[00:00.00]
الهمزة
અલ હોમોઝહ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૦૪ | આયત-૯
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةِ ۙ﴿1﴾
૧.ÔtGt3ÕtwÕt3 ÕtufwÕÕtu ntuBtÍrítÕt3 ÕttuBtÍítu
૧.વાય થાય દરેક મેણા ટોણા મારનાર અને ચુગલખોરી કરનાર પર!
[00:04.00]
۟الَّذِىْ جَمَعَ مَالًا وَّعَدَّدَهٗ ۙ﴿2﴾
૨.rLtÕÕtÍ8e sBty1 BttÕtkÔt3 Ôty1Œ3ŒŒnq
૨.જેણે માલ ભેગો કર્યો અને તેને ગણ્યો!
[00:09.50]
يَحْسَبُ اَنَّ مَالَهٗۤ اَخْلَدَهٗ ۚ﴿3﴾
૩.Gtn14Ëçttu yLLt BttÕtnw9 yÏ14tÕtŒn3
૩.તે ગુમાન કરે છે કે તેનો માલ તેને હંમેશા બાકી રાખશે!
[00:16.00]
كَلَّا لَيُنْۢبَذَنَّ فِى الْحُطَمَةِ ؗ ۖ﴿4﴾
૪.fÕÕtt ÕtGtwBt3 çtÍ7LLt rVÕt3 ntu2ít1Btn3
૪.એવુ નથી (જેવુ તે ધારે છે) જલ્દી તેને હોતમહમાં ફેંકવામાં આવશે.
[00:23.00]
وَمَاۤ اَدْرٰٮكَ مَا الْحُطَمَةُ ؕ﴿5﴾
૫.ÔtBtt9 yŒ3htf BtÕt3 ntu2ít1Btn
૫.અને તું શું જાણે કે હોતમહ કંઇ ચીઝ છે?
[00:28.00]
نَارُ اللّٰهِ الْمُوْقَدَةُ ۙ﴿6﴾
૬.LttÁÕÕttrnÕt3 Btqf1ŒítwÕt3
૬.તે અલ્લાહે ભડકાવેલી આગ છે :
[00:31.50]
الَّتِىْ تَطَّلِعُ عَلَى الْاَفْئِدَةِ ؕ﴿7﴾
૭.Õtíte ítí1ít1Õtuytu2 y1ÕtÕt3 yV3yuŒn3
૭.જે દિલોમાંથી નીકળે છે.
[00:36.00]
اِنَّهَا عَلَيْهِمْ مُّؤْصَدَةٌ ۙ﴿8﴾
૮.ELLtnt y1ÕtGt3rnBt3 Bttuy3Ë1Œn3
૮.બેશક તે આગ તેમને દરેક બાજુથી ઘેરેલ છે,
[00:42.00]
فِیْ عَمَدٍ مُّمَدَّدَةٍ۠ ﴿9﴾
૯.Vey1BtrŒBt3 BttuBtŒ0Œn3
૯.લાંબા લાંબા (આગના) થાંભલાઓમાં!