૩૮. સૂરાએ સાદ

[00:00.00]

 

 

 

۩ મુસતહબ સજદા આયત-૨૪
ص
સાદ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૩૮ | આયત-૮૮

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.00]

صٓ‌ وَالْقُرْاٰنِ ذِى الذِّكْرِؕ‏﴿1﴾‏

૧.Ë2t9Œ, ÔtÕf1wh3ytLtu rÍ7Í74rÍ7f3h

૧. સાદ, કસમ છે નસીહતથી ભરેલા કુરઆનની.

 

[00:07.00]

بَلِ الَّذِيْنَ كَفَرُوْا فِیْ عِزَّةٍ وَّشِقَاقٍ‏﴿2﴾‏

૨.çtÂÕtÕÕtÍ8eLt fVY VeE2Í0®ítÔt3 Ôt~tuf1tf1

૨. પરંતુ નાસ્તિકો ગુરૂર (ઘમંડ) અને ઇખ્તેલાફમાં પડયા છે.

 

[00:15.00]

كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنْ قَرْنٍ فَنَادَوْا وَّلَاتَ حِيْنَ مَنَاصٍ‏﴿3﴾‏

૩.fBt3 yn3Õtf3Ltt rBtLt3f1çÕturnBt3 rBtLt3f1h3rLtLt3 VLttŒkÔt3 ÔtÕttítn2eLt BtLttË1

૩. અમોએ તેમની અગાઉ કેટલીએ નસ્લોને હલાક કરી, પછી તેઓએ (નજાત માટે) ફરિયાદ કરી, પરંતુ નજાતનો સમય પસાર થઇ ચૂક્યો હતો.

 

[00:28.00]

وَعَجِبُوْۤا اَنْ جَآءَهُمْ مُّنْذِرٌ مِّنْهُمْ‌ؗ وَقَالَ الْكٰفِرُوْنَ هٰذَا سٰحِرٌ كَذَّابٌ‌ ۖ‌ۚ‏﴿4﴾‏

૪.Ôty1suçt9q yLt3ò9ynwBt3 BtwLÍ8uÁBt3 rBtLnwBt3 Ôtf1tÕtÕt3 ftVuYLt ntÍt7 Ëtnu2ÁLt3 fÍ74Í7tçt

૪. અને તેમને એ વાતથી તઅજ્જુબ થયું કે તેઓમાંથી જ એક ડરાવનાર આવ્યો અને નાસ્તિકોએ કહ્યું કે આ જાદુગર અને ખૂબજ જૂઠ બોલનાર છે.

 

[00:47.00]

اَجَعَلَ الْاٰلِهَةَ اِلٰهًا وَّاحِدًاۖۚ اِنَّ هٰذَا لَشَىْءٌ عُجَابٌ‏﴿5﴾‏

૫.ysy1ÕtÕt3 ytÕtunít yuÕttnkÔÔttnu2ŒLt3, ELLt ntÍt7 Õt~tGt3WLt3 ytu2òçt

૫. શું તેણે સઘળા ખુદાઓને છોડીને એક ખુદાને અપનાવી લીધો, ખરેજ, એકદમ નવાઇ પમાડનાર વાત છે !

 

[00:59.00]

وَانْطَلَقَ الْمَلَاُ مِنْهُمْ اَنِ امْشُوْا وَاصْبِرُوْا عَلٰٓى اٰلِهَتِكُمْ‌ ‌ۖۚ‌ اِنَّ هٰذَا لَشَىْءٌ يُّرَادُ ۖ‌ۚ‏﴿6﴾‏

૬.ÔtLít1Õtf1Õt3 BtÕtytu rBtLnwBt3 yrLtBt3~tq ÔtM1çtuY y1Õtt9 ytÕtunítufwBt3, ELLt ntÍt98 Õt~tGt3WkGt3 GttuhtŒ

૬. તેઓમાંથી આગેવાનો બહાર આવ્યા અને કહ્યુ તમારા ખુદાઓ પર મજબૂતીથી કાયમ રહો બેશક આ ચીઝનો ઇરાદો કરવામાં આવેલ છે.

 

[01:16.00]

مَا سَمِعْنَا بِهٰذَا فِى الْمِلَّةِ الْاٰخِرَةِ ۖۚ اِنْ هٰذَاۤ اِلَّا اخْتِلَاقٌ ‌ ۖ‌ۚ‏﴿7﴾‏

૭.BttËBtuy14Ltt çtuntÍt7 rVÕt3rBtÕÕtrítÕt3 ytÏtu2hítu, ELt3 ntÍt98 EÕÕtÏ1ítuÕttf

૭. અમોએ બીજી ઉમ્મતોમાં આવી વાતો નથી સાંભળી; અને આ ફકત ઘડી કાઢેલી વાત છે.

 

[01:27.00]

ءَاُنْزِلَ عَلَيْهِ الذِّكْرُ مِنْۢ بَيْنِنَا‌ؕ بَلْ هُمْ فِیْ شَكٍّ مِّنْ ذِكْرِىْ‌ۚ بَلْ لَّمَّا يَذُوْقُوْا عَذَابِؕ‏﴿8﴾‏

૮.yWLt3ÍuÕt y1ÕtGt3rn rÍ70f3htu rBtBt3 çtGt3LtuLtt, çtÕt3nwBt3 Ve~tf3rfBt3 rBtLt3rÍ7f3he, çtÕt3ÕtBBtt GtÍ7qfq1 y1Ít7çt

૮. શું આપણામાંથી ફકત તેના ઉપર જ ઝિક્ર નાઝિલ થયેલ છે ? હકીકતમાં તેઓને મારા ઝિક્ર (વહી)માં શક છે બલ્કે તેઓએ હજી અઝાબ ચાખ્યો નથી.

 

[01:44.00]

اَمْ عِنْدَهُمْ خَزَآئِنُ رَحْمَةِ رَبِّكَ الْعَزِيْزِ الْوَهَّابِ‌ۚ‏﴿9﴾‏

૯.yBt3E2LŒnwBt3 Ï1tÍt9yuLttu hn14Btítu hççtufÕt3 y1ÍerÍÕt3 Ôtn0tçt

૯. અથવા શું તેમની પાસે તારા જબરદસ્ત બક્ષનાર પરવરદિગારની રહેમતના ખજાનાઓ છે?

 

[01:55.00]

اَمْ لَهُمْ مُّلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَيْنَهُمَا‌ فَلْيَرْتَقُوْا فِى الْاَسْبَابِ‏﴿10﴾‏

૧૦.yBÕtnwBt3 BtwÕfwMËBttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtBtt çtGt3LtntuBtt VÕt3Gth3ítf1q rVÕt3 yË3çttçt

૧૦. અથવા આસમાનો તથા ઝમીન અને તે બંનેની વચ્ચે જે કાંઇ છે તેનો ઇખ્તીયાર તેમને છે? (જો એવુ હોય તો) દરેક શક્ય વસીલાથી આસમાન પર ચડી જાય !

