[00:00.00]
۩ મુસતહબ સજદાઓ આયત ૨૭ અને ૨૮
النمل
અન નમ્લ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૨૭ | આયત-૯૩
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
طٰسٓ تِلْكَ اٰيٰتُ الْقُرْاٰنِ وَكِتَابٍ مُّبِيْنٍۙ﴿1﴾
૧.ít1t-Ëe9Lt-rítÕf ytGttítwÕt3 f1wh3ytLtu ÔtfuíttrçtBBttuçteLt
૧. તા-સીન, આ કુરઆનની અને રોશન કિતાબની આયતો છે:
[00:12.00]
هُدًى وَّبُشْرٰى لِلْمُؤْمِنِيْنَۙ﴿2﴾
૨.ntuŒkÔÔtçtw~ht rÕtÕt3Bttuy3BtuLteLt
૨. જે મોઅમીનો માટે હિદાયત અને ખુશખબરી છે:
[00:17.00]
الَّذِيْنَ يُقِيْمُوْنَ الصَّلٰوةَ وَيُؤْتُوْنَ الزَّكٰوةَ وَ هُمْ بِالْاٰخِرَةِ هُمْ يُوْقِنُوْنَ﴿3﴾
૩.ÕÕtÍ8eLt Gttuf2eBtqLtM1Ë1Õttít ÔtGttuy3ítqLtÍ0ftít ÔtnwBt3 rçtÕt3 ytÏtu2hítu nwBt3 Gtqfu2LtqLt
૩. જેઓ નમાઝ કાયમ કરે છે તથા ઝકાત આપે છે અને આખેરત ઉપર યકીન રાખે છે.
[00:29.00]
اِنَّ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ زَيَّنَّا لَهُمْ اَعْمَالَهُمْ فَهُمْ يَعْمَهُوْنَؕ﴿4﴾
૪.ELLtÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕt3ytÏtu2hítu ÍGGtLLttÕtnwBt3 yy14BttÕtnwBt3 VnwBt3 Gty14BtnqLt
૪. બેશક જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા તેમના આમાલને અમોએ તેમના માટે શોભીતા કરી દીધા જેથી તેઓ તેમાં જ ભટકતા રહે.
[00:42.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ لَهُمْ سُوْٓءُ الْعَذَابِ وَهُمْ فِى الْاٰخِرَةِ هُمُ الْاَخْسَرُوْنَ﴿5﴾
૫.ytuÕtt9yufÕÕtÍ8eLt ÕtnwBt3 Ëq9WÕt3 y1Ít7çtu ÔtnwBt3 rVÕt3ytÏtu2hítu ntuBtwÕt3 yÏ1ËYLt
૫. તેઓ માટે ખરાબ અઝાબ છે અને આખેરતમાં સૌથી વધુ નુકસાન ભોગવનારા છે.
[00:54.00]
وَاِنَّكَ لَتُلَقَّى الْقُرْاٰنَ مِنْ لَّدُنْ حَكِيْمٍ عَلِيْمٍ﴿6﴾
૬.ÔtELLtf ÕtíttuÕtf14f1Õt3 f1wh3ytLt rBtÕÕtŒwLt3 n1ferBtLt3 y1ÕteBt
૬. અને તને આ કુરઆન હિકમતવાળા અને જાણકાર (અલ્લાહ) તરફથી આપવામાં આવે છે.
[01:03.00]
اِذْ قَالَ مُوْسٰى لِاَهْلِهٖۤ اِنِّىْۤ اٰنَسْتُ نَارًاؕ سَاٰتِيْكُمْ مِّنْهَا بِخَبَرٍ اَوْ اٰتِيْكُمْ بِشِهَابٍ قَبَسٍ لَّعَلَّكُمْ تَصْطَلُوْنَ﴿7﴾
૭.EÍ74f1tÕt BtqËt9 Õtuyn3Õtune9 ELLte9 ytLtMíttu LtthLt3 ËytítefwBt3 rBtLnt çtuÏ1tçtrhLt3 yÔt3ytítefwBt3 çtu~tuntrçtLt3 f1çtrËÕt3 Õty1ÕÕtfwBt3 ítM1ít1ÕtqLt
૭. અને જયારે મૂસાએ તેના ઘરવાળાને કહ્યું: કે મેં એક આગ જોય; અને નજીકમાંજ હું તેની કંઇક ખબર લાવીશ અથવા આગની જ્વાળા લાવીશ કે જેથી તમે તાપો.
[01:28.00]
فَلَمَّا جَآءَهَا نُوْدِىَ اَنْۢ بُوْرِكَ مَنْ فِى النَّارِ وَ مَنْ حَوْلَهَا ؕ وَسُبْحٰنَ اللّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ﴿8﴾
૮.VÕtBBtt ò9ynt LtqŒuGt yBçtqhuf BtLt3rVLLtthu ÔtBtLt3 n1Ôt3Õtnt ÔtËwçn1tLtÕÕttnu hÂççtÕt3 y1tÕtBteLt
૮. ત્યારબાદ જયારે મૂસા તે(આગ)ની પાસે આવ્યા ત્યારે અવાજ આવ્યો કે બરકતવાળો છે કે જેનો જલ્વો આગની અંદર અને તેની આસપાસ છે, અને દુનિયાઓનો પાલનહાર અલ્લાહ, પાક અને પાકીઝા છે.
[01:45.00]
يٰمُوْسٰۤى اِنَّهٗۤ اَنَا اللّٰهُ الْعَزِيْزُ الْحَكِيْمُۙ﴿9﴾
૯.Gtt BtqËt9 ELLtnq9 yLtÕÕttnwÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૯. અય મૂસા ! બેશક હું જબરદસ્ત અને હિકમતવાળો અલ્લાહ છું :
[01:56.00]
وَاَ لْقِ عَصَاكَ ؕ فَلَمَّا رَاٰهَا تَهْتَزُّ كَاَنَّهَا جَآنٌّ وَّلّٰى مُدْبِرًا وَّلَمْ يُعَقِّبْ ؕ يٰمُوْسٰى لَا تَخَفْ اِنِّىْ لَا يَخَافُ لَدَىَّ الْمُرْسَلُوْنَ ۖۗ ﴿10﴾
૧૦.Ôty1Õfu2 y1Ë1tf VÕtBBtt hytnt ítn3ítÍ3Ítu fyLLtnt ò9LLtwkÔt3 ÔtÕÕttBtwŒ3çtuhkÔt3 ÔtÕtBt3 Gttuy1f14rf2çt3, Gtt BtqËt9 ÕttítÏ1tV3 ELLte ÕttGtÏt1tVtu ÕtŒGGtÕt3 Btwh3ËÕtqLt
૧૦. અને તારી અસા (લાકડી)ને ઝમીન પર ફેંક, પછી જયારે મૂસાએ જોયું તો તે સાંપની જેમ સળવળતો હતો, તે પાછા ફર્યા અને પાછળ વળીને જોયું પણ નહિં (ગૈબથી અવાજ આવ્યો કે) અય મૂસા ! ડરો નહિં, રસૂલો મારી પાસે ડરતા નથી:
[02:25.00]
اِلَّا مَنْ ظَلَمَ ثُمَّ بَدَّلَ حُسْنًۢا بَعْدَ سُوْٓءٍ فَاِنِّىْ غَفُوْرٌ رَّحِيْمٌ﴿11﴾
૧૧.EÕÕttBtLt3 Í5ÕtBt Ëw7BBt çtŒ0Õt n1wË3LtLt3 çty14Œ Ë9qELt3 VELLte ø1tVqÁh0n2eBt
૧૧. સિવાય કે જે ગુનાહ કરે (પછી તોબા કરી તે ગુનાહ)ને નેકીમાં બદલી નાખે, હું ગફુરૂર રહીમ છું.
[02:41.00]
وَاَدْخِلْ يَدَكَ فِیْ جَيْبِكَ تَخْرُجْ بَيْضَآءَ مِنْ غَيْرِ سُوْٓءٍ فِیْ تِسْعِ اٰيٰتٍ اِلٰى فِرْعَوْنَ وَقَوْمِهٖؕ اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِيْنَ﴿12﴾
૧૨.Ôt yŒ3rÏt1Õt3 GtŒf Ve sGt3çtuf ítÏ1Ás3 çtGt3Ít92y rBtLt3ø1tGt3hu Ëq9ELt3 Ve rítMyu2 ytGttrítLt3 yuÕtt rVh3y1Ôt3Lt Ôtf1Ôt3Btune, ELLtnwBt3 ftLtq f1Ôt3BtLt3 VtËuf2eLt
૧૨. અને તું તારો હાથ ગિરેબાન નાખ જેથી ખરાબી વગર સફેદ અને ચમકદાર થઇને નીકળશે, આ તે નવ નિશાનીઓમાંથી એક છે જે ફિરઔન અને તેની કૌમની તરફ લઇ જા, કારણકે તે નાફરમાન કૌમ છે.
[03:05.00]
فَلَمَّا جَآءَتْهُمْ اٰيٰتُنَا مُبْصِرَةً قَالُوْا هٰذَا سِحْرٌ مُّبِيْنٌۚ﴿13﴾
૧૩.VÕtBt0t ò9yít3nwBt3 ytGttíttuLtt BtwçËu2hítLt3 f1tÕtq ntÍt7 Ëun14ÁBBttuçteLt
૧૩. પછી જ્યારે પણ તેમની પાસે અમારી રોશની આપનારી નિશાનીઓ પહોંચી ત્યારે તેમણે કહ્યું કે આ ખુલ્લો જાદુ છે.
[03:20.00]
وَجَحَدُوْا بِهَا وَاسْتَيْقَنَتْهَاۤ اَنْفُسُهُمْ ظُلْمًا وَّعُلُوًّا ؕ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِيْنَ۠ ﴿14﴾
૧૪.Ôt sn1Œq çtunt ÔtMítGt3f1Ltínt9 yLVtuËtunwBt3 Í5wÕBtkÔt3 Ôtytu2ÕtqÔtLt3, VLÍ5wh3 fGt3V ftLt y1tfu2çtítwÕt3 BtwV3ËuŒeLt
૧૪. અને તેમણે ઝુલ્મ અને સરકશીના કારણે ઇન્કાર કર્યો, જોકે તેમના દિલને યકીન હતું, પછી જુવો કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો હતો !
