કહ્યું કે શા માટે આ કુરઆન બે વસ્તીઓ (મક્કા તથા તાઇફ)ના કોઇ મોટા માણસ પર નાઝિલ કરવામાં ન આવ્યું?
[07:19.00]
اَهُمْ يَقْسِمُوْنَ رَحْمَتَ رَبِّكَ ؕ نَحْنُ قَسَمْنَا بَيْنَهُمْ مَّعِيْشَتَهُمْ فِى الْحَيٰوةِ الدُّنْيَا وَرَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجٰتٍ لِّيَتَّخِذَ بَعْضُهُمْ بَعْضًا سُخْرِيًّا ؕ وَرَحْمَتُ رَبِّكَ خَيْرٌ مِّمَّا يَجْمَعُوْنَ﴿32﴾
૩૨.ynwBt3 Gtf14ËuBtqLt hn14Btít hççtuf, Ltn14Lttu f1ËBLtt çtGt3LtnwBt3 BtE2~títnwBt3 rVÕt3n1GttrítŒ0wLGtt ÔthVy14Ltt çty14Í1nwBt3 VÔt3f1 çty14rÍ1Lt3 ŒhòrítÕt3 ÕtuGtíítÏtuÍ7 çty14Ítu2nwBt3 çty14Í1Lt3 ËwÏ14trhGGtLt3, Ôthn14Btíttu hççtuf Ï1tGt3ÁBt3 rBtBBtt Gts3BtW2Lt
૩૨.શું તેઓ તારા પરવરદિગારની રહેમતને વહેંચી રહ્યા છે? અમોએ દુનિયાના જીવનમાં તેમની વચ્ચે જીવનસામગ્રી વહેંચી દીધી, અને તેઓમાંના અમુકના દરજ્જાઓ બીજા અમુકના દરજ્જાઓ કરતા બુલંદ રાખ્યા કે જેથી એક બીજાને તાબે કરી શકે, અને તારા પરવરદિગારની રહેમત જે કાંઇ તેઓ ભેગુ કરે છે તેના કરતા બહેતર છે.
[07:51.00]
وَلَوْلَاۤ اَنْ يَّكُوْنَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً لَّجَعَلْنَا لِمَنْ يَّكْفُرُ بِالرَّحْمٰنِ لِبُيُوْتِهِمْ سُقُفًا مِّنْ فِضَّةٍ وَّمَعَارِجَ عَلَيْهَا يَظْهَرُوْنَۙ﴿33﴾
૩૩.ÔtÕtÔt3Õtt9 ykGGtfqLtLLttËtu WBBtítkÔt3 Ôttnu2ŒítÕt3 Õtsy1ÕLtt ÕtuBtkGtf3Vtuhtu rçth0n14BttLtu ÕtuçttuGtqíturnBt3 Ëtuftu2VBt3 rBtLt3 rVÍ14Í1®ítÔt3 ÔtBty1thus y1ÕtGt3nt GtÍ54nYLt
૩૩.અને જો (નાસ્તિકો માટે વધારે નેઅમતના કારણે) લોકો (ગુમરાહી ઉપર) એક મત ન થઇ જાત તો રહમાન પ્રત્યે નાસ્તિક થનારના ઘરોના છાપરા અને સીડીઓ કે જેના ઉપર તેઓ ચઢે છે, ચાંદીના બનાવી દેતે :
[08:18.00]
وَلِبُيُوْتِهِمْ اَبْوَابًا وَّسُرُرًا عَلَيْهَا يَتَّكِئُوْنَۙ﴿34﴾
૩૪.ÔtÕtuçttuGtqíturnBt3 yçÔttçtkÔt3 ÔtËtuhtuhLt3 y1ÕtGt3nt GtíítfuWLt
૩૪.અને તેમના મકાનોના બારણાં અને તે બેઠકો કે જેમના પર તેઓ ટેકો દઇને બેસે છે :
[08:27.00]
وَزُخْرُفًا ؕ وَاِنْ كُلُّ ذٰلِكَ لَمَّا مَتَاعُ الْحَيٰوةِ الدُّنْيَا ؕ وَالْاٰخِرَةُ عِنْدَ رَبِّكَ لِلْمُتَّقِيْنَ۠ ﴿35﴾
૩૫.ÔtÍw7Ï1htuVLt3, ÔtELt3 fwÕÕttu Ít7Õtuf ÕtBBttBtíttW2Õt3 n1GttrítŒw0LGtt, ÔtÕt3 ytÏtu2híttu E2LŒ hççtuf rÕtÕt3 Btwíítf2eLt
૩૫.અને ઘરેણાઓ; પરંતુ આ બધુ દુન્યવી ઝિંદગીનો સામાન છે; અને આખેરત તારા પરવરદિગારની નજીક પરહેઝગારો માટે છે.
[08:44.00]
وَمَنْ يَّعْشُ عَنْ ذِكْرِ الرَّحْمٰنِ نُقَيِّضْ لَهٗ شَيْطٰنًا فَهُوَ لَهٗ قَرِيْنٌ﴿36﴾
૩૬.ÔtBtkGGty14~ttu y1Lt3 rÍ7frhh0n14BttLtu Lttuf1Gt3rGtÍ14 Õtnq ~tGt3ít1tLtLt3 VntuÔt Õtnq f1heLt
૩૬.અને જે કોઇ રહેમાનના ઝિક્રથી મોઢુ ફેરવશે, તેનાં માટે અમે એક શૈતાન મુકર્રર કરી દેશું જેથી તેનો સાથી બને.
