૩૪. સૂરાએ સબા

[00:00.00]

 

 

 

سبإ
સબા
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૩૪ | આયત-૫૪

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِىْ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ وَلَهُ الْحَمْدُ فِى الْاٰخِرَةِ ؕ وَهُوَ الْحَكِيْمُ الْخَبِيْرُ‏﴿1﴾‏

૧.yÕt3n1BŒtu rÕtÕÕttrnÕÕtÍ8e Õtnq BttrVË0BttÔttítu ÔtBttrVÕt3 yÍu2o ÔtÕtnwÕt3 n1BŒtu rVÕt3 ytÏtu2hítu, ÔtntuÔtÕt3 n1feBtwÕt3 Ï1tçteh

૧. તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જે કાંઇ આસમાનો અને ઝમીનમાં છે તે તેનુ જ છે, અને તેના જ માટે આખેરતમાં વખાણ છે, અને તે હિકમતવાળો અને જાણકાર છે.

 

[00:13.00]

يَعْلَمُ مَا يَلِجُ فِى الْاَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنْزِلُ مِنَ السَّمَآءِ وَمَا يَعْرُجُ فِيْهَا ؕ وَهُوَ الرَّحِيْمُ الْغَفُوْرُ‏﴿2﴾‏

૨.Gty14ÕtBttu BttGtÕtuòu rVÕt3 yÍu2o ÔtBttGtÏ1htuòu rBtLnt ÔtBttGtLt3ÍuÕttu BtuLtË0Btt9yu ÔtBttGty14htuòu Vent, ÔtntuÔth0n2eBtwÕt3 ø1tVqh

૨. તે જાણે છે કે ઝમીનમાં જે કાંઇપણ દાખલ થાય છે અને જે કાંઇપણ તેમાંથી નીકળે છે અને આસમાનથી જે કાંઇપણ નાઝિલ થાય છે અને જે કાંઇપણ તેની તરફ ઉપર ચઢે છે. તે ગફુરૂર રહીમ છે.

 

[00:28.00]

وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لَا تَاْتِيْنَا السَّاعَةُ ؕ قُلْ بَلٰى وَرَبِّىْ لَتَاْتِيَنَّكُمْۙ عٰلِمِ الْغَيْبِ ۚ لَا يَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِى السَّمٰوٰتِ وَلَا فِى الْاَرْضِ وَلَاۤ اَصْغَرُ مِنْ ذٰلِكَ وَلَاۤ اَكْبَرُ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِيْنٍۙۗ ‏﴿3﴾‏

૩.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY Õtt íty3íteLtMËty1íttu, f1wÕt3 çtÕtt Ôthççte Õtíty3ítuGtLLtfwBt3 y1tÕturBtÕt3 ø1tGt3çtu, ÕttGty14Ítu8çttu y1Lntu rBtM7f1tÕttu Í7h0rítLt3 rVMËBttÔttítu ÔtÕtt rVÕt3 yh3Íu2 ÔtÕtt9 yË14ø1thtu rBtLt3 Ít7Õtuf ÔtÕtt9 yf3çthtu EÕÕtt Ve fuíttrçtBt3 BttuçteLt

૩. અને નાસ્તિકોએ કહ્યુ કે હરગિઝ અમારી પાસે કયામત નહી આવે, તમે કહો કે હા, મારા પરવરદિગારની કસમ તે જરૂર તમારી પાસે આવશે, તે ગૈબનો જાણનાર છે, તેનાથી આસમાનો અને ઝમીનની ઝર્રા બરાબર વસ્તુ પણ છુપી નથી, અને ન એનાથી નાની કે ન મોટી સિવાય કે ખુલ્લી કિતાબમાં લખાયેલ છે:

 

[00:58.00]

لِّيَجْزِىَ الَّذِيْنَ اٰمَنُوا وَعَمِلُوْا الصّٰلِحٰتِؕ اُولٰٓئِكَ لَهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِيْمٌ‏﴿4﴾‏

૪.ÕtuGts3ÍuGtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqMË1tÕtun1títu, ytuÕtt9yuf ÕtnwBt3 Btø14tVuhítwkÔt3 ÔtrhÍ3f1wLt3 fheBt

૪. જેથી જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને (સારો) બદલો આપે; તેઓ માટે મગફેરત અને કિંમતી રોઝી છે.

 

[01:13.00]

وَالَّذِيْنَ سَعَوْ فِیْۤ اٰيٰتِنَا مُعٰجِزِيْنَ اُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ مِّنْ رِّجْزٍ اَلِيْمٌ‏﴿5﴾‏

૫.ÔtÕÕtÍ8eLt Ëy1Ôt3 Ve9 ytGttítuLtt Bttuy1tsuÍeLt ytuÕtt9yuf ÕtnwBt3 y1Ít7çtwBt3 rBth3 rhs3rÍLt3 yÕteBt

૫. અને જેઓએ અમને આજીઝ બનાવવાના મકસદથી અમારી આયતો (જૂઠલાવવા) બાબતે કોશિશો કરી, તેમના માટે સખ્ત દર્દનાક અઝાબ છે.

 

[01:25.00]

وَيَرَى الَّذِيْنَ اُوْتُوا الْعِلْمَ الَّذِىْۤ اُنْزِلَ اِلَيْكَ مِنْ رَّبِّكَ هُوَ الْحَقَّ ۙ وَيَهْدِىْۤ اِلٰى صِرَاطِ الْعَزِيْزِ الْحَمِيْدِ‏﴿6﴾‏

૬.ÔtGthÕÕtÍ8eLt WítqÕt3 E2ÕBtÕÕtÍe98 WLt3ÍuÕt yuÕtGt3f rBth0ççtuf ntuÔtÕt3 n1f14f1 ÔtGtn3Œe9 yuÕtt Ëu2htrít1Õt3 y1rÍrÍÕt3 n1BteŒ

૬. અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓ જાણે છે કે તારા પરવરદિગાર પાસેથી તારી તરફ જે કાંઇ નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, અને તે જબરદસ્ત અને વખાણને લાયક (અલ્લાહના) રસ્તા તરફ હિદાયત કરે છે.

 

[01:43.00]

وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا هَلْ نَدُلُّكُمْ عَلٰى رَجُلٍ يُّنَبِّئُكُمْ اِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍۙ اِنَّكُمْ لَفِیْ خَلْقٍ جَدِيْدٍۚ‏﴿7﴾‏

૭.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY nÕt3 LtŒqÕÕttufwBt3 y1Õtt hòu®ÕtGt3 GttuLtççtuytufwBt3 yuÍt7 BtwrÍ0f14ítwBt3 fwÕÕt BttuBtÍ0rf2Lt3 ELLtfwBt3 ÕtVe Ï1tÕtrf2Lt3 sŒeŒ

૭. અને નાસ્તિકોએ કહ્યું કે શું અમે તમને એવો શખ્સ બતાવીએ કે જે ખબર આપે છે કે જયારે તમે મર્યા બાદ વિખેરાઇ જશો (ત્યારબાદ) તમને નવેસરથી પેદા કરવામાં આવશે?

