[00:00.00]
النور
અન નૂર
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૨૪ | આયત-૬૪
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
سُوْرَةٌ اَنْزَلْنٰهَا وَفَرَضْنٰهَا وَاَنْزَلْنَا فِيْهَاۤ اٰيٰتٍۭ بَيِّنٰتٍ لَّعَلَّكُمْ تَذَكَّرُوْنَ﴿1﴾
૧.ËqhítwLt3 yLÍÕLttnt ÔtVhÍ14Lttnt ÔtyLÍÕLtt Vent9 ytGttrítBt3 çtGGtuLttrítÕt3 Õty1ÕÕtfwBt3 ítÍ7f3fYLt
૧.સૂરહ છે જે અમોએ નાઝિલ કર્યો, અને (તેના પર અમલ) ફરજ ઠરાવી, અને તેમાં અમોએ ખૂલ્લી નિશાનીઓ નાઝિલ કરી, કે કદાચ તમે નસીહત મેળવો.
[00:30.00]
اَلزَّانِيَةُ وَالزَّانِىْ فَاجْلِدُوْا كُلَّ وَاحِدٍ مِّنْهُمَا مِائَةَ جَلْدَةٍ۪ وَّلَا تَاْخُذْكُمْ بِهِمَا رَاْفَةٌ فِیْ دِيْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِۚ وَلْيَشْهَدْ عَذَابَهُمَا طَآئِفَةٌ مِّنَ الْمُؤْمِنِيْنَ﴿2﴾
૨.yÍ0tLtuGtíttu ÔtÍ0tLte Vs3ÕtuŒq fwÕÕt Ôttn2urŒBt3 rBtLt3ntuBtt Btuyít sÕŒ®ítÔt3 ÔtÕtt íty3Ï1twÍ74fwBt3 çtunuBtt hy3VítwBt3 VeŒerLtÕÕttnu ELt3fwLítwBt3 íttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕt3GtÔt3rBtÕt3 ytÏtu2hu, ÔtÕt3Gt~t3nŒ3 y1Ít7çtntuBtt ítt92yuVítwBt3 BtuLtÕt3 Bttuy3BtuLteLt
૨.ઝિનાકાર ઔરત અને ઝિનાકાર મર્દ, બંનેને સો સો કોરડા મારો, અને ખબરદાર ! જો તમે અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખતા હોવ તો તે બન્નેના સંબંધમાં અલ્લાહના કાનૂનને અમલમાં મૂકતાં તમને દયા આવવા ન પામે, અને તેમની સજા વખતે મોઅમીનોની એક જમાઅત ગવાહ રહે.
[01:07.00]
اَلزَّانِىْ لَا يَنْكِحُ اِلَّا زَانِيَةً اَوْ مُشْرِكَةً ؗ وَّ الزَّانِيَةُ لَا يَنْكِحُهَاۤ اِلَّا زَانٍ اَوْ مُشْرِكٌ ۚ وَحُرِّمَ ذٰلِكَ عَلَى الْمُؤْمِنِيْنَ﴿3﴾
૩.yÍt0Lte ÕttGtLfuntu2 EÕÕtt ÍtLtuGtítLt3 yÔt3 Btw~hufítkÔt3 ÔtÍ0tLtuGtíttu ÕttGtLfuntu2nt9 EÕÕtt ÍtrLtLt3 yÔt3Btw~hufwLt3, Ôtnw1h3huBt Ít7Õtuf y1ÕtÕt3 Bttuy3BtuLteLt
૩.ઝિનાકાર મર્દ ઝિનાકાર અથવા મુશ્રિક ઔરત સિવાય નિકાહ ન કરે, તથા ઝિનાકાર ઔરત ઝિનાકાર અથવા મુશ્રિક મર્દ સિવાય નિકાહ ન કરે અને આ મોઅમીનો પર હરામ થયેલ છે.
[01:31.00]
وَالَّذِيْنَ يَرْمُوْنَ الْمُحْصَنٰتِ ثُمَّ لَمْ يَاْتُوْا بِاَرْبَعَةِ شُهَدَآءَ فَاجْلِدُوْهُمْ ثَمٰنِيْنَ جَلْدَةً وَّلَا تَقْبَلُوْا لَهُمْ شَهَادَةً اَبَدًا ۚ وَاُولٰٓئِكَ هُمُ الْفٰسِقُوْنَ ۙ﴿4﴾
૪.ÔtÕÕtÍ8eLt Gth3BtqLtÕt3 Bttun14Ë1Lttítu Ëw7Bt0 ÕtBt3Gty3ítq çtuyh3çty1ítu ~ttun1Œt9y Vs3ÕtuŒqnwBt3 Ë7BttLteLt sÕŒítkÔt3 ÔtÕttítf14çtÕtq ÕtnwBt3 ~tntŒítLt3 yçtŒLt3, ÔtytuÕtt9yuf ntuBtwÕt3 VtËuf1qLt
૪.અને જે લોકો પાકદામન ઔરતો પર (ઝિનાની) તોહમત મૂકે છે, (અને) પછી ચાર ગવાહ રજૂ નથી કરતા તો તેમને ૮૦ (એંસી) કોરડા મારો, અને પછી હરગિઝ તેમની ગવાહી કબૂલ ન કરજો અને તેઓ ફાસિક (બદકાર) છે.
[02:03.00]
اِلَّا الَّذِيْنَ تَابُوْا مِنْۢ بَعْدِ ذٰلِكَ وَاَصْلَحُوْاۚ فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿5﴾
૫.EÕÕtÕÕtÍ8eLt íttçtq rBtBt3çty14Œu Ít7Õtuf ÔtyM1Õtnq1, VELLtÕÕttn ø1tVwÁh0n2eBt
૫.સિવાય તે લોકોના કે જેઓ તે (તોહમત લગાવ્યા) બાદ તૌબા કરે અને સુધારણા કરે, કારણ કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[02:17.00]
وَالَّذِيْنَ يَرْمُوْنَ اَزْوَاجَهُمْ وَلَمْ يَكُنْ لَّهُمْ شُهَدَآءُ اِلَّاۤ اَنْفُسُهُمْ فَشَهَادَةُ اَحَدِهِمْ اَرْبَعُ شَهٰدٰتٍۭ بِاللّٰهِۙ اِنَّهٗ لَمِنَ الصّٰدِقِيْنَ﴿6﴾
૬.ÔtÕÕtÍ8eLt Gth3BtqLt yÍ3ÔttsnwBt3 ÔtÕtBt3 GtfwÕÕtnwBt3 ~ttunŒt9ytu EÕÕtt9 yLVtuËtunwBt3 V~tntŒíttu yn1ŒurnBt3 yh3çtytu2 ~tntŒtrítBt3 rçtÕÕttnu ELLtnq ÕtBtuLtM1Ë1tŒuf2eLt
૬.અને જે લોકો પોતાની ઔરતો પર તોહમત મૂકે અને તેમના પોતાના સિવાય બીજો કોઇ ગવાહ ન હોય, તો તેઓમાંથી દરેક ચાર વખત અલ્લાહની કસમ ખાઇને ગવાહી આપે કે બેશક તે સાચાઓમાંથી છે.
[02:46.00]
وَالْخَامِسَةُ اَنَّ لَعْنَتَ اللّٰهِ عَلَيْهِ اِنْ كَانَ مِنَ الْكٰذِبِيْنَ﴿7﴾
૭.ÔtÕt3 Ït1tBtuËíttu yLLt Õty14LtítÕÕttnu y1ÕtGt3nu ELftLt BtuLtÕt3 ftÍu8çteLt
૭.અને પાંચમી વખત (કહે) કે જો તે જૂઠાઓમાંથી હોય તો તેના પર અલ્લાહની લાનત થાય.
[02:59.00]
وَيَدْرَؤُا عَنْهَا الْعَذَابَ اَنْ تَشْهَدَ اَرْبَعَ شَهٰدٰتٍۢ بِاللّٰهِۙ اِنَّهٗ لَمِنَ الْكٰذِبِيْنَۙ﴿8﴾
૮.ÔtGtŒ3hytu y1Lt3nÕt3 y1Ít7çt yLít~t3nŒ yh3çty1 ~tntŒtrítBt3 rçtÕÕttnu ELLtnq ÕtBtuLtÕt3 ftÍ8uçteLt
૮.અને તે ઔરત સજાને ટાળી શકે છે, જો તેણી ચાર વખત અલ્લાહની કસમ ખાઇને ગવાહી આપે કે બેશક તે (મર્દ) જૂઠાઓમાંથી છે.
[03:14.00]
وَالْخَامِسَةَ اَنَّ غَضَبَ اللّٰهِ عَلَيْهَاۤ اِنْ كَانَ مِنَ الصّٰدِقِيْنَ﴿9﴾
૯.ÔtÕt3Ït1tBtuËít yLLt øt1Í1çtÕÕttnu y1ÕtGt3nt ELt3ftLt BtuLtM1Ë1tŒuf2eLt
૯.અને પાંચમી (વખત એમ કહે) કે અગર તે સાચાઓમાંથી હોય તો મારા ઉપર અલ્લાહનો ગઝબ ઉતરી પડે.
[03:26.00]
وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَيْكُمْ وَرَحْمَتُهٗ وَاَنَّ اللّٰهَ تَوَّابٌ حَكِيْمٌ۠ ﴿10﴾
૧૦.ÔtÕtÔt3Õtt VÍ14ÕtwÕÕttnu y1ÕtGt3fwBt3 Ôt hn14Btíttunq ÔtyLLtÕÕttn ítÔÔttçtwLt3 n1feBt
૧૦.અને જો તમારા પર અલ્લાહનો ફઝલ અને રહેમ ન હોત (તો ઘણાને અઝાબ થાત) પરંતુ તે તૌબાને કબૂલ કરનાર અને હિકમતવાળો છે.
[03:36.00]
اِنَّ الَّذِيْنَ جَآءُوْ بِالْاِفْكِ عُصْبَةٌ مِّنْكُمْ ؕ لَا تَحْسَبُوْهُ شَرًّا لَّكُمْ ؕ بَلْ هُوَ خَيْرٌ لَّكُمْ ؕ لِكُلِّ امْرِىٴٍ مِّنْهُمْ مَّا اكْتَسَبَ مِنَ الْاِثْمِ ۚ وَالَّذِىْ تَوَلّٰى كِبْرَهٗ مِنْهُمْ لَهٗ عَذَابٌ عَظِيْمٌ﴿11﴾
૧૧.ELLtÕÕtÍ8eLt ò9WrçtÕt3 EV3fu W2M1çtítwBt3 rBtLt3fwBt3, Õttítn14Ëçtqntu ~th3hÕÕtfwBt3, çtÕt3ntuÔt Ï1tGt3ÁÕÕtfwBt3, ÕtufwÕt3rÕtBhuEBt3 rBtLnwBt3 Btf3ítËçt BtuLtÕt3 EM7Btu, ÔtÕÕtÍ8e ítÔtÕÕtt rfçhnq rBtLnwBt3 Õtnq y1Ít7çtwLt3 y1Í6eBt
૧૧.બેશક જે લોકોએ (ઝિનાની) તોહમત મૂકી તે તમારામાંથી જ એક જુથ હતું, તમે તેને તમારા માટે ખરાબ ન સમજો બલ્કે આ તમારા માટે બેહતર છે, અને દરેકનો (અઝાબમાં) એટલો હિસ્સો છે જેટલો તેણે ગુનાહમાં હિસ્સો લીધો હતો, અને તેઓમાંથી જેણે મોટો હિસ્સો લીધો હતો તેના માટે મોટો અઝાબ છે.