[08:57.00]
وَاِنَّهُمْ لَيَصُدُّوْنَهُمْ عَنِ السَّبِيْلِ وَيَحْسَبُوْنَ اَنَّهُمْ مُّهْتَدُوْنَ﴿37﴾
૩૭.ÔtELLtnwBt3 ÕtGtË1wŒ0qLtnwBt3 y1rLtMËçteÕtu Ôt Gtn14ËçtqLt yLLtnwBt3 Bttun3ítŒqLt
૩૭.અને તે શેતાનો તેમને (અલ્લાહના) રસ્તાથી અટકાવતા રહે છે, એવી હાલતમાં તેઓ એવું ગુમાન કરે છે કે તેઓ હિદાયત પામેલા છે.
[09:10.00]
حَتّٰٓى اِذَا جَآءَنَا قَالَ يٰلَيْتَ بَيْنِىْ وَبَيْنَكَ بُعْدَ الْمَشْرِقَيْنِ فَبِئْسَ الْقَرِيْنُ﴿38﴾
૩૮.n1íítt9 yuÍt7ò9yLtt f1tÕt GttÕtGt3ít çtGt3Lte Ôt çtGt3Ltf çttuy14ŒÕt3 Bt~huf1Gt3Ltu Vçtuy3ËÕt3 f1heLt
૩૮.ત્યાં સુધી કે અમારી પાસે આવશે ત્યારે કહેશે કે અય કાશ મારી તથા તારી વચ્ચે પૂર્વથી પશ્ચિમ સુધીનો ફાસલો હોત! કેવો ખરાબ સાથી હતો!
[09:26.00]
وَلَنْ يَّنْفَعَكُمُ الْيَوْمَ اِذْ ظَّلَمْتُمْ اَنَّكُمْ فِى الْعَذَابِ مُشْتَرِكُوْنَ﴿39﴾
૩૯.ÔtÕtkGGtLt3 Vy1ftuBtwÕt3 GtÔt3Bt EÍ74 Í5ÕtBítwBt3 yLLtfwBt3 rVÕt3 y1Ít7çtu Btw~t3íthufqLt
૩૯.અને આજે આ (વાતચીત) તમને કંઇ ફાયદો નહિં પહોંચાડે, તમે બધા અઝાબમાં શરીક છો કારણ કે તમોએ ઝુલ્મ કર્યો !
[09:38.00]
اَفَاَنْتَ تُسْمِعُ الصُّمَّ اَوْ تَهْدِى الْعُمْىَ وَمَنْ كَانَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ﴿40﴾
૪૦.yVyLít ítwMBtuW2Ë14 Ëw1BBt yÔt3ítn3rŒÕt3 W2Bt3Gt ÔtBtLt3 ftLt VeÍ1ÕttrÕtBt3 BttuçteLt
૪૦.અય પયગંબર શું તું બહેરાને સંભળાવી શકે છો અથવા આંધળાની હિદાયત કરી શકે છો, કે જે ખુલ્લી ગુમરાહીમાં હોય?!
[09:51.00]
فَاِمَّا نَذْهَبَنَّ بِكَ فَاِنَّا مِنْهُمْ مُّنْتَقِمُوْنَۙ﴿41﴾
૪૧.VEBBtt LtÍ74nçtLLt çtuf VELLtt rBtLt3nwBt3 BtwLítf2uBtqLt
૪૧.પછી અગર અમે તને તેઓના દરમ્યાનથી લઇ લેશું, તો પણ તેમનાથી અમે બદલો જરૂર લેશું :
[10:03.00]
اَوْ نُرِيَنَّكَ الَّذِىْ وَعَدْنٰهُمْ فَاِنَّا عَلَيْهِمْ مُّقْتَدِرُوْنَ﴿42﴾
૪૨.yÔt3 LttuhuGtLLtfÕt3ÕtÍ8e Ôty1Œ3LttnwBt3 VELLtt y1ÕtGt3rnBt3 Btwf14ítŒuYLt
૪૨.અથવા અમે તને તે (અઝાબ) દેખાડશું કે જેનો અમોએ તેમને વાયદો આપેલ છે, બેશક અમે તેમના પર કાબૂ ધરાવનારા છીએ.
[10:15.00]
فَاسْتَمْسِكْ بِالَّذِىْۤ اُوْحِىَ اِلَيْكَ ۚ اِنَّكَ عَلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ﴿43﴾
૪૩.VMítBt3rËf3 rçtÕÕtÍe98 Wnu2Gt yuÕtGt3f, ELLtf y1Õtt Ëu2htrít2Bt3 BtwMítf2eBt
૪૩.માટે તારા તરફ જે કાંઇ વહી કરવામાં આવી છે તેને મજબૂતીથી પકડ કે તું બિલ્કુલ સીધા રસ્તા ઉપર છો.