[03:40.00]
وَلَقَدْ اٰتَيْنَا دَاوٗدَ وَ سُلَيْمٰنَ عِلْمًا ۚ وَقَالَا الْحَمْدُ لِلّٰهِ الَّذِىْ فَضَّلَنَا عَلٰى كَثِيْرٍ مِّنْ عِبَادِهِ الْمُؤْمِنِيْنَ﴿15﴾
૧૫.ÔtÕtf1Œ3 ytítGt3Ltt ŒtÔtqŒ Ôt ËtuÕtGt3BttLt E2ÕBtLt3, Ôtf1tÕtÕt3 n1BŒtu rÕtÕÕttrnÕÕtÍ8e VÍ14Í1Õt3Ltt y1Õtt fË8erhBt3 rBtLt3 y2uçttŒurnÕt3 Bttuy3BtuLteLt
૧૫. અને અમોએ દાવૂદ અને સુલયમાનને ઇલ્મ આપ્યું, તે બંનેએ કહ્યું કે હમ્દ અલ્લાહ માટે જ છે, કે તેણે અમને ઘણાં મોઅમીન બંદાઓ ઉપર ફઝીલત આપી.
[03:56.00]
وَوَرِثَ سُلَيْمٰنُ دَاوٗدَ وَقَالَ يٰۤاَيُّهَا النَّاسُ عُلِّمْنَا مَنْطِقَ الطَّيْرِ وَاُوْتِيْنَا مِنْ كُلِّ شَىْءٍؕ اِنَّ هٰذَا لَهُوَ الْفَضْلُ الْمُبِيْنُ﴿16﴾
૧૬.Ôt ÔthuË7 ËtuÕtGt3BttLttu ŒtÔtqŒ Ôtf1tÕt Gtt9 yGGttunLt0tËtu W2ÂÕÕtBLtt BtLít2uf1í1ít1Gt3hu ÔtWíteLtt rBtLtfwÕÕtu ~tGt3ELt3, ELLt ntÍt7 ÕtntuÔtÕt3 VÍ14ÕtwÕt3BttuçteLt
૧૬. અને સુલયમાન દાવૂદનો વારસદાર થયો તેણે કહ્યું કે અય લોકો ! અમને પક્ષીઓની ઝબાન (ભાષા) શીખવવામાં આવેલ છે અને અમને દરેક ચીઝમાંથી હિસ્સો આપવામાં આવેલ છે અને આ ફઝીલત જાહેર છે.
[04:21.00]
وَحُشِرَ لِسُلَيْمٰنَ جُنُوْدُهٗ مِنَ الْجِنِّ وَالْاِنْسِ وَالطَّيْرِ فَهُمْ يُوْزَعُوْنَ﴿17﴾
૧૭.Ôtntu2~tuh ÕtuËtuÕtGt3BttLt òuLtqŒtunq BtuLtÕt3 SLLtu ÔtÕt3ELËu Ôtí1ít1Gt3hu VnwBt3 GtqÍW2Lt
૧૭. અને સુલયમાન માટે તેના પૂરા લશ્કરમાં જિન્નાતો, ઇન્સાનો તથા પક્ષીઓને ભેગા કરવામાં આવેલા, (હરોળમાં ગોઠવણ માટે) જુદી જુદી ટુકડીમાં વહેંચણી કરવામાં આવેલા.
[04:33.00]
حَتّٰٓى اِذَاۤ اَتَوْا عَلٰى وَادِ النَّمْلِۙ قَالَتْ نَمْلَةٌ يّٰۤاَيُّهَا النَّمْلُ ادْخُلُوْا مَسٰكِنَكُمْۚ لَا يَحْطِمَنَّكُمْ سُلَيْمٰنُ وَجُنُوْدُهٗۙ وَهُمْ لَا يَشْعُرُوْنَ﴿18﴾
૧૮.n1íítt9 yuÍt98 yítÔt3 y1Õtt ÔttrŒLt3 LtBÕtu f1tÕtít3 LtBÕtítwkGGtt9 yGGttunLt3 LtBt3ÕtwŒ3Ïttu2Õtq BtËtfuLtfwBt3, ÕttGtn14ítuBtLLtfwBt3 ËtuÕtGt3BttLttu ÔtòuLtqŒtunq ÔtnwBt3 ÕttGt~ytu2YLt
૧૮. ત્યાં સુધી કે તેઓ કીડીઓની વાદીમાં પહોંચ્યા ત્યારે એક કીડીએ કહ્યું: અય કીડીઓ! તમે તમારા દરોમાં દાખલ થઇ જાઓ, જેથી કે સુલયમાન તથા તેનું લશ્કર ગફલતમાં તમને કચડી ન નાખે.
[05:05.00]
فَتَبَسَّمَ ضَاحِكًا مِّنْ قَوْلِهَا وَقَالَ رَبِّ اَوْزِعْنِىْۤ اَنْ اَشْكُرَ نِعْمَتَكَ الَّتِىْۤ اَنْعَمْتَ عَلَىَّ وَعَلٰى وَالِدَىَّ وَاَنْ اَعْمَلَ صَالِحًا تَرْضٰٮهُ وَاَدْخِلْنِىْ بِرَحْمَتِكَ فِیْ عِبَادِكَ الصّٰلِحِيْنَ﴿19﴾
૧૯.VítçtMËBt Í1tn2ufBt3 rBtLt3f1Ôt3Õtunt Ôtf1tÕt hççtu yÔt3Íuy14Lte9 yLt3y~ftuh Ltuy14BtítfÕÕtíte9 yLt3y1Bít y1ÕtGGt Ôty1Õtt ÔttÕtuŒGGt ÔtyLt3yy14BtÕt Ë1tÕtun1Lt3 íth3Í1tntu ÔtyŒ3rÏt1ÕLte çtuhn14Btítuf Ve yu2çttŒufMË1tÕtun2eLt
૧૯. અને સુલયમાન તેની વાત પર મલકાયા અને હંસીને કહ્યુ કે અય મારા પરવરદિગાર! મને તૌફીક (તક) આપ કે જે નેઅમત તે મને અને મારા વાલેદૈનને આપેલ તેનો હું શુક્ર કરૂં તથા એવા નેક અમલ કરૂં કે જેનાથી તું રાજી થઇ જા અને તારી રહેમતથી મને તારા સાલેહ બંદાઓમાં દાખલ કર.
[05:45.00]
وَتَفَقَّدَ الطَّيْرَ فَقَالَ مَا لِىَ لَاۤ اَرَى الْهُدْهُدَ ۖ ؗ اَمْ كَانَ مِنَ الْغَآئِبِيْنَ﴿20﴾
૨૦.ÔtítVf14f1Œít14 ít1Gt3h Vf1tÕt BttÕtuGt Õtt9 yhÕt3 nwŒ3nwŒ yBt3ftLt BtuLtÕt3øtt92yuçteLt
૨૦. અને તેણે (સુલયમાને) પરીંદાની તપાસ કરીને કહ્યુ કેમ હુદહુદને જોતો નથી, અથવા તે ગાયબ છે?
[05:57.50]
لَاُعَذِّبَنَّهٗ عَذَابًا شَدِيْدًا اَوْ لَاۡاَذْبَحَنَّهٗۤ اَوْ لَيَاْتِيَنِّىْ بِسُلْطٰنٍ مُّبِيْنٍ﴿21﴾
૨૧.Õtytuy1Í74Íu8çtLLtnq y1Ít7çtLt3 ~tŒeŒLt3 yÔt3Õt yÍ74çtn1LLtn9q yÔt3ÕtGty3ítuGtLLte çtuËwÕít1trLtBBttuçteLt
૨૧. હું તેને સખત સજા કરીશ, અથવા તેને ઝબ્હ કરી નાખીશ, અથવા તો તે મારી પાસે (ગાયબ રહેવાની) રોશન દલીલ લાવે !
[06:15.00]
فَمَكَثَ غَيْرَ بَعِيْدٍ فَقَالَ اَحَطْتُّ بِمَا لَمْ تُحِطْ بِهٖ وَ جِئْتُكَ مِنْ سَبَاٍۢ بِنَبَاٍ يَّقِيْنٍ﴿22﴾
૨૨.VBtfË7 ø1tGt3h çtE2rŒLt3 Vf1tÕt yn1í1ítt2u çtuBttÕtBt3 ítturn14ít1 çtune Ôtsuy3íttuf rBtLt3ËçtEBt3, çtuLtçtEkGGtf2eLt
૨૨. પછી બહુ વધારે સમય પસાર થયો ન હતો (ત્યાં હુદહુદ આવ્યુ) અને કહ્યું કે મને એક એવી વાત જાણવા મળી જે તમને પણ ખબર નથી અને હું મુલ્કે સબાથી એક યકીની ખબર લઇને આવ્યો છું.
[06:30.00]
اِنِّىْ وَجَدتُّ امْرَاَةً تَمْلِكُهُمْ وَاُوْتِيَتْ مِنْ كُلِّ شَىْءٍ وَّلَهَا عَرْشٌ عَظِيْمٌ﴿23﴾
૨૩.ELLte Ôtsítw0Bt3 hyítLt3 ítBÕtuftunwBt3 ÔtWítuGtít3 rBtLt3fwÕÕtu ~tGt3E8 Ôt0Õtnt y1h3~twLt3 y1Í6eBt
૨૩. મે એક ઔરતને જોઇ કે જે તેઓ પર હુકૂમત કરે છે અને તેણીને દરેક વસ્તુની સત્તા આપવામાં આવી છે, તથા તેની પાસે એક મોટો તખ્ત છે.
