૧૦૦. સૂરાએ આદેયાત

[00:00.00]

 

 

 

العاديات
અલ આદેયાત
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧૦૦ | આયત-૧૧

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

وَالْعٰدِيٰتِ ضَبْحًا ۙ‏﴿1﴾‏

૧.ÔtÕt3 y1tŒuGttítu Í1çn1Lt3

૧.કસમ પૂરવેગથી દોડનારા હાંફતા ધોડાઓની:

 

[00:03.00]

فَالْمُوْرِيٰتِ قَدْحًا ۙ‏﴿2﴾‏

૨.VÕt3BtqhuGttítu f1Œ3n1Lt

૨.અને કસમ (ટાપ મારી) તિખારા ઊડાડનારાની:

 

[00:06.00]

فَالْمُغِيْرٰتِ صُبْحًا ۙ‏﴿3﴾‏

૩.VÕt3Bttuøt2ehtítu Ë1wçn1Lt3

૩.અને કસમ સવારના સમયે હમલો કરનારાની:

 

[00:09.00]

فَاَثَرْنَ بِهٖ نَقْعًا ۙ‏﴿4﴾‏

૪.VyË7h3Lt çtune Ltf14y1Lt3

૪.કે (જંગમાં) ધૂળના ગોટેગોટા ઉડાડ્યા,

 

[00:12.00]

فَوَسَطْنَ بِهٖ جَمْعًا ۙ‏﴿5﴾‏

૫.VÔtËít14Lt çtune sBt3y1Lt3

૫.અચાનક (દુશ્મનોના) ટોળાની વચ્ચે જાહેર થયા,

 

[00:16.00]

اِنَّ الْاِنْسَانَ لِرَبِّهٖ لَكَنُوْدٌ ۚ‏﴿6﴾‏

૬.ELLtÕt3 ELt3ËtLt Õtuhççtune ÕtfLtqŒ

૬.કે ઇન્સાન પોતાના પરવરદિગાર માટે ઘણો નાશુક્રો છે.

 

[00:23.00]

وَاِنَّهٗ عَلٰى ذٰلِكَ لَشَهِيْدٌ ۚ‏﴿7﴾‏

૭.Ôt ELLtnq y1Õtt Ít7Õtuf Õt~tneŒ

૭.અને તે પોતે તેનો ગવાહ છે.

 

[00:30.00]

وَاِنَّهٗ لِحُبِّ الْخَيْرِ لَشَدِيْدٌ ؕ‏﴿8﴾‏

૮.Ôt ELLtnq Õtun1wÂççtÕt3 Ï1tGt3hu Õt~tŒeŒ

૮.અને તે માલો દોલતથી ખૂબજ મોહબ્બત રાખે છે.

 

[00:37.00]

اَفَلَا يَعْلَمُ اِذَا بُعْثِرَ مَا فِى الْقُبُوْرِۙ‏﴿9﴾‏

૯.yVÕtt Gty14ÕtBttu yuÍt7 çttuy14Ëu8h BttrVÕt3 ftu2çtqh

૯.શું તે નથી જાણતો કે તે દિવસે દરેકને કબરોમાંથી ઊઠાડવામાં આવશે ?

 

[00:44.00]

وَحُصِّلَ مَا فِى الصُّدُوْرِۙ‏﴿10﴾‏

૧૦.Ôtnw1M1Ëu2Õt BttrVM1Ët2uŒqh

૧૦.અને જે કાંઇ છાતીઓ/દિલોમાં છે તે જાહેર થશે,

 

[00:49.00]

اِنَّ رَبَّهُمْ بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيْرٌ۠ ‏‏﴿11﴾‏

૧૧.ELLt hçt0nwBt3 çturnBt3 GtÔt3BtyurÍ7Õt3 ÕtÏ1tçteh

૧૧.તે દિવસે તેઓનો પરવરદિગાર તેઓની હાલતને સારી રીતે જાણે છે!

 

[00:00.00]

 

 

 

العاديات
અલ આદેયાત
સુરા-૧૦૦ | આયત-૧૧
ઇસ સૂરહ મેં ૧૧ આયાત હૈં ઔર યે મક્કા મેં નાઝિલ હુઈ હઈ۔
હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) સે એક રેવાયત હૈ કે ઇસ સૂરહ કી તિલાવત કા સવાબ ઉસ શખ્સ કે બરાબર હૈ જો અરફાહ ઔર મુઝદલિફાહ મેં હજ્જ કે વક્ત મૌજુદ હો۔
હઝરત ઇમામ જાફર સાદિક (અલયહિસ્સલામ) ને કહા હૈ કે જો શખ્સ હર દિન સૂરહ આદિયાત કી તિલાવત કરેગા, વોહ અમીરૂલ મોમેનીન (અલયહિસ્સલામ) કે અસ્હાબ મેં શામિલ હોગા۔
ઔર યે ભી રેવાયત હૈ કે ઇસ સૂરહ કી રોજાના તિલાવત કા સવાબ પૂરે કુરઆન કી તિલાવત કે બરાબર હોતી હૈ۔
અગર કોઈ શખ્સ કાફી કર્ઝદાર હૈં, તો ઇસ સૂરહ કી તિલાવત ઉસકે કર્ઝ ચુકાને મેં મદદગાર સાબિત હોતા હૈ۔
અગર યે સૂરહ ડર ઔર ખૌફ કે વક્ત પઢી જાયે, તો યે શખ્સ કો અમ્ન ઔર હિફાઝત દેતા હૈ۔
અગર કોઇ ભૂખા શખ્સ ઇસે પઢે, તો ઉસે રિઝ્ક મિલને મેં મદદ મિલતી હૈ۔ અગર કોઇ પ્યાસા શખ્સ ઇસે પઢે, તો ઉસકી પ્યાસ બુઝ જાતી હૈ۔