[04:08.00]
لَوْلَاۤ اِذْ سَمِعْتُمُوْهُ ظَنَّ الْمُؤْمِنُوْنَ وَالْمُؤْمِنٰتُ بِاَنْفُسِهِمْ خَيْرًاۙ وَّقَالُوْا هٰذَاۤ اِفْكٌ مُّبِيْنٌ﴿12﴾
૧૨.ÕtÔt3Õtt EÍ74ËBtuy14íttuBtqntu Í5LLtÕt3 Bttuy3BtuLtqLt ÔtÕt3Bttuy3BtuLttíttu çtuyLVtuËurnBt3 Ï1tGt3hkÔt3 Ôtf1tÕtq ntÍt98 EV3fwBt3 BttuçteLt
૧૨.શા માટે જયારે તમોએ આ તોહમત સાંભળી, ત્યારે મોઅમેનીન અને મોઅમેનાત પોતાના (સાથી) માટે સારૂં ગુમાન ન કર્યુ અને ન કહ્યુ કે આ ખુલ્લી તોહમત છે?
[04:30.00]
لَوْلَا جَآءُوْ عَلَيْهِ بِاَرْبَعَةِ شُهَدَآءَ ۚ فَاِذْ لَمْ يَاْتُوْا بِالشُّهَدَآءِ فَاُولٰٓئِكَ عِنْدَ اللّٰهِ هُمُ الْكٰذِبُوْنَ﴿13﴾
૧૩.ÕtÔt3Õtt ò9Q y1ÕtGt3nu çtuyçtoy1ítu ~ttunŒt9y, VEÍ74ÕtBt3 Gty3ítq rçt~~ttunŒt9yu VWÕtt9yuf E2LŒÕÕttnu ntuBtwÕt3 ftÍu8çtqLt
૧૩.તેઓ તે માટે ચાર ગવાહ કેમ ન લાવ્યા? હવે જ્યારે તેઓ ચાર ગવાહ નથી લાવ્યા, તેઓ અલ્લાહની પાસે જૂઠા છે.
[04:42.00]
وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَيْكُمْ وَرَحْمَتُهٗ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ لَمَسَّكُمْ فِیْ مَاۤ اَفَضْتُمْ فِيْهِ عَذَابٌ عَظِيْمٌ ۖ ۚ﴿14﴾
૧૪.ÔtÕtÔt3Õtt VÍ14ÕtwÕÕttnu y1ÕtGt3fwBt3 Ôthn14Btíttunq rVŒ0wLGtt ÔtÕytÏt2uhítu ÕtBtMËfwBt3 Ve Btt9 yVÍ14ítwBt3 Venu y1Ít7çtwLt3 y1Í6eBt
૧૪.અને જો દુનિયા તથા આખેરતમાં તમારા પર અલ્લાહનો ફઝલ અને રહેમત ન હોત તો જે તમોએ (તોહમતની) ચર્ચા કરી હતી તેમાં તમારા ઉપર મોટો અઝાબ આવી પડતે.
[05:11.00]
اِذْ تَلَقَّوْنَهٗ بِاَ لْسِنَتِكُمْ وَتَقُوْلُوْنَ بِاَ فْوَاهِكُمْ مَّا لَيْسَ لَكُمْ بِهٖ عِلْمٌ وَّتَحْسَبُوْنَهٗ هَيِّنًا ۖ ۗ وَّهُوَ عِنْدَ اللّٰهِ عَظِيْمٌ﴿15﴾
૧૫.EÍ74 ítÕtf14f1Ôt3Ltnq çtuyÕËuLtítufwBt3 Ôtítf1qÕtqLt çtuyV3ÔttnufwBt3 BttÕtGt3Ë ÕtfwBt3 çtune E2ÕBtwkÔt3 Ôtítn14ËçtqLtnq nGGtuLtkÔt3 ÔtntuÔt E2LŒÕÕttnu y1Í6eBt
૧૫.અને જયારે તમે એકબીજાની જીભથી (તોહમતની) વાત લેતા હતા અને પોતાના મોંઢેથી એ વાત કરતા હતા કે જેની તમને જાણ ન હતી, અને તમે તેને નજીવી વાત સમજતા હતા; જો કે તે અલ્લાહની નજીક બહુ મોટી વાત છે.
[05:45.00]
وَ لَوْلَاۤ اِذْ سَمِعْتُمُوْهُ قُلْتُمْ مَّا يَكُوْنُ لَنَاۤ اَنْ نَّتَكَلَّمَ بِهٰذَ ا ۖ ۗ سُبْحٰنَكَ هٰذَا بُهْتَانٌ عَظِيْمٌ﴿16﴾
૧૬.Ôt ÕtÔt3Õtt9 EÍ74 ËBtuy14íttuBtqntu f1wÕítwBt3 BttGtfqLttu ÕtLtt9 yLt3 LtítfÕÕtBt çtuntÍt7 Ëwçn1tLtf ntÍt7 çttun3íttLtwLt3 y1Í6eBt
૧૬.અને શા માટે કે જયારે તમોએ આ વાતને સાંભળી હતી ત્યારે ન કહ્યુ કે અમને આવી વાત કરવાનો હક નથી, (અય ખુદા) તું પાક છો, અને આ ઘણી મોટી તોહમત છે?
[06:06.00]
يَعِظُكُمُ اللّٰهُ اَنْ تَعُوْدُوْا لِمِثْلِهٖۤ اَبَدًا اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَۚ﴿17﴾
૧૭.Gtyu2Ít6uftuBtwÕÕttntu y1LítQ2Œq ÕturBtM7Õtune9 yçtŒLt3 ELt3fwLítwBt3 Bttuy3BtuLteLt
૧૭.અલ્લાહ તમને નસીહત આપે છે કે જો તમે મોઅમીન હોવ તો હરગિઝ આવુ ફરીવાર ન કરજો.
[06:20.00]
وَيُبَيِّنُ اللّٰهُ لَكُمُ الْاٰيٰتِؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ﴿18﴾
૧૮.ÔtGttuçtGGtuLtwÕÕttntu ÕtftuBtwÕt3 ytGttít3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt
૧૮.અને અલ્લાહ તમારા માટે પોતાની નિશાનીઓને બયાન કરે છે; અને તે જાણનાર અને હિકમતવાળો છે.
[06:34.00]
اِنَّ الَّذِيْنَ يُحِبُّوْنَ اَنْ تَشِيْعَ الْفَاحِشَةُ فِى الَّذِيْنَ اٰمَنُوْا لَهُمْ عَذَابٌ اَلِيْمٌۙ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِؕ وَاللّٰهُ يَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ﴿19﴾
૧૯.ELLtÕÕtÍ8eLt Gtturn1çt0qLt yLtít~tey1Õt3 Vtnu2~títtu rVÕÕtÍ8eLt ytBtLtq ÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBtwLt3 rVŒw0LGtt ÔtÕytÏtu2hn3, ÔtÕÕttntu Gty14ÕtBttu Ôt yLítwBt3 Õttíty14ÕtBtqLt
૧૯.જેઓ એમ ચાહે છે કે ઇમાન લાવનારાઓના દરમ્યાન બદકારી ફેલાય, બેશક તેમના માટે દુનિયા અને આખેરતમાં દર્દનાક અઝાબ છે; અને અલ્લાહ જાણે છે અને તમે નથી જાણતા.
[07:00.00]
وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَيْكُمْ وَرَحْمَتُهٗ وَاَنَّ اللّٰهَ رَءُوْفٌ رَّحِيْمٌ۠ ﴿20﴾
૨૦.ÔtÕtÔt3 Õtt VÍ14ÕtwÕÕttnu y1ÕtGt3fwBt3 Ôthn14Btíttunq ÔtyLLtÕÕttn hWVwh3 hn2eBt
૨૦.અને જો તમારા પર અલ્લાહનો ફઝલ તથા તેની રહેમત ન હોત (તો સખત સજા આપેત) અને જો કે અલ્લાહ મહેરબાન અને રહીમ છે.
[07:11.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّيْطٰنِ ؕ وَمَنْ يَّتَّبِعْ خُطُوٰتِ الشَّيْطٰنِ فَاِنَّهٗ يَاْمُرُ بِالْفَحْشَآءِ وَالْمُنْكَرِ ؕ وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَيْكُمْ وَرَحْمَتُهٗ مَا زَكٰى مِنْكُمْ مِّنْ اَحَدٍ اَبَدًا وَّلٰكِنَّ اللّٰهَ يُزَكِّىْ مَنْ يَّشَآءُ ؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ﴿21﴾
૨૧.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítíítçtuW2 Ïttu2ítt2uÔttrít~t3 ~tGt3ít1tLt3, ÔtBtkGGtít0çtuy14 Ïtt2uítt2uÔttrít~t3 ~tGt3ít1tLtu VELLtnq Gty14Bttuhtu rçtÕt3Vn14~tt9yu ÔtÕt3BtwLfh3, ÔtÕtÔt3Õtt VÍ14ÕtwÕÕttnu y1ÕtGt3fwBt3 Ôthn14Btíttunq BttÍft rBtLfwBt3 rBtLyn1rŒLt3 yçtŒkÔt3 ÔtÕttrfLLtÕÕttn GttuÍf3fe BtkGGt~tt9y3, ÔtÕÕttntu ËBteW2Lt y1ÕteBt
૨૧.અય ઇમાન લાવનારાઓ ! શેતાનના નકશે કદમ પર ન ચાલો; અને જે કોઇ શેતાનના પગલે ચાલશે તો તે તેને બદકારી અને બૂરાઇનો હુકમ કરશે; અને જો તમારા પર અલ્લાહનો ફઝલ તથા તેની રહેમત ન હોત તો તમારામાંથી હરગિઝ કોઇ પાક ન થાત, પરંતુ અલ્લાહ જેને ચાહે પાકીઝા કરે છે; અને અલ્લાહ સાંભળનાર તથા જાણનાર છે.
