[00:00.00]
الماعون
અલ માઉન
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૦૭ | આયત-૭
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
اَرَءَيْتَ الَّذِىْ يُكَذِّبُ بِالدِّيْنِؕ﴿1﴾
૧.yhyGt3ítÕÕtÍ8e GttufÍ74Í8uçtturçtŒe0Lt
૧.શું તેં એવા શખ્સને જોયો કે જે સતત બદલાના દિવસને જૂઠલાવે છે?
[00:06.00]
فَذٰلِكَ الَّذِىْ يَدُعُّ الْيَتِيْمَۙ﴿2﴾
૨.VÍt7ÕtufÕÕtÍ8e GtŒtuW20Õt3 GtíteBt
૨.તે એ જ છે કે જે યતીમને ધુત્કારી કાઢે છે :
[00:12.00]
وَ لَا يَحُضُّ عَلٰى طَعَامِ الْمِسْكِيْنِؕ﴿3﴾
૩.ÔtÕtt Gtn1wÍtu02 y1Õtt íty1trBtÕt3 rBtMfeLt
૩.અને મિસ્કીનોને ખાવાનું ખવડાવવા માટે કોઇને પ્રોત્સાહિત નથી કરતો!
[00:20.00]
فَوَيْلٌ لِّلْمُصَلِّيْنَۙ﴿4﴾
૪.VÔtGt3ÕtwÕt3 rÕtÕt3BttuË1ÕÕteLt
૪.વાય થાય તે નમાઝ પઢનારાઓ માટે:
[00:25.00]
الَّذِيْنَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُوْنَۙ﴿5﴾
૫.ÕÕtÍ8eLtnwBt3 y1Lt3 Ë1ÕttíturnBt3 ËtnqLt
૫.કે જેઓ પોતાની નમાઝમાં બેદરકારી કરે છે:
[00:33.00]
الَّذِيْنَ هُمْ يُرَآءُوْنَۙ﴿6﴾
૬.ÕÕtÍ8eLtnwBt3 Gttuht9WLt
૬.કે જેઓ દેખાવ કરે છે :
[00:40.00]
وَيَمْنَعُوْنَ الْمَاعُوْنَ۠ ﴿7﴾
૭.ÔtGtBLtW2LtÕt3 BttW2Lt
૭.જીવનજરૂરી ચીઝવસ્તુ (બીજાને આપવાની) મનાઇ કરે છે.