[10:29.00]
وَاِنَّهٗ لَذِكْرٌ لَّكَ وَلِقَوْمِكَ ۚ وَسَوْفَ تُسْئَلُوْنَ﴿44﴾
૪૪.ÔtELLtnq ÕtrÍ7f3ÁÕÕtf ÔtÕtu f1Ôt3Btuf, ÔtËÔt3V ítwMyÕtqLt
૪૪.અને બેશક આ કુરઆન તારા તથા તારી કોમ માટે (ઉમદા) નસીહત છે અને (તે વિશે) નજીકમાં તમને સવાલ કરવામાં આવશે.
[10:38.00]
وَسْئَلْ مَنْ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رُّسُلِنَاۤ اَجَعَلْنَا مِنْ دُوْنِ الرَّحْمٰنِ اٰلِهَةً يُّعْبَدُوْنَ۠ ﴿45﴾
૪૫.ÔtË3yÕt3 BtLt3 yh3ËÕLtt rBtLt3 f1çÕtuf rBth3htuËtuuÕtuLtt9 ysy1ÕLtt rBtLŒqrLth0n14BttLtu ytÕtunítkGt3 Gttuy14çtŒqLt
૪૫.અને અમોએ તારી પહેલાં જે રસૂલો મોકલ્યા તેમને પૂછી જો, કે શું અમોએ રહમાન સિવાય બીજા માઅબૂદો નક્કી કર્યા કે જેની ઇબાદત કરવામાં આવે ?!
[10:56.00]
وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰى بِاٰيٰتِنَاۤ اِلٰى فِرْعَوْنَ وَمَلَا۫ئِه فَقَالَ اِنِّىْ رَسُوْلُ رَبِّ الْعٰلَمِيْنَ﴿46﴾
૪૬.ÔtÕtf1Œ3 yh3ËÕLtt BtqËt çtuytGttítuLtt9 yuÕtt rVh3y1Ôt3Lt ÔtBtÕtyune Vf1tÕt ELLte hËqÕttu hçt3rçtÕt3 y1tÕtBteLt
૪૬.અને ખરેજ અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન તથા તેના સરદારો તરફ મોકલ્યોે પછી તેણે કહ્યું કે હું તમામ દુનિયાઓના પરવરદિગારનો રસૂલ છું.
[11:11.00]
فَلَمَّا جَآءَهُمْ بِاٰيٰتِنَاۤ اِذَا هُمْ مِّنْهَا يَضْحَكُوْنَ﴿47﴾
૪૭.VÕtBBtt ò9ynwBt3 çtuytGttítuLtt9 yuÍt7nwBt3 rBtLnt GtÍ14n1fqLt
૪૭.પણ જ્યારે તેમની પાસે અમારી નિશાનીઓને રજૂ કરી ત્યારે તેઓ તેના પર હસવા લાગ્યા.
[11:24.00]
وَمَا نُرِيْهِمْ مِّنْ اٰيَةٍ اِلَّا هِىَ اَكْبَرُ مِنْ اُخْتِهَاؗ وَ اَخَذْنٰهُمْ بِالْعَذَابِ لَعَلَّهُمْ يَرْجِعُوْنَ﴿48﴾
૪૮.ÔtBtt LttuhernBt3 rBtLt3 ytGtrítLt3 EÕÕttnuGt yf3çthtu rBtLt3 WÏ1ítunt ÔtyÏ1tÍ74LttnwBt3 rçtÕt3 y1Ít7çtu Õty1ÕÕtnwBt3 Gth3suW2Lt
૪૮.અને અમે તેમને કોઇ એવી નિશાની દેખાડતા ન હતા સિવાય કે તે બીજી નિશાની કરતાં મોટી હતી, અને અમોએ તેમને અઝાબમાં પકડી લીધા કે કદાચને તેઓ પાછા ફરે.
[11:40.00]
وَقَالُوْا يٰۤاَيُّهَ السَّاحِرُ ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَۚ اِنَّنَا لَمُهْتَدُوْنَ﴿49﴾
૪૯.Ôtf1tÕtq Gtt9 yGGttunË3 Ëtnu2ÁŒ3ytu2ÕtLtt hçt0f çtuBtt y1nuŒ E2LŒf, ELLtLtt ÕtBttun3ítŒqLt
૪૯.અને તેઓએ કહ્યું કે અય જાદુગર ! (મૂસા) તારા પરવરદિગાર પાસે જે અહેદ છે તેના વડે અમારા માટે દુઆ કર કે અમે યકીનન હિદાયત પામશું.
[11:54.00]
فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الْعَذَابَ اِذَا هُمْ يَنْكُثُوْنَ﴿50﴾
૫૦.VÕtBBtt f~tV3Ltt y1Lt3ntuBtwÕt3 y1Ít7çt yuÍt7nwBt3 GtLt3ftuËq7Lt
૫૦.પરંતુ જયારે અમોએ અઝાબને દૂર કરતા હતા ત્યારે જ વાયદો તોડી નાખતા હતા.