[08:07.00]
وَلَا يَاْتَلِ اُولُوا الْفَضْلِ مِنْكُمْ وَالسَّعَةِ اَنْ يُّؤْتُوْۤا اُولِى الْقُرْبٰى وَالْمَسٰكِيْنَ وَالْمُهٰجِرِيْنَ فِیْ سَبِيْلِ اللّٰهِ ۖ ۪ وَلْيَعْفُوْا وَلْيَصْفَحُوْا ؕ اَلَا تُحِبُّوْنَ اَنْ يَّغْفِرَ اللّٰهُ لَكُمْ ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ﴿22﴾
૨૨.ÔtÕttGty4ítÕtu ytuÕtqÕt4 VÍ14Õtu rBtLfwBt3 ÔtMËy14ítu ykGGttuy3ít9q yturÕtÕt3 fw1h3çtt ÔtÕt3BtËtfeLt ÔtÕt3BttuntsuheLt VeËçterÕtÕÕttnu ÔtÕt3Gty14Vq ÔtÕt3GtM1Vn1q, yÕttítturn1çt0qLt ykGGtø14tVuhÕÕttntu ÕtfwBt3, ÔtÕÕttntu ø1tVqÁh3 hn2eBt
૨૨.અને તમારામાંથી જેને (માલમાં) ફઝીલત અને વિશાળતા આપવામાં આવેલ છે તેઓએ કસમ ન ખાવી જોઇએ કે તેઓ સગાવહાલાં, ગરીબો અને રાહે ખુદામાં હિજરત કરનારાઓને કાંઇ નહિં આપે, અને તેઓએ માફ તથા દરગુજર કરવા જોઇએ, શું તમે નથી ચાહતા કે અલ્લાહ તમારા ગુનાહોને માફ કરે? અને અલ્લાહ બેશક ગફુરૂર રહીમ છે.
[08:39.00]
اِنَّ الَّذِيْنَ يَرْمُوْنَ الْمُحْصَنٰتِ الْغٰفِلٰتِ الْمُؤْمِنٰتِ لُعِنُوْا فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ۪ وَلَهُمْ عَذَابٌ عَظِيْمٌۙ﴿23﴾
૨૩.ELLtÕÕtÍ8eLt Gth3BtqLtÕt3 Bttun14Ë1LttrítÕt3 øt1tVuÕttrítÕt3 Bttuy3BtuLttítu Õttuyu2Ltq rVŒ0wLGtt ÔtÕytÏt2uhítu ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 y1Í6eBt
૨૩.બેશક જે લોકો પાકદામન અને (બદકારીથી) બેખબર મોઅમીન ઔરતો પર બદકારીની તોહમત મૂકે છે તેમના ઉપર દુનિયા અને આખેરતમાં લાનત કરવામાં આવેલ છે, આ તેમના માટે મહાન અઝાબ છે.
[08:59.00]
يَّوْمَ تَشْهَدُ عَلَيْهِمْ اَلْسِنَتُهُمْ وَاَيْدِيْهِمْ وَاَرْجُلُهُمْ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ﴿24﴾
૨૪.GtÔt3Bt ít~t3nŒtu y1ÕtGt3rnBt3 yÕËuLtíttunwBt3 ÔtyGt3ŒernBt3 Ôtyh3òuÕttunwBt3 çtuBttftLtq Gty14BtÕtqLt
૨૪.તે દિવસે તેમની જબાનો તથા તેમના હાથ તથા તેમના પગ તેઓની વિરૂઘ્ધ તેઓ જે કાંઇ કરતા હતા તેની ગવાહી આપશે.
[09:12.00]
يَوْمَئِذٍ يُّوَفِّيْهِمُ اللّٰهُ دِيْنَهُمُ الْحَقَّ وَيَعْلَمُوْنَ اَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ الْمُبِيْنُ﴿25﴾
૨૫.GtÔt3Btyu®Í8Gt3 GttuÔtV3VenuBtwÕÕttntu ŒeLtntuBtwÕt3 n1f14f1 ÔtGty14ÕtBtqLt yLLtÕÕttn ntuÔtÕt3 n1f14f1wÕt3 BttuçteLt
૨૫.તે દિવસે અલ્લાહ તેમને પૂરેપૂરો યોગ્ય બદલો આપશે, અને તેઓ જાણી લેશે કે બેશક અલ્લાહ રોશન હક છે.
[09:31.00]
اَلْخَبِيْثٰتُ لِلْخَبِيْثِيْنَ وَالْخَبِيْثُوْنَ لِلْخَبِيْثٰتِۚ وَالطَّيِّبٰتُ لِلطَّيِّبِيْنَ وَالطَّيِّبُوْنَ لِلطَّيِّبٰتِۚ اُولٰٓئِكَ مُبَرَّءُوْنَ مِمَّا يَقُوْلُوْنَؕ لَهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِيْمٌ۠ ﴿26﴾
૨૬. yÕt3Ï1tçteËt7íttu rÕtÕÏ1tçteË8eLt ÔtÕÏt1çteËq7Lt rÕtÕt3Ï1tçteËt7ítu, Ôtí1ít1GGtuçttíttu rÕtít14ít1GGtuçteLt Ôtí1ít1GGtuçtqLt rÕtí1ít1GGtuçttítu, ytuÕtt9yuf Bttuçth0QLt rBtBt0t Gtf1qÕtqLt3 ÕtnwBt3 Btø1VuhítwkÔt3 ÔtrhÍ3f1wLt3 fheBt
૨૬.ખબીસ ઔરતો ખબીસ મર્દો માટે છે અને ખબીસ મર્દો ખબીસ ઔરતો માટે છે, અને પાકીઝા ઔરતો પાકીઝા મર્દો માટે છે અને પાકદામન મર્દો પાકીઝા ઔરતો માટે છે, અને આ (પાકદામન) લોકો (ખબીસ) લોકોની તોહમતથી પાક છે અને તેઓ માટે માફી અને કિંમતી રોઝી છે.
[10:08.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَدْخُلُوْا بُيُوْتًا غَيْرَ بُيُوْتِكُمْ حَتّٰى تَسْتَاْنِسُوْا وَتُسَلِّمُوْا عَلٰٓى اَهْلِهَا ؕ ذٰ لِكُمْ خَيْرٌ لَّكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ﴿27﴾
૨૭.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítŒ3Ïttu2Õtq çttuGtqítLt3 ø1tGt3h çttuGtqítufwBt3 n1ítt0 ítMíty3 LtuËq ÔtíttuËÕÕtuBtq y1Õtt9 yn3Õtunt, Ít7ÕtufwBt3 Ï1tGt3ÁÕt3 ÕtfwBt3 Õty1ÕÕtfwBt3 ítÍ7f3fYLt
૨૭.અય ઇમાન લાવનારાઓ ! તમે તમારા પોતાના ઘરો સિવાય (બીજાઓ)ના ઘરોમાં દાખલ થશો નહિં, જ્યાં સુધી તમે રજા ન મેળવો અને તેના રહેવાસીઓને સલામ ન કરો; એજ તમારા માટે બેહતર છે કે કદાચ તમે નસીહત મેળવો.
[10:32.00]
فَاِنْ لَّمْ تَجِدُوْا فِيْهَاۤ اَحَدًا فَلَا تَدْخُلُوْهَا حَتّٰى يُؤْذَنَ لَكُمْۚ وَاِنْ قِيْلَ لَكُمُ ارْجِعُوْا فَارْجِعُوْاۚ هُوَ اَزْكٰى لَكُمْؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ عَلِيْمٌ﴿28﴾
૨૮.VEÕÕtBt3 ítsuŒq Vent9 yn1ŒLt3 VÕttítŒ3Ïttu2Õtqnt n1íítt Gttuy3Í7Lt ÕtfwBt3, ÔtELt3f2eÕt ÕtftuBtwh3suQ2 Vh3suQ2 ntuÔt yÍ3ftÕtfwBt3, ÔtÕÕttntu çtuBttíty14BtÕtqLt y1ÕteBt
૨૮.પછી જો તમને ઘરમાં કોઇ ન મળે તો જ્યાં સુધી તમને રજા આપવામાં ન આવે ત્યાં સુધી તેમાં હરગિઝ દાખલ ન થાવ, અને અગર તમને કહેવામાં આવે કે પાછા ચાલ્યા જાવ તો પાછા જજો, એ જ તમારા માટે વધારે પાકીઝા છે; અને તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ જાણે છે.
[10:54.00]
لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ اَنْ تَدْخُلُوْا بُيُوْتًا غَيْرَ مَسْكُوْنَةٍ فِيْهَا مَتَاعٌ لَّكُمْ ؕ وَاللّٰهُ يَعْلَمُ مَا تُبْدُوْنَ وَمَا تَكْتُمُوْنَ﴿29﴾
૨૯.ÕtGt3Ë y1ÕtGt3fwBt3 òuLttnw1Lt3 yLítŒ3Ïttu2Õtq çttuGtqítLt3 ø1tGt3h BtMfqLtrítLt3 Vent BtítW2ÕÕtfwBt3 ÔtÕÕttntu Gty14ÕtBttu BttítwçŒqLt ÔtBttítf3íttuBtqLt
૨૯.જે ઘરોમાં કોઇ રહેતું ન હોય અને તેમાં તમારો કાંઇ સામાન હોય તેવા ઘરોમાં દાખલ થવામાં તમારા પર કાંઇ હરજ નથી; અને તમે જે કાંઇ જાહેર કરો છો તથા જે કાંઇ તમે છુપાવો છો તેને અલ્લાહ જાણે છે.
[11:13.00]
قُلْ لِّلْمُؤْمِنِيْنَ يَغُضُّوْا مِنْ اَبْصَارِهِمْ وَيَحْفَظُوْا فُرُوْجَهُمْ ؕ ذٰلِكَ اَزْكٰى لَهُمْ ؕ اِنَّ اللّٰهَ خَبِيْرٌۢ بِمَا يَصْنَعُوْنَ﴿30﴾
૩૦.f1wÕt3rÕtÕt3 Bttuy3BtuLteLt Gtø1twÍq10rBtLt3 yçË1thurnBt3 ÔtGtn14VqÍ5 VtuYsnwBt3, Ít7Õtuf yÍ74ft ÕtnwBt3, ELLtÕÕttn Ï1tçteÁBt3 çtuBtt GtM1LtW2Lt
૩૦.મોઅમીનોને કહે કે તેઓ પોતાની નજર (હરામથી) બચાવી રાખે અને પોતાની શર્મગાહની હિફાઝત કરે; આ તેમના માટે વધારે પાકીઝા છે; બેશક તેઓ જે કાંઇ કરે છે તેનાથી અલ્લાહ સારી રીતે ખબરદાર છે.
