આયએ મુલ્ક

[00:00.00]

 

 

 

-સૂ.આલે ઈમરાન, આ. ૨૬-૨૭

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:04.00]

قُلِ اللّٰهُمَّ مٰلِكَ الْمُلْكِ تُؤْتِى الْمُلْكَ مَنْ تَشَآءُ وَتَنْزِعُ الْمُلْكَ مِمَّنْ تَشَآءُؗ وَتُعِزُّ مَنْ تَشَآءُ وَتُذِلُّ مَنْ تَشَآءُ‌ؕ بِيَدِكَ الْخَيْرُ‌ؕ اِنَّكَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿26﴾‏

૨૬.ft2urÕtÕÕttnwBBt BttÕtufÕt3 BtwÕfu íttuy3rítÕt3 BtwÕf BtLít~tt9ytu ÔtítLÍuW2Õt3 BtwÕf rBtBt0Lt3ít~tt9ytu, ÔtíttuE2Í0tu BtLt3ít~tt9ytu ÔtítturÍ7ÕÕttu BtLít~tt9ytu, çtuGtŒufÕt3 Ït1Gt3htu, ELLtf y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૨૬. કહે કે અય અલ્લાહ! અય સલ્તનતના માલિક! તું જેને ચાહે છો તેને સલ્તનત આપે છો, જેની ચાહે છો તેની સલ્તનત છીનવી લે છો, અને તું જેને ચાહે છે તેને ઈઝ્ઝત આપે છે અને જેને ચાહે છે તેને તું ઝલીલ કરે છે; તારા હાથમાં ભલાઇ છે; બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છો.

 

[00:29.00]

تُوْلِجُ الَّيْلَ فِى النَّهَارِ وَتُوْلِجُ النَّهَارَ فِى الَّيْلِ‌ؗ وَتُخْرِجُ الْحَىَّ مِنَ الْمَيِّتِ وَتُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَىِّ‌ؗ وَتَرْزُقُ مَنْ تَشَآءُ بِغَيْرِ حِسَابٍ‏﴿27﴾‏

૨૭.ítqÕtuòwÕt3 ÕtGt3Õt rVLLtnthu ÔtítqÕtuòwLLtnth rVÕÕtGt3Õtu, ÔtítwÏ1huòqÕt3 n1GGt BtuLtÕt3 BtGGtuítu ÔtítwÏ1huòwÕt3 BtGGtuít BtuLtÕt3n1GGtu, Ôtíth3Ítuft2u BtLt3ít~tt9ytu çtuø1tGt3hu nu2Ëtçt

૨૭. તું રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં, તું નિર્જીવમાંથી જીવંતને કાઢી લાવે છે અને જીવંતમાંથી નિર્જીવને કાઢે છે, અને જેને ચાહે છે બેહિસાબ રોઝી આપે છે.