[06:46.00]
وَجَدْتُّهَا وَقَوْمَهَا يَسْجُدُوْنَ لِلشَّمْسِ مِنْ دُوْنِ اللّٰهِ وَزَيَّنَ لَهُمُ الشَّيْطٰنُ اَعْمَالَهُمْ فَصَدَّهُمْ عَنِ السَّبِيْلِ فَهُمْ لَا يَهْتَدُوْنَۙ﴿24﴾
૨૪.Ôtsíttu0nt Ôtf1Ôt3Btnt GtMòuŒqLt rÕt~~tBËu rBtLŒqrLtÕÕttnu ÔtÍGGtLt ÕtntuBtw~~tGt3ít1tLttu yy14BttÕtnwBt3 VË1Œ0nwBt3 y1rLtË0çteÕtu VnwBt3 ÕttGtn3ítŒqLt
૨૪. મેં તેણીને તથા તેણીની કૌમને અલ્લાહને મૂકી સૂરજને સજદો કરતા જોયાં, અને શેતાને તેમના આમાલને તેમની નજરમાં સુશોભિત બનાવી દીધા, અને તેમને સહીહ રસ્તાથી રોકી દીધા જેથી તેઓની હિદાયત નથી થઇ:
[07:11.00]
اَلَّا يَسْجُدُوْا لِلّٰهِ الَّذِىْ يُخْرِجُ الْخَبْءَ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ وَيَعْلَمُ مَا تُخْفُوْنَ وَمَا تُعْلِنُوْنَ﴿25﴾☽
૨૫.yÕÕtt GtMòuŒq rÕtÕÕttrnÕÕtÍ8e GtwÏ1huòwÕt3 Ï1tçy rVMËBttÔttítu ÔtÕyÍuo2 ÔtGty14ÕtBttu BttítwÏ1VqLt ÔtBttíttuy14ÕtuLtqLt☽
૨૫. શા માટે તેઓ અલ્લાહને સજદો નથી કરતા જે આસમાનો અને ઝમીનના છુપા રાઝોને જાહેર કરે છે અને તમો જે કાંઇ છુપાવો છો તથા જાહેર કરો છો તેને જાણે છે?!☽
મુસતહબ સજદા શરુ થાઈ છે
[07:26.50]
اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيْمِ ﴿26﴾ ۩☽
૨૬.yÕÕttntu Õtt9yuÕttn EÕÕttntuÔt hçtw0Õt3 y1Š~tÕt3 y1Í6eBt۩☽
૨૬. તે અલ્લાહ સિવાય કોઇ ઇબાદતને લાયક નથી જે અર્શે અઝીમનો પરવરદિગાર છે.۩☽
[07:38.00]
قَالَ سَنَنْظُرُ اَصَدَقْتَ اَمْ كُنْتَ مِنَ الْكٰذِبِيْنَ﴿27﴾
૨૭.f1tÕt ËLtLt3Ítu6htu yË1Œf14ít yBfwLít BtuLtÕftÍ8uçteLt
૨૭. (સુલયમાને) કહ્યું, અમે જલ્દી જોઇ લઇશું કે તું સાચું બોલ્યો છો અથવા જૂઠાઓમાંથી છો.
۩ મુસતહબ સજદા ખાતમ થાઈ છે
[07:47.00]
اِذْهَبْ بِّكِتٰبِىْ هٰذَا فَاَلْقِهْ اِلَيْهِمْ ثُمَّ تَوَلَّ عَنْهُمْ فَانْظُرْ مَاذَا يَرْجِعُوْنَ﴿28﴾
૨૮.EÍ74nçt3 çtufuíttçte ntÍt7 VyÕf2un3 yuÕtGt3rnBt3 Ë7wBt0 ítÔtÕÕt y1LnwBt3 VLÍw5h3 BttÍ7t Gth3suW2Lt
૨૮. મારો આ પત્ર લઇ જા અને તેમની તરફ ફેંકી દેજે, પછી પાછો ફર (અને દૂરથી) જો કે તેઓ શું જવાબ આપે છે?
[08:04.00]
قَالَتْ يٰۤاَيُّهَا الْمَلَؤُا اِنِّىْۤ اُلْقِىَ اِلَىَّ كِتٰبٌ كَرِيْمٌ﴿29﴾
૨૯.f1tÕtít3 Gtt9 yGGttunÕt3 BtÕtytu ELLte9 WÕfu2Gt yuÕtGGt fuíttçtwLt3 fheBt
૨૯. તેણીએ કહ્યું અય મારી હુકુમતના સરદારો મારી તરફ કિંમતી પત્ર ફેંકવામાં આવ્યો છે.
[08:19.00]
اِنَّهٗ مِنْ سُلَيْمٰنَ وَاِنَّهٗ بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِۙ﴿30﴾
૩૦.ELLtnq rBtLt3 ËtuÕtGt3BttLt ÔtELLtnq rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
૩૦. બેશક તે સુલયમાન તરફથી છે અને તેમાં લખેલું છે કે શરૂં કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે :
[08:31.00]
اَلَّا تَعْلُوْا عَلَىَّ وَاْتُوْنِىْ مُسْلِمِيْنَ۠ ﴿31﴾
૩૧.yÕÕttíty14Õtq y1ÕtGGt Ôty3ítqLte BtwMÕtuBteLt
૩૧. મારી સામે મોટાઇ ન ચાહો અને (હકને) તસ્લીમ થયેલ હાલતમાં મારી પાસે આવો.
[08:39.00]
قَالَتْ يٰۤاَيُّهَا الْمَلَؤُا اَفْتُوْنِىْ فِیْۤ اَمْرِىْۚ مَا كُنْتُ قَاطِعَةً اَمْرًا حَتّٰى تَشْهَدُوْنِ﴿32﴾
૩૨.f1tÕtít3 Gtt9 yGGttunÕt3 BtÕtytu yV3ítqLte Ve9yBhe, BttfwLíttu f1títu2y1ítLt3 yBhLt3 n1íítt ít~nŒqLt
૩૨. તેણીએ કહ્યું, અય સરદારો મને આ બાબતમાં સલાહ આપો, કે મેં તમારી હાજરી વગર કોઇ જરૂરી ફેસલો કરેલ નથી.
[08:55.00]
قَالُوْا نَحْنُ اُولُوْا قُوَّةٍ وَّاُولُوْا بَاْسٍ شَدِيْدٍ۬ ۙ وَّالْاَمْرُ اِلَيْكِ فَانْظُرِىْ مَاذَا تَاْمُرِيْنَ﴿33﴾
૩૩.f1tÕtq Ltn14Lttu ytuÕtq fq1Ôt0®ítÔt3 ÔtytuÕtq çty3rËLt3 ~tŒe®ŒÔt0ÕyBhtu yuÕtGt3fu VLÍtu6he BttÍt7 íty3BttuheLt
૩૩. તેમણે કહ્યું કે અમે તાકતવર અને મજબૂત લડવાવાળા છીએ, અને અંતિમ નિર્ણયની સત્તા તારી પાસે છે તું જો કે તારો હુકમ શું છે ?
[09:11.00]
قَالَتْ اِنَّ الْمُلُوْكَ اِذَا دَخَلُوْا قَرْيَةً اَفْسَدُوْهَا وَجَعَلُوْۤا اَعِزَّةَ اَهْلِهَاۤ اَذِلَّةً ۚ وَكَذٰلِكَ يَفْعَلُوْنَ﴿34﴾
૩૪.f1tÕtít3 ELLtÕt3 BttuÕtqf yuÍt7 ŒÏ1tÕtq f1h3GtítLt3 yV3ËŒqnt Ôtsy1Õt9q yE2Í0ít yn3Õtunt9 yrÍ7ÕÕtítLt3, ÔtfÍt7Õtuf GtV3y1ÕtqLt
૩૪. (બિલ્કીસે) કહ્યું કે બેશક જ્યારે બાદશાહો કોઇ વસ્તીમાં દાખલ થાય ત્યારે તેઓ તેને વિરાન કરી નાખે અને તેના આબરૂદાર રહેવાસીઓને ઝલીલ કરે છે અને આ તેમનો તરીકો હોય છે.
[09:33.00]
وَاِنِّىْ مُرْسِلَةٌ اِلَيْهِمْ بِهَدِيَّةٍ فَنٰظِرَةٌۢ بِمَ يَرْجِعُ الْمُرْسَلُوْنَ﴿35﴾
૩૫.ÔtELLte Btwh3ËuÕtítwLt3 yuÕtGt3rnBt3 çtunrŒGGtrítLt3 VLttÍu6hítwBt3 çtuBt Gth3suW2Õt3 Btwh3ËÕtqLt
૩૫. અને બેશક હું તેમની તરફ એક તોહફો મોકલુ છું, જેવી જોવ કે પયગામ પહોંચાડનારા શું જવાબ લઇને આવે છે.
[09:47.00]
فَلَمَّا جَآءَ سُلَيْمٰنَ قَالَ اَتُمِدُّوْنَنِ بِمَالٍؗ فَمَاۤ اٰتٰٮنِۦَ اللّٰهُ خَيْرٌ مِّمَّاۤ اٰتٰٮكُمْۚ بَلْ اَنْتُمْ بِهَدِيَّتِكُمْ تَفْرَحُوْنَ﴿36﴾
૩૬.VÕtBt0t ò9y ËtuÕtGt3BttLt f1tÕt yítturBtŒ0qLtLtu çtuBttrÕtLt3 VBtt9 ytíttLtuGtÕÕttntu Ï1tGt3ÁBt3 rBtBBtt9 ytíttfwBt3, çtÕt3 yLítwBt3 çtunrŒGGtítufwBt3 ítV3hnq1Lt
૩૬. પછી જ્યારે તે (કાસીદ) સુલયમાન પાસે હાજર થયો ત્યારે તેણે (સુલયમાને) કહ્યું કે શું તમે માલ વડે મારી મદદ કરવા ચાહો છો? અલ્લાહે મને જે કાંઇ અતા કર્યું છે તે તમને આપવામાં આવેલ માલ કરતાં બેહતર છે બલ્કે તમારા તોહફાથી તમે જ ખુશ થાવ છો!
