૧૩. સૂરાએ રઅદ

[00:00.00]

 

 

 

۩ મુસતહબ સજદા આયત-૧૫
الرعد
અર રઅદ
આ સૂરોમદીના માં નાઝીલ થયો છે
સુરા-૧૩ | આયત-૪૩

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.03]

الٓمّٓرٰ تِلْكَ اٰيٰتُ الْكِتٰبِ‌ؕ وَالَّذِىْۤ اُنْزِلَ اِلَيْكَ مِنْ رَّبِّكَ الْحَقُّ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُوْنَ‏﴿1﴾‏

૧.yrÕtV-Õtt9Bt-Bte9Bt-ht rítÕf ytGttítwÕt3 fuíttçtu, ÔtÕÕtÍe98 WLÍuÕt yuÕtGt3f rBthoççtufÕt3 n1f14ftu2 ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGttuy3BtuLtqLt

૧.અલિફ લામ મીમ રા; આ કિતાબની આયતો છે; અને તારા પરવરદિગાર તરફથી તારા ઉપર જે નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, પણ ઘણાખરા લોકો ઇમાન નહીં લાવે.

 

[00:31.00]

اَللّٰهُ الَّذِىْ رَفَعَ السَّمٰوٰتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا‌ ثُمَّ اسْتَوٰى عَلَى الْعَرْشِ‌ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ‌ؕ كُلٌّ يَّجْرِىْ لِاَجَلٍ مُّسَمًّى‌ؕ يُدَبِّرُ الْاَمْرَ يُفَصِّلُ الْاٰيٰتِ لَعَلَّكُمْ بِلِقَآءِ رَبِّكُمْ تُوْقِنُوْنَ‏﴿2﴾‏

૨.yÕÕttnwÕÕtÍ8e hVy1MËBttÔttítu çtuø1tGt7hu y1BtrŒLt3 íthÔt3Ltnt Ë7wBt0MítÔtt y1ÕtÕt3 y1~tuo ÔtËÏ1Ï1th~~tBt3Ë ÔtÕf1Bth, fwÕÕtwkGt3 Gts3he Õtu ys3rÕtBBttuËBBtt, GttuŒççtuÁÕt3 yBtú GttuVM1Ë2uÕtwÕt3 ytGttítu Õty1ÕÕtfwBt3 çtuÕtuft92yu hççtufwBt3 ítqfu2LtqLt

૨.તે અલ્લાહ છે કે જેણે આકાશોને એવા સુતૂન (પાયા) વગર બુલંદ કર્યા જેને તમે જોઈ શકો, પછી (સત્તાના) અર્શ ઉપર બિરાજમાન થયો તથા સૂરજ અને ચાંદને તાબે કર્યા તે (દરેક બાબતની) તદબીર કરે છે (અને) નિશાનીઓને વાઝેહ કરે છે કે કદાચને તમારા પરવરદિગારની મુલાકાતનું તમને યકીન થઇ જાય.

 

[01:07.00]

وَهُوَ الَّذِىْ مَدَّ الْاَرْضَ وَجَعَلَ فِيْهَا رَوَاسِىَ وَاَنْهٰرًا‌ ؕ وَمِنْ كُلِّ الثَّمَرٰتِ جَعَلَ فِيْهَا زَوْجَيْنِ اثْنَيْنِ‌ يُغْشِى الَّيْلَ النَّهَارَ‌ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّتَفَكَّرُوْنَ‏﴿3﴾‏

૩.ÔtntuÔtÕÕtÍ8e BtŒ0Õt3yÍo2 Ôtsy1Õt Vent hÔttËuGt ÔtyLt3nthLt3, ÔtrBtLt3 fwÂÕÕtM7Ë7Bthtítu sy1Õt Vent ÍÔt3sGt3rLtM7LtGt3Ltu Gtwø14tr~tÕÕtGt3ÕtLLtnth, ELLtVe Ít7Õtuf ÕtytGtrítÕÕtuf1Ôt3rBtkGGtítVf0YLt

૩.અને તેણે ઝમીનને ફેલાવી અને તેમાં મજબૂત પહાડો અને નદીઓને પૈદા કરી, અને દરેક ફળોના તેણે જોડા બનાવ્યા, તે દિવસને રાત્રિ(ના અંધકાર)થી ઢાંકે છે, બેશક તેમાં ગૌરોફીક્ર (ચિંતન) કરનારા લોકો માટે નિશાનીઓ છે.

 

[01:40.00]

وَ فِى الْاَرْضِ قِطَعٌ مُّتَجٰوِرٰتٌ وَّجَنّٰتٌ مِّنْ اَعْنَابٍ وَّزَرْعٌ وَّنَخِيْلٌ صِنْوَانٌ وَّغَيْرُ صِنْوَانٍ يُّسْقٰى بِمَآءٍ وَّاحِدٍ وَنُفَضِّلُ بَعْضَهَا عَلٰى بَعْضٍ فِى الْاُكُلِ‌ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّعْقِلُوْنَ‏﴿4﴾‏

૪.Ôt VeÕt3yh3Íu2 fu2ít1W2BBttuítòÔtuhtítwkÔt3 ÔtsLLttítwBt3 rBtLt3 yy14Ltt®çtÔt3 ÔtÍh3W2Ôt3 ÔtLtÏt2eÕtwLt3 rË1LÔttLtwkÔt3Ôtø1tGt3htu rË1LÔttrLtkGGtwMf1t çtuBtt9EkÔt3 Ôttn2u®ŒÔt3 ÔtLttuVÍ14Í2uÕttu çty14Í1nt y1Õtt çty14rÍ1Lt3 rVÕt3 ytuftuÕtu, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3®Bt GGty14fu2ÕtqLt

૪.અને ઝમીનના ભાગો એકબીજા સાથે જોડાએલા છે, તથા દ્રાક્ષના બગીચાઓ અને ખેતી તથા ખજૂરના વૃક્ષો કે જેમાં એક થડવાળા અને બે થડવાળા છે તે બધાને એક જ પાણી પીવડાવવામાં આવે છે આમ છતાં અમુકના ફળોને બીજાના (ફળો) કરતા બહેતર બનાવીએ છીએ બેશક તેમાં વિચાર કરનારાઓ માટે નિશાનીઓ છે.

 

[02:29.00]

وَ اِنْ تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ ءَاِذَا كُنَّا تُرٰبًا ءَاِنَّا لَفِیْ خَلْقٍ جَدِيْدٍ۬ ؕ اُولٰۤئِكَ الَّذِيْنَ كَفَرُوْا بِرَبِّهِمْ‌ۚ وَاُولٰۤئِكَ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ‌ۚ وَاُولٰۤئِكَ اَصْحٰبُ النَّارِ‌ۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ‏﴿5﴾‏

૫.ÔtELt3 íty14sçt3 Vy1sçtwLt3 f1Ôt3ÕttunwBt3 yyuÍt7 fwLLtt íttuhtçtLt3 yELLtt ÕtVe Ï1tÕt3rf2Lt3 sŒerŒLt3, ytuÕtt9yufÕÕtÍ8eLt fVY çtuhççturnBt3, ÔtytuÕtt9yufÕt3 yø14tÕttÕttu Ve9 yy14Lttf2urnBt3, ÔtytuÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt

૫.અને જો તુ નવાઇ પામ તો તેઓની વાત વધુ નવાઇ ભરેલી છે: શું જયારે અમે માટી થઇ જશું ત્યારે અમને ફરીથી પૈદા કરવામાં આવશે? તેઓ એ છે કે જેઓ પોતાના પરવરદિગારનો ઇન્કાર કરે છે, અને તેઓની ગરદનો ઉપર તોક છે અને તેઓ જહન્નમવાસીઓ છે; જેમાં તેઓ હંમેશા રહેશે.