 

[01:59.00]

ا فْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَمْ بِهٖ جِنَّةٌ  ؕ بَلِ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ فِى الْعَذَابِ وَالضَّلٰلِ الْبَعِيْدِ‏﴿8﴾‏

૮.yV3ítht y1ÕtÕÕttnu fÍ8uçtLt3 yBt3 çtune SLLtítwLt3, çtrÕtÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt3 rçtÕytÏt2uhítu rVÕt3 y1Ít7çtu ÔtÍ14Í1ÕttrÕtÕt3 çtE2Œ

૮. તેમણે અલ્લાહ પર ખોટી તોહમત લગાવી છે અથવા તે દીવાનો છે (એવું નથી) પરંતુ જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા તેઓ અઝાબ અને દૂરની ગુમરાહીમાં પડ્યા છે.

 

[02:13.00]

اَفَلَمْ يَرَوْا اِلٰى مَا بَيْنَ اَيْدِيْهِمْ وَمَا خَلْفَهُمْ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ ؕ اِنْ نَّشَاْ نَخْسِفْ بِهِمُ الْاَرْضَ اَوْ نُسْقِطْ عَلَيْهِمْ كِسَفًا مِّنَ السَّمَآءِ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيَةً لِّكُلِّ عَبْدٍ مُّنِيْبٍ۠ ‏‏﴿9﴾‏

૯.yVÕtBt3 GthÔt3 yuÕtt BttçtGt3Lt yGt3ŒernBt3 ÔtBtt Ï1tÕVnwBt3 BtuLtË0Btt9yu ÔtÕt3y3Íu2, ELLt~ty3LtÏ14trËV3 çtunuBtwÕt3 yÍo2 yÔt3 LtwË3rf2ít14 y1ÕtGt3rnBt3 fuËVBt3 BtuLtMËBtt9yu, ELLt VeÍt7Õtuf ÕtytGtítÕt3 ÕtufwÕÕtu y1çt3rŒBt3 BttuLteçt

૯. શું તેઓ આસમાન તથા ઝમીનમાં જે કાંઇ વસ્તુઓ તેમની આગળ તથા પાછળ છે તેને નથી નિહાળતા ? જો અમે ચાહીએ તો તેમને ઝમીનમાં ઘસાવી દઇએ, અથવા તેમના ઉપર આસમાનમાંથી (પત્થરના) ટુકડા પાડી દઇએ, બેશક દરેક રજૂ થનાર બંદા માટે તેમાં નિશાની છે.

 

[02:43.00]

وَلَقَدْ اٰتَيْنَا دَاوٗدَ مِنَّا فَضْلًا ؕ يٰجِبَالُ اَوِّبِىْ مَعَهٗ وَالطَّيْرَ ۚ وَاَلَنَّا لَهُ الْحَدِيْدَ ۙ‏﴿10﴾‏

૧૦.ÔtÕtf1Œ3 ytítGt3Ltt ŒtÔtqŒ rBtLLtt VÍ14ÕtLt3, GttsuçttÕttu yÔÔtuçte Bty1nq Ôtíít1Gt3h, ÔtyÕtLLtt ÕtnwÕt3 n1ŒeŒ

૧૦. અને અમોએ દાવૂદ પર અમારા તરફથી ફઝલો કરમ કર્યો, અય પહાડો! અને પરિન્દાઓ તેની સાથે (તસ્બીહમાં) એક અવાજ થઇ જાવ અને તેની માટે લોખંડને નરમ બનાવી દીધું :

 

[01:58.00]

اَنِ اعْمَلْ سٰبِغٰتٍ وَّقَدِّرْ فِى السَّرْدِ وَاعْمَلُوْا صَالِحًا ؕ اِنِّىْ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿11﴾‏

૧૧.yLtuy14BtÕt3 Ëtçtuøt1t®ítÔt3 Ôtf1rŒ0h3 rVË0h3Œu Ôty14BtÕtq Ë1tÕtun1Lt3, ELLte çtuBtt íty14BtÕtqLt çtË2eh

૧૧. તમે પહોળા અને કામીલ (પૂર્ણ) બખ્તર બનાવો, તથા કડીઓ માપસર રાખો અને તમો નેક અમલ કરો, બેશક હું તમારા આમાલને જોનાર છું.

 

[03:10.00]

وَلِسُلَيْمٰنَ الرِّيْحَ غُدُوُّهَا شَهْرٌ وَّرَوَاحُهَا شَهْرٌۚ وَ اَسَلْنَا لَهٗ عَيْنَ الْقِطْرِؕ وَمِنَ الْجِنِّ مَنْ يَّعْمَلُ بَيْنَ يَدَيْهِ بِاِذْنِ رَبِّهِؕ وَمَنْ يَّزِغْ مِنْهُمْ عَنْ اَمْرِنَا نُذِقْهُ مِنْ عَذَابِ السَّعِيْرِ‏﴿12﴾‏

૧૨.ÔtÕtuËtuÕtGt3BttLth3 hen1 øttu2ŒwÔÔttunt ~tn3hwkÔt3 ÔthÔttntu2nt ~tn3ÁLt3, ÔtyËÕLtt Õtnq y1Gt3LtÕt3 rf2ít14hu, ÔtBtuLtÕt3 SLLtu BtkGGty14BtÕttu çtGt3Lt GtŒGt3nu çtuE4Í7Ltu hççtune, ÔtBtkGt0rÍø14t rBtLt3nwBt3 y1Lt3yBhuLtt LtturÍ7f14ntu rBtLt3 y1Ít7rçtMËE2h

૧૨. અને અમોએ પવનને સુલયમાનને તાબે કરી નાખ્યો કે તેની સવારની મુસાફરી એક મહિના બરાબર હતી અને સાંજની મુસાફરી એક મહિના બરાબર હતી, અને અમોએ તેનાં માટે તાંબાનું ઝરણું જારી કરી દીધું અને જિન્નાતોમાંથી એવા હતાં કે જેઓ અલ્લાહની રજાથી તેની સામે કામ કરતા હતાં, અને જે કોઇ તેઓમાંથી અમારા હુકમની મુખાલેફત કરતા હતા, અમે તેને બાળનાર આગની મજા ચખાડીશું.

 

[03:34.00]

يَعْمَلُوْنَ لَهٗ مَا يَشَآءُ مِنْ مَّحَارِيْبَ وَتَمَاثِيْلَ وَجِفَانٍ كَالْجَوَابِ وَقُدُوْرٍ رّٰسِيٰتٍ ؕ اِعْمَلُوْۤا اٰلَ دَاوٗدَ شُكْرًا ؕ وَقَلِيْلٌ مِّنْ عِبَادِىَ الشَّكُوْرُ‏﴿13﴾‏

૧૩.Gty14BtÕtqLt Õtnq BttGt~tt9ytu rBtBt3Btn1theçt ÔtítBttË8eÕt ÔtsuVtrLtLt3 fÕsÔttçtu Ôtft2uŒqrhh3htËuGttrítLt3, yuy14BtÕt9q ytÕt ŒtÔtqŒ ~twf3hLt3, Ôtf1ÕteÕtwBt3 rBtLt3 yu2çttŒuGt~~tfqh

૧૩. સુલયમાન જે કાંઇ પણ -મહેરાબો, ચિત્રો, અને મોટા મોટા હોજ જેવા પ્યાલાઓ અને મોટી મોટી ઝમીનમાં સ્થાયી અને સ્થળાંતર કરી શકાય તેવી દેગો- ચાહતા તેઓ (જિન્નાતો) બનાવી દેતા માટે અય દાવૂદની ઔલાદ! શુક્ર માનો; અને અમારા બંદાઓમાં શુક્રગુઝાર બહુ ઓછા છે.