[10:26.00]
اِرْجِعْ اِلَيْهِمْ فَلَنَاْتِيَنَّهُمْ بِجُنُوْدٍ لَّا قِبَلَ لَهُمْ بِهَا وَلَنُخْرِجَنَّهُمْ مِّنْهَاۤ اَذِلَّةً وَّهُمْ صٰغِرُوْنَ﴿37﴾
૩૭.Eh3suy14 yuÕtGt3rnBt3 VÕtLty3ítuGtLLtnwBt3 çtuòuLtqrŒÕt3 Õttfu2çtÕt ÕtnwBt3 çtunt ÔtÕtLtwÏ1husLLtnwBt3 rBtLnt9 yrÍ7ÕÕtítkÔt3 ÔtnwBt3 Ë1tøtu2YLt
૩૭. તેમની તરફ પાછો જા કે હું તેમની સામે એવું લશ્કર લઇને આવીશ કે જેમના મુકાબલાની તેમનામાં તાકાત નહિ હોય, અને અમે તેમને તે (દેશ)માંથી ઝલીલ કરીને કાઢી મૂકશું.
[10:52.00]
قَالَ يٰۤاَيُّهَا الْمَلَؤُا اَيُّكُمْ يَاْتِيْنِىْ بِعَرْشِهَا قَبْلَ اَنْ يَّاْتُوْنِىْ مُسْلِمِيْنَ﴿38﴾
૩૮.f1tÕt Gtt9 yGGttunÕt3 BtÕtytu yGGttufwBt3 Gty3íteLte çtuy1~tuont f1çÕt ykGGty3ítqLte BtwMÕtuBteLt
૩૮. પછી તેણે કહ્યુ કે અય મારા સરદારો તમારામાંથી કોણ એવું છે જે તેણીના તખ્તને મારી પાસે લઇ આવશે તે પહેલા કે તેઓ તસ્લીમ થયેલ હાલતમાં હાજર થાય?
[11:05.00]
قَالَ عِفْرِيْتٌ مِّنَ الْجِنِّ اَنَا اٰتِيْكَ بِهٖ قَبْلَ اَنْ تَقُوْمَ مِنْ مَّقَامِكَۚ وَاِنِّىْ عَلَيْهِ لَقَوِىٌّ اَمِيْنٌ﴿39﴾
૩૯.f1tÕt E2V3heítwBt3 BtuLtÕt3rsLLtu yLtt ytítef çtune f1çÕt yLítf1qBt3 rBtBBtf1tBtuf, ÔtELLte y1ÕtGt3nu Õtf1ÔteGt0wLt yBteLt
૩૯. જિન્નાતોમાંથી ઇફરીતે કહ્યું કે તું તારી જગ્યાએથી ઉઠે તે પહેલાં તે હું તારી પાસે લઇ આવીશ, અને બેશક હું તાકતવર અને અમાનતદાર છું.
[11:23.00]
قَالَ الَّذِىْ عِنْدَهٗ عِلْمٌ مِّنَ الْكِتٰبِ اَنَا اٰتِيْكَ بِهٖ قَبْلَ اَنْ يَّرْتَدَّ اِلَيْكَ طَرْفُكَؕ فَلَمَّا رَاٰهُ مُسْتَقِرًّا عِنْدَهٗ قَالَ هٰذَا مِنْ فَضْلِ رَبِّىْۖ لِيَبْلُوَنِىْٓ ءَاَشْكُرُ اَمْ اَكْفُرُؕ وَمَنْ شَكَرَ فَاِنَّمَا يَشْكُرُ لِنَفْسِهٖۚ وَمَنْ كَفَرَ فَاِنَّ رَبِّىْ غَنِىٌّ كَرِيْمٌ﴿40﴾
૪૦.f1tÕtÕÕtÍ8e E2LŒnq E2ÕBtwBt3 BtuLtÕfuíttçtu yLtt ytítef çtune f1çÕt ykGGth3ítŒ0 yuÕtGt3f ít1h3Vtuf, VÕtBt0t hytntu BtwMítrf2h0Lt3 E2LŒnq f1tÕt ntÍt7 rBtLVÍ14Õtu hççte ÕtuGtçt3ÕttuÔt9Lte yy~ftuhtu yBt3 yf3Vtuhtu, ÔtBtLt3~tfh VELLtBtt Gt~ftuhtu ÕtuLtV3Ëune, ÔtBtLt3 fVh VELLt hççte ø1trLtGGtwLt3 fheBt
૪૦. જેની પાસે કિતાબનું થોડુંક ઇલ્મ હતું તેણે કહ્યું કે તારી પલક ઝબકે તે પહેલાં તેને તારી પાસે હાજર કરી દઇશ, પછી જયારે (સુલયમાને) તે (તખ્ત)ને પોતાની સામે સ્થિર જોયું ત્યારે કહ્યું કે આ મારા પરવરદિગારનો ફઝલ છે જેથી મારૂં ઇમ્તેહાન કરે કે હું શુક્ર કરૂં છું કે નાશુક્રી કરૂં છું, અને જે કોઇ શુક્ર કરશે તો તે પોતાના જ ફાયદા માટે શુક્ર કરશે, અને જે નાશુક્રી કરશે, તો મારો પરવરદિગાર બેનિયાઝ અને કરીમ છે.
[12:13.00]
قَالَ نَكِّرُوْا لَهَا عَرْشَهَا نَنْظُرْ اَتَهْتَدِىْۤ اَمْ تَكُوْنُ مِنَ الَّذِيْنَ لَا يَهْتَدُوْنَ﴿41﴾
૪૧.f1tÕt Ltf3fuY Õtnt y1~tont LtLÍ5wh3 yítn3ítŒe9 yBítfqLttu BtuLtÕÕtÍ8eLt ÕttGtn3ítŒqLt
૪૧. (સુલયમાને) કહ્યું કે તેના તખ્તને ઓળખાય નહી તેવુ કરી નાખો, જેથી અમે જોઇએ કે શું તેણીનું ઘ્યાન જાય છે કે હિદાયત થનાર લોકોમાંથી નથી?
[12:27.00]
فَلَمَّا جَآءَتْ قِيْلَ اَهٰكَذَا عَرْشُكِؕ قَالَتْ كَاَنَّهٗ هُوَۚ وَاُوْتِيْنَا الْعِلْمَ مِنْ قَبْلِهَا وَ كُنَّا مُسْلِمِيْنَ﴿42﴾
૪૨.VÕtBBtt ò9yít3 f2eÕt yntfÍ7t y1h3~ttufu, f1tÕtít3 fyLLtnq ntuÔt, ÔtWíteLtÕt3 E2ÕBt rBtLt3 f1çtÕtunt ÔtfwLLtt BtwMÕtuBteLt
૪૨. જયારે તેણી આવી તો તેણે (સુલયમાને) કહ્યું કે શું તારો તખ્ત આવો છે? તેણીએ કહ્યું જાણે તે જ છે, અને હું આની પહેલા જાણી ગઇ હતી અને મુસલમાન થઇ ચૂકી હતી.
[12:47.00]
وَصَدَّهَا مَا كَانَتْ تَّعْبُدُ مِنْ دُوْنِ اللّٰهِؕ اِنَّهَا كَانَتْ مِنْ قَوْمٍ كٰفِرِيْنَ﴿43﴾
૪૩.ÔtË1Œ0nt BttftLtít3 íty14çttuŒtu rBtLŒqrLtÕÕttnu, ELLtnt ftLtít3 rBtLt3f1Ôt3rBtLt3 ftVuheLt
૪૩. અને (સુલયમાને) તેણી અલ્લાહ સિવાય જેની ઇબાદત કરતી હતી તેનાથી રોકી દીધી, બેશક તેણી નાસ્તિકોની કોમમાંથી હતી.
[13:04.00]
قِيْلَ لَهَا ادْخُلِى الصَّرْحَ ۚ فَلَمَّا رَاَتْهُ حَسِبَتْهُ لُجَّةً وَّكَشَفَتْ عَنْ سَاقَيْهَا ؕ قَالَ اِنَّهٗ صَرْحٌ مُّمَرَّدٌ مِّنْ قَوَارِيْرَ۬ ۙقَالَتْ رَبِّ اِنِّىْ ظَلَمْتُ نَفْسِىْ وَ اَسْلَمْتُ مَعَ سُلَيْمٰنَ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ۠ ﴿44﴾
૪૪.f2eÕt ÕtnŒ3Ïtt2urÕtM1Ë1h3n1, VÕtBBtt hyít3ntu n1Ëuçtíntu Õtws3sítkÔt3 Ôtf~tVít3 y1Lt3 Ëtf1Gt3nt, f1tÕt ELLtnq Ë1h3n1wBt3 BttuBth0ŒwBt3 rBtLt3 f1Ôttheh, f1tÕtít3 hççtu ELLte Í5ÕtBíttuuu LtV3Ëe ÔtyMÕtBt3íttu Bty1ËtuÕtGt3BttLt rÕtÕÕttnu hÂççtÕt3 y1tÕtBteLt
૪૪. તેણીને કહેવામાં આવ્યું કે આ મહેલમાં દાખલ થા, જ્યારે તેણીએ જોયું તો તેણીને પાણીનો હોજ લાગ્યો અને પોતાની બંને પીંડળીઓને ઊઘાડી; ત્યારે (સુલયમાને) કહ્યું કે આ મહેલ કાચમાંથી બનેલો છે; તેણીએ કહ્યું કે અય મારા પરવરદિગાર! બેશક મેં મારા નફસ પર ઝુલ્મ કર્યો અને હું સુલયમાનની સાથે તમામ દુનિયાઓના પરવરદિગારને તસ્લીમ થાવ છું.
[13:41.00]
وَلَقَدْ اَرْسَلْنَاۤ اِلٰى ثَمُوْدَ اَخَاهُمْ صٰلِحًا اَنِ اعْبُدُوْا اللّٰهَ فَاِذَا هُمْ فَرِيْقٰنِ يَخْتَصِمُوْنَ﴿45﴾
૪૫.ÔtÕtf1Œ3 yh3ËÕLtt9 yuÕtt Ë7BtqŒ yÏt1tnwBt3 Ë1tÕtun1Lt3 yLtuy14çttuŒwÕÕttn VyuÍt7nwBt3 Vhef1tLtu GtÏ1ítËu2BtqLt
૪૫. અને ખરેજ અમોએ સમૂદની કોમ તરફ તેમના ભાઇ સાલેહને મોકલ્યો કે તમે અલ્લાહની ઇબાદત કરો પરંતુ તેઓ બે ગિરોહ થઇ ગયા અને આપસમાં ઝઘડવા લાગ્યા.