 

[03:10.00]

وَيَسْتَعْجِلُوْنَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِنْ قَبْلِهِمُ الْمَثُلٰتُ‌ؕ وَاِنَّ رَبَّكَ لَذُوْ مَغْفِرَةٍ لِّلنَّاسِ عَلٰى ظُلْمِهِمْ‌ۚ وَاِنَّ رَبَّكَ لَشَدِيْدُ الْعِقَابِ‏﴿6﴾‏

૬.ÔtGtMíty14suÕtqLtf rçtMËGGtuyítu f1çÕtÕt3 n1ËLtítu Ôtf1Œ3 Ï1tÕtít3 rBtLt3f1çÕtunuBtwÕt3 BtËtu8Õttíttu, ÔtELLt hççtf ÕtÍq7 Btø14tVuhrítÕt3 rÕtLLttËu y1Õtt Í5wÕBturnBt3, ÔtELLt hççtf Õt~tŒeŒwÕt3 yuf1tçt

૬.અને તેઓ તારી પાસે ભલાઇની (રહેમતની) પહેલાં બૂરાઇ (અઝાબ) માટે ઉતાવળ કરે છે; અને બેશક તેમની અગાઉ (નસીહત લેવા જેવા) અઝાબના દાખલા બની ગયા છે અને બેશક તારો પરવરદિગાર લોકોના ઝુલ્મ હોવા છતા તેઓની (તોબા કબૂલ કરી) બક્ષવાવાળો છે અને બેશક તારો પરવરદિગાર અઝાબ આપવામાં પણ સખ્ત છે.

 

[03:38.00]

وَيَقُوْلُ الَّذِيْنَ كَفَرُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَيْهِ اٰيَةٌ مِّنْ رَّبِّهٖؕ اِنَّمَاۤ اَنْتَ مُنْذِرٌ‌ وَّ لِكُلِّ قَوْمٍ هَادٍ۠ ‏﴿7﴾‏

૭.ÔtGtf1qÕtwÕÕtÍ8eLt fVY ÕtÔt3Õtt WLÍuÕt y1ÕtGnu ytGtítwBt3 rBth0ççtune, ELLtBtt9 yLít BtwLt3Íu8ÁkÔt3 ÔtÕtufwÕÕtu f1Ôt3rBtLt3ntŒ

૭.અને નાસ્તિકો(માંથી અમુક) કહે છે શા માટે તેની ઉપર તેના પરવરદિગાર તરફથી કોઇ નિશાની નાઝિલ કરવામાં નથી આવેલ? તું ફકત એક ડરાવનાર છો, અને દરેક કોમ માટે એક હાદી (રહેબર) છે.

 

[04:01.00]

اَللّٰهُ يَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ اُنْثٰى وَمَا تَغِيْضُ الْاَرْحَامُ وَمَا تَزْدَادُ ‌ؕ وَكُلُّ شَىْءٍ عِنْدَهٗ بِمِقْدَارٍ‏﴿8﴾‏

૮.yÕÕttntu Gty14ÕtBttu Bttítn14BtuÕttu fw1ÕÕttu WLËt7 ÔtBtt ítøt2eÍ1wÕt3 yh3n1tBttu ÔtBttítÍ3ŒtŒtu, ÔtfwÕÕttu ~tGt3ELt3 E2LŒnq çturBtf14Œth

૮.અલ્લાહ જાણે છે કે દરેક ગર્ભવતી (સ્ત્રી અથવા જાનવર)ના પેટમાં શું છે, કંઇ ચીઝ (ગર્ભદાનમાં રહેવાની મુદ્દત) ઘટાડે છે અને કંઇ ચીઝ (આ મુદ્દતને) વધારે છે અને તેની પાસે દરેક વસ્તુનું પ્રમાણ નક્કી છે.

 

[04:22.00]

عٰلِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْكَبِيْرُ الْمُتَعَالِ‏﴿9﴾‏

૯.y1tÕtuBtwÕt3ø1tGçtu Ôt~~tntŒrítÕt3 fçteÁÕt3 Bttuíty1tÕt

૯.છુપી તથા જાહેર (બાબતો)નો જાણનાર, મહાન (તથા) બુલંદ મરતબાવાળો છે.

 

[04:30.00]

سَوَآءٌ مِّنْكُمْ مَّنْ اَسَرَّ الْقَوْلَ وَ مَنْ جَهَرَ بِهٖ وَمَنْ هُوَ مُسْتَخْفٍۢ بِالَّيْلِ وَسَارِبٌۢ بِالنَّهَارِ‏﴿10﴾‏

૧૦.ËÔtt9WBt3 rBtLfwBt3 BtLt3yËh0Õt f1Ôt3Õt ÔtBtLt3 snh çtune ÔtBtLt3ntuÔt BtwMítÏ14trVBt3 rçtÕÕtGt3Õtu ÔtËthuçtwBt3 rçtLLtnth

૧૦.તેની નઝદીક બધુ બરાબર છે છુપાવીને વાત કરો કે જાહેરમાં, રાતના અંધકારમાં છુપાઇને ચાલો કે દિવસની રોશનીમાં.

 

[04:56.00]

لَهٗ مُعَقِّبٰتٌ مِّنْۢ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهٖ يَحْفَظُوْنَهٗ مِنْ اَمْرِ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ لَا يُغَيِّرُ مَا بِقَوْمٍ حَتّٰى يُغَيِّرُوْا مَا بِاَنْفُسِهِمْ‌ؕ وَاِذَاۤ اَرَادَ اللّٰهُ بِقَوْمٍ سُوْۤءًا فَلَا مَرَدَّ لَهٗ‌ۚ وَمَا لَهُمْ مِّنْ دُوْنِهٖ مِنْ وَّالٍ‏﴿11﴾‏

૧૧.Õtnq Bttuy1f14fu2çttítwBt3 rBtBt3çtGt3Ltu GtŒGt3nu ÔtrBtLt3 Ï1tÕVune Gtn14VÍq5Ltnq rBtLt3 yrBhÕÕttnu, ELLtÕÕttn ÕttGttuø1tGGtuhtu Bttçtuf1Ôt3rBtLt3 n1íítt Gttuø1tGGtuY Btt çtuyLVtuËurnBt3, ÔtyuÍ7t yhtŒÕÕttntu çtuf1Ôt3rBtLt3 Ëq9yLt3 VÕtt BthŒ0Õtnq ÔtBttÕtnwBt3 rBtLŒqLtune ®BtÔÔttÕt

૧૧.તેના માટે (ઇન્સાનો માટે) હિફાઝત કરનારાઓ છે જેઓ અલ્લાહના હુકમથી તેની આગળ પાછળ રહી તેની હિફાઝત કરે છે, બેશક અલ્લાહ કોઇ કોમની હાલત નથી બદલતો જ્યાં સુધી કે તેઓ પોતે પોતાની હાલત બદલે નહિ; અને અલ્લાહ જ્યારે કોઇ કોમ માટે નુકસાનનો ઇરાદો કરે છે ત્યારે તેને પલટાવી શકાતો નથી, અને તેના સિવાય તેમનો (ઇન્સાનોનો) કોઇ સરપરસ્ત નથી.

