ઇમામ અલી (અ.સ.) થી રિવાયત છે કે જે કોઈ મગરિબની નમાઝ સમયે નીચેની આયત કુરાન ૩૦:૧૭/૧૮ ત્રણ વખત વાંચશે, તેને કોઈ નુકસાન થશે નહીં અને તે આગલી સવાર સુધી કુદરતી આફતોથી સુરક્ષિત રહેશે
فَسُبْحٰنَ اللّٰهِ حِيْنَ تُمْسُوْنَ وَحِيْنَ تُصْبِحُوْنَ﴿17﴾
૧૭.VËwçnt1LtÕÕttnu ne2Lt ítwBËqLt Ôt ne2Lt ítwM1çtun1qLt
૧૭. માટે તમે પરવરદિગારની તસ્બીહ કરો જયારે તમારી સાંજ પડે તથા સવાર પડે.
وَلَهُ الْحَمْدُ فِیْ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَعَشِيًّا وَّحِيْنَ تُظْهِرُوْنَ﴿18﴾
૧૮.ÔtÕtnwÕn1BŒtu rVË0BttÔttítu ÔtÕyÍu2o Ôty1r~tGtkÔt3 Ôtne2Lt ítwÍ54nuYLt
૧૮. અને ઝમીન અને આસમાનમાં વખાણ તેના માટે જ છે અસ્રના સમયે તથા જ્યારે તમારો બપોરનો સમય થાય.