 

[02:07.00]

جُنْدٌ مَّا هُنَالِكَ مَهْزُوْمٌ مِّنَ الْاَحْزَابِ‏﴿11﴾‏

૧૧.òwLt3ŒwBt3 BttntuLttÕtuf Btn3ÍqBtwBt3 BtuLtÕt3 yn14Ítçt

૧૧. તેઓ પરાજીત થયેલ સમૂહોમાંથી એક નાનો સમૂહ છે.

 

[02:16.00]

كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّعَادٌ وَّفِرْعَوْنُ ذُو الْاَوْتَادِۙ‏﴿12﴾‏

૧૨.fÍ74Í7çtít3 f1çÕtnwBt3 f1Ôt3Bttu Ltq®nÔt3 Ôty1tŒwkÔt3 Ôt rVh3yÔt3Lttu Íw7Õt3yÔt3íttŒ

૧૨. તેમની પહેલા કોમે નૂહ તથા કોમે આદ અને કુદરતમંદ ફિરઔને જૂઠલાવ્યા:

 

[02:26.00]

وَثَمُوْدُ وَقَوْمُ لُوْطٍ وَّاَصْحٰبُ لْئَیْكَةِ‌ ؕ اُولٰٓئِكَ الْاَحْزَابُ‏﴿13﴾‏

૧૩.Ôt Ë7BtqŒtu Ôt f1Ôt3Bttu Õtqrít2Ôt3 ÔtyM1n1tçtwÕt3 yGt3fítu, ytuÕtt9yufÕt3 yn14Ít7çt

૧૩. અને સમૂદ અને કોમે લૂતવાળા અને અસ્હાબે અયકા (શોઅયબની કોમ) તેઓ (જૂઠલાવનાર) સમૂહો હતા.

 

[02:37.00]

اِنْ كُلٌّ اِلَّا كَذَّبَ الرُّسُلَ فَحَقَّ عِقَابِ۠ ‏‏﴿14﴾‏

૧૪.ELt3 fwÕÕtwLt3 EÕÕtt fÍ74Í7çth3 htuËtuÕt Vn1f14f1 yu2f1tçt

૧૪. તેઓમાંથી દરેકે રસૂલોને જૂઠલાવ્યા હતા, તેથી તેમના ઉપર અમારો અઝાબ સાબિત થયો.

 

[02:46.00]

وَمَا يَنْظُرُ هٰٓؤُلَاۤءِ اِلَّا صَيْحَةً وَّاحِدَةً مَّا لَهَا مِنْ فَوَاقٍ‏﴿15﴾‏

૧૫.ÔtBttGtLt3Ítu6htu nt9ytuÕtt9yu EÕÕtt Ë1Gt3n1ítkÔt3 Ôttnu2ŒítBt3 BttÕtnt rBtLt3 VÔttf1

૧૫. અને તેઓ ફકત એક એવી ગર્જનાની રાહ જૂએ છે જેમાં લેશમાત્ર મોહલત અને પાછુ ફરવાનુ નથી!

 

[03:03.00]

وَقَالُوْا رَبَّنَا عَجِّلْ لَّنَا قِطَّنَا قَبْلَ يَوْمِ الْحِسَابِ‏﴿16﴾‏

૧૬.Ôtf1tÕtq hçt0Ltt y1s3rsÕÕtLtt rf2í1ít1Ltt f1çÕt GtÔt3rBtÕt3 n2uËtçt

૧૬. અને તેઓ કહ્યુ કે પરવરદિગાર (અઝાબમાંથી) અમારો હિસ્સો હિસાબના દિવસની પહેલા અમોને આપ!

 

[03:12.00]

اِصْبِرْ عَلٰى مَا يَقُوْلُوْنَ وَاذْكُرْ عَبْدَنَا دَاوٗدَ ذَا الْاَيْدِ‌ۚ اِنَّهٗۤ اَوَّابٌ‏﴿17﴾‏

૧૭.EË14rçth3 y1Õtt BttGtf1qÕtqLt ÔtÍ74fw3h y1çŒLtt ŒtÔtqŒ Í7Õt3yGt3Œu, ELLtn9q yÔt0tçt

૧૭. તમે તેમની વાતો પર સબ્ર કરો અને અમારા બંદા દાવૂદને યાદ કરો કે જે તાકતવર અને (અલ્લાહ તરફ) ખૂબ રજૂ થવાવાળા હતા.

 

[03:25.00]

اِنَّا سَخَّرْنَا الْجِبَالَ مَعَهٗ يُسَبِّحْنَ بِالْعَشِىِّ وَالْاِشْرَاقِۙ‏﴿18﴾‏

૧૮.ELLtt ËÏ0h3LtÕt3 suçttÕt Bty1nq GttuËççtun14Lt rçtÕt3y1r~tGGtu ÔtÕt3 E~htf1

૧૮. અમોએ પહાડોને તેના તાબે કરી દીધા કે જેથી તેઓ તેની સાથે સવાર સાંજ પરવરદિગારની તસ્બીહ કરતા:

 

[03:36.00]

وَالطَّيْرَ مَحْشُوْرَةً ؕ كُلٌّ لَّهٗۤ اَوَّابٌ‏﴿19﴾‏

૧૯.Ôtí1ít1Gt3h Btn14~tqhítLt3, fwÕÕtwÕÕtnq yÔt0tçt

૧૯. અને પક્ષીઓને તેની આસપાસ ભેગાં કરી દીધા, તેઓ બધા તેની તરફ રજૂ કરનાર હતા.

 

[03:45.00]

وَشَدَدْنَا مُلْكَهٗ وَاٰتَيْنٰهُ الْحِكْمَةَ وَفَصْلَ الْخِطَابِ‏﴿20﴾‏

૨૦.Ôt ~tŒŒ3Ltt BtwÕfnq ÔtytítGt3LttnwÕt3 rn2f3Btít ÔtVM1ÕtÕt3 Ït2uít1tçt

૨૦. અને અમોએ તેની હુકૂમતને મજબૂત કરી અને તેને હિકમત અને ઇન્સાફથી ફેસલો કરવાની તાકત આપી.

 

[03:55.00]

وَهَلْ اَتٰٮكَ نَبَؤُا الْخَصْمِ‌ۘ اِذْ تَسَوَّرُوا الْمِحْرَابَۙ‏﴿21﴾‏

૨૧.ÔtnÕyíttf LtçtWÕt3 Ï1tM1Btu, EÍ3ítË1ÔÔtYÕt3 Btun14htçt

૨૧. અને શું તમારી પાસે તે ફરિયાદીઓની ખબર પહોંચી છે કે જેઓ મહેરાબની દિવાલ ઉપર ચઢ્યા?!