[11:31.00]
وَقُلْ لِّلْمُؤْمِنٰتِ يَغْضُضْنَ مِنْ اَبْصَارِهِنَّ وَيَحْفَظْنَ فُرُوْجَهُنَّ وَلَا يُبْدِيْنَ زِيْنَتَهُنَّ اِلَّا مَا ظَهَرَ مِنْهَا وَلْيَضْرِبْنَ بِخُمُرِهِنَّ عَلٰى جُيُوْبِهِنَّ۪ وَلَا يُبْدِيْنَ زِيْنَتَهُنَّ اِلَّا لِبُعُوْلَتِهِنَّ اَوْ اٰبَآئِهِنَّ اَوْ اٰبَآءِ بُعُوْلَتِهِنَّ اَوْ اَبْنَآئِهِنَّ اَوْ اَبْنَآءِ بُعُوْلَتِهِنَّ اَوْ اِخْوَانِهِنَّ اَوْ بَنِىْۤ اِخْوَانِهِنَّ اَوْ بَنِىْۤ اَخَوٰتِهِنَّ اَوْ نِسَآئِهِنَّ اَوْ مَا مَلَكَتْ اَيْمَانُهُنَّ اَوِ التّٰبِعِيْنَ غَيْرِ اُولِى الْاِرْبَةِ مِنَ الرِّجَالِ اَوِ الطِّفْلِ الَّذِيْنَ لَمْ يَظْهَرُوْا عَلٰى عَوْرٰتِ النِّسَآءِ۪ وَلَا يَضْرِبْنَ بِاَرْجُلِهِنَّ لِيُعْلَمَ مَا يُخْفِيْنَ مِنْ زِيْنَتِهِنَّ ؕ وَتُوْبُوْۤا اِلَى اللّٰهِ جَمِيْعًا اَيُّهَ الْمُؤْمِنُوْنَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ﴿31﴾
૩૧.Ôtfw1Õt3 rÕtÕt3 Bttuy3BtuLttítu Gtø14tÍ1wÍ14Lt rBtLt3 yçË1thurnLLt ÔtGtn14VÍ74Lt VtuYsnwLt0 ÔtÕttGtwçŒeLt ÍeLtítnwLLt EÕÕtt BttÍ5nh rBtLt3nt ÔtÕt3GtÍ14rhçt3Lt çtuÏtt2uBttuhurnLLt y1ÕttòuGtqçturnLLt ÔtÕttGtwçt3ŒeLt ÍeLtítnwLLt EÕÕtt ÕtuçttuQ2ÕtíturnLLt yÔt3ytçtt9yurnLLt yÔt3ytçtt9yu çttuQ2 ÕtíturnLLt yÔt3yçLtt9yurnLLt yÔt3yçLtt9yu çttuQ2ÕtíturnLLt yÔt3EÏ1ÔttLturnLLt yÔt3çtLte9 E2ÏÔttLturnLLt yÔt3çtLte9 yÏ1tÔttíturnLLt yÔt3LtuËt9yurnLLt yÔt3Btt BtÕtfít3 yGt3BttLttunwLLt yrÔtít0tçtuE2Lt ø1tGt3hu yturÕtÕt3 Eh3çtítu BtuLth3huòÕtu yrÔtrí2ít1V3rÕt Õt0Í8eLt ÕtBt3GtÍ54nY y1Õtt y1Ôt3htrítLt3 LtuËt9yu ÔtÕttGtÍ14rhçLt çtuyh3òuÕturnLLt ÕtuGttuy14ÕtBt BttGtwÏ14tVeLt rBtLt3ÍeLtíturnLLt Ôtítqçt9q yuÕtÕÕttnu sBtey1Lt3 yGGttunÕt3 Bttuy3BtuLtqLt Õty1ÕÕtfwBt3 ítwV3Õtun1qLt
૩૧.અને તું મોઅમીન ઔરતોને કહે કે તેણીઓ પોતાની નજર (હરામથી) બચાવે અને પોતાની શર્મગાહની હિફાઝત કરે, અને પોતાની ઝીનતને જાહેર ન કરે, સિવાય કે જે જાહેર છે અને તેમને જોઇએ કે પોતાની ઓઢણીઓ છાતી પર નાખી રાખે; અને પોતાની ઝીનત પોતાના શોહર અથવા પોતાના બાપદાદાઓ અથવા પોતાના શોહરોના બાપદાદાઓ અથવા પોતાની ઔલાદ અથવા પોતાના શોહરોની ઔલાદ (આગલા ઘરના) અથવા પોતાના ભાઇઓ અથવા તેમની ઔલાદ અથવા બહેનોની ઔલાદ અથવા પોતાના જેવી ઔરતો અથવા પોતાની કનીઝ અને ગુલામો અથવા એવા પુરૂષ કે જેમને ઔરતોની જરૂર હોતી નથી અથવા તે છોકરાઓ કે જેમને ઔરતની શરમગાહ બાબતે જાણકારી નથી તેમના સિવાય બીજા કોઇ પર જાહેર થવા ન દે; અને તેણીઓ પોતાના પગ એવી રીતે પછાડે નહિ કે જે ઝીનત તેણીએ સંતાડેલા છે તે જાહેર થઇ જાય; અને અય મોઅમીનો ! તમે બધા અલ્લાહની હજૂરમાં તૌબા કરો કે જેથી તમે નજાત પામો.
[13:33.00]
وَاَنْكِحُوا الْاَيَامٰى مِنْكُمْ وَالصّٰلِحِيْنَ مِنْ عِبَادِكُمْ وَاِمَآئِكُمْ ؕ اِنْ يَّكُوْنُوْا فُقَرَآءَ يُغْنِهِمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيْمٌ﴿32﴾
૩૨.ÔtyLfunq1Õt3 yGttBtt rBtLfwBt3 ÔtË08tÕtun2eLt rBtLyu2çttŒufwBt3 ÔtyuBtt9yufwBt3 EkGGtfqLtq Vtuf1ht9y Gtwø1LtunuBtwÕÕttntu rBtLt3VÍ14Õtun3 ÔtÕÕttntu ÔttËuW2Lt3 y1ÕteBt
૩૨.અને તમારામાંથી જે કુંવારા હોય તેમની તથા ગુલામ અને કનીઝોમાંથી જે (શાદીને) લાયક હોય તેમની શાદી કરાવી આપો. જો તેઓ જરૂરતમંદ હશે તો અલ્લાહ પોતાના ફઝલ વડે તેમને બેનિયાઝ કરી દેશે; અને અલ્લાહ ઉદાર (અને બંદાઓની જરૂરતને) જાણનાર છે.
[13:58.00]
وَلْيَسْتَعْفِفِ الَّذِيْنَ لَا يَجِدُوْنَ نِكَاحًا حَتّٰى يُغْنِيَهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖؕ وَالَّذِيْنَ يَبْتَغُوْنَ الْكِتٰبَ مِمَّا مَلَكَتْ اَيْمَانُكُمْ فَكَاتِبُوْهُمْ اِنْ عَلِمْتُمْ فِيْهِمْ خَيْرًا ۖ ۗ وَّاٰ تُوْهُمْ مِّنْ مَّالِ اللّٰهِ الَّذِىْۤ اٰتٰٮكُمْ ؕ وَلَا تُكْرِهُوْا فَتَيٰتِكُمْ عَلَى الْبِغَآءِ اِنْ اَرَدْنَ تَحَصُّنًا لِّتَبْتَغُوْا عَرَضَ الْحَيٰوةِ الدُّنْيَا ؕ وَمَنْ يُّكْرِهْهُّنَّ فَاِنَّ اللّٰهَ مِنْۢ بَعْدِ اِكْرَاهِهِنَّ غَفُوْرٌ رَّحِيْمٌ﴿33﴾
૩૩. ÔtÕGtMíty14VurVÕt3 ÕtÍ8eLt ÕttGtsuŒqLt Ltuftn1Lt3 n1ít0t Gtwø14tLtuGtntuBtwÕÕttntu rBtLt3VÍ14Õtun3, ÔtÕÕtÍ8eLt Gtçítø1tqLtÕt3 fuíttçt rBtBt0t BtÕtfít3 yGt3BttLttufwBt3 Vftítuçtq nwBt3 ELt3 y1rÕtBítwBt3 VernBt3 Ï1tGt3hkÔt3 ÔtytítqnwBt3 rBtBBtt rÕtÕÕttrnÕÕtÍe98 ytíttfwBt3, ÔtÕttítwf3hunq VítGttítufwBt3 y1ÕtÕt3 çtuøtt92yu ELt3 yhŒ3Lt ítn1M1Ët2uLtÕt3 Õtuítçítø1tq y1hÍ1Õt3 n1GttrítŒw0LGtt, ÔtBtkGGtwf3hun3nwLLt VELLtÕÕttn rBtBt3çty14Œu Ef3htnurnLLt ø1tVqÁh0n2eBt
૩૩.અને જેઓ માટે નિકાહની સગવડ ન હોય તેઓએ પાકદામન રહેવુ જોઇએ એટલે સુધી કે અલ્લાહ પોતાના ફઝલો કરમથી તેમને બેનિયાઝ કરે; અને જે ગુલામ અને કનીઝ કે જેઓ (આઝાદી માટેનુ) લખાણ કરવા ચાહતા હોય અને તમે તેમનામાં ભલાઇ જૂઓ તો તેમને લખાણ કરી દ્યો, અને તે માલમાંથી કે જે અલ્લાહે તમને આપ્યો છે તેમને કંઇક આપો; અને તમારી કનીઝો અગર પાકદામનીને ચાહનારી હોય તો તેમને તમે ઝિના માટે મજબૂર ન કરો કે જેથી દુન્યવી ફાયદો મેળવો; અને જે તેમને મજબૂર કરશે તો તેમને મજબૂર કર્યા પછી બેશક અલ્લાહ (તે ઔરતોના હકમાં) ગફુરૂર રહીમ છે.
[14:57.00]
وَلَقَدْ اَنْزَلْنَاۤ اِلَيْكُمْ اٰيٰتٍ مُّبَيِّنٰتٍ وَّمَثَلًا مِّنَ الَّذِيْنَ خَلَوْا مِنْ قَبْلِكُمْ وَمَوْعِظَةً لِّلْمُتَّقِيْنَ۠ ﴿34﴾
૩૪.ÔtÕtf1Œ3 yLt3ÍÕLtt9 yuÕtGt3fwBt3 ytGttrítBt3 BttuçtGGtuLtt®ítÔt3 Ôt BtË7ÕtBt3 BtuLtÕÕtÍ8eLt Ït1ÕtÔt3 rBtLt3f1çÕtufwBt3 ÔtBtÔt3y2uÍ5ítÕt3 rÕtÕt3Btwít0f2eLt
૩૪.અને બેશક અમોએ તમારા તરફ ખુલ્લી નિશાનીઓ તથા અગાઉના લોકોની મિસાલ તેમજ પરહેઝગારો માટે નસીહત નાઝિલ કરી.