[13:55.00]
قَالَ يٰقَوْمِ لِمَ تَسْتَعْجِلُوْنَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِۚ لَوْلَا تَسْتَغْفِرُوْنَ اللّٰهَ لَعَلَّكُمْ تُرْحَمُوْنَ﴿46﴾
૪૬.f1tÕt Gtt f1Ôt3Btu ÕtuBtítMíty14suÕtqLt rçtMËGGtuyítu f1çt3ÕtÕt3 n1ËLtítu, ÕtÔt3Õtt ítMítø1VuYLtÕÕttn Õty1ÕÕtfwBt3 ítwh3n1BtqLt
૪૬. તેણે કહ્યું કે અય મારી કોમ ! તમે ભલાઇની પહેલાં બૂરાઇની ઉતાવળ શા માટે કરો છો ? તમે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કેમ નથી કરતા કે જેથી શાયદ તમારા પર રહેમ કરવામાં આવે?
[14:10.00]
قَالُوا اطَّيَّرْنَا بِكَ وَبِمَنْ مَّعَكَ ؕ قَالَ طٰٓئِرُكُمْ عِنْدَ اللّٰهِ بَلْ اَنْتُمْ قَوْمٌ تُفْتَنُوْنَ﴿47﴾
૪૭.f1tÕtqí1ít1GGth3Ltt çtuf ÔtçtuBtBt3 Bty1f, f1tÕt ítt92yuhtufwBt3 E2LŒÕÕttnu çtÕyLítwBt3 f1Ôt3BtwLt3 ítwV3ítLtqLt
૪૭. લોકોએ કહ્યું કે અમોએ તમારાથી અને તમારા સાથીદારોથી અપશુકન લાવનાર જાણીએ છીએ તેણે કહ્યું કે તમારો અપશુકન અલ્લાહ પાસે (નક્કી થયેલ) છે, બલ્કે હકીકતમાં તમે લોકો ધોકો ખાધેલા છો.
[14:29.00]
وَكَانَ فِى الْمَدِيْنَةِ تِسْعَةُ رَهْطٍ يُّفْسِدُوْنَ فِى الْاَرْضِ وَلَا يُصْلِحُوْنَ﴿48﴾
૪૮.ÔtftLt rVÕt3BtŒeLtítu rítMy1íttu hn3rítk2Gt3 GtwV3ËuŒqLt rVÕyÍuo2 ÔtÕttGtwM1Õtunq1Lt
૪૮. અને તે શહેરમાં નવ જણા હતા જેઓ ઝમીનમાં ફસાદ કરતા હતા અને ઇસ્લાહ કરતા ન હતા.
[14:39.00]
قَالُوْا تَقَاسَمُوْا بِاللّٰهِ لَنُبَيِّتَنَّهٗ وَ اَهْلَهٗ ثُمَّ لَنَقُوْلَنَّ لِوَلِيِّهٖ مَا شَهِدْنَا مَهْلِكَ اَهْلِهٖ وَاِنَّا لَصٰدِقُوْنَ﴿49﴾
૪૯.f1tÕtq ítf1tËBtq rçtÕÕttnu ÕtLttuçtGGtuítÒtnq Ôtyn3Õtnq Ë7wBt0 ÕtLtfq1ÕtLLt ÕtuÔtrÕtGGtune Btt~trnŒ3Ltt Btn3Õtuf yn3Õtune ÔtELLtt ÕtË1tŒufq1Lt
૪૯. તેમણે કહ્યું કે તમો સૌ આપસમાં અલ્લાહની કસમ ખાવ કે આપણે રાતના સાલેહ તથા તેના ઘરવાળાઓ પર હમલો કરીશું, પછી તેમના વારસદારને કહીશું કે અમે તેમના ઘરવાળાની હલાકતના સમયે હાજર જ ન હતા અને અમે બિલકુલ સાચા છીએ.
[15:04.00]
وَمَكَرُوْا مَكْرًا وَّمَكَرْنَا مَكْرًا وَّهُمْ لَا يَشْعُرُوْنَ﴿50﴾
૫૦.ÔtBtfY Btf3hkÔt3 ÔtBtfh3Ltt Btf3hkÔt3 ÔtnwBt3 ÕttGt~ytu2YLt
૫૦. અને તેઓ એક ચાલ ચાલ્યા અને અમે (જવાબી) ચાલ ચાલ્યા એવી હાલતમાં કે તેઓ સમજી ન શકયા!
[15:16.00]
فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ مَكْرِهِمْۙ اَنَّا دَمَّرْنٰهُمْ وَقَوْمَهُمْ اَجْمَعِيْنَ﴿51﴾
૫૧.VLÍ5wh3 fGt3V ftLt y1tfuçtíttu Btf3hurnBt3 yLLtt ŒBBth3LttnwBt3 Ôtf1Ôt3BtnwBt3 ys3BtE2Lt
૫૧. પછી નિહાળો કે તેમની મક્કારીનું પરિણામ કેવુ આવ્યું ? કે અમોએ તેમને અને તેમની કૌમને બધાને બરબાદ કરી નાખ્યા.
[15:27.00]
فَتِلْكَ بُيُوْتُهُمْ خَاوِيَةً ۢ بِمَا ظَلَمُوْا ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيَةً لِّقَوْمٍ يَّعْلَمُوْنَ﴿52﴾
૫૨.VrítÕf çttuGtqíttunwBt3 Ït1tÔtuGtítBt3 çtuBtt Í5ÕtBtq, ELLt VeÍt7Õtuf ÕtytGtítÕt3 Õtuf1Ôt3®BtGGty14ÕtBtqLt
૫૨. અને આ તેમના ઘર કે જે ઝુલ્મના કારણે વેરાન થયેલા છે અને બેશક જાણકાર કોમ માટે તેમાં નિશાની છે.
[15:42.00]
وَاَنْجَيْنَا الَّذِيْنَ اٰمَنُوْا وَكَانُوْا يَتَّقُوْنَ﴿53﴾
૫૩.ÔtyLt3sGt3LtÕÕtÍ8eLt ytBtLtq ÔtftLtq Gtíítfq1Lt
૫૩. અને અમોએ તેઓને બચાવી લીધા જેઓ ઇમાન લાવ્યા હતા અને (બૂરાઇથી) બચતા હતા.
[15:52.00]
وَلُوْطًا اِذْ قَالَ لِقَوْمِهٖۤ اَتَاْتُوْنَ الْفَاحِشَةَ وَاَنْتُمْ تُبْصِرُوْنَ﴿54﴾
૫૪.ÔtÕtqít1Lt3 EÍ74f1tÕt Õtuf1Ôt3Btune9 yíty3ítqLtÕt3 Vtnu2~tít ÔtyLítwBt3 ítwçË2uYLt
૫૪. અને લૂત(ને યાદ કરો) જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે શું તમે બદકારી કરો છો એવી હાલતમાં કે (તેના ખરાબ પરિણામો) જોવો છો?!
[16:04.00]
اَئِنَّكُمْ لَتَاْتُوْنَ الرِّجَالَ شَهْوَةً مِّنْ دُوْنِ النِّسَآءِؕ بَلْ اَنْتُمْ قَوْمٌ تَجْهَلُوْنَ﴿55﴾
૫૫.yELLtfwBt3 Õtíty3ítqLthuoòÕt ~tn3ÔtítBt3 rBtLŒqrLtLLtuËt9yu, çtÕt3yLítwBt3 f1Ôt3BtqLt3 íts3nÕtqLt
૫૫. શું તમે ઔરતોને છોડી ખ્વાહીશાત માટે મર્દો પાસે જાઓ છો ? હકીકતમાં તમે જાહીલ કૌમ છો.
[16:23.00]
فَمَا كَانَ جَوَابَ قَوْمِهٖۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اَخْرِجُوْۤا اٰلَ لُوْطٍ مِّنْ قَرْيَتِكُمْۚ اِنَّهُمْ اُنَاسٌ يَّتَطَهَّرُوْنَ﴿56﴾
૫૬.VBttftLt sÔttçt f1Ôt3Btune9 EÕÕtt9 yLt3f1tÕtq9 yÏ1huòq9 ytÕt Õtqrít2Bt3 rBtLt3f1h3GtítufwBt3, ELLtnwBt3 ytuLttËwkGt3 Gtítít1n0YLt
૫૬. પછી તેની કોમનો જવાબ આ સિવાય કાંઇ ન હતો કે તેમણે (એકબીજાને) કહ્યું કે ખાનદાને લૂતને તમારી વસ્તીમાંથી કાઢી મૂકો કે તે લોકો પાકદામન છે.
[16:52.00]
فَاَنْجَيْنٰهُ وَ اَهْلَهٗۤ اِلَّا امْرَاَتَهٗؗ قَدَّرْنٰهَا مِنَ الْغٰبِرِيْنَ﴿57﴾
૫૭.VyLt3sGt3Lttntu Ôtyn3Õtnq9 EÕÕtBt3 hyítnq f1Œ0h3Lttnt BtuLtÕt3 øt1tçtuheLt
૫૭. જેથી અમોએ તે (લૂત) તથા તેના ખાનદાનવાળાઓને નજાત આપી સિવાય કે તેની ઔરતને (જેની માટે) અમે નક્કી કરી ચૂક્યા હતા કે તેણી પાછળ રહી જનારમાં રહે.