[12:04.00]
وَنَادٰى فِرْعَوْنُ فِیْ قَوْمِهٖ قَالَ يٰقَوْمِ اَلَيْسَ لِىْ مُلْكُ مِصْرَ وَهٰذِهِ الْاَنْهٰرُ تَجْرِىْ مِنْ تَحْتِىْۚ اَفَلَا تُبْصِرُوْنَؕ﴿51﴾
૫૧.ÔtLttŒt rVh3y1Ôt3Lttu Ve f1Ôt3Btune f1tÕt Gtt f1Ôt3Btu yÕtGt3ËÕte BtwÕftu rBtM1h ÔtntÍ8urnÕt3 yLnthtu íts3he rBtLt3ítn3íte, yVÕtt ítwçËu2YLt
૫૧.અને ફિરઔને તેની કોમ દરમ્યાન અવાજ આપી કે અય મારી કોમ ! શું મિસરની હુકૂમત અને (મારા મહેલની) નીચે વહેતી આ નહેરો મારી નથી? શું તમે જોતા નથી ?
[12:21.00]
اَمْ اَنَا خَيْرٌ مِّنْ هٰذَا الَّذِىْ هُوَ مَهِيْنٌ۬ ۙ وَّلَا يَكَادُ يُبِيْنُ﴿52﴾
૫૨.yByLtt Ï1tGt3ÁBt3 rBtLt3 ntÍ7ÕÕtÍ8e ntuÔt BtneLtwkÔt3 ÔtÕttGtftŒtu GttuçteLt
૫૨.શું હું તે શખ્સ કરતાં બહેતર નથી જે પસ્ત હેસીયત (નિમ્ન કક્ષા)નો છે અને સાફ બોલી શકતો નથી ?!
[12:31.00]
فَلَوْلَاۤ اُلْقِىَ عَلَيْهِ اَسْوِرَةٌ مِّنْ ذَهَبٍ اَوْ جَآءَ مَعَهُ الْمَلٰٓئِكَةُ مُقْتَرِنِيْنَ﴿53﴾
૫૩.VÕtÔt3Õtt9 WÕfu2Gt y1ÕtGt3nu yMÔtuhítwBt3 rBtLt3 Í7nrçtLt3 yÔt3ò9y Bty1nwÕt3 BtÕtt9yufíttu Btwf14íthuLteLt
૫૩.(જો સાચો છે તો) શા માટે તેની ઉપર સોનાના કડા આપવામાં આવ્યા અથવા કેમ તેની સાથે ફરિશ્તાઓ ન આવ્યા?
[12:49.00]
فَاسْتَخَفَّ قَوْمَهٗ فَاَطَاعُوْهُؕ اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِيْنَ﴿54﴾
૫૪.VMítÏ1tV0 f1Ôt3Btnq Vyít1tW2ntu, ELLtnwBt3 ftLtq f1Ôt3BtLt3 VtËuf2eLt
૫૪.પછી ફિરઓને પોતાની કોમને હલકા સમજી(ને ધોકો આપ્યો) પરિણામે તેઓએ તેની ઇતાઅત કરી, કારણકે તેઓ ફાસિક હતા.
[13:02.00]
فَلَمَّاۤ اٰسَفُوْنَا انْتَقَمْنَا مِنْهُمْ فَاَغْرَقْنٰهُمْ اَجْمَعِيْنَۙ﴿55﴾
૫૫.VÕtBBtt9 ytËVq LtLt3ítf1BLtt rBtLnwBt3 Vyø1hf3LttnwBt3 ys3BtE2Lt
૫૫.પછી જયારે તેમણે અમને ગઝબનાક કર્યા ત્યારે અમોએ તેનાથી બદલો લીધો અને તેઓ બધાને ડૂબાડી દીધા :
[13:14.00]
فَجَعَلْنٰهُمْ سَلَفًا وَّمَثَلًا لِّلْاٰخِرِيْنَ۠ ﴿56﴾
૫૬.Vsy1ÕLttnwBt3 ËÕtVkÔt3 ÔtBtË7ÕtÕt3 rÕtÕt3ytÏtuheLt
૫૬.પછી અમોએ તેમને (અઝાબ માટે) આગળ વધનાર અને બીજાઓ(ની ઇબ્રત) માટે નમૂના બનાવી દીધા.
[13:23.00]
وَلَمَّا ضُرِبَ ابْنُ مَرْيَمَ مَثَلًا اِذَا قَوْمُكَ مِنْهُ يَصِدُّوْنَ﴿57﴾
૫૭.ÔtÕtBtt0 Ítu2huççtLttu Bth3GtBt BtË7ÕtLt3 yuÍt7 f1Ôt3Bttuf rBtLntu GtrË1Œ0qLt
૫૭.અને જયારે મરિયમના ફરઝંદનો દાખલો બયાન કરવામાં આવ્યો ત્યારે એકાએક તારી કોમ ઘોંઘાટ કરવા લાગી.
[13:32.00]
وَقَالُوْٓا ءَاٰلِهَتُنَا خَيْرٌ اَمْ هُوَؕ مَا ضَرَبُوْهُ لَكَ اِلَّا جَدَلًا ؕ بَلْ هُمْ قَوْمٌ خَصِمُوْنَ﴿58﴾
૫૮.Ôtf1tÕt9q yytÕtuníttuLtt Ï1tGt3ÁLt3 yBntuÔt, BttÍ1hçtqntu Õtf EÕÕtt sŒÕtLt3, çtÕnwBt3 f1Ôt3BtwLt3 Ï1tËu2BtqLt
૫૮.અને કહ્યુ કે અમારા ખુદાઓ બહેતર છે કે તે? અને લોકોએ તે (ઇસા અ.સ.)ની મિસાલ વિવાદ કરવા માટે રજૂ કરી, અને તેઓ કીન્નાખોર છે.