 

[05:40.00]

هُوَ الَّذِىْ يُرِيْكُمُ الْبَرْقَ خَوْفًا وَّطَمَعًا وَّيُنْشِئُ السَّحَابَ الثِّقَالَ‌ۚ‏﴿12﴾‏

૧૨.ntuÔtÕÕtÍ8e GttuheftuBtÕt3 çth3f1 Ï1tÔt3VkÔÔtít1Bty1kÔt3 ÔtGtwL~tuWË0n1tçt M7Ëu8f1tÕt

૧૨.તે તમને વીજળી(ના ચમકારા) દેખાડે છે જેના (નુકસાન)થી ડરો છો અને (વરસાદની) ઉમ્મીદ રાખો છો અને (પાણીથી) ભરપૂર વાદળો લાવે છે.

 

[05:53.00]

‌وَيُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهٖ وَالْمَلٰۤئِكَةُ مِنْ خِيْفَتِهٖ ‌ۚ وَيُرْسِلُ الصَّوَاعِقَ فَيُصِيْبُ بِهَا مَنْ يَّشَآءُ وَهُمْ يُجَادِلُوْنَ فِى اللّٰه‌ۚ ِ وَهُوَ شَدِيْدُ الْمِحَالِؕ‏﴿13﴾‏

૧૩.ÔtGttuËççtun1wh0y14Œtu çtun1BŒune ÔtÕt3 BtÕtt9yufíttu rBtLt3 Ït2eVítune, ÔtGtwh3ËuÕtwMË1Ôttyu2f1 VGttuË2eçttu çtunt BtkGGt~tt9ytu ÔtnwBt3 GttuòŒuÕtqLt rVÕÕttnu, ÔtntuÔt ~tŒeŒwÕt3 Btun1tÕt

૧૩.અને મેઘગર્જના તેના વખાણની તસ્બીહ કરે છે, અને ફરિશ્તાઓ તેના ડરથી (તસ્બીહ કરે છે); અને તે વીજળી(ના કડાકા) મોકલે છે, પછી જેના સુધી ચાહે તેના સુધી પહોંચાડી દે છે, છતાં તેઓ અલ્લાહના સંબંધમાં એકબીજા સાથે બહેસ કરે છે જો કે તે જબરદસ્ત સજા આપનાર છે.

 

[06:21.00]

لَهٗ دَعْوَةُ الْحَقِّ‌ؕ وَالَّذِيْنَ يَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا يَسْتَجِيْبُوْنَ لَهُمْ بِشَىْءٍ اِلَّا كَبَاسِطِ كَفَّيْهِ اِلَى الْمَآءِ لِيَبْلُغَ فَاهُ وَمَا هُوَ بِبَالِغِهٖ‌ؕ وَمَا دُعَآءُ الْكٰفِرِيْنَ اِلَّا فِیْ ضَلٰلٍ‏﴿14﴾‏

૧૪.Õtnq Œy14ÔtítwÕt3n1f14fu2, ÔtÕÕtÍ8eLt GtŒ3W2Lt rBtLt3ŒqLtune Õtt GtMítSçtqLt ÕtnwBt3 çtu~tGt3ELt3 EÕÕtt fçttËuítu2 fV0Gt3nu yuÕtÕt3 Btt9yu ÕtuGtçÕttuø1t Vtntu ÔtBtt ntuÔt çtuçttÕtuøtu2ne, ÔtBtt Œtuyt92WÕt3 ftVuheLt EÕÕtt Ve Í1ÕttÕt

૧૪.દુઆ (કબૂલ કરવા)નો હક ફકત તેનો જ છે; અને જેઓ તેના સિવાય બીજાઓથી દુઆ માંગે છે તેઓ તેમને કાંઇજ જવાબ આપતા નથી અને તેઓ તેની જેમ છે કે જેણે પોતાના બન્ને હાથ (એવા હેતુથી) પાણી તરફ ફેલાવ્યા હોય કે તે પાણી તેના મોંઢામાં આવી જાય, પરંતુ તે પહોંચશે નહિ; અને નાસ્તિકોની દુઆ ગુમરાહી સિવાય કંઇ જ નથી.

 

[06:55.00]

وَلِلّٰهِ يَسْجُدُ مَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ طَوْعًا وَّكَرْهًا وَّظِلٰلُهُمْ بِالْغُدُوِّ وَالْاٰصَالِ ﴿15﴾‏۩☽

૧૫.ÔtrÕtÕÕttnu GtMòuŒtu BtLt3rVMËBttÔttítu ÔtÕyÍuo2 ít1Ôt3y1kÔÔtfh3nkÔÔtÍu6ÕttÕttunwBt3 rçtÕøttu2ŒwÔÔtu ÔtÕt3 ytË1tÕt ۩☽

૧૫.અને જે કોઇ આકાશો તથા ઝમીનમાં છે તે પોતાની મરજીથી કે જબરદસ્તીથી અલ્લાહને સજદો કરે છે અને એવી જ રીતે સવારે અને સાંજે તેમના પડછાયા પણ (સજદો કરે છે). ۩☽

મુસતહબ સજદા

[07:13.00]

قُلْ مَنْ رَّبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ قُلِ اللّٰهُ‌ؕ قُلْ اَفَاتَّخَذْتُمْ مِّنْ دُوْنِهٖۤ اَوْلِيَآءَ لَا يَمْلِكُوْنَ لِاَنْفُسِهِمْ نَفْعًا وَّلَا ضَرًّا‌ؕ قُلْ هَلْ يَسْتَوِى الْاَعْمٰى وَالْبَصِيْرُ ۙ۬ اَمْ هَلْ تَسْتَوِى الظُّلُمٰتُ وَالنُّوْرُ ۬ ۚ اَمْ جَعَلُوْا لِلّٰهِ شُرَكَآءَ خَلَقُوْا كَخَلْقِهٖ فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْ‌ؕ قُلِ اللّٰهُ خَالِقُ كُلِّ شَىْءٍ وَّهُوَ الْوَاحِدُ الْقَهَّارُ‏﴿16﴾‏

૧૬.f1wÕt3 Bth0çt0wMËBttÔttítu ÔtÕyÍuo2, ftu2rÕtÕÕttntu, f1wÕt3 yVíítÏ1tÍ74ítwBt3 rBtLŒqLtune9 yÔt3ÕtuGtt9y Õtt GtBt3ÕtufqLt ÕtuyLt3VtuËurnBt3 LtV3y1ÔÔtÕtt Í1h0Lt, f1wÕt3 nÕt3 GtMítrÔtÕt3 yy14Btt ÔtÕt3 çtË2ehtu, yBnÕt3 ítMítrÔtÍ54 Ítu6ÕttuBttíttu ÔtLLtqhtu, yBt3 sy1Õtq rÕtÕÕttnu ~ttuhft9y Ï1tÕtf1qf Ï1tÕfu2ne Vít~ttçtnÕt3 Ï1tÕft2u y1ÕtGt3rnBt3, ft2urÕtÕÕttntu Ït1tÕtuft2u fwÕÕtu ~tGt3EkÔt3 ÔtntuÔtÕt3 Ôttnu2ŒwÕt3 f1n0th

૧૬.કહે કે : આકાશો તથા ઝમીનનો પરવરદિગાર કોણ છે ? કહે "અલ્લાહ" તેમને સવાલ કર : શું તમોએ અલ્લાહ સિવાય એવાઓને તમારા સરપરસ્તો બનાવ્યા છે કે જેઓ પોતાના નફા-નુકસાનની સત્તા રાખતા નથી? (તેમને પૂછ) : શું આંધળો અને દેખતો સરખા છે? શું રોશની અને અંધકાર સરખા છે ? અથવા શું તેઓએ અલ્લાહના એવા શરીક બનાવ્યા છે કે જેઓએ અલ્લાહની જેમ ખલ્ક કર્યુ છે જેથી તેઓ માટે ખિલ્કત શંકાસીલ બની જાય? કહે કે (ફકત) અલ્લાહ જ દરેક વસ્તુઓનો ખાલિક છે અને તે એક (દરેક ચીઝ ઉપર) છવાઇ જનાર છે.

