[00:00.00]
الفاتحة
સુરએ ફાતેહા
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૧ | આયત-૭
[00:00.02]
بِسْمِ اللّٰہِ الرَّحْمٰنِ الرَّحِيْمِ﴿1﴾
૧.rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
૧.અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:06.00]
اَلْحَمْدُ لِلّٰہِ رَبِّ الْعٰلَمِيْنَۙ﴿2﴾
૨.અલહમદો લિલ્લાહે રબબીલ આલમીન
૨.તમામ વખાણ અલ્લાહને જ માટે છે, જે તમામ દુવનયાઓનો પાલનહાર છે
[00:11.00]
الرَّحْمٰنِ الرَّحِيْمِۙ﴿3﴾
૩.અરરહમાનીર રહીમ
૩.જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:16.00]
مٰلِكِ يَوْمِ الدِّيْنِؕ﴿4﴾
૪.માલેકે યવમિદદીન
૪.જે બદલાના દિવસનો માલિક છે.
[00:20.00]
اِيَّاكَ نَعْبُدُ وَاِيَّاكَ نَسْتَعِيْنُؕ﴿5﴾
૫.ઈય્યાક નાઅબોદો વઈય્યાક નસ્તઈન
૫.અમે તારીજ ઇબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ ચાહીએ છીએ.
[00:27.00]
اِهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيْمَۙ ﴿6﴾
૬.એહદેનસ સિરાતલ મુસ્તકિમ
૬.તુ અમને સીધા માગૅ* ઉપર કાયમ રાખ.
[00:33.00]
صِرَاطَ الَّذِيْنَ اَنْعَمْتَ عَلَيْهِمْ ۙ غَيْرِ الْمَغْضُوْبِ عَلَيْهِمْ وَﻻَ الضَّآلِّيْنَ۠ ﴿7﴾
૭. સિરતલલઝીના અન અમતા અલયહિમ ગ્યરીલ મગઝૂબે અલયહીમ વલઝ ઝાલ્લીન
૭.તેઓના માગૅ પર જેને તે નેઅમત આપી છે, ન તેઓ પર (તારો) ગઝબ થયો છે, અને ન તેઓ ગુમરાહ થયા છે.