 

[03:59.00]

فَلَمَّا قَضَيْنَا عَلَيْهِ الْمَوْتَ مَا دَلَّهُمْ عَلٰى مَوْتِهٖۤ اِلَّا دَآ بَّةُ الْاَرْضِ تَاْ كُلُ مِنْسَاَتَهُ ۚ فَلَمَّا خَرَّ تَبَيَّنَتِ الْجِنُّ اَنْ لَّوْ كَانُوْا يَعْلَمُوْنَ الْغَيْبَ مَا لَبِثُوْا فِى الْعَذَابِ الْمُهِيْنِ ؕ‏﴿14﴾‏

૧૪.VÕtBBtt f1Í1Gt3Ltt y1ÕtGt3rnÕt3 BtÔt3ít BttŒÕÕtnwBt3 y1Õtt BtÔt3ítune9 EÕÕtt Œt9çt0ítwÕt3 yh3Íu2 íty3ftuÕttu rBtLt3Ëyítnq, VÕtBBtt Ï1th0ítçtGGtLtrítÕt3 SLLttu yÕÕtÔt3ftLtq Gty14ÕtBtqLtÕt3 ø1tGt3çt BttÕtçtuËq7 rVÕt3 yÍt7rçtÕt3 BttuneLt

૧૪. પછી જયારે અમોએ તેની મોતનો ફેસલો કરી લીધો ત્યારે તેમની મોતની ખબર કોઇએ ન આપી સિવાય કે એક ઝમીનના કીડા (ઉધઇ)એ, જે તેની લાકડીને ખાતી હતી, અને જયારે તે ઝમીન પર પડી ગયા ત્યારે જિન્નાતને ખબર પડી. અગર તેઓ ગૈબનું ઇલ્મ રાખતા હોત તો ઝિલ્લતવાળા અઝાબમાં ગિરફતાર ન રહેત.

 

[04:27.00]

لَقَدْ كَانَ لِسَبَاٍ فِیْ مَسْكَنِهِمْ اٰيَةٌ  ۚ جَنَّتٰنِ عَنْ يَّمِيْنٍ وَّشِمَالٍ۬ ؕ  کُلُوْا مِنْ رِّزْقِ رَبِّكُمْ وَاشْكُرُوْا لَهٗ ؕ بَلْدَةٌ طَيِّبَةٌ وَّرَبٌّ غَفُوْرٌ‏‏﴿15﴾‏

૧૫.Õtf1Œ3 ftLt ÕtuËçtELt3 VeBtMfLturnBt3 ytGtítwLt3, sLLtíttLtu y1kGt0Bte®LtÔt3 Ôt~tuBttrÕtLt3, ftuÕtq rBth3rhÍ3fu2 hççtufwBt3 Ôt~ftuYÕtnq, çtÕt3ŒítwLt3 ít1GGtuçtítwkÔt3 Ôthçtw0Lt3 ø1tVqh

૧૫. અને કોમે સબા માટે તેમના રહેઠાણમાં અમારી નિશાની હતી. જમણી તથા ડાબી બંને તરફ બે બગીચાઓ હતાં, (તેઓને કહ્યુ) તમો તમારા પરવરદિગારથી મળેલ રોઝી ખાવ, અને તેનો શુક્ર કરો, પાકીઝા શહેર છે અને બક્ષવાવાળો પરવરદિગાર છે.

 

[04:50.00]

فَاَعْرَضُوْا فَاَرْسَلْنَا عَلَيْهِمْ سَيْلَ الْعَرِمِ وَبَدَّلْنٰهُمْ بِجَنَّتَيْهِمْ جَنَّتَيْنِ ذَوَاتَىْ اُكُلٍ خَمْطٍ وَّاَثْلٍ وَّشَىْءٍ مِّنْ سِدْرٍ قَلِيْلٍ‏﴿16﴾‏

૧૬.Vyy14hÍq1 Vyh3ËÕLtt y1ÕtGt3rnBt3 ËGt3ÕtÕt3 y1huBtu ÔtçtŒ0ÕLttnwBt3 çtusLLtítGt3rnBt3 sLLtítGt3Ltu Í7ÔttítGt3 ytufturÕtLt3 Ï1tBt3rítk2Ôt3 ÔtyË7®ÕtÔt3 Ôt~tGt3EBt3 rBtLt3rËŒ3rhLt3 f1ÕteÕt

૧૬. પરંતુ તેઓએ (અલ્લાહથી) મોઢુ ફેરવી લીધુ, તો અમોએ તેમની ઉપર વિરાન કરનાર સૈલાબ મોકલ્યો, અને તેમના બંને બગીચાઓને એવા બે બગીચાઓમાં -કે જેમાં કડવા ફળો, સૂકા વૃક્ષો તેમજ થોડા બોરડીના વૃક્ષો હતા- ફેરવી દીધા.

 

[05:13.00]

ذٰلِكَ جَزَيْنٰهُمْ بِمَا كَفَرُوْا ؕ وَهَلْ نُجٰزِىْۤ اِلَّا الْكَفُوْرَ‏﴿17﴾‏

૧૭.Ít7Õtuf sÍGt3LttnwBt3 çtuBtt fVY, ÔtnÕt3LttuòÍe9 EÕÕtÕt3 fVqh

૧૭. આ સજા અમોએ તેમની નાશુક્રીના કારણે આપી, અને શું અમે નાશુક્રા સિવાય બીજા કોઇને સજા કરીએ?!

 

[05:23.00]

وَجَعَلْنَا بَيْنَهُمْ وَبَيْنَ الْقُرَى الَّتِىْ بٰرَكْنَا فِيْهَا قُرًى ظَاهِرَةً وَّقَدَّرْنَا فِيْهَا السَّيْرَ ؕ سِيْرُوْا فِيْهَا لَيَالِىَ وَاَيَّامًا اٰمِنِيْنَ‏﴿18﴾‏

૧૮.Ôtsy1ÕLtt çtGt3LtnwBt3 ÔtçtGt3LtÕt3 ftu2hÕÕtíte çtthf3Ltt Vent ftu2hLt3 Í5tnuhítkÔt3 Ôtf1Œ0hLtt VenMËGt3h, ËeY Vent ÕtGttÕtuGt ÔtyGGttBtLt3 ytBtuLteLt

૧૮. અને અમોએ તેમની અને એવી વસ્તીઓની વચ્ચે જેમાં અમોએ બરકત રાખી છે, જાહેર વસ્તીઓ બનાવી દીધી, અને તેમની વચ્ચે મુસાફરીનું પ્રમાણ નક્કી કરી દીધુ આ રસ્તાઓમાં દિવસ અને રાત સલામતી સાથે હરો-ફરો.

