આમનર રસૂલોની આયાત

[00:00.00]

 

 

 

-સૂ.બકરહ, આ.૨૮૫-૨૮૬
આ આયત પઢવાનો ઘણો સવાબ છે અને મેઅરાજ્ની રાત્રે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) અને હક્તઆલા વચ્ચે થયેલ પ્રશ્નોતરીનું તેમાં વર્ણન છે. આ બંને આયત ખાસ કરીને ઇશાની નમાઝ પછી પઢવાની ફઝીલત ઘણી વધારે છે. ઇશાની નમાઝ પછી બંને આયતોને પઢે તો એવું છે કે જાણે તેણે આખી રાત જાગીને ખુદાની ઇબાદત કરી હોય અને બંને આયત પઢનારની દીન અને દુનિયાની તમામ હાતો પૂરી થાય અને શૈતાન તેની પાસે આવવા પામતો નથી વગેરે.

[00:05.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:10.00]

اٰمَنَ الرَّسُوْلُ بِمَاۤ اُنْزِلَ اِلَيْهِ مِنْ رَّبِّهٖ وَ الْمُؤْمِنُوْنَ‌ؕ كُلٌّ اٰمَنَ بِاللّٰهِ وَمَلٰٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ لَا نُفَرِّقُ بَيْنَ اَحَدٍ مِّنْ رُّسُلِهٖ‌ وَقَالُوْا سَمِعْنَا وَاَطَعْنَا‌ غُفْرَانَكَ رَبَّنَا وَاِلَيْكَ الْمَصِيْرُ﴿285﴾‏

૨૮૫.ytBtLth0ËqÕttu çtuBtt9 WLÍuÕt yuÕtGt3nu rBth0ççtune ÔtÕt3 Bttuy3BtuLtqLt, fwÕÕtwLt3 ytBtLt rçtÕÕttnu ÔtBtÕtt9yufítune Ôtftuíttuçtune ÔthtuËtuÕtune ÕttLttuVh3huftu2 çtGt3Lt yn1rŒBt3 rBth3htuËtuÕtune, Ôtf1tÕtq ËBtuy14Ltt Ôtyít1y14Ltt øt1wV3htLtf hççtLtt ÔtyuÕtGt3fÕt3 BtË2eh

૨૮૫. રસૂલ તેના પર ઈમાન લાવ્યા છે* જે તેના પર તેના પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે. અને બધા મોઅમીનો (પણ); અલ્લાહ પર તથા તેના ફરિશ્તાઓ પર તથા તેની કિતાબો પર તથા તેના રસૂલો પર ઈમાન લાવ્યા છે; (એમ કહીને કે) અમે તેના રસૂલોમાંથી કોઈની વચ્ચે કાંઈ ભેદભાવ રાખતા નથી; અને તેઓ (વળી એમ પણ) કહે છે કે અમોએ સાંભળ્યું તથા ઇતાઅત કરી, અય અમારા પરવરદિગાર! અમે તારી જ મગફેરત ચાહીએ છીએ અને (અમારૂં) પાછું ફરવાનું તારી જ તરફ છે.

 

[00:43.00]

لَا يُكَلِّفُ اللّٰهُ نَفْسًا اِلَّا وُسْعَهَاؕ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ‌ؕ رَبَّنَا لَا تُؤَاخِذْنَاۤ اِنْ نَّسِيْنَاۤ اَوْ اَخْطَاْنَا ‌ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَاۤ اِصْرًا كَمَا حَمَلْتَهٗ عَلَى الَّذِيْنَ مِنْ قَبْلِنَا ‌‌ۚرَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهٖ‌ ۚ وَاعْفُ عَنَّا ۥ وَاغْفِرْ لَنَا ۥ وَارْحَمْنَا ۥ اَنْتَ مَوْلٰٮنَا فَانْصُرْنَا عَلَى الْقَوْمِ الْكٰفِرِيْنَ۠ ﴿286﴾‏

૨૮૬.ÕttGttufÕÕtuVwÕÕttntu LtV3ËLt3 EÕÕtt ÔtwMy1nt, Õtnt BttfËçtít3 Ôty1ÕtGt3nt Btf3ítËçtít3, hçt0Ltt ÕttíttuytrÏt2Í3Ltt9, EÒtËeLtt9 yÔt3 yÏt14ít1y3Ltt hçt0Ltt ÔtÕttítn14rBtÕt3 y1ÕtGt3Ltt9 EË14hLt3 fBttn1BtÕítnq y1ÕtÕt3 ÕtÍ8eLt rBtLt3f1çÕtuLtt, hççtLtt ÔtÕtt íttun1Bt3rBtÕLtt BttÕtt ít1tf1ít ÕtLtt çtune, Ôty14Vtu y1Òtt, Ôtø14trVh3ÕtLtt, Ôth3n1BLtt9 yLít BtÔt3ÕttLtt VLËw1h3Ltt y1ÕtÕt3 f1Ôt3rBtÕt ftVuheLt

૨૮૬. અલ્લાહ કોઈ નફસ (વ્યક્તિ)ને તેના ગજા ઉપરાંત જવાબદારી સોંપતો નથી, તેણે જે (નેકી) હાંસિલ કરી છે તેનો (અજ્ર) તેના જ માટે છે અને જે (બૂરાઇ) હાંસિલ કરી છે તેની (સજા પણ) તેના જ માટે છે; અય અમારા પરવરદિગાર! જો અમે ભૂલી જઈએ અથવા કોઈ ચૂક કરી બેસીએ તો તે માટે અમને પકડજે નહિ, અને અય અમારા પરવરદિગાર! અમારા પર એવો (જવાબદારીનો) બોજો નાખજે નહિ જેવો કે અમારી પહેલાં થઈ જનારાઓ પર નાખ્યો હતો, અને અય અમારા પરવરદિગાર ! જેની અમારામાં શકિત નથી એવો (જવાબદારીનો) બોજ અમારા ઉપર ન નાખ અને અમારાથી દરગુજર કર, અને અમને માફ કરી દે, અને અમારા પર રહેમ કર, તું (જ) અમારો સરપરસ્ત છો માટે નાસ્તિકોના મુકાબલામાં અમારી મદદ કર.