[13:47.00]
اِنْ هُوَ اِلَّا عَبْدٌ اَنْعَمْنَا عَلَيْهِ وَجَعَلْنٰهُ مَثَلًا لِّبَنِىْۤ اِسْرَآءِيْلَؕ﴿59﴾
૫૯.ELntuÔt EÕÕtt y1çŒwLt3 yLy1BLtt y1ÕtGt3nu Ôtsy1ÕLttntu BtË7ÕtÕt3 Õtu çtLte9 EMht9EÕt
૫૯.તે (ઇસા) ફકત એક બંદો હતો, જેમના ઉપર અમોએ નેઅમતો ઉતારી અને તેને બની ઇસરાઇલ માટે અમારી કુદરતનો એક નમૂનો બનાવ્યો.
[14:01.00]
وَلَوْ نَشَآءُ لَجَعَلْنَا مِنْكُمْ مَّلٰٓئِكَةً فِى الْاَرْضِ يَخْلُفُوْنَ﴿60﴾
૬૦.ÔtÕtÔt3 Lt~tt9ytu Õtsy1ÕLtt rBtLt3fwBt3 BtÕtt9yufítLt3 rVÕyh3Íu2 GtÏ14tÕttuVqLt
૬૦.અને જ્યારે અમે ચાહીએ ત્યારે તમારા બદલે ફરિશ્તાઓને ઝમીનના વારસદાર બનાવી દઇએ.
[14:15.00]
وَاِنَّهٗ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُوْنِؕ هٰذَا صِرَاطٌ مُّسْتَقِيْمٌ﴿61﴾
૬૧.ÔtELLtnq ÕtE2ÕBtwÕt3 rÕtMËty1ítu VÕttítBt3ítÁLLt çtunt ÔtíítçtuW2Ltu, ntÍt7 Ëu2htít1wBt3 BtwMítf2eBt
૬૧.અને બેશક તે(નુ નુઝુલ કયામતની) ઘડીની નિશાની છે, માટે તેમાં શક ન કરો, અને મારી પેરવી કરો ફકત એ જ સીધો રસ્તો છે.
[14:32.00]
وَلَا يَصُدَّنَّكُمُ الشَّيْطٰنُ ۚ اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِيْنٌ﴿62﴾
૬૨.ÔtÕtt GtËw1Œ0LLtftuBtw~t3 ~tGt3ít1tLttu, ELLtnq ÕtfwBt3 y1ŒwÔt0wBt3 BttuçteLt
૬૨.અને શૈતાન તમને સીધા રસ્તાથી ન અટકાવે કારણકે તે તમારો ખુલ્લો દુશ્મન છે.
[14:43.00]
وَ لَمَّا جَآءَ عِيْسٰى بِالْبَيِّنٰتِ قَالَ قَدْ جِئْتُكُمْ بِالْحِكْمَةِ وَلِاُبَيِّنَ لَكُمْ بَعْضَ الَّذِىْ تَخْتَلِفُوْنَ فِيْهِ ۚ فَاتَّقُوا اللّٰهَ وَاَطِيْعُوْنِ﴿63﴾
૬૩.ÔtÕtBt0t ò9y E2Ët rçtÕt3çtGGtuLttítu f1tÕt f1Œ3 suy3íttufwBt3 rçtÕt3rnf14Btítu ÔtÕtuytuçtGGtuLt ÕtfwBt3 çty14Í1ÕÕtÍ8e ítÏ1ítÕtuVqLt Venu, Víítf1qÕÕttn Ôtyít2eW2Lt
૬૩.અને જયારે ઇસા તેમની પાસે રોશન દલીલો લઇને આવ્યા, ત્યારે તેમણે કહ્યું કે હું તમારી પાસે હિકમત લઇને આવ્યો છું અને એ માટે કે અમુક બાબતો રોશન કરી દઉં, જેમાં તમે ઇખ્તેલાફ રાખો છે, માટે અલ્લાહથી ડરો અને મારી પેરવી કરો.
[15:08.00]
اِنَّ اللّٰهَ هُوَ رَبِّىْ وَرَبُّكُمْ فَاعْبُدُوْهُؕ هٰذَا صِرَاطٌ مُّسْتَقِيْمٌ﴿64﴾
૬૪.ELLtÕÕttn ntuÔt hççte ÔthççttufwBt3 Vy14çttuŒqntu, ntÍt7 Ëu2htítw1Bt3 BtwMítf2eBt
૬૪.બેશક અલ્લાહ મારો અને તમારો પરવરદિગાર છે, માટે તેની જ ઇબાદત કરો કે એજ સીધો રસ્તો છે.