 

[05:42.00]

فَقَالُوْا رَبَّنَا بٰعِدْ بَيْنَ اَسْفَارِنَا وَظَلَمُوْۤا اَنْفُسَهُمْ فَجَعَلْنٰهُمْ اَحَادِيْثَ وَمَزَّقْنٰهُمْ كُلَّ مُمَزَّقٍ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ‏﴿19﴾‏

૧૯.Vf1tÕtq hçt0Ltt çttE2Œ3 çtGt3Lt yMVthuLtt ÔtÍ5ÕtBtq9 yLVtuËnwBt3 Vsy1ÕLttnwBt3 yn1tŒeË7 ÔtBtÍ0f74LttnwBt3 fwÕÕt BttuBtÍ0rf2Lt3, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 ÕtufwÕÕtu Ë1çtt0rhLt3 ~tfqh

૧૯. પરંતુ તેમણે કહ્યું કે અય મારા પરવરદિગાર તું અમારી મુસાફરીના અંતરને દૂર રાખ, તેમણે ખુદ પોતાના ઉપર જ ઝુલ્મ કર્યો, જેથી અમોએ તેમને (ઇબ્રત માટેની) વાર્તાઓ બનાવી દીધા અને સંપૂર્ણ વેર- વિખેર કરી નાખ્યા, બેશક આમાં સબર અને શુક્ર કરનારાઓ માટે નિશાનીઓ છે.

 

[06:05.00]

وَلَقَدْ صَدَّقَ عَلَيْهِمْ اِبْلِيْسُ ظَنَّهٗ فَاتَّبَعُوْهُ اِلَّا فَرِيْقًا مِّنَ الْمُؤْمِنِيْنَ‏﴿20﴾‏

૨૦.ÔtÕtf1Œ3 Ë1Œ0f1 y1ÕtGt3rnBt3 EçÕteËtu Í5LLtnq VíítçtW2ntu EÕÕtt Vhef1Bt3 BtuLtÕt3 Bttuy3BtuLteLt

૨૦. અને હકીકતમાં શૈતાને પોતાનું અનુમાન તેઓ પર સાચું કરી દેખાડયું, મોઅમીનોના સમૂહ સિવાય બધાએ તેની તાબેદારી કરી.

 

[06:16.00]

وَمَا كَانَ لَهٗ عَلَيْهِمْ مِّنْ سُلْطٰنٍ اِلَّا لِنَعْلَمَ مَنْ يُّؤْمِنُ بِالْاٰخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِیْ شَكٍّ ؕ وَ رَبُّكَ عَلٰى كُلِّ شَىْءٍ حَفِيْظٌ۠ ‏‏﴿21﴾‏

૨૧.ÔtBttftLt Õtnq y1ÕtGt3rnBt3 rBtLt3ËwÕít1trLtLt3 EÕÕtt ÕtuLty14ÕtBt BtkGGttuy3BtuLttu rçtÕt3ytÏtu2hítu rBtBt0Lt3ntuÔt rBtLnt Ve~tf3rfLt3, Ôthççttuf y1Õtt fwÕÕtu ~tGt3ELt3 n1VeÍ5

૨૧. અને તે (શૈતાન)નો તેમના ઉપર કાબૂ ન હતો, સિવાય કે અમે (જાહેરી નિશાની વડે) જાણીએ કે કોણ આખેરત પર ઇમાન રાખે છે અને કોણ તેની તરફથી શકમાં છે, અને તારો પરવરદિગાર દરેક વસ્તુનો મુહાફીઝ છે.

 

[06:36.00]

قُلِ ادْعُوا الَّذِيْنَ زَعَمْتُمْ مِّنْ دُوْنِ اللّٰهِۚ لَا يَمْلِكُوْنَ مِثْقَالَ ذَرَّةٍ فِى السَّمٰوٰتِ وَلَا فِى الْاَرْضِ وَمَا لَهُمْ فِيْهِمَا مِنْ شِرْكٍ وَّمَا لَهٗ مِنْهُمْ مِّنْ ظَهِيْرٍ‏﴿22﴾‏

૨૨.ft2urÕtŒ3WÕÕtÍ8eLt Íy1Bt3ítwBt3 rBtLŒqrLtÕÕttnu, ÕttGtBÕtufqLt rBtM7f1tÕt Í7h0rítLt3 rVË0BttÔttítu ÔtÕtt rVÕt3yÍu2o ÔtBttÕtnwBt3 VenuBtt rBtLt3r~th3®fÔt3 ÔtBttÕtnw rBtLt3nwBt3 rBtLt3 Í5neh

૨૨. તમે કહો કે તમને અલ્લાહ સિવાય જેમનુ ગુમાન છે તેમને પોકારો! (તમે જોશો કે) તેઓ આસમાનો અને ઝમીનમાં એક કણ બરાબર પણ સત્તા નથી રાખતા, અને ન તેમનો આ બંનેમાં કંઇપણ હિસ્સો છે અને ન તે(ની ખિલ્કત)માં તેઓમાંથી કોઇ મદદગાર છે.

 

[07:01.00]

وَلَا تَنْفَعُ الشَّفَاعَةُ عِنْدَهٗۤ اِلَّا لِمَنْ اَذِنَ لَهٗ ؕ حَتّٰٓى اِذَا فُزِّعَ عَنْ قُلُوْبِهِمْ قَالُوْا مَاذَا ۙ قَالَ رَبُّكُمْ ؕ قَالُوا الْحَقَّ ۚ وَهُوَ الْعَلِىُّ الْكَبِيْرُ‏﴿23﴾‏

૨૩.ÔtÕttítLVW2~t0Vty1íttu E2LŒnq9 EÕÕtt ÕtuBtLt3 yÍu8Lt Õtnq, n1íítt9 yuÍt7 VwÍ3Íuy1 y1Lftu2ÕtqçturnBt3 f1tÕtq BttÍt7 f1tÕt hççttufwBt3, f1tÕtqÕt3 n1f14f1, ÔtntuÔtÕt3 y1rÕtGGtwÕt3 fçteh

૨૩. અને તેની પાસે કોઇની શફાઅત ફાયદો નહી પહોંચાડે સિવાય કે જેને રજા આપી હોય ત્યાં સુધી કે તેમના દિલમાંથી ડર દૂર થઇ જાય. (મુજરિમો) કહેશે કે તમારા પરવરદિગારે શુ કહ્યુ (શફાઅત કરનાર) કહેશે તેણે હક કહ્યુ અને તે બુલંદ અને મહાન છે.

 

[07:25.00]

قُلْ مَنْ يَّرْزُقُكُمْ مِّنَ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ قُلِ اللّٰهُ ۙ وَ اِنَّاۤ اَوْ اِيَّاكُمْ لَعَلٰى هُدًى اَوْ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ‏﴿24﴾‏

૨૪.f1wÕt3 BtkGGt3hÍtuftu2fwBt3 BtuLtMËBttÔttítu ÔtÕt3yÍu2o, ft2urÕtÕÕttntu ÔtELLtt9 yÔt3EGGttfwBt3 Õty1ÕttntuŒLt3 yÔt3Ve Í1ÕttrÕtBt3 BttuçteLt

૨૪. તું કહે કે તમને આસમાનો તથા ઝમીનમાંથી રોઝી કોણ આપે છે ? તું કહે કે "અલ્લાહ! અમે કે તમે હિદાયત ઉપર કે ખુલ્લી ગુમરાહીમાં છીએ." (બંનેમાંથી એક હિદાયત પર અને બીજો ગુમરાહી પર છે.)