ુરઆન ના સજદા ની દુઆ

[08:04.00]

اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَسَالَتْ اَوْدِيَةٌۢ بِقَدَرِهَا فَاحْتَمَلَ السَّيْلُ زَبَدًا رَّابِيًا‌ ؕ وَمِمَّا يُوْقِدُوْنَ عَلَيْهِ فِى النَّارِ ابْتِغَآءَ حِلْيَةٍ اَوْ مَتَاعٍ زَبَدٌ مِّثْلُهٗ‌ ؕ كَذٰلِكَ يَضْرِبُ اللّٰهُ الْحَقَّ وَالْبَاطِلَ ؕ۬  فَاَمَّا الزَّبَدُ فَيَذْهَبُ جُفَآءً‌‌ ۚ وَاَمَّا مَا يَنْفَعُ النَّاسَ فَيَمْكُثُ فِى الْاَرْضِ‌ؕ كَذٰلِكَ يَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَؕ‏﴿17﴾‏

૧૭.yLÍÕt BtuLtMËBtt9yu BttyLt3 VËtÕtít3 yÔt3ŒuGtítwBt3 çtuf1Œhunt Vn14ítBtÕtMËGt3Õttu ÍçtŒh3 htçtuGtLt3, ÔtrBtBBtt Gtqfu2ŒqLt y1ÕtGt3nu rVLLttrhçít2uøtt92y rn1ÕGtrítLt3 yÔt3 BtíttE2Lt3 ÍçtŒwBt3 rBtM7Õttunq, fÍt7Õtuf GtÍ14huçtwÕÕttnwÕt3 n1f0 ÔtÕt3 çttítu2Õt, VyBBtÍ0çtŒtu VGtÍ74nçttu òuVt9yLt3, ÔtyBBtt BttGtLt3 VW2LLttË VGtBftuËtu8 rVÕtyÍo2, fÍt7Õtuf GtÍ14huçtwÕÕttnwÕt3 yBt3Ët7Õt

૧૭.તે આસમાનથી પાણી વરસાવે છે, પછી (નદી વગેરેમાં તેના) અંદાજ મુજબનું પાણી (સમાવી વધારાનુ પાણી ઝમીનની) સપાટી ઉપર વહેવા લાગે છે જેમાં ફીણ વળે છે આ ફીણની મિસાલ એવી છે જેવી ધાતુને ઘરેણા કે બીજી ચીઝ-વસ્તુઓ બનાવવા માટે આગમાં ગરમ કરતી વખતે વળતા ફીણની. આ રીતે અલ્લાહ હક અને બાતિલની મિસાલ બયાન કરે છે, પછી જે ફીણ હોય છે તે ફના થઇ જાય છે, અને જે લોકોને ફાયદો પહોંચાડે છે તે (પાણી અથવા ધાતુ) ઝમીન ઉપર રહી જાય છે: અલ્લાહ આ રીતે મિસાલો બયાન કરે છે!

 

[08:59.00]

لِلَّذِيْنَ اسْتَجَابُوْا لِرَبِّهِمُ الْحُسْنٰىؔ‌ؕ وَالَّذِيْنَ لَمْ يَسْتَجِيْبُوْا لَهٗ لَوْ اَنَّ لَهُمْ مَّا فِى الْاَرْضِ جَمِيْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لَافْتَدَوْا بِهٖؕ اُولٰۤئِكَ لَهُمْ سُوْۤءُ الْحِسَابِ۬ ۙ وَمَاْوٰٮهُمْ جَهَنَّمُ‌ؕ وَبِئْسَ الْمِهَادُ۠ ‏﴿18﴾‏

૧૮.rÕtÕÕtÍ8eLtË3ítòçtq ÕtuhççtunuBtwÕt3 nw1MLtt, ÔtÕÕtÍ8eLt ÕtBt3 GtË3ítSçtq Õtnq ÕtÔt3 yLLt ÕtnwBt3 BttrVÕtyÍuo2 sBtey1kÔt3ÔtrBtM7Õtnq Bty1nq ÕtV3ítŒÔt3 çtune, ytuÕtt9yuf ÕtnwBt3 Ëq9WÕt3 nu2Ëtçtu, ÔtBty3ÔttnwBt3 snLLtBttu, Ôtçtuy3ËÕt3 BtuntŒ

૧૮.તેઓ માટે સારો બદલો છે કે જેઓએ પોતાના પરવરદિગારની દાવત કબૂલ કરી, અને જે લોકોએ તેની દાવત કબૂલ ન કરી; જો તેની પાસે જે કાંઇ ઝમીન ઉપર છે, તે અને તેના જેટલુ જ બીજુ હોત તો તે બધુ પોતાના છૂટકારા માટે બદલારૂપે આપશે (પરંતુ કબૂલ કરવામાં નહી આવે) આ લોકોના હિસાબ બહુજ ખરાબ છે, અને તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેટલી ખરાબ જગ્યા છે.

 

[09:37.00]

اَفَمَنْ يَّعْلَمُ اَنَّمَاۤ اُنْزِلَ اِلَيْكَ مِنْ رَّبِّكَ الْحَقُّ كَمَنْ هُوَ اَعْمٰىؕ اِنَّمَا يَتَذَكَّرُ اُولُوا الْاَلْبَابِۙ‏﴿19﴾‏

૧૯.yVBtkGt3 Gty14ÕtBttu yLLtBtt9 WLÍuÕt yuÕtGt3f rBth0ççtufÕt3 n1f14ft2u fBtLt3ntuÔt yy14Btt, ELLtBtt GtítÍ7f0htu ytuÕtwÕt3 yÕt3çttrçt

૧૯.શું તે શખ્સ કે જે જાણે છે કે તારા પરવરદિગાર તરફથી જે કાંઇ તારી તરફ નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, એના જેવો છે કે જે આંધળો હોય?! ફકત અક્કલમંદો જ નસીહત હાંસિલ કરે છે!