[15:22.00]
فَاخْتَلَفَ الْاَحْزَابُ مِنْۢ بَيْنِهِمْۚ فَوَيْلٌ لِّلَّذِيْنَ ظَلَمُوْا مِنْ عَذَابِ يَوْمٍ اَلِيْمٍ﴿65﴾
૬૫.VÏ14títÕtVÕt3 yn14Ít7çttu rBtBt3 çtGt3LturnBt3 VÔtGt3ÕtwÕt3 rÕtÕÕtÍ8eLt Í5ÕtBtq rBtLt3 y1Ít7çtu GtÔt3rBtLt3 yÕteBt
૬૫.પછી કોમોએ આપસમાં ઇખ્તેલાફ કર્યો અફસોસ દર્દનાક અઝાબનો તેઓ ઉપર જેઓએ ઝુલ્મ કર્યો!
[15:34.00]
هَلْ يَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَاْتِيَهُمْ بَغْتَةً وَّهُمْ لَا يَشْعُرُوْنَ﴿66﴾
૬૬.nÕt3 GtLÍt6uYLt EÕÕtMËty1ít yLt3 íty3ítuGtnwBt3 çtø14títítkÔt3 ÔtnwBt3 ÕttGt~ytu2YLt
૬૬.શું તેઓ આ સિવાય રાહ જોવે છે કે (કયામતની) ઘડી અચાનક આવી જાય એવી હાલતમાં કે તેઓ કાંઇ સમજી ન શકે ?
[15:48.00]
اَلْاَخِلَّاۤءُ يَوْمَئِذٍۢ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ اِلَّا الْمُتَّقِيْنَ ؕ ۠ ﴿67﴾
૬૭.yÕt3 yrÏt1ÕÕtt9ytu GtÔt3BtyurÍ7Bt3 çty14Ítu2nwBt3 Õtuçty14rÍ1Lt3 y1ŒwÔÔtwLt3 EÕÕtÕt3 Btwíítf2eLt
૬૭.તે દિવસે પરહેઝગારો સિવાય બધા જ દોસ્તો એક બીજાના દુશ્મન બની જશે.
[16:01.00]
يٰعِبَادِ لَا خَوْفٌ عَلَيْكُمُ الْيَوْمَ وَلَاۤ اَنْتُمْ تَحْزَنُوْنَۚ﴿68﴾
૬૮.Gttyu2çttŒu ÕttÏ1tÔt3VwLt3 y1ÕtGt3ftuBtwÕt3 GtÔt3Bt ÔtÕtt9 yLítwBt3 ítn14ÍLtqLt
૬૮.અય મારા બંદાઓ ! આજે ન તમને કાંઇ ડર છે, અને ન તમે દિલગીર થશો.
[16:12.00]
اَلَّذِيْنَ اٰمَنُوْا بِاٰيٰتِنَا وَكَانُوْا مُسْلِمِيْنَۚ﴿69﴾
૬૯.yÕÕtÍ8eLt ytBtLtq çtuytGttítuLtt ÔtftLtq BtwMÕtuBteLt
૬૯.આ એજ લોકો છે જેઓ અમારી નિશાનીઓ પર ઇમાન લાવ્યા અને અમારા ઇતાઅતગુઝાર હતા:
[16:20.00]
اُدْخُلُوا الْجَنَّةَ اَنْتُمْ وَاَزْوَاجُكُمْ تُحْبَرُوْنَ﴿70﴾
૭૦.WŒ3Ïttu2ÕtqÕt3 sLLtít yLítwBt3 ÔtyÍ3ÔttòufwBt3 íttun14çtYLt
૭૦.હવે તમે અને તમારા જીવનસાથીઓ સાથે ખુશ-ખુશાલ જન્નતમાં દાખલ થાવ!
[16:29.00]
يُطَافُ عَلَيْهِمْ بِصِحَافٍ مِّنْ ذَهَبٍ وَّاَكْوَابٍۚ وَفِيْهَا مَا تَشْتَهِيْهِ الْاَنْفُسُ وَتَلَذُّ الْاَعْيُنُۚ وَاَنْتُمْ فِيْهَا خٰلِدُوْنَۚ﴿71﴾
૭૧.Gttuít1tVtu y1ÕtGt3rnBt3 çtuËu2n1trVBt3 rBtLt3Í7n®çtÔt3 Ôt yf3ÔttrçtLt3, Ôt Vent Bttít~t3 ítnernÕt3 yLVtuËtu ÔtítÕtÍ74Íw7Õt3 yy14GttuLttu, Ôt ÔtyLítwBt3 Vent Ït1tÕtuŒqLt
૭૧.તેમની આસપાસ સોનાના વાસણો અને (પાક શરાબના) જામ ફેરવવામાં આવશે અને ત્યાં તેમના માટે તે વસ્તુઓ છે જે તેમના દિલ ચાહે, અને આંખો જેનાથી લઝ્ઝત હાંસિલ કરે અને તમે તેમાં હંમેશા રહેશો.
[16:52.00]
وَتِلْكَ الْجَنَّةُ الَّتِىْۤ اُوْرِثْتُمُوْهَا بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿72﴾
૭૨.ÔtrítÕt3fÕt3 sLLtítwÕÕtíte9 WrhM7íttuBtqnt çtuBttfwLítwBt3 íty14BtÕtqLt
૭૨.આ એ જ જન્નત છે જેના તમે વારસદાર થાશો તે આમાલના કારણે જેને તમો કરતા હતા.