 

[07:44.00]

قُلْ لَّا تُسْئَلُوْنَ عَمَّاۤ اَجْرَمْنَا وَلَا نُسْئَلُ عَمَّا تَعْمَلُوْنَ‏﴿25﴾‏

૨૫.fw1ÕÕtt ítwË3yÕtqLt y1BBtt9 ys3hBLtt ÔtÕtt LtwË3yÕttu y1BBtt íty14BtÕtqLt

૨૫. કહો કે અમે જે જુર્મ કરશું તેના બારામાં તમને સવાલ કરવામાં નહિં આવે, તથા તમે જે કાંઇ કરશો એના બારામાં અમને સવાલ કરવામાં નહિ આવે.

 

[07:56.00]

قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِالْحَقِّ ؕ وَهُوَ الْفَتَّاحُ الْعَلِيْمُ‏﴿26﴾‏

૨૬.f1wÕt3 Gts3Btyt2u çtGt3LtLtt hççttuLtt Ëw7BBt GtV3ítntu2 çtGt3LtLtt rçtÕt3n1f14fu2, ÔtntuÔtÕt3 Vííttnw1Õt3 y1ÕteBt

૨૬. તું કહે કે આપણો પરવરદિગાર આપણને ભેગાં કરશે પછી આપણી વચ્ચે હક/યોગ્ય ફેસલો કરશે, અને તે જાણકાર ફેસલો કરવાવાળો છે.

 

[08:06.00]

قُلْ اَرُوْنِىَ الَّذِيْنَ ا لْحَقْتُمْ بِهٖ شُرَكَآءَ كَلَّا ؕ بَلْ هُوَ اللّٰهُ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿27﴾‏

૨૭.fw1Õt3 yYLtuGtÕÕtÍ8eLt yÕt3n1f3ítwBt3 çtune ~ttuhft9y fÕÕtt, çtÕt3ntuÔtÕÕttnwÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૨૭. કહો કે તમારા તે (અલ્લાહ)ની સાથે જોડેલા બનાવટી શરીકો બતાવો હરગિઝ (એવો કોઇ શરીક) નથી (કે તે બતાવી શકે) બલ્કે તે અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે.

 

[08:20.00]

وَمَاۤ اَرْسَلْنٰكَ اِلَّا كَآفَّةً لِّلنَّاسِ بَشِيْرًا وَّنَذِيْرًا وَّلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ‏﴿28﴾‏

૨૮.ÔtBtt9 yh3ËÕLttf EÕÕtt ft9V3VítÕt3 rÕtLLttËu çt~tehkÔt3 ÔtLtÍ8ehkÔt3 ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGty14ÕtBtqLt

૨૮. અને અમોએ તને નથી મોકલ્યો સિવાય કે બધા લોકો માટે ખુશખબરી અને ચેતવણી આપનાર પરંતુ મોટા ભાગના લોકો (આ હકીકત) જાણતા નથી.

 

[08:38.00]

وَيَقُوْلُوْنَ مَتٰى هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿29﴾‏

૨૯.ÔtGtf1qÕtqLt Btítt ntÍ7Õt3 Ôty14Œtu ELfwLítwBt3 Ë1tŒufeLt

૨૯. અને તેઓ કહે છે કે જો તમે સાચુ કહો છો તો (કયામતનો) વાયદો ક્યારે પૂરો થશે?

 

[08:47.00]

قُلْ لَّكُمْ مِّيْعَادُ يَوْمٍ لَّا تَسْتَاْخِرُوْنَ عَنْهُ سَاعَةً وَّلَا تَسْتَقْدِمُوْنَ۠ ‏‏﴿30﴾‏

૩૦.fw1Õt3 ÕtfwBt3 Btey1tŒtu GtÔt3rBtÕt3 ÕttítMíty3Ïtu2YLt y1Lntu Ëty1ítkÔt3 ÔtÕttítMítf14ŒuBtqLt

૩૦. તું કહે કે તમારા માટે (વાયદાનો) દિવસ નક્કી છે, જેનાથી તમે એક પળ ન પાછળ રહી જશો, ન આગળ વધી જશો.

 

[08:58.00]

وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لَنْ نُّؤْمِنَ بِهٰذَا الْقُرْاٰنِ وَلَا بِالَّذِىْ بَيْنَ يَدَيْهِؕ وَلَوْ تَرٰٓى اِذِ الظّٰلِمُوْنَ مَوْقُوْفُوْنَ عِنْدَ رَبِّهِمْۖۚ يَرْجِعُ بَعْضُهُمْ اِلٰى بَعْضِ ۟الْقَوْلَ‌ۚ يَقُوْلُ الَّذِيْنَ اسْتُضْعِفُوْا لِلَّذِيْنَ اسْتَكْبَرُوْا لَوْلَاۤ اَنْتُمْ لَكُنَّا مُؤْمِنِيْنَ‏﴿31﴾‏

૩૧.Ôtf1tÕt ÕÕtÍ8eLt fVY ÕtLLttuy3BtuLt çtuntÍ7Õt3 f1wh3ytLtu ÔtÕttrçtÕÕtÍ8e çtGt3Lt GtŒGt3nu, ÔtÕtÔt3ítht9 yurÍ7Ít50ÕtuBtqLt BtÔt3fq1VqLt E2LŒ hççturnBt3, Gth3suytu2 çty14Ítu2nwBt3 yuÕtt çty14Íu2rLtÕt3 f1Ôt3Õt, Gtf1qÕtwÕÕtÍ8eLtË3 ítwÍ14yu2Vq rÕtÕÕtÍ8eLtË3 ítf3çtY ÕtÔt3Õtt9 yLítwBt3 ÕtfwLLtt Bttuy3BtuLteLt

૩૧. અને નાસ્તિકોએ કહ્યુ કે અમે આ કુરઆન તથા અગાઉની મોજૂદ કિતાબો પર હરગિઝ ઇમાન નહી લાવીએ અને જો તુ એને જોઇશ કે જ્યારે આ ઝાલિમોને તારા પરવરદિગારની સામે (હિસાબ માટે) ઊભા રાખવામાં આવેલ હશે ત્યારે એવી હાલતમાં હશે કે દરેક (ગુનાહની) વાતને એક બીજાઓની તરફ પલટાવતા હશે, અને કમજોરો ઘમંડી લોકોને કહેતા હશે જો તમે ન હોત તો અમે ઇમાનવાળા બની ગયા હોત.

 

[09:36.00]

قَالَ الَّذِيْنَ اسْتَكْبَرُوْا لِلَّذِيْنَ اسْتُضْعِفُوْۤا اَنَحْنُ صَدَدْنٰكُمْ عَنِ الْهُدٰى بَعْدَ اِذْ جَآءَكُمْ بَلْ كُنْتُمْ مُّجْرِمِيْنَ‏﴿32﴾‏

૩૨.f1tÕtÕÕtÍ8eLtMítf3çtY rÕtÕÕtÍ8eLtË3 ítwÍ14yu2Vq yLtn14Lttu Ë1ŒŒ3LttfwBt3 y1rLtÕntuŒt çty14Œ EÍ74ò9yfwBt3 çtÕt3 fwLítwBt3 Btws3huBteLt

૩૨. ઘમંડી લોકો કમજોર લોકોને કહેતા હશે શું અમોએ તમારી પાસે હિદાયત આવ્યા બાદ તમને તે (હિદાયત) તેને કબૂલ કરવાથી અટકાવ્યા? પરંતુ તમો પોતેજ ગુનેહગાર હતા.