 

[09:57.00]

الَّذِيْنَ يُوْفُوْنَ بِعَهْدِ اللّٰهِ وَلَا يَنْقُضُوْنَ الْمِيْثَاقَۙ‏﴿20﴾‏

૨૦.ÕÕtÍ8eLt GtqVqLt çtuy1n3rŒÕÕttnu ÔtÕtt GtLt3ft2uÍ1qLtÕt3 BteËt7f1

૨૦.જેઓ અલ્લાહ સાથેનો વાયદો પૂરો કરે છે અને વાયદો તોડતા નથી:

 

[10:08.00]

وَالَّذِيْنَ يَصِلُوْنَ مَاۤ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ يُّوْصَلَ وَيَخْشَوْنَ رَبَّهُمْ وَ يَخَافُوْنَ سُوْۤءَ الْحِسَابِؕ‏﴿21﴾‏

૨૧.ÔtÕÕtÍ8eLt GtËu2ÕtqLt Btt9 yBthÕÕttntu çtune9 ykGGtqË1Õt Ôt GtÏ14t~tÔt3Lt hçt0nwBt3 ÔtGtÏt1tVqLt Ëq9yÕt nu2Ëtçt

૨૧.અને જેમની સાથે અલ્લાહે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેમની સાથે સંબંધ રાખે છે, અને પોતાના પરવરદિગારથી અને હિસાબ કિતાબની બૂરાઇ/સખ્તીથી ડરે છે:

 

[10:30.00]

وَالَّذِيْنَ صَبَرُوا ابْتِغَآءَ وَجْهِ رَبِّهِمْ وَاَقَامُوا الصَّلٰوةَ وَاَنْفَقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّعَلَانِيَةً وَّيَدْرَءُوْنَ بِالْحَسَنَةِ السَّيِّئَةَ اُولٰۤئِكَ لَهُمْ عُقْبَى الدَّارِۙ‏﴿22﴾‏

૨૨.ÔtÕÕtÍ8eLt Ë1çtÁçítuøtt92y Ôts3nu hççturnBt3 Ôt yf1tBtwM1Ë1Õttít ÔtyLt3Vfq1 rBtBt0t hÍf14LttnwBt3 rËh0kÔÔty1ÕttLtuGtítkÔt3 ÔtGtŒ3hWLt rçtÕt3 n1ËLtrítMËGGtuyít ytuÕtt9yuf ÕtnwBt3 W2f1çtŒ0th

૨૨.અને જે લોકો પોતાના પરવરદિગાર(ની ખુશ્નુદી) માટે સબ્ર કરે છે તથા નમાઝ કાયમ કરે છે અને જે કાંઇ અમોએ તેમને આપ્યું છે તેમાંથી છુપી અને જાહેર રીતે ઇન્ફાક (ખર્ચ) કરે છે તથા બૂરાઇને નેકીથી દૂર કરે છે તેમના માટે આખેરતની જગ્યા (સારી) છે:

 

[11:01.00]

جَنّٰتُ عَدْنٍ يَّدْخُلُوْنَهَا وَمَنْ صَلَحَ مِنْ اٰبَآئِهِمْ وَاَزْوَاجِهِمْ وَذُرِّيّٰتِهِمْ‌ وَالْمَلٰٓئِكَةُ يَدْخُلُوْنَ عَلَيْهِمْ مِّنْ كُلِّ بَابٍ‌ۚ‏﴿23﴾‏

૨૩.sLLtíttu y1Œ3rLtkGGtŒ3 Ïttu2ÕtqLtnt ÔtBtLt3 Ë1Õtn1 rBtLt3ytçtt9yurnBt3 ÔtyÍ3ÔttsurnBt3 ÔtÍ7wh3rhGGttíturnBt3 ÔtÕt3 BtÕtt9yufíttu GtŒ3Ïttu2ÕtqLt y1ÕtGt3rnBt3 rBtLt3fwÕÕtu çttçt

૨૩.હંમેશ કાયમ રહેનારી જન્નતો કે; જેમાં તેઓ દાખલ થશે અને તેમની સાથે તેમના બાપદાદાઓમાંથી તથા તેમની ઔરતોમાંથી તથા તેમની ઔલાદમાંથી જેણે જેણે નેકી કરી હશે તેઓ પણ (દાખલ થશે) અને ફરિશ્તાઓ દરેક દરવાજેથી દાખલ થશે (તેઓને કહેશે)

 

[11:27.00]

سَلٰمٌ عَلَيْكُمْ بِمَا صَبَرْتُمْ‌ فَنِعْمَ عُقْبَى الدَّارِؕ‏﴿24﴾‏

૨૪.ËÕttBtwLt3 yÕtGt3fwBt3 çtuBtt Ë1çth3ítwBt3 VLtuy14Bt W2f1çtŒt0h

૨૪.તમારા પર સલામ થાય કારણ કે તમોએ સબ્ર કરી; કેવુ સારૂ છે તમારા માટે આખેરતનું ઘર!

 

[11:37.00]

وَالَّذِيْنَ يَنْقُضُوْنَ عَهْدَ اللّٰهِ مِنْۢ بَعْدِ مِيْثَاقِهٖ وَيَقْطَعُوْنَ مَاۤ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ يُّوْصَلَ وَيُفْسِدُوْنَ فِى الْاَرْضِ‌ۙ اُولٰۤئِكَ لَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوْۤءُ الدَّارِ‏﴿25﴾‏

૨૫.ÔtÕÕtÍ8eLt GtLt3ftu2Íq1Lt y1n3ŒÕÕttnu rBtBt3çty14Œu BteËt7fu2ne ÔtGtf14ít1W2Lt Btt9yBthÕÕttntu çtune9 ykGGtqË1Õt ÔtGtwV3ËuŒqLt VeÕt3yÍuo2, ytuÕtt9yuf ÕtntuBtwÕt0y14Ltíttu ÔtÕtnwBt3Ëq9WŒt0h

૨૫.જે લોકો અલ્લાહ સાથે કરાર કરીને તોડી નાખે છે, અને જેમની સાથે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેની સાથે સંબંધ તોડી નાખે છે, અને ઝમીન પર ફસાદ ફેલાવ્યા કરે છે, તેઓ માટે લાનત છે અને તેમના માટે ખરાબ જગ્યા છે.

 

[12:14.00]

اَللّٰهُ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ وَيَقْدِرُ‌ؕ وَفَرِحُوْا بِالْحَيٰوةِ الدُّنْيَا ؕ وَمَا الْحَيٰوةُ الدُّنْيَا فِى الْاٰخِرَةِ اِلَّا مَتَاعٌ۠ ‏﴿26﴾‏

૨૬.yÕÕttntu Gtçt3Ëtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGtf14Œuhtu, ÔtVhunq1 rçtÕt3 n1GttrítŒ0wLGtt, ÔtBtÕt3 n1Gttítw Œ0wLGtt rVÕt3 ytÏt2uhítu EÕÕtt Btítty

૨૬.અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી વધારે છે અને ઘટાડે છે; અને તેઓ દુનિયાની જિંદગીથી ખુશ છે; અને દુનિયાની જિંદગી આખેરતના મુકાબલામાં થોડીક ફાયદાકારક ચીઝ સિવાય બીજું કાંઇજ નથી.