[17:05.00]
لَكُمْ فِيْهَا فَاكِهَةٌ كَثِيْرَةٌ مِّنْهَا تَاْكُلُوْنَ﴿73﴾
૭૩.ÕtfwBt3 Vent VtfunítwLt3 fË2ehítwBt3 rBtLt3nt íty3ftuÕtqLt
૭૩.તેમાં તમારા માટે ઘણાંય ફળો છે જેમાંથી તમે ખાશો.
[17:15.00]
اِنَّ الْمُجْرِمِيْنَ فِیْ عَذَابِ جَهَنَّمَ خٰلِدُوْنَ ۚ ۖ﴿74﴾
૭૪.ELLtÕt3 Btws3huBteLt Ve y1Ít7çtu snLLtBt Ït1tÕtuŒqLt
૭૪.બેશક ગુનેહગારો હંમેશા જહન્નમના અઝાબમાં રહેશે.
[17:24.00]
لَا يُفَتَّرُ عَنْهُمْ وَهُمْ فِيْهِ مُبْلِسُوْنَۚ﴿75﴾
૭૫.ÕttGttuVííthtu y1Lt3nwBt3 ÔtnwBt3 Venu BtwçÕtuËqLt
૭૫.તેમના અઝાબને ઓછો કરવામાં નહી આવે, અને તેઓ તેમાં નિરાશ છે.
[17:31.00]
وَمَا ظَلَمْنٰهُمْ وَ لٰكِنْ كَانُوْا هُمُ الظّٰلِمِيْنَ﴿76﴾
૭૬.ÔtBtt Í5ÕtBLttnwBt3 ÔtÕttrfLt3 ftLtq ntuBtwÍ50tÕtuBteLt
૭૬.અને અમોએ તેમના ઉપર ઝુલ્મ કર્યો નથી, પરંતુ તેઓ પોતે ઝુલ્મ કરતા હતા.
[17:40.00]
وَنَادَوْا يٰمٰلِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَؕ قَالَ اِنَّكُمْ مّٰكِثُوْنَ﴿77﴾
૭૭.ÔtLttŒÔt3 GttBttÕtuftu ÕtuGtf14Íu2 y1ÕtGt3Ltt hççttuf, f1tÕt ELLtfwBt3 BttfuË7qLt
૭૭.અને તેઓ પોકારશે કે અય માલિક! (અય કાશ!) તારો પરવરદિગાર અમને મોત આપે (તો છુટકારો થાય) તે કહેશે કે બેશક તમે અહીંયા જ રહેશો.
[17:52.00]
لَقَدْ جِئْنٰكُمْ بِالْحَقِّ وَلٰكِنَّ اَكْثَرَكُمْ لِلْحَقِّ كٰرِهُوْنَ﴿78﴾
૭૮.Õtf1Œ3 suy3LttfwBt3 rçtÕn1f14fu2 ÔtÕttrfLLt yf3Ë7hfwBt3 rÕtÕt3n1f14fu2 fthunqLt
૭૮.ખરેખર અમે તમારી પાસે હક લઇને આવ્યા, પરંતુ તમારામાંથી ઘણાં ખરા હકને નાપસંદ કરતા હતા.
[18:03.00]
اَمْ اَبْرَمُوْۤا اَمْرًا فَاِنَّا مُبْرِمُوْنَۚ﴿79﴾
૭૯.yBt3 yçt3hBtq9 yBt3hLt3 VELLtt BtwçhuBtqLt
૭૯.બલ્કે તેમણે (ફરેબનો) મજબૂત ઇરાદો કરી લીધો, અમે પણ (તેના જવાબનો) મજબૂત ઇરાદો કરી લીધો.
[18:13.00]
اَمْ يَحْسَبُوْنَ اَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوٰٮهُمْؕ بَلٰى وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُوْنَ﴿80﴾
૮૦.yBt3 Gtn14ËçtqLt yLLtt ÕttLtMBtytu2 rËh0nwBt3 Ôt Lts3ÔttnwBt3, çtÕtt ÔthtuËtuÕttuLtt ÕtŒGt3rnBt3 Gtf3íttuçtqLt
૮૦.શું તેઓ એમ ગુમાન કરે છે કે અમે તેઓના રાઝ અને કાનાફૂસીને સાંભળતા નથી? હા (સાંભળીએ છીએ) અને અમારા રસૂલો જે તેઓની પાસે છે તેઓ લખે છે.
[18:27.00]
قُلْ اِنْ كَانَ لِلرَّحْمٰنِ وَلَدٌۖۗ فَاَنَا اَوَّلُ الْعٰبِدِيْنَ﴿81﴾
૮૧.f1wÕt3 ELt3ftLt rÕth0n14BttLtu ÔtÕtŒwLt3 VyLtt yÔt0ÕtwÕt3 y1tçtuŒeLt
૮૧.તું કહે કે અગર રહેમાનને કોઇ ફરઝંદ હોત તો હું સૌથી પહેલો (તેની) ઇબાદત કરનાર હોત.
[18:36.00]
سُبْحٰنَ رَبِّ السَّمٰوٰتِ وَالْاَرْضِ رَبِّ الْعَرْشِ عَمَّا يَصِفُوْنَ﴿82﴾
૮૨.Ëwçt3n1tLt hÂççtMËBttÔttítu ÔtÕt3yÍu2o hÂççtÕt3 y1h3~tu y1BBtt GtËu2VqLt
૮૨.આસમાનો, ઝમીન અને અર્શનો પરવરદિગાર આવી સિફતો જે તેઓ વર્ણવે છે તેનાથી પાક છે!