[15:20.00]
اَللّٰهُ نُوْرُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ مَثَلُ نُوْرِهٖ كَمِشْكٰوةٍ فِيْهَا مِصْبَاحٌؕ الْمِصْبَاحُ فِیْ زُجَاجَةٍ ؕ اَلزُّجَاجَةُ كَاَنَّهَا كَوْكَبٌ دُرِّىٌّ يُّوْقَدُ مِنْ شَجَرَةٍ مُّبٰرَكَةٍ زَيْتُوْنَةٍ لَّا شَرْقِيَّةٍ وَّلَا غَرْبِيَّةٍ ۙ يَّكَادُ زَيْتُهَا يُضِىْٓءُ وَلَوْ لَمْ تَمْسَسْهُ نَارٌؕ نُوْرٌ عَلٰى نُوْرٍ ؕ يَهْدِى اللّٰهُ لِنُوْرِهٖ مَنْ يَّشَآءُ ؕ وَ يَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَ لِلنَّاسِؕ وَاللّٰهُ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ ۙ﴿35﴾
૩૫.yÕÕttntu LtqÁMËBttÔttítu ÔtÕyÍ2o, BtË7Õttu Ltqhune frBt~ftrítLt3 Vent rBtM1çttn3, yÕt3rBtM1çttntu2 Ve ÍtuòsrítLt3, yÍ3Ítuòsíttu fyLLtnt fÔt3fçtwLt3 Œwh3heGGtwkGt3 Gtqf1Œtu rBtLt3~ts3hrítBt3 BttuçtthfrítLt3 ÍGt3ítqLtrítÕt3 Õtt~th3rf2Gt0®ítÔt3 ÔtÕtt ø1th3çteGGt®ítGt3 GtftŒtu ÍGíttunt GttuÍe98ytu Ôt ÕtÔt3 ÕtBt3 ítBt3ËMntu LttÁLt3, LtqÁLt3 y1ÕttLtqrhLt3, Gtn3rŒÕÕttntu ÕtuLtqhune BtkGGt~tt9y, ÔtGtÍ14huçtwÕÕttnwÕt3 yBËt7Õt rÕtLLttË3 ÔtÕÕttntu çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt
૩૫.અલ્લાહ આસમાનો તથા ઝમીનનું નૂર છે; તેના નૂરનો દાખલો એક ગોખલાના જેવો છે જેમાં એક ચિરાગ હોય; અને તે ચિરાગ કાચ(ના એક ફાનસ)માં હોય; અને તે કાચ એવો હોય જેવો કે એક ઝગમગતો તારો અને તે ઝયતુનના મુબારક ઝાડ(ના તેલ)થી રોશન થયેલો હોય, જે ન મશરિકી હોય ન મગરિબી, નજીક છે કે તેનું તેલ (એવું સાફ છે કે) નઝદીક છે કે આગને અડ્યા વગર રોશન થઇ જાય; આ નૂર ઉપર નૂર છે; અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂરની હિદાયત કરે છે; અને અલ્લાહ લોકો માટે મિસાલ બયાન કરે છે; અને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.
[16:40.00]
فِیْ بُيُوْتٍ اَذِنَ اللّٰهُ اَنْ تُرْفَعَ وَيُذْكَرَ فِيْهَا اسْمُهٗۙ يُسَبِّحُ لَهٗ فِيْهَا بِالْغُدُوِّ وَالْاٰصَالِۙ﴿36﴾
૩૬.VeçttuGtqrítLt3 yÍu8LtÕÕttntu yLítwh3Vy1 ÔtGtwÍ74fh VenMBttunq GttuËçtu0nt2u ÕtnqVent rçtÕøtt2uŒwÔÔtu ÔtÕytË1tÕt
૩૬.આ દીવો એવા ઘરોમાં છે કે જેમના બારામાં અલ્લાહે રજા આપી કે તેને બુલંદ કરવામાં આવે, અને તેમાં તેના નામનો ઝિક્ર કરવામાં આવે; કે તેમાં તેઓ સવાર-સાંજ તેની તસ્બીહ કરે છે:
[17:00.00]
رِجَالٌ ۙ لَّا تُلْهِيْهِمْ تِجَارَةٌ وَّلَا بَيْعٌ عَنْ ذِكْرِ اللّٰهِ وَاِقَامِ الصَّلٰوةِ وَ اِيْتَآءِ الزَّكٰوةِ۪ ۙ يَخَافُوْنَ يَوْمًا تَتَقَلَّبُ فِيْهِ الْقُلُوْبُ وَالْاَبْصَارُۗ ۙ﴿37﴾
૩૭.huòÕtwÕt3 ÕttítwÕt3ne rnBt3 ítuòhítwkÔt3 ÔtÕttçtGt3W2Lt3 y1Lt3rÍ7f3rhÕÕttnu Ôtyuf1trBtM1Ë1Õttítu ÔtEítt9EÍ0ftítu GtÏt1tVqLt GtÔt3BtLt3 ítítf1ÕÕtçttu VernÕt3ft2uÕtqçttu ÔtÕyçË1th
૩૭.તે મર્દો કે જેમને કારોબાર અથવા બીજા ખરીદવેચાણના કાર્યો અલ્લાહની યાદથી અને નમાઝ કાયમ કરવાથી તથા ઝકાત અદા કરવાથી ગાફિલ નથી કરતા, તેઓ તે દિવસથી ડરે છે કે જે દિવસે દિલો અને આંખો ઉલટાઇ જશે:
[17:34.00]
لِيَجْزِيَهُمُ اللّٰهُ اَحْسَنَ مَا عَمِلُوْا وَيَزِيْدَهُمْ مِّنْ فَضْلِهٖؕ وَاللّٰهُ يَرْزُقُ مَنْ يَّشَآءُ بِغَيْرِ حِسَابٍ﴿38﴾
૩૮.ÕtuGts3 ÍuGtntuBtwÕÕttntu yn14ËLt Btty1BtuÕtq ÔtGtÍeŒ nwBt3 rBtLVÍ14Õtun3, ÔtÕÕttntu Gth3Ítuftu2 BtkGGt~tt9ytu çtuø1tGt3hu nu2Ëtçt
૩૮.કે જેથી તેમના બહેતરીન આમાલનો બદલો અલ્લાહ તેમને આપે અને પોતાના ફઝલથી તેઓને વધારે આપે, અને અલ્લાહ જેને ચાહે છે તેને બેહિસાબ રોઝી અતા કરે છે.
[17:54.00]
وَالَّذِيْنَ كَفَرُوْۤا اَعْمَالُهُمْ كَسَرَابٍۢ بِقِيْعَةٍ يَّحْسَبُهُ الظَّمْاٰنُ مَآءًؕ حَتّٰۤى اِذَا جَآءَهٗ لَمْ يَجِدْهُ شَيْئًا وَّ وَجَدَ اللّٰهَ عِنْدَهٗ فَوَفّٰٮهُ حِسَابَهٗ ؕ وَاللّٰهُ سَرِيْعُ الْحِسَابِ ۙ﴿39﴾
૩૯.ÔtÕÕtÍ8eLt fVY9 yy14BttÕttunwBt3 fËhtrçtBt3 çtuf2ey1®ítGt0n14ËçttunwÍ14 Í1BytLttu Btt9y, n1íítt9yuÍt7 ò9ynq ÕtBt3 GtrsŒ3ntu ~tGt3ykÔt3 ÔtÔtsŒÕÕttn E2LŒnq VÔtV0tntu nu2Ëtçtn3, ÔtÕÕttntu ËheW2Õt3 nu2Ëtçt
૩૯.અને જે લોકો ઇમાન નથી લાવ્યા તેમના આમાલ મૃગજળ (સપાટ મૈદાનમાં ચમકતી રેતી) સમાન છે, જેને તરસ્યો માણસ પાણી ધારી લ્યે છે; અને જ્યારે તે તેની પાસે પહોંચે છે ત્યારે તે (ત્યાં) કોઇ વસ્તુને નથી પામતો, અને અલ્લાહને પામે છે, કે તે તેનો પૂરેપૂરો હિસાબ આપે; અને અલ્લાહ ખૂબ ઝડપી હિસાબ કરનારો છે.
[18:42.00]
اَوْ كَظُلُمٰتٍ فِیْ بَحْرٍ لُّجِّىٍّ يَّغْشٰٮهُ مَوْجٌ مِّنْ فَوْقِهٖ مَوْجٌ مِّنْ فَوْقِهٖ سَحَابٌؕ ظُلُمٰتٌۢ بَعْضُهَا فَوْقَ بَعْضٍؕ اِذَاۤ اَخْرَجَ يَدَهٗ لَمْ يَكَدْ يَرٰٮهَاؕ وَمَنْ لَّمْ يَجْعَلِ اللّٰهُ لَهٗ نُوْرًا فَمَا لَهٗ مِنْ نُّوْرٍ۠ ﴿40﴾
૪૦.yÔt3 fÍt6uÕttuBttrítLt3 Veçtn14rhÕt3 ÕtwS0®GtGt3 Gtø1~ttntu BtÔt3òwBt3 rBtLt3 VÔt3f2une BtÔt3òwBt3 rBtLt3VÔt3f2une Ën1tçt, Ít6uÕttuBttítwBt3 çty14Ítu2nt VÔt3f1 çty14rÍLt3, yuÍt98 yÏ1hs GtŒnq ÕtBt3 GtfŒ3 Gthtnt, Ôt BtÕÕtBt3 Gts3y1rÕtÕÕttntu Õtnq LtqhLt3 VBttÕtnq rBtLLtqh
૪૦.અથવા તો તેઓના આમાલની મિસાલ તે ઊંડા દરિયાના અંધકાર જેવી છે જેને મોજાઓ ઉપર બીજા મોજાઓએ ઢાંકી લીધેલ છે અને તેની ઉપર (કાળુ) વાદળ (છવાયેલ) છે, કે જયારે તે પોતાનો હાથ કાઢે તો અંધકારને કારણે તેને જોઇ ન શકે, અને જેના માટે અલ્લાહ નૂર ન રાખે તેના પાસે કોઇ નૂર નથી.
[19:21.00]
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ يُسَبِّحُ لَهٗ مَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ وَالطَّيْرُ صٰٓفّٰتٍؕ كُلٌّ قَدْ عَلِمَ صَلَاتَهٗ وَتَسْبِيْحَهٗؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِمَا يَفْعَلُوْنَ﴿41﴾
૪૧.yÕtBt3íth yLLtÕÕttn GttuËççtuntu2 Õtnq BtLt3 rVMËBttÔttítu ÔtÕyÍuo2 Ôtí1ít1Gt3htu Ët92Vt0rítLt3, fwÕÕtwLt3 f1Œ3y1ÕtuBt Ë1Õttítnq ÔtítMçten1nq, ÔtÕÕttntu y1ÕteBtwBt3 çtuBttGtV3y1ÕtqLt
૪૧.શું તે નથી જોયુ કે જે કોઇ આસમાનો તથા ઝમીનમાં છે તે તથા સફમાં ઉડનારા પક્ષીઓ બધા અલ્લાહની તસ્બીહ કરે છે? અને દરેક પોત પોતાની નમાઝ તથા તસ્બીહ જાણે છે; અને તેઓ જે કાંઇ કરે છે તેને અલ્લાહ જાણે છે.
[19:50.00]
وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِۚ وَاِلَى اللّٰهِ الْمَصِيْرُ﴿42﴾
૪૨.ÔtrÕtÕÕttnu BtwÕt3fwË0BttÔttítu ÔtÕt3yÍuo2, Ôt yuÕtÕÕttrnÕt3 BtË2eh
૪૨.અને આસમાનો તથા ઝમીનની બાદશાહત અલ્લાહની જ છે અને અલ્લાહ તરફ જ પાછું ફરવાનું છે.