 

[09:53.00]

وَقَالَ الَّذِيْنَ اسْتُضْعِفُوْا لِلَّذِيْنَ اسْتَكْبَرُوْا بَلْ مَكْرُ الَّيْلِ وَ النَّهَارِ اِذْ تَاْمُرُوْنَنَاۤ اَنْ نَّكْفُرَ بِاللّٰهِ وَنَجْعَلَ لَهٗۤ اَنْدَادًا ؕ وَاَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَاَوُا الْعَذَابَ ؕ وَجَعَلْنَا الْاَغْلٰلَ فِیْۤ اَعْنَاقِ الَّذِيْنَ كَفَرُوْا ؕ هَلْ يُجْزَوْنَ اِلَّا مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿33﴾‏

૩૩.Ôtf1tÕtÕÕtÍ8eLtË3 ítwÍ14yu2Vq rÕtÕÕtÍ8eLtË3 ítf3çtY çtÕt3 Btf3ÁÕt3 ÕtGt3Õtu ÔtLLtnthu EÍ74 íty3BttuYLtLtt9 yLLtf3Vtuh rçtÕÕttnu ÔtLts3y1Õt Õtnq9 yLŒtŒLt3,ít ÔtyËh3YLt3 LtŒtBtít ÕtBtt0 hyÔtwÕt3 y1Ít7çt, Ôtsy1Õt3LtÕt3 yø14tÕttÕt Ve9 yy14Lttrf2Õt3ÕtÍ8eLt fVY, nÕt3Gtws3ÍÔt3Lt EÕÕtt BttftLtq Gty14BtÕtqLt

૩૩. અને કમજોર લોકો ઘમંડી લોકોને કહેશે કે તમારી રાત દિવસની મક્કારીઓની આ અસર છે, જયારે તમે અમને અલ્લાહનો ઇન્કાર કરવાનો તથા તેનો બરોબરીયો બનાવવાનો હુકમ આપતા હતા, અને જયારે તેઓ અઝાબ જોશે ત્યારે પોતાના પસ્તાવાને છુપાવશે અને અમે નાસ્તિકોની ગરદનમાં તોક નાખી દઇશું; શું તેઓને જે કાંઇ તેઓ કરતા હતા એ સિવાય બીજો કંઇ બદલો આપવામાં આવશે?

 

[10:34.00]

وَمَاۤ اَرْسَلْنَا فِیْ قَرْيَةٍ مِّنْ نَّذِيْرٍ اِلَّا قَالَ مُتْرَفُوْهَاۤ ۙاِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ‏﴿34﴾‏

૩૪.ÔtBtt9 yh3ËÕLtt Vef1h3GtrítBt3 rBtLLtÍ8erhLt3 EÕÕtt ft1Õt BtwíhVqnt9 ELLtt çtuBtt9 Wh3rËÕítwBt3 çtune ftVuYLt

૩૪. અને અમે કોઇ પણ વસ્તીમાં ડરાવનાર મોકલ્યો નથી સિવાય કે તેના સુખ સગવડમાં ડુબેલા લોકોએ કહ્યુ કે અમે તમારા પયગામોનો ઇન્કાર કરનારા છીએ.

 

[10:57.00]

وَ قَالُوْا نَحْنُ اَكْثَرُ اَمْوَالًا وَّاَوْلَادًا ۙ وَّمَا نَحْنُ بِمُعَذَّبِيْنَ‏﴿35﴾‏

૩૫.Ôtf1tÕtq Ltn14Lttu yf3Ë7htu yBÔttÕtkÔt3 ÔtyÔt3ÕttŒkÔt3 ÔtBttLtn14Lttu çtuBttuy1Í74Í7çteLt

૩૫. અને કહ્યું કે અમે માલ અને ઔલાદના હિસાબે તમારા કરતા વધારે છીએ અને અમને અઝાબ કરવામાં નહિં આવે.

 

[11:07.00]

قُلْ اِنَّ رَبِّىْ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ وَيَقْدِرُ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ۠ ‏‏﴿36﴾‏

૩૬.f1wÕt3 ELLt hççte GtçËtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGtf14Œuhtu ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGty14ÕtBtqLt

૩૬. તું કહે કે બેશક મારો પરવરદિગાર જેના માટે ચાહે છે રોઝી વિશાળ અથવા તંગ કરે છે, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.

 

[11:23.00]

وَمَاۤ اَمْوَالُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ بِالَّتِىْ تُقَرِّبُكُمْ عِنْدَنَا زُلْفٰٓى اِلَّا مَنْ اٰمَنَ وَعَمِلَ صَالِحًاؗ فَاُولٰٓئِكَ لَهُمْ جَزَآءُ الضِّعْفِ بِمَا عَمِلُوْا وَهُمْ فِى الْغُرُفٰتِ اٰمِنُوْنَ‏﴿37﴾‏

૩૭.ÔtBtt9 yBÔttÕttufwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtufwBt3 rçtÕÕtíte íttuf1h3huçttufwBt3 E2LŒLtt ÍwÕVt9 EÕÕttBtLt3 ytBtLt Ôty1BtuÕt Ët1Õtun1Lt3 VytuÕtt9yuf ÕtnwBt3 sÍt9WÍ14 Íu2y14Vu çtuBtty1BtuÕtq ÔtnwBt3 rVÕt3øttu2htuVtítu ytBtuLtqLt

૩૭. અને તમારો માલ અને ઔલાદ એવી વસ્તુ નથી કે જે તમને અમારાથી નજીક કરી દે, સિવાય કે જે ઇમાન લાવે તથા નેક અમલ કરે, એ લોકોને તેમના કાર્યોનો બમણો બદલો આપવામાં આવશે અને તેઓ (જન્નતના) ઓરડાઓમાં સલામતી સાથે હશે.

 

[12:03.00]

وَ الَّذِيْنَ يَسْعَوْنَ فِیْۤ اٰيٰتِنَا مُعٰجِزِيْنَ اُولٰٓئِكَ فِى الْعَذَابِ مُحْضَرُوْنَ‏﴿38﴾‏

૩૮.ÔtÕÕtÍ8eLt GtË3y1Ôt3Lt Ve9 ytGttítuLtt Bttuy1tsuÍeLt ytuÕtt9yuf rVÕy1Ít7çtu Bttun14Í1YLt

૩૮. અને જે લોકો અમને આજિઝ કરવા માટે અમારી નિશાનીઓ(ને રદ કરવા) બાબતે કોશિશો કરે છે તેઓને અઝાબ માટે હાજર કરવામાં આવશે.

 

[12:17.00]

قُلْ اِنَّ رَبِّىْ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖ وَيَقْدِرُ لَهٗ ؕ وَمَاۤ اَنْفَقْتُمْ مِّنْ شَىْءٍ فَهُوَ يُخْلِفُهٗ ۚ وَهُوَ خَيْرُ الرّٰزِقِيْنَ‏﴿39﴾‏

૩૯.f1wÕt3 ELLt hççte GtçËtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu rBtLyu2çttŒune ÔtGtf3ŒuhtuÕtnq, ÔtBtt9 yLt3Vf3ítwBt3 rBtLt3 ~tGt3ELt3 VntuÔt GtwÏ1ÕtuVtunq, ÔtntuÔt Ï1tGt3Áht0Íuf2eLt

૩૯. કહે કે બેશક મારો પરવરદિગાર તેના બંદાઓમાંથી જેની રોઝીમાં ચાહે છે વધારો કરે છે અને જેની રોઝીમાં ચાહે છે કમી કરે છે, અને તમે જે કાંઇ તેની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરશો તેનો બદલો આપશે અને તે બહેતરીન રોઝી આપનારો છે.