[18:46.00]
فَذَرْهُمْ يَخُوْضُوْا وَيَلْعَبُوْا حَتّٰى يُلٰقُوْا يَوْمَهُمُ الَّذِىْ يُوْعَدُوْنَ﴿83﴾
૮૩.VÍ7h3nwBt3 GtÏ1tqÍ1q ÔtGtÕt3y1çtq n1íítt GttuÕttf1q GtÔt3Bt ntuBtwÕÕtÍ8e Gtqy1ŒqLt
૮૩.તેઓને તેમના હાલ પર છોડી દે, જેથી તેઓ ખોટી વાતોમાં ડુબેલા રહે અને રમત ગમતમાં પડયા રહે તે દિવસ સુધી કે જેની મુલાકાતનો વાયદો કરવામાં આવેલ છે.
[18:57.00]
وَهُوَ الَّذِىْ فِى السَّمَآءِ اِلٰهٌ وَّفِى الْاَرْضِ اِلٰهٌ ؕ وَهُوَ الْحَكِيْمُ الْعَلِيْمُ﴿84﴾
૮૪.ÔtntuÔtÕÕtÍ8e rVMËBtt9yu yuÕttnwkÔt3 ÔtrVÕt3 yh3Íu2 yuÕttnwLt3, ÔtntuÔtÕt3 n1feBtwÕt3 y1ÕteBt
૮૪.અને તે (અલ્લાહ) એ જ છે જે આસમાનોમાં માઅબૂદ છે અને ઝમીનમાં માઅબૂદ છે; અને તે હિકમતવાળો અને જાણકાર છે.
[19:12.00]
وَتَبٰرَكَ الَّذِىْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَيْنَهُمَا ۚ وَعِنْدَهٗ عِلْمُ السَّاعَةِ ۚ وَاِلَيْهِ تُرْجَعُوْنَ﴿85﴾
૮૫.Ôt ítçtthfÕÕtÍ8e Õtnq BtwÕfwMËBttÔttítu ÔtÕyh3Íu22 ÔtBtt çtGt3LtntuBtt, ÔtE2LŒnq E2ÕBtwMËty1ítu, ÔtyuÕtGt3nu ítwh3sW2Lt
૮૫.અને બરકતવાળી છે તેની જાત કે જેની હુકૂમત -આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે- તેની ઉપર છે અને (કયામતની) ઘડીનુ ઇલ્મ તેની જ પાસે છે; અને તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.
[19:32.00]
وَلَا يَمْلِكُ الَّذِيْنَ يَدْعُوْنَ مِنْ دُوْنِهِ الشَّفَاعَةَ اِلَّا مَنْ شَهِدَ بِالْحَقِّ وَهُمْ يَعْلَمُوْنَ﴿86﴾
૮૬.ÔtÕtt GtBÕtufwÕÕtÍ8eLt GtŒW2Lt rBtLŒqLturn~t3 ~tVty1ít EÕÕtt BtLt3 ~tnuŒ rçtÕn1f14fu2 ÔtnwBt3 Gty14ÕtBtqLt
૮૬.અને તે (અલ્લાહ)ના સિવાય જેમને તેઓ પોકારે છે તેઓ શફાઅતનો અધિકાર ધરાવતા નથી સિવાય કે જે જાણકારી સાથે સાચી ગવાહી આપે.
[19:46.00]
وَلَئِنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَهُمْ لَيَقُوْلُنَّ اللّٰهُ فَاَنّٰى يُؤْفَكُوْنَۙ﴿87﴾
૮૭.ÔtÕtELt3 ËyÕítnwBt3 BtLt3 Ï1tÕtf1nwBt3 ÕtGtfq1ÕtwLLtÕÕttntu VyLLtt Gttuy3VfqLt
૮૭.અને જો તું તેમને પૂછે કે તેમને પેદા કોણે કર્યા તો તેઓ જરૂર કહેશે કે અલ્લાહે તો પછી તેઓ કેવી રીતે (હકથી) ફરી જાય છે?
[20:00.00]
وَقِيْلِهٖ يٰرَبِّ اِنَّ هٰٓؤُلَاۤءِ قَوْمٌ لَّا يُؤْمِنُوْنَۘ﴿88﴾
૮૮.Ôtf2eÕtune Gtt hççtu ELLt nt9WÕtt9yu f1Ôt3BtwÕt3 ÕttGttuy3BtuLtqLt
૮૮.અને તેનુ કહેણ કે અય મારા પરવરદિગાર આ કોમ ઇમાન નહિં લાવે.
[20:13.00]
فَاصْفَحْ عَنْهُمْ وَقُلْ سَلٰمٌؕ فَسَوْفَ يَعْلَمُوْنَ۠ ﴿89﴾
૮૯.VM1Vn14 y1LnwBt3 Ôtf1wÕt3 ËÕttBtwLt3, VËÔt3V Gty14ÕtBtqLt
૮૯.માટે તેમનાથી મોઢું ફેરવી લે, અને કહે સલામ (તમારા પર), પછી નજીકમાં તેઓ જાણી લેશે!