 

[04:02.00]

اِذْ دَخَلُوْا عَلٰى دَاوٗدَ فَفَزِعَ مِنْهُمْ‌ قَالُوْا لَا تَخَفْ‌ۚ خَصْمٰنِ بَغٰى بَعْضُنَا عَلٰى بَعْضٍ فَاحْكُمْ بَيْنَنَا بِالْحَقِّ وَلَا تُشْطِطْ وَاهْدِنَاۤ اِلٰى سَوَآءِ الصِّرَاطِ‏﴿22﴾‏

૨૨.EÍ74 ŒÏ1tÕtq y1Õtt ŒtÔtqŒ VVÍuy1 rBtLnwBt3 f1tÕtq ÕttítÏ1tV3, Ï1tM1BttLtu çtøt1t çty14Ítu2Ltt y1Õtt çty14rÍ1Lt3 Vn14fwBt3 çtGt3LtLtt rçtÕt3n1f14fu2 ÔtÕttítw~t3rít1ít14 Ôtn14ŒuLtt9 yuÕtt ËÔtt9EM1Ëu2htít1

૨૨. જયારે તેઓ દાવૂદ પાસે હાજર થયા ત્યારે તેઓથી ખૌફઝદા (ભયભિત) થયા. (જેથી) તેમણે કહ્યું કે (અય દાવૂદ!) ડર નહી; અમે બંને પક્ષકારો છીએ, અમારામાંથી એકે બીજા ઉપર ઝુલ્મ કર્યો છે, અત્યારે તું અમારી વચ્ચે હક સાથે ફેંસલો કર, અને (તેમ કરવામાં) કોઇ પ્રકારની નાઇન્સાફી ન કર, અને અમને સીધા રસ્તાની હિદાયત કર.

 

[04:28.00]

اِنَّ هٰذَاۤ اَخِىْ لَهٗ تِسْعٌ وَّتِسْعُوْنَ نَعْجَةً وَّلِىَ نَعْجَةٌ وَّاحِدَةٌ فَقَالَ اَكْفِلْنِيْهَا وَعَزَّنِىْ فِى الْخِطَابِ‏﴿23﴾‏

૨૩.ELLt ntÍt98 yÏt2e Õtnq rítMW2kÔt3 ÔtrítMW2Lt Lty14sítkÔt3 ÔtÕtuGt Lty14sítwkÔt3 Ôttn2uŒítwLt3 Vf1tÕt yf3rVÕLtent Ôty1Í0Lte rVÕÏtu2íttçt

૨૩. બેશક આ મારો ભાઇ છે; તેની પાસે નવ્વાણું ઘેટીઓ છે, અને મારી પાસે એક જ ઘેટી છે; તે કહે છે કે તે મને સોંપી દે, અને વાતચીતમાં મને મગલૂબ કરી દીધો છે.

 

[04:51.00]

قَالَ لَقَدْ ظَلَمَكَ بِسُؤَالِ نَعْجَتِكَ اِلٰى نِعَاجِهٖ‌ ؕ وَاِنَّ كَثِيْرًا مِّنَ الْخُلَطَآءِ لَيَبْغِىْ بَعْضُهُمْ عَلٰى بَعْضٍ اِلَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَقَلِيْلٌ مَّا هُمْ‌ ؕ وَظَنَّ دَاوٗدُ اَنَّمَا فَتَنّٰهُ فَاسْتَغْفَرَ رَبَّهٗ وَخَرَّ رَاكِعًا وَّاَنَابَ‏﴿24﴾‏۩☽

૨૪.f1tÕt Õtf11Œ3 Í5ÕtBtf çtuËtuytÕtu Lty14sítuf yuÕtt Ltuy1tsune, ÔtELLt fË2ehBt3 BtuLtÕt3 Ïttu2Õtítt92yu ÕtuGtçt3øt2e çty14Ítu2nwBt3 y1Õtt çty14rÍ7Lt3 EÕÕtÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu Ôtf1ÕteÕtwBt3 BttnwBt3, ÔtÍ5LLt ŒtÔtqŒtu yLLtBtt VítLLttntu VMítø14tVh hççtnq ÔtÏ1th0 htfuykÔt3 ÔtyLttçt۩☽

૨૪. (દાવૂદે) કહ્યું તેણે પોતાની ઘેંટીઓ ઉપરાંત તારી ઘેંટી માંગીને તારા પર ઝુલ્મ કર્યો છે, અને ઘણાં ભાગીદારો એક બીજા ઉપર ઝુલ્મ કરે છે, સિવાય તે લોકોના કે જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા પરંતુ તેઓ ઘણાં ઓછા છે અને દાવૂદે જાણ્યુ કે અમોએ તેની અજમાઇશ કરી છે તેથી તેણે પોતાના પરવરદિગાર પાસે માફી માંગી અને સિજદામાં પડી ગયા, અને તોબા કરી.۩☽

મુસતહબ સજદા

[05:32.00]

فَغَفَرْنَا لَهٗ ذٰلِكَ ؕ وَاِنَّ لَهٗ عِنْدَنَا لَزُلْفٰى وَحُسْنَ مَاٰبٍ‏﴿25﴾‏

૨૫.Vø1tVh3Ltt Õtnq Í5tÕtuf, ÔtELLt Õtnq E2LŒLtt ÕtÍwÕVt Ôtn1wMLtt Btytçt

૨૫. અમોએ તેને આ બાબતે માફ કરી દીધો; અને બેશક અમારી પાસે તેનો ખાસ મરતબો અને બહેતરીન અંજામ છે!

ુરઆન ના સજદા ની દુઆ

[05:43.00]

يٰدَاوٗدُ اِنَّا جَعَلْنٰكَ خَلِيْفَةً فِى الْاَرْضِ فَاحْكُمْ بَيْنَ النَّاسِ بِالْحَقِّ وَلَا تَتَّبِعِ الْهَوٰى فَيُضِلَّكَ عَنْ سَبِيْلِ اللّٰهِ‌ ؕ اِنَّ الَّذِيْنَ يَضِلُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ لَهُمْ عَذَابٌ شَدِيْدٌۢ بِمَا نَسُوْا يَوْمَ الْحِسَابِ۠ ‏‏﴿26﴾‏

૨૬.Gtt ŒtÔtqŒtu ELLtt sy1ÕLttf Ï1tÕteVítLt3 rVÕtyÍuo2 Vn14fwBt3 çtGt3LtLtt0Ëu rçtÕt3 n1f14fu2 ÔtÕttítíítçtuE2Õt3 nÔtt VGtturÍ7ÕÕtf y1Lt3 ËçterÕtÕÕttnu, ELLtÕÕtÍ8eLt GtrÍ1ÕÕtqLt y1Lt3 ËçterÕtÕÕttnu ÕtnwBt3 y1Ít7çtwLt3 ~tŒeŒwBt3 çtuBttLtËq GtÔt3BtÕt3 nu2Ëtçt

૨૬. અય દાવૂદ અમોએ તને ઝમીનમાં અમારો ખલીફા બનાવ્યો, તેથી લોકો વચ્ચે ઇન્સાફથી ફેસલો કરો, અને (અયોગ્ય) ઇચ્છાની પૈરવી ન કરો, કે તને રાહે ખુદાથી ગુમરાહ કરી નાખે હકીકતમાં હિસાબનો દિવસ ભૂલવાને કારણે અલ્લાહના રસ્તેથી ગુમરાહ થનાર માટે સખ્ત અઝાબ છે.