[17:04.00]
وَاَمْطَرْنَا عَلَيْهِمْ مَّطَرًاۚ فَسَآءَ مَطَرُ الْمُنْذَرِيْنَ۠ ﴿58﴾
૫૮.ÔtyBít1h3Ltt y1ÕtGt3rnBt3 Btít1h3Lt, VËt9y Btít1ÁÕBtwLt3Í7heLt
૫૮. પછી અમોએ તેમના પર વરસાદ (પથ્થરોનો વરસાદ) વરસાવ્યો, ડરાવવામાં આવેલ પર થયેલ વરસાદ કેવો બૂરો છે !
[17:17.00]
قُلِ الْحَمْدُ لِلّٰهِ وَسَلٰمٌ عَلٰى عِبَادِهِ الَّذِيْنَ اصْطَفٰىؕ ءٰۤللّٰهُ خَيْرٌ اَمَّا يُشْرِكُوْنَؕ﴿59﴾
૫૯.ftu2rÕtÕt3 n1BŒtu rÕtÕÕttnu ÔtËÕttBtwLt3 y1Õtt yu2çttŒurnÕt3 ÕtÍ8eLtM1ít1Vt, yt9ÕÕttntu Ï1tGt3ÁLt3 yBBtt Gtw~thufqLt
૫૯. તું કહે કે દરેક પ્રકારની તારીફ અલ્લાહ માટે જ છે, અને સલામ થાય તેના તે બંદાઓ પર કે જેમને તેણે પસંદ કરી (ચૂંટી) લીધા છે; શું અલ્લાહ બેહતર છે કે અથવા જેને તેઓ શરીક બનાવે છે?
[17:34.00]
اَمَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَاَنْزَلَ لَكُمْ مِّنَ السَّمَآءِ مَآءً ۚ فَاَنْۢبَتْنَا بِهٖ حَدَآئِقَ ذَاتَ بَهْجَةٍ ۚ مَا كَانَ لَكُمْ اَنْ تُنْۢبِتُوْا شَجَرَهَا ؕ ءَاِلٰهٌ مَّعَ اللّٰهِ ؕ بَلْ هُمْ قَوْمٌ يَّعْدِلُوْنَ ؕ﴿60﴾
૬૦.yBBtLt3 Ï1tÕtf1MËBttÔttítu ÔtÕt3yÍo2 ÔtyLt3ÍÕt ÕtfwBt3 BtuLtMËBtt9yu Btt9yLt3, VyBt3çtíLttçtune n1Œt9yuf1 Ít7ít çtn3srítLt3, BttftLt ÕtfwBt3 yLt3ítwBt3çtuítq ~ts3hnt, yyuÕttnwBt3 Bty1ÕÕttnu, çtÕt3nwBt3 f1Ôt3BtwkGGty14ŒuÕtqLt
૬૦. ભલા તે કોણ છે જેણે આસમાનો તથા ઝમીનને પેદા કર્યા અને તમારા માટે આસમાનથી પાણી વરસાવ્યું, પછી તેના વડે ખુશી આપનાર બગીચાઓ ઉગાવ્યા? જયારે કે તમે હરગિઝ તે વૃક્ષ નથી ઉગાડી શકતા; શું અલ્લાહ સાથે બીજો કોઇ માઅબૂદ છે? (નહિં પરંતુ) તેઓ બીજાઓને અલ્લાહની બરાબર ગણે છે.
[18:15.00]
اَمَّنْ جَعَلَ الْاَرْضَ قَرَارًا وَّجَعَلَ خِلٰلَهَاۤ اَنْهٰرًا وَّجَعَلَ لَهَا رَوَاسِىَ وَجَعَلَ بَيْنَ الْبَحْرَيْنِ حَاجِزًا ؕ ءَاِلٰهٌ مَّعَ اللّٰهِ ؕ بَلْ اَكْثَرُهُمْ لَا يَعْلَمُوْنَ ؕ﴿61﴾
૬૧.yBt0Lt3 sy1ÕtÕt3 yÍo2 f1hthkÔt3 Ôtsy1Õt Ïtu2ÕttÕtnt9 yLnthkÔt3 Ôtsy1Õt Õtnt hÔttËuGt Ôtsy1Õt çtGt3LtÕt3 çtn14hGt3Ltu n1tsuÍLt3, yyuÕttnwBt3 Bty1ÕÕttnu, çtÕt3 yf3Ë7htunwBt3 ÕttGty14ÕtBtqLt
૬૧. ભલા તે કોણ છે જેણે ઝમીનને સ્થિર બનાવી તથા તેની વચ્ચે નદીઓ વહાવી અને તે (પહાડો)ને મજબૂત (લંગર) બનાવ્યા અને બે દરિયા વચ્ચે એક આડ બનાવી; શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે? બલ્કે તેઓમાંથી મોટા ભાગના જાણતા નથી.
[18:47.00]
اَمَّنْ يُّجِيْبُ الْمُضْطَرَّ اِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوْٓءَ وَيَجْعَلُكُمْ خُلَفَآءَ الْاَرْضِ ؕ ءَاِلٰهٌ مَّعَ اللّٰهِ ؕ قَلِيْلًا مَّا تَذَكَّرُوْنَ ؕ﴿62﴾
૬૨.yBBtkGGttuSçtwÕt3 BtwÍ14ít1h0 yuÍt7 Œy1tntu ÔtGtf3~ttuVwMËq9y ÔtGts3y1ÕttufwBt3 Ïttu2ÕtVt9 yÕt3 yÍ2uo, yyuÕttnwBt3 Bty1ÕÕttnu, f1ÕteÕtBBttítÍ7f0YLt
૬૨. અથવા તે કે જે પરેશાન હાલ પુકારે ત્યારે સાંભળીને તેની મુશ્કેલી દૂર કરે અને તમને ઝમીનના વારસદાર બનાવે છે; શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે ? (નહિં) હકીકત એ છે કે તમે બહુ ઓછી નસીહત હાંસિલ કરો છો.
[19:11.00]
اَمَّنْ يَّهْدِيْكُمْ فِیْ ظُلُمٰتِ الْبَرِّ وَ الْبَحْرِ وَمَنْ يُّرْسِلُ الرِّيٰحَ بُشْرًۢا بَيْنَ يَدَىْ رَحْمَتِهٖؕ ءَاِلٰهٌ مَّعَ اللّٰهِؕ تَعٰلَى اللّٰهُ عَمَّا يُشْرِكُوْنَؕ﴿63﴾
૬૩.yBBtkGGtn3ŒefwBt3 VeÍtu6ÕttuBttrítÕt3çth3hu ÔtÕt3çtn14hu ÔtBtkGGtwh3ËuÕtwh3 huGttn1 çtw~hBt3 çtGt3Lt GtŒGt3 hn14Btítune, yyuÕttnwBt3 Bty1ÕÕttnu, íty1tÕtÕÕttntu y1BBttGtw~hufqLt
૬૩. અથવ તે કે જે ઝમીન તથા દરિયાના અંધકારમાં તમને રસ્તો દેખાડે છે અને રહેમતના આગમન પહેલા ખુશખબરી તરીકે પવન મોકલે છે? શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે? યકીનન જેમને તેઓ અલ્લાહના શરીક બનાવે છે તેના કરતા બુલંદ છે.
[19:43.00]
اَمَّنْ يَّبْدَؤُا الْخَلْقَ ثُمَّ يُعِيْدُهٗ وَمَنْ يَّرْزُقُكُمْ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِؕ ءَاِلٰهٌ مَّعَ اللّٰهِؕ قُلْ هَاتُوْا بُرْهَانَكُمْ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿64﴾
૬૪.yBBtkGt3GtçŒWÕt3 Ï1tÕf1 Ëw7BBt GttuE2Œtunq ÔtBtkGGth3Ít8uftu2fwBt3 BtuLtMËBtt9yu ÔtÕyh3Íu2, yyuÕttnwBt3 Bty1ÕÕttnu, f1wÕntítq çtwh3ntLtfwBt3 ELfwLítwBt3 Ë1tŒuf2eLt
૬૪. અથવા જેને ખિલ્કતની શરૂઆત કરી છે? અને ફરી બીજી વખતે તે જ પેદા કરશે અને જે આસમાન તથા ઝમીનમાંથી તમને રોઝી આપે છે? શું અલ્લાહ સાથે બીજો કોઇ માઅબૂદ છે ? તું કહે કે જો તમે સાચા હોવ તો તમારી દલીલો રજૂ કરો.
[20:13.00]
قُلْ لَّا يَعْلَمُ مَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ الْغَيْبَ اِلَّا اللّٰهُؕ وَمَا يَشْعُرُوْنَ اَيَّانَ يُبْعَثُوْنَ﴿65﴾
૬૫.fw1ÕÕttGty14ÕtBttu BtLt3 rVMËBttÔttítu ÔtÕt3yh3rÍ1Õt3 ø1tGt3çt EÕÕtÕÕttntu, ÔtBttGt~ytu2YLt yGGttLt Gtwçy1Ë7qLt
૬૫. તું કહે કે અલ્લાહ સિવાય આસમાનો તથા ઝમીનમાં ગૈબની વાતો કોઇ જાણતું નથી; અને નથી જાણતા કે ક્યારે ઉઠાડવામાં આવશે.
[20:30.50]
بَلِ ادّٰرَكَ عِلْمُهُمْ فِى الْاٰخِرَةِ بَلْ هُمْ فِیْ شَكٍّ مِّنْهَا ؗ بَلْ هُمْ مِّنْهَا عَمُوْنَ۠ ﴿66﴾
૬૬.çtrÕtŒt0hf E2ÕBttunwBt3 rVÕytÏtu2hítu çtÕnwBt3 Ve~tf3rfBt3 rBtLnt çtÕnwBt3 rBtLnt y1BtqLt
૬૬. પરંતુ આખેરત વિશે તેમનું ઇલ્મ નાકીસ (અધૂરૂં) છે બલ્કે તેઓ તે વિશે શંકામાં છે, બલ્કે તેનાથી તેઓ આંધળા છે.