 

[12:35.00]

وَيَقُوْلُ الَّذِيْنَ كَفَرُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَيْهِ اٰيَةٌ مِّنْ رَّبِّهٖؕ قُلْ اِنَّ اللّٰهَ يُضِلُّ مَنْ يَّشَآءُ وَيَهْدِىْۤ اِلَيْهِ مَنْ اَنَابَ ‌ۖ ‌ۚ‏﴿27﴾‏

૨૭.ÔtGtfq1ÕtqÕÕtÍ8eLt fVY ÕtÔt3Õtt9 WLÍuÕt y1ÕtGt3nu ytGtítwBt3 rBth0ççtune, fw1Õt3 ELLtÕÕttn GtturÍ1ÕÕttu BtkGGt~tt9ytu ÔtGtn3Œe9 yuÕtGt3nu BtLt3yLttçt

૨૭.અને નાસ્તિકો કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેની ઉપર કોઇ નિશાની કેમ નાઝિલ કરવામાં આવેલ નથી? તું કહે કે અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જે તેની તરફ પલટે છે તેની હિદાયત કરે છે:

 

[13:00.00]

اَلَّذِيْنَ اٰمَنُوْا وَتَطْمَئِنُّ قُلُوْبُهُمْ بِذِكْرِ اللّٰهِ‌ ؕ اَلَا بِذِكْرِ اللّٰهِ تَطْمَئِنُّ الْقُلُوْبُ ؕ‏﴿28﴾‏

૨૮.yÕÕtÍ8eLt ytBtLtq Ôtítít14BtELLttu ftu2ÕtqçttunwBt3 çturÍ7f3rhÕÕttnu, yÕtt çturÍ7f3rhÕÕttnu ítí1BtELtw0Õt3 ftu2Õtqçt

૨૮.જેઓ ઇમાન લાવ્યા છે અને જેમના દિલોને અલ્લાહની યાદથી ઇત્મીનાન હાંસિલ થાય છે, અને જાણી લો કે અલ્લાહની યાદથી દિલોને ઇત્મીનાન હાંસિલ થાય છે.

 

[13:19.00]

اَلَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ طُوْبٰى لَهُمْ وَحُسْنُ مَاٰبٍ‏﴿29﴾‏

૨૯.yÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqË10tÕtun1títu ít1qçttÕtnwBt3 Ôtnw1MLttu Btytçt

૨૯.જે લોકો ઇમાન લાવ્યા તથા નેકીઓ કરી તેમના માટે તુબા (જન્નતી વૃક્ષ) અને નેક અંજામ છે.

 

[13:30.00]

كَذٰلِكَ اَرْسَلْنٰكَ فِیْۤ اُمَّةٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهَاۤ اُمَمٌ لِّتَتْلُوَاۡ عَلَيْهِمُ الَّذِىْۤ اَوْحَيْنَاۤ اِلَيْكَ وَ هُمْ يَكْفُرُوْنَ بِالرَّحْمٰنِ‌ؕ قُلْ هُوَ رَبِّىْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۚ عَلَيْهِ تَوَكَّلْتُ وَاِلَيْهِ مَتَابِ‏﴿30﴾‏

૩૦.fÍt7Õtuf yh3ËÕt3Lttf Ve9 WBBtrítLt3 f1Œ3Ï1tÕtít3 rBtLt3f1çÕtunt9 ytuBtBtwÕÕtuítít3ÕttuÔt y1ÕtGt3nuBtwÕÕtÍe9 y1Ôt3n1Gt3Ltt9 yuÕtGt3f ÔtnwBt3 Gtf3VtuYLt rçth0n14BttLtu, f1wÕt3ntuÔt hççte Õtt9yuÕttn EÕÕttntuÔt, y1ÕtGt3nuítÔtf0Õíttu ÔtyuÕtGt3nu Btíttçt

૩૦.અને આ રીતે અમોએ તને એક એવી ઉમ્મતમાં મોકલ્યો, કે તેની અગાઉની ઉમ્મતો જીવન વિતાવી ચૂકી હતી, જેથી કે અમોએ જે તારા તરફ વહી કરી તેની તુ તેઓ ઉપર તિલાવત કરે, એવી હાલતમાં કે તેઓ વિશાળ દયાળુ (અલ્લાહ)નો ઇન્કાર કરે છે, કહે તે મારો પરવરદિગાર છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, તેના ઉપર હું આધાર રાખુ છું અને તેની જ તરફ મારૂં પાછું ફરવાનું છે.

 

[14:24.00]

وَلَوْ اَنَّ قُرْاٰنًا سُيِّرَتْ بِهِ الْجِبَالُ اَوْ قُطِّعَتْ بِهِ الْاَرْضُ اَوْ كُلِّمَ بِهِ الْمَوْتٰى‌ ؕ بَلْ لِّلّٰهِ الْاَمْرُ جَمِيْعًا ‌ؕ اَفَلَمْ يَايْئَسِ الَّذِيْنَ اٰمَنُوْۤا اَنْ لَّوْ يَشَآءُ اللّٰهُ لَهَدَى النَّاسَ جَمِيْعًا ؕ وَلَا يَزَالُ الَّذِيْنَ كَفَرُوْا تُصِيْبُهُمْ بِمَا صَنَعُوْا قَارِعَةٌ اَوْ تَحُلُّ قَرِيْبًا مِّنْ دَارِهِمْ حَتّٰى يَاْتِىَ وَعْدُ اللّٰهِ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُخْلِفُ الْمِيْعَادَ۠ ‏﴿31﴾‏

૩૧.ÔtÕtÔt3 yLLt f1wh3ytLtLt3 ËwGGtuhít3 çturnÕt3 suçttÕttu yÔt3 f1wí1ít2uy1ít3 çturnÕt3 yh3Ítu2 yÔt3 fwÕÕtuBt çturnÕt3BtÔt3ítt, çtÕt3rÕtÕÕttrnÕt3 yBhtu sBtey1Lt3, yVÕtBt3 GtGt3yrËÕÕtÍ8eLt ytBtLt9q yÕÕtÔt3 Gt~tt9WÕÕttntu ÕtnŒLLttË sBtey1Lt3, ÔtÕttGtÍtÕtwÕÕtÍ8eLt fVY íttuË2eçttunwBt3 çtuBtt Ë1LtW2 f1thuy1ítwLt3 yÔt3ítnw1ÕÕttu f1heçtBt3 rBtLt3ŒthurnBt3 n1íítt Gty3ítuGt Ôty14ŒwÕÕttnu, ELLtÕÕttn ÕttGtwÏ14tÕtuVwÕt3 Btey1tŒ

૩૧.અને જો કુરઆન વડે પહાડોને ચલાવવામાં આવે અથવા ઝમીનના ટુકડે ટુકડા કરી નાખવામાં આવે અથવા મુર્દા સાથે વાત કરાવવામાં આવે (તો પણ ઇમાન લાવશે નહી) પરંતુ દરેક બાબત અલ્લાહના હાથમાં છે. શું જેઓ ઇમાન લાવ્યા છે તેઓ (હજી પણ નાસ્તિકોના) ઇમાન લાવવાથી નિરાશ નથી થયા? કે અગર અલ્લાહ ચાહતે તો ચોકકસ તમામ ઇન્સાનોની (જબરદસ્તી) હિદાયત કરી દેતે. જે લોકો ઇમાન નથી લાવ્યા, તેમના આમાલને કારણે તેઓ ઉપર સતત મુસીબત આવતી રહેશે અથવા તેમના રહેઠાણની આસપાસ બલા ઉતરતી રહેશે, ત્યાં સુધી કે અલ્લાહનો વાયદો આવી જાય; બેશક અલ્લાહ વાયદાનો ભંગ કરતો નથી.