 

[06:22.00]

وَمَا خَلَقْنَا السَّمَآءَ وَالْاَرْضَ وَمَا بَيْنَهُمَا بَاطِلًا ‌ؕ ذٰلِكَ ظَنُّ الَّذِيْنَ كَفَرُوْا‌ۚ فَوَيْلٌ لِّلَّذِيْنَ كَفَرُوْا مِنَ النَّارِؕ‏﴿27﴾‏

૨૭.ÔtBtt Ï1tÕtf14LtMËBtt9y ÔtÕyÍo2 ÔtBttçtGt3LtntuBtt çttítu2ÕtLt3, Ít7Õtuf Í5LLtwÕÕtÍ8eLt fVY, VÔtGt3ÕtwÕt3 rÕtÕÕtÍ8eLt fVY BtuLtLt0th

૨૭. અને અમે આસમાન તથા ઝમીન અને તે બંને વચ્ચે જે કાંઇ છે તેને બેકાર નથી પેદા કર્યા, આ ફકત નાસ્તિકોનુ ગુમાન છે. અફસોસ નાસ્તિકો ઉપર આગ માટે.

 

[06:42.00]

اَمْ نَجْعَلُ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ كَالْمُفْسِدِيْنَ فِى الْاَرْضِؗ اَمْ نَجْعَلُ الْمُتَّقِيْنَ كَالْفُجَّارِ‏﴿28﴾‏

૨૮.yBt3Lts3y1ÕtwÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtuntítu fÕt3 BtwV3ËuŒeLt rVÕyh3Íu2 yBt3Lts3y1ÕtwÕt3 Btwíítf2eLt fÕt3Vws3òh

૨૮. શું જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમને ઝમીન પર ફસાદ કરનારાની બરાબર રાખશુ અથવા પરહેઝગારોને નાફરમાનોની બરાબર (રાખશુ)?

 

[06:57.00]

كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَيْكَ مُبٰرَكٌ لِّيَدَّبَّرُوْۤا اٰيٰتِهٖ وَلِيَتَذَكَّرَ اُولُوا الْاَلْبَابِ‏﴿29﴾‏

૨૯.fuíttçtwLt3 yLt3ÍÕLttntu yuÕtGt3f BttuçtthfwÕt3 ÕtuGtŒ0ççtY9 ytGttítune ÔtÕtuGtítÍ7f3fh ytuÕtwÕt3 yÕt3çttçt

૨૯. આ એક મુબારક કિતાબ છે જે અમોએ તારી તરફ નાઝિલ કરી, જેથી તેની આયતોમાં તેઓ ગૌરો ફિક્ર (ચિંતન) કરે અને અક્કલમંદો નસીહત હાંસિલ કરે.

 

[07:13.00]

وَوَهَبْنَا لِدَاوٗدَ سُلَيْمٰنَ‌ ؕ نِعْمَ الْعَبْدُ‌ ؕ اِنَّهٗۤ اَوَّابٌ ؕ﴿30﴾‏

૩૦.Ôt ÔtnçLtt ÕtuŒtÔtqŒ ËtuÕtGt3BttLt, Ltuy14BtÕt3 y1çŒtu, ELLtnq9 yÔÔttçt

૩૦. અને અમોએ દાવૂદને સુલયમાન અતા કર્યો; કેવો બેહતરીન બંદો! કારણકે તે ખૂબજ તૌબા કરનાર હતો.

 

[07:27.00]

اِذْ عُرِضَ عَلَيْهِ بِالْعَشِىِّ الصّٰفِنٰتُ الْجِيَادُ ۙ‏﴿31﴾‏

૩૧.EÍ74yt2uhuÍ1 y1ÕtGt3nu rçtÕt3 y1r~tGt3rGtË14 Ë1tVuLttítwÕt3 suGttŒ

૩૧. જયારે સાંજના સમયે તેની સામે ઉમદા ઘોડા રજૂ કરવામાં આવ્યા :

 

[07:35.00]

فَقَالَ اِنِّىْۤ اَحْبَبْتُ حُبَّ الْخَيْرِ عَنْ ذِكْرِ رَبِّىْ‌ۚ حَتّٰى تَوَارَتْ بِالْحِجَابِ ۥ ‏﴿32﴾‏

૩૨.Vf1tÕt ELLte9 yn14çtçt3íttu nw1çt0Õt3 Ï1tGt3hu y1Lt3rÍ7f3hu hççte, n1íítt ítÔtthít3 rçtÕt3 nu2òçt

૩૨. ત્યારે તેણે કહ્યુ હુ અલ્લાહ(ની રાહમાં જેહાદ) માટે આ ઘોડાઓને ચાહુ છુ એટલે સુધી કે (તે ઘોડાઓ) નજરોથી દૂર થઇ ગયા.

 

[07:50.00]

رُدُّوْهَا عَلَىَّؕ فَطَفِقَ مَسْحًۢا بِالسُّوْقِ وَ الْاَعْنَاقِ‏﴿33﴾‏

૩૩.ÁŒ0qnt y1ÕtGGt, Vít1Vuf1 BtË3n1Lt3 rçtMËqfu2 ÔtÕt3yy14Lttf

૩૩. પછી તેણે કહ્યું કે તેમને મારી પાસે પાછા પલ્ટાવો, પછી તેમની પીંડળીઓ અને ગરદનોને તે પંપાળવા લાગ્યા.

 

[08:00.00]

وَلَقَدْ فَتَنَّا سُلَيْمٰنَ وَاَلْقَيْنَا عَلٰى كُرْسِيِّهٖ جَسَدًا ثُمَّ اَنَابَ‏﴿34﴾‏

૩૪.ÔtÕtf1Œ3 VítLLtt ËtuÕtGt3BttLt Ôt yÕt3f1Gt3Ltt y1Õtt fwh3rËGGtune sËŒLt3 Ë7wBBt yLttçt

૩૪. અને બેશક અમોએ સુલયમાનની અજમાયશ કરી, અને તેની ખુરસી ઉપર એક લાશ ફેંકી, પછી તે (અલ્લાહ તરફ) રજૂ થયો.

 

[08:14.00]

قَالَ رَبِّ اغْفِرْ لِىْ وَهَبْ لِىْ مُلْكًا لَّا يَنْۢبَغِىْ لِاَحَدٍ مِّنْۢ بَعْدِىْ‌ۚ اِنَّكَ اَنْتَ الْوَهَّابُ‏﴿35﴾‏

૩૫.f1tÕt hÂççtø14t rVh3Õte ÔtnçÕte BtwÕfÕt3 ÕttGtBçtøt2e Õtuyn1rŒBt3rBtBt3çty14Œe, ELLtf yLítÕt3 Ôtn0tçt

૩૫. કહ્યું કે અય પરવરદિગાર મને માફ કર, અને મને એવી હુકૂમત અતા કર કે જે મારા પછી કોઇના માટે સઝાવાર ન હોય, બેશક તું બહુજ અતા કરનાર છો.