[19:59.00]
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ يُزْجِىْ سَحَابًا ثُمَّ يُؤَلِّفُ بَيْنَهٗ ثُمَّ يَجْعَلُهٗ رُكَامًا فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلٰلِهٖۚ وَيُنَزِّلُ مِنَ السَّمَآءِ مِنْ جِبَالٍ فِيْهَا مِنْۢ بَرَدٍ فَيُصِيْبُ بِهٖ مَنْ يَّشَآءُ وَ يَصْرِفُهٗ عَنْ مَّنْ يَّشَآءُ ؕ يَكَادُ سَنَا بَرْقِهٖ يَذْهَبُ بِالْاَبْصَارِؕ﴿43﴾
૪૩.yÕtBíth yLLtÕÕttn GtwÍ3S Ën1tçtLt3 Ëw7BBt GttuyÕÕtuVtu çtGt3Ltnq Ë7wBBt Gts3y1Õttunq htuftBtLt3 VíthÕt3 ÔtŒ3f1 GtÏ1htuòu rBtLt3Ït2uÕttÕtune, ÔtGttuLtÍ3ÍuÕttu BtuLtMËBtt9yu rBtLt3suçttrÕtLt3 Vent rBtBt3çthrŒLt3 VGttuË2eçttu çtune BtkGGt~tt9ytu ÔtGtM1huVtunq y1BBtkGt0~tt9ytu, GtftŒtu ËLtt çth3fu2ne GtÍ14nçttu rçtÕt3yçË1th
૪૩.શું તેં નથી જોયું કે અલ્લાહ જ વાદળાં ધીમે ધીમે હાંકી લાવે છે; પછી તેને આપસમાં જોડી દે છે, પછી તેમને એક ઉપર એક ખડકી દે છે? પછી તું તેમની વચ્ચેથી વરસાદને નીકળતા જૂએ છો, અને તે આસમાન પરના બરફના પહાડમાંથી કરા વરસાવે છે, પછી તે વડે જેને ચાહે છે તેને નુકસાન પહોંચાડે છે અને જેનાથી ચાહે છે તેના ઉપરથી તે (નુકસાનને) ટાળી દે છે; નજદીક છે કે તે વીજળીનો ચમકાર જોવાની શક્તિને ખત્મ કરી નાખે.
[21:02.00]
يُقَلِّبُ اللّٰهُ الَّيْلَ وَالنَّهَارَ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَعِبْرَةً لِّاُولِى الْاَبْصَارِ﴿44﴾
૪૪.Gttuf1ÕÕtuçtwÕÕttnwÕt3 ÕtGt3Õt ÔtLLtnth, ELLt Ve Ít7Õtuf ÕtE2çhítÕt3 ÕtuyturÕtÕt3 yçË1th
૪૪.અલ્લાહ રાત તથા દિવસ બદલતો રહે છે; બેશક તેમાં દૂરંદેશી ધરાવનારાઓ માટે ઇબ્રત છે!
[21:17.00]
وَاللّٰهُ خَلَقَ كُلَّ دَآبَّةٍ مِّنْ مَّآءٍ ۚفَمِنْهُمْ مَّنْ يَّمْشِىْ عَلٰى بَطْنِهٖۚ وَمِنْهُمْ مَّنْ يَّمْشِىْ عَلٰى رِجْلَيْنِ وَمِنْهُمْ مَّنْ يَّمْشِىْ عَلٰٓى اَرْبَعٍؕ يَخْلُقُ اللّٰهُ مَا يَشَآءُؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿45﴾
૪૫.ÔtÕÕttntu Ï1tÕtf1 fwÕÕt Œt9çt0rítBt3 rBtBBtt9ELt3, VrBtLt3nwBt3 BtkGtGtB~te y1Õtt çtí1Ltune, ÔtrBtLt3nwBt3 BtkGGtBt3~te y1Õtt rhs3ÕtGt3Ltu, ÔtrBtLt3nwBt3 BtkGGtB~te y1Õtt9yh3çty, GtÏ1Õttufw1ÕÕttntu BttGt~tt9y, ELLtÕÕttn y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૪૫.અને અલ્લાહે દરેક જીવને પાણીમાંથી પેદા કર્યા, પછી તેઓમાંથી અમુક પોતાના પેટથી સરકે છે, અને અમુક બે પગો વડે ચાલે છે, અને તેમાંથી અમુક એવા છે જે ચાર પગે ચાલે છે; અલ્લાહ જે ચાહે છે તે પેદા કરે છે; કારણકે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત રાખનાર છે.
[21:58.00]
لَقَدْ اَنْزَلْنَاۤ اٰيٰتٍ مُّبَيِّنٰتٍؕ وَ اللّٰهُ يَهْدِىْ مَنْ يَّشَآءُ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ﴿46﴾
૪૬.Õtf1Œ3 yLÍÕLtt9 ytGttrítBt3 BttuçtGGtuLttít, ÔtÕÕttntu Gtn3Œe BtkGGt~tt9ytu yuÕtt ËuhtrítBt3 BtwMít1feBt
૪૬.ખરેજ અમોએ વાઝેહ કરનારી આયતો નાઝિલ કરી; અને અલ્લાહ જેને ચાહે છે તેને સીધા રસ્તાની હિદાયત કરે છે.
[22:20.00]
وَيَقُوْلُوْنَ اٰمَنَّا بِاللّٰهِ وَبِالرَّسُوْلِ وَاَطَعْنَا ثُمَّ يَتَوَلّٰى فَرِيْقٌ مِّنْهُمْ مِّنْۢ بَعْدِ ذٰلِكَؕ وَمَاۤ اُولٰٓئِكَ بِالْمُؤْمِنِيْنَ﴿47﴾
૪૭.Ôt Gtfq1ÕtqLt ytBtLLtt rçtÕÕttnu Ôt rçthoËqÕtu Ôtyít1y14Ltt Ëw7BBt GtítÔtÕÕtt Vhef1wBt3 rBtLnwBt3 rBtBt3çty14Œu Ít7Õtuf, Ôt Btt9ytuÕtt9yuf rçtÕt3Bttuy3BtuLteLt
૪૭.અને તેઓ કહે છે કે અમે અલ્લાહ તથા તેના રસૂલ પર ઇમાન લાવ્યા અને અમોએ ઇતાઅત કરીએ છીએ ત્યારપછી તેઓમાંની એક જમાઅત મોઢું ફેરવી લ્યે છે; અને (હકીકતમાં) તેઓ મોઅમીન જ નથી.
[22:45.00]
وَاِذَا دُعُوْۤا اِلَى اللّٰهِ وَرَسُوْلِهٖ لِيَحْكُمَ بَيْنَهُمْ اِذَا فَرِيْقٌ مِّنْهُمْ مُّعْرِضُوْنَ﴿48﴾
૪૮.ÔtyuÍt7 ŒtuQ92 yuÕÕtÕttnu ÔthËqÕtune ÕtuGtn14ftuBt çtGt3LtnwBt3 yuÍt7Vhefw1Bt3 rBtLnwBt3 Bttuy14huÍq1Lt
૪૮.અને જ્યારે તેમને અલ્લાહ તથા તેના રસૂલ તરફ બોલાવવામાં આવે છે કે તે તેમની વચ્ચે ફેસલો કરે ત્યારે એકાએક તેઓમાંથી એક જમાઅત પીઠ ફેરવી લ્યે છે.
[23:00.00]
وَاِنْ يَّكُنْ لَّهُمُ الْحَقُّ يَاْتُوْۤا اِلَيْهِ مُذْعِنِيْنَؕ﴿49﴾
૪૯.ÔtEkGt0fwÕt3 ÕtntuBtwÕt3 n1f14ft2u Gty3ít9q yuÕtGt3nu BtwÍ74yu2LteLt
૪૯.પરંતુ જો હક તેમની તરફેણમાં હોય તો તેઓ તરત જ ફરમાબરદાર બનીને આવી જાય છે.
[23:11.00]
اَفِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ اَمِ ارْتَابُوْۤا اَمْ يَخَافُوْنَ اَنْ يَّحِيْفَ اللّٰهُ عَلَيْهِمْ وَرَسُوْلُهٗؕ بَلْ اُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ۠ ﴿50﴾
૫૦.yVe ft2uÕtqçtu rnBt3 BthÍw1Lt3 yrBth3íttçtq9 yBt3GtÏt1tVqLt ykGGtn2eVÕÕttntu y1ÕtGt3rnBt3 ÔthËqÕttun3, çtÕt3ytuÕtt9yuf ntuBtwÍ06tÕtuBtqLt
૫૦.શું તેમના દિલોમાં (કુફ્રની) બીમારી છે અથવા તેઓ શકમાં પડેલા છે અથવા તેઓ ડરે છે કે અલ્લાહ અને તેનો રસૂલ તેમની સાથે ઝુલ્મ કરશે? બલ્કે હકીકતમાં તેઓ પોતે જ ઝાલિમ છે.
[23:33.00]
اِنَّمَا كَانَ قَوْلَ الْمُؤْمِنِيْنَ اِذَا دُعُوْۤا اِلَى اللّٰهِ وَرَسُوْلِهٖ لِيَحْكُمَ بَيْنَهُمْ اَنْ يَّقُوْلُوْا سَمِعْنَا وَاَطَعْنَاؕ وَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ﴿51﴾
૫૧.ELLtBtt ftLt f1Ôt3ÕtÕt3 Bttuy3BtuLteLt yuÍt7ŒtuW92 yuÕtÕÕttnu ÔthËqÕtune ÕtuGtn14ftuBt çtGt3LtnwBt3 ykGfq1Õtq ËBtuy14Ltt Ôtyít1y14Ltt, ÔtytuÕttyuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt
૫૧.જ્યારે મોઅમીનોને અલ્લાહ તથા તેના રસૂલ તરફ બોલાવવામાં આવે છે કે તેઓના દરમ્યાન ફેસલો કરે ત્યારે તેમનું કહેવું ફકત એમ હોય છે કે અમોએ સાંભળ્યું અને અમોએ ઇતાઅત કરી; અને તેઓ એ જ કામ્યાબી મેળવનારા છે.
[24:02.00]
وَمَنْ يُّطِعِ اللّٰهَ وَرَسُوْلَهٗ وَيَخْشَ اللّٰهَ وَيَتَّقْهِ فَاُولٰٓئِكَ هُمُ الْفَآئِزُوْنَ﴿52﴾
૫૨.ÔtBtkGGttuítu2EÕÕttn ÔthËqÕtnq ÔtGtÏ14t~tÕÕttn ÔtGtít0f14nu VytuÕtt9yuf ntuBtwÕt3 Vt9yuÍqLt
૫૨.અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરે તથા અલ્લાહથી ડરે અને તેના (વિરોધ)થી બચતો રહે, બસ એવા જ લોકો કામ્યાબ થનારાઓ છે.
[24:18.00]
وَاَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَيْمَانِهِمْ لَئِنْ اَمَرْتَهُمْ لَيَخْرُجُنَّ ۚ قُلْ لَّا تُقْسِمُوْا ۚ طَاعَةٌ مَّعْرُوْفَةٌ ؕ اِنَّ اللّٰهَ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ﴿53﴾
૫૩.Ôtyf14ËBtq rçtÕÕttnu sn3Œ yGt3BttLturnBt3 ÕtELt3 yBth3ítnwBt3 ÕtGtÏ1htuòwLLt, fw1ÕÕtt ítwf14ËuBtq, ít1ty1ítwBt3 Bty14YVn3, ELLtÕÕttn Ï1tçteÁBt3 çtuBttíty14BtÕtqLt
૫૩.અને તેઓ અલ્લાહની કસમ ખાઇને કહે છે કે જો તું તેમને હુકમ આપે તો તેઓ જરૂર નીકળી પડશે; તું કહે કે કસમ ન ખાવ, સારી રીતે ઇતાઅત કરો કારણકે તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ સારી રીતે જાણે છે.
