૧૦૮. સૂરાએ કૌસર

[00:00.00]

 

 

 

الكوثر
અલ કૌસર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૦૮ |આયત-3

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

اِنَّاۤ اَعْطَيْنٰكَ الْكَوْثَرَؕ‏﴿1﴾‏

૧.ELLtt9 yy14ít1Gt3Ltt fÕt3 fÔt3Ë7h3

૧.ખરેખર અમોએ તને કૌસર અતા કર્યુ!

 

[00:06.00]

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ ؕ‏﴿2﴾‏

૨.VË1ÕÕtu Õtuhççtuf ÔtLt3n1h3

૨.માટે તું તારા પરવરદિગાર માટે નમાઝ પઢ અને (ઊંટની) કુરબાની આપ!

 

[00:10.00]

اِنَّ شَانِئَكَ هُوَ الْاَبْتَرُ۠ ‏‏﴿3﴾‏

૩.ELLt ~ttLtuyf ntuÔtÕt3 yçíth

૩.બેશક તારો દુશ્મન ઔલાદ વગરનો છે.