 

[08:31.00]

فَسَخَّرْنَا لَهُ الرِّيْحَ تَجْرِىْ بِاَمْرِهٖ رُخَآءً حَيْثُ اَصَابَۙ‏﴿36﴾‏

૩૬.VËÏ1Ï1th3Ltt Õtnwh3hen1 íts3he çtuyBhune htuÏtt92yLt3 n1Gt3Ëtu8 yË1tçt

૩૬. જેથી અમોએ પવનને તેના તાબે કરી દીધો કે તેના હુકમ મુજબ ધીમે ધીમે ચાલે જ્યાં ચાહે ત્યાં લઇ જાય.

 

[08:42.00]

وَالشَّيٰطِيْنَ كُلَّ بَنَّآءٍ وَّغَوَّاصٍۙ‏﴿37﴾‏

૩૭.Ôt~~tGttít2eLt fwÕÕt çtLLtt9EkÔt3 Ôtø2tÔt0tË

૩૭. અને શૈતાનો તેના તાબે કરી દીધા અને તેઓમાંથી દરેક કડીયા અને મરજીવાને!

 

[08:53.00]

وَّاٰخَرِيْنَ مُقَرَّنِيْنَ فِیْ الْاَصْفَادِ‏﴿38﴾‏

૩૮.ÔtytÏ1theLt Bttuf1h0LteLt rVÕt3yM1VtŒ

૩૮. અને બીજા ગિરોહને (નાફરમાનીના કારણે) સાંકળોમાં જકડેલા રાખ્યા.

 

[08:59.50]

هٰذَا عَطَآؤُنَا فَامْنُنْ اَوْ اَمْسِكْ بِغَيْرِ حِسَابٍ‏﴿39﴾‏

૩૯.ntÍt7 y1ítt92ytuLtt VBt3LtwLt yÔt3 yrBËf3 çtuø2tGt3hu nu2Ëtçt

૩૯. આ અમારી અતા છે, જેને ચાહે બેહિસાબ અતા કર અને જેનાથી ચાહે (તેનાથી અતા) રોકી રાખ.

 

[09:09.00]

وَاِنَّ لَهٗ عِنْدَنَا لَزُلْفٰى وَحُسْنَ مَاٰبٍ۠ ‏‏﴿40﴾‏

૪૦.ÔtELLt Õtnq E2LŒLtt ÕtÍwÕVt Ôtn1wMLt Btytçt

૪૦. અને તેના માટે અમારી પાસે માનવંત દરજ્જો અને બહેતરીન અંજામ છે.

 

[09:17.00]

وَاذْكُرْ عَبْدَنَاۤ اَيُّوْبَۘ اِذْ نَادٰى رَبَّهٗۤ اَنِّىْ مَسَّنِىَ الشَّيْطٰنُ بِنُصْبٍ وَّعَذَابٍؕ‏﴿41﴾‏

૪૧.ÔtÍ74fwh3 y1çŒLtt9 yGGtqçt, EÍ74LttŒt hçt0nq9 yLLte BtMËLtuGt~t3 ~tGt3ít1tLttu çtuLtwË14rçtkÔt3 Ôty1Ít7çt

૪૧. અને અમારા બંદા અય્યુબને યાદ કરો, જયારે તેણે પોતાના પરવરદિગારને પોકાર્યો કે બેશક શૈતાને મને ગમ અને મુશ્કેલીમાં સપડાવી દીધો છે.

 

[09:34.00]

اُرْكُضْ بِرِجْلِكَ‌ ۚ هٰذَا مُغْتَسَلٌ ۢ بَارِدٌ وَّشَرَابٌ‏﴿42﴾‏

૪૨.

૪૨. (ત્યારે અમોએ કહ્યું કે) ઝમીન પર તારા પગને માર, આ નહાવા અને પીવા માટે ઠંડુ ઝરણું છે.

 

[09:44.00]

وَوَهَبْنَا لَهٗۤ اَهْلَهٗ وَمِثْلَهُمْ مَّعَهُمْ رَحْمَةً مِّنَّا وَذِكْرٰى لِاُولِى الْاَلْبَابِ‏﴿43﴾‏

૪૩.Ôt ÔtnçLttÕtnq yn3Õtn9q ÔtrBtË74ÕtnwBt3 Bty1nwBt3 hn14BtítBt3 rBtLLtt Ôt rÍ7f3ht ÕtuyturÕtÕt3 yÕt3çttçt

૪૩. અને અમોએ અમારી રહેમતના કારણે તેને તેના બાલ બચ્ચાં અતા કર્યા, અને એની જેટલા (બીજા પણ આપ્યા,) જેથી અક્કલમંદો માટે નસીહત બને.

 

[10:04.00]

وَخُذْ بِيَدِكَ ضِغْثًا فَاضْرِبْ بِّهٖ وَلَا تَحْنَثْ‌ؕ اِنَّا وَجَدْنٰهُ صَابِرًا‌ ؕ نِعْمَ الْعَبْدُ‌ ؕ اِنَّهٗۤ اَوَّابٌ‏﴿44﴾‏

૪૪.ÔtÏ1twÍ74 çtuGtŒuf rÍ1ø14tË7Lt3 VÍ14rhçt3 çtune ÔtÕttítn14LtË74, ELLtt ÔtsŒ3Lttntu Ë1tçtuhLt3, Ltuy14BtÕt3 y1çŒtu, ELLtn9q yÔÔttçt

૪૪. (કસમ પૂરી કરવા માટે કહ્યુ) કે સળીનો જૂડો લઇને તેના વડે માર, તારી કસમ ન તોડ! અમે તેને સબ્ર કરનાર પામ્યો, કેટલો નેક અને તોબા કરનાર બંદો હતો!

 

[10:23.00]

وَاذْكُرْ عِبٰدَنَاۤ اِبْرٰهِيْمَ وَاِسْحٰقَ وَيَعْقُوْبَ اُولِى الْاَيْدِىْ وَالْاَبْصَارِ‏﴿45﴾‏

૪૫.ÔtÍ74fwh3 yu2çttŒLtt9 EçtútneBt Ôt EMn1tf1 Ôt Gty14f1qçt yturÕtÕt3 yGt3Œe ÔtÕt3yçË1th

૪૫. અને અમારા બંદા ઇબ્રાહીમ તથા ઇસ્હાક તથા યાકૂબને યાદ કર, જેઓ કુદરતમંદ અને બસીરતવાળા હતા.

 

[10:35.00]

اِنَّاۤ اَخْلَصْنٰهُمْ بِخَالِصَةٍ ذِكْرَى الدَّارِ‌ۚ‏﴿46﴾‏

૪૬.ELLtt9 yÏ1ÕtM1LttnwBt3 çtuÏt1tÕtuË1rítLt3 rÍ7f3hŒt0h

૪૬. બેશક અમોએ તેને ખાસ (આખેરતના) ઘરને યાદ રાખનાર ખાલિસ બનાવ્યો.

 

[10:47.00]

وَاِنَّهُمْ عِنْدَنَا لَمِنَ الْمُصْطَفَيْنَ الْاَخْيَارِؕ‏﴿47﴾‏

૪૭.Ôt ELLtnwBt3 E2LŒLtt ÕtBtuLtÕt3 BtwM1ít1VGt3LtÕt3 yÏ1Gtth

૪૭. અને બેશક તેઓ અમારી પાસે પસંદ કરેલા (ચૂંટી કાઢેલા) અને નેક બંદાઓમાંથી છે.