[24:42.00]
قُلْ اَطِيْعُوا اللّٰهَ وَاَطِيْعُوا الرَّسُوْلَۚ فَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا عَلَيْهِ مَا حُمِّلَ وَعَلَيْكُمْ مَّا حُمِّلْتُمْؕ وَاِنْ تُطِيْعُوْهُ تَهْتَدُوْاؕ وَمَا عَلَى الرَّسُوْلِ اِلَّا الْبَلٰغُ الْمُبِيْنُ﴿54﴾
૫૪.f1wÕt3 yít2eQ2ÕÕttn Ôtyít2eQ2h0ËqÕt, VELt3ítÔtÕÕtÔt3 VELLtBtt y1ÕtGt3nu Bttnw1BBtuÕt Ôty1ÕtGt3fwBt3 Btt n1wBt3rBtÕítwBt3, ÔtELt3íttuít2eQ2ntu ítn3ítŒq, ÔtBtt y1Õth0ËqÕtu EÕÕtÕt3 çtÕttø1twÕt3 BttuçteLt
૫૪.તું કહે કે તમે અલ્લાહની ઇતાઅત કરો અને (અલ્લાહના) રસૂલની ઇતાઅત કરો જો તમે મોઢુ ફેરવશો તો તેના ઉપર ફકત તે (પહોંચાડવા)નો બોજ છે અને તમારા ઉપર તમારો (કબૂલ કરવાનો) બોજ છે જો તમે ઇતાઅત કરશો તો હિદાયત પામશો અને રસૂલ માથે ફકત સ્પષ્ટ પહોંચાડવાની જવાબદારી છે.
[25:13.00]
وَعَدَ اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا مِنْكُمْ وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَيَسْتَخْلِفَنَّهُمْ فِى الْاَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ۪ وَلَيُمَكِّنَنَّ لَهُمْ دِيْنَهُمُ الَّذِى ارْتَضٰى لَهُمْ وَلَيُبَدِّلَنَّهُمْ مِّنْۢ بَعْدِ خَوْفِهِمْ اَمْنًا ؕ يَعْبُدُوْنَنِىْ لَا يُشْرِكُوْنَ بِىْ شَيْئًا ؕ وَمَنْ كَفَرَ بَعْدَ ذٰلِكَ فَاُولٰٓئِكَ هُمُ الْفٰسِقُوْنَ﴿55﴾
૫૫.Ôty1ŒÕÕttnwÕÕtÍeLt ytBtLtq rBtLfwBt3 Ôty1BtuÕtwM1Ë1tÕtun1títu ÕtGtMítÏ1ÕtuVLLtnwBt3 rVÕt3yÍu2o fBtMítÏ1ÕtVÕÕtÍ2eLt rBtLt3f1çÕturnBt3 ÔtÕt3GttuBtf3fuLtLLt ÕtnwBt3 ŒeLtntuBtwÕÕtrÍ7h3ítÍ1t ÕtnwBt3 ÔtÕt GttuçtvuÕtLt3LtnwBt3 rBtBt3çty14Œu Ï1tÔt3VurnBt3 yBt3Ltt, Gty14çttuŒqLtLte ÕttGtw~hufqLt çte ~tGt3yt, ÔtBtLt3 fVh çty14Œ Ít7Õtuf VytuÕtt9yuf ntuBtwÕt3 VtËuf1qLt
૫૫.જેઓ તમારામાંથી ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેઓને અલ્લાહે વાયદો કર્યો કે તે તેમને ઝમીનમાં વારસદાર બનાવશે, જેમ તેમની અગાઉના લોકોને વારસદાર બનાવ્યા હતા, અને તેમના માટે પસંદ કરેલ દીન (ઇસ્લામ)ને મજબૂત/અડગ બનાવી દેશે, અને તેમના ડરને સલામતીમાં બદલી નાખશે; એવી રીતે કે તેઓ મારી જ ઇબાદત કરે, તથા કોઇ વસ્તુને મારી શરીક બનાવે નહિ; અને જે કોઇ તેના બાદ નાસ્તિક થશે તો તેઓ ફાસિક (બદકાર) છે.
[26:11.00]
وَاَقِيْمُوا الصَّلٰوةَ وَ اٰ تُوا الزَّكٰوةَ وَاَطِيْعُوا الرَّسُوْلَ لَعَلَّكُمْ تُرْحَمُوْنَ﴿56﴾
૫૬.Ôtyf2eBtwM1Ë1Õttít ÔtytítwÍ0ftít Ôtyít2eQ2h0ËqÕt Õty1ÕÕtfwBt3 ítwh3n1BtqLt
૫૬.અને નમાઝ કાયમ કરો તથા ઝકાત આપો તથા રસૂલની ઇતાઅત કરો જેથી તમારા પર રહેમ કરવામાં આવે.
[26:22.00]
لَا تَحْسَبَنَّ الَّذِيْنَ كَفَرُوْا مُعْجِزِيْنَ فِى الْاَرْضِۚ وَمَاْوٰٮهُمُ النَّارُؕ وَلَبِئْسَ الْمَصِيْرُ۠ ﴿57﴾
૫૭.Õttítn14ËçtLLt ÕÕtÍ8eLt fVY Bttuy14suÍeLt rVÕt3yÍuo2, ÔtBty3Ôtt ntuBtwLLtth, ÔtÕtçtuy3ËÕt3 BtË2eh
૫૭.ખબરદાર જેઓ ઇમાન નથી લાવ્યા તેઓ એમ ગુમાન ન કરે કે ઝમીનમાં અમોને (સજા આપવાથી) આજીઝ કરી દેશે અને તેમનું ઠેકાણું જહન્નમ છે કેવો ખરાબ અંજામ છે!
[26:40.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لِيَسْتَاْذِنْكُمُ الَّذِيْنَ مَلَكَتْ اَيْمَانُكُمْ وَالَّذِيْنَ لَمْ يَبْلُغُوا الْحُلُمَ مِنْكُمْ ثَلٰثَ مَرّٰتٍؕ مِنْ قَبْلِ صَلٰوةِ الْفَجْرِ وَحِيْنَ تَضَعُوْنَ ثِيَابَكُمْ مِّنَ الظَّهِيْرَةِ وَمِنْۢ بَعْدِ صَلٰوةِ الْعِشَآءِ ؕ ثَلٰثُ عَوْرٰتٍ لَّكُمْ ؕ لَيْسَ عَلَيْكُمْ وَ لَا عَلَيْهِمْ جُنَاحٌۢ بَعْدَهُنَّ ؕ طَوّٰفُوْنَ عَلَيْكُمْ بَعْضُكُمْ عَلٰى بَعْضٍ ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَكُمُ الْاٰيٰتِ ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ﴿58﴾
૫૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕtuGtMíty3rÍ7Lt3 ftuBtwÕt3 ÕtÍ8eLt BtÕtfít3 yGt3BttLttufwBt3 ÔtÕÕtÍ8eLt ÕtBt3GtçÕttuøt1qÕt3 ntu2ÕttuBt rBtLfwBt3 Ë7ÕttË7 Bth0tít, rBtLf1çÕtu Ë1ÕttrítÕt3Vs3hu Ôtn2eLt ítÍ1W2Lt Ëu8GttçtfwBt3 BtuLtÍ5n0ehítu ÔtrBtBt3 çty14Œu Ë1ÕttrítÕt3 yu2~tt9y3, Ë7ÕttËtu8 y1Ôt3htrítÕt3 ÕtfwBt3 ÕtGt3Ë y1ÕtGt3fwBt3 ÔtÕtt y1ÕtGt3rnBt3 òuLttnw1Bt3 çty14ŒnwLLt, ít1ÔÔttVqLt y1ÕtGt3fwBt3 çty14Ítu2fwBt3 y1Õtt çty14rÍ3, fÍt7Õtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtftuBtwÕt3 ytGttít3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt
૫૮.અય ઇમાન લાવનારાઓ ! (આ) તમારી મિલકત(માં જે ગુલામ, કનીઝ હોય તે) તથા તમારામાંથી જે બાલિગ થયા ન હોય તે બચ્ચાઓ (તમારી પાસે આવવા માટે) ત્રણ સમયે તમારી રજા લ્યે; સવારની નમાઝ પહેલાં, અને બપોરે જયારે તમે કપડા ઉતારી આરામ કરો છો અને ઇશાની નમાઝ બાદ; આ ત્રણ સમય એકાંતના છે; એ સિવાય તમારા માથે અને તેમના માથે, કોઇ ગુનાહ નથી કે (રજા વગર) એકબીજા પાસે ફરતા રહો કે; અલ્લાહ આ રીતે તમારા માટે પોતાના હુકમો બયાન કરે છે; અને અલ્લાહ જાણનાર (અને) હિકમતવાળો છે.
[27:46.00]
وَاِذَا بَلَغَ الْاَطْفَالُ مِنْكُمُ الْحُلُمَ فَلْيَسْتَاْذِنُوْا كَمَا اسْتَاْذَنَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَكُمْ اٰيٰتِهٖؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ﴿59﴾
૫૯.ÔtyuÍt7 çtÕtø1tÕt3 yí1VtÕttu rBtLftuBtwÕt3 ntu2ÕttuBt VÕtGtË3íty3Íu8Ltq fBtMíty3Í7LtÕÕtÍ8eLt rBtLt3f1çÕturnBt3, fÍt7Õtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtfwBt3 ytGttítun3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt
૫૯.અને જ્યારે તમારા બાળકો બાલિગ થાય ત્યારે તેઓ એવી જ રીતે રજા મેળવે જેવી રીતે કે તેમના (બાલિગ થવા) પહેલા (બીજા) લોકો રજા મેળવ્યા કરતા હતા; આવી રીતે ખુદા પોતાના હુકમો બયાન કરે છે; અને ખુદા હિકમતવાળો જાણકાર છે.