[20:40.00]
وَقَالَ الَّذِيْنَ كَفَرُوْۤا ءَاِذَا كُنَّا تُرٰبًا وَّاٰبَآؤُنَاۤ اَئِنَّا لَمُخْرَجُوْنَ﴿67﴾
૬૭.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY9 yyuÍt7fwLLtt íttuhtçtkÔt3 Ôtytçtt9ytuLtt9 yELLtt ÕtBtwÏ1hòqLt
૬૭. અને નાસ્તિકો કહ્યુ કે શું જયારે અમે અને અમારા બાપ દાદાઓ માટી બની જઇશું ત્યારે અમોને ફરી (માટીમાંથી) કાઢવામાં આવશે?
[21:01.00]
لَقَدْ وُعِدْنَا هٰذَا نَحْنُ وَاٰبَآؤُنَا مِنْ قَبْلُۙ اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِيْرُ الْاَوَّلِيْنَ﴿68﴾
૬૮.Õtf1Œ3 ÔttuE2Œ3Ltt ntÍt7 Ltn14Lttu Ôtytçtt9ytuLtt rBtLf1çÕttu ELntÍt9 EÕÕtt yËtít2eÁÕt3 yÔt0ÕteLt
૬૮. આ વાયદો અમને અને અમારા બાપદાદાઓને અગાઉ આપવામાં આવ્યો હતો. આ ફકત અગાઉના લોકોની વાર્તા છે!
[21:17.00]
قُلْ سِيْرُوْا فِى الْاَرْضِ فَانْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِيْنَ﴿69﴾
૬૯.f1wÕt3ËeY rVÕyÍuo2 VLÍtu6Y fGt3V ftLt y1tfu2çtítwÕt3 Btws3huBteLt
૬૯. તું કહે કે તમે ભૂમિમાં હરો ફરો, પછી જૂઓ કે મુજરીમોનો અંજામ કેવો આવ્યો હતો!
[21:28.00]
وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُنْ فِیْ ضَيْقٍ مِّمَّا يَمْكُرُوْنَ﴿70﴾
૭૦.ÔtÕttítn14ÍLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttítfwLt3 VeÍ1Gt3rf2Bt3 rBtBBtt GtBftuYLt
૭૦. અને તું તેમના માટે ગમગીન ન થા, અને તેઓની ચાલબાજીથી તારા દિલને તંગ ન થવા દે!
[21:39.00]
وَيَقُوْلُوْنَ مَتٰى هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿71﴾
૭૧.ÔtGtfq1ÕtqLt BtíttntÍ7Õt3 Ôty14Œtu ELt3fwLítwBt3 Ë1tŒufeLt
૭૧. અને તેઓ કહે છે કે અગર તમે સાચુ કહો છો તો આ વાયદો ક્યારે પૂરો થશે ?
[21:49.00]
قُلْ عَسٰٓى اَنْ يَّكُوْنَ رَدِفَ لَكُمْ بَعْضُ الَّذِىْ تَسْتَعْجِلُوْنَ﴿72﴾
૭૨.f1wÕt3 y1Ët9 ykGGtfqLt hŒuV ÕtfwBt3 çty14Íw1ÕÕtÍ2e ítMíty14 suÕtqLt
૭૨. તું કહે કે શકય છે તમે જેની ઉતાવળ કરી રહ્યા છો તેનો થોડોક ભાગ તમારી પાછળ જ હોય!
[22:00.00]
وَاِنَّ رَبَّكَ لَذُوْ فَضْلٍ عَلَى النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَشْكُرُوْنَ﴿73﴾
૭૩.ÔtELLt hçt0f ÕtÍq7 VÍ74rÕtLt3 y1ÕtLLtt9Ëu ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 ÕttGt~ftuYLt
૭૩. અને બેશક તારો પરવરદિગાર લોકો પર ફઝલ કરનારો છે, પરંતુ તેઓમાંના ઘણાંખરા શુક્ર કરતા નથી!
[22:13.00]
وَاِنَّ رَبَّكَ لَيَعْلَمُ مَا تُكِنُّ صُدُوْرُهُمْ وَمَا يُعْلِنُوْنَ﴿74﴾
૭૪.ÔtELLt hçt0f ÕtGty14ÕtBttu BttítturfLLttu Ëtu2ŒqhtunwBt3 ÔtBtt Gttuy14ÕtuLtqLt
૭૪. અને બેશક તારો પરવરદિગાર તે બધુ જાણે છે જે કાંઇ તેમના દિલોમાં છુપાવે છે, તથા જે કાંઇ તેઓ એલાન કરે છે.
[22:23.00]
وَمَا مِنْ غَآئِبَةٍ فِى السَّمَآءِ وَالْاَرْضِ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِيْنٍ﴿75﴾
૭૫.ÔtBttrBtLt3 øtt92yuçtrítLt3 rVMËBtt9yu ÔtÕt3yÍuo2 EÕÕtt Ve fuíttrçtBt3 BttuçteLt
૭૫. અને આસમાનો તથા ઝમીનમાં કોઇ એવી છુપી વસ્તુ નથી કે જે કિતાબે મુબીનમાં ન હોય.
[22:38.00]
اِنَّ هٰذَا الْقُرْاٰنَ يَقُصُّ عَلٰى بَنِىْۤ اِسْرَآءِيْلَ اَكْثَرَ الَّذِىْ هُمْ فِيْهِ يَخْتَلِفُوْنَ﴿76﴾
૭૬.ELLt ntÍ7Õt3 f1wh3ytLt Gtfw1M1Ët2u y1Õtt çtLte9 EMht9EÕt yf3Ë7hÕÕtÍ8e nwBt3 Venu GtÏ1ítÕtuVqLt
૭૬. બેશક આ કુરઆન બની ઇસ્રાઇલ માટે તેઓના ઇખ્તેલાફની ઘણી ખરી બાબતો બયાન કરે છે
[22:54.00]
وَاِنَّهٗ لَهُدًى وَّرَحْمَةٌ لِّلْمُؤْمِنِيْنَ﴿77﴾
૭૭.ÔtELLtnq ÕtntuŒkÔt3 Ôthn14BtítÕt3 rÕtÕt3 Bttuy3BtuLteLt
૭૭. અને બેશક આ (કુરઆન) મોઅમીનો માટે હિદાયત અને રહેમત છે.
[23:03.00]
اِنَّ رَبَّكَ يَقْضِىْ بَيْنَهُمْ بِحُكْمِهٖۚ وَهُوَ الْعَزِيْزُ الْعَلِيْمُ ۙۚ﴿78﴾
૭૮.ELLt hçt0f Gtf14Í8e çtGt3LtnwBt3 çtun1wf3Btune, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 y1ÕteBt
૭૮. બેશક તારો પરવરદિગાર પોતાના હુકમથી તેમની વચ્ચે ફેસલો કરશે અને તે જબરદસ્ત જાણકાર છે.
[23:14.00]
فَتَوَكَّلْ عَلَى اللّٰهِؕ اِنَّكَ عَلَى الْحَقِّ الْمُبِيْنِ﴿79﴾
૭૯.VítÔtf3fÕt3 y1ÕtÕÕttnu, ELLtf y1ÕtÕt3 n1f14rf2Õt3 BttuçteLt
૭૯. માટે તું ખુદા પર જ આધાર રાખ; ખરેખર તું વાઝેહ હકના રસ્તા ઉપર છો.
[23:25.00]
اِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتٰى وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَآءَ اِذَا وَلَّوْا مُدْبِرِيْنَ﴿80﴾
૮૦.ELLtf Õtt ítwMBtuW2Õt3 BtÔt3ítt ÔtÕtt ítwMBtuW2Ë14 Ëw1BBtŒ3Œtuyt92y yuÍt7 ÔtÕÕtÔt3 BtwŒ3çtuheLt
૮૦. તું મુર્દાઓને અવાજ સંભળાવી નથી શકતો, અને બહેરાઓને બોલાવીને સંભળાવી શકતો નથી જ્યારે તેઓ પીઠ ફેરવી લ્યે.
[23:39.00]
وَمَاۤ اَنْتَ بِهٰدِى الْعُمْىِ عَنْ ضَلٰلَتِهِمْؕ اِنْ تُسْمِعُ اِلَّا مَنْ يُّؤْمِنُ بِاٰيٰتِنَا فَهُمْ مُّسْلِمُوْنَ﴿81﴾
૮૧.ÔtBtt9 yLít çtuntrŒÕt3 W2BGtu y1Lt3 Í1ÕttÕtíturnBt3, ELt3 ítwMBtuytu2 EÕÕtt BtkGGttuy3BtuLttu çtuytGttítuLtt VnwBt3 BtwMÕtuBtqLt
૮૧. અને ન તું આંધળાઓને તેમની ગુમરાહીમાંથી સીધા રસ્તા ઉપર લાવી શકે છો; તું ફકત તે શખ્સને સંભળાવી શકે છે કે જેઓ અમારી આયતો પર ઇમાન લાવવા તથા અમને તસ્લીમ (સમર્પિત) થવા તૈયાર છે.
[24:00.50]
وَ اِذَا وَقَعَ الْقَوْلُ عَلَيْهِمْ اَخْرَجْنَا لَهُمْ دَآبَّةً مِّنَ الْاَرْضِ تُكَلِّمُهُمْۙ اَنَّ النَّاسَ كَانُوْا بِاٰيٰتِنَا لَا يُوْقِنُوْنَ۠ ﴿82﴾
૮૨.ÔtyuÍt7 Ôtf1y1Õt3 f1Ôt3Õttu y1ÕtGt3rnBt3 yÏ14ths3Ltt ÕtnwBt3 Œt9ççtítBt3 BtuLtÕt3yÍuo2 íttufÕÕtuBttunwBt3, yLLtLLttË ftLtq çtuytGttítuLtt ÕttGtqfu2LtqLt
૮૨. અને જ્યારે તેમના પર (અઝાબનો) વાયદો પૂરવાર થશે અમે તેમના માટે ઝમીનમાંથી એક જીવ કાઢીશું જે તેમની સાથે વાત કરશે (અને કહેશે) લોકો અમારી આયત પર નહી લાવે.