 

[15:27.00]

وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّنْ قَبْلِكَ فَاَمْلَيْتُ لِلَّذِيْنَ كَفَرُوْا ثُمَّ اَخَذْتُهُمْ‌ فَكَيْفَ كَانَ عِقَابِ‏﴿32﴾‏

૩૨.ÔtÕtf1rŒË3íttun3Íuy çtuhtuËturÕtBt3 rBtLt3f1çÕtuf V yBt3ÕtGt3íttu rÕtÕÕtÍ8eLt fVY Ëw7BBt yÏ1tÍ74íttunwBt3 VfGt3V ftLt yu2f1tçt

૩૨.અને તારી અગાઉ રસૂલોની મશ્કરી કરવામાં આવેલ, પછી મે નાસ્તિકોને મોહલત આપી, ત્યારબાદ મેં તેમને પકડી લીધા, પછી (જોયુ) મારી સજા કેવી સખ્ત હતી ?!

 

[15:47.00]

اَفَمَنْ هُوَ قَآئِمٌ عَلٰى كُلِّ نَفْسٍۢ بِمَا كَسَبَتْ‌ۚ وَجَعَلُوْالِلّٰهِ شُرَكَآءَ ؕ قُلْ سَمُّوْهُمْ‌ؕ اَمْ تُنَبِّئُوْنَهٗ بِمَا لَا يَعْلَمُ فِى الْاَرْضِ اَمْ بِظَاهِرٍ مِّنَ الْقَوْلِؕ بَلْ زُيِّنَ لِلَّذِيْنَ كَفَرُوْا مَكْرُهُمْ وَصُدُّوْا عَنِ السَّبِيْلِ‌ؕ وَمَنْ يُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ‏﴿33﴾‏

૩૩.yVBtLt3 ntuÔt ft92yuBtwLt3 y1Õtt fwÕÕtu LtV3rËBt3 çtuBtt fËçtít3, Ôtsy1Õtq rÕtÕÕttnu ~ttuhft9y, fw1Õt3 ËBBtqnwBt3, yBt3íttuLtççtuWLtnq çtuBtt ÕttGty14ÕtBttu rVÕtyÍ2uo yBt3çtuÍ5tnurhBt3 BtuLtÕt3f1ÔÕtu, çtÕt3ÍwGGtuLt rÕtÕÕtÍ8eLt fVY Btf3htunwBt ÔtËw1Œ0q y1rLtMËçteÕtu, ÔtBtkGt3GtwÍ14Õtu rÕtÕÕttntu VBttÕtnq rBtLt3ntŒ

૩૩.શું જે દરેક ઉપર કાબૂ રાખે અને દરેકના આમાલ ઉપર દેખરેખ રાખે (તેના જેવો બીજો કોઇ હોઇ શકે? છતાંપણ) તેઓ અલ્લાહના શરીકો બનાવે છે! કહે કે તેના નામ લ્યો! શુ તમે જમીનમાંની એવી ચીઝની ખબર આપો છો જેનાથી તે (અલ્લાહ) બેખબર છે? અથવા ફકત વાતો જ કરો છો. બલ્કે જે લોકો ઇમાન નથી લાવ્યા તેમની ચાલો તેમની નજરમાં સુશોભિત બનાવી દેવામાં આવેલ છે, અને તેમને રસ્તાથી રોકી દેવામાં આવ્યા છે; અને જેને અલ્લાહ ગુમરાહ કરે, તેનો કોઇ હિદાયત કરનાર નથી.

 

[16:32.00]

لَهُمْ عَذَابٌ فِى الْحَيٰوةِ الدُّنْيَا‌ وَلَعَذَابُ الْاٰخِرَةِ اَشَقُّ‌ ۚ وَمَا لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ وَّاقٍ‏﴿34﴾‏

૩૪.ÕtnwBt3 y1Ít7çtwLt3 rVÕt3 n1GttrítŒ0wLGtt ÔtÕty1Ít7çtwÕt3 ytÏtu2hítu y~tf14ftu2, ÔtBttÕtnwBt3 BtuLtÕÕttnu ®BtÔÔttf1

૩૪.તેમના માટે દુનિયાના જીવનમાં અઝાબ છે, તથા ખરેખર આખેરતનો અઝાબ વધારે સખત છે અને અલ્લાહ(ના અઝાબ)થી તેમને બચાવનાર કોઇ નથી.

 

[16:48.00]

مَثَلُ الْجَنَّةِ الَّتِىْ وُعِدَ الْمُتَّقُوْنَ‌ ؕ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ‌ ؕ اُكُلُهَا دَآئِمٌ وَّظِلُّهَا‌ ؕ تِلْكَ عُقْبَى الَّذِيْنَ اتَّقَوْا‌ ‌ۖ ۗ وَّعُقْبَى الْكٰفِرِيْنَ النَّارُ‏﴿35﴾‏

૩૫.BtË7ÕtwÕt3 sLLtrítÕt3 Õtíte Ôttuyu2ŒÕt3 Btwíítfq1Lt, íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu, ytuftuÕttunt Œt9yuBtwkÔÔtrÍ5ÕÕttunt, rítÕf W2f3çtÕÕtÍ8eLtíítf1Ôt3 ÔtW2f14çtÕt3 ftVuheLtLLtth

૩૫.જે જન્નતનો પરહેઝગારોથી વાયદો કરવામાં આવ્યો છે તે એવી હશે કે જેની નીચે નદીઓ વહેતી હશે; તેના ફળ અને તેનો છાંયડો હંમેશા કાયમ રહેનારો છે; આ તે લોકોનો બદલો છે કે જેઓ પરહેઝગાર હતા, અને નાસ્તિકોનો બદલો જહન્નમ છે.

 

[17:17.00]

وَالَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ يَفْرَحُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَيْكَ‌ وَمِنَ الْاَحْزَابِ مَنْ يُّنْكِرُ بَعْضَهٗ‌ؕ قُلْ اِنَّمَاۤ اُمِرْتُ اَنْ اَعْبُدَ اللّٰهَ وَلَاۤ اُشْرِكَ بِهٖؕ اِلَيْهِ اَدْعُوْا وَاِلَيْهِ مَاٰبِ‏﴿36﴾‏

૩૬.ÔtÕÕtÍ8eLt ytítGt3LttntuBtwÕt3 fuíttçt GtV3hnq1Lt çtuBtt9 WLÍuÕt yuÕtGt3f ÔtBtuLtÕt3 yn14Ítçtu BtkGGtwLfuhtu çty14Í1nq, f1wÕt3 ELLtBtt9 yturBth3íttu yLt3 yy14çttuŒÕÕttn ÔtÕtt9 W~huf çtune, yuÕtGt3nu yŒ3W2 ÔtyuÕtGt3nu Btytçt

૩૬.અને જેમને અમોએ કિતાબ આપી છે તેઓ તારી તરફ જે કાંઇ નાઝિલ કરવામાં આવેલ છે તેનાથી ખુશ છે, અને (બીજા) ગિરોહના અમુક એવા પણ છે કે જેઓ તેના અમુક ભાગનો ઇન્કાર કરે છે. તું કહે; ખરેખર મને હુકમ આપવામાં આવ્યો છે કે હું અલ્લાહની ઇબાદત કરૂં અને કોઇને પણ તેનો શરીક ન બનાવું; તેની જ તરફ હું (તમને) બોલાવું છું અને તેની જ તરફ પલટવાનું છે.