[28:04.00]
وَالْقَوَاعِدُ مِنَ النِّسَآءِ الّٰتِىْ لَا يَرْجُوْنَ نِكَاحًا فَلَيْسَ عَلَيْهِنَّ جُنَاحٌ اَنْ يَّضَعْنَ ثِيَابَهُنَّ غَيْرَ مُتَبَرِّجٰتٍ ۭ بِزِيْنَةٍ ؕ وَاَنْ يَّسْتَعْفِفْنَ خَيْرٌ لَّهُنَّ ؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ﴿60﴾
૬૦.ÔtÕt3 f1Ôtty2uŒtu BtuLtLLtuËt9EÕÕttíte ÕttGth3òqLt Ltuftn1Lt3 VÕtGt3Ë y1ÕtGt3rnLLt òuLttn1wLt3 ykGGtÍ1y14Lt Ëu8GttçtnwLLt ø1tGt3h Bttuítçth3huòrítBt3 çtuÍeLtrítLt3, ÔtykGt0Míty14 rVV3Lt Ï1tGt3ÁÕÕtnwLLt, ÔtÕÕttntu ËBteW2Lt3 y1ÕteBt
૬૦.અને એવી વૃઘ્ધ ઔરતો કે જેમને નિકાહની આશા ન હોય તેઓ પોતાના પડદાને મૂકી દે તો તેમના માથે કોઇ ગુનાહ નથી એ શરતે કે પોતાના શણગારને જાહેર ન કરે; અને જો તેણીઓ પોતાને ઢાંકે તો તે તેમના માટે બેહતર છે; અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
[28:41.00]
لَيْسَ عَلَى الْاَعْمٰى حَرَجٌ وَّلَا عَلَى الْاَعْرَجِ حَرَجٌ وَّلَا عَلَى الْمَرِيْضِ حَرَجٌ وَّلَا عَلٰٓى اَنْفُسِكُمْ اَنْ تَاْكُلُوْا مِنْۢ بُيُوْتِكُمْ اَوْ بُيُوْتِ اٰبَآئِكُمْ اَوْ بُيُوْتِ اُمَّهٰتِكُمْ اَوْ بُيُوْتِ اِخْوَانِكُمْ اَوْ بُيُوْتِ اَخَوٰتِكُمْ اَوْ بُيُوْتِ اَعْمَامِكُمْ اَوْ بُيُوْتِ عَمّٰتِكُمْ اَوْ بُيُوْتِ اَخْوَالِكُمْ اَوْ بُيُوْتِ خٰلٰتِكُمْ اَوْ مَا مَلَكْتُمْ مَّفَاتِحَهٗۤ اَوْ صَدِيْقِكُمْؕ لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ اَنْ تَاْكُلُوْا جَمِيْعًا اَوْ اَشْتَاتًا ؕ فَاِذَا دَخَلْتُمْ بُيُوْتًا فَسَلِّمُوْا عَلٰٓى اَنْفُسِكُمْ تَحِيَّةً مِّنْ عِنْدِ اللّٰهِ مُبٰرَكَةً طَيِّبَةً ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَكُمُ الْاٰيٰتِ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ۠ ﴿61﴾
૬૧.ÕtGt3Ë y1ÕtÕt3 yy14Btt n1hòwkÔt3 ÔtÕtt y1ÕtÕt3 yy14hsu n1hòwkÔt3 ÔtÕtt y1ÕtÕt3 BtheÍu2 n1hòwkÔt3 ÔtÕtt y1Õtt9 yLVtuËufwBt3 yLíty3ftuÕtq rBtBt3çttuGtqítufwBt3 yÔt3çttuGtqítu ytçtt9yufwBt3 yÔt3çttuGtqítu WBBtntítufwBt3 yÔt3çttuGtqítu EÏ1ÔttLtufwBt3 yÔt3çttuGtqítu yÏt14ÔttítufwBt3 yÔt3çttuGtqítu yy14BttBtufwBt3 yÔt3çttuGtqítu y1BBttítufwBt3 yÔt3çttuGtqítu y1Ï14tÔttÕtufwBt3 y1Ôt3çttuGtqítu Ït1tÕttítufwBt3 yÔt3Btt BtÕtf3ítwBt3 BtVtítun1n9q yÔt3Ë1Œefu2fwBt3, ÕtGt3Ë y1ÕtGt3fwBt3 òuLttn1wLt3 yLíty3ftuÕtq sBtey1Lt3 yÔt3y~t3íttítt, VyuÍt7 ŒÏ1tÕt3ítwBt3 çttuGtqítLt3 VËÕÕtuBtq y1Õtt9 yLt3VtuËufwBt3 ítrn1GGtítBt3 rBtLt3E2ÂLŒÕÕttnu BttuçtthfítLt3 ít1GGtuçtn, fÍt7Õtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtftuBtwÕt3 ytGttítu Õty1ÕÕtfwBt3 íty14f2uÕtqLt
૬૧.ન કોઇ આંધળાના માથે હરજ છે અને ન કોઇ લંગડાના માથે, અને ન કોઇ બીમાર ઉપર અને ન તમારા પોતાના માથે, કે તમે ખાવાનું તમારા ઘરોમાંથી અથવા તમારા બાપદાદાઓના ઘરોમાંથી, અથવા તમારી માઓના ઘરોમાંથી અથવા તમારા ભાઇઓના ઘરોમાંથી અથવા તમારી બહેનોના ઘરોમાંથી અથવા તમારા કાકાઓના ઘરોમાંથી અથવા તમારી ફઇઓના ઘરોમાંથી અથવા તમારા મામાઓના ઘરોમાંથી અથવા તમારી માસીઓના ઘરોમાંથી અથવા જે ઘરોની ચાવીઓ તમારા હાથમાં હોય તે ઘરોમાંથી અથવા તમારા દોસ્તોના ઘરોમાંથી; ખાવ એમાં કોઇ ગુનાહ નથી કે તમે ભેગા મળીને ખાવ યા જુદા જુદા; પછી જ્યારે તમે ઘરોમાં દાખલ થાવ ત્યારે ખુદ પર સલામ કરો કે, તે અલ્લાહ તરફથી મુબારક અને પાક તોહફો છે; અને આ રીતે અલ્લાહ પોતાના હુકમો તમને બયાન કરે છે કે કદાચ તમે વિચારો.
[30:33.00]
اِنَّمَا الْمُؤْمِنُوْنَ الَّذِيْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَاِذَا كَانُوْا مَعَهٗ عَلٰٓى اَمْرٍ جَامِعٍ لَّمْ يَذْهَبُوْا حَتّٰى يَسْتَاْذِنُوْهُ ؕ اِنَّ الَّذِيْنَ يَسْتَاْذِنُوْنَكَ اُولٰٓئِكَ الَّذِيْنَ يُؤْمِنُوْنَ بِاللّٰهِ وَرَسُوْلِهٖ ۚ فَاِذَا اسْتَاْذَنُوْكَ لِبَعْضِ شَاْنِهِمْ فَاْذَنْ لِّمَنْ شِئْتَ مِنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمُ اللّٰهَؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿62﴾
૬૨.ELLtBtÕt3 Bttuy3BtuLtqLtÕÕtÍ8eLt ytBtLtq rçtÕÕttnu ÔthËqÕtune ÔtyuÍt7ftLtq Bty1nq y1Õtt9 yBt3rhLt3 òBtuE2ÕÕtBt3GtÍ74nçtq n1ííttGtMíty3Íu8Ltqn3, ELLtÕÕtÍ8eLt GtË3íty3Íu8LtqLtf ytuÕtt9yufÕÕtÍ8eLt Gttuy3BtuLtqLt rçtÕÕttnu ÔthËqÕtune, VyuÍ7Míty3Í7Ltqf Õtuçty14Íu2 ~ty3LturnBt3 Vy3Í7Õt3 ÕtuBtLt3 ~tuy3ít rBtLt3nwBt3 ÔtMítø14trVh3 ÕtntuBtwÕÕttn, ELLtÕÕttn ø1tVqÁh3 hn2eBt
૬૨.મોઅમીન ફકત તેઓ છે કે જેઓ અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઇમાન લાવ્યા, અને જ્યારે તેઓ જરૂરી કામમાં તેની સાથે હોય છે ત્યારે રજા લીધા વિના ચાલ્યા જતા નથી; બેશક જે લોકો તમારી પાસે રજા માંગે છે તેઓ હકીકતમાં અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન લાવ્યા છે, પછી જ્યારે તેઓ તેમના કોઇ કામ માટે તારી રજા માંગે તો તેઓમાંથી જેને ચાહે તેને રજા આપી દે, અને તેમના માટે અલ્લાહ પાસે ઇસ્તગફાર કર કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[31:28.00]
لَا تَجْعَلُوْا دُعَآءَ الرَّسُوْلِ بَيْنَكُمْ كَدُعَآءِ بَعْضِكُمْ بَعْضًا ؕ قَدْ يَعْلَمُ اللّٰهُ الَّذِيْنَ يَتَسَلَّلُوْنَ مِنْكُمْ لِوَاذًا ۚ فَلْيَحْذَرِ الَّذِيْنَ يُخَالِفُوْنَ عَنْ اَمْرِهٖۤ اَنْ تُصِيْبَهُمْ فِتْنَةٌ اَوْ يُصِيْبَهُمْ عَذَابٌ ا لِيْمٌ﴿63﴾
૬૩.Õttíts3y1Õtq Œtuyt92yh0ËqÕtu çtGt3LtfwBt3 fŒtuyt92yu çty14Íu2fwBt3 çty14Í1Lt3, f1Œ3Gty14ÕtBtwÕÕttnwÕÕtÍ8eLt GtítËÕÕtÕtqLt rBtLfwBt3 ÕtuÔttÍ7Lt3, VÕt3Gtn14Í7rhÕÕtÍ8eLt GttuÏt1tÕtuVqLt y1Lt3 yBhune9 yLíttuË2eçtnwBt3 rVíLtítwLt3 y1Ôt3GtturË1çnwBt3 y1Ít7çtwLt3 yÕteBt
૬૩.તમારા દરમ્યાન રસૂલના બોલાવાને એવુ ન રાખો જેવુ તમે એકબીજાને બોલાવો છો અને અલ્લાહ તેઓને સારી રીતે જાણે છે જેઓ તમારામાંથી એકબીજાની પાછળ છુપાય છે અને એક પછી એક ભાગી જાય છે, માટે જે લોકો અલ્લાહના હુકમની મુખાલેફત કરે છે તેઓએ આ બાબતથી ડરવુ જોઇએ કે તેમના પર કોઇ અજમાઇશ આવી પડે, અથવા કોઇ દર્દનાક અઝાબ આવી પડે.
[32:08.00]
اَلَاۤ اِنَّ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ قَدْ يَعْلَمُ مَاۤ اَنْتُمْ عَلَيْهِؕ وَيَوْمَ يُرْجَعُوْنَ اِلَيْهِ فَيُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا ؕ وَاللّٰهُ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ۠ ﴿64﴾
૬૪.yÕtt9 ELLtt rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtÕt3yÍ2o, f1Œ3Gty14ÕtBttu Btt9yLítwBt3 y1ÕtGt3nu, ÔtGtÔt3Bt Gtwh3sW2Lt yuÕtGt3nu VGttuLtççtuytunwBt3 çtuBtt y1BtuÕtq, ÔtÕÕttntu çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt
૬૪.જાણી લો કે આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે બેશક અલ્લાહનું જ છે; તમે જેના પર છો તેને તે સારી રીતે જાણે છે; અને જે દિવસે તેઓને તેની હજૂરમાં પાછા ફેરવવામાં આવશે ત્યારે જે કાંઇ તેઓ કરતા હતા તેનાથી તેમને વાકેફ કરવામાં આવશે; અને અલ્લાહ દરેક વસ્તુનો જાણનાર છે.