 

[10:57.00]

وَاذْكُرْ اِسْمٰعِيْلَ وَ الْيَسَعَ وَذَا الْكِفْلِ‌ؕ وَكُلٌّ مِّنَ الْاَخْيَارِؕ‏﴿48﴾‏

૪૮.ÔtÍ74fwh3 EMBttE2Õt ÔtÕt3 GtËy1 ÔtÍ7Õt3rfV3Õtu, ÔtfwÕÕtwBt3 BtuLtÕt3 yÏ1Gtth

૪૮. અને ઇસ્માઇલ તથા યસ્આ તથા ઝુલકિફલને યાદ કર; અને તે બધા નેક બંદાઓમાંથી હતાં.

 

[11:08.00]

هٰذَا ذِكْرٌ‌ؕ وَاِنَّ لِلْمُتَّقِيْنَ لَحُسْنَ مَاٰبٍۙ‏﴿49﴾‏

૪૯.ntÍt7 rÍ7f3ÁLt3, ÔtELLt rÕtÕt3Btwíítf2eLt Õtnw1MLt Btytçt

૪૯. આ એક યાદી (નસીહત) છે, અને પરહેઝગારો માટે બહેતરીન અંજામ છે :

 

[11:17.00]

جَنّٰتِ عَدْنٍ مُّفَتَّحَةً لَّهُمُ الْاَبْوَابُ‌ۚ‏﴿50﴾‏

૫૦.sLLttítu y1Œ3rLtBt3 BttuVíítn1ítÕt3 ÕtntuBtwÕt3 yçÔttçt

૫૦. હંમેશાની જન્નતો જેના દરવાજા તેમના માટે ખુલ્લા છે.

 

[11:26.00]

مُتَّكِئِيْنَ فِيْهَا يَدْعُوْنَ فِيْهَا بِفَاكِهَةٍ كَثِيْرَةٍ وَّشَرَابٍ‏﴿51﴾‏

૫૧.BtwíítfuELt Vent GtŒ3W2Lt Vent çtuVtfunrítLt3 fË8eh®ítÔt3 Ôt~thtçt

૫૧. એવી હાલતમાં કે તેઓ તેમાં ટેકો આપીને બેઠેલા છે, અને તેમાં જાતજાતના ફળો અને પીણાંઓની તેઓના ઇખ્તેયારમાં છે.

 

[11:38.00]

وَعِنْدَهُمْ قٰصِرٰتُ الطَّرْفِ اَتْرَابٌ‏﴿52﴾‏

૫૨.Ôt E2LŒnwBt3 f1tËu2htítwí1ít1h3Vu yít3htçt

૫૨. અને તેમની પાસે હમસીન (સમાન વયની અને પોતાના શોહરો સુધી) ટૂંકી નજરોવાળી ઔરતો છે.

 

[11:45.00]

هٰذَا مَا تُوْعَدُوْنَ لِيَوْمِ الْحِسَابِ‏﴿53﴾‏

૫૩.ntÍt7 Bttítqy1ŒqLt ÕtuGtÔt3rBtÕt3 nu2Ëtçt

૫૩. આ બધી એ વસ્તુઓ છે જેનો હિસાબના દિવસે તમારાથી વાયદો કરવામાં આવ્યો હતો.

 

[11:53.00]

اِنَّ هٰذَا لَرِزْقُنَا مَا لَهٗ مِنْ نَّفَادٍ ‌ۖ ‌ۚ‏﴿54﴾‏

૫૪.ELLt ntÍt7 ÕtrhÍ3ftu2Ltt BttÕtnq rBtLLtVtŒ

૫૪. બેશક આ અમારૂ રિઝ્ક છે જે ખત્મ થનાર નથી!

 

[12:01.00]

هٰذَا‌ ؕ وَاِنَّ لِلطّٰغِيْنَ لَشَرَّ مَاٰبٍ ۙ‏﴿55﴾‏

૫૫.ntÍt7, ÔtELLt rÕtí1ít1tøt2eLt Õt~th0Btytçt

૫૫. આ (પરહેઝગારોનુ ઇનામ છે) અને સરકશો માટે બદતરીન અંજામ છે:

 

[12:10.50]

جَهَنَّمَ‌ ۚ يَصْلَوْنَهَا‌ ۚ فَبِئْسَ الْمِهَادُ‏﴿56﴾‏

૫૬.snLLtBt, GtË14ÕtÔt3Ltnt, Vçtuy3ËÕt3 BtuntŒ

૫૬. જહન્નમ કે જેમાં તેઓ દાખલ થશે અને કેટલી ખરાબ આરામ કરવાની જગ્યા છે!

 

[12:17.00]

هٰذَا ۙ فَلْيَذُوْقُوْهُ حَمِيْمٌ وَّغَسَّاقٌ ۙ‏﴿57﴾‏

૫૭.ntÍt7 VÕt3 GtÍ7qf1qntu n1BteBtwkÔt3 Ôtø1tËt0f1

૫૭. આ (પીણું) હમીમ અને ગસ્સાક છે કે જેમાંથી ચાખવુ પડશે. (બે ઘેરા રંગનુ બળતરા આપનાર પ્રવાહી)

 

[12:26.00]

وَّاٰخَرُ مِنْ شَكْلِهٖۤ اَزْوَاجٌ ؕ‏﴿58﴾‏

૫૮.ÔtytÏ1thtu rBtLt3 ~tf3Õtune9 yÍ3Ôtts

૫૮. અને આજ પ્રકારના બીજા અઝાબો છે.

 

[12:35.00]

هٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ‌ۚ لَا مَرْحَبًۢا بِهِمْ‌ؕ اِنَّهُمْ صَالُوا النَّارِ‏﴿59﴾‏

૫૯.ntÍt7 VÔt3òwBt3 Btwf14ítnu2BtwBt3 Bty1fwBt3, ÕttBth3n1çtBt3 çturnBt3, ELLtnwBt3 Ë1tÕtwLLtth

૫૯. આ ગિરોહ તમારી સાથે જહન્નમમાં દાખલ થશે, તેઓનુ સ્વાગત નથી, બધા જહન્નમમાં સળગશે!

 

[12:52.00]

قَالُوْا بَلْ اَنْتُمْ لَا مَرْحَبًۢا بِكُمْ‌ؕ اَنْتُمْ قَدَّمْتُمُوْهُ لَنَا‌ۚ فَبِئْسَ الْقَرَارُ‏﴿60﴾‏

૬૦.f1tÕtq çtÕt3 yLítwBt3 ÕttBth3n1çtBt3 çtufwBt3, yLt3ítwBt3 f1Œ0BíttuBtqntu ÕtLtt, Vçtuy3ËÕt3 f1hth

૬૦. (પૈરવી કરનારાઓ) કહેશે બલ્કે તમારૂ સ્વાગત નથી કે તમોએ આ અઝાબ અમારા માટે તૈયાર કર્યો, અને કેવુ ખરાબ ઠેકાણું છે!

