૧૦૫. સૂરાએ ફીલ

[00:00.00]

 

 

 

الفيل
અલ ફીલ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૦૫ | આયત-૫

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

اَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِاَصْحٰبِ الْفِيْلِؕ‏﴿1﴾‏

૧.yÕtBt3 íth fGt3V Vy1Õt hççttuf çtuyMn1trçtÕt3 VeÕt

૧.શું તેં નથી જોયું કે તારા પરવરદિગારે હાથીવાળાઓ સાથે કેવો સુલુક કર્યો ?

 

[00:07.00]

اَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِیْ تَضْلِيْلٍۙ‏﴿2﴾‏

૨.yÕtBt3 Gts3y1Õt3 fGt3ŒnwBt3 Ve ítÍ14ÕteÕt

૨.શુ તેઓની મક્કારીને નાકામ નથી બનાવી?!

 

[00:14.00]

وَّاَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا اَبَابِيْلَۙ‏﴿3﴾‏

૩.Ôt yh3ËÕt y1ÕtGt3rnBt3 ít1Gt3hLt3 yçttçteÕt

૩.અને તેમના ઉપર પક્ષીઓના ટોળે ટોળોને મોકલ્યાં :

 

[00:21.00]

تَرْمِيْهِمْ بِحِجَارَةٍ مِّنْ سِجِّيْلٍ۪ ۙ‏﴿4﴾‏

૪.íth3BternBt3 çtunu2òhrítBt3 rBtLt3rËS0Õt

૪.કે જેઓ તેમના પર માટીના નાના ઢેંફાઓ મારતા હતા;

 

[00:30.00]

فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّاْكُوْلٍ۠ ‏‏﴿5﴾‏

૫.Vsy1ÕtnwBt3 fy1ÂM2VBt3 Bty3fqÕt

૫.છેવટે તેમને ચાવી નાખેલા ધાસના ભૂસા જેવા કરી નાખ્યા!