[24:23.00]
وَ يَوْمَ نَحْشُرُ مِنْ كُلِّ اُمَّةٍ فَوْجًا مِّمَّنْ يُّكَذِّبُ بِاٰيٰتِنَا فَهُمْ يُوْزَعُوْنَ﴿83﴾
૮૩.Ôt GtÔt3Bt Ltn14~ttuhtu rBtLt3 fwÕÕtu WBBtrítLt3 VÔt3sBt3 rBtBt3 BtkGGttufÍ74Íu8çttu çtuytGttítuLtt VnwBt3 GtqÍW2Lt
૮૩. અને તે દિવસે અમે દરેક ઉમ્મતમાંથી એક એવા સમૂહને ભેગા કરીશું કે જે અમારી આયતોને જૂઠલાવતા હતા પછી તેમને (હરોળમાં રાખવા) જુદા-જુદા ગિરોહમાં વહેંચી દેવામાં આવશે.
[24:39.00]
حَتّٰٓى اِذَا جَآءُوْ قَالَ اَكَذَّبْتُمْ بِاٰيٰتِىْ وَلَمْ تُحِيْطُوْا بِهَا عِلْمًا اَمَّاذَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿84﴾
૮૪.n1íítt9 yuÍt7 ò9W f1tÕt yfÍ74Í7çítwBt3 çtuytGttíte ÔtÕtBt3 íttun2eít1qçtunt E2ÕBtLt3 yBBttÍt7 fwLítwBt3 íty14BtÕtqLt
૮૪. એટલે સુધી કે બધા (હિસાબ માટે) આવશે ત્યારે (અલ્લાહ તેમને) કહેશે કે શું તમોએ ઇલ્મ વગર મારી આયતોને જૂઠલાવી હતી ? તમે (જૂઠલાવવા સિવાય બીજું) શુ કરતા હતા ?
[24:58.00]
وَوَقَعَ الْقَوْلُ عَلَيْهِمْ بِمَا ظَلَمُوْا فَهُمْ لَا يَنْطِقُوْنَ﴿85﴾
૮૫.Ôt Ôt f1y1Õt3 f1ÔÕttu y1ÕtGt3rnBt3 çtuBttÍ5ÕtBtq VnwBt3 ÕttGtLítu2fq1Lt
૮૫. અને તેમના ઝુલ્મના કારણે (અઝાબનો) વાયદો પૂરવાર થઇ જશે પછી તેઓ (કાંઇ) નહી બોલે.
[25:08.00]
اَلَمْ يَرَوْا اَنَّا جَعَلْنَا الَّيْلَ لِيَسْكُنُوْا فِيْهِ وَالنَّهَارَ مُبْصِرًا ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ﴿86﴾
૮૬.yÕtBt3 GthÔt3 yLLtt sy1ÕLtÕt3 ÕtGt3Õt ÕtuGtMftuLtq Venu ÔtLLtnth BtwçËu2hLt3, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3®BtGttu0y3BtuLtqLt
૮૬. શું તેમણે નથી જોયું કે અમોએ રાત એટલા માટે બનાવી છે કે તેમાં તેઓ આરામ કરે અને દિવસને રોશની આપનાર (બનાવ્યો)? બેશક જેઓ ઇમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ મોજૂદ છે.
[25:27.00]
وَيَوْمَ يُنْفَخُ فِیْ الصُّوْرِ فَفَزِعَ مَنْ فِیْ السَّمٰوٰتِ وَمَنْ فِى الْاَرْضِ اِلَّا مَنْ شَآءَ اللّٰهُؕ وَكُلٌّ اَتَوْهُ دٰخِرِيْنَ﴿87﴾
૮૭.Ôt GtÔt3Bt GtwLVÏttu2 rVM1Ëq1hu VVÍuy1 BtLt3 rVMËBttÔttítu ÔtBtLt3 rVÕyÍuo2 EÕÕtt BtLt3 ~tt9yÕÕttntu, ÔtfwÕÕtwLt3 yítÔt3ntu ŒtÏt2uheLt
૮૭. અને જે કોઇ ઝમીન અને આસમાનોમાં છે તે બધા સૂર ફૂંકવાના દિવસે ગભરાઇ જશે, સિવાય કે જેને અલ્લાહ ચાહે (તે ગભરાશે નહી) અને બધા તેની હજૂરમાં નમ્રતા સાથે હાજર થશે.
[25:48.00]
وَتَرَى الْجِبَالَ تَحْسَبُهَا جَامِدَةً وَّهِىَ تَمُرُّ مَرَّ السَّحَابِؕ صُنْعَ اللّٰهِ الَّذِىْۤ اَتْقَنَ كُلَّ شَىْءٍؕ اِنَّهٗ خَبِيْرٌۢ بِمَا تَفْعَلُوْنَ﴿88﴾
૮૮.ÔtíthÕt3 suçttÕt ítn14Ëçttunt òBtuŒítkÔt ÔtnuGt ítBtwhtu0 Bth0Ë3Ën1tçtu, Ë1wLy1ÕÕttrnÕt3ÕtÍe9 8yíf1Lt fwÕt0 ~tGt3ELt3, ELLtnq Ï1tçteÁBt3 çtuBtt ítV3y1ÕtqLt
૮૮. અને તું પહાડોને જોવે છો તો સ્થિર લાગે છે, જો કે તે વાદળાંઓની જેમ ચાલી રહ્યા છે; આ તે અલ્લાહની ખિલ્કત છે કે જેણે દરેક વસ્તુને મજબૂત બનાવી; બેશક તમે જે કાંઇ કરો છો તેનાથી તે સારી રીતે વાકેફ છે.
[26:14.00]
مَنْ جَآءَ بِالْحَسَنَةِ فَلَهٗ خَيْرٌ مِّنْهَاۚ وَهُمْ مِّنْ فَزَعٍ يَّوْمَئِذٍ اٰمِنُوْنَ﴿89﴾
૮૯.BtLt3ò9y rçtÕt3n1ËLtítu VÕtnq Ï1tGt3ÁBt3 rBtLnt, ÔtnwBt3 rBtLt3 VÍE2GGtÔt3 BtyurÍ7Lt3 ytBtuLtqLt
૮૯. જે કોઇએ નેકી બજાવી લાવશે તો તેના માટે તેનો બદલો તેના કરતા સારો હશે અને તેઓ તે દિવસના ગભરાહટથી મહેફૂઝ રહેશે.
[26:31.00]
وَمَنْ جَآءَ بِالسَّيِّئَةِ فَكُبَّتْ وُجُوْهُهُمْ فِى النَّارِؕ هَلْ تُجْزَوْنَ اِلَّا مَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿90﴾
૯૦.ÔtBtLt3ò9y rçtË0GGtuyítu Vfwççtít3 ÔttuòqntunwBt3 rVLLtth, nÕt3 ítws3ÍÔt3Lt EÕÕtt BttfwLítwBt3 íty14BtÕtqLt
૯૦. અને જે કોઇએ બૂરાઇ બજાવી લાવશે તેને જહન્નમમાં ફેકી દેવામાં આવશે; શું તમને તમારા આમાલ સિવાય કંઇપણ બદલો આપવામાં આવશે ?
[26:54.00]
اِنَّمَاۤ اُمِرْتُ اَنْ اَعْبُدَ رَبَّ هٰذِهِ الْبَلْدَةِ الَّذِىْ حَرَّمَهَا وَلَهٗ كُلُّ شَىْءٍؗ وَّاُمِرْتُ اَنْ اَكُوْنَ مِنَ الْمُسْلِمِيْنَۙ﴿91﴾
૯૧.ELLtBtt9 yturBth3íttu yLt3 yy14çttuŒ hççt ntÍu8rnÕt3 çtÕŒrítÕÕtÍ8e n1h0Btnt ÔtÕtnq fwÕÕttu ~tGt3EkÔt3 ÔtyturBth3íttu yLt3 yfqLt BtuLtÕt3 BtwMÕtuBteLt
૯૧. મને ફકત એ હુકમ આપવામાં આવ્યો છે કે હું આ શહેરના પરવરદિગારની ઇબાદત કરૂં. જેણે આ શહેરને મોહતરમ બનાવ્યું અને દરેક વસ્તુ તેની છે અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હું મુસલમાનોમાંથી એક બની જાવ.
[27:14.00]
وَاَنْ اَتْلُوَا الْقُرْاٰنَۚ فَمَنِ اهْتَدٰى فَاِنَّمَا يَهْتَدِىْ لِنَفْسِهٖۚ وَمَنْ ضَلَّ فَقُلْ اِنَّمَاۤ اَنَا مِنَ الْمُنْذِرِيْنَ﴿92﴾
૯૨.ÔtyLt3 yíÕttuÔtÕt3 f1wh3ytLt, VBtLtun3ítŒt VELLtBtt Gtn3ítŒe ÕtuLtV3Ëune, ÔtBtLt3 Í1ÕÕt Vfw1Õt3 ELLtBtt9 yLtt BtuLtÕt3 BtwLÍu8heLt
૯૨. અને કે હું કુરઆનની તિલાવત કરૂ, પછી જે કોઇ હિદાયત મેળવી લેશે તે પોતાના ફાયદા માટે હિદાયત મેળવશે અને જે કોઇ ગુમરાહ થશે તો તેને કહે કે હું ફકત ડરાવનારાઓમાંથી છું.
[27:35.00]
وَقُلِ الْحَمْدُ لِلّٰهِ سَيُرِيْكُمْ اٰيٰتِهٖ فَتَعْرِفُوْنَهَا ؕ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ۠ ﴿93﴾
૯૩.Ôtft2urÕtÕt3 n1BŒtu rÕtÕÕttnu ËGttuhefwBt3 ytGttítune Víty14huVqLtnt, ÔtBtt hççttuf çtuøt1tVurÕtLt3 y1BBtt íty14BtÕtqLt
૯૩. અને તું કહે કે તમામ તાઅરીફ ફકત અલ્લાહ માટે જ છે, તે તમને નજીકમાં જ પોતાની નિશાનીઓ દેખાડશે, જેથી તમે તેને ઓળખી લ્યો અને જે આમાલ તમે કરો છો તેનાથી તમારો પરવરદિગાર ગાફિલ નથી.