 

[13:07.00]

قَالُوْا رَبَّنَا مَنْ قَدَّمَ لَنَا هٰذَا فَزِدْهُ عَذَابًا ضِعْفًا فِى النَّارِ‏﴿61﴾‏

૬૧.f1tÕtq hççtLtt BtLt3 f1Œ0Bt ÕtLtt ntÍt7 VrÍŒ3ntu y1ÍtçtLt3 Íu2y14VLt3 rVLLtth

૬૧. પછી તેઓ કહેશે કે અય અમારા રબ જેમણે અમારા માટે આ અઝાબ આગળ કર્યો, આગમાં તેમના અઝાબને બમણો કર!

 

[13:21.00]

وَقَالُوْا مَا لَنَا لَا نَرٰى رِجَالًا كُنَّا نَعُدُّهُمْ مِّنَ الْاَشْرَارِؕ‏﴿62﴾‏

૬૨.Ôtf1tÕtq BttÕtLtt ÕttLtht huòÕtLt3 fwLLtt LtW2Œtu0nwBt3 BtuLtÕt3 y~hth

૬૨. અને તેઓ કહેશે કે અમને શું થઇ ગયું છે કે અમે તે લોકોને નથી જોેતા કે જેમનો શુમાર અમે ખરાબ લોકોમાં કરતા હતા ?

 

[13:33.00]

ا تَّخَذْنٰهُمْ سِخْرِيًّا اَمْ زَاغَتْ عَنْهُمُ الْاَبْصَارُ‏﴿63﴾‏

૬૩.yíítÏ1tÍ74LttnwBt3 rËÏ14trhGGtLt3 yBÍtø1tít3 y1LntuBtwÕt3 yçË1th

૬૩. શું અમોએ તેમની મશ્કરી કરી અથવા અમારી આંખો તેને નથી જોતી?

 

[13:42.00]

اِنَّ ذٰلِكَ لَحَقّ ٌ تَخَاصُمُ اَهْلِ النَّارِ۠ ‏‏﴿64﴾‏

૬૪.ELLt Ít7Õtuf Õtn1f14f1wLt3 ítÏt1tËtu2Bttu yn3rÕtLLtth

૬૪. જહન્નમવાળાઓનું આપસમાં ઝઘડવું હકીકત છે.

 

[13:51.00]

قُلْ اِنَّمَاۤ اَنَا مُنْذِرٌ ‌‌ۖ ۗ وَّمَا مِنْ اِلٰهٍ اِلَّا اللّٰهُ الْوَاحِدُ الْقَهَّارُ‌ ۚ‏﴿65﴾‏

૬૫.f1wÕt3 ELLtBtt9 yLtt BtwLÍu8ÁkÔt3 ÔtBttrBtLt3 yuÕttrnLt3 EÕÕtÕÕttnwÕt3 Ôttnu2ŒwÕt3 f1n0th

૬૫. તું કહે કે હું ફકત ડરાવનાર છું અને દરેક ચીઝ ઉપર છવાઇ જનાર એક અલ્લાહ સિવાય કોઇ માઅબૂદ નથી

 

[14:05.00]

رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَيْنَهُمَا الْعَزِيْزُ الْغَفَّارُ‏﴿66﴾‏

૬૬.hççtwË0BttÔttítu ÔtÕy1Íu2o ÔtBttçtGt3LtntuBtÕt3 y1ÍeÍwÕt3 ø1tV0th

૬૬. આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે, જે જબરદસ્ત અને માફ કરનાર છે.

 

[14:15.00]

قُلْ هُوَ نَبَؤٌا عَظِيْمٌۙ‏﴿67﴾‏

૬૭.f1wÕt3 ntuÔt LtçtWLt3 y1Í6eBt

૬૭. તું કહે કે આ મોટી ખબર છે:

 

[14:20.00]

اَنْتُمْ عَنْهُ مُعْرِضُوْنَ‏﴿68﴾‏

૬૮.yLítwBt3 y1Lntu Bttuy14huÍ1qLt

૬૮. કે જેનાથી તમે મોઢું ફેરવ્યુ!

 

[14:25.00]

مَا كَانَ لِىَ مِنْ عِلْمٍۢ بِالْمَلَاِ الْاَعْلٰٓى اِذْ يَخْتَصِمُوْنَ‏﴿69﴾‏

૬૯.BttftLt ÕtuGtrBtLt3 E2Õt3rBtBt3 rçtÕt3 BtÕtEÕt3 yy14Õtt9 EÍ74 GtÏ1ítË2uBtqLt

૬૯. જ્યારે મલએ આ'અલા (ઉપરની દુનિયા)માં વાદ-વિવાદ કરતા હતા તેની જાણકારી મને નથી!

 

[14:36.00]

اِنْ يُّوْحٰۤى اِلَىَّ اِلَّاۤ اَنَّمَاۤ اَنَاۡ نَذِيْرٌ مُّبِيْنٌ‏﴿70﴾‏

૭૦.EkGGtqnt92 yuÕtGGt EÕÕtt9 yLLtBtt9 yLtt LtÍ8eÁBt3 BttuçteLt

૭૦. મારા પર કાંઇપણ વહી નથી થતી સિવાય કે હુ ખુલ્લો ડરાવનાર છુ

 

[14:51.00]

اِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓئِكَةِ اِنِّىْ خَالِقٌ ۢ بَشَرًا مِّنْ طِيْنٍ‏﴿71﴾‏

૭૧.EÍ74 f1tÕt hççttuf rÕtÕt3BtÕtt9yufítu ELLte Ït1tÕtufw1Bt3 çt~thBt3 rBt1Lít2eLt

૭૧. જ્યારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને કહ્યું કે ખરેખર હું માટીમાંથી એક માણસ બનાવીશ.

 

[15:05.00]

فَاِذَا سَوَّيْتُهٗ وَنَفَخْتُ فِيْهِ مِنْ رُّوْحِىْ فَقَعُوْا لَهٗ سٰجِدِيْنَ‏﴿72﴾‏

૭૨.VyuÍt7 ËÔÔtGt3íttunq ÔtLtVÏ1íttu Venu rBth3 Yn2e Vf1W2Õtnq ËtsuŒeLt

૭૨. જ્યારે હું તેને બનાવી અને મારી રૂહ તેમાં ફૂંકુ ત્યારે તમે સૌ સજદામાં પડી જજો.

 

[15:15.00]

فَسَجَدَ الْمَلٰٓئِكَةُ كُلُّهُمْ اَجْمَعُوْنَۙ‏﴿73﴾‏

૭૩.VËsŒÕt3 BtÕtt9yufíttu fwÕÕttunwBt3 ys3BtW2Lt

૭૩. ત્યારે બધા ફરિશ્તાઓએ સિજદો કર્યો:

 

[15:22.00]

اِلَّاۤ اِبْلِيْسَؕ اِسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكٰفِرِيْنَ‏﴿74﴾‏

૭૪.EÕÕtt9 Eçt3ÕteË EMítf3çth ÔtftLt BtuLtÕt3 ftVuheLt

૭૪. સિવાય ઇબ્લીસે કે તેણે ગુરૂર (ઘમંડ) કર્યો અને નાસ્તિકમાંથી હતો.

