આયએ શહાદત

[00:00.01]

 

 

 

-સૂરએ આલે ઈમરાન, આ. ૧૮, ૧૯
હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું કે એ (ઉપરોક્ત) આયત પઢે, તે વખતે “હકીમ” પછી “વ અના અલા ઝાલેક મેનશાહેદીન કહે તો જેટલા અક્ષર છે, તેની ગણત્રી પ્રમાણે ખુદાવંદે કરીમ ફરિશ્તાઓ પેદા કરે અને તે ફરિશ્તાઓ ક્યામત સુધી તેના માટે ઇસ્તિગફાર ર્યા કરે અને ખુદાએ તઆલા તેના માટે બેહિશ્તના દરવાજાઓ ખોલી આપે અને તેના માટે દોઝખના સાત દરવાજાઓ બંધ કરે.
હઝરતે ફરમાવ્યું કે જે કોઇ આ આયતને સૂતી વખતે પઢે, તો ખુદાએ તઆલા સિત્તેર હજાર ફરિશ્તાઓ પેદા કરે કે જેઓ ક્યામત સુધી તેના માટે ઇસ્તિગફાર ર્યા કરે.
વળી તેજ હઝરતે ફરમાવ્યું કે બે ફરિશ્તાઓ હવાની અંદર આપસમાં મળ્યા અને મુલાકાત કરીને એક્બીજાને કહ્યું : “તું ક્યાંથી આવે છે!!?”
તેણે કહ્યું કે એક બંદએ ગુનેહગાર પાસેથી આવું છું, કે તે આજે ગુનાહમાં મશગૂલ હતો એના ગુનાહોની એક કાળી તિાબ લઇને આસમાન ઉપર જાઉં છું.
બીજા ફરિશ્તાએ ક્યું કે જે વખતે તું તેના ગુનાની કિતાબ લઇને નીકળ્યો તેજ વખતે તે શહેદલ્લાની આયત (આયતએ શહાદત) પઢ્યો, તેથી હક તઆલાએ ફરમાવ્યું કે તે મારા ઉપર ઇમાન લાવ્યો, મને ઓળખ્યો તેના તમામ ગુનાહ માફ કરી દીધા.
ઉપરોક્ત વર્ણન થયેલ આયત નમાઝ પછી પઢવામાં ઘણો સવાબ છે.

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:05.00]

شَهِدَ اللّٰهُ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۙ وَالْمَلٰٓئِكَةُ وَاُولُوا الْعِلْمِ قَآئِمًا ۢ بِالْقِسْطِ‌ؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْعَزِيْزُ الْحَكِيْمُؕ‏﴿18﴾‏

૧૮.~tnuŒÕÕttntu yLLtnq Õtt9yuÕttn EÕÕtt ntuÔt ÔtÕBtÕtt9yufíttu ÔtytuÕtwÕt3 E2ÕBtu ft92yuBtBt3 rçtÕt rf2Mítu2, Õtt9yuÕttn EÕÕt ntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૧૮. અલ્લાહ ગવાહી આપે છે કે તેની સિવાય કોઇ ઇબાદતને લાયક નથી, અને ફરિશ્તાઓ અને જે લોકો ઇલ્મ રાખે છે તેઓ પણ ગવાહી આપે છે કે તે ઇન્સાફ કાયમ રાખે છે, અને કોઇ ઇબાદતને લાયક નથી તે ઇઝ્ઝતવાળા, હિકમતવાળા સિવાય.

 

[00:29.00]

اِنَّ الدِّيْنَ عِنْدَ اللّٰهِ الْاِسْلَامُ وَمَا اخْتَلَفَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ اِلَّا مِنْۢ بَعْدِ مَا جَآءَهُمُ الْعِلْمُ بَغْيًا ۢ بَيْنَهُمْ‌ؕ وَمَنْ يَّكْفُرْ بِاٰيٰتِ اللّٰهِ فَاِنَّ اللّٰهَ سَرِيْعُ الْحِسَابِ‏﴿19﴾‏

૧૯.ELLtŒ3ŒeLt E2LŒÕÕttrnÕt3 EMÕttBttu, ÔtBtÏ1ítÕtVÕÕtÍ8eLt WítwÕfuíttçt EÕÕtt rBtBçty14Œu Bttò9 yntuBtwÕt3 E2ÕBttu çtø1GtBt3 çtGt3LtnwBt3, ÔtBtkGGtf3Vwh3 çtuytGttrítÕÕttnu VELLtÕÕttn ËheW2Õt3 nu2Ëtçt

૧૯. બેશક પસંદ કરેલો દીન તો અલ્લાહની પાસે ઈસ્લામ જ છે; અને જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે (આ પસંદ કરેલા દીન બાબતે) મતભેદ કર્યો નહિ. પણ તેમની પાસે ઇલ્મ આવી ગયા પછી (અને તે માત્ર) આપસની શરારતોના કારણે જ (મતભેદ કર્યો); અને જે કોઈ અલ્લાહની આયતોનો ઈન્કાર કરશે (તો તે જાણી લે કે) બેશક અલ્લાહ ઝડપી હિસાબ લેનાર છે.