 

[17:49.00]

وَكَذٰلِكَ اَنْزَلْنٰهُ حُكْمًا عَرَبِيًّا‌ ؕ وَلَئِنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ بَعْدَمَا جَآءَكَ مِنَ الْعِلْمِۙ مَا لَكَ مِنَ اللّٰهِ مِنْ وَّلِىٍّ وَّلَا وَاقٍ۠ ‏﴿37﴾‏

૩૭.ÔtfÍt7Õtuf yLÍÕtLttntu n1wf3BtLt3 y1hrçtGGtLt3, ÔtÕtyurLtíítçty14ít yn3Ôtt9y nwBt3 çty14Œ Bttò9yf BtuLtÕt3 E2ÕBtu BttÕtf BtuLtÕÕttnu ®BtÔt ÔtÕte®GtÔt3 ÔtÕttÔttf

૩૭.અને (અગાઉના પયગંબરોની) જેમ જ અમોએ તે (કુરઆન)ને અરબી ભાષામાં રોશન હુકમ (બનાવી) નાઝિલ કર્યુ છે; અને અગર તારી પાસે ઇલ્મ આવી ગયા બાદ (પણ) તું તેમની ખ્વાહિશાતોની તાબેદારી કરીશ, તો (ખરેજ) અલ્લાહની સામે તારો કોઇ મદદગાર કે બચાવનાર નથી.

 

[18:14.00]

وَلَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ وَ جَعَلْنَا لَهُمْ اَزْوَاجًا وَّذُرِّيَّةً ‌ ؕ وَمَا كَانَ لِرَسُوْلٍ اَنْ يَّاْتِىَ بِاٰيَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ‌ ؕ لِكُلِّ اَجَلٍ كِتَابٌ‏﴿38﴾‏

૩૮.ÔtÕtf1Œ3 yh3ËÕt3Ltt htuËtuÕtBt3 rBtLt3 f1çÕtuf Ôtsy1Õt3Ltt ÕtnwBt3 yÍ3ÔttskÔÔtÍw7heoGtítLt3, ÔtBttftLt ÕtuhËqrÕtLt3 ykGGty3ítuGt çtu ytGtrítLt3 EÕÕtt çtuEÍ74rLtÕÕttnu, ÕtufwÕÕtu ys3rÕtLt3 fuíttçt

૩૮.અને ખરેખર અમોએ તારી પહેલા નબીઓ મોકલ્યા હતા અને તેઓ માટે ઔરતો અને બચ્ચાઓ મુકર્રર કર્યા હતા; અને કોઇપણ રસૂલ માટે એ યોગ્ય નથી કે અલ્લાહની રજા વગર નિશાની (મોઅજિઝા) લાવે; (તકદીરના) દરેક લખાણ માટે સમય નક્કી થયેલ છે.

 

[18:42.00]

يَمْحُوْا اللّٰهُ مَا يَشَآءُ وَيُثْبِتُ ‌ۖ ‌ۚ وَعِنْدَهٗۤ اُمُّ الْكِتٰبِ‏﴿39﴾‏

૩૯.GtBt3n1wÕÕttntu BttGt~tt9ytu Ôt GtwM7çtuíttu, ÔtE2LŒnq9 WBBtwÕt3 fuíttçt

૩૯.અલ્લાહ જે કાંઇ ચાહે છે તે મિટાવી નાખે છે અને જે કાંઇ ચાહે તે બાકી રાખે છે, અને અસલ કિતાબ તેની પાસે છે.

 

[18:56.00]

وَاِنْ مَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِىْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّيَنَّكَ فَاِنَّمَا عَلَيْكَ الْبَلٰغُ وَعَلَيْنَا الْحِسَابُ‏﴿40﴾‏

૪૦.ÔtEBBtt LttuhuGtLLtf çty14Í1ÕÕtÍ8e Lty2uŒtunwBt3 yÔt3 LtítÔtV0GtLLtf VELLtBtt y1ÕtGt3fÕt3 çtÕttøtt2u Ôty1ÕtGt3LtÕt3 n2uËtçt

૪૦.અને અમે જે (અઝાબ)નો વાયદો તેઓને આપ્યો છે તેમાંથી અમુક તને દેખાડીશું અથવા (જો તે પહેલા) તને મૌત આપીએ તો તારા માથે ફકત પયગામ પહોંચાડી દેવાની જવાબદારી છે અને હિસાબ લેવાનું (કાર્ય) અમારૂં છે.

 

[19:14.00]

اَوَلَمْ يَرَوْا اَنَّا نَاْتِى الْاَرْضَ نَنْقُصُهَا مِنْ اَطْرَافِهَا ؕ‌ وَاللّٰهُ يَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهٖ‌ؕ وَهُوَ سَرِيْعُ الْحِسَابِ‏﴿41﴾‏

૪૧.yÔtÕtBt3 GthÔt3 yLLtt9 Lty3rítÕt3 yÍ2o LtLft2uËt2unt rBtLt3 yí1htVunt, ÔtÕÕttntu Gtn14ftuBttu ÕttBttuy1f14fu2çt Õtun1wf3Btune, ÔtntuÔt ËheW2Õt3 nu2Ëtçt

૪૧.શું તેઓ નથી જોતા કે અમે ઝમીનને તેની આજુબાજુથી ઘટાડીએ છીએ? અને અલ્લાહ હુકમ આપે છે, કોઇ તેના હુકમને ટાળી શકનાર નથી, અને તે ઘણો ઝડપી હિસાબ કરનાર છે.

 

[19:32.00]

وَقَدْ مَكَرَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ فَلِلّٰهِ الْمَكْرُ جَمِيْعًا‌ؕ يَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍؕ وَسَيَعْلَمُ الْكُفّٰرُ لِمَنْ عُقْبَى الدَّارِ‏﴿42﴾‏

૪૨.Ôtf1Œ3 BtfhÕÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 VÕteÕÕttneÕt3 Btf3htu sBtey1Lt3, Gty14ÕtBttu Bttítf3Ëuçttu fwÕÕttu LtV3rËLt3, ÔtËGty14ÕtBtwÕt3 fwV0thtu ÕtuBtLt3 W2f3çtŒt0h

૪૨.અને તેમની પહેલા જે લોકો હતા તેમણે ખરેખર મક્કારી કરી હતી, પરંતુ તમામ યોજના અલ્લાહ માટે છે; દરેક નફસ જે કાંઇ કરે છે તે (અલ્લાહ) જાણે છે, અને ઇન્કાર કરનારાઓ જાણી લેશે કે આખેરતનું (સારૂ) ઠેકાણું કોના માટે છે!

 

[19:51.00]

وَيَقُوْلُ الَّذِيْنَ كَفَرُوْا لَسْتَ مُرْسَلًا‌ ؕ قُلْ كَفٰى بِاللّٰهِ شَهِيْدًۢا بَيْنِىْ وَبَيْنَكُمْۙ وَمَنْ عِنْدَهٗ عِلْمُ الْكِتٰبِ۠ ‏﴿43﴾‏

૪૩.ÔtGtf1qÕtwÕt3ÕtÍ8eLt fVY ÕtMít Btwh3ËÕtLt3, fw1Õt3fVt rçtÕÕttnu ~tneŒBt3 çtGt3Lte ÔtçtGt3LtfwBt3 ÔtBtLt3 E2LŒnq E2ÕBtwÕt fuíttçt

૪૩.અને જે લોકો ઇમાન નથી લાવ્યા તેઓ કહે છે કે તું રસૂલ નથી. તું કહે કે મારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ કાફી છે અને તે (ગવાહ તરીકે પૂરતો છે) કે જેની પાસે કિતાબનું ઇલ્મ છે.