 

[15:31.00]

قَالَ يٰۤاِبْلِيْسُ مَا مَنَعَكَ اَنْ تَسْجُدَ لِمَا خَلَقْتُ بِيَدَىَّ‌ ؕ اَسْتَكْبَرْتَ اَمْ كُنْتَ مِنَ الْعَالِيْنَ‏﴿75﴾‏

૭૫.f1tÕt Gtt9 Eçt3ÕteËtu Btt BtLty1f yLt3 ítË3òuŒ ÕtuBtt Ï1tÕtf14íttu çtuGtŒGGt, yMítf3çth3ít yBt3fwLít BtuLtÕt3 y1tÕteLt

૭૫. (ખુદાએ) કહ્યું કે તને કંઇ વસ્તુએ તેનો સજદો કરવાથી રોકયો કે જેને મેં મારી કુદરતના હાથથી બનાવ્યો? તું એ તકબ્બૂર (ઘમંડ) કર્યો અથવા તું ખરેખર બુલંદ દરજ્જાવાળાઓમાંથી છો ?

 

[15:46.00]

قَالَ اَنَا خَيْرٌ مِّنْهُ‌ ؕ خَلَقْتَنِىْ مِنْ نَّارٍ وَّخَلَقْتَهٗ مِنْ طِيْنٍ‏﴿76﴾‏

૭૬.f1tÕt yLtt Ï1tGt3ÁBt3 rBtLt3ntu, Ï1tÕtf14ítLte rBtLLtt®hÔt3 ÔtÏ1tÕtf14ítnq rBtLt3ít2eLt

૭૬. તેણે કહ્યું કે હું તેના કરતાં સારો છું; તેં મને આગથી પેદા કર્યો અને તેને માટીમાંથી પેદા કર્યો.

 

[15:58.00]

قَالَ فَاخْرُجْ مِنْهَا فَاِنَّكَ رَجِيْمٌ  ۖ‌ ۚ‏﴿77﴾‏

૭૭.f1tÕt VÏ1Ás3 rBtLnt VELLtf hSBt

૭૭. તેણે (અલ્લાહે) કહ્યું કે તું અહીંથી નીકળી જા, તું હાંકી કાઢવામાં આવેલો છો!

 

[16:05.00]

وَّاِنَّ عَلَيْكَ لَعْنَتِىْۤ اِلٰى يَوْمِ الدِّيْنِ‏﴿78﴾‏

૭૮.ÔtELLt y1ÕtGt3f Õty14Ltíte9 yuÕtt GtÔt3rBtŒe0Lt

૭૮. અને બેશક તારા ઉપર બદલાના દિવસ સુધી મારી લાનત હશે.

 

[16:15.00]

قَالَ رَبِّ فَاَنْظِرْنِىْۤ اِلٰى يَوْمِ يُبْعَثُوْنَ‏﴿79﴾‏

૭૯.f1tÕt hççtu VyLt3rÍ5h3Lte9 yuÕtt GtÔt3Btu Gtwçt3y1Ë7qLt

૭૯. તેણે કહ્યું કે પરવરદિગાર ! મને (ફરીથી) ઊઠાડવામાં આવશે તે દિવસ સુધી મોહલત આપ.

 

[16:24.00]

قَالَ فَاِنَّكَ مِنَ الْمُنْظَرِيْنَۙ‏﴿80﴾‏

૮૦.f1tÕt VELLtf BtuLtÕt3 BtwLt3Í5heLt

૮૦. તેણે કહ્યું કે તને મોહલત આપવામાં આવી છે :

 

[16:31.00]

اِلٰى يَوْمِ الْوَقْتِ الْمَعْلُوْمِ‏﴿81﴾‏

૮૧.yuÕtt GtÔt3rBtÕt3 Ôtf14rítÕt3 Bty14ÕtqBt

૮૧. પરંતુ એક નકકી દિવસ સુધી.

 

[16:37.00]

قَالَ فَبِعِزَّتِكَ لَاُغْوِيَنَّهُمْ اَجْمَعِيْنَۙ‏﴿82﴾‏

૮૨.f1tÕt VçtuE2Í0ítuf ÕtWø1ÔtuGtLLtnwBt3 ys3BtE2Lt

૮૨. તેણે કહ્યું કે તારી ઇઝઝતની કસમ હું બધાને ગુમરાહ કરીશ:

 

[16:45.00]

اِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِيْنَ‏﴿83﴾‏

૮૩.EÕÕtt yu2çttŒf rBtLntuBtwÕt3 BtwÏ1ÕtË2eLt

૮૩. સિવાય કે તારા ખાલિસ બંદાઓ તેઓમાંથી.

 

[16:52.00]

قَالَ فَالْحَقُّ ؗ وَالْحَقَّ ا قُوْلُ‌ ۚ‏﴿84﴾‏

૮૪.f1tÕt VÕt3n1f14ft2u ÔtÕt3n1f14f1 yf1qÕt

૮૪. (અલ્લાહે) કહ્યું કે આ હકીકત છે અને હું સાચુ કહું છું :

 

[16:58.00]

لَاَمْلَئَنَّ جَهَنَّمَ مِنْكَ وَمِمَّنْ تَبِعَكَ مِنْهُمْ اَجْمَعِيْنَ‏﴿85﴾‏

૮૫.ÕtyBt3ÕtyLLt snLLtBt rBtLf ÔtrBtBBtLt3 ítçtuy1f rBtLnwBt3 ys3BtE2Lt

૮૫. કે હું જહન્નમને તારાથી અને તેઓમાંથી તારી પૈરવી કરનારાઓથી ભરી દઇશ.

 

[17:10.00]

قُلْ مَاۤ اَسْئَلُكُمْ عَلَيْهِ مِنْ اَجْرٍ وَّمَاۤ اَنَا مِنَ الْمُتَكَلِّفِيْنَ‏﴿86﴾‏

૮૬.f1wÕt3 Btt9 yË3yÕttufwBt3 y1ÕtGt3nu rBtLt3 ys3®hÔt3 ÔtBtt9yLtt BtuLtÕt3 BttuítfÕÕtuVeLt

૮૬. (અય રસૂલ!) તું કહે કે ન હું તમારાથી કંઇ બદલો માંગુ છુ અને ન હું બનાવટ કરવાવાળો છું.

 

[17:23.00]

اِنْ هُوَ اِلَّا ذِكْرٌ لِّلْعٰلَمِيْنَ‏﴿87﴾‏

૮૭.ELntuÔt EÕÕtt rÍ7f3ÁÕt3 rÕtÕt3 y1tÕtBteLt

૮૭. આ (કુરઆન) દુનિયાવાળાઓ માટે એક નસીહત છે.

 

[17:30.00]

وَلَتَعْلَمُنَّ نَبَاَهٗ بَعْدَ حِيْنِ۠ ‏‏﴿88﴾‏

૮૮.ÔtÕtíty14ÕtBtwLLt Ltçtynq çty14Œn2eLt

૮૮. અને થોડા સમય પછી તમો સૌને તેની હકીકતની ખબર પડી જશે.