 

[12:41.00]

وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيْعًا ثُمَّ يَقُوْلُ لِلْمَلٰٓئِكَةِ اَهٰٓؤُلَاۤءِ اِيَّاكُمْ كَانُوْا يَعْبُدُوْنَ‏﴿40﴾‏

૪૦.ÔtGtÔt3Bt Gtn14~ttuhtunwBt3 sBtey1Lt3 Ëw7BBt Gtfq1Õttu rÕtÕt3BtÕtt9yufítu ynt9ytuÕtt9yu EGGttfwBt3 ftLtq Gty14çttuŒqLt

૪૦. અને જે દિવસે તે બધાને ભેગાં કરશે, પછી ફરિશ્તાઓને કહેશે કે શું આ લોકો તમારી ઇબાદત કરતા હતા ?

 

[12:57.00]

قَالُوْا سُبْحٰنَكَ اَنْتَ وَلِيُّنَا مِنْ دُوْنِهِمْۚ بَلْ كَانُوْا يَعْبُدُوْنَ الْجِنَّ ۚ اَكْثَرُهُمْ بِهِمْ مُّؤْمِنُوْنَ‏﴿41﴾‏

૪૧.f1tÕtq Ëwçt3n1tLtf yLít ÔtrÕtGGttuLtt rBtLŒqLturnBt3, çtÕt3ftLtq Gty14çttuŒqLtÕt3 SLLt, yf3Ë7htunwBt3 çturnBt3 Bttuy3BtuLtqLt

૪૧. (ફરિશ્તાઓ) કહેશે કે તું પાક છો અને અમારો વલી છો તેઓ નહિ, બલ્કે તેઓ જિન્નાતની ઇબાદત કરતા હતાં, અને તેઓમાંના ઘણાંખરા તેમના પર ઇમાન રાખતા હતા.

 

[13:15.00]

فَالْيَوْمَ لَا يَمْلِكُ بَعْضُكُمْ لِبَعْضٍ نَّفْعًا وَّلَا ضَرًّا ؕ وَنَقُوْلُ لِلَّذِيْنَ ظَلَمُوْا ذُوْقُوْا عَذَابَ النَّارِ الَّتِىْ كُنْتُمْ بِهَا تُكَذِّبُوْنَ‏﴿42﴾‏

૪૨.VÕt3GtÔt3Bt ÕttGtBÕtuftu çty14Ítu2fwBt3 Õtuçty14rÍ1Lt3 LtV3y1kÔt3 ÔtÕttÍ1h3hLt3, ÔtLtfq1Õttu rÕtÕÕtÍ8eLt Í5ÕtBtq Íq7f1q y1Ít7çtLLttrhÕÕtíte fwLt3ítwBt3 çtunt íttufÍ74Í8uçtqLt

૪૨. (હા) આજે કોઇ પણ એકબીજાના નફા અને નુકસાનનો માલિક નથી. અમે ઝાલિમોને કહેશુ આગની સજાની મજા ચાખો જેનો તમે ઇન્કાર કરતા હતા.

 

[13:39.00]

وَاِذَا تُتْلٰى عَلَيْهِمْ اٰيٰتُنَا بَيِّنٰتٍ قَالُوْا مَا هٰذَاۤ اِلَّا رَجُلٌ يُّرِيْدُ اَنْ يَّصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ اٰبَآؤُكُمْ‌ ۚ وَقَالُوْا مَا هٰذَاۤ اِلَّاۤ اِفْكٌ مُّفْتَرً ىؕ وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لِلْحَقِّ لَمَّا جَآءَهُمْ ۙ اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِيْنٌ‏﴿43﴾‏

૪૩.ÔtyuÍt7ítwít3Õtt y1ÕtGt3rnBt3 ytGttíttuLtt çtGGtuLttrítLt3 f1tÕtq BttntÍt98 EÕÕtt hòuÕtwkGGttuheŒtu ykGGtËw1Œ0fwBt3 y1BBttftLt Gty14çttuŒtu ytçtt9ytufwBt3, Ôtf1tÕtq BttntÍt98 EÕÕtt9 EV3fwBt3 BtwV3íthLt3, Ôtft1ÕtÕÕtÍ8eLt fVY rÕtÕt3n1f14fu2 ÕtBBtt ò9ynwBt3 ELt3 ntÍt98 EÕÕtt Ëun14ÁBBttuçteLt

૪૩. અને જયારે તેમની સામે અમારી વાઝેહ આયતો પઢવામાં આવતી ત્યારે તેઓ કહેતા કે આ ઇન્સાન એ સિવાય કંઇ નથી ચાહતો કે જેની ઇબાદત તમારા બાપ દાદા કરતા હતા તેનાથી તમોને અટકાવે. કહે છે કે આ નથી, સિવાય કે ઉપજાવી કાઢેલી દાસ્તાન; અને નાસ્તિકો પાસે જયારે પણ હક આવે છે ત્યારે તેઓ કહે છે કે આ ખુલ્લો જાદુ છે.

 

[14:30.00]

وَمَاۤ اٰتَيْنٰهُمْ مِّنْ كُتُبٍ يَّدْرُسُوْنَهَا وَمَاۤ اَرْسَلْنَاۤ اِلَيْهِمْ قَبْلَكَ مِنْ نَّذِيْرٍؕ‏﴿44﴾‏

૪૪.ÔtBtt9 ytítGt3LttnwBt3 rBtLt3 ftuíttu®çtGt3 GtŒ3htuËqLtnt ÔtBtt9yh3ËÕLtt9 yuÕtGt3rnBt3 f1çÕtf rBtLLtÍ8eh

૪૪. અને અમોએ તેમને એવી કિતાબો નથી આપી કે તેઓ પઢે અને તારી પહેલાં તેમની પાસે કોઇ ડરાવનાર નથી મોકલ્યો.

 

[14:48.00]

وَكَذَّبَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْۙ وَمَا بَلَغُوْا مِعْشَارَ مَاۤ اٰتَيْنٰهُمْ فَكَذَّبُوْا رُسُلِىْ فَكَيْفَ كَانَ نَكِيْرِ۠ ‏‏﴿45﴾‏

૪૫.ÔtfÍ70çtÕÕtÍ8eLt rBtLt3 f1çt3ÕturnBt3 ÔtBttçtÕtø1tq Btuy14~tthBtt9 ytítGt3LttnwBt3 VfÍ08çtq htuËtuÕte VfGt3V ftLt Ltfeh

૪૫. અને તેમના અગાઉના લોકોએ (નબીઓને) જૂઠલાવ્યા એવી હાલતમાં કે તેમની પાસે અમારા આપેલા (પયગામ)નો દસમો હિસ્સો પણ નથી (છતા પણ) તેઓએ મારા રસૂલોને જૂઠલાવ્યા બસ (જુઓ કે) અમારો અઝાબ કેવો હતો!