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

ખુદા કે નામ સે (શુરૂ કરતા હું) જો બડા મહેરબાન નહાયત રહમ વાલા હે.

 

[00:00.02]

وَالْعٰدِيٰتِ ضَبْحًا ۙ‏﴿1﴾‏

૧.ÔtÕt3 y1tŒuGttítu Í1çn1Lt3

૧. (ગાઝિયોં કે) સર પટ દોડાને વાલે ઘોડોં કી કસમ.

 

[00:03.00]

فَالْمُوْرِيٰتِ قَدْحًا ۙ‏﴿2﴾‏

૨.VÕt3BtqhuGttítu f1Œ3n1Lt

૨. જો નથનોં સે ફરાટે લેતે હૈં ફિર પત્થર પર ટાપ માર કર ચિંગારીઆં નિકાલતે હૈં.

 

[00:06.00]

فَالْمُغِيْرٰتِ صُبْحًا ۙ‏﴿3﴾‏

૩.VÕt3Bttuøt2ehtítu Ë1wçn1Lt3

૩. ફિર સુબહ કો છાપા મારતે હૈં.

 

[00:09.00]

فَاَثَرْنَ بِهٖ نَقْعًا ۙ‏﴿4﴾‏

૪.VyË7h3Lt çtune Ltf14y1Lt3

૪. તો (દોડ ધૂપ સે) ગુબાર બુલંદ કર દેતે હૈં.

 

[00:12.00]

فَوَسَطْنَ بِهٖ جَمْعًا ۙ‏﴿5﴾‏

૫.VÔtËít14Lt çtune sBt3y1Lt3

૫. ફિર ઉસ વક્ત (દુશ્મન કે) દલ મેં ઘુસ જાતે હૈં.

 

[00:16.00]

اِنَّ الْاِنْسَانَ لِرَبِّهٖ لَكَنُوْدٌ ۚ‏﴿6﴾‏

૬.ELLtÕt3 ELt3ËtLt Õtuhççtune ÕtfLtqŒ

૬. (ગર્ઝ કસમ હે) કે બેશક ઇન્સાન અપને પરવરદિગાર કા નાશુકરા હે.

 

[00:23.00]

وَاِنَّهٗ عَلٰى ذٰلِكَ لَشَهِيْدٌ ۚ‏﴿7﴾‏

૭.Ôt ELLtnq y1Õtt Ít7Õtuf Õt~tneŒ

૭. ઔર વહ યકીની ખુદ ભી ઉસ સે વાકિફ હે.

 

[00:30.00]

وَاِنَّهٗ لِحُبِّ الْخَيْرِ لَشَدِيْدٌ ؕ‏﴿8﴾‏

૮.Ôt ELLtnq Õtun1wÂççtÕt3 Ï1tGt3hu Õt~tŒeŒ

૮. ઔર બેશક વહ માલ કા સખ્ત હરીસ હે.

 

[00:37.00]

اَفَلَا يَعْلَمُ اِذَا بُعْثِرَ مَا فِى الْقُبُوْرِۙ‏﴿9﴾‏

૯.yVÕtt Gty14ÕtBttu yuÍt7 çttuy14Ëu8h BttrVÕt3 ftu2çtqh

૯. તો કિયા વહ યે નહીં જાનતા કે જબ મુર્દે કબ્રોં સે નિકાલે જાઈંગે.

 

[00:44.00]

وَحُصِّلَ مَا فِى الصُّدُوْرِۙ‏﴿10﴾‏

૧૦.Ôtnw1M1Ëu2Õt BttrVM1Ët2uŒqh

૧૦. ઔર દિલોં કે ભેદ ઝાહિર કર દિયે જાઈંગે.

 

[00:49.00]

اِنَّ رَبَّهُمْ بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيْرٌ۠ ‏‏﴿11﴾‏

૧૧.ELLt hçt0nwBt3 çturnBt3 GtÔt3BtyurÍ7Õt3 ÕtÏ1tçteh

૧૧. બેશક ઉસ દિન કા પરવરદિગાર ઇન સે ખૂબ વાકિફ હોગા.