 

[15:03.00]

قُلْ اِنَّمَاۤ اَعِظُكُمْ بِوَاحِدَةٍ ۚ اَنْ تَقُوْمُوْا لِلّٰهِ مَثْنٰى وَفُرَادٰى ثُمَّ تَتَفَكَّرُوْا مَا بِصَاحِبِكُمْ مِّنْ جِنَّةٍ ؕ اِنْ هُوَ اِلَّا نَذِيْرٌ لَّكُمْ بَيْنَ يَدَىْ عَذَابٍ شَدِيْدٍ‏﴿46﴾‏

૪૬.fw1Õt3 ELLtBtt9 yy2uÍt6ufwBt3 çtuÔttnu2ŒrítLt3, yLt3ítfq1Btq rÕtÕÕttnu BtM7Ltt ÔtVtuhtŒt Ë7wBBt ítítVf3fY BttçtuË1tnu2çtufwBt3 rBtLt3 SLLtrítLt3, ELt3ntuÔt EÕÕtt LtÍ8eÁÕÕtfwBt3 çtGt3Lt GtŒGt3 y1Ít7rçtLt3 ~tŒeŒ

૪૬. તું કહે કે હું તમને એક નસીહત કરૂં છું કે અલ્લાહ માટે એક-એક, બે-બે થઇને અલ્લાહ માટે ઊભા થાવ અને પછી તમો વિચારો કે તમારા સાથીમાં કંઇ દિવાનાપણું નથી. તે ફકત તમને સખ્ત અઝાબ સામે ડરાવનાર છે.

 

[15:32.00]

قُلْ مَا سَاَ لْتُكُمْ مِّنْ اَجْرٍ فَهُوَ لَكُمْ ؕ اِنْ اَجْرِىَ اِلَّا عَلَى اللّٰهِ ۚ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدٌ‏﴿47﴾‏

૪૭.fw1Õt3 BttËyÕíttufwBt3 rBtLt3 ys3rhLt3 VntuÔt ÕtfwBt3, ELt3 ys3huGt EÕÕtt y1ÕtÕÕttnu, ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒ

૪૭. તું કહે કે જે બદલો મેં માંગ્યો છે તે તમારા માટે જ છે, મારો (હકીકી) બદલો ફકત અલ્લાહના ઝિમ્મે છે, તે દરેક વસ્તુનો ગવાહ છે.

 

[15:48.00]

قُلْ اِنَّ رَبِّىْ يَقْذِفُ بِالْحَقِّ‌ۚ عَلَّامُ الْغُيُوْبِ‏﴿48﴾‏

૪૮.f1wÕt3 ELLt hççte Gtf14Íu8Vtu rçtÕt3n1f14fu2, y1ÕÕttBtwÕt3 øttu2Gtqçt

૪૮. તું કહે કે બેશક મારો પરવરદિગાર હકને (દિલમાં) ઊતારે છે અને તે રાઝોનો જાણનાર છે.

 

[15:56.00]

قُلْ جَآءَ الْحَقُّ وَمَا يُبْدِئُ الْبَاطِلُ وَمَا يُعِيْدُ‏﴿49﴾‏

૪૯.fw1Õt3 ò9yÕt3 n1f14ftu2 ÔtBtt GtwçŒuWÕt3 çttítu2Õttu ÔtBtt GttuE2Œ

૪૯. તું કહે કે હક આવ્યુ! અને બાતિલ ન કાંઇ શરૂઆત કરી શકે છે, અને ન ફરીવાર તેને પલ્ટાવી શકે છે.

 

[16:04.00]

قُلْ اِنْ ضَلَلْتُ فَاِنَّمَاۤ اَضِلُّ عَلٰى نَفْسِىْ ۚ وَاِنِ اهْتَدَيْتُ فَبِمَا يُوْحِىْۤ اِلَىَّ رَبِّىْ ؕ اِنَّهٗ سَمِيْعٌ قَرِيْبٌ‏﴿50﴾‏

૫૦.f1wÕt3 ELt3 Í1ÕtÕíttu VELLtBtt9 yrÍ1ÕÕttu y1ÕttLtV3Ëe, Ôt yuLtun3ítŒGt3íttu VçtuBtt Gtqne92 yuÕtGGt hççte, ELLtnq ËBteW2Lt f1heçt

૫૦. તું કહે કે જો ગુમરાહ થઇશ તો મારા કારણેજ હશે અને જો હિદાયત મેળવીશ તો તે મારા પરવરદિગારની વહીને કારણે હશે, કારણકે તે નઝદીક સાંભળનાર છે.

 

[16:24.00]

وَلَوْ تَرٰٓى اِذْ فَزِعُوْا فَلَا فَوْتَ وَاُخِذُوْا مِنْ مَّكَانٍ قَرِيْبٍۙ‏﴿51﴾‏

૫૧.ÔtÕtÔt3ítht9 EÍ74 VÍuW2 VÕtt VÔt3ít ÔtytuÏt2uÍ7qrBtBt3 BtftrLtLt3 f1heçt

૫૧. અને જો તુ ત્યારે જોવે કે જ્યારે તેઓ ગભરાએલા હશે અને બચી નહિં શકે, અને નઝદિકની જગ્યાએથી તેમને પકડી લેવામાં આવશે:

 

[16:36.00]

وَّقَالُوْۤا اٰمَنَّا بِهٖ‌ ۚ وَاَنّٰى لَهُمُ التَّنَاوُشُ مِنْ مَّكَانٍۢ بَعِيْدٍ ۖۚ‏﴿52﴾‏

૫૨.Ôtf1tÕtq ytBtLLttçtune, ÔtyLLtt ÕtntuBtwít0LttÔttu~ttu rBtBt3 BtftrLtBt3 çtE2Œ

૫૨. અને તેઓ કહેશે કે અમે ઇમાન લાવ્યા પરંતુ દૂરથી (ઇમાન સુધી) કેવી રીતે પહોંચે?

 

[16:49.00]

وَّقَدْ كَفَرُوْا بِهٖ مِنْ قَبْلُۚ وَيَقْذِفُوْنَ بِالْغَيْبِ مِنْ مَّكَانٍۢ بَعِيْدٍ‌‏﴿53﴾‏

૫૩.Ôtf1Œ3 fVY çtune rBtLt3f1çÕttu, ÔtGtf14Íu8VqLt rçtÕt3ø1tGt3çtu rBtBt3BtftrLtBt3 çtE2Œ

૫૩. અને તેઓ અગાઉ તેનો ઇન્કાર કરી ચૂક્યા, અને અંધારામાં દૂરથી (તોહમતના) તીર ચલાવતા હતા.

 

[17:00.00]

وَحِيْلَ بَيْنَهُمْ وَبَيْنَ مَا يَشْتَهُوْنَ كَمَا فُعِلَ بِاَشْيَاعِهِمْ مِّنْ قَبْلُؕ اِنَّهُمْ كَانُوْا فِیْ شَكٍّ مُّرِيْبٍ۠ ‏‏﴿54﴾‏

૫૪.Ôtn2eÕt çtGt3LtnwBt3 ÔtçtGt3Lt BttGt~ítnqLt fBttVtuyu2Õt çtuy~t3Gttyu2rnBt3 rBtLt3f1çÕttu, ELLtnwBt3 ftLtq Ve~tf3rfBt3 Bttuheçt

૫૪. અને (છેવટે) તેઓ અને તેઓની ચાહત વચ્ચે રૂકાવટ ઊભી કરી દેવામાં આવી જેવી રીતે તેમની પહેલા આવા લોકો સાથે કરવામાં આવ્યુ હતું કારણકે તેઓ શંકા કુશંકામાં હતા.